ધન્ય છે તમને ખજુર ભાઈ જે આખા વિશ્વમાં આહિર નો આસરો વખણાય છે આજે તમે એમને આસરો આપ્યો છે ભગવાન દ્વારકાધીશ તમને ખુબ પ્રગતિ આપે એવી પ્રાર્થના કરું છું. અને આખા ગુજરાત ના આહિર સમાજ તરફથી હું તમારો આભાર માનું છું. જય દ્વારકાધીશ 🙏
Allah bless you Nitin bhai . Hamesha khush raho tame . 😀😀Tamara jevu kam loko kare pan aatla mahina na kare 1 ke 2 mahina kare pachi jata rahe tamne to 4 mahina thi pan vadhare divas Saurashtra ma seva kari niswarth bave . salute che jani brother's ne ane emni janeta ne . ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
સાચી વાત પણ હવે ખજૂર ભાઈ કોઈ વ્યક્તિ થી વધારે કહેવાય, સોનુ સૂદ એક મહાન માણસ છે જેને નિરાધારો ને ઘરે પહોંચાડ્યા, પણ ખજૂરભાઈ દેવતાં કેવાય જેમને ગરીબો ને મકાન નઈ પણ ઘર આપ્યા. જય શ્રી કૃષ્ણ ભાઈ.
masla ye nahi hai ke dard kitna hai.....mudda ye hai ke parwah kis ko hai.....real HERO....bhai......baki lakhopati ane abajopati ghana joya.....ane joisu....pan NITINBHAI JANI.....nam hi kafi hai.....
Today I feel so ashamed of myself that being myself a Ahir I couldn't do much about for my people and here this guy Nitin who has nothing to do with any caste or religion and doing so much for needy. Sir please keep up doing good work this world need more people like you 🙏🏻🙏🏻 Ek j tho dil che ketli vaar jeetso khajur Bhai ❤️🙏🏻
નીતીન ખુબજ સરસ❤. . દાદા ખુશ તો અમે પણ બોવ જ ખુશ નીતીન. . . નીતીન, તરુણ, ને જે જે લોકો એ દાદા ના ઘર બનાવવામાં મદદ કરી તેમને બઘા ને દિલ થી આભાર🙏. . You all and invisible helping hands stay blessed😌. . 🙏જય શ્રી કૃષ્ણ🙏
( વાહ ખજુર ભાઈ વાહ તમેતો બધાનું દીલ જીતી હો સુ તમારા અનુભવ , તમારી લાગણીઓ , તમારી સેવા , અને દુઃખી વ્યક્તિ ઉપર તમારો ભાવ ) ખરેખર તો હું બવ ચાહું છું તમને ભાઈ અને બસ માતાજી પાસે હુ પ્રાર્થના કરું કે તમને હંમેશા માટે ખુશ રાખે , ખુબ આગળ વધો , આવા સારા કાર્યો કરતા રહો અને દુખીયાની વારે આવતા રહો 🙏જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏
Dear Nitinbhai, Jay swaminarayan! I never really comment on anything here. But the happiness ans satisfaction I see on people's face after your help is unimaginable. By the grace of swaminarayan bhagawan and HDH Mahantswami Maharaj, I have enough to offer someone. Would love to sponsor one of the house you're going to build for someone in the future. Would like to know about an average cost. Hope can talk to you ahead.
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏 વાહ ખજુરભાઈ ખુબ અભિનંદન ભાઈ નવરાત્રી ની હાદિઁક શુભકામના તમે સમાજ સેવા કરો છો તે બદલ આપનો આભાર આવી સેવા કરતા રહો એવી માતાજી ને પ્રાર્થના🙌👏🙏
ધન્ય છે તમને ખજુર ભાઈ જે આખા વિશ્વમાં આહિર નો આસરો વખણાય છે આજે તમે એમને આસરો આપ્યો છે ભગવાન દ્વારકાધીશ તમને ખુબ પ્રગતિ આપે એવી પ્રાર્થના કરું છું. અને આખા ગુજરાત ના આહિર સમાજ તરફથી હું તમારો આભાર માનું છું. જય દ્વારકાધીશ 🙏
Hu pan
ખજુર ભાઈ તમે બોવ સરસ કામ કરો છો. ભગવાન દ્વારકાધીશની ક્રુપા તમારા ઉપર વરસતી રહે. તમને ખુબ ખુબ ધન્યવાદ. તમે (ગુજરાત) ના સોનું સુદ સુવો ભાઈ
ગામનાં માણસો સારા છે..બધા સપોર્ટ માં આવ્યા..
