ખેતીની જમીનમાં ટુકડા ના વેચાણ વ્યવહાર બાબતે શું ધ્યાન રાખવી ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 289

  • @sirajsiraj5765
    @sirajsiraj5765 3 ปีที่แล้ว +3

    ધન્યવાદ સાહેબ.. ખૂબ આભાર

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว +1

      વેલકમ

  • @alpeshmakwana5847
    @alpeshmakwana5847 ปีที่แล้ว +1

    Very good education knowledge

    • @NyayPujak
      @NyayPujak  11 หลายเดือนก่อน

      આભાર

  • @ashokbhaijjani323
    @ashokbhaijjani323 3 หลายเดือนก่อน

    સરસ માહીતી આપી સાહેબ

  • @mananravalhasyakalakar
    @mananravalhasyakalakar 4 ปีที่แล้ว +2

    સાહેબ આપે ખુબ અગત્યની માહિતી આપી.. આભાર

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +3

      થેન્ક યુ દોસ્ત.... કોમેન્ટ માટે. વધુ ને વધુ મીત્રો સાથે શેર કરજો. સબ્સ્ક્રાઇબ કરાવજો.

  • @ChetanJani-r8z
    @ChetanJani-r8z 2 หลายเดือนก่อน

    Gud saheb

  • @bharatpatel-zi4lt
    @bharatpatel-zi4lt 4 ปีที่แล้ว +2

    સરસ જાણકારી આપી સાહેબ

  • @azizlakdawala6672
    @azizlakdawala6672 4 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ માહિતી આપી સર

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +2

      આભાર... કંઈપણ પ્રશ્ન હોય તો 9726098675 પર લખીને મુકવો.

  • @SanjayPatel-cf8rv
    @SanjayPatel-cf8rv ปีที่แล้ว

    Very good information sir.

  • @devashibhaikeshvala1280
    @devashibhaikeshvala1280 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว +2

      Thank u for your comments

  • @PrakashKumar-ss4ui
    @PrakashKumar-ss4ui 2 ปีที่แล้ว +2

    સાહેબ આપે ખૂબ સરસ માહિતી આપી ...
    હવે મારે એ પ્રશ્ન છે કે મેં ખેતરમાં બીજી પાર્ટી પાસેથી 2000 ચો.ફૂટ જેટલી જગ્યા માં મકાન બનાવ્યું છે .હવે મારે 24 કલાક વીજળી મળે એ માટે અરજી કરવી છે પણ મળતી નથી કારણ એમ બતાવે છે કે જમીન બીજા ના નામે છે તો એમના ઉતારા પર એમના નામે મીટર મળે પણ મારે મારા નામે જમીન જેટલી મેં લીધી છે એટલામાં જમીન NA થઈ શકે..200 મીટર ના અંતરે જ ગામ છે.

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว +1

      વીજળી કનેક્શન મળવા તમે અરજી કરો
      ખેડૂત ની સમતી મેળવો
      વિદ્યુત કંપની કનેક્શન માટે undertaking ઉપર પણ આપે છે.

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      વિશેષ સલાહ વોટસઅપ પર મેળવી લેશો. 9726098675

    • @kirankumarrajput3454
      @kirankumarrajput3454 2 ปีที่แล้ว

      Aap shree a jetli jamin kharidi chhe etli jamin N.A karavi ne dastavej Kari lo to aap nu naam record par aavi jase Ane te baad vij joddan,paani ni line vigere kaaydesar arji Kari ne medvi lo.

  • @thakorvijay4016
    @thakorvijay4016 4 ปีที่แล้ว +1

    Jay shree krishna સાહેબ

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ

  • @jayantilalparmar4840
    @jayantilalparmar4840 ปีที่แล้ว

    Thanks for information

  • @chandreshbaraiya9355
    @chandreshbaraiya9355 2 ปีที่แล้ว +1

    Very good knowledge share sir

  • @bambhaniyaramji7761
    @bambhaniyaramji7761 4 ปีที่แล้ว +1

    સર સારી માહિતી છે.

  • @palkeshtadvi43
    @palkeshtadvi43 4 หลายเดือนก่อน

    Pilz sir upload Mumbai tukda atkawa 73aa ni zamin na Akatrikaran bhang karyo che

  • @devashibhaikeshvala1280
    @devashibhaikeshvala1280 4 ปีที่แล้ว +1

    ખબ જ સરસ

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว

      આભાર....વોટ્સઅપ 9726098675 કરજો, કઈ પ્રશ્ન હોય તો

  • @hamirchavda9879
    @hamirchavda9879 3 หลายเดือนก่อน

    OK sir

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 3 ปีที่แล้ว +2

    👍Thanks

  • @YusubKaji
    @YusubKaji 9 หลายเดือนก่อน

    THANKS SIR

  • @yakintrivediofficial2310
    @yakintrivediofficial2310 11 หลายเดือนก่อน

    Good 👍

  • @mayurhirpara8228
    @mayurhirpara8228 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ માર્ગદર્શન. મારે પણ આજ પ્રોબ્લેમ હતો. મે ટુકડા ધારા વાળી જમીન વેચી ત્યારે મારે રૂપિયા 35000 નો દંડ ભરવો પડ્યો. શુ આ દંડ ની રકમ વ્યાજબી છે?

