આટલું ધ્યાન રાખ્યા વગર કેનેડા જશો તો પસ્તાશો | 12 Things to Know Before Moving to Canada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • Going to Canada is a dream for many but its important to know few things before making the decison. Given in the video are 12 Things to Know Before Moving to Canada. Hope you find it helpful.
    America or Canada: • અમેરિકા કે કેનેડા? સમજ...
    Place to visit in Toronto: • ગુજરાતીઓની પહેલી પસંદ ...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.

ความคิดเห็น • 394

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 2 ปีที่แล้ว +22

    મારે તો ભારત માં જ રેહવું છે હો....
    🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      એ સારું સારું

  • @canadalife4082
    @canadalife4082 ปีที่แล้ว +7

    Right Its very hard to live in canada, you need to hard work but if you spend more time in canada at the and you got all happiness in your life,
    Love from Nova Scotia 🇨🇦

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      Thank you for sharing your valuable thought

  • @foodexplorerfoodman5690
    @foodexplorerfoodman5690 2 ปีที่แล้ว +22

    Love from Dallas USA
    બધાજ મુદ્દા અગત્ય ના હતા
    એક દમ સાચું
    મારા અનુભવ પર થી

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. Love from Mumbai

    • @foodexplorerfoodman5690
      @foodexplorerfoodman5690 2 ปีที่แล้ว

      @@DidarHemani :-)

    • @santbhai5710
      @santbhai5710 ปีที่แล้ว

      Right to information...sachi vat ...thanks...thanks...thanks

  • @bhailalpatel6910
    @bhailalpatel6910 2 ปีที่แล้ว +52

    ekdum sachi vaat kahi, atyare students aankho bnd kri ne upadi jaay chhe Canada ne pachhi bau taklif pade chhe. khub aabhar

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +9

      હા એવું જ થઇ રહ્યું છે. વિડિઓ જોઈ ત્વરિત પ્રતિસાદ આપવા બદલ આભાર

    • @nayanatisani6924
      @nayanatisani6924 2 ปีที่แล้ว

      Eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
      Eeeeee3eeeeeeefeeeeweeeeeeeeee

    • @nayanatisani6924
      @nayanatisani6924 2 ปีที่แล้ว

      Eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
      Eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
      Eeeeeeeeeeeeeeeeeeeeeee

    • @bharatdhandhukia576
      @bharatdhandhukia576 2 ปีที่แล้ว

      ​@@DidarHemani a

    • @asinnersavedbygrace9454
      @asinnersavedbygrace9454 ปีที่แล้ว

      Thank you so much for your advice 🙏🏼

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 2 ปีที่แล้ว +12

    સરસ મદદરૂપ માહિતી આપી ભાઈ,ચાંલ્લા વગર.👌🇮🇳🇨🇦

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +2

      આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

    • @kokilakansara6368
      @kokilakansara6368 6 หลายเดือนก่อน

      0000j​@@DidarHemani

  • @lalubrokersuratgujrat6919
    @lalubrokersuratgujrat6919 2 ปีที่แล้ว +3

    વાહ ગુજરાતી ભાઈ વાહ મજા આવી ગય તમારી વિડિયો જોઈને મારું વિચાર બદલાય ગયું CANADA JAVANU

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @drketanlimbachiya784
    @drketanlimbachiya784 8 หลายเดือนก่อน +2

    Jai Swaminarayan, very good information in comedy talk , GAMMAT SATHE GNAN

    • @DidarHemani
      @DidarHemani  8 หลายเดือนก่อน

      Thank you Dr. ketan limbachiya. It is nature of our channel.

  • @dbgoswami
    @dbgoswami 2 ปีที่แล้ว +3

    એક દમ સારી , ઉપયોગી અને સચોટ માહીતી

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો

  • @gujjuoncamera
    @gujjuoncamera หลายเดือนก่อน +1

    હા ભાઈ...
    આપણે કેનેડા નથી જવું....
    હાલો આપણા મલક મા...
    ખૂબ સરસ માહિતી આપો છો!!🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน +1

      હા હો આપણા મલકના માયાળુ માનવી. આપને અમારા વિડિઓ ગમે છે એ આનંદની વાત છે.

