જય હિન્દ અમો પાચ ભાઈ બહેનો છીએ એ જમીન વડીલ પારજીત છે તેમા ભાઈઓ બહેનો ને ભાગ આપવાની ના પાડેશે સાત બારમાં અને આઠ અ મા પણ નામ છે વહેંચણી કરતાં નથી તો અમારે શુ કરવુ ભાઈઓ વેચવાની ફીરાક મા છે પણ ભાગ આપવો નથી જમીન પાત્રીસ વીઘા છે અને અમો ખેડુત નથી અમારે ખેડુત રહેવું છે જય હિન્દ વંદેમાતરમ🌹
Sir 7/12 ma kabjedar ma nathi batavta pan.. Right side pravinbhai name "bija naa haakk" ma batave che boja ma.. Ane eni 6 ni nakal online batavti nathi.. To sir su pravinbhai khedut kehvay k koi kagad kari ne bani sake khara??
Sirji l m farmer from Maharashtra state. As per judgment by constitutional bench of Gujarat High court. Any agriculrist from India can purchase agricultural lands in Gujarat. So what is the process.
My neighbor has converted his field in to NA. He is developing it for residential purpose and in the course he has blocked my way/road to enter by me in my field. What is to be done !
Sir mari jmin 1946 ma gam vsvat mate koi vltr ke biji api nthi Me 2020 ma biji Magi che calektr office ma thi have sarkl sir ne abhipary mate moklel to kayda ma su jogvai che ava bija koi kisa che
Sir hu D K Patel . Mare sir e janvu che ke koi karyavahi karya pachi 7 12 ma asar ( ullekh ) aavi gayo hoy pn 6 na hakkpatrak ma jeni nodh n aavi hoi to su karvu te janavaso pls Ane ha sir aa prasn 30 vars Juno che
Sir mari jamin me 15 jan 2020 ma lidhi hati e dhara dwaara thodi galti thay gay 61 sarve number na be bhag padya to sarve number 61/1 ane 61/2 thavo joiye aena badle 7/12 ma sarve number 61 ane 61/1 aave se to sarve number sudharva mate su karvu
One question: I want to have Khedut Khatedar Certificate. I am leaving in Ahmedabad & my land is at wadhwan, can I do an affidavit at Ahmedabad with the witness living in Ahmedabad?
Fargati lekh ma lakhe lu chhe aa jamin mara father ye vechati lidi chhe.pan avu na hatu property vadil parajit. Chhe ne mara papa tatha mara kaka ni sign karvi haq jata kariyo su have amane Amaro haq Mali sake ?
Jo kheti ni jamin hoy to ek bhai bija bhai ni tarafen ma hakk jato kare tevu affidavit karavi temaj niyat form bhari hakk kami ange ni nondh padavi levi...
Dear Sir, Mare jamin MA ganot MA father na name chhe kabjo pan Mari pase chhe father nu gya vashe avsan thayu chhe Atyare mul Malik nu name bolay chhe kabje dar hu chhu to maru name kai rite chadavi sakay please sir answer aapjo please sir
મારા સગા કાકીની જમીન છે મારા કાકી ખેડૂતની દીકરી હતા એટલે મારા કાકાએ કાકીના નામની જમીન લીધેલી છે તો હવે કાકા અને કાકી અવસાન પામેલ છે તો હિન્દુ અભિવકત કુટુંબ મુજબ અમારા નામે થશે કે કેમ સાહેબ
મારાં દાદા 4ભાઈ હતા તેમની પાસે 52વીઘા જમીન એક ખાતા નં તેમાં 4સર્વે નં 4ભાયુયે ને 13 વીઘા જમીન ભાગ આવે અને ભાગપાડીને વાવે પસી 4ભાઈ ગુજરી ગયા એટલે બધા પુત્ર પુત્રી જમીન નામ વારસાઈ કરાવી તે જમીનમાં 89નામ થયાં પાસા બીજા નામ વારસાઈ કરાવી તો અત્યારે ખાતેદાર નં માં 124નામસે તેમાંથી એક મારાં પાપાનુસે આ માં અમારી 13વીઘા સે જમીન અમારી પાસે ખેતર વાવીસે તે તે 13વીઘા મારાં પાપા નામે કરવીહોયતો 🤔 જમીન ખાતા નં અલગ અને સર્વે નં અલગ કરવો હોયતો કેમકે જેમ વર્ષો જય તેમ જમીન ખાતેદાર નામ વધતા જાયસે અને આપડા ભાગની જમીન ના વેકાય સે કે ના લોંને લેવાયસે તેમાં બધા જોવેસે કોઈ સહી કરવા રાજીનાથી 🤔 અમારા પાસે જે ખેતર સે તેજ અમારા નામે કરવાશે 🤔સુકરવું
Hayati ma hak dakhal kari ne kedhut khatedar nu certificate lidhu chhe. Kheti ni jamin pan lidhi and NA kari. Je khetar ma hak dakhal karel chhe tyathi hak kami karya pacchi junu certificate manya rehse. ke pacchi 3 varsh ma phari certificate levu padse. Ane jo levu pade to teni velidity ketli. Information apjo. Ankur Patel.