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      Thank you for your support and encouragement 🙂

  • @bharatbrahmbhatt7011
    @bharatbrahmbhatt7011 2 ปีที่แล้ว +1

    Very Nice Sir 👌👌👌👌👌

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว +1

      Thank you for your support and encouragement 🙂

  • @sundarjibhaighetiya7598
    @sundarjibhaighetiya7598 2 ปีที่แล้ว +1

    Very Good

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      Thank you for your support and encouragement 🙂

  • @premjipatelpremjipatel7268
    @premjipatelpremjipatel7268 หลายเดือนก่อน

    Sir mara jamin baju padtal jamin se to mara serve number ma joit karvi se to su karvu

  • @savanrana9073
    @savanrana9073 2 ปีที่แล้ว +2

    Good sir 👏

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      Thank you savan bhaj

  • @v.d.chauhan4050
    @v.d.chauhan4050 4 ปีที่แล้ว +5

    Well explained 💐👌👍

  • @asfakalikureshi3731
    @asfakalikureshi3731 4 ปีที่แล้ว +1

    👍👍👍👍👍,
    Nice explanation thanks

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +2

      આભાર

  • @dineshcgajjar8455
    @dineshcgajjar8455 4 ปีที่แล้ว +1

    Thanks apako

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว

      Whatsapp 9726098675

  • @Mukesh.Pariya
    @Mukesh.Pariya 4 ปีที่แล้ว +1

    Weldon sirji

  • @ગોહિલભરતસિંહગભાભાઈ

    હમારા બાપ દાદા નિ જમીન 18.75 વિધા અને 6.25 વિધા બને અલગ છે મે મારા ભાગે આવતી જમીન 2.1 ગુટા જમીન કોર્ટ દ્વારા હુકમ કરાવી યોહતો પણ મામલતદાર નુ એવુ કહેવા નુ છે કે ટુકડા ધારા નો ભંગ થાય છે એના માટે મારે સુકરવાનુ

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      9726098675 પર વોટ્સઅપ

  • @mrgautamchavda7483
    @mrgautamchavda7483 4 ปีที่แล้ว +3

    Very nice work 👍

  • @chandrakantpatel2834
    @chandrakantpatel2834 3 หลายเดือนก่อน +1

    ભાઈ એ ભાગ પાડી 7/12અલગ કરવું છે. પણ ક્ષે ઓછું હોવાથી ટુકડા ધારો નડે છે શું કરવું તે જણાવશો. જમીનપિયત છે પણ પિયત ની નોંધ પડેલ નથી. નોંધ પાડવા અરજી કરેલ છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

    • @NyayPujak
      @NyayPujak  3 หลายเดือนก่อน

      રાહ જુઓ, સરકાર સુધારો કરે ત્યાં સુધી.... આ પ્રશ્ન આપના ધારાસભ્ય મારફતે વિધાનસભા માં મૂકવો

  • @sarvaiyamahesh7411
    @sarvaiyamahesh7411 ปีที่แล้ว +3

    સાહેબ અમારે ૨૦વીઘા જમીનમાંથી બે ભાયો ના નામે ૪૦ ગુઠા જમીન ની વહેંચણી કરવી સે તો થાય સકે??

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว +1

      નાં થાય
      ટુકડા ધારા નો અભ્યાસ કરી વ્યવહાર કરવા સલાહ છે. વિશેષ સલાહ લેવી હોય તો consultation.nyaypujak.com પર સમય બુક કરશો

  • @parmarnarendrabhai5304
    @parmarnarendrabhai5304 หลายเดือนก่อน

    એક જ સર્વે નંબરમાં ભાગ પાડવા હોય તો ઓછામાં ઓછી કેટલી જમીન હોવી જોઈએ કે જેથી ટુકડા ધારા નો ભંગ થાય નહીં તે જણાવશો

  • @A_4_Aahil
    @A_4_Aahil 2 ปีที่แล้ว +1

    Sir tukda dhara jyare lagu hati te time tukda ni jamin no vechan dastavej thayi hoy to te Manya ganay k kem ane tene 7/12 nam dakhal karva su karvu??
    Ane koy pari patra hoy to plz help.

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว +1

      ટુકડા તારું અમલમાં હતું એ વખતે થયેલો દસ્તાવેજી ટુકડા તારા મુજબનું ગેરકાયદેસરનું ગણાય પરંતુ એવો ટુકડા ધારાનું દસ્તાવેજ ને માન્ય છે કે કેમ એ શરત દંગની કાર્યવાહી દરમિયાન નાયબ કલેક્ટર નક્કી કરે એટલે નાયબ કલેક્ટર પાસે ટુકડા દ્વારા ભંગ અંગેની કાર્યવાહી શરૂ કરાવવી અને તે અંગેનો નિર્ણય લેવડાવવું દસ્તાવેજ યોગ્ય અને માન્ય હશે તો એ પ્રમાણે હુકમ કરશે અને ગેરમાન્ય હશે. તો સંક્ષિપ્ત રીતે ખરીદનારને કાઢી નાખવાનું હુકમ કરશે

  • @Digital__comedy__video
    @Digital__comedy__video 3 ปีที่แล้ว +1

    प्रणाम

  • @dharmagnaacharya3809
    @dharmagnaacharya3809 4 ปีที่แล้ว +1

    Sir mare mari roji mate kheti ni jamin karvi ch pan hu khatedar nathi to koi kaydakiya method hoi shake??? Please help me 🙏🙏🙏🙏

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      ખેડૂત ખાતેદાર ની જોગવાઈ નથી,
      પણ ખેતી કરી શકો, આ માટે જમીન ખેડૂત ખાતેદાર હોય એવા વ્યક્તિના નામે લેવી પડે.
      પત્ની, પુત્રવધુ કે જેના પિતા ખેડૂત હોય એ નામથી લઈ રાખવી પડે. વિશેષ સલાહ માટે 9726098675 વોટ્સએપ કરવું

    • @dharmagnaacharya3809
      @dharmagnaacharya3809 4 ปีที่แล้ว

      @@NyayPujak okk thanks sir

  • @divyeshulava
    @divyeshulava หลายเดือนก่อน

    20 કે 40 bhavnagar મા ?