વાહ ખજૂર ભાઈ
ગુજરાત ભાવિ મુખ્યમંત્રી એવા અમારા ખજુરભાઈને Happy navratri🙏🙏
વાહ ખજુરભાઈ તમને ભગવાન આવા કામ કરવાની સકતી આપે એવી ભગવાન પાસે દુવા માઞીએછીયે
ભાઈ પોલિટિક માં સારા માણસો ને પેલા લુખ્ખા તત્વો ટકવા દેતા નથી
ભાઈ ખજૂર ભાઈ ની સામે કોઈ તકી ના શકે.આવા નેતૃત્વ ની જ જરૂર 6 ગુજરાત ને
कोई ना आपे वोट
ज्यारे वोट नि वात आवे त्यारे बढ़ा ने जाती याद आवे
बधु करषे बस खाली वोट ना आपे
@@JR-kw6fi Apde badha ek thai ne sara loko ne vote aapvi to badhu possible che
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ હું પણ ચાર
વર્ષ અંધારામાં રહેલો છું એટલે આ માણસની
વેદના સમજાય છે ખુબ સરસ
ખજૂર ભાઈ આ ♥️દિલ ♥️એકજ છે કેટલીવાર જીતશો તમે😍સલામ છે ભાઈ તમારા કાર્યને..🙏Gujarat mahiti 🙏
Wahhhhhhh shu vat kari 6 ❤️❤️❤️❤️❤️❤️❤️
Tame maru ❤️ jitu lidhu 😊😊😊😊😊
Va
Super bhai ❤️👌
Manvta se vandho nhi aave
Manvta hju jive se aafrin aafrin
ધન્ય છે આવા વીર પુરુષને અને તેમને જન્મ આપનારી જનેતા ને ... પ્રભુ તમને વધુને વધુ આવા કામ કરવા માટે શક્તિ આપે એવી પ્રાર્થના..
નિતિન ભાઈ તમે આવાને આવા કામો કરતાં રહો હનુમાન દાદા તમારી સાથે છે 🙏🙏🙏
ધન્ય છે તમારા કામને ખુબ ખુબ સરસ.
ખજુરભાઈ ની સેવા આવીને આવી રહે તેવી શ્રી ભગવાનના ચરણોમાં પ્રાર્થના
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
દાદાને ખરે રૂબરૂ ભગવાન મળી ગયા,, હું તો હ્રદયથી માનું છું ખજૂર ભાઈ ભગવાન છે..
Right
Sachu
હા ભાઈ સાચુ
આબલિયાળા ગઢમાં મકાન બનાવવા સે
સરસ વાત કરી
ખરે ખર ખજુર ભાઈ તમે ભગવાન નું સ્વરૂપ છો. માણસ આટલી સેવા કરીજ ના શકે. તમારા માટે કઈ શબ્દોજ નથી મારી જોડે. ધન્ય છે તમારી જનેતા ને. ધન્ય છે.
વાહ નીતિનભાઈ વાહ. આ મારું ગામ છે. તમારો અને તમારી આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન. ખરેખર તમારું આ કાર્ય જોઈ ને એમ થાય કે હું પણ શા માટે આવું કામ નથી કરતો.
Dada ne salute che...ane dada jeva loko mathe khajur bhai tame ek bhagvan nu roop cho👏😊
વાહ ખજૂર ભાઈ વાહ દિલ જીતી લીધું તમે🙏♥️
Very nice bhai 👍👍
Wah khajurbhai wah (Nitinbhai) Tamara mataji- pitaji so salaam
...
Allah bless you Nitin bhai . Hamesha khush raho tame . 😀😀Tamara jevu kam loko kare pan aatla mahina na kare 1 ke 2 mahina kare pachi jata rahe tamne to 4 mahina thi pan vadhare divas Saurashtra ma seva kari niswarth bave . salute che jani brother's ne ane emni janeta ne . ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
વાહ ખજુર ભાઇ તમારા માનવ સેવા નું બહુ સરસ ઉમદા કાર્યોની બીરદાવવા કોઈ શબ્દો નથી, તમને ઈશ્ર્વર તન મન ધન ને સુખ શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે, આયુષ્ય માન ભવ:, મહાદેવ હર 🙏🙏🙏
ખુબજ સરસ વીડિયો છે તમે આ ધરતી ઉપર જીવતા જાગતા ભગવાન છો 🙏💐👌🇮🇳🇮🇳🇮🇳
ખજુર ભાઈ તમે બોવ સરસ કામ કરો છો. ભગવાન દ્વારકાધીશની ક્રુપા તમારા ઉપર વરસતી રહે. તમને ખુબ ખુબ ધન્યવાદ.
