ખેતીની જમીનનું વેચાણ કે હક્ક જતો કે જમીન સંપાદન બાદ ખેડૂત તરીકે મટી ના જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @kasamdedki1026
    @kasamdedki1026 2 ปีที่แล้ว +4

    ખેતી ની જમીન મા અવર જવર કરવા માટે રસ્તા બાબતે સમજુતી કરાર કરેલો છે સાત ભાઈ બહેનો વચ્ચે તેમ છતા બહેનો ને ખેતર મા જવનો રસ્તો બે ભાઈઓ એ બધં કરેલ છે આભાર

  • @narpatsinghdeora1347
    @narpatsinghdeora1347 4 ปีที่แล้ว +5

    પી એમ જાડેજા સાહેબ બહુ જ સારી જાણકારી આપી છે. ધન્યવાદ
    હમણાં વર્ષ પહેલાં ભુજ ના કિસાન ચળવળકાર બંધુઓ દ્વારા પીએમ ઓફિસ થી બાપુકી જમીન સ્રી સરકાર થઈ ગઈ હતી તેની માટે પરિપત્ર થી એવી જમીન લોકોની નામે કરવાની છે. એમાં ભુજ ક્લેકટર સ્રી દ્વારા સરક્યુલર પાડેલો છે. તે જણાવવા મહેરબાની સાથે એ વિષય પર એક છણાવટ ભર્યો વિડીયો પોસ્ટ કરી લોકોને માહિતગાર કરશો જી.

  • @sanjaytrivedi265
    @sanjaytrivedi265 4 ปีที่แล้ว +2

    Sir Useful information
    Thanks

  • @divakarmadhavi4777
    @divakarmadhavi4777 2 ปีที่แล้ว +3

    તમારો ફોનનં આપોને ભાઈ ખુબ અગત્યની કામ છે.

  • @gohiljb7046
    @gohiljb7046 4 ปีที่แล้ว +4

    ખુબ સરસ માર્ગદર્શન આપ્યું છે ખેડૂતો માટે આ એક સારી પહેલ કરી છે માટે આપને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું

  • @vijaydevkiya1631
    @vijaydevkiya1631 2 ปีที่แล้ว

    ખુબજ ઉપયોગી માહિતી આપી છે સાહેબ આભાર.

  • @kishorsojitra7089
    @kishorsojitra7089 3 หลายเดือนก่อน

    Good new sir

  • @vijaysinhvaghela32
    @vijaysinhvaghela32 4 ปีที่แล้ว +3

    ખૂબજ ઉપયોગી માહિતી આપી....
    ખૂબ સરસ... મોટા ભાઈ

  • @dipakkumarbaudhdh4549
    @dipakkumarbaudhdh4549 ปีที่แล้ว

    ખૂબ સરસ માહિતી

  • @mayurpatel1727
    @mayurpatel1727 ปีที่แล้ว

    Sir
    Mare janvu chhe ke 7/12 lakhvani suruvat kyarthi thayi?

  • @yagneshrajnikantpatel1097
    @yagneshrajnikantpatel1097 2 ปีที่แล้ว

    Very good ,clearly all points mentioned very well and simple to understand. Thank you .

  • @maheshkumarrdabhi9487
    @maheshkumarrdabhi9487 4 ปีที่แล้ว +1

    Great information sir

  • @vatshalolakiya5643
    @vatshalolakiya5643 4 ปีที่แล้ว +1

    Saras mahiti aapi sir

  • @vinodkalal6633
    @vinodkalal6633 3 ปีที่แล้ว

    🙏🇮🇳🙏
    આભાર.....જાડેજા સાહેબ,
    ખૂબ જ અગત્યની માહિતી.

  • @legaleducationbypmjadeja2079
    @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว +11

    ***ખાસ નોંધ** - ગુજરાત રાજ્યના બહારના ખેડૂતો ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે તે માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય બહારના ખેડૂતો ની તરફેણમાં ચુકાદો આપ્યો છે પરંતુ આ મેટર અત્યારે સુપ્રીમ કોર્ટેમાં પેન્ડીંગ છે તેથી હાલમાં ગુજરાત રાજ્ય બહારના ખેડૂતો ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ખરીદી શકે નહી.
    ~> સુપ્રીમ કોર્ટેમાં પેન્ડીંગ કેસના નંબર સાથે વિગત મૂકવામાં આવશે. (કોમેન્ટ સેકશનમાં)

    • @jayprakashamine5226
      @jayprakashamine5226 4 ปีที่แล้ว +1

      સુપ્રીમ કોર્ટ માં આ બાબતના કેસ નું સુ સ્ટેટસ હોય શકે?
      અથવા કેટલા સમય માં આ કેસ નું
      જાજમેંત્ત. આવી શકે છે?

