બાળકને ઉગવા દો | ડો. આઈ.કે. વીજળીવાળા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • visit my blog
    psychology4ugu...
    બાળકોને વિકસવા માતા-પિતા અને શિક્ષકોએ કેવું વાતાવરણ પૂરું પડવું, કેવું વર્તન કરવું તેની મનોવૈજ્ઞાનિક સમજૂતી રસપ્રદ શૈલી માં માણો બાળરોગ નિષ્ણાંત અને મનનો માળો, મોતી ચારો પુસ્તકના લેખક શ્રી આઈ.કે. વીજળીવાળા સાહેબ પાસેથી. આપના વિચારો અવસ્ય કોમેન્ટ કરશો.
    dr. i.k. vijliwala, man no malo, moti charo, silence please, gujrati author like jay vasavda shailesh sagpariya, letest motivational story in gujrati, goverment school of gujrat, children development, bal vikas, sixako mate ni speech, i k vijlivala story in gujrati,

ความคิดเห็น • 240

  • @jayshreebazala136
    @jayshreebazala136 2 ปีที่แล้ว +8

    ખરેખર અદભુત સ્પીચ! શિક્ષકો એ સમજવા જેવી વાત છે.શિક્ષક ધારે તો વાત્સલ્ય ભાવ થી ઘણા બધા નું જીવન પરિવર્તન કરી શકે ... 🙏🙏

  • @ramjibhaijivani6450
    @ramjibhaijivani6450 4 ปีที่แล้ว +6

    પ્રણામ વાહ ડો. આઈ. કે.વીજળીવાળા સાહેબ આપને સાભળ્યા જાણે ( બિજા મુછાળી મા ) ઞીજુભાઇ બધેકા ની જેમ બાળક પ્રત્યે પ્રેમ અને શિક્ષણ પ્રત્યે ની ભાવના ખુબ જ ઉચિ છે. ટેડ અને મિસિસ થોમસન ની વાત અદભૂત ખૂબ ઞમી

  • @Ram__Mandir__Ayodhya
    @Ram__Mandir__Ayodhya 3 หลายเดือนก่อน

    અદભૂત વાતો છે.. તમારા વિચારોથી મારા જીવનમા પણ પરીવર્તન આવી રહ્યુ છે.એથી. તમારો દિલથી આભાર સર.. ❤

  • @rayka9011
    @rayka9011 2 ปีที่แล้ว +17

    શિક્ષકમાં શુ શક્તિ રહેલી છે એનો આજે અહેસાસ થયો સર , તમારો ખુબ ખુબ આભાર તમને કોટી કોટી વંદન 🙏🙏🙏🙏

  • @DaxaPatelSanskritTeacher
    @DaxaPatelSanskritTeacher 2 ปีที่แล้ว +7

    આપના જીવન વિશે પણ ઘણું વાંચ્યું છે અને આપના પુસ્તકોનો પણ મેં પણ ખૂબ અભ્યાસ કર્યો છે હું એક મધ્યમ વર્ગના બાળકો ભણે એવી શાળામાં શિક્ષિકા છું, મારા અનેક વિદ્યાર્થીઓ ના જીવનમાં આપના પુસ્તકોનો પ્રકાશ પાથરવાનો નાનકડો પ્રયાસ પ્રતિવર્ષ હું કરું છું જે કામ મને ખૂબ સંતોષ આપે છે.
    આપના ચરણાર્વિન્દમાં પ્રણામ

  • @parshotamjikadra904
    @parshotamjikadra904 3 ปีที่แล้ว +5

    સત્ય પ્રેમ કરુણા થી છલોછલ વાત ડોક્ટર ખુબ મજા ની વાત. ટેડ રડાવી ગયો અમને પણ.

  • @hemalipatel2319
    @hemalipatel2319 2 ปีที่แล้ว +4

    ખરેખર આઇ કે વીજળીવાળા sir ખૂબ ખૂબ જ પ્રેરણાદાયી પુસ્તક લખે છે.મે એમના મુખ્ય પુસ્તકો વાંચ્યા છે.અને હું બાળકો ને a mujab j પ્રોત્સાહિત karu છું. ધન્ય છે sir આપને. 👌🙏

  • @narshibhaijakhaniya3897
    @narshibhaijakhaniya3897 2 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર સાહેબ હું આપના પુસ્તકનો આશ્રિત છું લાઠીદડ થી સાહિત્યકાર નરસિંહભાઈ પટેલ

  • @mahendrabhai949
    @mahendrabhai949 2 ปีที่แล้ว +2

    સર આપ મહાન છો .તમે ડોક્ટર ની સાથે સાથે એક મહાન શિક્ષક છો, લેખક છો ,મે તમારા ઘણા પુસ્તકો વાંચ્યાછે .મને ખૂબ ગમ્યા છે. આપ મહાન વિભૂતિ છો. આપ સર નો આભાર.