ઘણી ઘણી ખમ્મા બાપ ખજુરભાઈ જયા સુધી સુરજ ના તેજ રહે ત્યાં સુધી તમારી નામના અમર રહે ....ફુલ સપોર્ટ વાલમ સ્ટુડિયો પરેશ વ્યાસ
Ha full sports....
ખજૂર ભાઈ સલ્યુટ છે તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખજૂરભાઈ તમારા જેટલા વિડિયો જોવું તેટલી વાર ઓટોમેટિક આંશુ આવી જાય છે 😥😥દિલ થી સલામ છે ગુરુદેવ 🙏🏻🙏🏻🙏🏻
Sakshat bhagwan pruthvi par avya che.
Hats off nitinbhai and team.
ગુજરાતીઓનું સુદ સોનું એટલે આપણાં ખજૂરભાઈ હો વાલા👌 તમે તો 💖 દિલ જીતી લીધું વાલા 👌👌👌
સાચી વાત પણ હવે ખજૂર ભાઈ કોઈ વ્યક્તિ થી વધારે કહેવાય, સોનુ સૂદ એક મહાન માણસ છે જેને નિરાધારો ને ઘરે પહોંચાડ્યા, પણ ખજૂરભાઈ દેવતાં કેવાય જેમને ગરીબો ને મકાન નઈ પણ ઘર આપ્યા. જય શ્રી કૃષ્ણ ભાઈ.
વાહ ખજૂર ભાઈ તમારા જીવા લોકોની ગુજરાત અને ગરીબ લોકોને જરૂર છે તમે બોવ સારું કામ કરો છો તમને સલામ છે જેટલું કવ એટલું ઓછું છે ખૂબ સારું કામ છે 👌👌👌👌👌👍🙏
Khajur Bhai jeva વ્યક્તિ gujrat na CM hova joye 👍👍
વાહ વાહ આને સાચો કલાકાર કહેવાય બહુ સરસ તમારુ કામ છે
આ કામ તમે ખુબ આગળ વધો અને વધારે ને વધારે લોકો ની મદદ કરો
બહુ સરસ તમારી કામગીરી
Nitinbhai tame gujaratna hiro savo ane hamesha revana
Jay ma mogal
અરે,,,વાહ... બધા જ દિલ ખોલીને વાત કરી શકે ... એવું કાર્ય કરો છો...અને અચકાયા વગર મદદ માંગવી એ મોટી વાત છે...ભાઈ.... salute... 🙏🙏🙏
યોગ્ય જગ્યાએ વાવેલું ઊગ્યા વગર રહે જ નહીં ખજૂર ભાઇ..... 🌷
masla ye nahi hai ke dard kitna hai.....mudda ye hai ke parwah kis ko hai.....real HERO....bhai......baki lakhopati ane abajopati ghana joya.....ane joisu....pan NITINBHAI JANI.....nam hi kafi hai.....
આ તો કળિયુગ નો જીવતો જાગતો ગરીબોને વારે આવતો ભગવાન છે,,🙏🙏🙏🙏🙏
લાખ લાખ અભિનંદન આવા સેવા ના કાર્ય કરતા રહો આવુ ભગીરથ કાર્ય કરવાની તમોને ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના 🙏🙏👌
દેશ સેવામાં આવા માણસોની જરૂર છે વાહ ખજૂર ભાઈ
Mahadev Tamne Loko Ne Seva Karva Mate Dhan Ane Shakti Aape Tev J Prathna ❤❤🙏🏾
વાહ ખુબ સરસ ખજુર ભાઈ તમારી બધી મનોકામના પૂર્ણ થાય હું માલતી બેન ગોરડકા થી જય શ્રી કૃષ્ણ
દીલથી સેલયૂટ છે તમને ખજૂર ભાઇ
Love you Bhai
તુમ જીયો હજારો સાલ
જય મોગલ ભાઈ
જય માતાજી
ધન્યવાદ હો ધન્યવાદ ખજૂર ભાઈ ખરેખર તમે ગરીબ માણસો માટે જ કરી રહ્યા છે તમારો ભગવાન કો સારું કરશે ખૂબ જ સારું થશે તમારું તારા આશીર્વાદ
ખજુર ભાઈ અનૅ તમારી ટીમ માટૅ શબ્દ ખુટૅ છૅ love from mathak.morbi
પરમ કૃપાળુ પરમાત્મા તમને ઘણુ આપે એવી પ્રાર્થના ખજુર ભાઇ
🙏🏻🙏🏻 અરે ખજૂર ભાઈ તમારા માટે શબ્દો ઓછા પડે...❤️❤️❤️ભગવાન તમારા સપના પુરા કરે એવી પાર્થના 🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂
ખજૂર ભાઈ ખુબ ખુબ આભાર માનું છું ભગવાન આપ સૌને સારું સ્વાસ્થ્ય આપે અને આપ સૌ હમેશા સારા કાર્યો કરો તેવી આશા રાખું છું આભાર સહ
🥰Love you,🥰 kajur bhai and Tarun bhai and all Tim's 🥳🥳🥳🥳🥳🎉🎉🎉
Good work bhai. હુ એવુ માનુ કે ભગવાન કોય મૂર્તિ મા કે ફોટાઓ મા નથી પણ તમારી જેવા સારા માણસો મા રહેલો છે આનુ નામ જ ભગવાન છે