e to court procedures che... parantu jo vehchni mujab jamin na kaydesar bhag padi gya hoy ane atyare e jamino jena naame bolti hoh to saky che ke ema koi jajo ferdal thavani sakyta nathi...
Sir hu gir-Gadhadathi Mohit Bhai pokiya q. Mata Ane ૨ દીકરાઓના નામે જમીન છે સંયુક્ત ખાતું છે હવે એમાં માતા અને એક દીકરો સાથે રહે છે એ બંનેને પોતાના ભાગની જમીન વેચવી છે અને બીજા દીકરાને ૩ જો ભાગજ ફકત આપવી છે તો સુ માતા ની જમીનમાં બંને દીકરાનો હક્ક સરખો ના થાય? Pls ans aapjo
રજીસ્ટર દસ્તાવેજમાં ખાતેદાર મરણ પામેલ બતાવેલ છે જમીન વેચાણ આપનાર તરીકે તેમણા ચાર દિકરીઓ ને બતાવેલ છે રજીસ્ટર દસ્તાવેજ પહેલા થયો છે અને પછી વારસાઈ થ ઇ છે તો આ શક્ય છે?
Sir Vadiloparjit jaminma sayukat khatu chhe.amathi will ak varsdar karvu se to kewi rite karvu .mare koy varsdar nathi to upay Jamin 73aa wadi se Jaminna bhag pdta nathi tukda pade avu key chhe
Sir, My grandfather had agri. Land , he died in the year 1970 and the tenant got his name registered under section 32 of the Bombay tenancy and agricultural act in 1977 stating that my grandfather had died 5 years ago and all his HEIRS are living in London at that moment. But in reality we were living here in India and my mother died in the year 1977 and my father had financial problems well I found the papers my land few months back. But in year 2014 this illegal tenant sold our land. 1) Can u please tell me under which sections can I file the case. 2) Any case laws related to my case.
Sir mara sarve number ma paiki hato je pramolgation thata navo sarve number avyo chhe jema jameen nu maap ghati gayu chhe je junu 2-83-28 hatu je 2-44-40 thai gayu chhe to su karvu Maap ghati jata marama baju vala e dabaan Karel chhe Ane kabjo Kari lidhel chhe temaj Maro kabjo pan 2-35-00 j chhe to mare su karvu
Mara dada expired thaya pachi emna bhai na chokra oo ee amari jamin ma emna 3 Bhai oo na nam chdavi didha che te kevi rite hatavi skay..dada nd emna Bhai banne ne alag alag jamino aapva ma aavi hti parntu ee Loko ee emni Jamin vechi didhi pan ave amari jamin ma nam chdavi didha che
Land grabbing mate complain kya ane kai rite karvani....? Online karvani ke direct collector ne hand over karvani?... Electronic madhyam thi fee kai rite bharvani?