  • @manishawaghela7531
    @manishawaghela7531 ปีที่แล้ว

    જેવું લખાણ તેવું વલણ અને એવું જ ઉચ્ચારણ ✨
    ❤️ ( હ્રદય ) થી ( નમન) 🙏 Dr. સાહેબ ને મારા તરફ થી .. તમારી દરેક વાર્તા ખૂબ સરસ હોય છે
    ( હું એ ઘણી પુસ્તક વાંચી છે અને સાંભળી પણ છે) 💕🙏

  • @hansabenvirani5023
    @hansabenvirani5023 2 ปีที่แล้ว +2

    Khab khab dhanyvad Dr. I. K. Vijalival

  • @sejalpatel425
    @sejalpatel425 2 ปีที่แล้ว +1

    Sir , શબ્દો નથી મળતાં તમારા માટે કંઈ કહેવા. ખૂબ જ સરસ વક્તવ્ય. So emotional. Sir આટલી સરસ સ્પીચ બાળકો માટે પેહલી વાર સાંભળી.

  • @samantbhaisolanki3836
    @samantbhaisolanki3836 2 ปีที่แล้ว +1

    વાહ!સર..ખૂબ સરસ ..આપનો અનુભવ હૃદયને હચમચાવી ગયો..
    આંખ વરસી પડી..સર...

  • @upendrabhatt9268
    @upendrabhatt9268 2 ปีที่แล้ว

    ડો. સાહેબ ના પુસ્તકો વાંચું છું
    ખૂબ આદરથી જોવું છું
    સાહેબ નો આભાર

  • @jashupatel3993
    @jashupatel3993 4 ปีที่แล้ว +5

    Dr. I. K vijaliwala khub khub Dhanyavad 🙏

  • @taru1771
    @taru1771 2 ปีที่แล้ว +8

    Outstanding speech. Dr. I.K.Vijaliwala is my favorite author.he is inspiration to many.
    God bless you sir.
    Thanks to your team to bringing gem to audience/us.

  • @siddharthhshah
    @siddharthhshah 2 ปีที่แล้ว +1

    Adbhut, Vaktavya mate khub khub Aabhar

  • @TheKrisha1978
    @TheKrisha1978 5 ปีที่แล้ว +9

    Really nice and emotional speech by Dr. Vijaliwala Sir.

    • @Psychology4U
      @Psychology4U  5 ปีที่แล้ว +1

      આભાર
      💐

    • @crackexam8579
      @crackexam8579 2 ปีที่แล้ว

      મારી શાળામા તમારા પુસ્તકો આવે છે (અમરેલી)

  • @sadhukarishma2242
    @sadhukarishma2242 2 ปีที่แล้ว

    ખુબ સરસ સાહેબશ્રી આપના પુસ્તકો મેં વાંચ્યા છે આજે તમને સાંભળવા નો પણ મોકો મળ્યો આપના બધા પુસ્તકો ખૂબ જ સરસ છે તેમાંથી ગણું શીખવા મળે છે આપનું "અજોડ " પુસ્તક મારું પ્રિય પુસ્તક છે આભાર સાહેબ 🙏🙏🙏🙏

  • @MALIK_7272
    @MALIK_7272 5 ปีที่แล้ว +6

    You are the best doctor forever 🙂😇

  • @shrisarasvatividhyamandirt6132
    @shrisarasvatividhyamandirt6132 2 ปีที่แล้ว

    હકારાત્મક વલણ જ વિદ્યાર્થી ને આદર્શ વિદ્યાર્થી બનાવી શકે ખુબ જ સુંદર વક્તવ્ય 👌💐

  • @neharajput2530
    @neharajput2530 2 ปีที่แล้ว

    Sir .. aapko chhote bachcho ke gujarati text book me padh kr jitna aanand aaya usse Kai gunaa adhik aapko sun kr aanand aaya ... Aap bhagy shali Hai jinhe itne bavi drishi teacher mile

