મારાં માં બાપ ને શું થયું હતું? કે એ ગુજરી ગયાં😭|| મામી એ મારાં માં બાપ ની વાત કરી|| village life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 359

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog หลายเดือนก่อน +3

    ભગવાન ના આશીર્વાદ તમારી સાથે રહે એવી પ્રાર્થના

  • @NileshThumbarvillagelife
    @NileshThumbarvillagelife 2 ปีที่แล้ว +16

    ખુબ દુઃખદ વાત કરી.તમારા મમ્મી પપ્પા જય હસે ત્યાં ખુશ હસે અને તેમની અમી દ્રષ્ટિ હંમેશા તમારી ઉપર રહે આવી પ્રાથના

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว +2

      તમારી વાત ભગવાન સાંભળે એવી પ્રાર્થના ભાઈ🙏🏻🙏🏻

    • @bhovandav1026
      @bhovandav1026 2 ปีที่แล้ว +1

      Mk v NZ do so I CT in

    • @bhovandav1026
      @bhovandav1026 2 ปีที่แล้ว

      I'm

    • @bhovandav1026
      @bhovandav1026 2 ปีที่แล้ว

      In CT CT Zee

    • @DabhiJenti-lf7yd
      @DabhiJenti-lf7yd 5 หลายเดือนก่อน

      😢😢🙏🙏🙏🙏🙏🙏

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ વ્યક્તિત્વ છે તમારા મામી નું... તમારા માં બાપુ ની કહાની બહુ જ સરસ કરી છે એમણે.. એમના આત્માને શાંતિ આપે.. તમારો પરિવાર હર્યો ભર્યો રહે ભાઈ

  • @shilpakananivlog8489
    @shilpakananivlog8489 2 ปีที่แล้ว +7

    ભાઈ આ વિડીઓ જોય ને બોવ દુઃખ થયું માતાજી તમારા માં અને બાપુ ની આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના 🙏🙏 જય મોગલ માં 🙏

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว +1

      જય મોગલ માં 🙏🏻🙏🏻હા આપણે તો ભગવાનને એજ પ્રાર્થના કરીયે🙏🏻🙏🏻

  • @mukeshrangani6173
    @mukeshrangani6173 ปีที่แล้ว +2

    ખૂબજ દુઃખદ વાત છે પણ આજે વાત સાંભળી ને ખબર પડી કે તમારે માવતર નથી વાત સાંભળી ને આંખ ભીની થઈ ગઈ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  ปีที่แล้ว

      હાં ભાઈ મારા માં બાપ દેવ થયા એને વર્ષોનાં વાણા વાઈગયા છે તમે દિલના મોટા છો ભાઈ દિલગીરી વ્યક્ત કરવા બદલ ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ 😊🙏🙏

  • @payalparmar3252
    @payalparmar3252 2 ปีที่แล้ว +4

    જય મુરલીધર તમારા મા બાપા ની વાત સાંભળી આંખો ભીની થઈ ગઈ ભાઈ તેમના આત્માને શાંતી આપે 🙏🙏🙏

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      જય મુરલીધર બેન 🙏🏻🙏🏻કુદરત ના હાથમાં છે બેન જેમ રાખે એમ રેવુ પળે🙏🏻🙏🏻

  • @Mamtarajuandfamily
    @Mamtarajuandfamily 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @mr.brij_banna3338
    @mr.brij_banna3338 2 ปีที่แล้ว +3

    હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું દોસ્ત પણ એક આશા જરૂર મળે છે કે
    દુનિયાની ભીડમાં પણ કોઈ આપણું છે
    My favorite youtubers ❤️👍🙏

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว +1

      ખૂબજ સરસ વાત કરી છે ભાઈ તમે 👌🏻👌🏻👍🏽👍🏽🙏🏻🙏🏻તમારા જેવા માણસો ની ખોજ અમને કાયમી રેશે 🙏🏻🙏🏻દીલથી આભાર ભાઈ 🤝🏻🤝🏻

    • @drnandaniya3551
      @drnandaniya3551 2 ปีที่แล้ว +2

      right

    • @mr.brij_banna3338
      @mr.brij_banna3338 2 ปีที่แล้ว +1

      @@livevillagelifewithsurbhiviren 🙏😊

    • @mr.brij_banna3338
      @mr.brij_banna3338 2 ปีที่แล้ว +1

      @@drnandaniya3551 🙏😊

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 2 ปีที่แล้ว +3

    રમેશભાઈ તમારા મા બાપને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે પ્રાર્થના કરી છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      હા ભાઈ આપડેતો એજ પ્રાર્થના કરી શકીયે 🙏🏻🙏🏻

