Amit Rinkal Vlogs યુટ્યુબ માંથી કેટલા કમાય છે ? | Gujarat Farmer Youtuber |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 308

  • @TejalbaMakwana-ud7qr
    @TejalbaMakwana-ud7qr ปีที่แล้ว +7

    અમિતભાઈ ને રિન્કલબેન ના વિડિયો અમે રોજ જોવી છી સરસ વિડિયો બનાવે સે એમનો બેય નો સ્વભાવ પણ ખૂબ સરસ સે ખૂબ સરસ વિડિયો બનાવે સે ખૂબ આગળ વધે 🙏🙏

  • @Kisan.936
    @Kisan.936 ปีที่แล้ว +8

    તમારે રામદેવભાઈ ભારતીબેન નો ઇન્ટરવ્યૂ કરો તો વધારે જવાની સંખ્યા વધુ મળશે અમને આનંદ થશે તમે આગળ વધો અને અમેે પણ વધુવધીએ

  • @Gujarat_no_Shayar
    @Gujarat_no_Shayar ปีที่แล้ว +5

    વીરેન્દ્ર ભાઇ તમારા વિડિયો જોઈ ને હું પણ શોર્ટ વિડિયો બનાવવા લાગ્યો છું આપડા ગુજરાતી ભાઈ ઓ નો સાથ સહકાર હસે તો જરૂર થી આગળ આવીશું....haresh ghoda

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +9

    હા ભાઈ ઘણા બધા TH-camr જુગાર માં રવાડે ચડાવે છે હું પણ રમુ છું તમે પણ રમો એવું બોલિન

  • @sunshinedesign360
    @sunshinedesign360 ปีที่แล้ว +6

    Samsung Galaxy Pachhi model Number kyo Boliya te samjayu Nai ?????

  • @navghanmer9
    @navghanmer9 ปีที่แล้ว +12

    જય માતાજી... તમે અમને આ બધું જણાવવા માટે તમારું કામ મુકી અને સમય કાઢી ને એટલાં એટલાં કિલોમીટર દૂર સુધી જઈને બધું જણાવો છો... ખરેખર ખુબ ખુબ આભાર કે આપણા યુટ્યુબ પરીવાર માટે આટલી મદદ કરો છો...

  • @Crezybebi2
    @Crezybebi2 ปีที่แล้ว +1

    Amit bhai tamara darek vidio jovu chhu ane kaik navu janva madese😊

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 ปีที่แล้ว +8

    જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો

  • @RGRojasara
    @RGRojasara ปีที่แล้ว +4

    ખુબ સરસ વિડીયો 🙏વીરેન્દ્રભાઈ. મારું ગામ અમિતભાઇ ના ગામ ની બાજુ જ આવેલું હતું. મારું ગામ કીડી છે.

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว

      bhai biji var aavish tyare hu community ma post muki day jethi mali shakiye aapne

  • @gujaratisinger22
    @gujaratisinger22 ปีที่แล้ว

    Sir...mare id verification vakhte 1 problem avelo .. problem nano hto and tamari channel video nhto to me 1 Hindi TH-camr no contact kryo to ane paisa mangya

  • @abhaykhokhar2042
    @abhaykhokhar2042 ปีที่แล้ว +5

    સરસ

  • @karunaprakrutikfarm1511
    @karunaprakrutikfarm1511 ปีที่แล้ว +7

    હું ચંદ્રયાન live પસી જોઇશ પણ પેલા આ જોઇશ

  • @chandrikabakrania6720
    @chandrikabakrania6720 ปีที่แล้ว +4

    Jay shree krishna 🙏 🙏👌👍

  • @mahakaliofficial8100
    @mahakaliofficial8100 ปีที่แล้ว +3

    Jordar 🎉

  • @Krushividhya
    @Krushividhya ปีที่แล้ว +3

    અમે પણ ખેતીવાડી અને પશુપાલન લગતા બ્લોગ અને પ્રગતિશીલ ખેડૂત ના ઇન્ટરવ્યૂ લઈએ છીએ

  • @rasikgopani5656
    @rasikgopani5656 22 ชั่วโมงที่ผ่านมา

    અમિત ભાઈ અને રિંકલ બેન ની મહેનત ખુબ સારી છે...

  • @VIDHYASTUDIOGUJARATI
    @VIDHYASTUDIOGUJARATI ปีที่แล้ว +9

    વીરેન્દ્રભાઈ તમારુ કામ સરાહનીય શે.. દિલ થી ❤

  • @DineshPatel-oi1ch
    @DineshPatel-oi1ch ปีที่แล้ว +1

    Thank you🌹🙏❤
    Very very good👍 information.
    Happy😅Gujarati family😅.

