Hansla | હંસલા હાલો ને હવે | Gujarati Folk | Nisha Upadhyay Kapadia | Kavi Ankit Trivedi | Swarotsav

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • હંસલા હાલો ને હવે મોતીડાં નહી રે મળે
    Hansla Halo Ne Have Motida Nahi Re Male
    #Swarotsav #Swarotsav 2022
    ગીત માટે 01:40 પર જાઓ
    Skip to 01:40 for the song
    More Popular Video's from Ankit Trivedi:
    Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
    Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Tr...
    Master Piece With Ankit Trivedi - bit.ly/Master_P...
    Books By Ankit Trivedi: navbharatonlin...
    Follow Us on
    Instagram : / kaviankittrivedi
    Facebook : / kaviankittrivedi
    Twitter : / ghazalsamrat
    Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
    Performed By
    Ankit Trivedi
    #AnkitTrivedi #Ghazalsamrat #Gujarati #NishaUpadhyayKapadia #NishaUpadhyay #sugamsangeet #Gujarat

ความคิดเห็น • 272

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 10 หลายเดือนก่อน +10

    આ ભજન નિરંજન પંડ્યા એ જબરદસ્ત ગાયુ છે. એમના કંઠે થીં એકવાર સાંભળવા જેવું છે... આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🌹 જય જય ગરવી ગુજરાત 🙏

  • @chhaganbhai9013
    @chhaganbhai9013 11 หลายเดือนก่อน +6

    નિશા બેન સ્વર અદ્ભુત છે અને ગીત પણ ખુબ જ સુંદર છે કવિ અને ગાયક કલાકાર બંને ને અભિનંદન 🌹

  • @smitashah5081
    @smitashah5081 11 หลายเดือนก่อน +5

    સ્વર અને શબ્દની ખૂબ જ સંવેદનશીલ,😢❤

  • @Pinalkumar2912
    @Pinalkumar2912 10 หลายเดือนก่อน +4

    અદ્ભુત,,,,
    જીવનની વાસ્તવિકતા એ પણ એક કવિતામાં ખરેખર સુંદર રચના.

  • @jagritimehta9416
    @jagritimehta9416 10 หลายเดือนก่อน +4

    સરસ સ્વર અને અર્થ ધરાવતું દર્દભર્યું ગીત . ખૂબ ખૂબ અભિનંદન.

  • @punittextiles506
    @punittextiles506 7 หลายเดือนก่อน +9

    વેલો રે મોડો મારો સાયબો પધારશે વાહ.....શ્વાસ માં પણ વિશ્વાસ 🙏🏻

  • @sushilapanchal3567
    @sushilapanchal3567 7 หลายเดือนก่อน +9

    વિરહિણી ના હ્રદયની વ્યથા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.ખૂબ જ આભાર.

  • @anitamashru5509
    @anitamashru5509 ปีที่แล้ว +2

    HAVE VYAKTITVA TAI GAI CHHE.
    HAVE NATHI CHHATA ........
    WAH WAH WAH ANKITBHAI.
    BAHU J SARAS NE SUNDER VAAT KARI.
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pratimajoshi494
    @pratimajoshi494 10 หลายเดือนก่อน +3

    🌹👌🌹khub khub sares geet cha old is gold

  • @mayuridalal9253
    @mayuridalal9253 10 หลายเดือนก่อน +4

    મિત્રો અવાજ ગીત , વધુ જ સંમભલાવશો. God bless u guys always.🙏🙏🌹❤️🙋‍♀️

  • @prafulbhaidoshi6205
    @prafulbhaidoshi6205 10 หลายเดือนก่อน +1

    ખરે ખર ખુબજ સમજવા જેવી આ કૃતિ છે અને જીવનમાં પણ ઉતારવા જેવું છે
    પ્રફુલભાઈ દોશી મોરબી

