હું તો બોલીશ: ખજૂરની સાચી મીઠાશ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 435

  • @lgmakvana7388
    @lgmakvana7388 ปีที่แล้ว +103

    ભારત સરકાર ની યોજનાઓ નો લાભ કોણ લે છે રોનક ભાઈ
    ખજૂર ભાઈ જેવા વ્યક્તિના હાથ માં પ્રધાનમંત્રી આવાસ યોજના આપવી જોઈએ જેથી કોઈ ઘર વિહોણું ના રહે

  • @vikramsinhrajput8109
    @vikramsinhrajput8109 ปีที่แล้ว +39

    જે કામ સરકારે કરવું હતું તે તમે કરી દીધું....💯💯 સલામ તમને... ખજૂર ભાઈ

  • @dishavideophotographyoffic1800
    @dishavideophotographyoffic1800 ปีที่แล้ว +48

    તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન...જે સરકાર ની નજર માં નથી અને સરકાર કામ કરવું જોઈએ તે નીતીનભાઇ ખુબ અભિનંદન...જય શ્રી રામ

  • @GoodYou-iw5wp
    @GoodYou-iw5wp ปีที่แล้ว +21

    નીતિન ભાઈ નો ખુબ ખુબ આભાર આરબો કમાવવા વાળા ન કરે તેવુ કામ નીતિન ભાઈ કરી રહ્યાં છે

  • @prakashkankodiya6273
    @prakashkankodiya6273 ปีที่แล้ว +36

    ગરીબો નો મસીહા એટલે ખજૂરભાઈ ઇશ્વર ને પ્રાર્થના છે કે તેમણે ખુબ આપે ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ❤️

  • @patelpriyank1975
    @patelpriyank1975 ปีที่แล้ว +11

    રોનક્ભાઇ સરકારી આવાસ યોજનાના ઘરના પણ વિડિઓ મુકો કેવા ભ્રષ્ટાચાર કરેલા હોય love you khujurbhai

  • @khimjibhai8882
    @khimjibhai8882 ปีที่แล้ว +27

    ખજુર ભાઈ તમને ઠાકર આગળ આવા કામ કરાવે

  • @missionpsigujarat9526
    @missionpsigujarat9526 ปีที่แล้ว +10

    આભાર ABP ટીમ ને અમારા ખજૂર ભાઈ ની નાની એવી જલક રજૂ કરી

  • @rvrabari2391
    @rvrabari2391 ปีที่แล้ว +6

    ખજૂર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમારા જેવા તો કોક જ બને.ભાઈ વિશ્વ ઇન્ડિયા ભારતની અંદર

  • @rvrabari5127
    @rvrabari5127 ปีที่แล้ว +20

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તમને

  • @hiteshbhuva508
    @hiteshbhuva508 10 หลายเดือนก่อน +5

    ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤😢

  • @amratrajgor448
    @amratrajgor448 ปีที่แล้ว +15

    1000વર્ષ જીવો મારા પ્રિય ખજૂર ભાઈ એ ટી રાજગોર બ્રાહ્મણ

  • @dilipeditrajameldi
    @dilipeditrajameldi 10 หลายเดือนก่อน +1

    સોં સોં સલામ છે ખજૂર ભાઈ તમને

  • @shaileshbhairathvamaslabha5777
    @shaileshbhairathvamaslabha5777 ปีที่แล้ว +1

    Khub khub dhanyavaad khajurbhai tamne

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 ปีที่แล้ว +7

    ખજુરભાઈ દ્વારકાધીશ હમેશા તમને સુખી રાખે જય ઠાકર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dhandhalyaharshdbhai266
    @dhandhalyaharshdbhai266 ปีที่แล้ว +10

    હરેક ધારાસભ્ય ના મન માં વિચાર આવે અને આવુ કામ કરે તો આપણા દેશની શકલ કંઈક અલગ થઈ શકે છે

  • @mukeshthakor1099
    @mukeshthakor1099 ปีที่แล้ว +10

    ખુબ ખુબ આભર ખજુરભાઈને મારી કુળદેવી અંબેમા અમર રાખે

  • @ajaymakwana7678
    @ajaymakwana7678 ปีที่แล้ว +14

    હું દિવ્યાંગ છું ખજુર ભાઇ ના ‌વિડીયો જોવું છું મને‌ આ વિડીયો ‌ બવુ‌ ગમયો‌ ખજુર‌ ભાઇ. ને. ભગવાન જાજુ‌ આપે

