Porbandar News: મોઢવાડિયાના ગળામાં કેસરી ખેસ જોઈને માયાભાઈએ શું કહ્યું? | Mayabhai Ahir | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 629

  • @SanjaySanjay-ut6ti
    @SanjaySanjay-ut6ti 8 หลายเดือนก่อน +51

    અર્જુનભાઈ હોય તે પક્ષ હારે જ છે

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari7867 8 หลายเดือนก่อน +186

    ડાયરા ના કલાકારો ખોટી ચાપલુસી કરે છે. આમને બહું માન ના આપો.

    • @ahirbharathder4348
      @ahirbharathder4348 8 หลายเดือนก่อน

      તારે નો તેડાવવા

    • @narendrasinhsolanki5791
      @narendrasinhsolanki5791 8 หลายเดือนก่อน +5

      ભાઈ પક્ષી ખોરક ખાય ને પોતાના મારામા જાતુ રહેસે

    • @rekhapatel4592
      @rekhapatel4592 8 หลายเดือนก่อน

      ❤​@@narendrasinhsolanki5791

    • @avcharbhaisantoki867
      @avcharbhaisantoki867 8 หลายเดือนก่อน

    • @bharatsinhsodha209
      @bharatsinhsodha209 8 หลายเดือนก่อน +2

      Sachi vat

  • @shrimalilaljibhai1062
    @shrimalilaljibhai1062 8 หลายเดือนก่อน +91

    ખોટા વખાણ ન કરો તમને શોભતું નથી

    • @kalpeshmer9386
      @kalpeshmer9386 8 หลายเดือนก่อน +3

      Tmne na shobhe khota vakhan na kto

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 8 หลายเดือนก่อน +125

    બીજેપી ના વિરોધ માં બોલે તો કાલે એની સ્કૂલ બંધ થઈ જાય😂😂😂😂😂 બિવે

    • @hasupatel9472
      @hasupatel9472 8 หลายเดือนก่อน +6

      સાચી વાત છે અનુભવ થય ગયો જ સે

    • @highrichgujarat6326
      @highrichgujarat6326 8 หลายเดือนก่อน +1

      bjp vrudhaj hata pela ane jena bhega hata ena lidhe atyare sabha kare se baki bjp ke congresh je hoy e mayabhai ne kay fer na pade

    • @MegaSiddhraj
      @MegaSiddhraj 8 หลายเดือนก่อน +5

      સ્કૂલ ની સાથે દુકાન પણ 😂😂😂😂

    • @MangalamIndustriesllp
      @MangalamIndustriesllp 8 หลายเดือนก่อน +10

      હમણા નવી હોસ્પિટલ બનાવી છે એ પણ ચલાવવી છે તો ભક્તિ કરવી તો પડે ને

    • @chandubhagohil4183
      @chandubhagohil4183 8 หลายเดือนก่อน

      👍

  • @arvindsangani4895
    @arvindsangani4895 8 หลายเดือนก่อน +72

    કલાકાર ની સડાવેલ ખુમારી કેટલેક સુધી પાદર સુધી રહે

  • @DineshRJatavadiya
    @DineshRJatavadiya 8 หลายเดือนก่อน +52

    ભાજપુત છે

  • @RameshMundhava-v4f
    @RameshMundhava-v4f 8 หลายเดือนก่อน +52

    માયાભાઈ આહિર પણ કોંગ્રેસ માં હતાં.

    • @shreekarangiya
      @shreekarangiya 8 หลายเดือนก่อน +1

      હતા ને.. અત્યારે નથી ને.

