ખજુર ભાઈ એ સેવા ની શરૂઆત કેમ કરી / ખજુર ભાઈ / Khajur bhai

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น •

  • @harjivandabhi145
    @harjivandabhi145 ปีที่แล้ว +26

    વાહ ભાઈ વાહ સાંભળી ને આંખ ભીની થઈ ગઈ ભગવાન કૃષ્ણ બની ને પહોંચી જાવ છો ગરીબો ના બેલી બનીને ધન્ય છે ભાઈ તમને તમારી પુરી ટીમ ને ભગવાન કૃષ્ણ સહિ સલામત રાખે એજ ભગવાન કૃષ્ણ ને પ્રાર્થના
    જય માતાજી જય શ્રી કૃષ્ણ
    🙏🙏

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  ปีที่แล้ว +3

      જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏

    • @natvarbhainayak7131
      @natvarbhainayak7131 ปีที่แล้ว +1

      Khajurbhàitamarofoneñabarapchoplease

  • @દમયંતીનેબેન
    @દમયંતીનેબેન 9 หลายเดือนก่อน +3

    ખજૂરભાઈ તમે જોક જુગ જીવો અને તમારો શરીર આવું ને આવું રે તમને કોઈ પણ ન આવે એવી અમારે બાલાજી બાપા ને રામ ભગવાનને પ્રાર્થના છે આ કે ભગવાન તમને અવિચળ પદ આપે નાનકડા રહેવાનું તો તમે દુનિયાના દુઃખ દૂર કરી શકો ને ભયલા દીકરા જય સીયારામ જય બાલાજી

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  9 หลายเดือนก่อน

      જય સીયારામ

  • @jitendramakwana1654
    @jitendramakwana1654 ปีที่แล้ว +2

    Vah Khajur bhai vah god bless you emotional man🌹💯🙏🌹🙋‍♂️

  • @DasharathbhaiRaval-so3pw
    @DasharathbhaiRaval-so3pw ปีที่แล้ว +2

    Very..good .nitinbhai..jani

  • @RajeshPatel-ik9dh
    @RajeshPatel-ik9dh ปีที่แล้ว +12

    વાહ નીતિનભાઈ જાની ધન્ય છે તમને સારું કામ કરી રહ્યા છો માતાજી તમને ખુબ ધન આપે ગરીબ લોકો ને મદદ કરવા માતાજી તમને આશીર્વાદ આપે ધન્ય છે નિતિન ભાઈ જય માતાજી 🙏🙏🙏🙏🙏

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  ปีที่แล้ว

      જય માતાજી 🙏

  • @GopalUdecha
    @GopalUdecha 2 หลายเดือนก่อน +1

    અમે, ગરીબ છીએ અને પછી ઝુંપડામાં રે વીંછી,અમારે,વરસાદ,આવેતાણે,રેવાનુ,મુકીલીછે,ખજૉરભાઈ,અમને,મદદ,કરછો

  • @arvindrathvak4320
    @arvindrathvak4320 ปีที่แล้ว +2

    Mari madat karse khajur bhai

  • @jagatsoni7762
    @jagatsoni7762 ปีที่แล้ว +11

    ખજૂર ભાઈ તમારો વિડીયો જોઈને આંખમાં આંસુ આવી જાય છે તમે ભગવાન બનીને આવ્યા છો સો સલામ છે તમને ભગવાન તમને ખુબ ખુબ સુખી રાખે જય શ્રી કૃષ્ણ

  • @લીલાબેનકાચા
    @લીલાબેનકાચા ปีที่แล้ว +5

    જય શ્રી કૃષ્ણ ખજુરભાાઈ કેમ છો મજામાં ખુબ સરસ વાત કરી તમે તો ભગવાન છો🙏🙏

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @smitadoshi9015
    @smitadoshi9015 ปีที่แล้ว +6

    શરૂઆતમાં જે સાદા ઘર બનાવતા હતા એ જ યોગ્ય છે ,એ જ ચાલુ રાખવું જોઈએ.....