Sir. જય માતાજી મારા મમ્મીના નામે હાલ જમીન છે મારું નામ 7/12છે પરંતુ જે આગળથી નામ જોવામાં આવે છે તો મમ્મીનું નામ વચ્ચેથી 4 થી 5 વર્ષમાં બતાવતું નથી તો આ કારણથી અરજી કરવા છતાં મને ખાતેદારનું પ્રમાણપત્ર નથી મળતું તો મારે હવે શું કરવું જોઈએ PLS મને માર્ગદર્શન આપશો બને તેટલું વહેલું આભાર
Branch adhikari khedu hakk ni nodh 15 varas thi khedut hata a uprant mara dada maara bapuji Mane varsaai maa khedut hakk madel dubbal dastavej maa name name kadhi nakhel che to have amne su karvu joiye salah aapso saheb
સર્વે નંબર 22 છે અને 22/1 રામભાઇ ના નેમાં ચાલેછે પરંતુ મૂળ જ્ગ્યાએ આ નથી પણ22/1નો હિસ્સો navinbhai ખેડ છે અને નવીનભાઈ નો હિસ્સો રામાભાઈ ખેડે છે તો આ અમાર વડીલે એ આ મામલતદાર કચેરી હિસ્સો વેચનની બેને ભાઈ એ કરેલ છે પણ આ હિંસાની માપણી કરવાની માટે સર્વે નંબર તન્સફોર કરવાની જરૂર છે તો જરૂર માહિતી સર આપજો 16:23
Mari jamin 20001 ma lidi ti have non agriculture karva ma nakhi che to ema 1884 ma aa jamin trust pase hati to n.a nathe thati su karvu 89 parvangi lidel nathe evu collector nu kevu che have su karvu mare
Jamin ma dada 1948 thi jamin na kayami ganotiya hta ema mota dikara e jamin kabjedar jode thi kharidi pan moto dikro ganot hato Ne hve temna bhai ne aa jamin ma koi labh mdel nathi ganot no abhipary lidha vagar jamin kharidi ne vechva ma aavi hoy to su thai ske
મારે જમીન છે જેમાં ટોટલ ૬ બ્લોક છે જે બધા ને એકટ્રી કરણ કરવાની છે તેની માહિતી આપો અને બીજું ક કે એમાં ટોટલ ૩ નામો છે એ બધા ને સરખા ભાગે વહેચવાનું છે તો તેના માટે ની માહિતી આપો
સર અમે ત્રણ ભાઈ છીએ અમારા મોટા ભાઈ એ જમીન ના પૈસા આપવા ની લાલચ આપી ને દસ્તાવેજ કર્યો છે 3.5 વિગાન 18.1.2021 ના દિવસે અને 7 મહિના થયા તો પણ પૈસા આપતા નથી હવે શૂ કરવુ??
jo aapna father nu naam pan te jamin ma hase to e tamara father ni permission vina jamin nu vehchan kari sakse nai.. aa uprant tame local newspaper ma legal notice pan publish karavi sako cho ke aa jamin par amara hakk dava hota aa jamin ange koi pan jaat no sodo karvo nai..
અમારા વડીલો પાર્કિગ જમીન હતી જે જમીન પુરાવા તરીકે ફેસલપત્રક તથા ફાફડા પત્રકની નકલો ્વર્ષ1972થી 2001 સુધી 7/12 ના ઉતારામાં 135D ની નોટિસ દ્વારા ખેડૂત તરીકે નામ પણ છે તો મને માર્ગદર્શન આપવા વિનંતી
Ame ek jamin vechan dastavej thi lidhi che pan ema ek bhai ne a loko a varsai ma lidho nahoto ane have a bhai na wife amara jode amnu haq mange che to su karu
મારા પિતાના નામે ખેતીની જમીન હતી. વર્ષ 2000 માં તેમનું અવસાન થયું અને વર્ષ 2001 માં, અમે 4 ભાઈઓએ અમારા વારસાગત નામ ઉમેર્યા અને અમારા 4 ભાઈઓ વચ્ચે ખેતીની જમીન વહેંચી. અમે ખાલી પાનામાં મારી બહેનની સહી લીધી અને લેયરને ખેતીની જમીનમાં તેનું નામ ન દાખલ કરવા કહ્યું હવે વર્ષ 2024માં તેનું નામ પાછું ઉમેરી શકાય?
જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે પણ સામેની વ્યક્તિ એ બોજો લીધેલ છે તેથી ૭ ૧૨ માં અમારું નામ આવતુ નથી તે વ્યક્તિ બોજો ભરતો નથી ૯ વર્ષ વીતી ગયા છે તો શું કરવું જોઇએ?
Bapu, meter king banna na vadilo dvara 1951/52 ma jamin mortgage rakhi chhe te chokkas giro mukt thai sake supreme Court dvara kahyu chhe ke "ones a mortgage is a Always mortgage " etle koi pan giro jamin mukt thy ,me hamna 40 Acer jamin giro mukt karavi chhe ne aavi giro jamin motabhage Kutch na Jadeja darbaro ni chhe, jaymataji bhai
Varsho thi roji mate bhar gam sthayi thaya hovathi amne mara dada Amrsih kesha ni jamin babate khyal na hato. Sarve nmbr 344 juno, 129/2 . 148 નોંધ thi mara dada kbjedar bnya ganot dhara hethal aaj ni tarikhe 7/12/, ma kyay mara dada na vechan ni nondh nthi 1050 ni nondh thi bhalta name amrsih nanu ni varsai thai gai che. Shu krvu? Gunjar, તાલુકો ધંધુકા, jiloo amdavad
Mara Dadi ni jamin Songadh ma 1030 thi 1981 suthi hati,mara father re vadodara ma1962 mara kaka pase thi vechan thi jamin ledhi ,to hu khedut katedar nu certificate male.