  • @rajnikantpandya3233
    @rajnikantpandya3233 2 ปีที่แล้ว +1

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા વિજયીવાલા ભગવાનની જય જય જય હો ‌અરૂણભાઈ પંડ્યા ભાવનગર 🙏🏻🙏🏻🙏🏻

  • @user-ft1gb2lg2o
    @user-ft1gb2lg2o 9 หลายเดือนก่อน

    Khub saras

  • @paragdave4222
    @paragdave4222 ปีที่แล้ว +1

    Best speech for raising kids that I have ever heard

  • @ilabenkarelia1654
    @ilabenkarelia1654 2 ปีที่แล้ว +1

    Khub khub vandan

  • @dr.rakshadave9951
    @dr.rakshadave9951 2 ปีที่แล้ว

    સરસ ભાવવાહી વાતો કરી.અગત્યની વાતો કરી.તમે મનના ડૉ. પણ છો.અસરકારક રજૂઆત.સ્વાનુભવની વાતો હંમેશાં અસરકારક રહે છે.

  • @mukeshshah9713
    @mukeshshah9713 4 ปีที่แล้ว +4

    Nice encouraging message for teachers.

  • @kunjunagar3417
    @kunjunagar3417 2 ปีที่แล้ว

    અદભૂત પ્રસંગ રજૂ કર્યો. કોટી કોટી વંદન

  • @maheshkumarrajput614
    @maheshkumarrajput614 2 ปีที่แล้ว +1

    Real story... And I salute sir for you this story send to us

  • @dipaksoni8462
    @dipaksoni8462 4 ปีที่แล้ว +3

    Kass..... All Teacher are understand this holy message.
    Really heart touching.

  • @ujefaderiya8958
    @ujefaderiya8958 2 ปีที่แล้ว +1

    To emj mara vhala krutika mem ne pan vandan my fevrit teacher mukta laxmy mahila vidhyalay saheb emni vidhyarthi

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 2 ปีที่แล้ว +3

    Very nice Jayshrikrish na

  • @maharshitandel5626
    @maharshitandel5626 4 ปีที่แล้ว +3

    Ted ni story a to dil jiti lidhu. Thank you

  • @sadgurudevshreeranchhoddas2653
    @sadgurudevshreeranchhoddas2653 2 ปีที่แล้ว

    Ame khub j nasib dar 6ie k amne Sara teacher malya chhe.really teacher etle Mastar .....Maaa bani ne je bhanave ene mastar kevay

  • @dr.bhadreshbhaipandya1844
    @dr.bhadreshbhaipandya1844 ปีที่แล้ว

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબજી

  • @hiraldesai4302
    @hiraldesai4302 ปีที่แล้ว

    અદભુત👌👍

  • @jayrathod8450
    @jayrathod8450 11 หลายเดือนก่อน

    વાહ સર ખૂબ જ સુંદર ❤

  • @ravalvikram5670
    @ravalvikram5670 2 ปีที่แล้ว +1

    Khubaj saras

  • @lohiayunus6133
    @lohiayunus6133 2 ปีที่แล้ว +1

    Adbhut .

  • @zaladilipsinh5160
    @zaladilipsinh5160 8 หลายเดือนก่อน

    Namaste!... Very inspiring true incident

  • @sarojdave2481
    @sarojdave2481 7 หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @avanipatel9664
    @avanipatel9664 2 ปีที่แล้ว

    I am a big fan of dr. વીજળીવાળા

  • @sanjaytandel4626
    @sanjaytandel4626 ปีที่แล้ว

    Thanks sir for motivation.

  • @ushmavasava6149
    @ushmavasava6149 4 ปีที่แล้ว +3

    Very nice speach for being good teacher

  • @heminiraval8905
    @heminiraval8905 2 ปีที่แล้ว +2

    ખૂબજ સરસ 🙏🙏🌹🌹

  • @anilgavit7536
    @anilgavit7536 ปีที่แล้ว

    I have no words for this story.....my best fvrt story...

  • @zahidaamaroniya8201
    @zahidaamaroniya8201 2 ปีที่แล้ว +1

    mara khubaj priy lekhak ik vijlivala sir

  • @aarambh99
    @aarambh99 3 ปีที่แล้ว

    સાહેબ....ભગવાને જે તમને હૃદય આપ્યું છે..તેવું ભગવાન મને પણ આપે....