    • @nileshdafda21
      @nileshdafda21 ปีที่แล้ว

      તમારે દેવા છે કાઈ?? તો સુકામ ખોટી સલાહો આપો છો, એ સારું કામ કરે છે એમની રીતે કરવાદો , અને આપણે ઘરે રયો હો

  • @anilpatel1398
    @anilpatel1398 ปีที่แล้ว +2

    ખજુરભાઈની જાણકારી આપવા માટે ઘનયવાદ.
    એમનુ કામતો અમે જાણીએ જ છીએ.

  • @DineshDinesh-jh3ll
    @DineshDinesh-jh3ll ปีที่แล้ว +7

    Khajur bhai is best 🙏🙏🙏🙏❤️❤️❤️

  • @દમયંતીનેબેન
    @દમયંતીનેબેન 9 หลายเดือนก่อน +1

    તમને એટલો સરસ માહિતી લાગી છે સત્ય અને સત્ય અને સાચું જ ખજૂર ભારે બતાવ્યું છે અને ખરેખર ખજૂરભાઈ તમારા જેવો વિરલો આકરો છે અને બીજું તને પોપટભાઈ પણ જીજ્ઞાબેન પણ સારું કામ કરી રહ્યા છે પવનભાઈ પણ સારું કામ કરી રહ્યા છે એમાં કાંઈ ના પાડી શકાય જ નહીં ખજૂરભાઈ એટલે ખજૂરભાઈ કે જેને ઘઉં માંથી કાકરા વીણવા ના હોય એવી રીતે ખજૂર ભાઈ ગામડે ગામડે ખૂંદીને આવા ઘર ગોતીને અને કોઈના મેસેજ આવે વન વગાડવામાં પહોંચી જાય છે એવા દુખિયાના દુખ ભાંગે છે ધન્ય છે ખજૂરભાઈ તમારી માતા ની કું ને કે એમની પેટે આવો સરસ દીકરાએ જન્મ લીધો છે હું તમારા માતાજીને ખૂબ દંડવત પ્રણામ જાજા જાજા કરું છું જય સિયારામ જય બાલાજી