    • @yogendrasolanki3799
      @yogendrasolanki3799 8 หลายเดือนก่อน +3

      Tyre to famous thya tha

    • @abhiparmarmofficial4646
      @abhiparmarmofficial4646 8 หลายเดือนก่อน +5

      Aa badha satta ne salam bharva vala chhe

    • @highrichgujarat6326
      @highrichgujarat6326 8 หลายเดือนก่อน +1

      ha hata e arjunbhai ne amrishbhai ane jasubapa ne lidhe hata ha ane bjp win se

    • @vikrambapodara
      @vikrambapodara 8 หลายเดือนก่อน +4

      પોરબંદર માં કોંગ્રેસ ની સિટ હતી એટલે પોરબંદર ના કામ ન થયા એને ઇર્ષા કેવાય કે શું

  • @MafatGohal
    @MafatGohal 8 หลายเดือนก่อน +89

    ગમેતે કરો ભાજપ જવાની શે

    • @Krishna369a
      @Krishna369a 8 หลายเดือนก่อน +1

      Tu sapana jo😂😂😂

    • @mvadher9726
      @mvadher9726 8 หลายเดือนก่อน +2

      આરામ કરવાની સલાહ છે નથી જવાની

    • @bharat98762
      @bharat98762 8 หลายเดือนก่อน

      b j p 100 persont

    • @s.d.986
      @s.d.986 8 หลายเดือนก่อน +1

      ​@@Krishna369aTara jeva Bhund bhakt ne nai samaj

    • @dhirajlalbhuva1863
      @dhirajlalbhuva1863 8 หลายเดือนก่อน +2

      વિદાઇ પાક્કી....India 311+ next pm Ak

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 8 หลายเดือนก่อน +58

    કોંગ્રેસ માં તમારા થી ઈર્ષા કોણે કરી હતી બીજેપી માં આવી ગયા😂😂😂😂

    • @mvadher9726
      @mvadher9726 8 หลายเดือนก่อน +3

      બીક

  • @shaileshvankar178
    @shaileshvankar178 8 หลายเดือนก่อน +91

    અર્જુનભાઈ ઘર ભેગા થવાના છે

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 8 หลายเดือนก่อน +48

    કાલે એક વિડિયો જોયો બીજેપી પર પ્રહાર કરી રહ્યા હતા 😂😂😂😂

    • @hasupatel9472
      @hasupatel9472 8 หลายเดือนก่อน +4

      એ ને પણ પક્ષ પલટો કરેલો સે

    • @Hasmukhdobariya
      @Hasmukhdobariya 8 หลายเดือนก่อน +5

      વા જોઇને ઘોડી માટે એનુ નામ કળાકાર પ્રજા પણ કેટલી ભોળી છે કે લેભાગુઓ ને જાણી શકતી નથી એકલા દુ જ બનાવે 😂

  • @ranchhodsankhat1141
    @ranchhodsankhat1141 8 หลายเดือนก่อน +25

    એક કલાકાર ને છાજે એવું વર્તન નથી.વધુ પડતી સાપલુસી કરે છે.રૂપિયા ખુબ બનાવે અને હવે બીજાને સલાહ આપવા હાલી શું નીકલા.

  • @gulamkhorajiya3136
    @gulamkhorajiya3136 8 หลายเดือนก่อน +22

    માયા ને મલાઈ મળી ગઈ લાગેશે

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 8 หลายเดือนก่อน +13

    ક્ષત્રિય ભાઈઓ આ માયાભાઈ છે

  • @shaileshvankar178
    @shaileshvankar178 8 หลายเดือนก่อน +31

    ભાઈ તમારુ કામ અહીંયા નથી

  • @anupsinhrathod1734
    @anupsinhrathod1734 8 หลายเดือนก่อน +40

    અબકી બાર સંસદ બહાર

  • @craftingwithzeel2024
    @craftingwithzeel2024 8 หลายเดือนก่อน +32

    માયાભાઈ આવી વાતો તમને નથી શોભતી. કલાકાર ની ફરજ ચૂકો છો તમે.

    • @therealrk2272
      @therealrk2272 8 หลายเดือนก่อน

      ભાજપ નો દલાલ છે પૈસા લઈને ભાજપ ના પક્ષમાં બોલે છે...

  • @ghanshyamsheta1348
    @ghanshyamsheta1348 8 หลายเดือนก่อน +35

    ખોટી નો છે

  • @abhiparmarmofficial4646
    @abhiparmarmofficial4646 8 หลายเดือนก่อน +22

    गलत का विरोध खुलकर कीजिए। इतिहास टकराने वालो का लिखा जाता है, तलवे चाटने वालो का नही। Jay bhavani

  • @natvarbhaiparmar8463
    @natvarbhaiparmar8463 8 หลายเดือนก่อน +33

    નંબર 1 ચાપલૂસી

    • @ahirbharathder4348
      @ahirbharathder4348 8 หลายเดือนก่อน

      તને પેટમા કેમ દુખેશે

  • @RamjiRajput-x8p
    @RamjiRajput-x8p 8 หลายเดือนก่อน +5

    માયાભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે મોદી સાહેબ ની કેવી કટણી કરતા હતા એ વિડીયો જરૂર જોજો