    • @nikeshshah635
      @nikeshshah635 3 ปีที่แล้ว

      Sir pls provide pending case detail about outstate farmer in gujrat state

    • @vipulshah4802
      @vipulshah4802 ปีที่แล้ว

      PLEASE LET ME HAVE SUPREME COURT PENDING CASE NO.REGARDING THE MATTER THANKS

  • @daxeshghael6641
    @daxeshghael6641 9 หลายเดือนก่อน

    Vachan bad calactar sahab nu pramanpatra na lidhu hoy a ne navi jamin no dastavage vachn dastavage ni date thi 24 divas bad no hoy to khadut kharai na certificate mata 24 divas ni purtata la vi reta karvi.calacter sahab nu certi vachan bad 2 years mata lidhu nati ta van Santiago ma su kar vu?

  • @DigubhaJadeja-te3gv
    @DigubhaJadeja-te3gv หลายเดือนก่อน

    જય માતાજી સાહેબ આપનો નંબર મોકલો વ્યક્તિ વાત કરવી છે જમીન બાબતે

  • @G1_TITAN777
    @G1_TITAN777 3 ปีที่แล้ว

    Khub khub abhar 👍👍👍🙏

  • @sanjaysinhjijadeja9776
    @sanjaysinhjijadeja9776 4 ปีที่แล้ว +2

    વાહ સરસ માર્ગદર્શન

  • @ManojKumar-un9xo
    @ManojKumar-un9xo ปีที่แล้ว

    Mli gyi thanks

  • @pravinsolanki1565
    @pravinsolanki1565 3 ปีที่แล้ว

    very nice information

  • @sureshsakhara2831
    @sureshsakhara2831 3 ปีที่แล้ว

    Sir a pramanpatra ni arji kevirtite Ane kya kri sakay online thase ke rubru javu padse

  • @ravalramshibhaimotiram8243
    @ravalramshibhaimotiram8243 3 ปีที่แล้ว

    ધન્ય વાદ આભાર

  • @kuldeepsinhyadav2029
    @kuldeepsinhyadav2029 3 ปีที่แล้ว

    👌🏻👌🏻👌🏻ખેડૂતો માટે ખુબજ જરૂરી અને ઉપયોગી માહિતી આપી સાહેબ, ખેતીને લગતા અન્ય પ્રશ્નો માટે આપની રૂબરૂ મુલાકાત કરવી હોય તે માટે આપનો મો નંબર અને સરનામું આપશો. 🙏🙏🙏

  • @VJataLoss
    @VJataLoss 4 ปีที่แล้ว +1

    It's really hard to find such profound and clear information in Gujarati on such complex matters. Many congratulations.

  • @narendrasinhchudasama7435
    @narendrasinhchudasama7435 4 ปีที่แล้ว +1

    🙏ધન્યવાદ sir જી🙏

  • @usmanganipatel2302
    @usmanganipatel2302 4 ปีที่แล้ว

    Good job sir

  • @jayeshparmar1011
    @jayeshparmar1011 4 ปีที่แล้ว

    Sir 40 varas jamen vechi ne thay hoy to khedut khatedar banvano koi rasto kharo?

  • @vyasgaurang4980
    @vyasgaurang4980 3 ปีที่แล้ว

    VERY FINE SIR JI

  • @ravjibhaigadhiya8760
    @ravjibhaigadhiya8760 หลายเดือนก่อน

    સરકાર દાખલહોયતેનીમાહીતીજણાવજો

  • @kalaniyaarif3737
    @kalaniyaarif3737 3 หลายเดือนก่อน

    Sampada vakhte khedut khatedar nu praman patr na mailu hoi to su karvu

  • @zaidghanchi9400
    @zaidghanchi9400 4 ปีที่แล้ว

    Sir
    Mara bhai a amari kheti ni jamin mathi amara nam amari jan bahar bogas rite kami karavel chhe to amare baheno a su karvu

  • @abhaysharma6145
    @abhaysharma6145 3 ปีที่แล้ว

    2012 no kayo gr baharna rajya na khedut ne khetini jamin kharidva ni parvangi ape chhe???

  • @s.bjadeja3607
    @s.bjadeja3607 4 ปีที่แล้ว

    Khub saras bhai

  • @jbvora695
    @jbvora695 3 ปีที่แล้ว

    Excellent

  • @pratapsinhjadeja1088
    @pratapsinhjadeja1088 3 ปีที่แล้ว

    ખૂબ જ સરસ ભાઈશ્રી...
    તમે જે ઠરાવો, પરિપત્રો અને જી.આર. નો ઉલ્લેખ કર્યો તે અમને પ્રોવાઈડ કરી શકો તો બહુ જ સારું થાય.