    • @gujjuoncamera
      @gujjuoncamera หลายเดือนก่อน

      @@DidarHemani હું પણ ઘણા સમય થી vlog બનાવું છું પરંતુ ગુજરાતી માં આ ટાઇપ નો કન્ટેન્ટ પ્રથમ વખત જોયો છે...અને ખરેખર જે રીતે આપ exploring કરો છો તે stretegy મને ખૂબ ગમી....જૂનાગઢ આવો ત્યારે યાદ કરજો...તમને મળશું!!!
      ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા!!👍🙂

  • @kalubhaiahir4103
    @kalubhaiahir4103 ปีที่แล้ว +2

    જય દ્વારકાધિશ રાધે રાધે 🙏

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      જય દ્વારકાધિશ ધન્યવાદ

  • @amazingallinone25
    @amazingallinone25 2 ปีที่แล้ว +4

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @kalpeshbhatt3946
    @kalpeshbhatt3946 ปีที่แล้ว +7

    Same applicable in Australia also.

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      Ohh! Really !!

    • @samimmusa5671
      @samimmusa5671 ปีที่แล้ว

      Also in England as well house prices is so high so rent is very high Ghar Ka kiraya bohot hota hay at least 50,000 monthly kiraya hota hay

  • @asodiyachimanlal1989
    @asodiyachimanlal1989 ปีที่แล้ว +2

    🇲🇰 धन्यवाद ⭐✍️🇮🇳🙋 सत्य समाचार बताया गया 👌 अभिनंदन 🎄🙏🙋🏻

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      आपका भी बहोत बहोत धन्यवाद

  • @karimmahesaniya7498
    @karimmahesaniya7498 2 ปีที่แล้ว +13

    Cristal clear information. Thanks.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Glad it was helpful!

  • @ashikbhaivahora8663
    @ashikbhaivahora8663 2 ปีที่แล้ว +1

    Khub saras ane sachot information aa darek point ahiya face karyo che.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તમે વિષયને સમર્થન આપ્યું એનાથી અમને પ્રોત્સાહન મળ્યું છે. આભાર

  • @sangitajaypal5778
    @sangitajaypal5778 ปีที่แล้ว +1

    Very very useful information &absolutely right your advice 👍👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      Thank you for your kind words

  • @bharatthakkarmm1669
    @bharatthakkarmm1669 2 ปีที่แล้ว +2

    બહુજ સાચી વાત છે👌👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિષયને સમર્થન આપવા બદલ આભાર

  • @sonymotivation1190
    @sonymotivation1190 2 ปีที่แล้ว +1

    💯💯✔️ Mota bhai.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @punitvyas1137
    @punitvyas1137 6 หลายเดือนก่อน +1

    Nice Information...🙏🌹

    • @DidarHemani
      @DidarHemani  6 หลายเดือนก่อน

      Thanks a lot

  • @firozpatel8144
    @firozpatel8144 2 ปีที่แล้ว +4

    Bikul sachi vaat Kari lone vari vaat number 1

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે

  • @bharatsisara5064
    @bharatsisara5064 ปีที่แล้ว +1

    100% right uk video banavo

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @agnaat6684
    @agnaat6684 ปีที่แล้ว +1

    Absolutely right things.
    Thanks to share.

  • @denishhapani8702
    @denishhapani8702 2 ปีที่แล้ว +5

    love from Toronto ♥

  • @shivaniwala9259
    @shivaniwala9259 2 ปีที่แล้ว +2

    India is always best I love India

  • @hemantpatel5543
    @hemantpatel5543 ปีที่แล้ว +1

    Dubai pe ak video banaiye

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @dhrumeepatel3466
    @dhrumeepatel3466 2 หลายเดือนก่อน +1

    Bhai please reply aapo khali canada 10 day mate farva javu hoi to su karvanu

    • @DidarHemani
      @DidarHemani  2 หลายเดือนก่อน

      વિઝીટર વિઝા કઢાવવી પડે

  • @meenaben4677
    @meenaben4677 ปีที่แล้ว +2

    સરસ

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @prakashmaheta5567
    @prakashmaheta5567 2 ปีที่แล้ว +1

    જય સીયારામ દાદા

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય સિયારામ

  • @astrologerdr.shefalidaveve3044
    @astrologerdr.shefalidaveve3044 2 ปีที่แล้ว +1

    Ok. Thank you for sharing..

  • @dhirensheth3801
    @dhirensheth3801 ปีที่แล้ว +1

    Bahu saras mahiti chhe Sir

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      તમને વિડિઓ ઉપયોગી લાગ્યો એ જાણીને આનંદ થયો. આભાર

    • @dhirensheth3801
      @dhirensheth3801 ปีที่แล้ว

      @@DidarHemani Dikri na Canada PR File kariya chhe Bhai

  • @Ashokbhuva6783
    @Ashokbhuva6783 ปีที่แล้ว +2

    Good advice and information,,👍

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      Glad it was helpful!