  • @maheshmakwana8833
    @maheshmakwana8833 8 หลายเดือนก่อน +4

    માયાભાઈ આ ખોટું કામ કરી રહ્યાં છો

  • @arvindthakoryoutubechannel9182
    @arvindthakoryoutubechannel9182 8 หลายเดือนก่อน +6

    માયાભાઈ આહીર ને કહેવા માગું છું કે જેટલી તમારી નામના કમાયેલી હશે એ બધી જ રાજનીતિમાં જોડાયા પછી ખતમ થઈ જશે માટે કહું છું કંઈક ફિલ્મ સ્ટારો જે ખુદની તાકાતથી નામના બનાવી તી એવા કંઈક ફિલ્મ સ્ટારો રાજનીતિની અંદર પોતાની નામના ગુમાવી રહ્યા છે તો આપને પ્રાર્થના છે કે કોંગ્રેસ કે ભાજપ કોઈ તરફ વાતચીત ના કરશો🙏🙏

  • @sureshghiyal1813
    @sureshghiyal1813 8 หลายเดือนก่อน +9

    આ જોકર કરે છે તે સાચી હકીકત છે
    ભાજપ સરકાર મા હોસ્પીટલ આવુજ ચાલતુ

  • @harshadnaik7923
    @harshadnaik7923 8 หลายเดือนก่อน +37

    શુ ફેકે છે ભાઈ .

  • @SanjaySanjay-ut6ti
    @SanjaySanjay-ut6ti 8 หลายเดือนก่อน +9

    અર્જુનભાઈ પનોતી છે

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 8 หลายเดือนก่อน +17

    આવા ડાયરા નાં કલાકારો ગંદી નાડી નાં કીડા કહેવાય આ મની પેદા ઇસ જ એવી હોઈ છે ને સત્ય નો સાથ દેવો જોઇ યે ત્યાં આ અસત્ય નો સાથ આપે છે ને આમેય પાપ વધી ગયું છે પાપનો ઘડો ભરાયો છે અત્યાર સુધી અડધો હતો છ લકા તો હતો હવે પૂરો ભરાઈ ગયો છે ને કહેવત છે કે વિનાશ કા ડે વિપરીત બુદ્ધિ રૂપાલા થકી બીજેપી નો અંત આવી ગયો ને ડાયરા કલાકારો ને ed CD આયકર વિભાગ પાછા દરોડા નાં પાડે બે નબર નાં રૂપિયા જનતાને ખોટા ખોટા અમુક ઉદાહરણ નો ખોટા હોઈ પોતે માં બાપ થી છે ટl. રહ્યા હોઈ ને બીજા લોકોને સલાહ આપે ડાહી સાસરે નાં જાય ને ગાડી ને સિખા મણ આ પે એવી વાત છે કોણ આ ડાયરા કલાકારો હરામ નાં રૂપિયા જનતાને છે તેરી લેછે બે સબ્દ સારા બોલી

  • @hasupatel9472
    @hasupatel9472 8 หลายเดือนก่อน +35

    બાપાના 2ફોન આવે એવી પોઝિશન કોના રાજ માં થય ઈ તો જોવો સુ તાળીઓ પાડો છો

  • @parikhdevish6383
    @parikhdevish6383 8 หลายเดือนก่อน +6

    તમેય ડુપ્લીકેટ નીકળ્યા. માયાભાઈ તમને કહેવા ય છે. જય ભીમ જય ભવાની, જય રાજપુતાના. જય જય ગરવી ગુજરાત.