  • @pareshgarva9095
    @pareshgarva9095 4 ปีที่แล้ว

    Sir mare ek information Jove che ki ame 2011 ma jamin vechi to amne khedut khatedar nu dakhlo nto maleyo ane have amne jamin Levi che to lai sakiye

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว +1

      Aa video ni comments ma jetla questions thaya che ene mate ek separate video banavis tema aapna question no answer mali jase

    • @pareshgarva9095
      @pareshgarva9095 4 ปีที่แล้ว

      Thanks jadeja sir

    • @pareshgarva9095
      @pareshgarva9095 4 ปีที่แล้ว

      Aana mate navo video banava na hata e banaviyu sir

  • @jadejabhupatsinhjadejabhup7120
    @jadejabhupatsinhjadejabhup7120 2 ปีที่แล้ว

    જય માતાજી...

  • @ramsingmanek2930
    @ramsingmanek2930 4 ปีที่แล้ว

    Sar marunam ramsing che me 2011 ma ek jagdo kayroto ema samevara e khoto lutno kes kayro to have ema avuche ke haji policvada gametyare bolavi ne mcr ma sine karave che ne mobile ma fhoto pade che aamathi nikdvanu koy rasto hoy to batavo ne

  • @ranjitsinhrathoretheking7572
    @ranjitsinhrathoretheking7572 4 ปีที่แล้ว

    Nice sir

  • @bhaveshakbari2266
    @bhaveshakbari2266 3 ปีที่แล้ว

    Good sheb

  • @haritsinhgohil5112
    @haritsinhgohil5112 ปีที่แล้ว

    જાડેજા sir મેં મારો sayukat જમીન ma date 22,6,2022 ના હક જતો કરી ખેડૂત માટી ગયો તો hu53 વરસ મળે ને

  • @indianwings4805
    @indianwings4805 4 ปีที่แล้ว

    Great informassion

  • @nayanbhaipatel4320
    @nayanbhaipatel4320 4 หลายเดือนก่อน

    આજ ની તારીખ મા સાત બાર મા નામ ચાલે છે પણ જમીન નું વેચાણ ૨૦૧૦ મા થઈ ગયેલ છે અરજી કરી તો દાખલો દફતરે કર્યો તો મને જમીન લેવીછે તો દાખલો મળશે કે નહીં આપ સાહેબ ને વિનંતી કે સાચી સલાહ આપશો

  • @mralpeshvadhel6804
    @mralpeshvadhel6804 3 ปีที่แล้ว

    Super

  • @pankajipatel1034
    @pankajipatel1034 4 ปีที่แล้ว +1

    જમીન બાબતમાં સાચી માહીતી આપવા બદલ આપનો આભાર, સર મારી માતૃશ્રી નો હક્ક તારીખ 12/2/2019 ના રોજ જતો કરયો હોયતો હાલમાં ખેડૂત સર્ટિફિકેટ મલી શકે છે?

  • @kamleshk.d2289
    @kamleshk.d2289 4 ปีที่แล้ว

    Sir Mara Dada temaj Mara father na Maran thaya pachhi Amati jamin padosi kaka kutumb loko A namper Kari lidhi Che to mare have su karvu

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว

      kya prakar ni Property che..kheti ni jamni che, makan che ke plot vigat vaar details kejo ne jo kheti jamin hase to revenue record par padeli badhi nondho no vigat vaar abhiyaas karvo pade pachi answer aapi sakay

    • @kamleshk.d2289
      @kamleshk.d2289 4 ปีที่แล้ว

      @@legaleducationbypmjadeja2079 kheti ni jamin che
      આદરણીય,
      સાહેબ.
      મારો પ્રશ્ર્ન છે કે મારા પિતા એ ઈ.સ 21/6/1987 મા તેમની પિતરાઇ બહેનો (કાકા ની દિકરી) પાસે થી ખેતરો વેચાણ થી લીધેલ છે. રુ 10 ના સ્ટેમ્પ વેચાણ દસ્તાવેજ થી..
      પરંતુ તે રેવન્યુ ઓફીસ વિભાગ ખાતે નોંધ કરાવેલ નથી હવે વેચનાર અને લેનાર હયાત નથી તો સુ એ હમો અમારા પિતા ના વારસદાર તરીકે વેચાણ દસ્તાવેજ થી અમારા નામે નોંધાવી શકીએ ખરા...
      આજની તારીખે આ વેચાણ દસ્તાવેજ માન્ય ગણાય ખરો.?

  • @rathodjignesh717
    @rathodjignesh717 2 ปีที่แล้ว

    How can i contact you sir

  • @anupriypatel76
    @anupriypatel76 3 ปีที่แล้ว

    Sir, Government na tharav pramane aavo koi certificate aapyu nathi vechan na kissa ma... Arji kari che pan koi jawab nathi...