  • @malankiyanaresh4121
    @malankiyanaresh4121 ปีที่แล้ว +38

    નીતિન ભાઈ જાની તમારી જનેતા ને લાખ લાખ અભિનંદન 🙏

  • @govindbhaikapadiya3101
    @govindbhaikapadiya3101 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન નીતીનભાઇ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @amaratajivaghela7785
    @amaratajivaghela7785 ปีที่แล้ว +15

    ખુબ ખુબ આભાર ખજુર ભાઈ ને હર હંમેશ જરૂરિયાત મુજબ લોકો ને મદદરૂપ થાય છે ભગવાન તેમને અમર રાખે

  • @RahulParmar-yb6db
    @RahulParmar-yb6db ปีที่แล้ว +1

    Aa kam sarkar nu che, chta pn aava khjurbhai ne karvu pade che. Well done khjurbhai keep it up

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 2 หลายเดือนก่อน +1

    જય માતાજી ખજુરભાઈ ને રોનકભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન સરકાર ને આવું ધ્યાન આપવું જોઈએ

  • @journeyofsarthi888
    @journeyofsarthi888 ปีที่แล้ว +1

    Jordar khajur bhai bhagvaan tame khub ashirvaad ape

  • @onbgmi369
    @onbgmi369 ปีที่แล้ว +5

    પોપટ ભાઈ ને ખજૂર ભાઈ બંને good man 👍

  • @narvatbaria1986
    @narvatbaria1986 ปีที่แล้ว +3

    ગરીબની બેલી ખજુરભાઇ છે નિતીનભાઈ જાની ખજુરભાઈ ને બીજો અવતાર મનુષ્ય નો મલશે 100 💯💯 સલામ

  • @parvinjama4225
    @parvinjama4225 ปีที่แล้ว +12

    સલામ છે ખજુર ભાઈ તમને 👍🙏

  • @Mukesthakor1432
    @Mukesthakor1432 หลายเดือนก่อน +2

    માં મેલડી સદાય ખુશ રાખે ❤ ખજુર ભાઈ🙏🙏

  • @narvatbaria1986
    @narvatbaria1986 ปีที่แล้ว +2

    Khajurbhai is god ,khajurbhai ne mari mahakali meladi ,1200 varash nu jivan aape ,aakhi duniya ma, matra potani aavak, bijana mate aape chhe , jay mataji jay swaaminarayan

  • @viraljani417
    @viraljani417 ปีที่แล้ว +5

    ખુબ જીવો નિતીન ભાઈ ખજૂર ભાઈ, good episode રોનક ભાઈ

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 ปีที่แล้ว +5

    जिसका कोई नही उसका खजुर है यारो......।

  • @ashviajaypatel5509
    @ashviajaypatel5509 ปีที่แล้ว

    Khajur bhai gujrat no karna se khub saras bhai

  • @bhatabharat8600
    @bhatabharat8600 ปีที่แล้ว +10

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ

  • @thakorsaktesh4960
    @thakorsaktesh4960 ปีที่แล้ว +25

    ખજૂર ભાઈ મારા માટે રિયલ હીરો છે 🙏🙏🙏🙏🙏

    • @bharvadshankar9453
      @bharvadshankar9453 ปีที่แล้ว +1

      ખુબ સરસ ખજુર ભાઇ તમે એક ભગવાન નું સ્વરૂપ છો જય દ્રારકાધીશ જય ઠાકર જય વાળીનાથ

  • @shahjaydip7588
    @shahjaydip7588 ปีที่แล้ว +12

    સલામ છે ખજૂર ભાઈ તમને 🙏🙏

  • @johndaniel8646
    @johndaniel8646 ปีที่แล้ว +3

    Khajur Bhai..Shri Nitinbhai Jani ne lakho Naman chhe Bhai..... Millions of Salutes