  • @gametest940
    @gametest940 8 หลายเดือนก่อน +10

    હુ.પણ.આહીર.છુ.અસલ.તમારા.જેવો.તકવાદી.નહી

  • @HemantsinhGohil-h1y
    @HemantsinhGohil-h1y 8 หลายเดือนก่อน +2

    માયાભાઈ,ભાજપ નો જનમ જનસંઘ માંથી થયો છે હરી સિંહ બાપુને યાદ કરો આવુ કલાકાર ને ન શોભે ભાઈ

  • @gametest940
    @gametest940 8 หลายเดือนก่อน +7

    હજુ.સમય.છે.24..કલાક.નો.વીડીયો.બહાર.પાડો.કે.હુ.સનાતન.ધરમ.ભેરો.છુ.મીંનસ.રાજપુત.સમાજ.ભેરો.છુ

  • @anupsinhrathod1734
    @anupsinhrathod1734 8 หลายเดือนก่อน +19

    અબકી બાર તડીપાર

  • @vishnubhaipatel8951
    @vishnubhaipatel8951 7 หลายเดือนก่อน

    વાહ માયા ભાઈ વાહ તમે અજૂઁન મોઢવાડીયાને ચોકખુ કહી દીધુ...કે તમે અત્યાર સુધી ગામડાઓમાં ગધેડા જ પેદા કયાઁ
    છે.

  • @mdesai-
    @mdesai- 8 หลายเดือนก่อน +9

    આવા કલાકાર ને સન્માન ના હોય ગમે તે પાર્ટી નો પ્રચાર કરો એ કલાકાર ના હોઈ આને એમ લાગતું હસે કે હુ સરકાર નો ગોટિયો બનું

  • @devanandbhadarka3860
    @devanandbhadarka3860 8 หลายเดือนก่อน +8

    પૈસો, પ્રતિષ્ઠા અને પદ ભાગ્ય મા હશે તો મળશે જ...એની માટે પ્રયત્ન જરૂર કરજો, પણ પાપ ન કરતા...માયાભાઈ આ તમારુ બધુ ડાયરા મા શોભે...આ સભામા ન શોભે...

  • @jigneshakbari8641
    @jigneshakbari8641 8 หลายเดือนก่อน +9

    Maya map MA re bhai

    • @ahirbharathder4348
      @ahirbharathder4348 8 หลายเดือนก่อน

      તને સુ તકલીફ છે એબોલે એમા

  • @AhirBhavy-f7c
    @AhirBhavy-f7c 8 หลายเดือนก่อน +19

    ડાયરો છે કે સભા

  • @anilchauhan4939
    @anilchauhan4939 8 หลายเดือนก่อน +5

    તો કોનું બટન દબાવ્યું તમે કહો એનું કે અમે કહી તેનું
    જય ભવાની

  • @AjitsinhZala-vw2jf
    @AjitsinhZala-vw2jf 8 หลายเดือนก่อน +2

    તમારા પ્રોગ્રામ સાંભળવા નાઆજથીબંધકરવામાઆવેછે

  • @bharatodedara3801
    @bharatodedara3801 8 หลายเดือนก่อน +1

    ખુબ ઉમદા કામ માયા ભાઇ

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 8 หลายเดือนก่อน +7

    આ વા કલાકારો ભિખારી થી ગયા કહેવાય ને કોંગ્રેસ માં થી તેણે ભીખ નહિ આ પી હોઈ એટલે બીજેપી માં તો એટલી બધી ભીખ આપી કે ગુણ ગા તો ગા તો એનાં ગુણ ગા યા કરે છે

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 8 หลายเดือนก่อน +4

    માયા ભાઈ હજી તને સાવજ નો સામનો નહિ થ યો ને ભડ વા તું રાજપૂતો નાં ઇતિહાસ નું લોકો ને જ્ઞાન આપે છે ક્ષત્રિયો નું ઉદાહરણ આપે છે જે આ લડાઈ હવે બીજેપી ને કોંગ્રેસ ની નહી આ લડાઈ ક્ષ ત્રી યો નો બીજેપી સરકાર ની છે એક બાજુ કવરવો ને પાંડવ ને શ્રી રામ ભગવા કૃષ્ણન તો ક્ષત્રિય છે ને શ્રી કૃષ્ણ રાજપુત સમાજ સાથે છે ને