  • @ashwinpandav
    @ashwinpandav 4 ปีที่แล้ว +2

    જમીન મથી હક્ક જતો કર્યો હોય ત્યાર પચી ખેડૂત નું certificate કેટલા સમય માં મળે અને નવી જમીન ખરીદી કરવી હોય તો કેટલા સમય માં ખરીદી શકાય sir માર્ગદર્શન આપશો જી જરા જલ્દી આપજો કેમકે હક્ક કમી કર્યા ને 3 વર્ષ થવા આવ્યા છે તો માર્ગદર્શન આપશો જી 🙏🙏🙏 આપનો કોન્ટેક્ટ નંબર આપો

  • @kamaldeshani3828
    @kamaldeshani3828 2 ปีที่แล้ว

    મારી જમીન ૧૫/૫/૨૦૦૯ મા વેચી નાંખી છે. તો હવે હું ખાતેદાર થઈ શંકુ। હજુ જમીન નું લાઇટ નું મીટર પન મારા નામે છે। તો હવે પાછો ખાતેદાર થવાઇ ? જો થવાઇ તો કઇ રિતે એ જનાવો ? Plz ansr

  • @vijaykumarthakor9053
    @vijaykumarthakor9053 2 ปีที่แล้ว

    સર અમારી જમીન 1960માં સંપાદન કરવામાં આવેલ છે પણ હજુ સુધી અમને કોઈ જ કે અન્ય જગ્યાએ જમીન આપેલ નથી તો શું અમને જમીન મળી શકે

  • @chandrakantnai4320
    @chandrakantnai4320 10 หลายเดือนก่อน

    ખેતીની જમીન વેચાણના દસ્તાવેજ વખતે ખેડૂત ખાતેદાર નું પ્રમાણ પત્ર સુઓમોટો આપવા અંગેના પરિપત્રની માહિતી, નંબર, તારીખ, ફોટો વગેરે આપવા વિનંતી છે.

  • @shambhudangar7712
    @shambhudangar7712 ปีที่แล้ว

    એક થી પાંચ સર્વે નંબર માં ઉધોગ કંપની નું બાંધકામ માટે એકત્રીકરણ કરવું જરૂરી છે કે એકત્રીત નકરી યે તો પણ લે-આઉટ પ્લાન પાસ કરી શકાય કે નહીં

  • @hasmukhdalvadi4875
    @hasmukhdalvadi4875 4 ปีที่แล้ว

    sar. nmste. maro dastave jamino chiting kari ne khoto dastavej banavi ne 32 ka ma 2003 thi Aj din suthi pending se to te dastavej rajistar kevai ane tene ava dastavej ni jerox nakal apin ne amaru nam kani kari ne tenu am dakhal kari lithu se ame khate dar mati gaya si to mane jan 2003 ma karel dastavej ni 2013 ma khabr padi se 2013 thi me bhatya dockiu ment bhega karta mare 5 Varsh lagel se to ama davo karva ma kai sami mariyada hoi ane su ame kai pan rajistr ma jai ne sahi pan kalel nathi To sar
    mane ano javab apso sar. jaldi

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว

      Aa video ni comments ma jetla questions thaya che ene mate ek separate video banavis tema aapna question no answer mali jase

  • @harharmahadev5260
    @harharmahadev5260 4 ปีที่แล้ว

    How many acres land hold by one parson by jamin toch maryada dhara ? Ple tel

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว +2

      The limit of land holding varies from state to state... In Gujarat individual person can own maximum 54 acres (21.85 hectares) agriculture land....(Gujarat Agriculture Land Ceiling Act)

  • @hemalbaxi6048
    @hemalbaxi6048 4 ปีที่แล้ว

    Can we get khedut khatedar certificate as my land is not done varsai due to litigation since 1968,we applied in 2016,kachitakrari nondh pan karva ma na avi,khedut ni varsai pan nathi thai avi jamin ni ownership bhay ma che,amari jamin barkhali act samay thi dada khatedar hata,sale deed collector reject karel revised karva mate me haju both party kari nathi sakyu,we have no possession but we also lost as farmar right....any circular for such land,any clause?

  • @narendrasinhchudasama7435
    @narendrasinhchudasama7435 4 ปีที่แล้ว +1

    Sir pls આપનો કોન્ટેક્ટ મોબાઇલ આપશો
    મારે જમીન વેચની માટે સલાહ લેવી છે આપણી
    નરેન્દ્રસિંહ ચુડાસમા. ગામ - ચેર 🙏

  • @RaviUkani-m6c
    @RaviUkani-m6c ปีที่แล้ว

    ખેડુત ખાતેદાર રહેવા માટે કેટલી જમીન હોવી (જુરુરી)જોઈએ……?