  • @RD_GOSWAMI
    @RD_GOSWAMI 4 ปีที่แล้ว +3

    ખૂબ સરસ વિડિયો છે

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว

      મેક્સિમમ સબસ્ક્રાઇબર બનાવવામાં મદદરૂપ થાજો

    • @zakirhusenmomin3864
      @zakirhusenmomin3864 4 ปีที่แล้ว

      Tukda dhara ni book suggest karo

  • @ravalchetan1111
    @ravalchetan1111 ปีที่แล้ว

    Saheb tukdo lakhelo hoy ane bijana dastavej ma kharabo dekhadto hoy ane outlook plan ma pan govt. Land lakhelu hoy to su aa jamnin na malik kon bani sake or aa jamin kone malsee and Thank You khub agatyani mahiti aapva mate

  • @goswamisavan5713
    @goswamisavan5713 4 ปีที่แล้ว +2

    Nice video

  • @aramvalizindgeesukh5418
    @aramvalizindgeesukh5418 4 ปีที่แล้ว +2

    Wahh bhai wah... Question answer session rakho

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      જરૂર... હાલમાં તો whatsapp માં પ્રશ્નોના પર્સનલી જવાબ આપું છું. સર્વે નમ્બર અને પ્રશ્ન મૂકવા 9726098675
      આભાર ભાઈ

  • @masarnarpat6921
    @masarnarpat6921 4 ปีที่แล้ว +1

    Thanks

  • @jaymacwana7782
    @jaymacwana7782 2 ปีที่แล้ว +1

    Sir vechan dastavej thai gayo hoy parantu kharidnar ne aaspaas ma koi jamin nathi ane ek khatedar nu naam hova chhata te jamin kharidi kare che to shu thai sake

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      સર્વે નંબર ગામ તાલુકો અને જિલ્લો વોટસઅપ કરશો, પ્રશ્ન પણ સમજી શકાય એ રીતે લખીને મૂકશો. 9726098675

  • @vipul3104
    @vipul3104 ปีที่แล้ว

    Aktry. Karan. Ni. KaLam. 31. Su. Chhe. Amary. Khety. Ni. Jamin. Mul. Malik. Na. Name. Thay. Gayel. Che. To. Su. Karvu. Sir

  • @k.a.jadeja5531
    @k.a.jadeja5531 4 ปีที่แล้ว +2

    હેલ્લો ગોવિંદભાઈ એક ત્રણ ભાઈ હતા ત્રણેય ભાઈના જમીન ખાતા અલગ અલગ હતા અને બે ભાઈઓ ને દિકરા હતા અને એક ભાઈને કોઈ દીકરો કે દીકરી હતાં નહીં અને તેઓની વૃદ્ધાવસ્થા પ્રમાણે તેમનું અવસાન થયું અને હવે તેઓ ના ખાતાની જમીન માં ખાતેદાર કોઈ હયાત નથી તેથી તે ખાતાના હકદાર તેમના બંને ભાઈઓ ના દીકરાના નામ ઉમેરવા હોય તો શું કરવું જોઇએ?????

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      સીધી લિટીના વારસો ન હોય તો કોર્ટ માંથી લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવું પડે. વિગતે વાત કરવા સર્વે નમ્બર, ગામ, તાલુકો, જિલ્લો અને પ્રશ્ન 9726098675 વોટ્સએપ કરવા વિનંતી.

    • @k.a.jadeja5531
      @k.a.jadeja5531 4 ปีที่แล้ว

      @@NyayPujak આભાર

  • @ArfajSida
    @ArfajSida ปีที่แล้ว

    Saheb, mara dada ni 3 gutha jamin chhe enu alag thi 7/12 chhe.
    Juna vakhat thi e jamin mathi pani levanu haq aaju baju vala nu hatu
    Etle ke te parvan ni jamin chhe
    . Su e khatu ganay.
    Fakt ha ke na ma answer aapva vinanti

  • @Sinu-vlogsdaily
    @Sinu-vlogsdaily 4 ปีที่แล้ว +1

    Sir amari jamin 23 vigha che upara upari dastavej badha 23 vigha na che pan gaam nu promolgation pachi resurvey thaya ane amari 7/12 have 18.5 vigha ni nikde che ame jamin vechi nakhi 18.5 vigha lekhe to amari 4.5 vigha jamin amare kevi rite merwani sir???

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว

      DILR માં ફેર માપણી કરવા અને ભૂલ સુધરવા માટે અરજી આપવી. વધુ વિગતો વોટ્સઅપ 9726098675

    • @Sinu-vlogsdaily
      @Sinu-vlogsdaily 4 ปีที่แล้ว

      @@NyayPujak ena thi pachi mali jai ane kadach male to pacha dastavej banava pade ne ena ?

    • @sahilahir4446
      @sahilahir4446 หลายเดือนก่อน

      ​@@Sinu-vlogsdaily su ninay aayo bhai tamaro 4 varas thya comment ne.

  • @nareshzala1375
    @nareshzala1375 4 ปีที่แล้ว +4

    ટુકડા જમીનની ખરીદી કરવા માટે કલેકટર સાહેબની પૂર્વમંજૂરી લેવી પડે કે કેમ?....

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +3

      આપના કેસમાં મંજૂરી લેવી પડે તેમ છે. કારણ કે બન્ને જમીનોમાં ત્રણ ભાગ કરતાં ૦-ર૦-૦૦ થી ઓછું ક્ષેત્રફળ થાય છે. જવાબ વોટસઅપમાં આપેલ છે.