  • @thakorkhemabhai3592
    @thakorkhemabhai3592 8 หลายเดือนก่อน

    કાંગ્રેસ આવશે એટલે માયા ની ટીકેટ કપય જસે

  • @gametest940
    @gametest940 8 หลายเดือนก่อน +3

    મારા.પાસે.માયા.બાપા.ના.નબર.નથી.આપજો.ને.ખાનગી.મા.ઘણુ.કેવુ.છે

  • @બાબુભાઈકાકડીયા
    @બાબુભાઈકાકડીયા 8 หลายเดือนก่อน

    માયાભાઈ સલાહ સારી આપે છે

  • @dhirajlalsadaria5263
    @dhirajlalsadaria5263 8 หลายเดือนก่อน

    Wah mast explain Maya bhai Dhanyavad

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 8 หลายเดือนก่อน +3

    જયારે મહા ભારત માં ગૌરવ વો નાં ભાઈ દુસાસને ચિર હરણ દ્રૌપદી નાં ચિર ખચતતો હતો ત્યારે મોટા મોટા યોદ્ધા ઓ જેવા કે ધુત્ર રાં સ્ટ. અસ્વ ધામ ભીષ્મ પિતામાં. એવા તો કેટલાય યોદ્ધાઓ હતા તે આ આંધ બની જોયા કરતા હતા ક ઇ જ નાં કરી શક્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યે તેમની લીલા દ્વારા ચિર ખેંચ તા ખેં ચ તા દુશાસન ભોંય ભેગો થ ઇ ગ્યો તો રાજપુત સમાજ ની બેન દીકરીઓ ની જેદુશાસન બની ને ટીપણી કરી છે તો ખુદ ભગવાન રામ આ વી ગયા છે ને આ કાવરવો ની સામે બેન દીકરીઓ ની અસ્મિતા ને ઠેસ ને લ ઇ ઉદ્ધ કરવાનું છે ને ભગવાન રામ આવી રહ્યા છે કવઉ રવો નો વિનાશ કરવાં માટે
    જય ભવાની ભાજપ જવાની

  • @manasukhdhandhalya5659
    @manasukhdhandhalya5659 8 หลายเดือนก่อน +6

    ભાઈ તું પેલા કોંગ્રેસ ના વખાણ કરતો હતો

  • @SurprisedAirboat-lv2hi
    @SurprisedAirboat-lv2hi 2 หลายเดือนก่อน

    કોઈ પણ કલાકાર હોય ભાજપ ના નેતા નું કેમ ગીત ગાય છે જવાબ

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 8 หลายเดือนก่อน +5

    માયા તારા કહેવાથી કોઈ ક ઇ મતદા ર કરવા જાય ને અબ કી બાર કોંગ્રેસ સરકાર ને ને મોઠ વાડિયા તો ગ્યો કોંગ્રેસ અવાની ને માયો ભડ વો ભડ વા થી કહે વાથી થોડી બીજેપી જીતવાની ને ગુજરાત માં 10સીટ નહિ આવે ભડ વા તારા જેવા ભડ વા વો યે તો દેશ બરબાદ કરી નાખ્યો મોટો બીજેપી સરકાર ની ભડ વા ગિરિ કરવા આવી ગયો

  • @jitubhajadeja1919
    @jitubhajadeja1919 8 หลายเดือนก่อน +1

    પોરબંદર રેલિ માં કોઇ નોતું

  • @rameshrajput5321
    @rameshrajput5321 8 หลายเดือนก่อน

    આ કલાકારો ગઙ વગર ના લોટા જેવા હોય આ લોકો ને પૈસા મળે એટલે બસ

  • @SurprisedAirboat-lv2hi
    @SurprisedAirboat-lv2hi 2 หลายเดือนก่อน

    કલાકાર નું કામ કેવું હોય જે માણસ તાલી પાડે તેની સામે જોવે
    આનો જવાબ કમેન્ટ કરી આપજો

  • @ANILSHEKH868
    @ANILSHEKH868 8 หลายเดือนก่อน +1

    Vah mayabhay vah

  • @kantilalagravat568
    @kantilalagravat568 2 หลายเดือนก่อน

    કલાકાર ને આવું રાજ કારણ ના શોભે ફકત ક્લા હોવી જોઈએ રાજ કારણ થી દુર રહી ધર્મ.મય રહે તેનું નામ સાચો કલાકાર

