કંઠસ્થ ગઝલો એમને મારી કરી તો છે એને પસંદ જો હું નથી શાયરી તો છે વર્ષો પછી અ બેસતાં વર્ષે દોસ્તો બીજું તો ઠીક એમની કંકોત્રી તો છે મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ જાણે ગુલાબી એના વદનના જવાબ સમ રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી ભુલી વફાની રીત ન ભુલી જરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને કંકોતરીથી એટલું પુરવાર થાય છે કંકોતરીથી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે ભુલી વફાની રીત ન ભુલી જરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને આસીમ હવે વાત ગઇ રંગ પણ ગયો તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો હાથોની છેડછાડ ગઇ વ્યંગ પણ ગયો મેળાપની એ રીત ગઇ ઢંગ પણ ગયો હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું એ પારકી બની જશે હું એનો એજ છું ભુલી વફાની રીત ન ભુલી જરી મને. ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.
ગુજરાતી પાસે જે વારસો છે એ બીજે ક્યાંય નથી આહિના કવિઓ,લેખકો,એવું લખી જાય છે જે ક્યારેય વિચારી પણ ન શકાય. આપને પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી વારસાને ન ભૂલવો જોઈએ...
Kanthasth gazalo amne mari kari to chey, Ane pasand jo hu nathi, shayari to chey, Varso pachi abesta varshe dosto, Biju to thik amni kankotri to chey. Mari a kalpana hati k visri mane, Kintu matra bharm hato thai khatri mane, Bhuli vafa ni rit na bhuli jari mane, Lyo ana lagna ni mali kankotri mane. Kagad no ano rang chey kilta gulab sam, Jane gulabi ana vadan na jawab sam, Ranginiyo chey ama phool chab sam Jane ke koi prem kavya ni koi kitab sam Janu chu ana aksharo varso na saath thi, Seer naam maru kidhu chey khud ana haath thi, Bhuli vafa ni rit na bhuli jari mane, Lyo ana lagna ni mali kankotri mane. Kankotri thi atlu purvar thai chey, Nisphal bane jo prem to vahevar thai chye, Jyare udhadi rit na thai pyar thai chey, Tyare prasang joi sadachar thai chey, Dukh chey hajar toi haji ek tek chey, Kankotri nathi aa amasto vivek chey, Bhuli vafa ni rit na bhuli jari mane, Lyo ana lagna ni mali kankotri mane. Aasim have vat gai rang pan gayo, Tapi tate thato hato a sang pan gayo, Aankho ni ched chad gayi, vyang pan gayo, Melap ni a rit gayi, dhang pan gayo, Hu dil ni lagni thi haji pan satej chu, A parki bani jase hu a no aj chu, Bhuli vafa ni rit na bhuli jari mane, Lyo ana lagna ni mali kankotri mane
“કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે. એને પસંદ છો હું નથી શાયરી તો છે વર્ષો પછી તમે બેસતા વરસે દોસ્તો બીજું તો ઠીક એની કંકોત્રી તો છે” મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે કંકોત્રીમાં રૂપ છે શોભા છે રંગ છે કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ જાણે ગુલાબી એના વદનના જવાબ સમ રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ જાણે કે પ્રેમકાવ્યો કોઇ કિતાબ સમ જાણું છું એના અક્ષરો વર્ષોના સાથ થી શિરનામ મારું કીધું છે ખુદ એના હાથે થી ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને કંકોત્રી થી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે જ્યારે ઉઘાડી રીતે કંઇ ક્યારે થાય છે ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે દુઃખ છે હજાર તોય હજી એ જ ટેક છે કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને આસીમ હવે એ વાત ગઈ રંગ પણ ગયો તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું એ પારકી બની જશે હું એનો એ જ છું ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે...
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો...
Those lines.
Hajaro dil ni vat tame geet kari batavi 6, yaado ane gaav fari taaza Kare 6 Tamara sabd 💕
Your righit
Right
Heart touching song touching song
😇😇
Ha Kharekhar, yaar👍
Gujarati sahitya pase pan hriday sudhi pahochvani anek kruti chhe.