  • @SavdashPopaniya
    @SavdashPopaniya ปีที่แล้ว +2

    ભગવાન એમની આત્માને શાંતિ આપે

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 8 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર મામીએ વાત કરી આંખ મા આશુ આવી ગયા

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ બેન 🙏🏻🙏🏻 હા એ સમયે અમારા પરિવાર ઉપર આભ ફાટ્યું હતું બેન કુદરત ને જે મંજુર હોય એ આપણે સ્વીકારવું પડે છે અને સમય ની સાથે ભૂલવું પણ પડે છે😥

  • @technicaljaygoga
    @technicaljaygoga 2 ปีที่แล้ว +3

    વાત સાંભળી ને બહુ જ દુઃખ થયું આગળ વધો ભાઈ સદા ખુશ રહે માં હિંગળાજ તમને કાયમ ખુશ રાખે

  • @khodalkrupa5260
    @khodalkrupa5260 2 ปีที่แล้ว +2

    બૌ સરસ અને ખુબ આગળ. વધો ભાઈ સદા ખુશ રહે માં ખોડલ તમને કાયમ ખુશ રાખે પરિવાર

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      જય માં ખોડીયાર 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻

  • @JyotshnabenGohil-hy5uz
    @JyotshnabenGohil-hy5uz 4 หลายเดือนก่อน +2

    બહુ દુઃખદ વાત કરી.

  • @પુજાભાઈકદાવલાકદાવલા

    તમારા મા બાપની કહાની ની સાંભળી બહુ દુઃખ છે એમના આત્માને શાંતિ આપે

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +4

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt ปีที่แล้ว +1

    વાહ વાહ બાની વાતો સાંભળ વાની મજા આવી

  • @hamirhamir2807
    @hamirhamir2807 ปีที่แล้ว +2

    Good

  • @maldeahir3787
    @maldeahir3787 2 ปีที่แล้ว +2

    Bhagvan bdhene shajanarva rakhe khub khushriyo👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Mr_Rock_06
    @Mr_Rock_06 2 ปีที่แล้ว +1

    Nice Sharing Your Old Talk 🤟

  • @rajabhaibathvar6394
    @rajabhaibathvar6394 หลายเดือนก่อน +1

    આ વાત કયા ગામ ની છે

  • @sureshbhaidangar.paranam8115
    @sureshbhaidangar.paranam8115 2 ปีที่แล้ว +1

    ભાઈ તમારા મામી એ ખુબ સરસ વાત કરી છે અત્યારે તમારા મામી એ મારા મામીની યાદ લાવી દીધા છે તમારી જેમજ મારા બા નાન પણથી ઓફ થય ગયેલ ત્યારે અમને ત્રણ ભાઈ બહેન ને મોટા કર્યા અને લગ્ન પણ મામાના ઘરે કરેલ અત્યારે મારા મામી કે મામા હયાત નથી તેમનુ દુખ છે જયશ્રી કૃષ્ણ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      ભાઈ ખરેખર દુ:ખ ની વાત છે😭😭ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🏻🙏🏻આ દુનીયા માં બધાં સરખા નથી હોતા અમુક માણસો મા બાપ ને પણ ભુલવી દે તેવા હોય છે તમારી કોમેન્ટ વાંચી ને મારી આંખો ભીની થય ગઈ 🙏🏻🙏🏻દ્વારકાધીશ સદા ખુશ રાખે તમને ભાઈ🙏🏻🙏🏻

  • @pravinbhaidabhi4419
    @pravinbhaidabhi4419 ปีที่แล้ว +1

    ખૂબ સરસ વાત કરી

  • @ramdevkarmur5046
    @ramdevkarmur5046 ปีที่แล้ว +1

    Jay shree krishna Kem sow mjama

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 ปีที่แล้ว +1

    રાધે કૃષ્ણ જય સીયારામ બહુ સરસ ભાઈ ભગવાન તમારા મા-બાપને આત્માને શાંતિ આપે

  • @rptnews1295
    @rptnews1295 2 ปีที่แล้ว +4

    જય માતાજી 🙏

  • @d.ssutreja1727
    @d.ssutreja1727 ปีที่แล้ว +2

    🙏🙏Om Shanti 🙏🙏😭😭

  • @kanukhimaniya8726
    @kanukhimaniya8726 3 หลายเดือนก่อน +1

    બોવત વાત દુખનુ છે રમેશભાઈ

  • @mbshots6866
    @mbshots6866 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ વીડીયો છે

  • @sureshgoriyavlogs1742
    @sureshgoriyavlogs1742 2 ปีที่แล้ว +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખુબ સરસ વિડીયો

  • @tilakraj5246
    @tilakraj5246 2 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ
    દ્વારકાધીશ ઉપર ભરોસો રાખજો ભાઈ
    કાઈ ઘટવા નહીં દે 🙏🙏🙏

  • @પુજાભાઈકદાવલાકદાવલા

    રમેશભાઈ તમારા મોસાળ અને ધન્યવાદ અને તમારા મામીને ધન્યવાદ

  • @umapatel7880
    @umapatel7880 2 ปีที่แล้ว +1

    God always bless you.

