કર્મ: ભ્રમ કે નિયમ? ~જય વસાવડા | સુભાષ ભટ્ટ | Conversation On Relationship, Trust & Values Of Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 41

  • @ashayagnik2437
    @ashayagnik2437 9 หลายเดือนก่อน +2

    Nat mastak to subhashbhai bhatt.. Thoughts. 🌹🌹🌹🌹

  • @vaidnidiary
    @vaidnidiary ปีที่แล้ว +1

    VAH...VAH જય ભાઈ સુભાષભાઈ જેવા વિદ્વાન કર્મયોગી પાસેથી કર્મની વાતો સાંભળવા ની ખૂબ મજા આવી નવું નવું જાણવા મળ્યું

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 ปีที่แล้ว +1

    જય સુભાષ ભાઈ અને કર્મ ચિત્રના કસબી
    ઘણું જાણવા મળ્યું . પહેલા જન્મેલ વ્યક્તિને પૂર્વ જન્મ કર્મ ફળ ન હોય. પછી કર્મ ફળની વાત. કર્મફળ સન્યાસ આંબો વાવિ ભૂલી જવું.,

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 ปีที่แล้ว

    Mr,Jay Govt,speaks with head heart and hands,He is the Little Lord (god) Krishna,,जय हो,, हाटकेश्वर सीरीझकी!!!!! ओके,!!!! MY dear friends हाहाहाहाहा ठोको ताली, Ever Green,,Jay Bapuji ki,!!!!!❤❤❤❤❤,

  • @arnanavaty
    @arnanavaty 7 หลายเดือนก่อน

    Mjaja avi..ઊંડાણ પૂર્વક ની સમજ ને સમજવાની કોશિશ કરી.
    મને થયું ..પ્રેમ એટલે પડઘો..
    Clairvoyance...

  • @dinatolia1114
    @dinatolia1114 4 หลายเดือนก่อน

    જય ભાઈ કર્મની થીયરી વિશે બહુ સરસ સમજાવ્યું

  • @balubhaimistry8
    @balubhaimistry8 ปีที่แล้ว

    બહુજ સરસ 👍👌🌹

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 ปีที่แล้ว +2

    સુભાષ ભાઈ કોઠા સૂઝ માનવ વી અમાનવ

  • @aakashshah6460
    @aakashshah6460 ปีที่แล้ว

    હીરાભાઈ ઠક્કર નો "કર્મ નો સિધ્ધાંત" બહુ સરળ ભાષા માં છે.

  • @harshjoshi2336
    @harshjoshi2336 ปีที่แล้ว

    Verygood

  • @mdnandha2205
    @mdnandha2205 ปีที่แล้ว +1

    Khub saras

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 ปีที่แล้ว +1

    બહુજ સરસ ભાઇ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karmavadi2768
    @karmavadi2768 ปีที่แล้ว

    Jay ho

  • @truptirajguru111
    @truptirajguru111 ปีที่แล้ว +1

    ચોક્કસ અમે કર્મ ફીલ્મ જોવા જવું, અમે ગુજરાતી પિક્ચર જોવા જઈએ છીએ.સરસ વાતચીત કરી, સુભાષ ભાઈની વાત તદ્દન સાચી છે.

  • @dipak7257
    @dipak7257 ปีที่แล้ว +1

    बहुत खूब बढ़िया👌👌👌👌🙏🙏🙏

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ ભાઇ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshramani3178
    @nareshramani3178 ปีที่แล้ว +1

    Mitali ben salu bahu saras bole chhe

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 ปีที่แล้ว +2

    આભાર 🙏🙏🙏🙏🙏

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 ปีที่แล้ว

    La javab karyakram 👍

  • @smitashah3367
    @smitashah3367 ปีที่แล้ว

    Fine rhought sir

  • @khushbuparikh
    @khushbuparikh ปีที่แล้ว

    4000 video motivation avilable khushbu parikh nadiad

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 ปีที่แล้ว

    Jay Shree krushna
    ❤👌❤️👌❤️👌❤️👌

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ
    જય
    નો
    જયકાર

  • @sunilshinaishinai6533
    @sunilshinaishinai6533 ปีที่แล้ว +1

    WONDERFULL SESSION

  • @hirensharma1915
    @hirensharma1915 ปีที่แล้ว

    Very nice video sir 🙏💐

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 ปีที่แล้ว

    બીજા વક્તાઓને પણ દરીયો ભરીને શત્ શત્ નમન,!!!!!! ઓકે!!!!!! હાંવ!!??? હવે ખોટું ના લગાડતા,!!!!!!