  • @ManojKumar-un9xo
    @ManojKumar-un9xo ปีที่แล้ว

    ગણત/2209/એમએલએ/9/ઝ. PDF. Joy 6. Online download nthi thati

    • @ManojKumar-un9xo
      @ManojKumar-un9xo ปีที่แล้ว

      હકક જતો ના કેશ માં જોય 6. જો હોય તો plz send ne

  • @chandrikathakkar3406
    @chandrikathakkar3406 3 ปีที่แล้ว

    સાહેબ, મીનીમમ કેટલી જમીન ખરીદવી પડે ? વારસાગત ના નામ ચાલુ રાખવા (હક્ક જતો કરેલ છે)

  • @jadejanarendrasinh3226
    @jadejanarendrasinh3226 4 ปีที่แล้ว

    Good

  • @divyeshulava
    @divyeshulava หลายเดือนก่อน

    ખેડૂત પ્રમાણપત્ર ન કઢાવીએ તો પણ બે વર્ષ મા બીજે ખરીદી શકીએ ને ?

  • @gohiljb7046
    @gohiljb7046 4 ปีที่แล้ว +2

    આવા સમયે સમયે માર્ગદર્શન ના વીડિયો મૂકતા રહો

  • @parmardivyarajsinh54
    @parmardivyarajsinh54 4 ปีที่แล้ว

    👍👍👍

  • @patelpragnesh6712
    @patelpragnesh6712 4 ปีที่แล้ว +1

    બાપુ, ખુબ સરસ માહિતી આપી છે તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા G. R. ની નકલ કેવી રીતે મેળવી શકાય તેની જાણકારી આપશો

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว +1

      ગુજરાતમ સરકારની વેબસાઈટ-
      revenuesdepartmentgujarat.gov.in પરથી આપને ગુજરાત સરકાર ના નવા તથા જુના GR, circular, Notification મલી જાશે.. અને ખેડૂત તરીકે મટી ન જાય અંગે ના પ્રમાણપત્ર જોતા હોય અને ન મલે તો જાણ કરજો FB પેજ પર અપલોડ કરી દઈસ..

    • @ashwinpandav
      @ashwinpandav 4 ปีที่แล้ว +1

      ખેતી ની જમીન મથી હક્ક જતો કર્યા હોય અને પછી થી જમીન લેવી હોય તો લઈ શકાય કેટલા સમય માં જમીન લઈ શકાય ને તેના માટે ખેડૂત નું હોવા નું certificate કેટલા સમય માં મળે ને જો certi ના લીધું હોય તો પછી થી કઢાવી શકાય sir માર્ગદર્શન આપશો...🙏

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 2 ปีที่แล้ว

    સર..
    સંપૂર્ણ બાંધકામ થયા પછી લે આઉટ પ્લાન રિવાઈઝ કરી શકાય છે.. ( બિન ખેતી) આની પ્રોસેસ શુ હોય છે

  • @oceanapps3994
    @oceanapps3994 4 ปีที่แล้ว +3

    બાપુ અમારા ગામ માં ૪ પેઢી થી ખાલી પડેલી સરકારી જમીન ની વાવણી કરી છી.
    તો એ જમીન અમારે નામે ચડી સકે ??

    • @oceanapps3994
      @oceanapps3994 4 ปีที่แล้ว

      Javab aapo

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว

      એ જમીનના 7/12 માં બોજા વારી વિગતમાં બિનઅધિકૃત કબજેદાર તરીકે આપનું નામ કે આપના કુટુંબનાં વડીલોનું નામ આવતુ હોય તો શકયતા છે..

    • @oceanapps3994
      @oceanapps3994 4 ปีที่แล้ว

      @@legaleducationbypmjadeja2079 કોઈ દસ્તાવેજ નથી, ૫ પેઢી થી આમ જ વાવેતર કરી છી.
      ગામ ના બધા ખેડૂતો ને આવી જમીન છે.
      તો સુ થઈ સકે એમાં ?? 🙏

  • @AratiSubodh
    @AratiSubodh 7 หลายเดือนก่อน

    ઓછામાં ઓછી કેટલી જમીન ખરીદવી પડે પૈકીની હોય તો કેટલી અને અલગ સર્વે નંબરની હોય તો કેટલી જણાવશો

  • @narendrasinhchavda6941
    @narendrasinhchavda6941 2 ปีที่แล้ว

    2016 ma Dashtavej Dis.Anand. vill. Bakrol sr.no.2163 covid19 karne khedut prman no samay nikdi gayo . Khedut praman ptrar tene kari Apta nathi

  • @shivpandya4171
    @shivpandya4171 3 ปีที่แล้ว

    Jamin sampadan thaya pachhi khedut khatedar nu pramanpatra Kai rite medavavu,

  • @aaravthegreat1802
    @aaravthegreat1802 2 ปีที่แล้ว

    Amari jamin jaher hetu mate sampadit thayeli che... Parantu je hetu mate sampadit karvama aavel che... Eno khoto upyog thayelo che... Ane aaj ni tarikhe jamin khuli che... Rehnak na hetu mate jamin aapvama aavel hati to haju sudhi rehnak mate no upyog thayo nathi ane amuk loko e rehnak mate malel jamin par makan banavi 3rd party ne vechi didhi che to su amne sarkar shri taraf thi baki khulli jagya mali sake che? Mali sakti hoy to sarkarsri nu ketlu vadtar bharvu padse?