  • @dineshbrahmbhatt3709
    @dineshbrahmbhatt3709 ปีที่แล้ว +5

    અનેક વાર સાંભળવાં છતાં જનો ધરવ ના થાય તેવું વર્ષો પછી નું આ ગીત અનુભવ્યું.ખુબ ધન્યવાદ શ્રી નિશાબેન ને,ખરેખર મા સરસ્વતિ કંઠ માં બિરાજેલ હોય તેમ લાગ્યું,ઍક એક શબ્દ માં જે ભાવ નુ ઉંડાણ અને વજન છે તેમાટે માત્ર અહોભાવ બાકી નિશબ્દ .
    રચયિતા મનુ ભાઈ,સ્વર નિયોજક ગૌરાંગ ભાઈ,રજુઆત કસબી અંકિત ભાઈ સૌ ને આદર પુર્વક પ્રણામ

  • @jayeshgamit8147
    @jayeshgamit8147 ปีที่แล้ว +8

    વાહ વાહ મનુભાઈ શું ભજ ન છે.✌️👍👌

  • @DINESHCHAVDA78
    @DINESHCHAVDA78 7 หลายเดือนก่อน +5

    આજનો રવિવાર સ્વર ને સાદર અર્પણ.ખૂબ જ સરસ સ્વર સાધના નો સાક્ષાત્કાર

    • @MahadevHarmahadev-fb8pe
      @MahadevHarmahadev-fb8pe 5 หลายเดือนก่อน

      આવા ગીતો ક્યાંથી થાય હવે વિરહી પાત્રો ક્યાં,,? આઇ ખામા 1800 બદલવા વાળા ના હૃદયમાંથી એવા ક્યાં શબ્દો અને સુર ક્યાંથી નીકળે,,?

  • @bindismusicworld9471
    @bindismusicworld9471 ปีที่แล้ว +3

    Sacha ane hriday sparshi sur..shanti aapti gaayaki.. Great

  • @swatiaphale3695
    @swatiaphale3695 ปีที่แล้ว +3

    Thanks ho,,,..badhana,,...aakh maasru ni Dhara aavi ho,..ben avaj .mast,,,...Aa jivan ni sachi wat chha....❤😢

  • @vasushah1280
    @vasushah1280 ปีที่แล้ว +4

    બવજ સરસ

  • @lakhabhaihelaiya2748
    @lakhabhaihelaiya2748 ปีที่แล้ว +7

    ખુબ સુંદર અને કર્ણપ્રિય...

    • @rajengandhi7084
      @rajengandhi7084 11 หลายเดือนก่อน

      Nishben sung so well - literally Heart touching ….👏👏👏

  • @pravinalodaya2123
    @pravinalodaya2123 7 หลายเดือนก่อน +2

    No words to appreciate this song.....મધમીઠો અવાજ.....સુંદર ગીતને ખૂબ સુંદર રીતે ભાવવાહી સ્વરમાં ગાયું નિશાબેને.....❤ ❤ ❤

  • @krm875
    @krm875 ปีที่แล้ว +3

    અતિ સુંદર રચના સુંદર સ્વર જય શ્રી ક્રષ્ણ

  • @nitinmakadia8124
    @nitinmakadia8124 7 หลายเดือนก่อน +2

    અદભુત. !!! અવર્ણનીય !!!!

  • @DineshMerchant-dk6sg
    @DineshMerchant-dk6sg หลายเดือนก่อน

    Excellent song sing with melodious voice unimaginable.

  • @hasmukhbhaipatel9772
    @hasmukhbhaipatel9772 ปีที่แล้ว +5

    વારંવાર સાંભળવા ગમે❤

  • @birzoogosai5672
    @birzoogosai5672 ปีที่แล้ว +4

    Vah kalakar આંસુ ટપકી જાય અદભૂત

  • @niranjanabrahmbhatt7634
    @niranjanabrahmbhatt7634 หลายเดือนก่อน

    Very nice my favorite songs After a long time enjoy this song. Thanks

  • @Bhaveshjethva91280
    @Bhaveshjethva91280 ปีที่แล้ว +4

    Proud to be Gujarati... An ocean of emotion

  • @virajdesai779
    @virajdesai779 ปีที่แล้ว +6

    અતિ મધુર કંઠ અને અતિ સંવેદનશીલ શબ્દો..❤

  • @babuparmar8460
    @babuparmar8460 ปีที่แล้ว +2

    Khub sundor mangamtu geet

  • @goodbook2613
    @goodbook2613 ปีที่แล้ว +5

    આટલો સુંદર સ્વર હૃદય માં થી જાવી શકે❤

  • @meerabakshi2676
    @meerabakshi2676 ปีที่แล้ว +1

    Bahu j sundar gaayun, Nisha bahen, Ankho maan thi aansu rokyaan rokaanaa nahin. Bahu j sundar. Abhaar.