Possible to buy 2 vigha agriculture land out of 6 vigha from a farmer in panchmahal district? Farmer wants to sell his 2 vigha agriculture land and wants to keep 4 vigha
એક જમીન ના ૫ વારસ દાર હોય તેમાં નાના ભાઈએ જમીન બધી ખાતે કરી નાખી હોય ૪ વારસ દારોને ખબાર ના હોય તો શું કરવુ પડે
જય હિન્દ અમો પાચ ભાઈ બહેનો છીએ એ જમીન વડીલ પારજીત છે તેમા ભાઈઓ બહેનો ને ભાગ આપવાની ના પાડેશે સાત બારમાં અને આઠ અ મા પણ નામ છે વહેંચણી કરતાં નથી તો અમારે શુ કરવુ ભાઈઓ વેચવાની ફીરાક મા છે પણ ભાગ આપવો નથી જમીન પાત્રીસ વીઘા છે અને અમો ખેડુત નથી અમારે ખેડુત રહેવું છે જય હિન્દ વંદેમાતરમ🌹
એક સર્વે નં. માં ત્રણ ભાગ પડે, રસ્તાનો કોઈ ઉલ્લેખ ન ઼હોય તો રસ્તાનો હકક કેવી રીતે લેવો?
7
@@baldevbhaichaudhari3736 ડ
Mkpparn
Road agreement Karine mutual understanding thi
Road agriment krine and road sketch banaine mutual understanding thi
Sir 7/12 ma kabjedar ma nathi batavta pan.. Right side pravinbhai name "bija naa haakk" ma batave che boja ma..
Ane eni 6 ni nakal online batavti nathi.. To sir su pravinbhai khedut kehvay k koi kagad kari ne bani sake khara??
Sirji l m farmer from Maharashtra state. As per judgment by constitutional bench of Gujarat High court. Any agriculrist from India can purchase agricultural lands in Gujarat. So what is the process.
My neighbor has converted his field in to NA. He is developing it for residential purpose and in the course he has blocked my way/road to enter by me in my field. What is to be done !
Check ur approved approch road for your survey number in Village map and do application to Talati or sarpanch
Sir mari jmin 1946 ma gam vsvat mate koi vltr ke biji api nthi Me 2020 ma biji Magi che calektr office ma thi have sarkl sir ne abhipary mate moklel to kayda ma su jogvai che ava bija koi kisa che
Sir hu D K Patel . Mare sir e janvu che ke koi karyavahi karya pachi 7 12 ma asar ( ullekh ) aavi gayo hoy pn 6 na hakkpatrak ma jeni nodh n aavi hoi to su karvu te janavaso pls Ane ha sir aa prasn 30 vars Juno che
Sir mari jamin me 15 jan 2020 ma lidhi hati e dhara dwaara thodi galti thay gay 61 sarve number na be bhag padya to sarve number 61/1 ane 61/2 thavo joiye aena badle 7/12 ma sarve number 61 ane 61/1 aave se to sarve number sudharva mate su karvu
One question: I want to have Khedut Khatedar Certificate. I am leaving in Ahmedabad & my land is at wadhwan, can I do an affidavit at Ahmedabad with the witness living in Ahmedabad?
Very good bro
Good job 🌹
Fargati lekh ma lakhe lu chhe aa jamin mara father ye vechati lidi chhe.pan avu na hatu property vadil parajit. Chhe ne mara papa tatha mara kaka ni sign karvi haq jata kariyo su have amane Amaro haq Mali sake ?
Wah saras...👌🏼
Abhaar Shailendrabhai 🙏
Supper
Sir sayukt khata ma ek bhai bija Bhai ni tarfen ma hak jato kare evu sogandnamu notriez karelu se to te jamin no hiso amne J mali ske ke sayukt ma jay
Jo kheti ni jamin hoy to ek bhai bija bhai ni tarafen ma hakk jato kare tevu affidavit karavi temaj niyat form bhari hakk kami ange ni nondh padavi levi...
Sir jameen ni ragistri thai gai chhe pan dastaavej nathi thayo ne aa jameen ame khediye chhe to su te jameen maa hack saame vaara no kevaay
Tipnma sutdharo vadharo Thai ske to tni nondh jova su karvu pde
Amari kheti ni jamin six month pahela N.A. THAI GAI CHHE KEDUT CERTIFICATE MALI SAKE?