  • @dhanjirabari6188
    @dhanjirabari6188 8 หลายเดือนก่อน

    Wha maya bhai

  • @DineshMehta-hn2yx
    @DineshMehta-hn2yx 8 หลายเดือนก่อน +1

    Congress lavo

  • @vinodgoswami8252
    @vinodgoswami8252 8 หลายเดือนก่อน +1

    ચૂંટણી પૂરતા નહિ કાયમી માટે પ્રજા જનોના ❤ થી જવાબદારી સાથે રાખી કામ કરતા રહો દેશ હિત માટે કામ કરતા રહો જય ભારત માતા કી જય

  • @BoghaBhai-is9nm
    @BoghaBhai-is9nm 8 หลายเดือนก่อน +2

    Gadar mayo

  • @dineshkatrodiya9977
    @dineshkatrodiya9977 8 หลายเดือนก่อน

    વાહ તમારી વાત

  • @PragajiGajera
    @PragajiGajera 7 หลายเดือนก่อน

    કલાકારો એ રાજકારણ થી દૂર રહેવું જોઇએ,

  • @Banshi_Traders
    @Banshi_Traders 8 หลายเดือนก่อน +5

    પાકિસ્તાન બાજુથી હવા આવતી હતી ભાયો બેનો એનું શું થયું???😂😂😂

  • @jagdishrajgor7833
    @jagdishrajgor7833 8 หลายเดือนก่อน +7

    आ वेक्सीन थी हार्ट ऐटेक आवया ऐनु बोल

    • @highrichgujarat6326
      @highrichgujarat6326 8 หลายเดือนก่อน

      enu tu bol ne bhai kya kou na pade se hahahaha

    • @royalbanna6702
      @royalbanna6702 8 หลายเดือนก่อน

      તો દુકાન બન થઈ જાઈ ભાઈ...

  • @DineshMehta-hn2yx
    @DineshMehta-hn2yx 8 หลายเดือนก่อน +1

    Congress

  • @abhalbhaibaraiyabaraiya6401
    @abhalbhaibaraiyabaraiya6401 8 หลายเดือนก่อน +5

    વેચાવ હોય તે રુપિયા આપે ત્યા ઢળે

  • @maheshdhandhlya
    @maheshdhandhlya 8 หลายเดือนก่อน +1

    જય જય શ્રી રામ
    જે રામના નથી ઈ કોઈ કામના નથી

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 8 หลายเดือนก่อน +1

    ગમે તેવો હોય પણ કલાકાર હંમેશા કલાકાર જ હોય છે,તેની ઈર્ષા ન કરો,જય સનાતન.

  • @hasmukhbhaiboghara2658
    @hasmukhbhaiboghara2658 8 หลายเดือนก่อน

    એક દિવસ આપણ રાજ કારણ માં હસે યાદ રાખજો

  • @maheshbhaikataria5911
    @maheshbhaikataria5911 8 หลายเดือนก่อน +1

    सत्ता धारी ओ नी चापलूसी करवी इन कलाकारी कहेवाय?!!