    • @sureshgohil1988
      @sureshgohil1988 3 ปีที่แล้ว

      24 ગુઠા હોય તો?

    • @yunusbhaighanchi1111
      @yunusbhaighanchi1111 ปีที่แล้ว

      @@sureshgohil1988 j33 gudha hoy to levipde

    • @yunusbhaighanchi1111
      @yunusbhaighanchi1111 ปีที่แล้ว

      @@NyayPujak Kaya kagar leva majuri mate

    • @DigubhaJadeja-te3gv
      @DigubhaJadeja-te3gv 3 หลายเดือนก่อน

      સહેરી જમીન ટોર્ચ મર્યાદા 522 હેઠળ 2008 માં બિજા દુર ના ગામો ખાતેદાર હોવાનો ખરાઈ પત્રક આપેલ છે કલેકટર ની મંજુરી લીધેલ નથી તો શરત ભંગ અથવા કોઈ પાડોશી વાંધો ઊપાડે તો ક્ષી સરકાર દાખલ થય જાય એ જણાવવા વિનંતી

  • @AratiSubodh
    @AratiSubodh 8 หลายเดือนก่อน

    ઓછામાં ઓછી કેટલી જમીન ખરીદવી પડે પૈકીની હોય તો કેટલી અને અલગ સર્વે નંબરની હોય તો કેટલી જણાવશો

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 5 หลายเดือนก่อน

    Sir અમારે 4ભાયો 8વીઘા જમીન એક ખેતર 2વીઘા નું દરેક ભાયુંને 4ખેતર એટલે 8વીઘા જમીન ઓકે ચાર સર્વે નં એક સર્વ નં મા 8વીઘા જમીન એટલે ચારે સર્વે નં ની જમીન દરેક ભાઈને એક એક ખેતર બે બે વીઘાનું ઓકે આ બધી જમીન એક ખાતા નં મા એ ખાતેદાર 4નામ ઓકે દરેક ખેતર દરેક સર્વ નં જમીન નર્મદા નહેર બની જમીન કપાય દરેક ખેતર બે ટુકડા થયાં કોઈ વધારે જમીન ખેતર કપાયા કોઈને ઓસા કપાયું તેના પૈસા બધા ભાગ પડી વેચી લીધા ઓકે પ્રોબ્લેમ એ કોઈને એ નહિ ખબર કયું ખેતર કેટલું વધીયું કેટલું ક્ષત્રેફળ સે કેટલું કપાયું 🤔 કેટલી જમીન વધી 8વીઘા એ કોઈ ખબર નહિ અત્યારે નવા નક્ષા જમીન નવા સર્વે થાય ગયા નર્મદા પસી 🤔 જે ખેતર ના ટુકડા સે 8અમારા તે અમારા નામે કરવા હોયતો એના માલિક અમે એવુ તો સુ કરવું 🤔 કોઈ ટુકડા નાના વીઘા કરતા કોઈ મોટા એવિત સે 🤔 સુ કરવું આમરા ભાગ ટુકડો વેચવો હોય કેવીતે વેચાય માપ વગર 🤔 બીજા નામ વાલા સહી કરવા તૈયાયર નહિ 😭🤔 આમ સુ કરવું 🤔🤔🤔

  • @akramkadivar6181
    @akramkadivar6181 4 ปีที่แล้ว +2

    મારા દાદા એ. 1985 એ જમીન ખરીદી કરી છે. 1200 ચો. વાર છે. તો તે ખાતે થાઈ ખરા

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      હા થાય
      વિગતો વોટ્સઅપ કરજો

  • @sameerghanchi9918
    @sameerghanchi9918 2 ปีที่แล้ว +1

    5.10 એકર જમીન હોય તો 6 ભાઈ બહેન હોય તો વહેંચણી કરવાથી ટુકડા ધરો નો ઉલ્લલગન થાય .

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว +1

      જી
      સયુંકત ખાતે રહે
      જુદા જુદા ટુકડા ન પડે

    • @sameerghanchi9918
      @sameerghanchi9918 2 ปีที่แล้ว

      સર ટુકડો ક્યારે થાય કેટલી જમીન હોય તો ટુકડો થાય .

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว +1

      @@sameerghanchi9918 2 એકર થી ઓછી જમીન નું વેચાણ એ ટુકડો થયો કહેવાય

    • @sameerghanchi9918
      @sameerghanchi9918 2 ปีที่แล้ว +1

      @@NyayPujakધન્યવાદ

    • @sameerghanchi9918
      @sameerghanchi9918 2 ปีที่แล้ว +1

      સર

  • @brijeshrathod2682
    @brijeshrathod2682 4 ปีที่แล้ว +2

    રેવન્યુ ડ્રાફટિંગ માટે કઈ બુક લેવી અને ક્યાંથી મળે

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      નમૂના માટેની બુક આવે છે, ઘણી બધી.
      પણ વિષય પર આધાર રાખે છે.

    • @brijeshrathod2682
      @brijeshrathod2682 4 ปีที่แล้ว +1

      @@NyayPujakહક્ક પત્રક અંગે

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว

      હક્ક પત્રકનો કાયદો ... આ નામથી આવે છે. જોઈએ તો મોકલી આપીશ.

    • @brijeshrathod2682
      @brijeshrathod2682 4 ปีที่แล้ว +1

      @@NyayPujak કેટલા રૂપિયાની આવે અને પૈસા કઇ રીતે આપવાના.