Heart touching ♥
"Ae parki thai jase, pan hu eno ej chhu"❤
❤️ કોઈ શબ્દ નથી આ ગઝલ અને ગાયકી નું વર્ણન કરવા માટે ❤️🙏
દરેક ના હૃદય માં વસતી, લાગણીસભર એવી મારી માતૃભાષા ગુજરાતી 💐
આ ગઝલ મે 2000+ થી વધુ વખત સાંભળી છે પણ દરેક વાર ગઝલ દિલ ને રોમાંચિત કરી જાય છે.😍😍
Same to you
Saheb tamne pan Laage che tamaari Mahila Mitra ni Kakotri mmli
Same also me
आसिम रंदेरी साहेब नी खूब ज सरस ग़ज़ल छे।
કંઠસ્થ ગઝલો એમને મારી કરી તો છે
એને પસંદ જો હું નથી શાયરી તો છે
વર્ષો પછી અ બેસતાં વર્ષે દોસ્તો
બીજું તો ઠીક એમની કંકોત્રી તો છે
મારી એ કલ્પના હતી કે વિસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
મારી એ કલ્પના હતી કે વિસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
કંકોતરીથી એટલું પુરવાર થાય છે
કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે
જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
આસીમ હવે વાત ગઇ રંગ પણ ગયો
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો
હાથોની છેડછાડ ગઇ વ્યંગ પણ ગયો
મેળાપની એ રીત ગઇ ઢંગ પણ ગયો
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
એ પારકી બની જશે હું એનો એજ છું
ભુલી વફાની રીત ન ભુલી જરી મને.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.
Thank for writing this lyrics.
🎉
ખૂબજ સુંદર
So beautiful gajal 🎶
સૂરતના લેખકની અદભુત કૃતિ
25 varsh packhi aa gajal sahbñi. Jorrrrrdar
Amara pase pn aavi hati kankotri saheb jeev hath ma hto ho ❤️
Excellent... Listen repeatedly... Love this gazal... ❤❤
એક મહીના પછી એના લગ્ન છે અને આજે મને કંકોત્રી મોકલી છે 💔
Hope now you’re doing better :)
Superb manhar bhai
Wahhhh amezing
ગુજરાતી પાસે જે વારસો છે એ બીજે ક્યાંય નથી આહિના કવિઓ,લેખકો,એવું લખી જાય છે જે ક્યારેય વિચારી પણ ન શકાય. આપને પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી વારસાને ન ભૂલવો જોઈએ...
P0pp0ññppppp|00ppppñlo|p
Punppplo p
Sachi vat🥰
Chal jhutha.....
3e15r00i
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅p han ppp
Bas alag j janooj chhe shabdo ma...👌👌
Kanthasth gazalo amne mari kari to chey,
Ane pasand jo hu nathi, shayari to chey,
Varso pachi abesta varshe dosto,
Biju to thik amni kankotri to chey.
Mari a kalpana hati k visri mane,
Kintu matra bharm hato thai khatri mane,
Bhuli vafa ni rit na bhuli jari mane,
Lyo ana lagna ni mali kankotri mane.
Kagad no ano rang chey kilta gulab sam,
Jane gulabi ana vadan na jawab sam,
Ranginiyo chey ama phool chab sam
Jane ke koi prem kavya ni koi kitab sam
Janu chu ana aksharo varso na saath thi,
Seer naam maru kidhu chey khud ana haath thi,
Bhuli vafa ni rit na bhuli jari mane,
Lyo ana lagna ni mali kankotri mane.
Kankotri thi atlu purvar thai chey,
Nisphal bane jo prem to vahevar thai chye,
Jyare udhadi rit na thai pyar thai chey,
Tyare prasang joi sadachar thai chey,
Dukh chey hajar toi haji ek tek chey,
Kankotri nathi aa amasto vivek chey,
Bhuli vafa ni rit na bhuli jari mane,
Lyo ana lagna ni mali kankotri mane.
Aasim have vat gai rang pan gayo,
Tapi tate thato hato a sang pan gayo,
Aankho ni ched chad gayi, vyang pan gayo,
Melap ni a rit gayi, dhang pan gayo,
Hu dil ni lagni thi haji pan satej chu,
A parki bani jase hu a no aj chu,
Bhuli vafa ni rit na bhuli jari mane,
Lyo ana lagna ni mali kankotri mane
Dhaval , Thanks a lot for the lyrics 🙏🏻
Wah wah mast
બહુ જ ખુબસુરત, આફરીન 🎉🎉🎉🎉
Thank you so much
Wah kya baat hai 👍
Bichara nirdosh singaliya o ne mansik tras aapvaa mate no Emotional Atyaachar etle "Manhar Udhas" ni gazalo....
જ્યારે પ્રેમ ના બંદન માથી વિખુટા પડી ગયા પછી ,ત્યાં એના લગ્ન ની કન્કોત્રી મળે ત્યારે ફરી પ્રેમ ઉભરી આવે છે. એના માટે ....
