વીજળીને ચમકારે || Vijali Na Chamkaare says Ganga Sati ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024
  • વીજળીને ચમકારે || Vijali Na Chamkaare says Ganga Sati || @imogalliveofficial2748
    instagram :- / i_mogal_live_official
    instagram :- ...
    Facebook Page :- / imogalliveofficial
    Facebook Page :- www.facebook.c...
    All type Videography & Photography
    Contact For Business Inquiry
    MO: 9662052083
    ( Call Time 10PM To 12PM )
    ✴Live Stream on Social Media
    ✴ HD LIVE Setup
    ✴4K LIVE Setup
    ✴ LED Screen
    ✴ 4K Drone Camera
    ✴ Crane (Jimi)
    ✴ 4K & HD Camera
    ✴ DSLR Camera
    ✴ LED Screen
    ✴ All Type Photography & Video Kari Apishu
    સંતવાણી,લોક ડાયરો,ભજન,કાન ગોપી,ઐતિહાસિક નાટક,કોમેડી નાટક,ઢાઢી લીલા ના નવા વિડીયો જોવા માટે અમારી (I Mogal_Films Official) નામની યૂટ્યૂબ ચેનલ *સબસ્ક્રાઇબ કરો (Subscribe) અને બેલ દબાવો
    અને તમારી અમુલ્ય કોમેન્ટ આપી અને લાઈક બટન પર ક્લિક કરવાનું ચુક્શો નહિ.
    #લક્ષ્મણ_બારોટ#શૈલેષ_મહારાજ#વિજય_ગઢવી#
    #અમીષ_વાઘેલા#જયદીપ_સોની#દલસુખ_પ્રજાપતિ#
    #તેજદાન_ગઢવી#પૂનમ_ગોંડલીયા#બિરજુ_બારોટ#વિવેક_સાંચલા#યોગેશપુરી_ગોસ્વામી#હરસુખગીરી_ગોસ્વામી#અંકિતા_સોની#ભરત_બારોટ#જીતુગીરી_ગોસ્વામી#જગમાલ_બારોટ#
    #ગીતાબેનરબારી #kiridangadhavi#kothariyalive#madhavstudio #Kamo #bhajan #tejprogram #live #liveprogram #santvani #trending #trend #2022 #2023 #new #newbhajan #newgarba #bhajan #tejprogram #live #liveprogram #santvani #trending #trend #2022 #2023 #new #newbhajan #newgarba2022#reels#gujaratikalakar #bhajansandhya #music #bhajans
    #lokdayro #dayro #kathiyawadi_dayro #santvani #bhajan#singer#loksangit
    #gujrati#kathiyawadi #gujju #surat #gujarat#livemusic #explorepage
    #viral #beats #live#reelsindia #instareels #repost #trend #trendingreels #reelitfeelit #india #birjubarot #urvashiradadiya #osman #osmanmir #alviramir #piyushmistri
    #geetarabari #kinjaldave #devayatkhavad #rajbhagadhvi #ramdashgondliya #parsotampari #junagadh #jigneshkaviraj #nanodero #kathiyawadi #umeshbarot
    .......... NEXT TARGET 50K SUBSCRIBE PLESE SPORTING.............
    ........Thanks for wotching.......

ความคิดเห็น •

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 5 หลายเดือนก่อน +89

    ગંગાસતી અને પાનબાઈ નું જુનું અને જાણીતું સુંદર ભજન🌺 જય શ્રી ગુરુદેવ દત્ત🌺 જય શ્રી કૃષ્ણ 🌺 શ્રી સંત શ્રી કબીર સાહેબના ચાબખા 🌺સંતવાણી 🌺મેડમ 🌺ખૂબ ખૂબ ખૂબ જ સુંદર ભજન 🌺સરસ 👍સમજણ આપી છે તમે મેડમ આ ભજન🌺 માં 🙏મસ્ત👌👌

