4 to 8 rpm બળદ દ્વારા ચાલતી ઘાણી ની સ્પીડે નીકળતું કોઈ પણ બહાર નું ટેમ્પરેચર આપ્યા વગર નીકળતું તેલ ખાવા માટે ઉત્તમ ગણી સકાય...ખુબજ સરસ પ્રોસેસ થી તેલ મગફળી માંથી કાઢવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
Sari vat che અમદાવાદ ma pan male che pan 10 vars thi rajkot junagadh ane ghana khaa saurashtra vasio aa rite j magfali nu tel bhare chhe aakha vars nu ane અમદાવાદ baroda ane surat sudhi poche che emna saurashtra na vatan mathi etlu j nahi tamara khetar ni vaveli magfali pan pili de che ghav ni jem to aa navu to nathi j
Superb quality m using this product from last 2 years
Hu Anant oil use Karu chhu. Very nice quality 💯
4 to 8 rpm બળદ દ્વારા ચાલતી ઘાણી ની સ્પીડે નીકળતું કોઈ પણ બહાર નું ટેમ્પરેચર આપ્યા વગર નીકળતું તેલ ખાવા માટે ઉત્તમ ગણી સકાય...ખુબજ સરસ પ્રોસેસ થી તેલ મગફળી માંથી કાઢવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
Bhagwan tamne samruddhi ape.
Loko nu swasthya saru rahe avu kam karvu a abhinandan ne yogya che.
આવું શુદ્ધ સિંગ તેલ મળે એજ સારી વાત કહેવાય.
Saras ame gaya years a lidhu hatu khub Saras me jate tya best ne kadvyu hatu nareash bhai khub pramanik chhe
ચોખ્ખી સિંગ નું શુધ્ધ તેલ આપો છો તે બદલ અભિનંદન
Very good without mixing natural ghani oil best for health thankyou
Very good quality
ખુબ જ સરસ સેવા છે. આરોગ્ય જરૂરી છે
Very very good without mixing natural ghani oil
No 1 oil
very Healthy ❤👌
Very good...👌🚩
Very good sing tel
Vah khub saras.
Super quality 💯
Jam khambaliya ma magfali pake che dwarka ma to nati pakti jamkhambaliya ma 50 oil mil che j kub saru tal ape che
હોમ ડિલેવરી માટે જથથાની લીમીટ કેટલી?
द्वारका जिला ની મગફળી બહુજ સરસ હોય છે ભાઈ હું ત્યાં દર વખતે રાજકોટ થી ખાવા માટે લેવા જાવ છું
Duvarka jilama hu rvchu
જય માતાજી જય જય મેલડી માં
જય શ્રી સ્વામિનારાયણ સરસ ભાઈ
You should mention approx price of tin of 15/16 kgs.
Bhav 15kg
Kutch bhuj avo to achuk mulakat lyo.... Bhagat oil mill....
સરસ ભાઈ મુલાકાત લઈ શુ
Aa cold pressed nathi
No procedure to remove bad seeds
પ્લાન્ટ માટે કેટલું રોકાણ કરવું પડે?
Very nice video 😊😊😊
What price for 15 lit?
સહજ શીંગ તેલ ની ગુજરાત માં ફ્રી ડિલિવરી છે
Right👍
Bhai ame pan free delivery aapia chia
3370 bhav che 15 liter no
Ak var try karo sahaj ne bhuli jaso
@@અક્ષરલાઈવનેચરલસીંગતેલ bhai sahaj vada 3150 ma 15 kg no dabbo aape saheb
Chhata 5 liter try karia.
Amdavad ma free delivery thai jase ne
Sahaj vado aam live nti btavto
Bas khali borio j brave chhe nd bdha desi kapda peri ne just marketing kre chhe
Baroda ma joitu hoy to.... home delivery possible chhe?
I am living in Mumbai pls tell me how I order this oil
Verinice
Sunflower Tel Male 6 Tmare Tya?
મગફળીના ૧૫ લીટર તેલના ડબ્બા ની કેટલી કિંમત છે.
3200 rupiya
best technique
Very Nice 👍👍
❤saras🎉
Ahi tal nu tel kadhi aapvama aave chhe ?