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  9 หลายเดือนก่อน

      જય બાલાજી

  • @vaghelavinu-dn9dm
    @vaghelavinu-dn9dm ปีที่แล้ว +2

    વાહ વાહ. સતયુગનું કર્ણ યાદ કરાવિદીધા

  • @jitendrabhaipandya6424
    @jitendrabhaipandya6424 ปีที่แล้ว +3

    ધન્યવાદ ભાઈ.સલામ.તમને.ભગવાન.સુખી.રાખે.મહેસાણા લીચ

  • @lilabenvadher9383
    @lilabenvadher9383 ปีที่แล้ว +15

    જૅ જાણવા ની ઈચ્છા હતી તે આજે મળી ગઈ.ખૂબ ખૂબ આભાર સાથે ખજૂરભાઈ ને અભિનંદન,વંદન🙏🙏🙏

  • @parmarkanak9113
    @parmarkanak9113 ปีที่แล้ว +7

    ખજૂર ભાઇ કેવી મજા ભાઇ ભગવાન શ્રીરામ કામગીરી શરૂ કરવામાં આવશે 2023 માં

  • @laljiparmar6799
    @laljiparmar6799 ปีที่แล้ว +4

    આને કહેવાય જીવતાજાગતા ભગવાન

  • @kanjipatel6806
    @kanjipatel6806 ปีที่แล้ว +7

    ભગવાન ના ઘર ના માણસ કેવાય.ધન્યવાદ છે આવા લોકો ને. ભગવાન સદાય તેમની સાથે જ છે

  • @SagarGohel-r9e
    @SagarGohel-r9e ปีที่แล้ว +1

    Very good khajur bhai

  • @NaimeshBhatiya
    @NaimeshBhatiya ปีที่แล้ว +1

    Bava sarass Kam kare 6e khajur Bhai 🙏

  • @vishnuprasadpandya2041
    @vishnuprasadpandya2041 ปีที่แล้ว +6

    માનવ બની જન્મ સફળ કર્યો ધન્યવાદ માં લક્ષ્મી સદૈવ સાક્ષાત રહે

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  ปีที่แล้ว

      🙏🙏👍

    • @rathoddadubha4339
      @rathoddadubha4339 ปีที่แล้ว

      @@SevaGujaratNi વાહખજૂરભાઈખુબખુબધનયવાદ

  • @vishnuraval2118
    @vishnuraval2118 ปีที่แล้ว +1

    SUPERB KHAJURBHAI

  • @kantilalvankar7226
    @kantilalvankar7226 ปีที่แล้ว +1

    Nitinbhai
    God bless you

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 ปีที่แล้ว +3

    ખજૂર ભાઈ કોટિ કોટિ વંદન❤પોરબંદર

  • @girishv8905
    @girishv8905 ปีที่แล้ว +1

    ખજુરભાઈ,જયમાતાજીમાં

  • @bhilmathurbhai7705
    @bhilmathurbhai7705 ปีที่แล้ว +4

    જય ખાખી બાપુ ની ક્રુપા

  • @bharatbhaichaudhary4151
    @bharatbhaichaudhary4151 ปีที่แล้ว +5

    🌹🙏ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ 🙏🌹

  • @vijayshinhjadeja8719
    @vijayshinhjadeja8719 ปีที่แล้ว +1

    Khubj saras mahiti bhai

  • @ushabhatt5854
    @ushabhatt5854 ปีที่แล้ว +1

    Khub saru Kam kare chhe prabhu kayam emni sathe rahe e sathe khub abhinandan

  • @DipakKumar-vv8ub
    @DipakKumar-vv8ub 9 หลายเดือนก่อน

    Awesome khajurbhai.
    God bless you.

  • @DD3621D
    @DD3621D ปีที่แล้ว +1

    🙏🙏👌👌neta logo ka kam aap kar rahe ho bhai

  • @jitendragajora5939
    @jitendragajora5939 ปีที่แล้ว +1

    Wah khjurbhai ❤

  • @HemantAvasare-y2m
    @HemantAvasare-y2m 9 หลายเดือนก่อน +1

    My dear khajur Bhai namaskar, ashirvad.just now I look your biography.l know your givan parichay. great person Bhagwan AAP ko Shakti do. हमारा पुण्य भी आपको दे दिया Hemant avasare near Goa Maharashtra..

  • @ajayparamar9805
    @ajayparamar9805 หลายเดือนก่อน +1

    😭😭😭😭😭😭😭 ભાઈ ખજૂર ભાઈ મારી મદદ કરો

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ

  • @geetageetaben6770
    @geetageetaben6770 ปีที่แล้ว +1

    Nice Thakyou so much khajur Bhai

  • @heroparikh7728
    @heroparikh7728 ปีที่แล้ว +3

    Kajurbhai
    You are doing great & divine Karma.
    Proud of you.

  • @vipuljoshi1162
    @vipuljoshi1162 ปีที่แล้ว +1

    Jay ho bhai

  • @lalitkumarbotak6595
    @lalitkumarbotak6595 ปีที่แล้ว +2

    Khajuurbhai.ne.mara.naaskar

  • @patelwifi9222
    @patelwifi9222 ปีที่แล้ว +1

    Bhai tamaru kam joy ne saru lage 6 bhai aavi rite kam karta rahejo

  • @thakormunna9762
    @thakormunna9762 ปีที่แล้ว +1

    જય ભગવાન

  • @dineshmakwana5997
    @dineshmakwana5997 ปีที่แล้ว +4

    Wahh khajur bhai wahh...veri good answer aapyo..aa buildero ne...sbk mde ..to j kbr pde..ke koi ni saate kevo vyavhar thay...aam be parmeswar nu naam Nitin bhai jani...che..etla mate j emni niti aa duniya pr dekhai aavi... very nice..khajur bhai...jay..hind