  • @vadhvanahansraj3001
    @vadhvanahansraj3001 4 ปีที่แล้ว

    kai dhara lagu pade che?

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว

      આમાં ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના GR લાગુ પડે છે જેની વિગત વિડીયોમાં આપી છે

    • @vadhvanahansraj3001
      @vadhvanahansraj3001 4 ปีที่แล้ว

      @@legaleducationbypmjadeja2079 GRnu puru nam mahiti janavsho

  • @miteshsolanki333
    @miteshsolanki333 2 ปีที่แล้ว

    GR ni nakal mukva vinanti.

  • @hematgujrati8867
    @hematgujrati8867 4 ปีที่แล้ว

    Sar piyat mate kuva ma vara karva jaruri 6 daban thai vare hakave6 lakhan nathi lakhan ma piyat no hak 6 avu lakhan 6

  • @rathodbhavesh8209
    @rathodbhavesh8209 4 ปีที่แล้ว

    Sar Mara pitajinu nam sat bhar ma nthi avtu tens mate su karvu

  • @મેટર_કિંગ_બન્ના_ગ્રૂપ

    સાહેબ અમારી જમીન 1951/52માં અમારા દાદા એ જમીન ગીરો આપી હતી ને એના પુરાવા અમારી જોડે છે ને ખેડૂત પોથી પણ છે તો સુ એ જમીન પાછી મળી શકે

  • @omdevsinhjadeja5533
    @omdevsinhjadeja5533 4 ปีที่แล้ว

    👍

  • @narendrasinhchudasama7435
    @narendrasinhchudasama7435 4 ปีที่แล้ว

    Sir મારા ફાધર પાસે જૂનું સાદા કાગળ મા 5 વીઘા નું લખાણ છે કૌટુંબિક ભાઈ છે 99 ની સાલ મા લીધું તું અને હાલ મા ખેતર અમારા પાસે કબ્જા મા છે પણ સામે વારા પક્ષ હવે દસ્તાવેજ નથી કરી દેતા અને તે લોકો એ તેના વારસદાર ના નામ બી નાખી દીધા છે sir સજેશન આપવા વિનંતી આપ ને🙏🙏

    • @gircowbreeding7777
      @gircowbreeding7777 3 ปีที่แล้ว

      એજ પ્રોબ્લેમ છે મારે પણ કોઈ યોગ્ય મહીતી હોય તો આપવા વિનંતી

  • @nileshbarad3445
    @nileshbarad3445 3 ปีที่แล้ว

    Sarkari padatar jamin name thi sake

  • @DigubhaJadeja-te3gv
    @DigubhaJadeja-te3gv หลายเดือนก่อน

    દિગુભા જાડેજા

  • @Raviteraiya-Adv1234
    @Raviteraiya-Adv1234 4 ปีที่แล้ว

    Sir
    Pramanpatra no .g.r
    Male

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว +1

      aapno mail address comment ma lakhjo apne mail kari dais

    • @Raviteraiya-Adv1234
      @Raviteraiya-Adv1234 4 ปีที่แล้ว

      @@legaleducationbypmjadeja2079
      raviteraiya1987@gmail.com
      Thanks sir

    • @kajalbhoraniya7246
      @kajalbhoraniya7246 2 ปีที่แล้ว

      @@legaleducationbypmjadeja2079 if possible can u send me pramanpatra no g.r

  • @g.sdigital9536
    @g.sdigital9536 2 ปีที่แล้ว

    સંપાદન થયેલી જમીન ઉપયોગ માં ન લેવાય તો મુળ માલીક ને મળી શકે જરૂર જવાબ આપો સર

  • @jatinpatel6708
    @jatinpatel6708 3 ปีที่แล้ว

    difference between khedut khatedar no dakhlo and khedut kharai praman patra

  • @yogeshpatel8706
    @yogeshpatel8706 3 ปีที่แล้ว

    હક જતો કર્યા બાદ ખાતેદારનું સર્ટિફિકેટ ના મળેલ હોય તો શું કરી શકાય?

  • @inbaloch1583
    @inbaloch1583 4 ปีที่แล้ว

    હુ ખેડૂત છું, મારું નામ ૭/૧૨ માં છે, પણ મારા પુત્ર નું નામ નથી.તો મારા પુત્રએ ખેત જમીન ખરીદવી હોય તો કેવી રીતે ખરીદે પુત્ર ની ઉંમર ૩૫ વરસ છે.