મારે પણ આજ પ્રશન છે
Sir mara pita a bija na name Jamin Kari didhi se to tene pasi leva mate
સાહેબ હૂ વિનુભાઇ લક્ષ્મણ ભાઈ ચોહાણ મારા બાપુજી ની જમીન ખાલસા થઈ છે તો પાછી ક ઈ રીતે મલશે અને કેટલાક સમય મા મલશે
સાહેબ અમારી જમીન મારા દાદાએ ભાગે વાવેતર કરવા આપેલ જેના કારણે શરત ભંગ થવાથી સરકાર પડતર એન્ટ્રી રદ કરવા નામ લાવવા શું કરવું માહિતી આપશો 9:24
સીધી લીટી નાં વારસદાર નું નામ ૭-૧૨ માં કેવી રીતે ચઢાવવું સાહેબ જરા માહિતી આપછો
Dear Sir,
Mare jamin MA ganot MA father na name chhe kabjo pan Mari pase chhe father nu gya vashe avsan thayu chhe
Atyare mul Malik nu name bolay chhe kabje dar hu chhu to maru name kai rite chadavi sakay please sir answer aapjo please sir
મારા સગા કાકીની જમીન છે મારા કાકી ખેડૂતની દીકરી હતા એટલે મારા કાકાએ કાકીના નામની જમીન લીધેલી છે તો હવે કાકા અને કાકી અવસાન પામેલ છે તો હિન્દુ અભિવકત કુટુંબ મુજબ અમારા નામે થશે કે કેમ સાહેબ
Saheb mne apno office nu address mli sakse?
મારાં દાદા 4ભાઈ હતા તેમની પાસે 52વીઘા જમીન એક ખાતા નં તેમાં 4સર્વે નં 4ભાયુયે ને 13 વીઘા જમીન ભાગ આવે અને ભાગપાડીને વાવે પસી 4ભાઈ ગુજરી ગયા એટલે બધા પુત્ર પુત્રી જમીન નામ વારસાઈ કરાવી તે જમીનમાં 89નામ થયાં પાસા બીજા નામ વારસાઈ કરાવી તો અત્યારે ખાતેદાર નં માં 124નામસે તેમાંથી એક મારાં પાપાનુસે આ માં અમારી 13વીઘા સે જમીન અમારી પાસે ખેતર વાવીસે તે તે 13વીઘા મારાં પાપા નામે કરવીહોયતો 🤔 જમીન ખાતા નં અલગ અને સર્વે નં અલગ કરવો હોયતો કેમકે જેમ વર્ષો જય તેમ જમીન ખાતેદાર નામ વધતા જાયસે અને આપડા ભાગની જમીન ના વેકાય સે કે ના લોંને લેવાયસે તેમાં બધા જોવેસે કોઈ સહી કરવા રાજીનાથી 🤔 અમારા પાસે જે ખેતર સે તેજ અમારા નામે કરવાશે 🤔સુકરવું
સિવિલ કોર્ટ હુકમમાં, એવું જણાવેલ કે બાજુની જમીન ની બિનખેતી થઈજાય,તો તેમાં થી રસ્તો મેળવવો.તો હવે હું મારામાંથી રસ્તો બંધ કરી શકું કે કેમ?
What is Relinquishment deeds please elaborate Sir.
Hayati ma hak dakhal kari ne kedhut khatedar nu certificate lidhu chhe. Kheti ni jamin pan lidhi and NA kari. Je khetar ma hak dakhal karel chhe tyathi hak kami karya pacchi junu certificate manya rehse. ke pacchi 3 varsh ma phari certificate levu padse. Ane jo levu pade to teni velidity ketli. Information apjo. Ankur Patel.
Mara nana ne jamin chhe ane have amare khatedar thavu hoy to ketla vigha jamin levi pade?
ખેતરના રસ્તાનો ઉલ્લેખ નકશામા નથી હવે બાજુના ખેતરવાલા ઓ એ રસ્તો બંધ કરી દીધો છે તો શુ કરવુ
Hello sir hu nilesh chavda ek questions 6e apde zameeno 7/12 utaro hoy pachhi zameenu koi kam kar vu pade
Reply me
Aapnu Naam 7-12 ma che to biju koi procedure karvani rehti nathi..
ખૂબજ સરસ છે માહિતી સરસ છે
Abhaar
93333333333933303933333333933
999999999999999999939999993999
39993999999999939999999399999999999
399993399999999933993999999999
Hello sir muje aapse bat karni hai
Khub saras Motabhai 👍👍
Abhaar 🙏
ખેતર ના રસ્તા માટે ના નિયમો શું છે
Ena par details video banavis jethi yogy rite badha samji sake..
થ્થ
Khetrna rstamate Eu nium chhe
હા આ વિષય પર વિડિયો બનાવો તો સારુ
સર સરકારી પડતર જમીન ખેતી લાઈક કરી ગલ હોય તો લેન્ડ ગ્રેબીગ કેસ દાખલ થઈ શકે એપણ ગામડા માં
Khatedar thava mate ochhama ochhi ketli jamin hovi joiye??