    • @pushpapanchal1994
      @pushpapanchal1994 5 หลายเดือนก่อน +9

      સુંદર ભજન💐 મેડમ💐 સમજણ સરસ 👍આપી છે મેડમ💐👍 ભજન માં આવતા શબ્દો🙏 પર સુંદર મસ્ત👌 દરેક વ્યક્તિના હૃદયમાં આત્મા નું જ્ઞાન💯📖📚📝 પ્રાપ્ત👉👍 થાય આ ભજન💐 અંતરઆત્મા પ્રફુલ્લિત થાય આનંદથી ભરપૂર એવું ગંગાસતી એ ભજન💐 પાનબાઈ ને સંભળાવ્યું, સમજાવ્યું મેડમ👍🙏💐 તમારો ખૂબ ખૂબ ખૂબ જ આભાર, ધન્યવાદ🙏 મેડમ🙏💐👍💐🙏 જય શ્રી સંત શ્રી કબીરસાહેબની જય🙏🌺🙏

    • @ashayajnik5342
      @ashayajnik5342 หลายเดือนก่อน

      😂😂3lx😂

    • @BharatPatel-lc7pt
      @BharatPatel-lc7pt หลายเดือนก่อน +1

      The. Best

    • @BharatPatel-lc7pt
      @BharatPatel-lc7pt หลายเดือนก่อน +1

      The. Best

    • @jiyanimayurbhai4046
      @jiyanimayurbhai4046 25 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ

  • @dineshbhavsar2897
    @dineshbhavsar2897 2 หลายเดือนก่อน +14

    અતિ સુંદર રીતે સ્પષ્ટ શબ્દોમાં ભજન ગાયું છે.

  • @rajendraraj2416
    @rajendraraj2416 3 หลายเดือนก่อน +12

    ગંગાસતી નું આ લોકપ્રિય ગુજરાતી ભજન સુંદર રીતે અર્થઘટન કરીને આ વિદેશીબેને સમજાવ્યુ અને ભાવવિભોર થઈ ગાયુ છે કે વારંવાર સાંભળવાનું મન થાય ભક્તિરસ પીરસવાનો ખુબ જ સુંદર પ્રયાસ છે 🙏

  • @GovindBhaiMakwana-y4h
    @GovindBhaiMakwana-y4h หลายเดือนก่อน +18

    બહેનજી તમારી માતરૂ ભૂમી ગુજરાતી હોય તોજ આટલુ સુઘ્ ગુજરાતી ભાષામાં ભજન ગાઈ શકો અમે તો પહેલા વિચાર માં પડી ગયા પછી તમે ગુજરાતી મા વાત કરી મને થયું આ તો આપણા ગુજરાતી છે બહુજ સરસ ભજન ગાયુ છે

    • @jiyanimayurbhai4046
      @jiyanimayurbhai4046 25 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ

    • @exidecare1436
      @exidecare1436 21 วันที่ผ่านมา

      કોટી કોટી પ્રણામ છે તમને સુંદર વાણી ભજન

  • @FatehlalDamor
    @FatehlalDamor วันที่ผ่านมา

    आदरणीय बहना आपका में दिल से बहुत बहुत ही धन्यवाद देता हूं 🙏🙏🙏 राजस्थान डुंगरपुर से।

  • @makvanaashvin3796
    @makvanaashvin3796 5 หลายเดือนก่อน +23

    રાગ ભૂપાલી ..પાનબાઈ ભજન બહુ સરસ ગાયા તમે ...અને બજન ની વ્યાખ્યા બહુ સરસ સમજાવી .......જય કબીર સાહેબ❤🙏🙏

  • @Vikas-c4l
    @Vikas-c4l หลายเดือนก่อน +6

    ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ભગવાન તમને વિષેશ સત્સંગ ભજન કરવાનુ બળ આપે ,,,,ભારતીયો ને પરદેશી પ્રત્યે સદગુણ મેળવવાની ઈર્ષા કરવી જ રહી

  • @hareshvaja1
    @hareshvaja1 4 หลายเดือนก่อน +4

    You're amazing singer to understanding bhajan you studied very well to make others understand so sweet first time listen to you when you had a tour in America 🇺🇸 👌👌👌👌👌since I'm listening to you and all the singer which where involved in that tour love it every minute of it 👍👍😊😊👌👌Thanks 😊

  • @vinubhaib.gujjar582
    @vinubhaib.gujjar582 5 หลายเดือนก่อน +17

    ખુબ સરસ ભજન ગાયુવિદેશીબેને❤ 🙏

    • @gaurangbhatt4758
      @gaurangbhatt4758 3 หลายเดือนก่อน

      બેન શબનમ વિરમની વિદેશી નથી, અમદાવાદ માં કેટલોક વખત રહેલાં છે. રૂપકુંવર ના સતી થવાનું રિપોર્ટિંગ તેમણે કરેલ, 35 વર્ષ પહેલાં..