  • @manojkalvani3740
    @manojkalvani3740 3 ปีที่แล้ว

    ખડુત પ્રમાણપત્ર નથી લીધી તો હમણાં મળી શકે ?

  • @paragthepacific
    @paragthepacific 4 ปีที่แล้ว

    Jamin vechan na kissa ma 2013 ma mara dadi nu khatedar naam kami thayu hatu. 2009 na GR pramane temne KHATEDAR KHEDUT PRAMANPATRA sarkar taraf thi koi arji vagar malvu joiye.
    Jo khatedar khedut PRAMANPATRA malyu na hoy to have dadi PRAMANPATRA melavva arji kari sake.?

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว

      હા તમે ડે. કલેકટરશ્રી ને આ અંગે અરજી કરી શકો છો. .......હકક કમી કયાં કારણોસર કરવામાં આવી હતી વેચાણ, જમીન સંપાદન કે પોતાની ઈચ્છા મુજબ કોઈ અન્યની તરફેણમાં ?

    • @paragthepacific
      @paragthepacific 4 ปีที่แล้ว

      @@legaleducationbypmjadeja2079 dadi ni jamin ena bhai na naam sathe sanyukt ma hati matlab dadi ane emna bhai banne nu naam jamin par hatu. Dadina bhai ne e jamin vechvi hati etle dadi nu naam kami kari jamin vechi kadhi.

    • @paragthepacific
      @paragthepacific 4 ปีที่แล้ว

      Sir hu Gir Somnath jilla ma Una taluka ma Pediatrician tarike CHC ma kaam karu chhu. Mara mate tame apeli jankari khubaj mahatvani ane upyogi sabit thay tem chhe. Shakya hoy to mane madad karso.
      Maru email id :pdnimavat@gmail.com
      Contact :7984454127

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว

      ek vaar aap dy. collector ne application aapi jovo sathe aa GR pan jodi dejo ... hu te GR mara FB page par upload kari nakhis. tya thi kaik to javab aapse...

    • @paragthepacific
      @paragthepacific 4 ปีที่แล้ว

      @@legaleducationbypmjadeja2079 ok thanks so much

  • @mangalamsanghvi3645
    @mangalamsanghvi3645 4 ปีที่แล้ว

    Aap nu adress ane mob.no.aapsho.

  • @kamallukha8362
    @kamallukha8362 4 ปีที่แล้ว

    માનનીય સાહેબ શ્રી,
    સૌપ્રથમ તો આટલી સુંદર માહિતી દ્વારા લોકોને ઉપયોગી થવા બદલ ખુબ ખુબ આભાર અને ધન્યવાદ...
    માફ કરશો પણ વિગતવાર લખવામાં મારો પ્રશ્ન થોડો લાંબો થઈ ગયો છે, પરંતુ આશા રાખું કે અન્ય વાંચકોને ઉપયોગી થઇ શકે.
    મારા નાનાશ્રી (મારા માતાના પિતા) ની ગામડામાં જમીન હતી, મારા નાનાશ્રી અંદાજે 40 વર્ષ પહેલા અવસાન પામ્યા છે, અને તેઓશ્રી ના અવસાન પામ્યા બાદ જે તે સમયે મારા મામાએ માતુશ્રી તેમજ અન્ય માસીઓની સહી લેવડાવી મારા નાનાશ્રી ની જમીનનો સોદો કરેલ, જે કેટલી હતી ? શું ભાવે શું થયું ? વિગેરે વિગતો અમારા જાણમાં નથી.
    થોડા દિવસ પહેલા ઓનલાઇન સર્ચ કરતાં મને જાણવા મળ્યું કે, હજુ પણ ત્રણ સર્વે નંબર એવા છે, કે જેમાં મારા અન્ય મામા અને માસી ની સાથે મારા માતુશ્રીનું નામ પણ જોઈ શકાય છે. ત્રણેય સર્વે નંબર માં નાનાશ્રી ના સીધીલીટીના વારસદારો અને જે તે વારસદારોના અવસાન બાદ, તેમના સીધીલીટીના વારસદારો ના નામ ઉમેરાયા હોવાથી અત્યારે કુલ 38 નામો જોઈ શકાય છે.
    એક સર્વે નંબરમાં બિનખેતી અને બીજા બંને માં ખેતીની જમીન છે. ત્રણેય સર્વે નંબર, જમીનના ખૂબ જ નાના નાના ટુકડાઓ, અનુક્રમે 3924-595-238 સ્ક્વેર મીટર છે.
    હવે આ સંદર્ભે મારા પ્રશ્નો છે,
    1. મારા માતુશ્રી બે વર્ષ પહેલાં અવસાન પામેલ છે, અને ઉપરોક્ત સર્વે નંબરમાં મારા માતુશ્રી નું નામ લગ્ન પહેલાનું છે અને ડેથ સર્ટિફીકેટ માં માતુશ્રીનું લગ્ન પછી નું નામ હોય તે સ્વાભાવિક છે તો પેઢીનામું બનાવતી વખતે, કંઈ તકલીફ થાય ખરી.?
    2. પેઢીનામું બનાવી અને વારસાઈ હક ચડાવ્યા પછી મારું નામ પણ ઉપરોક્ત ત્રણેય સર્વે નંબરમાં જોડાઈ જાય તો શું હું ખાતેદાર ખેડૂત ગણાઉં ?
    3. હું બીજા કોઈ ગામમાં, બીજી કોઈ જગ્યાએ, વધારાની બીજી કોઈ ખેતીની જમીન ખરીદી શકું ખરો ?
    જવાબની આશા સહ ધન્યવાદ.