Dilip kesavji dha
Suresh keshaji Bhai Tamara nabar apo 12:57
Good job..... 👍 Mota bhai
Abhaar 🙏
Waaa Darbar nice one
Abhaar Vinaybhai 🙏
Very nice information sir
Vah sir khub j Jaruri Mahitiii Prapt thy 👍🏻.
Abhaar 🙏
Amari jamin bija jabarjasti leva kare che to ena mate su karvu
Moukhik jamin vahechani kareli hoy ane 50 varsh jetlo samay thayo hoy ane koi sabhya vandho uthave ke mane jamin ochhi mali chhe to koni favor ma chukado ave....chokkas jawab aapjo
e to court procedures che... parantu jo vehchni mujab jamin na kaydesar bhag padi gya hoy ane atyare e jamino jena naame bolti hoh to saky che ke ema koi jajo ferdal thavani sakyta nathi...
Sir hu gir-Gadhadathi Mohit Bhai pokiya q. Mata Ane ૨ દીકરાઓના નામે જમીન છે સંયુક્ત ખાતું છે હવે એમાં માતા અને એક દીકરો સાથે રહે છે એ બંનેને પોતાના ભાગની જમીન વેચવી છે અને બીજા દીકરાને ૩ જો ભાગજ ફકત આપવી છે તો સુ માતા ની જમીનમાં બંને દીકરાનો હક્ક સરખો ના થાય? Pls ans aapjo
Mo .૭૦૪૩૧૦૪૬૪૫
બાપ દાદાનું જમીન માં નામ હોય પરંતુ છોકરાનું નામ ન ઉમેરાયુ હોય તો છોકરો જમીન ખરીદી શકે?
રજીસ્ટર દસ્તાવેજમાં ખાતેદાર મરણ પામેલ બતાવેલ છે જમીન વેચાણ આપનાર તરીકે તેમણા ચાર દિકરીઓ ને બતાવેલ છે રજીસ્ટર દસ્તાવેજ પહેલા થયો છે અને પછી વારસાઈ થ ઇ છે તો આ શક્ય છે?
કોઈ બિન ખેડૂત અન્ય કોમ ની ખેડૂત ની જમીન મા વસીયત ના આધારે નામ દાખલ કરાવી ખેડૂત બની શકે ?
Sir Vadiloparjit jaminma sayukat khatu chhe.amathi will ak varsdar karvu se to kewi rite karvu .mare koy varsdar nathi to upay
Jamin 73aa wadi se
Jaminna bhag pdta nathi tukda pade avu key chhe
સર અમારે એક જમીન શ્રી સરકાર સરકારી પડતર છે એમો જૂના ઉતારા મો ખેડૂત તરીકે અમારા દાદા નું નામ છે સરૂઆત થી કબજેદાર મો શ્રી સરકાર છે તો સ ર સુ કરવું જોઈએ
Sir dashatavej kai Bhul sudhari sakay NE sudharo dashtavej banavi sakay k naii??
Ha jya juno bhul varo dastavej registration karavya che tya j Durshati (દુરસ્તી) dastavej registration karavi sakay..
Amare vrosothi jamin par kheti krie chhi e pn amare rasto nathi malto to tenu su krvu pdu sir please
Sir, My grandfather had agri. Land , he died in the year 1970 and the tenant got his name registered under section 32 of the Bombay tenancy and agricultural act in 1977 stating that my grandfather had died 5 years ago and all his HEIRS are living in London at that moment. But in reality we were living here in India and my mother died in the year 1977 and my father had financial problems well I found the papers my land few months back. But in year 2014 this illegal tenant sold our land.
1) Can u please tell me under which sections can I file the case.
2) Any case laws related to my case.
ખુબસરસસાહેબ
Sir mara sarve number ma paiki hato je pramolgation thata navo sarve number avyo chhe jema jameen nu maap ghati gayu chhe je junu 2-83-28 hatu je 2-44-40 thai gayu chhe to su karvu
Maap ghati jata marama baju vala e dabaan Karel chhe Ane kabjo Kari lidhel chhe temaj Maro kabjo pan 2-35-00 j chhe to mare su karvu
Mara dada expired thaya pachi emna bhai na chokra oo ee amari jamin ma emna 3 Bhai oo na nam chdavi didha che te kevi rite hatavi skay..dada nd emna Bhai banne ne alag alag jamino aapva ma aavi hti parntu ee Loko ee emni Jamin vechi didhi pan ave amari jamin ma nam chdavi didha che
👍👍👍👍👍👍
Land grabbing mate complain kya ane kai rite karvani....? Online karvani ke direct collector ne hand over karvani?... Electronic madhyam thi fee kai rite bharvani?
👉 iora.gujarat.gov.in/
upar aapel link par thi online arji kari sakso..