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય છે માલધારી સમાજ તરફથી 🙏🙏🙏🙏🙏
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય છે માલધારી સમાજ તરફથી🙏🙏🙏🙏🙏
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય છે માલધારી સમાજ તરફથી🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wah khajur bhai dil dariya jevu se bov bov j gamyu tamaru kam dil raji thy bhai 🙏🙏🙏🙏
વાહ યાર....જોરદાર ખજૂરભાઈ દિલથી વંદન તમારી સેવાને.....🙏
ખજૂર ભાઈ ભગવાન તમને ખૂબ ખુશ રાખે,
વાહ ખજૂર ભાઈ તમારા કામની લાગણી જોઈને અમારી આંખોમાં પણ આંસુ આવી જાય છે
ધન્ય છે તમારી માનવ સેવાને
જય બજરંગ બલી
Khajur bhai Gujrat na real hero che
Today I feel so ashamed of myself that being myself a Ahir I couldn't do much about for my people and here this guy Nitin who has nothing to do with any caste or religion and doing so much for needy. Sir please keep up doing good work this world need more people like you 🙏🏻🙏🏻 Ek j tho dil che ketli vaar jeetso khajur Bhai ❤️🙏🏻
ખજુર ભાઈ તમને સલામ 🙏🏻👌
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ &તરૂનભાઈ જાની ઓલ ટીમ 👍👍👍👍
ખજુરભાઇ અને ટિમ ખુબજ સુંદર કાર્ય કરો છો
No words to write here about you Nitin bhai and tarun bhai .... keep doing the help of Saurashtra ....... Hat's off to brother's 👍👌👍👌🙏👍👌🙏👍👌🙏👍👌🙏
ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏
Jay Mataji 🙏 Jay Gurudev 🙏
Jay Gurudev
દાદા ને ભગવાન મર્યા ખજુર ભાઈ ખુબ ખુબ આભાર
નીતીન ખુબજ સરસ❤. . દાદા ખુશ તો અમે પણ બોવ જ ખુશ નીતીન. . .
નીતીન, તરુણ, ને જે જે લોકો એ દાદા ના ઘર બનાવવામાં મદદ કરી તેમને બઘા ને દિલ થી આભાર🙏. .
You all and invisible helping hands stay blessed😌. .
🙏જય શ્રી કૃષ્ણ🙏
ખરેખર ખજૂર ભાઇ તમે ગુજરાત ના સોનું સુદ છો
જીવન માં ખૂબ પ્રગતિ કરો.
ભગવાન તમને ખુબ સુખી રાખે.
ખરેખર દુનિયા મા માણસાઈ હજુ જીવંત સે... really amazing working khajurbhai...👏🏻🙏🏻👍🏻🙂✌🏻🧡🤍💚
jug jug salam ch khajur bhai tamne... aa kaka ni vaat loko sudhi pahochadva mate... Jay mataji.
આવું કામ તો પૈસા વાળા નો કરી શકે તમને ધન્ય છે ખજુર ભાઈ
જય માતાજી ખજુર ભાઈ સલામ છે તમારી ટીમ ને
Salute che real hero khajur bhai ne ❤️❤️🙏🙏👍
*વાહ દાદા વાહ દુખ ઘણુ છે પણ હસતો ચહેરો વાહ દાદા ધન્ય છે તમને*
ખજૂર ભાઈ આખો માઁ આસું આવી ગયા ભાઈ
દિલ એકજ છે ભાઈ પણ હજી પણ તમે જીતી લીધું ભાઈ મારાં તમારા આયુ લાંબુ વધે મરી પણ ઉંમર તમને મળે કોટી કોટી નમન ભાઈ
Vahh 🙏🙏🙏
Khajur bhai
Murlidhar Maraj na rkhopa
સદાય તમારી સાથે રહે મારા ભાઈ
તમારી a સેવા હોય ને હું પોતે બવ j khus thav se
Bhagvan તમને જાજુ આપે
🙏🙏
વાહ ખજુરભાઇ ખુબ લોકો નાં દીલ જીતી લીધા
ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ તમોને ભાઈ 👍
ખજુરભાઈ ધન્ય છે તમારી માનવતા ને સલામ
ધન્ય છે પ્રભુ તમને🙏🙏
Khub jordar kamgiri khajur bhai....
