Amreli Letter Bomb: પાટીદાર દિકરીના સરઘસ મુદ્દે Gopal Italia મેદાને, SPને મળી શું કહ્યું?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 42

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 วันที่ผ่านมา +19

    ગોપાલભાઈ અને રાજુભાઈ તેમજ અન્ય દીકરીને મદદે આવવા બદલ બેન દીકરીઓના ખૂબ આશીર્વાદ મળશે આ પુણ્યના કામ બદલ આમ આદમી પાર્ટીને આવનાર સમયમાં ઝળહળતી સફળતા મળશે આભાર તમારા બધાનો

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck วันที่ผ่านมา +6

    રાજુભાઈ અને ગોપાલભાઈ ઈટાલીયા સાહેબ ની વાત સાચી છે પોલીસ ને અધિકારીઓ ને સસ્પેન્ડ કરવા જ જોઈએ

  • @jadavvaju6484
    @jadavvaju6484 2 วันที่ผ่านมา +6

    Good gopalbhai dhanyavad

  • @Vrajlalm.vargiyaV.m.vargiya
    @Vrajlalm.vargiyaV.m.vargiya วันที่ผ่านมา +3

    રાજુભાઇ તથા ગોપાલભાઇને ખુબ ખુબ ધન્યવાદ

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 วันที่ผ่านมา +2

    ગોપાલ ભાઈ ગુડ રાજુ ભાઈ ગુડ અભીનંદન બેટી નિર્દોષ છે એસપી

  • @ckbhadaliya3761
    @ckbhadaliya3761 วันที่ผ่านมา +2

    બંને ભાઈઓને ખુબ ખુબ ધન્યવાદ

  • @ramabhaivanol4693
    @ramabhaivanol4693 วันที่ผ่านมา +2

    ખુબ ખુબ ધન્યવાદ કરપડા ભાઈને

  • @ramabhaivanol4693
    @ramabhaivanol4693 วันที่ผ่านมา +2

    રાજુભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ

  • @rameshbhaidhoriyani7675
    @rameshbhaidhoriyani7675 วันที่ผ่านมา +3

    રાજુ કપડા અને ગોપાલ ઇટાલીયા ને ખુબ ધન્યવાદ

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 วันที่ผ่านมา +2

    Khub khub dhanyawad Bhai
    ૐ સત નામ સાહેબ 🙏🏻🇮🇳🙏🏻

  • @RakeshSangada-zu7bf
    @RakeshSangada-zu7bf 2 วันที่ผ่านมา +6

    શું કોઈ ની દીકરી ને જાહેરમા સરધસ કાઢવાની ન્યાય મળી જશે. જો. પોલીસ એટલે લોકો ની સુરક્ષા કરવાનું હોય છે તો પછી કોર્ટ નું કામ શું છે

  • @AnubhaiShekhdq
    @AnubhaiShekhdq วันที่ผ่านมา +2

    We all proud of you sir

  • @bharatpandya9712
    @bharatpandya9712 19 ชั่วโมงที่ผ่านมา

    ખરેખર ખૂબ સુંદર રજૂઆત

  • @chandanbabu6247
    @chandanbabu6247 2 วันที่ผ่านมา +3

    Khub Sara's rajuvat kari bhai

  • @m.lgajerapatel19
    @m.lgajerapatel19 วันที่ผ่านมา +2

    ગોપાલભાઈ ને ખુબ ખુબ આભાર

  • @VinodParmar-e5m
    @VinodParmar-e5m วันที่ผ่านมา +6

    Aap parti lavoo gujratma bjp hataoo

  • @rakholiyaviral3911
    @rakholiyaviral3911 วันที่ผ่านมา +2

    Jordar

  • @firoztayani745
    @firoztayani745 วันที่ผ่านมา +1

    Wah bhai wah 🎉

  • @falgunpandya7939
    @falgunpandya7939 วันที่ผ่านมา +1

    દલિત ની દીકરી જોડે આવું થયું હોય તો કોણ સાથ આપે છે પાટીદાર ની દીકરી છે તો બધા સાથ આપે છે

  • @UdesinhBaria-zd7fy
    @UdesinhBaria-zd7fy 19 ชั่วโมงที่ผ่านมา

    Rajibhai ane gopalbhai ne dhanyabad

  • @TheKing-sh7jb
    @TheKing-sh7jb วันที่ผ่านมา +2

    પાટીદાર ની દીકરી નહીં ગુજરાતની દીકરી ભારતની દીકરી

  • @bharatpandya9712
    @bharatpandya9712 19 ชั่วโมงที่ผ่านมา

    ગોપાલભાઈ અને રાજુભાઈ ની રજૂઆત ખૂબ ધારદાર છે😅

  • @girtok
    @girtok วันที่ผ่านมา +1

    મોટી મોટી વતૌ ન કરો કેસ કરો સલા ઓ પર

  • @ShileshRanparia
    @ShileshRanparia 2 วันที่ผ่านมา +2

    Jawab daar polish ne dish mish karo

  • @ghanshyamsavaliya1822
    @ghanshyamsavaliya1822 2 วันที่ผ่านมา +2

    GRUMANTRI KYAGAYA

  • @SonaRathod-c4n
    @SonaRathod-c4n 2 วันที่ผ่านมา +1

    દિવ્ય ભાસ્કર ઈ પેપર કે કોઈ પણ ડાઉનલોડ કર્યા પછી પણ ડાઉનલોડ થતું નથી તો જણાવશો