  • @mufajjaldholkawala2157
    @mufajjaldholkawala2157 ปีที่แล้ว +2

    Nisha is our Gujarati Asha દીદી.... ધન્ય છે એમને..

  • @pravinbhaibrahmbhatt3860
    @pravinbhaibrahmbhatt3860 7 หลายเดือนก่อน +1

    વાહ મનુભાઈ વાહ અંકિતભાઈ ગીત વિશેની શી રજૂઆત છે મારા ભાઈ વાહ હૈયુ નાચી ઉઠ્યું મારા ભાઈ

  • @jayshreejoshi2592
    @jayshreejoshi2592 ปีที่แล้ว +3

    Vha Nisha Ben bahuj sundar swar chhe🎉🎉

  • @aashabenjoshi3369
    @aashabenjoshi3369 11 หลายเดือนก่อน

    ખુબજ સુંદર અવાજ ને ગીત ના શબ્દો...કરુણતા સભર❤

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 9 หลายเดือนก่อน +2

    વાહ અદભુત સુંદર ગીત......❤ નિશા બેન ❤

  • @shyamagandhi4844
    @shyamagandhi4844 2 หลายเดือนก่อน

    ખૂબ જ સુંદર, ભાવપૂર્ણ સ્વર....

  • @bahratkumat
    @bahratkumat 3 หลายเดือนก่อน +1

    Waaaaahhh 🌅 Khubaj saras rajuaat.... 😊😊

  • @akashgoswami4373
    @akashgoswami4373 ปีที่แล้ว +3

    બવ જ સરસ આવાજ અને ગીત પણ

  • @bharat9711
    @bharat9711 ปีที่แล้ว +2

    Superb song

  • @aartisolanki6998
    @aartisolanki6998 4 หลายเดือนก่อน

    Superb saras gayu 🙏🙏

  • @manojraval6875
    @manojraval6875 2 ชั่วโมงที่ผ่านมา

    Bhavnager shishu vihar me mai apni bahn ke sath raheta tha vo bhi jula me bathkr tal milate gane gate the fir to bahut program suna tha vo mere adarsh bhi the naman karta hu 🎉

  • @amitgandhi2308
    @amitgandhi2308 8 หลายเดือนก่อน

    Sundar swarRachna khub bhav vahi shaili ma Ankit bhai ni purva bhumika sathe Nisha ben ni sundar rajuvat.👌🙏 🎉🎉🎉

  • @vijaychheda3649
    @vijaychheda3649 ปีที่แล้ว +2

    JAI JAI GARVI GUJARAT THANKS MANU BHI THANKS KALYANJI ANANDJI THANKS LATA DIDI THANKS U TUBS

  • @kishorpanchasara2650
    @kishorpanchasara2650 2 ปีที่แล้ว +7

    Bahenji apke charno ko vandan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @MehtaIndukumar
    @MehtaIndukumar 7 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ સુંદર શબ્દ સ્મરણ નુ આલેખન

  • @sarudra6507
    @sarudra6507 2 ปีที่แล้ว +4

    Real gujarati singer

  • @valjinatda1039
    @valjinatda1039 7 หลายเดือนก่อน +3

    મનુભાઈ ગઢવી ની સરસ ગુજરાતી ફિલ્મ 'કસુમ્બી નો રંગ' નો હ્દયસ્પર્શી ગીત!

    • @MahadevHarmahadev-fb8pe
      @MahadevHarmahadev-fb8pe 5 หลายเดือนก่อน

      તમે જોઈ છે એ ફિલ્મ,,,? અમે તો ખૂબ ગોતીએ છીએ પણ ક્યાંય મળતી નથી તમે સાંભળ્યું છે અમુક રાક્ષસોએ હેમુભાઈ ની ઈર્ષા ને કારણે એક ફિલ્મને અદ્રશ્ય કરાવી દીધી એના બે ગીત શિવાય ક્યાંય કંઈ મળતું નથી,, કોઈ પાસે હોય તો યૂટ્યુબ પર રજુ કરાવો ને

  • @dhiriyanikalapi6887
    @dhiriyanikalapi6887 2 หลายเดือนก่อน

    હંસા દવે એ પણ સુંદર ગાયુ છે.