Selute che tamne....
#vijuopeneye
વાહ બહુ જ સરસ
મહાન કાર્ય ખજૂર ભાઈ 🙏🙏
ભાઇ તમે બધા ની મદદ કરો છો અલા તમારી મદદ કરછે
GOOD WORK . KHAJUR BHAI GREAT MAN .
વાહ ખજૂર ભાઈ....કેહવા માટે શબ્દો ઓછા પડે છે🙏🙏🙏✍️
બસ ખજૂર ભાઈ માટે પ્રથાના કર્જો ભવિસ્ય માં પણ કરી બતાવે 🙏
દાદા ને આટલી તકલીફ હોવા છતાં ખજૂર ભાઈ તમને જોઈએ એ કેટલા ખુશ છે ખરે ખર તમે મહાન છો
Vah khajur bhai you are a great Love you khajur bhai🙏🙏🙏🙏
Nice👌
દાદાની હિંમત ને અને ખજૂરભાઈને સલામ
Love from kolkata ❤️
આવા હળહળ કળયુગમાં આવી સેવા કોઈ ન કરી સકે ધન્ય છે ખજુરભાઇ ની જનેતા ને🙏🙏🙏
Superb ખજૂર ભાઈ
જય શ્રી ખોડિયાર
જય શ્રી કૃષ્ણ
Waah kajurbhai waah tamari to vat j no thay nek farista nu rup 6o tame j 6o real hero
Our salute of khajur bhai 😌
જય મુરલીધર ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન ધન્ય ધન્ય છે વાલા મુરલીધર તમને ખુબઆપે ખુબ પગતી👌👌👌👌👍👍👍👍
❤️❤️ તમને દિલથી સલામ છે ❤️❤️
ભગવાન તમારુ સારૂ કરે ખજૂરભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ ખજુરભાઇ જે આહીર આશરો આપે આજે તમે તેને આશરો આપ્યો સે ભગવન્ તમને ખૂબ આપે
Bagvan nu biju rup che Khajurbhaii😍🥺🙏🏻
Good work kajurbhai and your team 🙏❤
Kharekhar khajurbhai dil thi salam che tamne kevay ho bapu dhanyavad
Nice video
Thanks
th-cam.com/channels/GywfoVE1TYGXZ4QjfyW0Zw.html
Ok
વાહ વાહ ખજુર ભાઇ તરુણ ભાઇ તમ ને તમારી ટિમને 🧏 સેલ્યુડ છે તમે નીરાધાર માણસ ને આખા જીવનુ સુખ આપ્યુ મારા મહાદેવ તમને કોઈ પણ જન્મ મા દુખી નો થાવા દેય તમને મારા ભાવ પુરવક નમસ્કાર 🙏હર હર મહાદેવ ❤ સે 🙏
જય માતાજી , જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ...🙏🙏🙏
( વાહ ખજુર ભાઈ વાહ તમેતો બધાનું દીલ જીતી હો સુ તમારા અનુભવ , તમારી લાગણીઓ , તમારી સેવા , અને દુઃખી વ્યક્તિ ઉપર તમારો ભાવ ) ખરેખર તો હું બવ ચાહું છું તમને ભાઈ અને બસ માતાજી પાસે હુ પ્રાર્થના કરું કે તમને હંમેશા માટે ખુશ રાખે , ખુબ આગળ વધો , આવા સારા કાર્યો કરતા રહો અને દુખીયાની વારે આવતા રહો 🙏જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏
Dear Nitinbhai, Jay swaminarayan! I never really comment on anything here. But the happiness ans satisfaction I see on people's face after your help is unimaginable. By the grace of swaminarayan bhagawan and HDH Mahantswami Maharaj, I have enough to offer someone. Would love to sponsor one of the house you're going to build for someone in the future. Would like to know about an average cost. Hope can talk to you ahead.
Pan dada se josila vah great seva khjur bhai
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
વાહ ખજુરભાઈ ખુબ અભિનંદન ભાઈ નવરાત્રી ની હાદિઁક શુભકામના
તમે સમાજ સેવા કરો છો તે બદલ આપનો આભાર
આવી સેવા કરતા રહો એવી માતાજી ને પ્રાર્થના🙌👏🙏