  • @girishbhairathod689
    @girishbhairathod689 ปีที่แล้ว +3

    Jay mataji 🙏🏻❤️🙏🏻❤️🙏🏻

  • @swatiparsania6751
    @swatiparsania6751 ปีที่แล้ว +3

    Jay mataji
    Saras mahiti aapi amit bhai n rinkal bene👌👌👌

  • @MVFarmingoffarmer2951
    @MVFarmingoffarmer2951 ปีที่แล้ว +1

    Best mahiti api tame

  • @BhupatjiRaymaljithakor-un9qu
    @BhupatjiRaymaljithakor-un9qu ปีที่แล้ว +7

    Congratulations amitbhai

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +18

    કોણ કોણ અમિત રિંકલ ના વિડિયો જોવે છે 🎉❤🥰
    હું તો રોજ જોવું છું

  • @dhanjisanjot3135
    @dhanjisanjot3135 ปีที่แล้ว +2

    apne.khub.khub.dhanyvad.apna.jivanmathi.ajni.uva.pethi.sikh.le..apnu.sadu.jivan....apne.sanjot.dhanji.bhai.tarfthi.hardik.subhkamna.....om.namo.narayan.....kanthkot...kutchh.

  • @Nilu_FF
    @Nilu_FF ปีที่แล้ว +12

    ખુબ ખુબ આભાર 🎉❤

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM ปีที่แล้ว +7

    🎉ખૂબ ખૂબ અભિનંદન 🎉

  • @kaviman5531
    @kaviman5531 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ ધન્યવાદ.. ભાઈ ખુબ સરસ ઇન્ટરવ્યૂ...

  • @mmgajjuvlog
    @mmgajjuvlog ปีที่แล้ว +44

    હુ પણ ખૂબ મહેનત કરું છું હું એક ખેડૂત છું એ મને ગર્વ છે પણ ખેડૂત ને વધારે કોઈ પસંદ નથી કરતું

    • @sanjelinosanedocomedy
      @sanjelinosanedocomedy ปีที่แล้ว +7

      હું જોવું છું ને

    • @AKASHTHAKOROFFiCiAL9276
      @AKASHTHAKOROFFiCiAL9276 ปีที่แล้ว +6

      100 ટકા સાચી વાત છે ખેડૂતો ના વિડિયો બહુજ ઓછા જોવે છે ભાઈ મરો પણ અનુભવ છે 🙏🙏

    • @RKFARMandVLOGS
      @RKFARMandVLOGS ปีที่แล้ว +3

      હું પણ કેટલા વર્ષો થી વિડિયો બનાવું છું પણ એક વીડિયો વાઇરલ નથી થતો, સબ્સ્ક્રાઇબર પણ નથી કરતું કોઈ 😢😢😢

    • @sanjelinosanedocomedy
      @sanjelinosanedocomedy ปีที่แล้ว

      @@RKFARMandVLOGS તું ખુદ 15 વરસ નો લાગે છે ને કેટલાં વરસો થી વિડિયો બનાવે છે

    • @RKFARMandVLOGS
      @RKFARMandVLOGS ปีที่แล้ว +3

      @@sanjelinosanedocomedy વિડિયો બધાય જો, ઇતો કાકા નો દીકરો ભાઈ છે, ૨૦૧૨ થી ચેનલ છે.

