અમદાવાદમાં ORGANIC શાકભાજી અહીં મળે છે | Ramesh Patel | Ramesh Tanna | Navi Savar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024

ความคิดเห็น • 34

  • @jaysukhbhaithummar2711
    @jaysukhbhaithummar2711 หลายเดือนก่อน

    ખુબ સરસ રમેશ ભાઈ તમારા પર ગર્વ છે

  • @Njthakor390
    @Njthakor390 หลายเดือนก่อน

    🙏

  • @solankibharatveljibhaiu9212
    @solankibharatveljibhaiu9212 หลายเดือนก่อน

    🌷ખુબ ખુબ આભાર 🙏

  • @captvijaykumar4756
    @captvijaykumar4756 หลายเดือนก่อน

    Khub saars 👍 more respect

  • @natubhaithakkar2876
    @natubhaithakkar2876 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી આપી

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      પ્રતિસાદ માટે આપનો આભાર.

  • @alpeshparmar3458
    @alpeshparmar3458 หลายเดือนก่อน

    Wahhh sir

  • @teachs1
    @teachs1 หลายเดือนก่อน

    વાહ બહુ સરસ, રમેશભાઈ તમારું કામ વંદનીય છે, હું ખેડૂત શું અને હું પોતે પણ સૃષ્ટિ યુનિવર્સિટી માંથી દર રવિવારે શાકભાજી અને ફળ ખરીદી કરુ છું

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      અરે વાહ.. ખૂબ જ સરસ

  • @kokilashah3174
    @kokilashah3174 หลายเดือนก่อน +1

    Little costly but saved ur medicine exps

  • @harsiddhiayurvedic3206
    @harsiddhiayurvedic3206 หลายเดือนก่อน

    Good sir

  • @mangalprasadmodi7716
    @mangalprasadmodi7716 หลายเดือนก่อน

    Orgenic kheti & Shakbhaji very useful for mankind.Nice video prepared with information 🍆🥕🍐🍇🫑🥭🍌🍋🍓

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 หลายเดือนก่อน

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન

  • @SonalPatel-s8b
    @SonalPatel-s8b หลายเดือนก่อน +1

    રમેશભાઈ તમારો ખુબ ખુબ આભાર ...
    સોલા ભાગવત ખેડૂત હાટ માંથી છેલ્લા એક વર્ષથી અમે ઓર્ગેનિક શાકભાજી અને ફ્રુટ્સ ખાઈએ છે.
    હું 10 વર્ષથી થાઇરોઇડ ની દવા લેતી હતી પણ બે મહિના પહેલાં report કરાવ્યો તો નોર્મલ થી ઓછો થઈ ગયો હતો..અત્યારે મારી દવા બંધ થઈ ગઈ છે . અઠવાડિયા પહેલાં ફરી report કરાવ્યો તો નોર્મલ આવ્યો છે.
    ઓર્ગેનિક શાકભાજી ખાવાથી મારા ફેમીલી ને ઘણો લાભ થયો છે.🙏

    • @BIITTU
      @BIITTU หลายเดือนก่อน

      Sola bhagvat mandir ma exat kai jagya e ?

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      મંદિરની જમણી બાજુ જે ટેકરા જેવી જગ્યા છે ત્યાં મળે છે.

  • @HarishkumarMandali
    @HarishkumarMandali หลายเดือนก่อน

    ખૂબ સરસ જાણકારી
    અમદાવાદીઓ માટે
    ડાયરેક્ટ ખેડૂત થી ખરીદી માટે સુંદર સ્થળ છે
    હજુ બધા ને જાણકારી નથી એટલે હવે બધા ને જાણકારી મળશે.આભાર.

  • @GhanshyamPatel-h1d
    @GhanshyamPatel-h1d 8 วันที่ผ่านมา

    ગાંધીનગર મા કોઈ જગ્યાએ મલે છે

  • @nileshpatel9337
    @nileshpatel9337 หลายเดือนก่อน

    લુણાવાડા મહિસાગર જિલ્લામાં શરૂ કરો

  • @milanvadadoriya7165
    @milanvadadoriya7165 หลายเดือนก่อน +1

    Nikol baju karava vinti

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน +1

      આપની આ લાગણી અમે રમેશભાઈ પટેલ સુધી ચોક્કસ પહોંચાડીશું.

  • @pinkyjoshi7397
    @pinkyjoshi7397 หลายเดือนก่อน

    Good service but why it is so costly??!!!

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      કંઈ ખાસ મોંઘું હોતું નથી હોં.. 10 કે 20 ટકા.. પણ તેની સામે આપણે કેમિકલથી અને ખાસ તો અનેક રોગથી બચી જઈએ..

  • @kalindivora1069
    @kalindivora1069 หลายเดือนก่อน

    Ahmedabad ma kya kya male cha te nu adress apso

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      કુલ ચાર સ્થળે છે... વીડિયોમાં સરનામું છે જ. આપ 9510386635 આ નંબર પર ફોન કરજો. તમામ વિગત નિયમિત રીતે આપને મળતી રહેશે. રમેશભાઈ પટેલનો નંબર 98250 61139 છે. જરૂર પડે તો આપ તેમને પણ ફોન કરી શકો.

  • @smtpatel5328
    @smtpatel5328 หลายเดือนก่อน

    Gandhinagar ma pan aa thay avi aapne prarthana chhe

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      આપની આ લાગણી અમે રમેશભાઈ પટેલ સુધી પહોંચાડીશું.

  • @najimsolanki9446
    @najimsolanki9446 หลายเดือนก่อน

    Noor organic 🎉

  • @pankajshah8155
    @pankajshah8155 หลายเดือนก่อน

    અમદાવાદ માં કઇ જગ્યાએ મલે છે ?

    • @navisavar
      @navisavar  หลายเดือนก่อน

      આપ 9510386635 નંબર પર ફોન કરશો તો બધી માહિતી મળી જશે.

  • @kokilashah3174
    @kokilashah3174 หลายเดือนก่อน

    Orgenic is better to chemical manuer,
    for farmers,ppl & Health ,no side effects to us n Land also

  • @vanarajchaudhari4846
    @vanarajchaudhari4846 26 วันที่ผ่านมา

    ઓર્ગેનિક ખેતી માટે સૌથી મોટો પડકાર રોગ જીવાત ને કેવી રીતે અંકુશમાં રાખવા

    • @navisavar
      @navisavar  25 วันที่ผ่านมา

      આ માટે આપ સૃષ્ટિ સંસ્થાનો સંપર્ક કરી શકો. 98250 61139 રમેશ પટેલ