  • @mahithakorofiicial8381
    @mahithakorofiicial8381 ปีที่แล้ว +7

    ગુજરાત નો રિયલ હીરો એટલે khajurbhai

  • @jagdishsolanki4315
    @jagdishsolanki4315 ปีที่แล้ว

    રોનક ભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami 24 วันที่ผ่านมา

    સરસ ખજુર ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી ભાઈ તમને ભગવાન ભોળા નાથ હર મનોકામના પુરી કરે બાળકો ને ખુબ ખુશાલ જોઈ ને પણ સમાજ જાગૃત થશે ને ઈશ્વર રાજી થયા હશે🎉🎉🎉❤❤🙏🙏

  • @narsinhthakor5601
    @narsinhthakor5601 หลายเดือนก่อน +1

    Bhagavan ghnuaape khjurbhai ne

  • @HetalPatel-wc1ui
    @HetalPatel-wc1ui 10 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાય ‌તમને માતાજી ખુબજ આગળ વધારે ખૂબ સુખી રાખે એવી માતાજી ને મારિ પ્રાથના

  • @thakorjesang8995
    @thakorjesang8995 ปีที่แล้ว +3

    રોનક્ભાઇ ...જોઓ આજે apb અસ્મિતા ના માધ્યમ થી તમને કૌ છું ....જો આ પૃથ્વી પર તમને ભગવાન જોવા હોય ને ...તો આ ખજૂર ભાઈને જ જોઈલો .....કોઈ પણ નિસ્વાર્થ વગર તે આ કામ કરે છે ...અને ધન્ય છે તેમને ....અને તેમની ટિમ ને ...ને ધન્ય છે ખજુરભાઈને .....

  • @pratapkachhela9366
    @pratapkachhela9366 ปีที่แล้ว

    Kharekhar dhanyavad abp tum ane khajur bhai tim ne

  • @jayeshbaria5247
    @jayeshbaria5247 ปีที่แล้ว +1

    જય અને અવી નાં ઘર ની જેમ પાછું બીજું કોઈ આ ઘર પણ મે બનાવી આપ્યું એમ નાં કહી દે તો સારું...

  • @mahendrathakor4758
    @mahendrathakor4758 ปีที่แล้ว +1

    બહુ સરસ જય દ્વારકાધીશ જય ખજૂર ભાઈ તમને મારી ઉંમર લાગે જય દ્વારકાધીશ જય સોમનાથ

  • @amaratajivaghela7785
    @amaratajivaghela7785 ปีที่แล้ว +3

    बहुत बहुत बधाई नितिन जानी एवम खजूर भाई को हार्दिक हार्दिक शुभकामनाएं और आगामी समय में ज्यादा से ज्यादा लोगों तक पहुंचे और भगवान सदाय सहायता प्राप्त करे

  • @shantabengarara1072
    @shantabengarara1072 ปีที่แล้ว

    Jaysree swaminarayn khajurbhai Bhagwan tamne sday sukhi rakhe aej mari prathna Shantaben Garara

  • @er.bhaveshjadav8254
    @er.bhaveshjadav8254 ปีที่แล้ว +1

    નીતીનભાઇ અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન

  • @RatujiKeshaji
    @RatujiKeshaji 10 หลายเดือนก่อน +1

    સાબાસ.બહુ.સરસ.ભગવાન.મદદ.કરછે.જય.મહાકાળી.પાવાગઢવાળી.જય.માતાજી❤❤❤❤❤

  • @lhmavani7779
    @lhmavani7779 ปีที่แล้ว +15

    રોનક ભાઈ ખુબ સરસ કામ કર્યું તમે
    આ પોગ્રાંમ થી ઘણા લોકો પીરાણા લેશે

  • @garvigujaratnumber1.735
    @garvigujaratnumber1.735 ปีที่แล้ว +3

    રામ કા અવતાર હૈ નીતિન જાની...