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  ปีที่แล้ว

      Jay hind

    • @hansasoni4545
      @hansasoni4545 ปีที่แล้ว +2

      wah bhai bhgvan tmne sath aape ne aava dhram na kam karvani himmat sakti aape

  • @rameshprajapativav7575
    @rameshprajapativav7575 ปีที่แล้ว +1

    Khub khub abhinandan khajurbhai

  • @miralalakiya8629
    @miralalakiya8629 ปีที่แล้ว

    ખજરભાઈમનેમદતકરોમારેધરનથી

  • @bhaveshpatel9319
    @bhaveshpatel9319 ปีที่แล้ว +1

    ખજુરભાઈ અમારેપણમકાનવગરના છે તોય મદદ કરો

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  ปีที่แล้ว

      8208031652
      ખજુર ભાઈ ઓફિસ નંબર

  • @MohanB-k1h
    @MohanB-k1h ปีที่แล้ว +1

    Bhagvan tamari bhalu kare

  • @shureshsolanki6703
    @shureshsolanki6703 ปีที่แล้ว +1

    Wov khajurbhai ne sal

  • @KamleshbhaiRathava-io6np
    @KamleshbhaiRathava-io6np ปีที่แล้ว +1

    જય હો ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏

  • @bharatgohil1261
    @bharatgohil1261 ปีที่แล้ว +1

    Salam che bhai tamne.

  • @BktiDudrajiya
    @BktiDudrajiya 10 หลายเดือนก่อน

    ખજુર.ભાઈ.તો.ભગવાન.છે.ગરીબોના

  • @naianita6299
    @naianita6299 4 หลายเดือนก่อน

    Vaa so naic

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 ปีที่แล้ว +1

    Lakha lakha vandan

  • @વિનોદભાઈભાલીયાભાઈ

    Dhanya che mitra tamne , tamari puri timne bhagva sahisalamat rakhe avi mari prathna

  • @bharatsakhreliya3036
    @bharatsakhreliya3036 ปีที่แล้ว +1

    વાહ ખજૂર ભાઈ વાહ 🙏🙏

  • @nilambeladiya1543
    @nilambeladiya1543 ปีที่แล้ว +2

    Vah khajur bhai vah Jadhav

  • @jayeshchahwala1512
    @jayeshchahwala1512 ปีที่แล้ว +1

    salute selfless service
    my dearest Nitinbhai jani

  • @pushpamali1607
    @pushpamali1607 ปีที่แล้ว +1

    👏👏👏👏👏

  • @meetvapatel9316
    @meetvapatel9316 ปีที่แล้ว +1

    Jay. Mataji

  • @vikramrajgor1197
    @vikramrajgor1197 ปีที่แล้ว +1

    જય શ્રી રામ

  • @maheshbhaiprajapati4434
    @maheshbhaiprajapati4434 ปีที่แล้ว +1

    Bhagvan tamone ghanu aape lobu aayush ape

  • @pratapgadhavi9666
    @pratapgadhavi9666 ปีที่แล้ว +3

    Wonderful 👌🏻

  • @DasharathbhaiRaval-so3pw
    @DasharathbhaiRaval-so3pw ปีที่แล้ว

    Jay..bholey

  • @dahyabhaivaland6148
    @dahyabhaivaland6148 2 หลายเดือนก่อน

    Khajurbhaibhagavan

  • @jetabhaikhunti3673
    @jetabhaikhunti3673 ปีที่แล้ว +4

    👌👌

  • @vilashbakhuman907
    @vilashbakhuman907 ปีที่แล้ว +3

    જય મહાદેવ
    ભોળાનાથ સદા તમારી સાથે રહે

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 ปีที่แล้ว +1

    Salute.khajurbhai

  • @dhavalpatel4946
    @dhavalpatel4946 ปีที่แล้ว +1

    કળયુગ નો કર્ણ નીતિનભાઈ જાની

  • @rajubhai-bd9wz
    @rajubhai-bd9wz ปีที่แล้ว +1

    ખજૂર ભાઇ સેલિબ્રિટી થી પણ ઉપર છે....

  • @shivathakorshivathakor5568
    @shivathakorshivathakor5568 ปีที่แล้ว +1

    Khajur bhai the Great

  • @jayantibhaipandav5570
    @jayantibhaipandav5570 ปีที่แล้ว +1

    Verygood❤

  • @HemansuPanchal-be3yw
    @HemansuPanchal-be3yw 4 หลายเดือนก่อน

    ❤️❤️❤️❤️🙏🙏🙏

  • @ajayparamar9805
    @ajayparamar9805 หลายเดือนก่อน

    કોઈ પણ મારી મદદ કરો 😢😢 મારે બોવ જરૂર છે મદદ ની

  • @manubhairathod4295
    @manubhairathod4295 ปีที่แล้ว +1

    God bless you.&your family

  • @maghabhaimakwana6052
    @maghabhaimakwana6052 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤good