  • @jaybhatiya7499
    @jaybhatiya7499 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ભાઈ સારુ લ્યો જીરા મા પાણી તો થય ગયુ😀😀

  • @હરેશઆહીરહરેશઆહીર-ઢ5ઢ

    ખુબ સુખી અને સમજદાર પરિવાર સે 👍
    ભગવાન મુરલીધર તમને ખૂબ આગળ વધારે 👍

  • @drnandaniya3551
    @drnandaniya3551 2 ปีที่แล้ว +1

    jai dwarkadhis. bdhane ...mami ye bov sars vat kari tmara mumy papa vise bhai . bhagvan aemni aatmane santi aape ...tmaro pari var hmesa khus rhe

  • @kishanmitrolilapar4010
    @kishanmitrolilapar4010 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ વાત કરી હો 🙏💐જય માતાજી 🙏💐

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 5 หลายเดือนก่อน +1

    લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ સાથે ખૂબ સરસ વિડીયો

  • @kajalsolanki1227
    @kajalsolanki1227 2 ปีที่แล้ว +1

    Waahh baa tme khub srs vat kri..tme tmara bhanej ne ucheri ne mota karya bhgwan tmaru bhlu kar se ak bhanej ne 100 brahman ne jmado atlu puny tmne mlse.tmari chelighdi a prabhu tmari pase rahese bhanej na aashirwad tmne mlse... pranam baa tmne om namo narayan

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 2 ปีที่แล้ว +1

    વાહ વાહ બા તમારી વાણી બહુ સરસ છે સાંભળવાની મજા આવે છે

  • @rptnews1295
    @rptnews1295 2 ปีที่แล้ว +1

    Om shanti🙏

  • @chavdanatha9580
    @chavdanatha9580 2 ปีที่แล้ว +1

    વાહ ખુબ સરસ

  • @vajshikanara
    @vajshikanara 9 หลายเดือนก่อน +1

    Om Shanti

  • @shivshiv1695
    @shivshiv1695 2 ปีที่แล้ว +1

    ઓહ ખુબ જ દુઃખ ની વાત 🙏પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે

  • @shaileshbhaibharvadvlog
    @shaileshbhaibharvadvlog 2 ปีที่แล้ว +5

    જય ઠાકર

  • @shitu_piyush
    @shitu_piyush 2 ปีที่แล้ว +2

    Khubaj sarus video 👌👌

  • @ushapatel
    @ushapatel 2 ปีที่แล้ว +1

    Ramesh bhai tmatr babu ne atma ne om shanti tmne yad avi gya bapa

  • @kathadvirda7073
    @kathadvirda7073 2 ปีที่แล้ว +1

    Jay murlidhar bhai
    Bhagvan.murlidhartemna atamane santi Ape

  • @rajabhaibathvar6394
    @rajabhaibathvar6394 หลายเดือนก่อน +1

    નંદાણા ક્યાં આવેલું છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  หลายเดือนก่อน

      ભાટીયા ની બાજુમાં દ્વારકા જિલ્લામાં

  • @sushilamardania9339
    @sushilamardania9339 2 ปีที่แล้ว +1

    Nice 👍 mataji

  • @dineshbhaivlog
    @dineshbhaivlog 2 ปีที่แล้ว +2

    જય ઠાકર🙏 ભગવાન ને ગમયુ તે ખરૂ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว +2

      જય ઠાકર 🙏🏻🙏🏻હા સાચી વાત છે ત્યાં કોઈનું ના હાલે

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 ปีที่แล้ว +1

    🙏 રમેશભાઈ મામી ખૂબ સરસ વાત કરી સાભળી ખૂબ દૂખ થયું પણ ઈશ્વર ઈચ્છા બળવાન માં ઈ માં 🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻હા ઈતો જેવી પ્રભુની મરજી😊

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 2 ปีที่แล้ว +2

    જય રામાપીર જય દ્વારકાધીશ🙏🏿🙏🏿🙏🏿 સુપર👌👌👌👌

  • @parbatodedara9072
    @parbatodedara9072 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ ફેમિલી ભાગ્યશાળી નેજ આવી ફેમિલી મળે રમેશભાઈ 🙏🙏🙏

  • @shivanshfamilyvlogs8532
    @shivanshfamilyvlogs8532 2 ปีที่แล้ว +2

    Jay shree Krishna 🙏 bov sars vat kyri mummy,papa ni yad krya bhagvan ena Divya àatma ne shanti aape 🙏🙏sars video ma ,bap ne yad krya ,

  • @bhurabhai-jq4ln
    @bhurabhai-jq4ln 2 ปีที่แล้ว +1

    Jay dwarikadhish Bhai. Sukh ane dukh ak sikka ni be baju 6 Bhai. Dwarikadhish kaym sukhi rakhe.