    • @nathalalprajapati3710
      @nathalalprajapati3710 3 หลายเดือนก่อน

      આ બેન વિદેશી નથી... હિન્દુસ્તાની બેન છે......

  • @madhusarola4029
    @madhusarola4029 3 หลายเดือนก่อน +3

    Very good and excellent Bhajan Our Pan ben Sant Guruji. Very nicely understand about ourselves life. So proud of you Mam.

  • @અજયસિંહરાણા
    @અજયસિંહરાણા หลายเดือนก่อน +2

    જય હિન્દ

  • @BharatBarot-x5j
    @BharatBarot-x5j หลายเดือนก่อน +3

    Ben narasimehata ka Bhajan bhi dil chulene valahe Tema akhand roji harina hathma khub saras che ben te Bhajan 1 var gav to saru Lagasseben aa Bhajan akhand roji harina hathama jarur gajo!

  • @BhupatjiThakor-t3h
    @BhupatjiThakor-t3h 7 วันที่ผ่านมา +2

    અતિ સુંદર ❤

  • @vasantbhatt3710
    @vasantbhatt3710 13 วันที่ผ่านมา +1

    રાજુભાઈ,આવી સુંદર વાણી,અનુકુળતાએ એક વખત જાહેર પ્રોગ્રામ થાય તો મોરબીના ભજનાનંદી ભાવીકોને ખૂબ લાભ મળે.ધન્યવાદ 🙏🎉

  • @rajendrakhons7455
    @rajendrakhons7455 3 หลายเดือนก่อน +4

    ❤ Adbhut beta Congratulations

  • @abhaymshahabhaymshah4389
    @abhaymshahabhaymshah4389 5 หลายเดือนก่อน +5

    Very nice song sung by sabnam ji aap aur bhi bahut sare gujarati bhajan hai voh Gaye we wxpected from you

  • @jagdishpatel-ry9sy
    @jagdishpatel-ry9sy 4 หลายเดือนก่อน +6

    અતી ઉત્તમ 🎉❤❤❤

  • @shaileshnayak543
    @shaileshnayak543 4 หลายเดือนก่อน +3

    Radhe Radhe. Jai ho Prabhu Ram ki.

  • @rajuraval8943
    @rajuraval8943 5 หลายเดือนก่อน +25

    જય હો કલાકાર ને..
    જય હો તમારી ભક્તિ ને

  • @anilshrimali1281
    @anilshrimali1281 3 หลายเดือนก่อน +3

    Superb Bhajan congratulation

    • @anilshrimali1281
      @anilshrimali1281 3 หลายเดือนก่อน +1

      Bija Bhajan ben na avajma hoy to

  • @makwanajaya589
    @makwanajaya589 หลายเดือนก่อน +1

    અદ્ભૂત બેનશ્રી આપની ભક્તિ ભાવનાને સલામ

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 3 หลายเดือนก่อน +2

    બેન શ્રી શબનમ વિરમાની💐 મેડમ👍 જી👍 બહું જ સુંદર રીતે સમજાવ્યું છે. આ ભજન🌺 ના શબ્દો ની 👍સરસ👍 સમજણ આપી છે. એક☝️👍 1⃣ વિદેશી મહિલા એ ગંગાસતી અને પાનબાઈ નું ભજન🌺 સરસ 👍રીતે સમજાવ્યું છે🙏🌺🙏

  • @RakeshRathod-l5q
    @RakeshRathod-l5q 3 หลายเดือนก่อน +2

    Bahu j saras explain n nyc sung .

  • @HasmukhVasava-qe2ge
    @HasmukhVasava-qe2ge 2 หลายเดือนก่อน +2

    Super

  • @Shobhadalal77
    @Shobhadalal77 5 หลายเดือนก่อน +7

    Jai shree krishna ji 🎉🎉🎉🎉

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji 5 หลายเดือนก่อน +8

    ખુબ સરસ ભજન અને એટલોજ સુંદર અવાજ.