Bahu j saras
*Many Many Thanks*
“કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે. એને પસંદ છો હું નથી શાયરી તો છે વર્ષો પછી તમે બેસતા વરસે દોસ્તો બીજું તો ઠીક એની કંકોત્રી તો છે”
મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને
સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે કંકોત્રીમાં રૂપ છે શોભા છે રંગ છે કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ જાણે કે પ્રેમકાવ્યો કોઇ કિતાબ સમ જાણું છું એના અક્ષરો વર્ષોના સાથ થી શિરનામ મારું કીધું છે ખુદ એના હાથે થી ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને
કંકોત્રી થી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે જ્યારે ઉઘાડી રીતે કંઇ ક્યારે થાય છે ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે દુઃખ છે હજાર તોય હજી એ જ ટેક છે કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને
આસીમ હવે એ વાત ગઈ રંગ પણ ગયો તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું એ પારકી બની જશે હું એનો એ જ છું ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને,
0
@@dhruvpatel4362 🤔🤔
Ii i
Wah bapu
Thanks
Awarsome voice and gazal
Gujarati ghazal, manhar udhas ji... Classic, fantastic, listened more than 100 times, still charm remains the same.... never gets older
It's ❤ touching...
Wow 😳😳😳😳 suprb
Su aa gazalo atyare pn live jovano moko male che?
Mane aa gazal bav j game chhe
khub mast gazal che
ખુબ સરસ
*Thank you so much*
Heart touching ❤️
Beautiful words use in this gazal it's heart touching
You are right
Gazal
સરસ 😘
Vahhhhh
Jay ho
jabbardast........
2024 ma pan sambhdu chhu 😢😢😢
Thank you so much for watching!
Jordar
🎉❤️🙏 beautiful gazal 👍👍
Osm 😍😍😍
વાહ...timeless melody
Just like osho
Sidha radayma utri jay eva tir chhe aa shabdo
Awesome
Zaakaasss
આપણા ગૂજરાત ની તો વાત જ ન થાય. જય જય ગરવી ગુજરાત ❤❤❤
Many Many Thanks
Wow
Aa song sambhaline hu always evu vicharu 6u ke ena mrg kyare thay ane tyare eni kankotri hath ma lai ane hu aa song ni puri maja lai saku
Vah chu vat che friend schi love kevay ho
Je gujarati ma sabharva ni maja ave tekiya no ave
Suparb
અદ્ભૂત
Wah . .wah . . Straight from heart.
Tuch heart❤❤❤❤❤❤❤❤❤❤❤
Kannauj uttar Pardesh
Superb your voice really touch of heart
કંકોત્રી છે લખેલી 💔23 કંપની છેહા 💚💥14 23 ખુશ 🤣👍
*Thank you so much*
the best gazal of the world
Ya... Superb gazal sidhe dil se nikalti hai
Great singing and I love it gazal
Manahr saheb nu interview lo ane upload karo
Superb
Nice ❤❤❤ Ghazal ❤❤❤
Most beautifull this gajal 👍
Thank you so much 😀
👌👌
Excellent
Thank you so much 😀
Are wah saheb we miss you 💯💯
Always excellent !
Thanks again!
@@soormandir good gazal
2024 🎧..... Like ❤
Heart touching ghazal ...amazing lines😊👍👌
13 vrs pasi aa ghazal sambhdi che Dil ne ❤ Romanchit kari jai che
t.me/+ur36AESX8JEzMjMx please subscribe & share
My favourite 😍👌
Beautiful
Supar
Thank you! Cheers!
Good.
Thanks
Gajab ha 😭
Classic voice and music and word
Love u sir ❤
Thanks for watching!
Jay kastbhanjan dav jay swimarayan ngjgwam
Evergreen always
Supup
Super gazal
🙏🙏🙏
👌👌👌👌👌
❤
Outstanding performance 💫💫 great singing sir
Very nice bro
Please contact number aapa so
Very decent song
Wonderful 🍁👌🎩♥️👍👍
Thank you so much
❤️❤️
Kankotari ni pan lagi chhe maya....
*Thank you so much*
❤👌👌👌❤
This songs is a world grantees sir
❤❤❤
THE BEST GAJAL OF THE WORLD 🌎
Super duper
Thanks again
Bhla aeva manas ne Kon odakhe 6e ae Geet you tube ma Nathi aavtu ae sambhdvu 6e
🙏🌹🙏🌹🙏
👍👌🙏🙏🙏
Fabulous voice
👍👍👍👌👌