તમારી મૂળ ખેતીની જમીન વેચાણ થઈ ગયા બાદ તમે જમીન ખરીદી શકો છો? | kHeDuT oNLinE pOInT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 18

  • @priteshparmar9.27
    @priteshparmar9.27 3 หลายเดือนก่อน

    સરસ

  • @MunnabhaiVasani-f8r
    @MunnabhaiVasani-f8r หลายเดือนก่อน

    સર2089માવેસાયગયછેતોપરમાણપતમલે

  • @lordeshreekrishna9408
    @lordeshreekrishna9408 3 หลายเดือนก่อน

    વેચાણ કર્યા બાદ તરત જ તે 7/12 થી જમીન ખરીદી શકાય.?

  • @sagardedhia8650
    @sagardedhia8650 2 ปีที่แล้ว +1

    Bhai bhai yaar khub saras knowlage 6aap nay

  • @kamaldeshani3828
    @kamaldeshani3828 2 ปีที่แล้ว +2

    મારી જમીન ૧૫/૫/૨૦૦૯ મા વેચી નાંખી છે. તો હવે હું ખાતેદાર થઈ શંકુ। હજુ જમીન નું લાઇટ નું મીટર પન મારા નામે છે। તો હવે પાછો ખાતેદાર થવાઇ ? જો થવાઇ તો કઇ રિતે એ જનાવો ? Plz ansr

  • @Wrxgghv
    @Wrxgghv ปีที่แล้ว

    ગામેગામેબથામણીયાકબજાછેભાજપનીબલિહારીગરીબખેડૂતભાજપસામેલાચારછેજાગોજાગો

  • @AratiSubodh
    @AratiSubodh 7 หลายเดือนก่อน

    ઓછામાં ઓછી કેટલી જમીન ખરીદવી પડે પૈકીની હોય તો કેટલી અને અલગ સર્વે નંબરની હોય તો કેટલી જણાવશો

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 ปีที่แล้ว

    Sir અમારે જમીન 1વિઘો વેચી હોસ્પિટલ પૈસા ભરવાના હતા 6લાખ મા વેચી તેમાં 3લાખ અપીયા પૈસા અને બાના ખાતા દસ્તાવેજ કરેલ અસલ દસ્તાવેજ નઈ કરેલ કેમકે જમીન ખાતેદાર 120નામ સે બીજા કોઈ સહી કરવા તૈયાર નઈ એટલે બાના ખાતા દસ્તાવેજ કરી 3લાખ આપેલ તે સમય 2વર્ષ થયાં હવે અમારે એ જમીન નથી વેચવી પેલા ભાઈને 3લાખ પાસા આપીદઈએ ચાલે પણ તે જમીન લેવા માંગે 🤔 અત્યારે તે જમીન ના 35લાખ થયાંગયા ભાવ એટલે વેચવી નથી જમીન અમારા નામે સે ખાલી બાના ખાતા કરેલ સે 🤔

  • @chandrakantnai4320
    @chandrakantnai4320 10 หลายเดือนก่อน

    આ અંગે ગુજરાત મહેસુલ વિભાગ નો તા. 1લી જુલાઈ, 2009 નો પરિપત્ર થયેલ છે તેની ફોટો કોપી અહીં મૂકવા વિનંતી.

  • @rathodmadhuben
    @rathodmadhuben 8 หลายเดือนก่อน

    17 vars thaya sir pan jene vechan karyu che a bhai pasi apva taiyar to kevi rite lai sakiye

  • @satishbhaimori8987
    @satishbhaimori8987 5 หลายเดือนก่อน

    તમારા નંબર આપો તો વિગતજણાવુ

  • @radheshyampatel1578
    @radheshyampatel1578 3 ปีที่แล้ว +1

    સરસ માહિતી , તમારી ઉપર લાઈટ સામે થી આવે તો પડછાયો નહિ પડે, બીજા વિડીયો બનાવો ત્યારે પ્રયત્ન કરશો, હું ફોટોગ્રાફર હતો

  • @herryvekariya6795
    @herryvekariya6795 ปีที่แล้ว

    સર પ્રાત કેરિયે કેટલો ખરસો થાય 2 વર્ષ નું પરમાણ પત્ર કાઢવાનો

  • @narendrasinhchavda6941
    @narendrasinhchavda6941 2 ปีที่แล้ว

    Covid19 ma 2 varsh khedut praman chalavta Nathi,Renew kari Apta nathi to khedut jamin kharidi nathi sakto Example.Bakrol.Disti.Anand.Ta.Anand. Srve no.2163