  • @narendrakotak
    @narendrakotak 9 หลายเดือนก่อน

    Brings tears to the eyes. Very well sung, Nishaben. Congratulations!

  • @pratapchandan2482
    @pratapchandan2482 2 ปีที่แล้ว +5

    બહુ સુંદર રચના. ઉત્તમ પ્રસ્તુતિ

  • @vanitabenchauhan177
    @vanitabenchauhan177 7 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ ગીત છે રદયને સ્પ્રસ તેવું

  • @sushmapatel2145
    @sushmapatel2145 2 ปีที่แล้ว +3

    Wah wah Nishaben saras voice
    Ankitbhai jordar

  • @FoodyZone_Raj
    @FoodyZone_Raj ปีที่แล้ว +1

    Bahu saras nishaben..Mahadev

  • @kunjuthakker4427
    @kunjuthakker4427 ปีที่แล้ว +4

    Beautiful and soulful singing and song itself is so touching

  • @jmvvjm5229
    @jmvvjm5229 ปีที่แล้ว +5

    This song ,I learnt from my Mom in my childhood... favourite of my Mom!! ❤❤❤❤,I love Nishaben voice too....her melodious magical always mesmerizing...!!

    • @chandrakantmadhu8646
      @chandrakantmadhu8646 ปีที่แล้ว

      મારૂ ખૂબ જ ગમતું ભજન છે ખૂબ સરસ ગાયુ છે

  • @BachubhaiGadhavi-f5l
    @BachubhaiGadhavi-f5l ปีที่แล้ว +1

    Khub saras git gayu raday thi sis pranam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nilikshadoshi4540
    @nilikshadoshi4540 ปีที่แล้ว +1

    Bahu j Sundar. Antarna taar zanzani uthya.❤

  • @giradharbhaiparmar2070
    @giradharbhaiparmar2070 10 หลายเดือนก่อน

    જીવન ઝરર્મરની સુંદર રજુઆત... સુર સંગીત અને લયબ્ધ... અતિ સુંદર 🙏

  • @bhadreshdoshi30
    @bhadreshdoshi30 ปีที่แล้ว +1

    Superb nishaji

  • @madhavirajendra8431
    @madhavirajendra8431 8 หลายเดือนก่อน

    Khubaj saras awaaj che khub saras 👏

  • @laljibhaipatel2922
    @laljibhaipatel2922 5 หลายเดือนก่อน

    Wha!! Aankit bhai

  • @MUKESHBHATT-wd4on
    @MUKESHBHATT-wd4on 2 วันที่ผ่านมา

    NICE ANCHORING NICE SINGING

  • @bhupendravadgama8635
    @bhupendravadgama8635 11 หลายเดือนก่อน +1

    Waaaaah waaaaah khub saras ❤

  • @manharsuvatar2972
    @manharsuvatar2972 7 หลายเดือนก่อน +1

    🌹 જય જય ગરવી ગુજરાત🙏

  • @DeepakVoraiOSys
    @DeepakVoraiOSys 9 หลายเดือนก่อน +1

    Excellent ...!!

  • @amallakhia
    @amallakhia ปีที่แล้ว +4

    Soulful singing. Great job Nisha.

  • @yashahir7621
    @yashahir7621 ปีที่แล้ว +4

    So beautiful voice

  • @bhavanipharmaceuticals3084
    @bhavanipharmaceuticals3084 6 หลายเดือนก่อน +1

    VAH NICE SONG

  • @ppphysics7444
    @ppphysics7444 ปีที่แล้ว +1

    ખુબ સરસ..........

  • @nirmalaajwalia4924
    @nirmalaajwalia4924 ปีที่แล้ว +1

    Ati sundar 👌🏻👍👌🏻

  • @pritesh0117
    @pritesh0117 6 หลายเดือนก่อน +1

    Hence, I respect my wife because she has left everything she knew for us! ❤

  • @sanatbhatt4203
    @sanatbhatt4203 16 วันที่ผ่านมา

    Salam with head,hend and heart.