  • @JagubhasodhaFitnesh
    @JagubhasodhaFitnesh 2 วันที่ผ่านมา +1

    Nice voice ❤

  • @YakshParmar-q1t
    @YakshParmar-q1t 5 หลายเดือนก่อน +6

    Jay ho shanvani🎉🎉

  • @vanrajvadaliya7264
    @vanrajvadaliya7264 4 หลายเดือนก่อน +4

    બહુ સરસ ધન્યવાદ

  • @hardikgoswami2296
    @hardikgoswami2296 3 หลายเดือนก่อน +4

    અદભુત!!!

  • @jitendrapatel-x1o
    @jitendrapatel-x1o 2 หลายเดือนก่อน +1

    ❤❤❤good ❤❤

  • @narshidhola6355
    @narshidhola6355 3 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ 👍

  • @pareshprajapati7050
    @pareshprajapati7050 3 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ ❤🎉❤

  • @kavitarathod3804
    @kavitarathod3804 2 หลายเดือนก่อน +1

    Khub khub sundar avaz or aap bhi bhajan bhi🙏👍👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @vishnudesai5325
    @vishnudesai5325 2 หลายเดือนก่อน +1

    Jay ho

  • @sudhirrathore-qt7ue
    @sudhirrathore-qt7ue 3 หลายเดือนก่อน +2

    Nice 👍 u great 🎉🎉

  • @valamulubhai9084
    @valamulubhai9084 3 หลายเดือนก่อน +2

    Bahu Saras Gayu Ben

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 5 หลายเดือนก่อน +7

    🌺🙏💐અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત💐🙏🌺

    • @GiribapugohilGiribapugohil
      @GiribapugohilGiribapugohil 4 หลายเดือนก่อน +1

      . અચાનક અંધારા એટલે શું અમારા ગઁગા સતી
      એ પાન બાઈ ને સમજાવીવ્યુ છે
      અચાનક એટલે પલ અંધારા એટલે મુત્યુ
      🙏ગઁગાસતી માં
      કબીર કહે કમાલ કો
      હમારા જો ભેખ હે
      એક ઘડી આધિ ઘડી આધિ મેં સે આધિ આદ
      ઓહી અંધારા માં ઈ. સ્વં રમે છે
      કબીર કહે છે
      ઘડી પલ કી ખબર નહીં વળી રહી કલ કી બાત
      આ જીવ ઉપર જીમડા ફરે જેમ તેતર ફિરે બાઝ
      🙏

  • @BhagatBhooraLal
    @BhagatBhooraLal 3 หลายเดือนก่อน +2

    जय हो शबनम बेन आपने रागभोलापी को गायहे बेन सरस गुजराती भजन आतो मारीभासा बेन

  • @chandubhaipandya7665
    @chandubhaipandya7665 2 หลายเดือนก่อน +2

    વાહ વાહ વાહ ખૂબ જ સરસ

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 หลายเดือนก่อน +2

    રંગ અવધૂત રે રંગ અવધૂત
    નારેશ્વર નો નાથ અમારો
    રંગ અવધૂત
    રંગ અવધૂત રે રંગ અવધૂત
    નારેશ્વર નો નાથ અમારો
    રંગ અવધૂત
    🙏👏🙏

  • @panchalnarottambhai4570
    @panchalnarottambhai4570 3 หลายเดือนก่อน +3

    ❤❤❤gujrati ma saru gay chhe

  • @ashokpatel4749
    @ashokpatel4749 5 หลายเดือนก่อน +2

    પરમાત્મા ને ખુબ જ આત્મ જ્ઞાન આપ્યું છે.દીદી ને.