  • @lalitajmera3651
    @lalitajmera3651 ปีที่แล้ว

    Pranam to great Dr. And adarsh teachers trainer👌🙏🕉️

  • @sudhabhatt7300
    @sudhabhatt7300 2 ปีที่แล้ว

    Doctor speech very emotional. And very useful for children must give preference in life

  • @harbhamaodedara7520
    @harbhamaodedara7520 5 ปีที่แล้ว +5

    SIR YOU ARE GREAT.I SALUTE YOU.

  • @bipinsoni2688
    @bipinsoni2688 2 ปีที่แล้ว

    Wah khub uncha vicharo apna

  • @rashida4703
    @rashida4703 2 ปีที่แล้ว +1

    Saheb, aa zmana ma aap Java Lagnishil, down to earth person pheli var Joya Dhany chhe tmne

  • @mukeshsavaliya0459
    @mukeshsavaliya0459 ปีที่แล้ว

    Very very Helpful , the Great....Heart Touching.....🙏🙏

  • @samarkubavat196
    @samarkubavat196 2 ปีที่แล้ว

    Ohhh amni book Bahu vachi che but aj pehli var sir ne sambhdya.... Wahhhh

  • @gulabhindocha9951
    @gulabhindocha9951 3 ปีที่แล้ว +3

    Sir Aapne jankalyan ma me vachya chhe khubaj saras lakho chho Aapni saralta sadgi sparshi gai Abhinandan

  • @kiranbenchauhan7754
    @kiranbenchauhan7754 2 ปีที่แล้ว

    Dr sharad thakar& Dr ikvijalivala my favourite.i always read you👌👌👌

  • @mmyjr4289
    @mmyjr4289 ปีที่แล้ว

    Khub sars sar👌👌👌❤️

  • @manubhaijoshi8932
    @manubhaijoshi8932 2 ปีที่แล้ว +1

    Dhanyvad. Khub srs. Bhav thi pranam.

  • @yashodharathaker7634
    @yashodharathaker7634 3 ปีที่แล้ว +4

    I have recently completed my b.ed this speech is very helpfull for me I will never forget the experience of b.ed it was a golden period of my life teacher 'a nation builder'

    • @crackexam8579
      @crackexam8579 2 ปีที่แล้ว

      વાહ ખુબ સરસ

  • @rukaiyakapasi2992
    @rukaiyakapasi2992 2 ปีที่แล้ว

    👌👌👌 saras vat kari

  • @ushabenpatel2054
    @ushabenpatel2054 2 ปีที่แล้ว

    Khub saras Dil hachmachi gau

  • @mahendrabhutaiya7008
    @mahendrabhutaiya7008 2 ปีที่แล้ว

    બહુ જ સમજવા જેવું લેકચર 👌🙏

  • @Vrajpatel1368
    @Vrajpatel1368 2 ปีที่แล้ว

    Tamari badhi j storybook vachi 6. Love your books. I am ritayerd teacher. Thanks sir.

  • @bhargavjoshi3498
    @bhargavjoshi3498 11 หลายเดือนก่อน

    Fantastic

  • @karangiaparbatbhai7979
    @karangiaparbatbhai7979 2 ปีที่แล้ว

    Very nice information Dr.Vijlivala sir

  • @NavinTarakOfficial
    @NavinTarakOfficial 2 ปีที่แล้ว

    સાહેબ.....તમારા ચર કમલ માં મારા પ્રણામ🙏🙏🙏

  • @rajaikanchan187
    @rajaikanchan187 4 ปีที่แล้ว +2

    no.1 doctor forever

  • @chauhanchandrakant6359
    @chauhanchandrakant6359 ปีที่แล้ว

    વાહ...સર... વાહ...

  • @murtuzarajani8668
    @murtuzarajani8668 5 ปีที่แล้ว +2

    No.1doctor

  • @atulkadiya9751
    @atulkadiya9751 2 ปีที่แล้ว

    वहह वहह सर आपे 100%साची वात करी धन्यवाद सर... 🙏🙏

  • @Tripalsinhgohil
    @Tripalsinhgohil 2 ปีที่แล้ว +1

    સર તમે તો રડાવી દીધા
    આપના શરણો માં શત શત નમન
    આપ શ્રી ના શબ્દે શબ્દો માં જે પ્રેમ, લાગણી, હુફ, એક સકારાત્મક અભિગમ છે તે બીજા વ્યક્તિ માં જોવા મળવું એ અશક્ય છે
    તમે તો શિક્ષકો ના પણ આદર્શ છો🙏🙏🙏

  • @sajidmansuri6096
    @sajidmansuri6096 2 ปีที่แล้ว

    Heart touching speech, proud of you sir

  • @davejagruti2378
    @davejagruti2378 2 ปีที่แล้ว

    અદ્ભૂત સાચું

  • @vijyabharat4905
    @vijyabharat4905 4 ปีที่แล้ว +1

    Khub j saras vat vijlivala sir.....