Saheb Mari ak jameen che je shree sarkar thayi gayi ch6 Ema aji hu karu
Motabhai saras👌👌
Abhaar Vikrambhai 🙏
Halimaji rajistor ane surbook kya year ma bani chhe
Sir. જય માતાજી મારા મમ્મીના નામે હાલ જમીન છે મારું નામ 7/12છે પરંતુ જે આગળથી નામ જોવામાં આવે છે તો મમ્મીનું નામ વચ્ચેથી 4 થી 5 વર્ષમાં બતાવતું નથી તો આ કારણથી અરજી કરવા છતાં મને ખાતેદારનું પ્રમાણપત્ર નથી મળતું તો મારે હવે શું કરવું જોઈએ PLS મને માર્ગદર્શન આપશો બને તેટલું વહેલું આભાર
પ્લોટની માપણી માટે અરજી ક્યાં કરવી
Branch adhikari khedu hakk ni nodh 15 varas thi khedut hata a uprant mara dada maara bapuji Mane varsaai maa khedut hakk madel dubbal dastavej maa name name kadhi nakhel che to have amne su karvu joiye salah aapso saheb
સર્વે નંબર 22 છે અને 22/1 રામભાઇ ના નેમાં ચાલેછે પરંતુ મૂળ જ્ગ્યાએ આ નથી પણ22/1નો હિસ્સો navinbhai ખેડ છે અને નવીનભાઈ નો હિસ્સો રામાભાઈ ખેડે છે તો આ અમાર વડીલે એ આ મામલતદાર કચેરી હિસ્સો વેચનની બેને ભાઈ એ કરેલ છે પણ આ હિંસાની માપણી કરવાની માટે સર્વે નંબર તન્સફોર કરવાની જરૂર છે તો જરૂર માહિતી સર આપજો 16:23
Mari jamin 20001 ma lidi ti have non agriculture karva ma nakhi che to ema 1884 ma aa jamin trust pase hati to n.a nathe thati su karvu 89 parvangi lidel nathe evu collector nu kevu che have su karvu mare
ખુબ સુંદર માહિતી આપી
Abhaar 🙏
Jamin ma dada 1948 thi jamin na kayami ganotiya hta ema mota dikara e jamin kabjedar jode thi kharidi pan moto dikro ganot hato
Ne hve temna bhai ne aa jamin ma koi labh mdel nathi ganot no abhipary lidha vagar jamin kharidi ne vechva ma aavi hoy to su thai ske
Khate jamin karva ochhama ochhi ketli jamin hovi joie??
Tulkda patthathi kone kahevay
Bapu Jay mataji
Mari matter rungroad par che 1967 ma khoti signeture karavi jameen no dastavaj karavi lidhi che haal ma jameen Khali che
એક સર્વે નંબરમા ૩ભાગ પડ્યા શે ને રસ્તા નો કોઈ ઉલ્લેખ નથી તો તેની શું કાયૅવાહી કરવી
સાહેબ અમે ૧૫ વર્ષ પહેલાં શેઠ પાસે થી જમીન પૈશા માં ખરીદી હતી પરંતુ અમે એ જમીન ના ખાતેદાર બની શક્યા નહીં તો શું એ શેઠ પાછી જમીન છીનવી શકે
મારો નકસો બીજી જગ્યાએ બતાવે છે તેના માટે કયાં જાઉં પડે
સર 1971 માં લીધેલી નવી શરતને જમીન જૂની શરત થઈ શકે ખરી રજીસ્ટર દસ્તાવેજ છે કલેકટરનો હુકમ પણ છે
Jay mataji bapu
Bhai TP Act 1882 section 62, 63 pr video banavo
thanks for suggestions.. i will definitely try to make video on your suggestion..
धन्यवाद
મારે જમીન છે જેમાં ટોટલ ૬ બ્લોક છે જે બધા ને એકટ્રી કરણ કરવાની છે તેની માહિતી આપો અને બીજું ક કે એમાં ટોટલ ૩ નામો છે એ બધા ને સરખા ભાગે વહેચવાનું છે તો તેના માટે ની માહિતી આપો
સર અમે ત્રણ ભાઈ છીએ અમારા મોટા ભાઈ એ જમીન ના પૈસા આપવા ની લાલચ આપી ને દસ્તાવેજ કર્યો છે 3.5 વિગાન 18.1.2021 ના દિવસે અને 7 મહિના થયા તો પણ પૈસા આપતા નથી હવે શૂ કરવુ??