    • @desicanadianlife
      @desicanadianlife ปีที่แล้ว

      th-cam.com/video/XQKXKe0JOvM/w-d-xo.html

  • @saurabhp3372
    @saurabhp3372 2 ปีที่แล้ว +1

    Laya laya good information bija country mate ni pn avi information no video banavo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જરૂર. સુચન બદલ આભાર

  • @mayuripatel1564
    @mayuripatel1564 2 ปีที่แล้ว +2

    Canada ni work permit vise vise video banavo plz loko khoti rite khub thagai che khas apda gujrati 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @kishorandsarojshah6133
    @kishorandsarojshah6133 ปีที่แล้ว +1

    Very nice Video Thanks 🙏👌

  • @brahmbhatthiren5615
    @brahmbhatthiren5615 2 ปีที่แล้ว +1

    Bahuj sari jankari api bhai

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપણે વીડિઓની માહિતી ગમી એ જાણીને આનંદ થયો. આભાર

  • @amazingallinone25
    @amazingallinone25 2 ปีที่แล้ว +4

    ગુજરાતી લોકો ગુજરાત જેવી મોજ હજુ સુધી ક્યાંય મે નથી જોઈ બીજે બધે પૈસા ની હાય હાય જ છે એટલે ગુજરાત માં રહો અને આવી દીદાર ભાઈ ની ચેનલ સબસ્ક્રાઈબ કરી મોજ કરો.....
    જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર ભાઈ, ગુજરાતીઓના ગૌરવ અને અમારી ચેનલ માટે શુભેચ્છા વ્યક્ત કરવા બદલ.

    • @amazingallinone25
      @amazingallinone25 2 ปีที่แล้ว +1

      @@DidarHemani ભાઈ આપણે બીજું તો કઈ નહિ કરી શકીએ પણ લોકો મદદ કરવી મારી ફરજ છે 🙏🙏🙏

  • @lalitmehta5807
    @lalitmehta5807 2 ปีที่แล้ว +2

    Very good information

  • @hematarun9515
    @hematarun9515 ปีที่แล้ว +1

    Bahuj SARS mahiti Aap sir Thanks USA ma pn avu j chhe India jevi maja Kiya pn na aave ame 10 years USA Rhi ne India aav gaya vatn a vatn

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      બરાબર છે. પૈસા ગમે ત્યાં મળે પણ સાચી મઝા તો માદરે વતનમાં જ આવે

  • @mrgelot251
    @mrgelot251 2 ปีที่แล้ว +2

    thanks for your kind information

  • @ruchik4550
    @ruchik4550 ปีที่แล้ว +1

    Sir gujart ma starting salary 40k wali government job sari k canada ma student visa par javu saru?please reply sir...🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      બન્ને સારા.

  • @jyotsnathakore3521
    @jyotsnathakore3521 ปีที่แล้ว +1

    Bhai aa badhi vaat khabr hati

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      પણ બધાને ખબર ન હોય ને !

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર સાહેબ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

    • @ramanbhaipatel2012
      @ramanbhaipatel2012 ปีที่แล้ว

      Thank you very much for giving true information but real situation in Gujarat is compelling them to take such risky tract.

  • @ranajichaudhary8595
    @ranajichaudhary8595 2 ปีที่แล้ว +1

    Sir rakes junjunvale pe 1 video banavo full details 1985 માં rakrs junjunvalene પેસે કેસે લગાય થે કિસમે ફૂલ ditels ke સાથે બતાય

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      એમના ઉપર વિડિઓ બનાવ્યો છે લિન્ક આ સાથે સામેલ છે
      th-cam.com/video/wdFhsbTLZeM/w-d-xo.html

  • @naishadhsutaria8726
    @naishadhsutaria8726 2 ปีที่แล้ว +2

    Right 💥

  • @yogeshkumarpandya5112
    @yogeshkumarpandya5112 2 ปีที่แล้ว +1

    Very True. 👍🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thanks for listening

  • @mohanbhanusali6551
    @mohanbhanusali6551 2 ปีที่แล้ว +2

    Superb sir

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @mayarajput3399
    @mayarajput3399 2 ปีที่แล้ว +2