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  4 ปีที่แล้ว +1

      Aa video ni comments ma jetla questions thaya che ene mate ek separate video banavis tema aapna question no answer mali jase

  • @sahadshekh696
    @sahadshekh696 4 ปีที่แล้ว

    Aap ni jamin ma paiki bhag bole toye aapna garda dabavi pade to su karvu

  • @jaypalsinhjadeja9117
    @jaypalsinhjadeja9117 4 ปีที่แล้ว

    very good

  • @Bhavinpatelindia
    @Bhavinpatelindia 3 ปีที่แล้ว

    સર એક પ્રશ્ન છે કે 10 વીઘા જમીનમાં 7/12 ના ઉતારામાં 4 અલગ વ્યક્તિઓ ના નામ છે પણ તેમાં 2 વ્યક્તિ ને જમીન માટે સમાધાન કરવા તૈયાર છે પણ બીજા બે વ્યક્તિ સમાધાન માટે તૈયાર નથી પણ તેને બધી જમીન જોઈએ છે માટે કોઈ સમાધાન કરવા તૈયાર નથી તો તેવા કિસ્સામાં શું જમીન વહેંચવા માટે અન્ય બે વ્યક્તિ કે જેનું નામ 7/12 ના ઉતારા માં હોય તો 135 D ની નોટિસ વગર તેઓની સહી વગર શું જમીન બાકીના બે વ્યક્તિ પોતાનો હક્ક હિસ્સો જાતે વહેંચી શકે કે નહીં ?

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  3 ปีที่แล้ว

      ના આવુ વેચાણ થઈ શકે નહી...ને માની લ્યો કે કોઈ કારણસર ગેરરીતી કરીને આવુ કરે તો તેની વિરુદ્ધ પક્ષકારો સીવીલ, રેવન્યુ અને ફોજદારી રાહે કાર્યવાહી કરી શકે...

    • @chiragshah1375
      @chiragshah1375 ปีที่แล้ว

      સર મારે અત્યારે જમીન વેચાણ કરીએ છીએ પણ ૧૯૮૧ માં મારા દાદા ઑ ના ચાર નામ હતા એમાંથી ત્રણ લોકો એ હક્ક જતો કર્યો એવી સહિ છે અને એક દાદા ની સહી નથી. પણ નોંધ પડી ગઈ છે કે આ ચાર નામ તેમના જવાબ આધારે કમી કરવા માં આવે છે.તો અત્યારે આ દાદા ના વારસદારો ૭/૧૨ માં નામ દાખલ કરાવવા માગે છે અને ભાગ માગે છે.તો આ માન્ય ગણાશે. અને આના માટે અમારે સુ કરી સકાય

  • @pareshgarva9095
    @pareshgarva9095 4 ปีที่แล้ว

    Sir apnu contact number apo

  • @r.v.chauhanr.v.chauhan1725
    @r.v.chauhanr.v.chauhan1725 4 ปีที่แล้ว

    મારી ખેતીની જમીન મારા મોટાભાઈ ના નામે છે તો મારા નામે જમીન કરવા માટે શું કરવું

  • @hadiyalpravin2881
    @hadiyalpravin2881 2 ปีที่แล้ว +1

    Tamaro mobail namber aapo

  • @playwithmegamerfleetplzbha6711
    @playwithmegamerfleetplzbha6711 ปีที่แล้ว

    જમીન વેચાણ થઈ છે તો ખેડૂત ખારાઈ પ્રમાણપત્ર કઈ રીતે મેળવવું તેની માહિતી આપવા વિનતી

  • @DilipPatel-dq7jy
    @DilipPatel-dq7jy 4 ปีที่แล้ว

    Good

  • @GURUMASTERJi
    @GURUMASTERJi 2 ปีที่แล้ว

    Good