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว

      @@brijeshrathod2682 9726098675 પર વોટ્સઅપ કરો

  • @NiravPandya1984
    @NiravPandya1984 3 ปีที่แล้ว +1

    સર,
    મારા પરદાદા ની જમીન ધ્રાંગધ્રા સ્ટેટ સમયે મળેલ હતી અને ત્યાર બાદ 1953માં રેવેન્યુ રેકર્ડ આવતા તે જમીન આગળથી રાજ્યસાત થયેલ છે માટે ઘરખેડ ના નિયમ 7 પ્રમાણે શ્રીસરકાર એવી એન્ટ્રી અને મારા પરદાદા નું નામ પણ બતાવે છે હાલની તારીખ માં શ્રીસરકાર પડતર છે અમે ખેડૂત ખાતેદાર નથી તો જમીન પરત મેળવી શકીએ

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว

      ઉપલબ્ધ વિગતો અને પેપર્સ PDF banavi વોટસઅપ કરજો, 9726098675

    • @NiravPandya1984
      @NiravPandya1984 3 ปีที่แล้ว +1

      હજી સુધી આપે મારા વૉટસપ નો રીપ્લાય કર્યો નથી સાહેબ

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว +1

      @@NiravPandya1984 નોંધ નંબર 31 બરોબર છે પરંતુ 34 થી શ્રી સરકાર દાખલ થયેલ છે, મુદ્દત દોષ ડીલે કોન્ડોન માટેની અરજી સાથે નોંધ નાં નિર્ણય ને કલેકટર માં અપીલ દાખલ કરી ને પડકારો, પછી આગળના રસ્તાઓ ખુલતા જશે.
      કબ્જો તમારો છે એમ જાહેર કરવું પડશે અને જરૂર જણાયે ખેડવી પણ પડશે.
      કલેકટર માંથી નિકાલ થયે સિવિલ કોર્ટ માં જઈ શકશો.
      પણ મુદ્દત દોષ બધે લાગુ પડશે. અગાઉ કોઈ પ્રક્રિયા કરેલી હોય તો જણાવશો, વિશેષ પ્રકાશ પાડી શકાય.

  • @dodiyavasudev992
    @dodiyavasudev992 3 ปีที่แล้ว +1

    1.5 એકર જમીન ખાતે કરવી હોય અને પિયત બતાવી તો 7/12 અલગ અલગ થાય .કુલ 15 વીઘા ના 4 ભાગ પડેછે

  • @brijeshrathod2682
    @brijeshrathod2682 4 ปีที่แล้ว +3

    ભાડા કરાર રજીસ્ટ્રેશન કરાવવો હોય તો કેટલાનો સ્ટેમ્પ વાપરવો પડે સાહેબ.

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +2

      300
      9726098675 number save kari lyo
      વહાટસપ કરવું. ઝડપી જવાબ મળશે ☺️👍

    • @brijeshrathod2682
      @brijeshrathod2682 4 ปีที่แล้ว +1

      @@NyayPujak ok

  • @ankitrabri3593
    @ankitrabri3593 2 ปีที่แล้ว

    Anand jlla ma khedut hoy ane Kheda jilla ma kheti ni Jamin Levi hoy. Kheda ma jode jode 2 survey number chhe ek j khadut na. Parantu nani canal khetar ma thi pasar thava na karane ek hisso 24 guntha ane bijo hisso 3 guntha no chhe. Ane banne na survey number alag thayela chhe. Avi Jamin leta samaye su Dhyan rakhvu e babate samjava mate vinanti.

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      Whatsapp sampark karjo 9726098675

  • @BharatkumarPagi-yh3dd
    @BharatkumarPagi-yh3dd ปีที่แล้ว +1

    સર મારા નામે 7,12નીકળે છે અને પચાવી પાડી છે તો શું કરવું જોઈએ

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      આપનો પ્રશ્ન નો ઉત્તર મેળવવા માટે consulting ફી ભરી ને બુક કરશો. નિયત સમયે ફોન પર વિગતો મેળવી ને સલાહ આપવામાં આવશે
      consultation.nyaypujak.com

  • @vijaymakvana-xe4ss
    @vijaymakvana-xe4ss ปีที่แล้ว +1

    Mara papa ane Amara sabndhi ni sahiyari jamin che alag karva mate 3 gumtha chodva nu kahe che vakil
    2 aecar Amari ane 2 aecer sabndhi ni che. Temaj piyat nathi plizz replay aapjo

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો. ફોન પર સલાહ લેવા માટે surl.li/exbzp

    • @vijaymakvana-xe4ss
      @vijaymakvana-xe4ss ปีที่แล้ว

      Wotsaapp nambar aapjo🙏

  • @Jayu3055
    @Jayu3055 4 หลายเดือนก่อน

    સર,કઈ ટુકડાની જમીન વહેચી શકાય?

    • @NyayPujak
      @NyayPujak  4 หลายเดือนก่อน

      નવો પડયા સિવાય ની

  • @gautamgautam3570
    @gautamgautam3570 2 ปีที่แล้ว +1

    કોઈ વ્યક્તિ ના ભાગે 2 વીઘા જમીન આવતી હોય અનેતે વહેંચવા માંગતા નથી તે વ્યક્તિ એશું કરવું , જમીન 10 વીઘા છે અને ભાઈ 5 છે

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      બાકીના નો હિસ્સો વહેચણી થી જુદી કરવી

  • @khimjikhimji4439
    @khimjikhimji4439 ปีที่แล้ว +1

    સર મારી પાસે સન 1998થી સરકારી જમીનમા ખેતી કરું છું. આ જમીન દબાણ નિયમિત કરી શકાય. કોર્ટ દ્વારા જમીન દબાણ નિયમિત કરી શકાય?