  • @rajeshrakholiya8880
    @rajeshrakholiya8880 4 หลายเดือนก่อน +2

    અદભુત...નવી જ યુક્તિ
    હવે મુક્તિ મળશે જ હો

  • @DRUPATMETHWANI
    @DRUPATMETHWANI หลายเดือนก่อน +2

    Jay Shri Krishna Radhe Radhe❤

  • @kanubhaipatel6488
    @kanubhaipatel6488 4 หลายเดือนก่อน +4

    हृदय को पर्सनेवाला भजन है ❤❤❤❤

    • @junjiyabhavdip
      @junjiyabhavdip 2 วันที่ผ่านมา

      Bahu saras khub saras

  • @chetankansara7152
    @chetankansara7152 4 หลายเดือนก่อน +3

    અતિ ઉત્તમ❤ ખુબ જ સરસ રીતે તમે ગાવા🎤 છે

  • @kishorevora7169
    @kishorevora7169 2 หลายเดือนก่อน +1

    Excellent.... Mazz... Aa. Gaya

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 2 หลายเดือนก่อน +2

    🙏સંત શ્રી પરમ પૂજ્ય સંત શ્રી કબીર સાહેબ🙏

  • @avdabhaimodhvadiya3456
    @avdabhaimodhvadiya3456 4 หลายเดือนก่อน +4

    ,🌻🙏Jay shree krishna 👌👏👍🙏🌻🎉🇮🇳

  • @kalpeshgadesha2396
    @kalpeshgadesha2396 5 หลายเดือนก่อน +26

    🙏જય શ્રી કૃષ્ણ 🙏

  • @sureshparmar1582
    @sureshparmar1582 3 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ

  • @vinaychandrathumar176
    @vinaychandrathumar176 2 หลายเดือนก่อน +2

    Jai shree krishna

  • @bhagwanrathi920
    @bhagwanrathi920 2 หลายเดือนก่อน +1

    Jabardast bhajan gaya aapki awaaj me jaadu he baar baar sun ne ka man hota hai

  • @RAJENDRASINHZAlA-z9y
    @RAJENDRASINHZAlA-z9y หลายเดือนก่อน +1

    Very fine

  • @arvindbhaikatara4579
    @arvindbhaikatara4579 หลายเดือนก่อน +1

    ખૂબ સરળ અધ્યાત્મ જ્ઞાન સાથે ભજન નો ભાવ પ્રકાશિત કર્યો છે

  • @kshatriyamer-meharmaher9316
    @kshatriyamer-meharmaher9316 2 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ
    જય માઁ મોગલ

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 2 หลายเดือนก่อน +1

    એક વિદેશી બેન🙏 શબનમ વિરામની
    🙏ૐ જય શ્રી ગુરુદેવ દત્ત🙏 બેન🙏
    બેન શ્રીમતી શબનમ વિરામની મેડમ જી👍👌

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 2 หลายเดือนก่อน +1

    🌺🙏💐કબીર સાહેબના ચાબખા 💐🙏🌺

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 5 หลายเดือนก่อน +10

    નારેશ્વર નો નાથ અમારો રંગ અવધૂત રે
    એણે મને માયા લગાડી રે,
    એણે મને માયા લગાડી મારાં ગુરુજી,
    રંગ અવધૂત જી એ માયા લગાડી રે
    નારેશ્વર નો નાથ અમારો રંગ અવધૂત રે
    એમણે અમને માયા લગાડી રે 💐🙏🌺
    રંગ અવધૂત રે રંગ અવધૂત
    નારેશ્વર નો નાથ અમારો
    રંગ અવધૂત, રંગ અવધૂત
    🌺🙏💐🌼💐🙏🌺

    • @aalpeshloh6348
      @aalpeshloh6348 13 วันที่ผ่านมา

      કયું ગામ ભાઈ????

  • @PrakashMohanlaldesai-wt6ez
    @PrakashMohanlaldesai-wt6ez 5 หลายเดือนก่อน +2

    Heart touching bhajan and devotee voice which feel to us as life changing and realization of human life. I feel and believe this is very best heart touchig bhajan. God bless you and happy and healthy long life to shabnam Virginia.

  • @kagatharaimranbhai4577
    @kagatharaimranbhai4577 2 หลายเดือนก่อน +1

    Jay Ho Baap Jay Ho

  • @kiranthacker6058
    @kiranthacker6058 4 หลายเดือนก่อน +3

    Vah bhauj sarash su bahuj sari rite samjave che

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 3 หลายเดือนก่อน +3

    ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ ૐ

  • @shubham-gp1et
    @shubham-gp1et 2 วันที่ผ่านมา

    બહુ નય દાસી થી વો 😊

  • @vinaychandrathumar176
    @vinaychandrathumar176 2 หลายเดือนก่อน +2

    Very good knowledge

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 3 หลายเดือนก่อน +2

    ૐ જય શ્રી દત્તાત્રેયાય નમઃ ૐ

  • @kagatharaimranbhai4577
    @kagatharaimranbhai4577 2 หลายเดือนก่อน +2

    જય સિયારામ બાપ

  • @KusumGajjar-o4n
    @KusumGajjar-o4n 2 หลายเดือนก่อน +1

    બહુજ સુંદર

  • @અજયસિંહરાણા
    @અજયસિંહરાણા หลายเดือนก่อน +1

    કર્ણપ્રિય અવાજ..શબ્દો..સાંભળવાની અવાર નવાર ઈચ્છા થાય છે.ત્યારે શાંતિથી સાંભળી લવ છું.આભાર..મેડમ..!!