  • @lhmavani7779
    @lhmavani7779 ปีที่แล้ว +2

    વાહ રોનક ભાઈ
    ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
    ખુબ સારો પોગ્રામ રજૂ કર્યો

  • @bhojabhijiladiya9939
    @bhojabhijiladiya9939 ปีที่แล้ว +2

    ખજુર ભાઈ ને રોનક ભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @hiteshpurohit93
    @hiteshpurohit93 ปีที่แล้ว +3

    Salute chhe.....sir Ava program thav joie je kai positive batave

  • @pradippatel6411
    @pradippatel6411 ปีที่แล้ว +24

    Well job Khajurbhai keep it up 🙏🙏🙏

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 ปีที่แล้ว +2

    Khajur Bhai na pariwar ne bhagwan hmesha khus rakhe Jai sidhnath mahadev 🙏🙏🙏🙏🙏❤️🙏✌️🙏🗽

  • @khavdudipak1464
    @khavdudipak1464 ปีที่แล้ว +2

    Khajur bhai ne sat...sat... Naman...🙏🙏

  • @jagdishsolanki4315
    @jagdishsolanki4315 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈતમને

  • @modjisama8950
    @modjisama8950 ปีที่แล้ว +1

    ધન્યવાદ છે નીતિન ભાઈને

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    આવા કામ નેતાઓ ને કરવાનાં હોય છે .🙏

  • @DasMovie-bc3un
    @DasMovie-bc3un ปีที่แล้ว +1

    ધનયવાદ ખજૂરભાઈ ને અને તેમના માતા પીતા ને પેહલો દાનેશ વર ભારત મા

  • @kadadaratoambaji1354
    @kadadaratoambaji1354 ปีที่แล้ว +1

    ખજૂર ભાઈ આખા ગુજરાતમાં સેવા ના કામો કરે છે, નેતા ઓ એમના મત વિસ્તારની કરે તો બસ છે

  • @prt92vlog44
    @prt92vlog44 ปีที่แล้ว +4

    Congratulations khajurbhai

  • @darjiravi3417
    @darjiravi3417 9 หลายเดือนก่อน +4

    ખજુર ભાઈ. જય દ્વારકાધીશ

  • @jagdishmahla8936
    @jagdishmahla8936 ปีที่แล้ว

    ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છો તમને કોટી કોટી વંદન

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami 24 วันที่ผ่านมา

    રોનક ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી સરસ માહિતી આ પી ધન્ય વાદ ભાઈ 🎉🎉❤❤🎉🎉🙏🙏

  • @nitindihora4699
    @nitindihora4699 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભિનંદન નિતિન ભાઈ જાનિ

  • @mrindia9676
    @mrindia9676 ปีที่แล้ว +1

    નીતિનભાઈ ખરેખર જે સરકારનું કામ છે તે તમે કરો છો તમારે રાજકારણમાં આવવું જોઈએ જેથી લોકોના પૈસા નો સાંચો ઉપયોગ થાય 🙏🙏🙏

  • @pksinh-50
    @pksinh-50 ปีที่แล้ว +2

    રોનક ભાઈ તમારો પણ ખૂબ આભાર
    ખજુર ભાઈ નો સો બતાવવા બદલ

  • @rajbhagohil5367
    @rajbhagohil5367 ปีที่แล้ว +1

    Khujar Bhai રિયલ હીરો સે 🙏🙏🙏🙏🙏

  • @Asbmusicenjoy
    @Asbmusicenjoy ปีที่แล้ว +7

    ખજૂર ભાઈ મારા માટે ભગવાન છે 🙏🙏🙏

  • @ThakorRameshji-de6xi
    @ThakorRameshji-de6xi หลายเดือนก่อน

    જે કામ સરકારને કરવાનું હોય તે કામ ખજૂરભાઈ કરે છે ખજૂર ભાઈને સો સો સલામ

  • @davbhavesh4863
    @davbhavesh4863 หลายเดือนก่อน

    આભાર ABP સમાચાર ખરેખર ખજૂર ભાઈ ની કામગીરી ને બિરદાવ વા માટે શબ્દો નથી
    ખજૂર ભાઈ આગળ વધો અને આવાજ સારા કર્યો કરતા રહો

  • @bveliyadayabhai978
    @bveliyadayabhai978 ปีที่แล้ว +1

    ખજુરભાઇ કળિયુગ ના ભગવાન સ આવા ભગવાન ને મારુ નમન

  • @vaishalichaudhari2766
    @vaishalichaudhari2766 ปีที่แล้ว +1

    Khajurbhai to bhagwan chhe🙏🙏

  • @bharatRathva-qh8bl
    @bharatRathva-qh8bl 2 หลายเดือนก่อน

    ખરેખર ખજૂર ભાઈ ભગવાન બની aaviya છે🎉 ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ ને