  • @ngadhavi4595
    @ngadhavi4595 ปีที่แล้ว +2

    મનુભાઈ ગઢવી,નીખુબજ,સરસ,રચના,અને બેનની,સુંદર,રજૂઆત

  • @PrabhatThakore
    @PrabhatThakore 5 หลายเดือนก่อน

    બહુજ સુંદર. ખૂબ આભાર ❤

  • @kanjariyaarajanbhai3079
    @kanjariyaarajanbhai3079 ปีที่แล้ว +1

    . ..આવા સરસ ગીતો સંભળાવતા રહેજો

  • @bhaskarbhaivyas1655
    @bhaskarbhaivyas1655 8 หลายเดือนก่อน

    Radaydravak geet, very nice song & voice.........

  • @mayathakkar1704
    @mayathakkar1704 ปีที่แล้ว +1

    Very nice singing. My favorite song.

  • @ashbhammar
    @ashbhammar 2 ปีที่แล้ว +5

    So emotional, and so well sung.Thank you

  • @vijaymodha2042
    @vijaymodha2042 ปีที่แล้ว +1

    आ तो जांजवाना पाणी, वाह अति सुंदर,

  • @pravinbhaipatel399
    @pravinbhaipatel399 หลายเดือนก่อน

    ખુબ જ સરસ છે

  • @sudhajoshisudhajoshi7505
    @sudhajoshisudhajoshi7505 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ...ભાવવાહી રજૂઆત.. 👍

  • @vasantchheda9807
    @vasantchheda9807 10 หลายเดือนก่อน

    Khub saras

  • @narendrabhaiparmar8906
    @narendrabhaiparmar8906 ปีที่แล้ว +1

    સુંદર શબ્દો અને સુંદર અવાજ
    જય સ્વામિનારાયણ 🎉

  • @sharayusheth590
    @sharayusheth590 ปีที่แล้ว +2

    Very nice voice and nice selection of song

  • @bhanuparmar6567
    @bhanuparmar6567 ปีที่แล้ว +1

    I just said so so grate love it 🙏🙏

  • @bharatdodiyaofficial8691
    @bharatdodiyaofficial8691 ปีที่แล้ว +2

    Wahhhh🎉

  • @bahratkumat
    @bahratkumat 3 หลายเดือนก่อน

    Fantastic 🎉❤

  • @haribhaiviramgama7106
    @haribhaiviramgama7106 2 ปีที่แล้ว +1

    ખુબ જ સુંદર અને સરસ ધન્યવાદ ભાવ સભર

  • @dilipdholu
    @dilipdholu ปีที่แล้ว +1

    Super singing

  • @ratanbaiseyani5425
    @ratanbaiseyani5425 5 หลายเดือนก่อน

    Jay sita Ram

  • @mahendrachaudhary2589
    @mahendrachaudhary2589 3 หลายเดือนก่อน

    વાહ નિશા મેડમ ❤❤❤

  • @dinkarchauhan8261
    @dinkarchauhan8261 5 หลายเดือนก่อน

    Great... 🙏🙏🙏

  • @madhugandhi3443
    @madhugandhi3443 ปีที่แล้ว +1

    Voice is heart touching

  • @anjubenpagare1554
    @anjubenpagare1554 ปีที่แล้ว +1

    Aakh ma aashu aavi gya

  • @anilraval1116
    @anilraval1116 5 หลายเดือนก่อน

    વારંવાર સાંભળવા નું મન થાય તેવા શબ્દો અને સંગીત

  • @Pearlmeghna29
    @Pearlmeghna29 ปีที่แล้ว +4

    Beauty of this voice is immortal. May your music go long way Nishaa Upadhyaya….! ❤️💙

  • @bhartiparmar4
    @bhartiparmar4 ปีที่แล้ว +1

    Sunder voice ❤

  • @jkjoshi1951
    @jkjoshi1951 2 หลายเดือนก่อน

    Wah Nisha wah

  • @zindgi_ek_safar
    @zindgi_ek_safar 9 หลายเดือนก่อน

    Wah Ankitbhai, Wah Nisha, simply class

  • @chandakanani8725
    @chandakanani8725 10 หลายเดือนก่อน +2

    કોઈ શબ્દ નથી
    જય હો