  • @rudachhardan3442
    @rudachhardan3442 3 ปีที่แล้ว +1

    સાહેબ,જેમ ખેતી ની જમીન નુ 7/12,8अ હોય છે અને તેની નોંધ 6 નંબર માં પડે છે.તેમ બીન ખેતી ની જમીન નુ શું હોય?અને તેની નોંધ કેમાં પડે?

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว

      બિનખેતી જમીન સિટી સર્વેની હદમાં હોય તો પ્રોપર્ટી કાર્ડ અને સિટી સર્વે હદની બહાર હોય તો હકકપત્રક અને 7/12

  • @karan9739
    @karan9739 2 ปีที่แล้ว +2

    સર ખેતર માં જવા ના રસ્તા ના વિવાદો વિશે જણાવશો

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      રસ્તા નો પ્રશ્ન એ કાયદાનો નહિ
      કબજા નો છે.
      એટલે સ્થાનિક અને પરા પૂર્વ થી ચાલ્યો આવે.
      આવા હક્કો ને ઇઝમેન્ટ સુખાધિકર નાં હકક કહેવાય

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      @@karan9739 9726098675 whatsapp sampark karjo

  • @vipulmagvaniya6282
    @vipulmagvaniya6282 3 ปีที่แล้ว +1

    Saheb mare kaleltar ma

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว

      આભાર...

  • @harharmahadev5260
    @harharmahadev5260 4 ปีที่แล้ว +2

    Irgesion land ketali rakhi sake? By one farmer

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      54 એકર

    • @harharmahadev5260
      @harharmahadev5260 4 ปีที่แล้ว +1

      54 acre sukhi jamin rakhi sake... pan naher ni sinchai thati yo avi jamin ketala acre rakhi sakay ? Narmada comand vistar ma ketali jamin ek khedut rakhi sake ?

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +2

      @@harharmahadev5260 જિલ્લો, તાલુકો અને મોજે મોકલવો. સબ્સ્ક્રાઇબ કરી સ્ક્રીનશોટ whotsap કરવો, પ્રશ્ન 9726098675 પર મુકવો

  • @vipulmagvaniya3888
    @vipulmagvaniya3888 3 ปีที่แล้ว +1

    Saheb vehchni ma na manjur thy hoy to freethi vechni thy ske

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว +1

      વિગતે ચર્ચા જરૂરી છે, સર્વે નમ્બર, ગામ, તાલુકો જિલ્લો 9726098675 પર મુકજો. ટૂંકમાં પ્રશ્ન પણ લખીને

  • @vipulmagvaniya6282
    @vipulmagvaniya6282 3 ปีที่แล้ว +1

    Kalektor ma apil karelise ketla smy hukm Aave

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว

      આભાર... કલેકટરમાં હુકમ પર રહેલી ફાઇલ નિકાલ કેટલા સમયમાં આવે તે કહી ન શકાય.... જેવુ કામનું ભારણ અને પ્રાયોરીટી. કોઇ ફિકસ સમયમર્યાદા નથી.

  • @maheshpatel9214
    @maheshpatel9214 ปีที่แล้ว

    સાહેબ, કેનાલ ના કારણે જમીન નો એક ભાગ મા 15 ગુંતા નો ટુકડો થાય તો તે ટુકડા ને બીજા ખેડૂત ને જેનુ ખેતર એ ટુકડા ને સેઢે ના હોય,
    તો એ ટુકડા ને દસ્તાવેજ થી વહેચી શકાય?

  • @rathodkismatsinh4119
    @rathodkismatsinh4119 ปีที่แล้ว +1

    18 gutha hoy to name thai sake sir

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      શરૂઆત થી ટુકડો જ હોય તો થાય

  • @manojkalvani3740
    @manojkalvani3740 2 ปีที่แล้ว +1

    ગુજરાત રાજ્યના કયા કયા ગામમાં ટુકડો તારો લાગે છે તે જાણવા માટે શું કરવું કઈ વેબસાઈટ પર જવું ક્યાંથી જાણ મળશે તે બાબતે માહિતી આપશો

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      Gujarat aakha ma lagu pade

  • @TheMskanungo
    @TheMskanungo 3 ปีที่แล้ว +1

    ખેતીની જમીન નગરપાલિકાની હદથી ૨ કિમી વિસ્તારમાં હોય તો એના નાના ટુકડા થઈ શકે ?! ૪૦ ગુંઠાથી ઓછા

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว

      Tukda manjuri mate prant ne arji karvi.

  • @9714B
    @9714B 3 ปีที่แล้ว +1

    નમસ્તે સાહેબ
    મે મારી જમીન વહેચી છે તો ટેકસ ભરવાનો થાય ખરો 2000 થી 2021 સુથી જંત્રી ની પછી ની રકમ કેવિ રીતે investment કરવું

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว

      વોટ્સઅપ કરજો
      9726098675

  • @miteshbhatt8833
    @miteshbhatt8833 4 ปีที่แล้ว +3

    માહિતી આપવા બદલ આપનો આભાર મારી પાસે ૪૫ ગુઠા જમીન છે. મારુ અને મારા ફોઈ નુ નામ ખાતેદાર તરીકે છે. શુ મારા ફોઈ મારી મંજૂરી વગર ૨ ટૂકડા કરી ૧ ટુકડો વેચી શકે કે કેમ જવાબ આપશો જી.