  • @radheraval476
    @radheraval476 ปีที่แล้ว +1

    Vah garib no saharo khajurbhai🙏

  • @yogeshchaudhari9325
    @yogeshchaudhari9325 ปีที่แล้ว +4

    Nitin bhai dil thi dhanyavad

  • @shaileshmaheta5699
    @shaileshmaheta5699 ปีที่แล้ว

    VA ronkbhai. Karykram badal. Va Nitin jani. Tamare janetane dil thi vandan

  • @rajesh4559
    @rajesh4559 ปีที่แล้ว +5

    હું પણ આવા કામ કરવા પ્રેરાહિશ, ચોક્કસપણે માનવતાની મહેકમ ફેલાવતો રહીશ. તમારા આ episodes થી મને ઘણી પ્રેણા મળી. આપનો ખુબ ખુબ આભાર 🙏
    જય હિંદ 🇮🇳
    જય જય ગરવી ગુજરાત 🌷

  • @harshadbhimani6660
    @harshadbhimani6660 ปีที่แล้ว +4

    ખજૂર ભાઈ Conggratulation

  • @baraiyagohil7965
    @baraiyagohil7965 ปีที่แล้ว

    Khjurbhai tamne dhany chhe tame khare khare bhgvan chho

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 ปีที่แล้ว +1

    Ronak bhai tame Nana ma Nana Manas nu dheyan rakho chho.
    Khajur bhai to Gujarat no sacho Hiro che

  • @nareshsolankiofficial4407
    @nareshsolankiofficial4407 ปีที่แล้ว +2

    Good work nitinbhai👏👏👏👏👏👏

  • @samatbhaibandhiya
    @samatbhaibandhiya ปีที่แล้ว +1

    આવા બીજા ઘણા લોકો છે જેમ કે..ખજુરભાઈ,પોપટભાઈ, મહિપતસિહ તેમની પણ મુલાકાત લઈ તેમની કામગીરી ને પણ લોકો સુધી પહોચાડો

  • @amubhai8130
    @amubhai8130 ปีที่แล้ว

    Ronakbhai teme Shara mansni kadar karva vala Shara mans savi teme tamari pan jay khujubhai jay

  • @jayeshkothiya8656
    @jayeshkothiya8656 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ તમને

  • @DhavalLakhnotra
    @DhavalLakhnotra 4 หลายเดือนก่อน

    Khajur bhai ni seva ne karodo lakho vanden

  • @shanti_1982
    @shanti_1982 ปีที่แล้ว +2

    Khub saras bhai 🙏🏻🕉️

  • @briteshrathva9565
    @briteshrathva9565 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ નો 👏

  • @atuljidiya6932
    @atuljidiya6932 หลายเดือนก่อน

    બહુ જ સરસ કામ કરી રહ્યા છો ખજૂરભાઈ

  • @dishavideophotographyoffic1800
    @dishavideophotographyoffic1800 ปีที่แล้ว +1

    આવો પરિવાર વિસનગર માં પણ છે...જય શ્રી રામ

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 ปีที่แล้ว +4

    Salute che khajur Bhai ne

  • @chauhangajendrasinh4418
    @chauhangajendrasinh4418 ปีที่แล้ว +1

    લાખ લાખ અભીનંદન🦁

  • @baldevraval8725
    @baldevraval8725 ปีที่แล้ว

    Khub khub aabhar khajur bhai good

  • @rathavashailesh5390
    @rathavashailesh5390 ปีที่แล้ว

    🙏જય માતાજી તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો🙏

  • @bhikhabhaipatel5083
    @bhikhabhaipatel5083 ปีที่แล้ว +1

    પેલા ગામ મા લાઈટ નું કરાવજો રોનકભાઈ જે ખજૂરભાઈ એ કીધું ત્યાં

  • @ashviajaypatel5509
    @ashviajaypatel5509 ปีที่แล้ว

    Gujarat nu garanu..khajur bhai.ane popatbhai. Ahir

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 ปีที่แล้ว +3

    ખુબ ખુબ આભાર ખજુર ભાઈ

  • @kanomundhava8540
    @kanomundhava8540 ปีที่แล้ว +3

    ખજૂર ભાઈ તો ખજૂર ભાઈ છે...