    Nice information🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @rinkalgajera5667
    @rinkalgajera5667 2 ปีที่แล้ว +2

    true 🙌🙌

  • @PMC537
    @PMC537 ปีที่แล้ว +1

    Tq sir ji 😍

  • @yogawithdolly9537
    @yogawithdolly9537 2 ปีที่แล้ว +1

    Jay shree krishna thanks you sir

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ. વેલ કમ

  • @virajnayak2649
    @virajnayak2649 2 ปีที่แล้ว +1

    Bija desh na pan ava video mukjo.. eg. Australia

  • @ravijethva9470
    @ravijethva9470 ปีที่แล้ว +1

    કેનેડા વકૅ માટે એજન્ટ ને પુછ્યુ તે કહે છે પહેલા વિજીટર વિઝા ઉપર મોકલી આપી પછી ત્યાં જઈને વકૅ પરમિટ મળી જાશે તો શું કરાય માગૅદશૅન આપો

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      એજન્ટ તો કંઈ પણ કહે. સારા નિષ્ણાતની સલાહ પ્રમાણે કરવું

  • @jagdishpatel5639
    @jagdishpatel5639 2 ปีที่แล้ว +14

    🇮🇳❤️Jai Shri Swaminarayan 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +3

      Jai Shri Swaminarayan

  • @meetsaliya4929
    @meetsaliya4929 2 ปีที่แล้ว +2

    How to become a motivation speaker in Canada 🇮🇳🇨🇦

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      Read and know more about Canada. You can

  • @dimpuparmar8022
    @dimpuparmar8022 ปีที่แล้ว +1

    Me ceneda jwanu sapana jovu chu me bsc.nursing kariyu che mne food banavataa badhu aavde che

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      જરૂર ટ્રાય કરજો. કેનેડામાં નર્સીંગ કરેલા લોકોની ખુબ જ જરૂર છે.

  • @cricketfanclub7236
    @cricketfanclub7236 2 ปีที่แล้ว +5

    રાજકોટ મા આવેલુ ગુરુકુળ વીશે જણાવો vishvid extra આ ચેનલ પર છે રાજકોટ નુ ગુરુકુળ તે પર વિડીયો બનીયો છે 1 વર્ષ પહેલા

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @hansapatel8964
    @hansapatel8964 2 ปีที่แล้ว +2

    Daat(teeth),and Eye, treatment alag charge chhe,. pani water bill waste+ incoming uper save chhe.kyarek Leg Ke hand bhangyo hoy to hospital ma 10 hour wait karvu pade chhe.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા એ કેનેડામાં મોટી તકલીફ છે. જાણકારી આપવા બદલ આભાર

  • @ansuyathakker115
    @ansuyathakker115 2 ปีที่แล้ว +1

    Very nice

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @amitdonga9728
    @amitdonga9728 ปีที่แล้ว +1

    Toy badhay ne ceneda javu che

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      એ જ વાંધો છે ને ભાઈ !

  • @khimakhima614
    @khimakhima614 2 ปีที่แล้ว +1

    Good

  • @jayshah383
    @jayshah383 ปีที่แล้ว +2

    Jay shree krishna 🙏

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      Jay shree krishna Jay bhai

  • @saralkumarpatel1966
    @saralkumarpatel1966 2 ปีที่แล้ว +1

    Badhu j sachu

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિષયને સમર્થન આપી પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @Netsurf23
    @Netsurf23 2 ปีที่แล้ว +2

    Malta javu saru ke nahi

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જવાય. નાનો પણ બહુ સુંદર દેશ છે. અહીં કુદરતી બંદર, ભવ્ય દેવળો, બગીચાઓ, બારે મહિના તડકો, સુંદર અખાતો ધરાવતો દરિયો માણવા પર્યટકો મોટી સંખ્યામાં જાય છે.

  • @mayankyogina
    @mayankyogina ปีที่แล้ว +1

    I like last part about 5 dollar contribution, if you like video!😂 very funny speech though.