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +3

      વેચી શકે
      પણ
      નવો ટુકડો ન પડે
      ફોઈ નુંનામ કમી થાય અને તેની જગ્યા એ નવા ખરીદનાર નું નામ આવે

    • @miteshbhatt8833
      @miteshbhatt8833 4 ปีที่แล้ว +3

      @@NyayPujak આભાર

    • @miteshbhatt8833
      @miteshbhatt8833 4 ปีที่แล้ว +3

      મારા ફોઈ તેમનો ભાગ બીજા કોઈ ને વેચાણ કરે પરંતુ તે ભાગ મારે ખરીદવો હોય તો હું વાધા અરજી કરી શકુ અને આ ભાગ ખરદવા માટે તક કોટૅ મને આપે ખરા
      ધન્યવાદ સાહેબજી.

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +3

      @@miteshbhatt8833 9726098675 પર વોટ્સઅપ કરવું.
      તમારો અગ્ર હક્ક થાય, પણ તમારા થી કોઈ વધુ ભાવ જમીનનો આપતો હોય તો તમે તેને વેંચતા અટકાવી શકો નહીં

  • @zakirhusenmomin3864
    @zakirhusenmomin3864 4 ปีที่แล้ว +2

    Tukda dhara ni book suggest karo

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว

      Mali jashe. Whatsapp karjo 9726098675 etle seller no number aapish

  • @manojsejpal8281
    @manojsejpal8281 ปีที่แล้ว

    ટુકડો જમીન માં વારસાઈ હક કેવી રીતે દાખલ થાય

  • @rockers7688
    @rockers7688 3 ปีที่แล้ว +1

    6 ગુંઠા નો ટુકડો અમારો છે અને બાજુ ના સર્વે નંબર વાળા એ એ ટુકડા ને પોતાના ખેતર માં ભેળવી દીધેલો છે અને તેના પર બેંક નો બોજો પણ છે તો land grabbing થઈ શકે?

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว +1

      ટાઇટલ તમારું હોય
      ૭/૧૨ તમારો હોય
      અને
      કબ્જો એને કરી લીધો હોય તો કરાય
      ફાઇનલ નિર્ણય કમિટી તપાસ કર્યા બાદ લે

    • @rockers7688
      @rockers7688 3 ปีที่แล้ว +1

      @@NyayPujak thanks sir

  • @vijaythakor871
    @vijaythakor871 ปีที่แล้ว

    બે ખેતરજોડે જોડે છે એકમાં ભાગલા નહીં પાડવાની શરતે એમ લખેલું છે એકત્રીકરણ થઈ શકે

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      સર્વે નંબર ગામ તાલુકો જિલ્લો મૂકશો તો ટાઇટલ ચકાસી જવાબ આપીશ, વોટસઅપ સંપર્ક કરશો

  • @bharatbhaiprajapati9902
    @bharatbhaiprajapati9902 2 ปีที่แล้ว

    બીનખેડૂતે પચાસ વર્ષ પહેલાં જમીન ખરીદી હોય અને તેના નામે ચાલતી હોય અને તે જમીન ખરીદાય કે નહી

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      ખરીદી શકાય. વિગતવાર ચર્ચા વોટસઅપ 9726098675 પર

  • @DilipPatel-dq7jy
    @DilipPatel-dq7jy 4 ปีที่แล้ว +1

    Good ifarmason

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      આભાર... તમામ માહિતી વિડીયો જોજો

  • @sameerghanchi9918
    @sameerghanchi9918 4 ปีที่แล้ว +1

    સર અમારી જમીન ૭/૧૨ માં માપ 1.37 એકડ હતી.પન અમુક વષૅ ના પાણી પત્રક માં જમીન નું માપ 2 .19 એકડ આવે છે.એનુ શું કારણ

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      સર્વે નમ્બર, ગામ, તાલુકો, જિલલ્લો 9726098675 પર મુકજો

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      વર્ષવાઇઝ વાવેતર હોય એ પ્રમાણે તલાટી લખે. એટ્લે ઓછું વધુ હોય તો જુના અને નવા નમ્બરના 7/12 ચકાસવા. વોટ્સઅપ કરજો, એટલે ટાઇટલ ચકાસી પછી રિપ્લે આપીશ. મારા વિડીયો સ શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો, કરાવજો

  • @pulinshukla6271
    @pulinshukla6271 2 ปีที่แล้ว +1

    Super Carpetion in Gujarat.

  • @shantilalkukarvadia7234
    @shantilalkukarvadia7234 4 ปีที่แล้ว +2

    How to contect sar ?

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      9726098675 votsapp

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +2

      Bija vidio juo

  • @arvindthakor5616
    @arvindthakor5616 ปีที่แล้ว

    સર મારે 31 ગુંઠા નો નંબર છે એમા મારા ભાગમા 15.5 આવે છે અને મારે બીજી જમીન નથી અને મારે આ 15.5 વેચવુ છે તો હુ શુ કરૂ? શુ એનુ વિભાજન ભાગ પાડી શકાય એના માટે શુ કરવુ

  • @speciouspower9466
    @speciouspower9466 ปีที่แล้ว

    અમારે 69 ગુંઠા ટુકડો બોલે છે તો તેમાંથી 21 ગૂંઠા વેચવી હોય તો વેચી શકાય?

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      ના, નવો ટુકડો પાડવા પર પ્રતિબંધ છે

    • @speciouspower9466
      @speciouspower9466 ปีที่แล้ว

      @@NyayPujak તો એનુ બીજું કંઈ સોલ્યુશન છે? જેથી કરીને વેચી શકીએ...