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 ปีที่แล้ว

    Khubaj Sara's bhai 👌👌

  • @hakubhaidarbar9911
    @hakubhaidarbar9911 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @mukund.645
    @mukund.645 ปีที่แล้ว +1

    धन्य से खजूर भाई तुमने

  • @bamanyareshabenjbamanyar-pq8sy
    @bamanyareshabenjbamanyar-pq8sy ปีที่แล้ว +1

    kalyug na bhgavan se

  • @shukarvasava4206
    @shukarvasava4206 ปีที่แล้ว +1

    ખજુર ભાઈ તમે ગરીબો માટે ભગવાનનુ રુપ છો

  • @rani-os5op
    @rani-os5op ปีที่แล้ว +1

  • @payalmusic7413
    @payalmusic7413 ปีที่แล้ว +2

    Nice moj

  • @JentiBaraiya-cy8vv
    @JentiBaraiya-cy8vv ปีที่แล้ว +1

    બાપા સીતારામ સીતારામ જયહિન્દજયશિવાજી બાપા સીતારામ સીતારામ જયહિન્દજયશિવાજી બાપા સીતારામ સીતારામ જયહિન્દજયશિવાજી બાપા સીતારામ સીતારામ જયહિન્દજયશિવાજી બાપા સીતારામ

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  ปีที่แล้ว

      બાપા સીતારામ
      જય હિન્દ
      જય શિવાજી

  • @PrakashPatel-ie2fi
    @PrakashPatel-ie2fi ปีที่แล้ว +1

    🌹🌹 JAY AMBA MATA JI 🙏🙏🙏

  • @baraiyadineshbhai5533
    @baraiyadineshbhai5533 ปีที่แล้ว +1

    સરસ

  • @sainajsamnani1164
    @sainajsamnani1164 ปีที่แล้ว +1

    God bless you 🙏

  • @hardikparjapati365
    @hardikparjapati365 ปีที่แล้ว +1

    🚩🚩🙏🏻🙏🏻🚩🚩

  • @shamalbarot9897
    @shamalbarot9897 ปีที่แล้ว +1

    Very good Bhai

  • @vipulgori-gx6zu
    @vipulgori-gx6zu ปีที่แล้ว +1

    God bales you

  • @Parmarhardik7
    @Parmarhardik7 ปีที่แล้ว

    Kajur bhai best hiro

  • @manubhairathod4295
    @manubhairathod4295 ปีที่แล้ว

    🙏🙏aabar..

  • @ghanshyambhai534
    @ghanshyambhai534 ปีที่แล้ว +1

    जयगीरनारी बधाने

  • @darshanchudhri1690
    @darshanchudhri1690 ปีที่แล้ว +1

    બહુ સારું લાગ્યું ખજૂર

  • @rakeshdhodiya8944
    @rakeshdhodiya8944 ปีที่แล้ว +2

    ભાઈ તમે બારડોલી છો આ જે વિડિયો જોયો તો ખબર પડી

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  ปีที่แล้ว +1

      🙏🙏👍

    • @rakeshdhodiya8944
      @rakeshdhodiya8944 ปีที่แล้ว +1

      ભાઈ મેહરબાની કરો ફ્રેન્ડ સે તમારા video call વાત કરવી છે

  • @hirajirajput828
    @hirajirajput828 ปีที่แล้ว +1

    👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ajitsumaniya7392
    @ajitsumaniya7392 ปีที่แล้ว

    Gujrat real hero khajur nitin jani

  • @beingjokerr
    @beingjokerr ปีที่แล้ว +2

    Dhaval domadiya be like : kisko chhod diya yaar 😂😂😂

  • @binapatel9745
    @binapatel9745 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻

  • @madhvirana8923
    @madhvirana8923 ปีที่แล้ว +1

    Nice job

  • @parmarkanak9113
    @parmarkanak9113 ปีที่แล้ว +3

    ખજૂર ભાઇ કેવી મજા ભાઇ મેચમાં વિજય મેળવ્યો છે વીસમી સદીના પ્રારંભમાં લાગ્યું છે પૈસા માટે પ્રાર્થના કરી છે

    • @SevaGujaratNi
      @SevaGujaratNi  ปีที่แล้ว

      થઈ જાય છે 🙏👍