  • @naynaahir622
    @naynaahir622 ปีที่แล้ว +1

    Jay, dwarkadhish rinkalben

  • @Milankeshwalavlogs
    @Milankeshwalavlogs ปีที่แล้ว +9

    હું ખેડૂત છું મને ગર્વ છે 👍

  • @Dilip-k8c
    @Dilip-k8c หลายเดือนก่อน +1

    બહુ સરસ તમારો વિડિયો

  • @jyotsanathakor6428
    @jyotsanathakor6428 ปีที่แล้ว +2

    Jay bhole nath khubaj saras information and joints communication

  • @sureshbhaithakor763
    @sureshbhaithakor763 ปีที่แล้ว +1

    સુરેશ ઠાકોર વલોગશ

  • @ShaileshbhaiParmar-t6w
    @ShaileshbhaiParmar-t6w ปีที่แล้ว +3

    ખુબ.સરસ.મહેનત.તમારી.રગ.લાવી..ખબ.ખબ.અભિ.નદન❤❤❤

  • @HeeanRgpra
    @HeeanRgpra ปีที่แล้ว +2

    વંશ બાબો તમારો ખુબ જ સરસ વાત કરે છે

  • @daxapatel298
    @daxapatel298 ปีที่แล้ว +3

    V nice information 😊

  • @Binu-rv
    @Binu-rv 11 หลายเดือนก่อน +1

    Jay hanumanji mahavir

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +7

    જય માતાજી ભાઈ ❤🎉

  • @Bisubapusudavad
    @Bisubapusudavad หลายเดือนก่อน

    You tuber.dodiya.sat.khukhu.abhar.sari.mahiti.thenks

  • @mr_ashvin_official_1435
    @mr_ashvin_official_1435 ปีที่แล้ว +1

    વીરેન્દ્ર ભાઈ વિડિઓ મા વયૂ કેવિ રીતે મેળવવા Akshay creation

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว

      ae vishe to me badha video mukela j che ae rite kam karo aetle views aavse

  • @ankurparmar2563
    @ankurparmar2563 ปีที่แล้ว +3

    Jay murlidhar 🙏 kuab sars❤

  • @Jaykothavaladada
    @Jaykothavaladada ปีที่แล้ว +1

    Mobile nu name su hatu bhai kai samjayu nahi jara keso❤

  • @gohilpradipvlog1204
    @gohilpradipvlog1204 ปีที่แล้ว

    mobile number upar me 1 year pela adsense account kholu htu to hve biju account bnavu hoy to aa use karelo number use kari shku

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว

      je nam nu ane je number upar ek var kholyu hoy ae pachi biji var na banavta nahi to duplicate account no issue aavse je thodi var ma solve nahi thay aena karta gharna bija koy number ane bija koy sabhya na nam upar j banavjo

  • @karmyogivlogs
    @karmyogivlogs ปีที่แล้ว +1

    જય રામનાથ જય સોમનાથ 🙏

  • @GOHILSA74
    @GOHILSA74 10 หลายเดือนก่อน

    Mari channel monetize ma reused contact avi gayu se mota bhai

    • @makegujaraticreators
      @makegujaraticreators  10 หลายเดือนก่อน +1

      જે પણ વિડીયો બીજા ના મુક્યા હોય તેને ડિલીટ કરો અને પોતાના નવા વિડીયો મુકો ફરી એપ્લાય કરો થઇ જશે

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 ปีที่แล้ว

    evu nathi khedit hoi kay majoor kay ghar ni recipi hoi thodi dhiraj mahnat jaruru che

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 ปีที่แล้ว +1

    Best sokidar modi saheb great lidar india orgonik farming frofitebel

  • @satvik_hitanshu_vlogs
    @satvik_hitanshu_vlogs ปีที่แล้ว +1

    Khub saras...
    Jay dwarikadhish🙏🙏🙏

  • @Jagdishbhil702
    @Jagdishbhil702 ปีที่แล้ว +2

    Vlogs ni chenl ma kai category aave

  • @rohitmanderavlogs
    @rohitmanderavlogs ปีที่แล้ว +1

    લોંગ વીડિયોમાં આપણે શોર્ટ વિડીયો મૂકીએ તો સાલે વ્લોગ ની ચેનલ માં

  • @md-sm4xq
    @md-sm4xq 11 หลายเดือนก่อน

    Moj lite ma mani kamay sakye ke nahi nawab aap jo

    • @makegujaraticreators
      @makegujaraticreators  11 หลายเดือนก่อน

      ae badhi application ni mahiti nathi mari pase

  • @RaviRayka2.0
    @RaviRayka2.0 2 หลายเดือนก่อน

    Wah Weldon kharekhar gujrati collibrison jaruri che

  • @laxmiparmar3151
    @laxmiparmar3151 ปีที่แล้ว +1

    દુનિયાની મોજ એકબાજુ
    ગામડાની મોજ ને ના લાગે👍

  • @tuk.supr.s8633
    @tuk.supr.s8633 ปีที่แล้ว +2

    👍🏻👍🏻👍🏻👍🏻👌👌👌

  • @Vaderastudiodakla
    @Vaderastudiodakla ปีที่แล้ว +1

    વીરેન્દ્ર ભાઈ , ઓસરી માં બેઠા હતા તે વિડિયો કેમ નો આવ્યો ભાઈ...પેલા ભાગ માં શરૂવાત માં
    બતાવેલ હતું.. એ વિડિયો નો આવ્યું

  • @mojvlog2020
    @mojvlog2020 ปีที่แล้ว +1

    Copyright free motivation song kyathi download kari sakay

  • @ranjanavaragiya9419
    @ranjanavaragiya9419 ปีที่แล้ว

    hello bhai mare pan vlog banavva che pan kem mukva a nthi khabar hu tiffin nu karu chu to mare ena video banvva che