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      Thank you for your kind words Mayankbhai

  • @mesingh8461
    @mesingh8461 ปีที่แล้ว +1

    Waaah kaka 5 5$ no challo moklavta rehjo 😄😄😁😁😆😆 majaivi sambhdine

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      તમે ખુશ તો અમે ખુશ

  • @nayansiroya9930
    @nayansiroya9930 ปีที่แล้ว +1

    Sikyurithiy hotal veythar shfhay kamdar londhiy a dolar a lagdiy

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      કંઈક સમજાય એવું લખો

  • @dhrumeepatel3466
    @dhrumeepatel3466 2 หลายเดือนก่อน +1

    Canada no total kharch ketlo thy 10 day farva jaava mato no

    • @DidarHemani
      @DidarHemani  2 หลายเดือนก่อน

      th-cam.com/video/Cc3RLf-lnp0/w-d-xo.html

  • @Diesel.9119
    @Diesel.9119 2 ปีที่แล้ว +1

    Sari vat se

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @mahendrakumarpatel5859
    @mahendrakumarpatel5859 ปีที่แล้ว +4

    Rubber boots are more convenient in ice cap areas(ice covered land in polar,semi polar region)

  • @devijewellersmehsana
    @devijewellersmehsana 2 ปีที่แล้ว +2

    Wah kaka wah ❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      માયાળુ લાગણી બદલ આભાર

  • @દેશ_ગોવાળીયો
    @દેશ_ગોવાળીયો ปีที่แล้ว +1

    ભાઈ ભાઇ ભાઈ ભાઇ🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      મારા દેશના ગોવાળિયા ભાઈ ભાઈ

    • @દેશ_ગોવાળીયો
      @દેશ_ગોવાળીયો ปีที่แล้ว

      સાહેબ ખરેખર તમારી તમારી ચેનલ સાચી છે લોકોને ડર લોભ પકડાવીને વાત નથી કરતા સ્પષ્ટતાપૂર્વક વાત કરો છો ગમ્યું તમારું કામ સાહેબ

    • @દેશ_ગોવાળીયો
      @દેશ_ગોવાળીયો ปีที่แล้ว

      લોકોને ભ્રમિત નથી કરતા

  • @khimakhima614
    @khimakhima614 2 ปีที่แล้ว +1

    Sir

  • @niravshah9411
    @niravshah9411 ปีที่แล้ว +1

    India saru bhai..

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી

  • @DAYMAKRISH
    @DAYMAKRISH 2 ปีที่แล้ว +2

    bhai sachu kidhu

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિષયને સમર્થન આપવા બદલ આભાર

  • @sahildesai2080
    @sahildesai2080 10 หลายเดือนก่อน +1

    Pehla vichrjo tya 40% tax apvo pdse

    • @DidarHemani
      @DidarHemani  10 หลายเดือนก่อน

      હા હો ઈ વાત સાચી

  • @rameshchandramandir3094
    @rameshchandramandir3094 2 ปีที่แล้ว +2

    Air canada ma 23k.g.ni chhut chhe

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જાણકારી આપવા બદલ આભાર

  • @swetangkharadi9754
    @swetangkharadi9754 ปีที่แล้ว +1

    Air india ni ticket no rate ane air canada ni ticket na rate joso to khbr padse kaka ke air india ma mafat ni lalach ketli monghi pade che.. 40000 ni same 12000 kai no kehvai.. mehnat krvani himmat joiye. Ane gujarati akhi duniya ma danko mare che ne tame bayla ni bakri ni jem bolo to e ma ghare besi ne bhagwan nu bhajan karvu..

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      એ ભલે ભલે.

  • @nemishah7118
    @nemishah7118 2 ปีที่แล้ว +1

    Atyare Air India Ni Extra Bag ni Scheme Bandh Didar Bhai

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      ધ્યાન દોરવા બદલ આભાર

  • @GajendrasinhOO7
    @GajendrasinhOO7 2 ปีที่แล้ว +2

    💖

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @sabliyamanish7697
    @sabliyamanish7697 2 ปีที่แล้ว +2

    🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      લાગણી બદલ આભાર

  • @rameshlaursanklalaur5229
    @rameshlaursanklalaur5229 ปีที่แล้ว +1

    Mare javanu che ceneda koi lai jay to

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      કોઈ લઈ ન જાય. આપણે જાતે જ પ્રયત્ન કરવા પડે

  • @kirtibhaipatel2983
    @kirtibhaipatel2983 ปีที่แล้ว +1

    ભાઈ સરસ માહિતી આપી છે ચોલો લખાવોછે માટે તમારો એકાઉન્ટ નંબર લખીને મોકલાવો

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +2

      તમે આટલો પ્રેમ રાખો છો એ જ અમારા માટે મોટો ચાંદલો છે. ખુબ ખુબ આભાર

  • @nitinkumarpatel8342
    @nitinkumarpatel8342 2 ปีที่แล้ว +1

    Lobhiya,hoy,tya,dhutara,bhukhe,kadi,no,mare,atyareto,videshma,na,hoyto,dikrane,koi,dikripan,detunathi,,dikariyone,pan,videshno,khub,moh,lagyochhe

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા ખરેખર એવું જ થતું જાય છે. મુરતિયો ભારતનો હોય અને સારો હોય એ કોઈ નથી જોતું પણ વિદેશનો હોય અને ગમે તેવો હોય તો માબાપ જટ દઈને દીકરી પરણાવી દે છે. પછી પસ્તાય છે.