  • @bhaguchavadiya2546
    @bhaguchavadiya2546 4 ปีที่แล้ว +1

    Bhai samajvadi banava mate gram panchayat pasethi jamin magi sakay ane magya pachi teni agar ni પ્રોસેસ્ su hoy

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      ગ્રામ પંચાયત માત્ર અભિપ્રાય આપે
      મંજૂરી કલેકટર આપે

    • @bhaguchavadiya2546
      @bhaguchavadiya2546 4 ปีที่แล้ว

      @@NyayPujak thank you sir

  • @jigneshpatel4105
    @jigneshpatel4105 ปีที่แล้ว

    આનંદીબેન પટેલે karel tukada bhang na sudhara vishe જણાવશો

  • @sureshgohil1988
    @sureshgohil1988 3 ปีที่แล้ว +1

    દંડ કેટલો આવે છે એક એકરે?

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว

      જંત્રી નાં ૧૦%

  • @vijaytalpada7167
    @vijaytalpada7167 3 ปีที่แล้ว

    Ektrikaran kari hoi to 7/12 ma tukdo kemno kani kare che su nishan hoi

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว

      એકત્રીકરણ થયા બાદ ટુકડો નષ્ટ થાય છે.

  • @jaymacwana7782
    @jaymacwana7782 2 ปีที่แล้ว +1

    Jo koi khatedar nu nam rahi gayu hoy ane sale thai jaay to shu te dastavej rad thai shake che

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      હા, પણ એ માટે સિવિલ કોર્ટમાં 3 વર્ષની સમય મર્યાદા માં દાવો કરવો જોઈએ

  • @Mukesh.Pariya
    @Mukesh.Pariya 4 ปีที่แล้ว +1

    Agtyani mahiti epad free of cost😄

  • @jayroopraykarayka9042
    @jayroopraykarayka9042 4 ปีที่แล้ว +2

    मारा पप्पा ऐ 1977 मा जमीन राखेली हती जेते अधिकारी ओऐ वधू समजन न आपता अने मारा पप्पा पन अभन न होवाने कारने तेमने पन कायदा नो कोई अनुभवों हता नहि अने जमीन वेचान राखेली
    परंतु पाछलथी 2015 मा अमने बिनखेडुत करीने अमारा 7 /12 नाम काढी श्री सरकार करी हती
    हवे अमारे सु करवु

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว

      નિર્ણય ની વીરુદ્ધ અપીલ
      વધુ વિગતો વોટ્સએપ પર ચર્ચિએ.... ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકન દબાવી એલર્ટ ok કરજો

  • @manojkalvani3740
    @manojkalvani3740 2 ปีที่แล้ว +1

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રાજકોટ સીપા ગામમાં બે એક અને નવ ગુંઠાની જગ્યા હતી તેમાંથી 11 ગુંઠા જગ્યા વેચાણ રાખેલી છે પરંતુ તલાટીએ નવો ટુકડો પડતો હોય નોંધના મંજૂર કરેલ છે તો મને જાણવાનું છે કે ટુકડો કયા કયા વિસ્તારમાં લાગે છે ને કયા કયા ગામમાં નથી લાગતું

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      નવો ટુકડો પાડવાની મનાઈ છે Gujarat aakha ma lagu pade

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      Vishesh salah WhatsApp par 9726098675

  • @balvantbhoi6058
    @balvantbhoi6058 3 ปีที่แล้ว +1

    ગધા કલમ શું છે

    • @NyayPujak
      @NyayPujak  3 ปีที่แล้ว +1

      ગણોત ધારો.
      ટૂંકું નામ ગ.ધા.

  • @lbparmar2582
    @lbparmar2582 2 ปีที่แล้ว +1

    સર 8 ગુઠાનો એક જુની શરતનો સર્વે નંબર છે તેને વેચાણ કરવા માટે કોની પરમીશન લેવી પડે,? ક,ઇ કલમ હેઠળ અરજી કરવી પડે? માર્ગદર્શન આપવા વિનંતી

    • @NyayPujak
      @NyayPujak  2 ปีที่แล้ว

      કોઈ પરમિશન લેવાની જરૂર નથી, વધુ વિગત 9726098675 માત્ર whatsapy કરો

  • @satishvasava1975
    @satishvasava1975 2 ปีที่แล้ว

    Vasava 43

  • @baldevpatel7987
    @baldevpatel7987 4 ปีที่แล้ว +1

    અમારી જમીન હરીજન મંડળી મા જતી રહી છે આવુ કેમ થયુ હશે

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +2

      સિલિંગ એકટ લાગુ પડેલ, એટલે જેના ખાતામાં 54 એકર થી વધારે જમીન હોય એની વધારાની જમીન સરકાર લઇ લે, પછી એને ગ્રાન્ટ કરે.
      આવી જમીન પરથી માલિકી હક્કો સમાપ્ત થાય, જે હરીજન મંડળીને મળે તેને નવી શરતે મળે, તે વેંચી ન શકે.

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      Visit www.growithg.com
      9726098675

    • @dharmeshsurani1153
      @dharmeshsurani1153 2 ปีที่แล้ว

      Sir no આપશો તમારા

  • @firojkhanbehlim1527
    @firojkhanbehlim1527 4 ปีที่แล้ว +1

    सर कोन टेक नम्बर आ पो,,mobile nambar

    • @NyayPujak
      @NyayPujak  4 ปีที่แล้ว +1

      9726098675
      વોટ્સસપ કરવું

  • @Jayu3055
    @Jayu3055 4 หลายเดือนก่อน +1

    ટુકડો ૭/૧૨ ના બીજા હકમાં નોંધાયેલા હોય અને જમીન સંપાદિત થતા ટુકડો પડેલ હોય તો તે ટુકડો વહેચી શકાય?

    • @NyayPujak
      @NyayPujak  4 หลายเดือนก่อน

      વેચી શકાય