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว

      badhu to me video ma shikhvadelu j che ae joy ane ae rite kam karo

  • @HiteshmSarvaiya-u7z
    @HiteshmSarvaiya-u7z 8 หลายเดือนก่อน

    રામ રામ સીતા રામ હિતેશભાઈ નિગાળા

  • @jayeshsangita
    @jayeshsangita ปีที่แล้ว +4

    Jay mataji

  • @Jayraj_9998
    @Jayraj_9998 ปีที่แล้ว

    Bhai mara video ma copyright aave che. To na aave tena mate su karvu pde plazz kyo

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว +1

      music na avta hoy to music youtube library ma thi j levu

  • @Vishaletodra
    @Vishaletodra ปีที่แล้ว

    Raused content આવી ગયું સે એનું સુ સોલિયુસન આવે ભાઈ

  • @gohiljay17
    @gohiljay17 ปีที่แล้ว +1

    Awesome information

  • @Vfreefiregame
    @Vfreefiregame ปีที่แล้ว

    2 થી 3 વખત જો કોપી રાઈટ વિડ્યો ઉપર આવી જાય તો આપડી ચેનલ ઉપર શું અસર થાય છે તેની ઉપર વિડ્યો બનાવો ભાઈ

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว

      chennal terminate thay ane sathe aapnu account pan

    • @Vfreefiregame
      @Vfreefiregame ปีที่แล้ว

      @@makegujaraticreators તો આપડે હવે સુ કરવાનું થોડુક સમજવો ભાઈ

  • @babadigital5948
    @babadigital5948 ปีที่แล้ว +1

    Moj chhe

  • @sekhvabhagirath6227
    @sekhvabhagirath6227 ปีที่แล้ว

    Khub saras ben tamari maryada joy ne khub garv thay che

  • @kjadeja625
    @kjadeja625 ปีที่แล้ว +1

    Khub saras mahiti❤

  • @Shobha.v_9901
    @Shobha.v_9901 8 หลายเดือนก่อน

    • @Shobha.v_9901
      @Shobha.v_9901 8 หลายเดือนก่อน

      સરસ🎉

  • @કૈલાસબેન-ત9ટ
    @કૈલાસબેન-ત9ટ ปีที่แล้ว +1

    જય માતાજી મારે પણ કમાવુ છે

    • @કૈલાસબેન-ત9ટ
      @કૈલાસબેન-ત9ટ ปีที่แล้ว

      જય માતાજી મજામાં છો નેતમારી તબીયત કેમ છે

  • @ASHAMokariya
    @ASHAMokariya ปีที่แล้ว +1

    Mne bhi singing no sokh chhe to hu bhi video bnavu chhe bas mhenat kriye😊

  • @SunilBhojaviya7366
    @SunilBhojaviya7366 10 หลายเดือนก่อน +1

    Hii❤❤

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 ปีที่แล้ว +2

    રામ રામ સીતા રામ જય માતાજી

  • @samatiyanagjigagjibhai8998
    @samatiyanagjigagjibhai8998 ปีที่แล้ว +3

    અમિતભાઇ ખુબ સરસ માણસ છે

  • @gandigir6314
    @gandigir6314 ปีที่แล้ว +2

    ❤️❤️🙏🙏

  • @mrmakwana9237
    @mrmakwana9237 ปีที่แล้ว +1

    Hi friends

  • @krishnastudiojujarpur
    @krishnastudiojujarpur ปีที่แล้ว +3

    ❤Jai mataji ❤

  • @BhupatbhaiChauhan-pe5vc
    @BhupatbhaiChauhan-pe5vc 10 หลายเดือนก่อน

    જય.માત્કાજી

  • @kiranbaraiya9988
    @kiranbaraiya9988 ปีที่แล้ว +1

    🎉🎉

  • @bhanubhajadejabapu8641
    @bhanubhajadejabapu8641 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +2

    તમે @amitrinkalvlogs નુ ઇન્ટરવ્યૂ લીધું એના લીધે ઘણા લોકો ચેનલ બનાવશે 🎉❤❤❤

  • @DharajeeyaJagadish-tt6nj
    @DharajeeyaJagadish-tt6nj ปีที่แล้ว +1

    First wuvars

  • @dharamadiamond
    @dharamadiamond ปีที่แล้ว +1

    હિરા ઉદ્યોગ મા કય કેટેગરી આવે તે જણાવો સર

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว

      jo hira nu tame shikhvadta hov to how to & style aavse ke cutting kem karva pel kem padva vagere

  • @MulakatVishesh-rj7sn
    @MulakatVishesh-rj7sn ปีที่แล้ว +1

    જય માતાજી વિરેન્દ્રસિંહ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 ปีที่แล้ว +1