  • @ashishparekh9165
    @ashishparekh9165 2 ปีที่แล้ว +1

    Biju badhu thik
    Pan chandla waari vaat ma majaa aayvi 😜😂😜

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તો બસ 😂😜

  • @hemlatapatel4800
    @hemlatapatel4800 2 ปีที่แล้ว +1

    Koi vaar student no pan falt hoy che

  • @chintansavaliya523
    @chintansavaliya523 2 ปีที่แล้ว +1

    Sweden જવાય study mate

  • @madhumayuri2675
    @madhumayuri2675 2 ปีที่แล้ว +1

    Tamara payen Koi Mana so To Batao Jo Mare per Mari jikri Ne Canada USA local Vani chhe Hamen fund devipoojak chahie

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      કોઈ નિષ્ણાંતોની સલાહ લો

  • @ramesrames7057
    @ramesrames7057 ปีที่แล้ว +1

    ગુજરાત માં રહેવું શુ વાંધો પડે

  • @Manthanrajput2571
    @Manthanrajput2571 2 ปีที่แล้ว +1

    Mera bhart mahan

  • @dollypatel8935
    @dollypatel8935 ปีที่แล้ว +1

    India ma jalsa karela hoi tewa balko javu nali aalsu chakra chhokri kadi javu nahi oke

  • @dansinghpanara6343
    @dansinghpanara6343 2 ปีที่แล้ว +1

    Hame India me hi rehna hai koi bhi foreign countries bilkul pasand nahi vahan see ab nikale Kiya pata remember yuganda idi Amin

  • @horsepowergaming5
    @horsepowergaming5 2 ปีที่แล้ว +6

    0:28 🤣

  • @rajsomani9588
    @rajsomani9588 2 ปีที่แล้ว

    દીદાર ભાઈ કેનેડા ma AC no business કરવા javu che સૂચન આપો...@

    • @GovindVaghasiya
      @GovindVaghasiya 2 ปีที่แล้ว +1

      yah ahiya loko AC no upyog kare j 6 ahiyano unado bow kharab hoy 30 Degree temperature ma pan parsewo vadi de

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +3

      ચાલે આ ધંધો પણ કેનેડામાં સારો ચાલે. રાજકોટના આપણા એક ગુજરાતી કેનેડામાં AC વેચે છે અને સારું કમાઈ છે. ઠંડો પ્રદેશ હોવા છતાં ઉનાળામાં અહીં ખુબ ગરમી પડે છે.

  • @aartiparekh4978
    @aartiparekh4978 2 ปีที่แล้ว +1

    Itly nu ye dekhado

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @dhrumitify
    @dhrumitify 2 ปีที่แล้ว +1

    America na minus point batavo

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      સુચન બદલ આભાર

  • @tusharukani5239
    @tusharukani5239 ปีที่แล้ว +1

    😀😀😀😀😀👌👌

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      મઝા આવી ને !!

  • @latabharucha5647
    @latabharucha5647 2 ปีที่แล้ว +1

    Bhai Katha vache evu lage

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      એમ કહો તો એમ. છતાં તમે વિડિઓ તો જુઓ જ છોને !

  • @thakorpatel2522
    @thakorpatel2522 2 ปีที่แล้ว +2

    Badhe j kagada black hochhe.

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      હા હો ઈ વાત સાચી

  • @Idrischouhan
    @Idrischouhan ปีที่แล้ว +1

    Tamara marriage ma aavisu invitation mokalavo etle 10 dollar no chandalo aapisu

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      અરે વાહ જાણીને આનંદ થયો. 10X80=800 રૂપિયા પાકા થઇ ગયા

  • @nikunjvyas6460
    @nikunjvyas6460 6 วันที่ผ่านมา +1

    I hate canada because it's boring country. Many students gone in depression there. Some becomes drug adict. Its not easy. Yaha pe bhukh mang lo to bhi achha lagega lekin canada me depression me jana bahot mahega padega

    • @DidarHemani
      @DidarHemani  4 วันที่ผ่านมา

      सही बात है