Pl send prise
Just for knowladge
Good
Home delivery mokalasho..
Su charge ch per kag
What is rate for 15 kg tin
In Baroda where this oil is available please write address of stockists in Baroda
Kitne din acha rhega ye tel
ફિલ્ટર માં કેમિકલ વાપરો છો ?
Gulabeno bhav15 k.g. no bhav 2620 no bhavche tamari price khubaj vadhare che
Super kaka
What is name of your brad?
Use safet equipment, no one should go to directly at machinery.
Sahaj jevi adaviti na aavade tamane
5 લીટર મોકલાવું મારા વહાલા?😂😂😂 નઈ
15 li no bhav
Original joye kachi ghani tel joye bhai
Su bhav se daba no
આવા પ્લાન્ટ 100થી વધુ ગુજરાત માં છે
સારામાં સારૂ તેલ કહેવાય ગુણવત્તા યુક્ત
લેવાય ભાવ. ન પુછાતા
Camella vaparocho bhusarasproses che
10 કીલો શીઞ માથી કેટલુ તેલ નીકળે
👌👌👍
Can you please make this video in Hindi
Price kejo ne bhai
20કીલો મફળી માથી કેટલુ ઓયલ નિકડે છે
ભાવ કેટલો છે?5 litter no.
1050 sir
What is price to day ?
Please Contact on given number
આ કોલ્ડપ્રેસ ડબલ ફીલ્ટર નથી?
અમારા ગામ અજાબ, ( તા.કેશોદ )
મા આવા સાત યુનિટ છે.
હોમ ડિલિવરી કરો છો?કિંમત શું છે? પ્લીઝ જણાવવા વિનંતી ૯૮૯૮૩૭૭૬૭૪
વીડિયોમાં આપેલ નંબર ઉપર કોલ કરવો
હાં ભાઈ મેં પહેલી વાર જોયું સે
Bhai સોયાબીન નું તેલ પણ કાઢો છો
Kimat ketli she
Price ketli chhe
ભાઈ ઢોલ તો કાન્યા કેડ ઉપર જ વાગે કોઈ ફ્રી ડિલિવરી ના કરે આપડા ઉપર જ હોય 😅
એક ડબા ની છું કિંમત છે?
ભાઈ આખો વિડીયો જુવો, ભાવ બતાવેલો જ છે.
20 kg magfni ma ketlu tel . Nikle.
Good
A અત્યારે ૧૫ કે, જીનો ભાવ શુ છે.
10:02
કેટલા RPM અને Temperature થી પીલાણ કરો છો ?
Ketlano dbo
Shj vala nu Kae karn hashe
Keemat bata vo
Deshi ghani no kevay ho vala
સહજ સીંગતેલ વાપરી જોયું
ગુલાબ સીંગતેલ ની કોપી છેઃ
ગુલાબ 880 રું
સહજ 1150 રુ
Sari vat che અમદાવાદ ma pan male che pan 10 vars thi rajkot junagadh ane ghana khaa saurashtra vasio aa rite j magfali nu tel bhare chhe aakha vars nu ane અમદાવાદ baroda ane surat sudhi poche che emna saurashtra na vatan mathi etlu j nahi tamara khetar ni vaveli magfali pan pili de che ghav ni jem to aa navu to nathi j
100% ફિલ્ટર થાય તો એમાંના પોષણ ઘટકો પણ નીકળી નો જાય એમાંથી?🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
Bhai poshak tatvo no nikde
ભાવ શુ છે.
Very nice
Organic product
Price ketli che Bhai
તેલ નૉ ભાવ કિલો કેટલો છે.
Ala ye bhai Te Koi divas Tel nikadta nathi joyu
Price
ભાવકરીતનોછે
Gani Kone kahvay ae khabar nathi
Preis ko
5 લીટર સિંગતેલ મળી શકે?
Rate?
શુધ્ધ અને નેચરલ છે
Steam aapvama aave to bhej તેલ ma rahi j jaay
અમદાવાદ માં કયા વિસ્તાર માં મિલ છે
😢su prize ch
Sahaj ni vat na thy