    બહુજ મજા આવી અમિતભાઈ અને રીંકલબેનુ ઈન્ટરવ્યુ જોવની ઘણું બધું જાણવા મળ્યું 👍🙏 વિરેન્દ્રભાઈ ફેસબુકમાં 10 મિનિટ નો વિડિયો અપલોડ થતો નથી તો એના વિશે એક વિડિયો અપલોડ કરવા વિનંતી જય માતાજી ♥️👍🙏🙏

  • @gohiljay17
    @gohiljay17 ปีที่แล้ว

    Gujrati TH-cam community ek sathe hoy to kai na ghate

  • @HardikGolakiya-oi6xl
    @HardikGolakiya-oi6xl ปีที่แล้ว +1

    👌👍👍👍👍🙏

  • @visuworld3328
    @visuworld3328 ปีที่แล้ว

    Bhai hu vlogs banava nu vicharu chu ane Amit bhai to mara Saga thay pan lay Salah no ape

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว +1

      અમિત ભાઈ તો બવ સારા વ્યક્તિ છે તમે મળો એકવાર જરૂર સલાહ આપશે

    • @visuworld3328
      @visuworld3328 ปีที่แล้ว

      @@makegujaraticreators are mara saga sadhu bhai na Bhai no sokro thay toy Salah no ape 10000 rs mange bhai

  • @janki_404patel8
    @janki_404patel8 ปีที่แล้ว

    Mara pn vidiaa aave song na srot

  • @rasoinirangat277
    @rasoinirangat277 ปีที่แล้ว +1

  • @Fayuvoice007
    @Fayuvoice007 ปีที่แล้ว +2

    જય માતાજી 🙏

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 ปีที่แล้ว

    figure kidho hot to shu farak paday mobile galaxy nay search kar va jai koi koi nu nasib nathi lay jatu biju rajkot dloar kaytla dollar aaya no kidhu tamari mahnat che

  • @AsclepiusWellnessPvtLtd-ov9ts
    @AsclepiusWellnessPvtLtd-ov9ts ปีที่แล้ว

    Saci vat che

  • @nikunj_k__Patel
    @nikunj_k__Patel ปีที่แล้ว +1

    અમે છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરૂ છું,
    મારે ચેનલ બનાવી છે તો તમારા નંબર આપજો
    આ ભાઈ અને બહેન ને મળવું હોય કેવી રીતે મળી શકાય, સંપર્ક નંબર આપવા વિનંતી 🙏

  • @ranjanbengoswami3474
    @ranjanbengoswami3474 ปีที่แล้ว

    Aagad pragti karta raho

  • @Raviraj_LifeStyle_Vlogs911
    @Raviraj_LifeStyle_Vlogs911 ปีที่แล้ว

    હેલો સર 🙏જય માતાજી મારી પણ ચેનલ છે vlogs ની તમે જે રીતે કીધું હતું એ રીતે વિડિયો અપલોડ કરું છું તો પણ કય ચેનલ માં ફરક પડતો નથી તો મારી ક્યાં ભૂલ હસે તે સમજવો ❓

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว +1

      tamari channel na setting brabar karo channel na about ma me samjavyu che ae rite badhu lakho ae j rite video nu title ane description pan lakho views aavse dhire dhire vadhva lagse

  • @AlkeshRathva-09
    @AlkeshRathva-09 ปีที่แล้ว +1

    Super ❤

  • @Shailash-hd4jp
    @Shailash-hd4jp ปีที่แล้ว

    વીડિયો મોથી કિંગમાસટર કેવી રીતે કાઢવા નું સોરી ભાઈ થોડો ટાઈમ બગાડી વીડિયો બનાવજો

    • @makegujaraticreators
      @makegujaraticreators  ปีที่แล้ว

      ae vishe hu video na banavi saku ae community guidline na against che

  • @PRADIPTHAKOR2996
    @PRADIPTHAKOR2996 6 หลายเดือนก่อน

    Amreli aava savo malavu che.

    • @makegujaraticreators
      @makegujaraticreators  6 หลายเดือนก่อน

      પાકું આવવાનું થશે ત્યારે હું community માં પોસ્ટ મૂકી દઈશ

  • @SureshGoswami-dx2du
    @SureshGoswami-dx2du หลายเดือนก่อน

    મારે પણ બનાવી છે પણ એડીટ કરતા નથી બાવતુ

  • @jitendrakumargurjar5206
    @jitendrakumargurjar5206 ปีที่แล้ว

    👍👍👍🙏

  • @bavaleyabharat9303
    @bavaleyabharat9303 ปีที่แล้ว

    Saras bhai