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว +1

      Sav sachi vat chhe bhai 🙏🏻🙏🏻khub khub aabhar 🙏🏻🙏🏻jay dwarkadhish 🙏🏻🙏🏻

  • @GovindAhir-mv7bm
    @GovindAhir-mv7bm ปีที่แล้ว +1

    👌👌👌

  • @KomalGoklaniVlogs2504
    @KomalGoklaniVlogs2504 2 ปีที่แล้ว +1

    Bov dukhad vat ben Ishwar emni aatma ne Shanti aape
    Jay shree krishna ben

  • @govindahir5305
    @govindahir5305 2 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ 🙏
    બેન તમારું ક્યું ગામ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว +1

      જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
      ગામ છે કોલવા 🙏🏻

  • @chalokahemankibaat.roshaniahir
    @chalokahemankibaat.roshaniahir 2 ปีที่แล้ว +1

    Khubaj saras vaat ser kari bhai 🙏

  • @Govindkhuti
    @Govindkhuti 2 ปีที่แล้ว +3

    જય મુરલીધર ભાઈ

  • @jivangadhavi5332
    @jivangadhavi5332 2 ปีที่แล้ว +3

    🙏🏻જય માતાજી બધાને 🙏🏻

  • @iamkamlesh8207
    @iamkamlesh8207 2 ปีที่แล้ว +2

    Jay murlidhar

  • @khodalkrupa5260
    @khodalkrupa5260 2 ปีที่แล้ว +1

    હા મોજ હા મામી એટલે મામી હો

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻કાઈ નો ઘટે 👍🏽

  • @ajaybhaivala2476
    @ajaybhaivala2476 2 ปีที่แล้ว +1

    તમારી મામી ની વાત સાંભળી ને મજા આવી

  • @ajaybhaivala2476
    @ajaybhaivala2476 2 ปีที่แล้ว +1

    મોટાબાપા ને મોટી માં ને વંદન 🙏🙏🙏

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      હા ભાઈ એના જેવાં તો માણસ કોઈ ના થવાય🙏🏻🙏🏻

  • @harubharathodvlog2141
    @harubharathodvlog2141 2 ปีที่แล้ว +1

    Nice editing

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 2 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ ભાઈ ભગવાન દ્વારકાધીશ તમારા બા બાપુજીના શાંતિ આપે

  • @pravinbhaijasani1865
    @pravinbhaijasani1865 9 หลายเดือนก่อน +1

    રામરામનેસીતારામ‌જયદ્વારકાધીશ.રમેશભાઈ.રાજુભાઇ.તથાપરિવારને

  • @chavdaarshi7246
    @chavdaarshi7246 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @aanjiahir8845
    @aanjiahir8845 ปีที่แล้ว +1

    Jay Muralidhar

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 2 ปีที่แล้ว +2

    Bhagwan aemni atma ne Santi aape 🙏 khub saras family Ho 👍🙏

  • @DKPlants
    @DKPlants 2 ปีที่แล้ว +1

    Awesome.

  • @mukeshlagariya4413
    @mukeshlagariya4413 2 ปีที่แล้ว +1

    Jay murlidhar banevi lal

  • @yamik.gaming7168
    @yamik.gaming7168 2 ปีที่แล้ว +1

    અમે આહીર વેરાલ થી તમારૂં કયું ગામ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      અમે પણ આહિર છીયે અને ગામ છે કોલવા તા,ખંભાળિયા,જી,દેવભૂમિ દ્વારકા 🙏🏻🙏🏻

  • @ashvindas
    @ashvindas 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏

  • @yojnaanemahiti
    @yojnaanemahiti 2 ปีที่แล้ว +2

    દ્વારકાધીશ તેમની આત્મા ને શાંતિ આપે

  • @hamirahir4241
    @hamirahir4241 2 ปีที่แล้ว +2

    જય મુરલીધર જય આહિર

  • @maldevambaliya4915
    @maldevambaliya4915 2 ปีที่แล้ว +1

    જયશ્રી કૃષ્ણ

  • @adahir6508
    @adahir6508 2 ปีที่แล้ว +1

    Good👍

  • @gujaratimaherfamilyvlogs
    @gujaratimaherfamilyvlogs 2 ปีที่แล้ว +1

    Jay mataji 🙏

  • @kishorbhai
    @kishorbhai 2 ปีที่แล้ว +1

    જય. પિર્તુદેવોભવ

  • @bhupatahir2803
    @bhupatahir2803 2 ปีที่แล้ว +1

    જય મુરલીધર ભુપતભાઈ આહીર

  • @shingadgogan8523
    @shingadgogan8523 2 ปีที่แล้ว +1

    રામ રામ ભાઈ 👌🙏🙏🙏🙏🙏👌 જય માતાજી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ

  • @ahirhemat6894
    @ahirhemat6894 2 ปีที่แล้ว +1

    kudart ke shamane hamara kus nahi salta bhai

  • @nitinsenta3591
    @nitinsenta3591 2 ปีที่แล้ว +1

    🌹⚘જય મુરલીધર ⚘🌹

  • @keshubhaimodhvadiya1873
    @keshubhaimodhvadiya1873 2 ปีที่แล้ว +1

    Om shanti om

  • @Gujaratwalahd
    @Gujaratwalahd 2 ปีที่แล้ว +3

    🙏🙏જય દ્વારકાધીશ🙏🙏
    🙏🙏 જય માતાજી🙏🙏

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻જય માતાજી 🙏🏻🙏🏻

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 2 ปีที่แล้ว +1

    बहु सरस 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parbatchavda3715
    @parbatchavda3715 2 ปีที่แล้ว +1

    સામોરના છો પબુમામાના દીકરી જામ ગઢકા થી પરબત ચાવડા

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      હા મામી સામોર ગામના છે પબુ દાદા ના દિકરી 👍🏽🙏🏻🙏🏻

  • @hanshachauhan2732
    @hanshachauhan2732 ปีที่แล้ว +1

    To Tamara video ma Tamara ma ro 6e tame kena ભેગા 6o

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  ปีที่แล้ว +1

      Hu ne kano bey saga bhai chhiye ane video ma je vat kare chhe e mara mami chhe kana na sasu thay chhe ane ame mara mota bapu bhega rahiye chhiye

    • @hanshachauhan2732
      @hanshachauhan2732 ปีที่แล้ว +1

      Ok

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 2 ปีที่แล้ว +2

    હેપ્પી નવરાત્રી શુભકામનાઓ બેન💃🙏 જય અબે માં🙏

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว +1

      જય માં અંબે 🙏🏻🙏🏻ભાઈ તમને પણ આજથી શરૂ થતાં નવલાં નોરતા ની શુભકામના 🙏🏻🙏🏻

  • @mbshots6866
    @mbshots6866 2 ปีที่แล้ว +1

    Odedara raj b vlogs sapot krjo amne

  • @ilaraja6986
    @ilaraja6986 ปีที่แล้ว +1

    સાચી વાત છે મારી

  • @bharatzezariya3941
    @bharatzezariya3941 2 ปีที่แล้ว +2

    જય માતાજી ભાઈ. તમારૂં નામ કહેજો

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      ભાઈ મારું નામ છે રમેશ 🙏🏻🙏🏻

    • @bharatzezariya3941
      @bharatzezariya3941 2 ปีที่แล้ว +1

      @@livevillagelifewithsurbhiviren ઓકે સર

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      સર નય ભાઈ હું એક સામાન્ય ખેડૂત છું તમે ખાલી નામથી બોલાવી શકો 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર

    • @bharatzezariya3941
      @bharatzezariya3941 2 ปีที่แล้ว +1

      @@livevillagelifewithsurbhiviren હું ધંધુકા થી જી અમદાવાદ હું પણ ખેડુત છું ભાઈ

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 ปีที่แล้ว

      તોતો આપળે ભાયુ જ કેવાય હે,,ધંધા ભાયુ🤝🏻🤝🏻🙏🏻🙏🏻

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 2 ปีที่แล้ว +1

    Jay Dwarkadhish 🙏

  • @nareshahirvlog7692
    @nareshahirvlog7692 2 ปีที่แล้ว +1

    👍

  • @landror
    @landror 4 หลายเดือนก่อน +1

    આહીર લોકો મહેન્તિ અને તેમના લોકો ને મદદ્ત્ કરનાર હોય લાગણીવારા હોય

  • @kathadvirda7073
    @kathadvirda7073 2 ปีที่แล้ว +1

    Bhai tame ketala bhai
    Savo