નન
.ઑ
દદદદદદતતતસદદદદદદદદદતદતલદલદદદદ:::::::
Khubaj sundar bhanubha
Kbja hk ni rakam bharva ma na avi hoy to bono fide prchejar ganay
Supreme court ma pending case che eni mahiti aapso.gujrat bahar na farmer gujrat ma jamin lidhe 20 vars thaya to su ene legal na kehvay
ena par detail ma video banavama aavse..
1957 વેચાણ નોંધ આવતી હોય તો ખરીદેલી જગ્યા હોય તો તેને ખેડૂતનું પ્રમાણપત્ર મળી શકે..??
Sir mara papa na 2 bhai se banne na nakal ma naam se pen mara pappano nano bhai jamin vhechri karva ni dey to su eno upaay batavo
jo aapna father nu naam pan te jamin ma hase to e tamara father ni permission vina jamin nu vehchan kari sakse nai.. aa uprant tame local newspaper ma legal notice pan publish karavi sako cho ke aa jamin par amara hakk dava hota aa jamin ange koi pan jaat no sodo karvo nai..
અમારા વડીલો પાર્કિગ જમીન હતી જે જમીન પુરાવા તરીકે ફેસલપત્રક તથા ફાફડા પત્રકની નકલો ્વર્ષ1972થી 2001 સુધી 7/12 ના ઉતારામાં 135D ની નોટિસ દ્વારા ખેડૂત તરીકે નામ પણ છે તો મને માર્ગદર્શન આપવા વિનંતી
પ્રજાપતિ રસિકભાઈ ગાંડાભાઈ મુ ડાભલા તા વિજાપુર મહેસાણા
આ આરટીએસ અપીલ 2020કરેલ હતી.આરટીએસ રિવીઝન 15/6/2023 કેસ પુરો થઈ ગયો છે
આપ રાજકોટ માં રહો છો કે બીજે તો આપની ઓફીસ નું સરનામું આપવા વિનંતી.. મારે આપશ્રી ને ખેતી બાબતે રૂબરૂ મળવું છે...જયમાતાજી..💐
Sir tamne malvu hoy to kyare mali sakay
address aapi sako?
ખુબ ખુબ અભિનંદન બાપુ
Ame ek jamin vechan dastavej thi lidhi che pan ema ek bhai ne a loko a varsai ma lidho nahoto ane have a bhai na wife amara jode amnu haq mange che to su karu
મારા પિતાના નામે ખેતીની જમીન હતી. વર્ષ 2000 માં તેમનું અવસાન થયું અને વર્ષ 2001 માં, અમે 4 ભાઈઓએ અમારા વારસાગત નામ ઉમેર્યા અને અમારા 4 ભાઈઓ વચ્ચે ખેતીની જમીન વહેંચી. અમે ખાલી પાનામાં મારી બહેનની સહી લીધી અને લેયરને ખેતીની જમીનમાં તેનું નામ ન દાખલ કરવા કહ્યું હવે વર્ષ 2024માં તેનું નામ પાછું ઉમેરી શકાય?
જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે પણ સામેની વ્યક્તિ એ બોજો લીધેલ છે તેથી ૭ ૧૨ માં અમારું નામ આવતુ નથી તે વ્યક્તિ બોજો ભરતો નથી ૯ વર્ષ વીતી ગયા છે તો શું કરવું જોઇએ?
Bapu, meter king banna na vadilo dvara 1951/52 ma jamin mortgage rakhi chhe te chokkas giro mukt thai sake supreme Court dvara kahyu chhe ke "ones a mortgage is a Always mortgage " etle koi pan giro jamin mukt thy ,me hamna 40 Acer jamin giro mukt karavi chhe ne aavi giro jamin motabhage Kutch na Jadeja darbaro ni chhe, jaymataji bhai
વણ વહેંચાયેલી જમીનનો દસ્તાવેજ રદ કરવા શુ કરવું
Varsho thi roji mate bhar gam sthayi thaya hovathi amne mara dada Amrsih kesha ni jamin babate khyal na hato. Sarve nmbr 344 juno, 129/2 . 148 નોંધ thi mara dada kbjedar bnya ganot dhara hethal aaj ni tarikhe 7/12/, ma kyay mara dada na vechan ni nondh nthi 1050 ni nondh thi bhalta name amrsih nanu ni varsai thai gai che. Shu krvu? Gunjar, તાલુકો ધંધુકા, jiloo amdavad
Mara Dadi ni jamin Songadh ma 1030 thi 1981 suthi hati,mara father re vadodara ma1962 mara kaka pase thi vechan thi jamin ledhi ,to hu khedut katedar nu certificate male.
Possible to buy 2 vigha agriculture land out of 6 vigha from a farmer in panchmahal district?
Farmer wants to sell his 2 vigha agriculture land and wants to keep 4 vigha
જ