  • @rameshkodhivar2971
    @rameshkodhivar2971 8 หลายเดือนก่อน +9

    અમે મોજીલા ગુજરાતી વટ થી મોદી સાથે

  • @sushilamardania9339
    @sushilamardania9339 8 หลายเดือนก่อน

    Nice Maya Bhai

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 8 หลายเดือนก่อน

    રૂપાલા વિશે બોલ..... લોકો જાણવા માગે છે....😂😂😂😂

  • @maganbhaimovaliya3148
    @maganbhaimovaliya3148 8 หลายเดือนก่อน +1

    સમય સમય બલવાન દો રંગી દુનિયા

  • @ramsuva
    @ramsuva 8 หลายเดือนก่อน

    માયાભાઈ કોરોના માં કઈ કરવા આ બધું રહેવા દ્યો તમે પ્રોગ્રામ ખુબ સરસ લે

  • @SahebJayram
    @SahebJayram 8 หลายเดือนก่อน +1

    આ કલાકાર છે કે દલાલ

  • @jayantidulera5974
    @jayantidulera5974 8 หลายเดือนก่อน

    માયા ભાઈ આ સર્વાંગી વિકાસ કોને કેવાય થોડું સમજવો

  • @jitendrasinhrathod8843
    @jitendrasinhrathod8843 8 หลายเดือนก่อน +2

    Ketla lidha aa bhashan na

  • @Jitubhaider1111
    @Jitubhaider1111 8 หลายเดือนก่อน +1

    Only Modiji Only BJP.🎉🇮🇳💐

  • @dineshpatar4812
    @dineshpatar4812 8 หลายเดือนก่อน +1

    સેકસલી જેવો લાગે છે

  • @jetavatnarendrasinh5040
    @jetavatnarendrasinh5040 8 หลายเดือนก่อน +2

    Jay bhavani

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 7 หลายเดือนก่อน

    તગારા મા વીશી ❤😂 જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રામ રામ

  • @ParmarVijay-iv5fs
    @ParmarVijay-iv5fs 8 หลายเดือนก่อน

    માયાભાઈ તમારે કોંગ્રેસ ભાજપ ના કરવું જોઈએ

  • @solankibhugo373
    @solankibhugo373 8 หลายเดือนก่อน +2

    Chaplusi no kar bhai

  • @kasamjusabgajkasamjusabgaj1960
    @kasamjusabgajkasamjusabgaj1960 8 หลายเดือนก่อน

    Jakeman jobhayo takemn so bdiyo sahipakdehe arjunbhay mara trafthi khub khub abhi nandan salim babr mungani

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 8 หลายเดือนก่อน +2

    ગોદી કલાકાર જેના ઘરના સભ્યો ગયા એનું અપમાન કરવાનું બંધ કરો

  • @jjgohil2554
    @jjgohil2554 8 หลายเดือนก่อน +1

    Sachi vat chhe maya bhai corona ma government nu management kevu htu tenu schot udaharan apyu tame

  • @NjZala-cq2mm
    @NjZala-cq2mm 8 หลายเดือนก่อน

    કેટલા આપ્યા ભાજપ વાળાઓ એ

  • @vadherharibhai3902
    @vadherharibhai3902 8 หลายเดือนก่อน

    કલાકારો બધા ભાજપ નાં પાળેલા છે

  • @amrutlalpandya1020
    @amrutlalpandya1020 8 หลายเดือนก่อน +1

    Bhagvan. Saune. Sadbudhdhi aape

  • @savdasbhaipiprotar9279
    @savdasbhaipiprotar9279 8 หลายเดือนก่อน +2

    બીજેપી 456+

  • @tusharshukla6937
    @tusharshukla6937 8 หลายเดือนก่อน +1

    કલાકારો વાત સંસ્કાર ની કરે સ્ટેજ પર પરંતુ વાસ્તવમાં જેની સરકાર હોય તેના ચાટુકાર થઈ જાય છે.પુરસકાર દાન આપીને પ્રાપ્ત કરતા હોય છે.

  • @rakeshkanzariya8561
    @rakeshkanzariya8561 8 หลายเดือนก่อน +1

    Jay hind jay congress

  • @MaheshthakorThakor-n4h
    @MaheshthakorThakor-n4h 8 หลายเดือนก่อน +1

    મારાં ભાઈ કોંગ્રેસ ની પનોતી હવે ભાજપ માં ગય છે માટે રિઝલ્ટ જાહેર થસે પછી કોમેન્ટ કરીશ

  • @arvindthakoryoutubechannel9182
    @arvindthakoryoutubechannel9182 8 หลายเดือนก่อน

    જય શ્રીરામ જય કોંગ્રેસ સરકાર

  • @gametest940
    @gametest940 8 หลายเดือนก่อน +1

    માયાભાઈ.મોરારી.બાપુ.ને.ગુરુ.માનો.છો.પણ.વરતન.મોરારી.બાપુ.થી.જુદુ.છે

  • @JaydipShinh
    @JaydipShinh 8 หลายเดือนก่อน

    વાહ માયાભાઈ વાહ

  • @Siddhikatu4032
    @Siddhikatu4032 8 หลายเดือนก่อน +1

    કલાકારો ને અભરખા જાગ્યા છે.. આ તો કલાકારો જ્યાં જાય એના.વખાણ કરે. આમનો ભરોસો નહિ

  • @VijaysinhVaghela123
    @VijaysinhVaghela123 8 หลายเดือนก่อน

    All r actors....

  • @punjabhaimaru353
    @punjabhaimaru353 8 หลายเดือนก่อน +2

    માયાભિઈઆવાતુતમિરાડયરાનાસ્ટૈજપસોભેઆવાપાટલી.બદલુનાવખાણકરવામાસારીનલાગે