  • @rameshkhaniya4262
    @rameshkhaniya4262 ปีที่แล้ว

    Jaybhai
    Ana Uparthi mara mantavya mujab
    Karma Atle
    Atyarna Samay mujab
    - Je Pakday Te Chor
    - Jiski Lathi uski Bhes

  • @MitthuTrivedi
    @MitthuTrivedi 5 หลายเดือนก่อน

    કર્મ કોન્સિયસ કે સબકોનસિયસ ને અનુસરે કે વેગiનુવેગ આધિન??!

  • @khushbuparikh
    @khushbuparikh ปีที่แล้ว

    Bakulaben khushbu girishchandra parikh 4000 ms viedo avilable

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 ปีที่แล้ว

    દેવકી

  • @jesang5045
    @jesang5045 ปีที่แล้ว +1

    Dr mitaliben "korona vakhate " doctoro a loko ne je lutya hata ane "khoti remdesivir " vechi hati ene su kevaay????

    • @sports_31
      @sports_31 ปีที่แล้ว

      Lachari no dhandho 🥲

  • @chaimmangukiya2923
    @chaimmangukiya2923 ปีที่แล้ว

    જયભાઈ...કર્મ મોટું કે નસીબ(Destiny) મોટું...? એક જ exam માં વારંવાર અસફળતા મળે તો એમાં શેનો રોલ હોઈ શકે?

    • @mitadungani7595
      @mitadungani7595 ปีที่แล้ว +1

      Taiyari no... Puri sajagta sathe taiyari naseeb badli sake

  • @jesang5045
    @jesang5045 ปีที่แล้ว

    Dr mitalben ne kevu chhe k tame "ladys tari ke janm lidho gents" km nai enu su karan

    • @manishsuchak4115
      @manishsuchak4115 ปีที่แล้ว

      કરમાં શબ્દ ને જે તમે બધા સભ્યોએ જણાવ્યું છે એ ખુબ જ સરસ રીતે રજૂ કરવામાં આવેલ છે હું પોતે માનું છું કે અમારા બોલચાલ ની ભાષામાં આપના કર્મ ના ફલ અહીચ મલવાના છે જીવન ને સમજવું બહુ મુશ્કેલ છે પણ તમારા જેવા શાહિત્યકારો અને લેખક એને સારી રીતે સમજી શકે છે આવિજ રીતે હંમેશા તમારા વ્યાખ્યાન માં ખુબ બધું સમજી આ મલે છે 🙏🏼 રામ રામ

  • @jesang5045
    @jesang5045 ปีที่แล้ว +5

    Daru pivathi body ne nuksan thay chhe spast dekhay chhe.. ane samaj ma arajkta felay chhe.. etle daru pivani na padi chhe ema kya "karm" ni vaat aave chhe

  • @bhaveshlimbasiya1388
    @bhaveshlimbasiya1388 ปีที่แล้ว

    पितामह भीष्म के जीवन का एक ही पाप था कि उन्होंने समय पर क्रोध नहीं किया.
    और
    जटायु के जीवन का एक ही पुण्य था कि उसने समय पर क्रोध किया.
    परिणामस्वरुप
    एक को बाणों की शैय्या मिली और एक को प्रभु श्री राम की गोद.
    अतः क्रोध भी तब पुण्य बन जाता है जब वह धर्म और मर्यादा के लिए किया जाए.और सहनशीलता भी तब पाप बन जाती है जब वह धर्म और मर्यादा को बचा ना पाये...