  • @hemubengamit8503
    @hemubengamit8503 2 ปีที่แล้ว

    Dr.sr Tamra aabhar manva sabdo aocha pade che god bless you sr garib balak jivata sikhvado Cho ma na rup tame cho

  • @blochmunirkhan3066
    @blochmunirkhan3066 2 ปีที่แล้ว

    વાહ.... સરજી બેસ્ટ સ્ટોરી હુ એક શિક્ષક છું.ખૂબ જાણવા મળ્યું.ભાવૂક કરી દીધાં👌💐

  • @mathssciencehomelearning5387
    @mathssciencehomelearning5387 4 ปีที่แล้ว +1

    Nice information and emotional Spech Dr. Sir

  • @hiteshthakar9181
    @hiteshthakar9181 5 ปีที่แล้ว +1

    Bahu sarsh

  • @binasathavara8366
    @binasathavara8366 2 ปีที่แล้ว +1

    Right sir thank you so much

  • @vimunagamit975
    @vimunagamit975 ปีที่แล้ว

    Nice speech ☺️

  • @deveshparmar1610
    @deveshparmar1610 2 ปีที่แล้ว

    આ વેડિયો દરેક શિક્ષકમિત્રોએ જોવો જોઈએ ખુબ પ્રેણાદાઈ છે

  • @vipulkucha1958
    @vipulkucha1958 2 ปีที่แล้ว

    👌👌👌

  • @dr.vanitajankat2355
    @dr.vanitajankat2355 3 ปีที่แล้ว

    I.k.વીજળીવાળા સાહેબ નમસ્તે,🙏
    હું dr.Vanita jankat,me aapni books vachi chhe..khub saras chhe..aapnu kary khub j sarahniy chhe.khub khub abhinandan💐🙏😊

  • @priyaaswani6179
    @priyaaswani6179 2 ปีที่แล้ว

    Aap jaisa koi nahi

  • @jshree3028
    @jshree3028 2 ปีที่แล้ว

    He is very nice auther

  • @jayantibhairaval2687
    @jayantibhairaval2687 4 ปีที่แล้ว +3

    Sir I am proud of you.I love your thoughts and u. I read all your books. Thank u very much. J. R. Raval. Vvnagar ANAND. Gujarat.

  • @jyotiparmar457
    @jyotiparmar457 2 ปีที่แล้ว +1

    Sir ... Your speech is very helpfull for me ...

  • @bhavinimehta2762
    @bhavinimehta2762 2 ปีที่แล้ว +1

    વાહ સાહેબ સરસ આપ પ્રેરણાનુ ઝરણું છો

  • @dajirajparmar3553
    @dajirajparmar3553 2 ปีที่แล้ว

    Teacher is the great

  • @valkpatoliya384
    @valkpatoliya384 3 ปีที่แล้ว +1

    No words for this speech....v.v.nice

  • @jagrutibenteraiya1669
    @jagrutibenteraiya1669 2 ปีที่แล้ว

    Wah sir, right vat chhe

  • @pradhumanparmar6459
    @pradhumanparmar6459 4 ปีที่แล้ว +1

    Superb saheb🙏🙏🙏

  • @chandrikaparmar3553
    @chandrikaparmar3553 2 ปีที่แล้ว

    Great sir... Motivational speech....

  • @kishanrevaliya811
    @kishanrevaliya811 5 ปีที่แล้ว +2

    Great ever

  • @imtiyazshekh7354
    @imtiyazshekh7354 ปีที่แล้ว

    Super

  • @sushilabenmewada7987
    @sushilabenmewada7987 2 ปีที่แล้ว

    Aapna badha j pustako ame ghar na badha e vachya che.khub j game aeva che.aap ne khub khub dhanyvad.god bless you.

  • @devendrabhaichauhan4211
    @devendrabhaichauhan4211 2 ปีที่แล้ว +1

    સર, તમારું હૃદય હૃદય જોડે બોલ્યું છે.