  • @maganbhaichauhan498
    @maganbhaichauhan498 3 หลายเดือนก่อน +3

    જય ગીરનાર

  • @varshabennayee2054
    @varshabennayee2054 2 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ સમજણ આપી છે અને આ ભજન નો અર્થ સરસ સમજણ આપી છે

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 3 หลายเดือนก่อน +2

    🌺ૐ જય શ્રી રંગાવધૂતાય ગુરુદેવાય નમઃ ૐ🌺

  • @kagatharaimranbhai4577
    @kagatharaimranbhai4577 2 หลายเดือนก่อน +1

    Jay Siyaram pujniya Murari Bapu Na fulada

  • @govindshrimali8830
    @govindshrimali8830 2 หลายเดือนก่อน +1

    જય હો

  • @vaghelaashish5432
    @vaghelaashish5432 4 หลายเดือนก่อน +2

    Bahuj Sundar Rajuat Apna Dwara

  • @nareshprajapati2286
    @nareshprajapati2286 2 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤ very nice Voice

  • @jayantibhaidungarani7341
    @jayantibhaidungarani7341 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ રીતે વાત કહી છે

  • @hiteshkumarkantilalpatel9485
    @hiteshkumarkantilalpatel9485 4 หลายเดือนก่อน +3

    અદ્ભૂત

  • @mehulsolanki6865
    @mehulsolanki6865 5 หลายเดือนก่อน +2

    Hare Krishna ❤️ Wow nice 😊

  • @karmidevasi2290
    @karmidevasi2290 หลายเดือนก่อน

    सुपर

  • @harshasoni7601
    @harshasoni7601 2 หลายเดือนก่อน +1

    Jabardast voice 👌👌👌🙏🏻🙏🏻🙏🏻 Ati sunder em thaay ke ben ne sambhadya kariye sunder Ati sunder Aadbhut 🙏🏻🙏🏻💞💞

  • @kagatharaimranbhai4577
    @kagatharaimranbhai4577 2 หลายเดือนก่อน +1

    જય સિયારામ

  • @baapbeta1131
    @baapbeta1131 20 วันที่ผ่านมา

    વેરી નાઇસ સિસ્ટર

  • @vikrambhairathvavikrambhai1081
    @vikrambhairathvavikrambhai1081 2 หลายเดือนก่อน +1

    Jay shree Ram

  • @KamalPatel-k1t
    @KamalPatel-k1t 29 วันที่ผ่านมา

    જય શ્રી રામ હર હર મહાદેવ ખુબ ખુબ અભિનંદન

  • @niravthakor3188
    @niravthakor3188 9 วันที่ผ่านมา

    ખુબ સરસ ભજન ગાયો

  • @biharidas4779
    @biharidas4779 5 หลายเดือนก่อน +4

    જય હો સંતવાણી જય સીતારામ

  • @hiramistry6201
    @hiramistry6201 หลายเดือนก่อน

    Nice❤

  • @chauhanjay3493
    @chauhanjay3493 หลายเดือนก่อน

    ગંગાસતી. મા એ એ સમય મા ભજન ની દુનિયા માં પી એસ ડી ની પદવી મેળવી થી વાહ સબનમ જી યોખા શબ્દ મા ભજન ગાયું

  • @skdesi2255
    @skdesi2255 2 หลายเดือนก่อน +1

    Maara balpan nu bhajan che aa ..mane aaa bhajan vishe aatli samja nahoti pela 🎉🎉

  • @UkabhaiGambhir
    @UkabhaiGambhir 27 วันที่ผ่านมา

    Good My sister

  • @HasmukhVariya-jc2it
    @HasmukhVariya-jc2it 2 หลายเดือนก่อน +3

    આ કલાકાર નુ નામ છે શબનમ વીર માની

  • @anitajoon688
    @anitajoon688 17 วันที่ผ่านมา

    Very interesting intriguing wording❤

  • @dashrathbhaipatel4806
    @dashrathbhaipatel4806 9 วันที่ผ่านมา

    Great 🙏🏻

  • @VasantDabhi-m5f
    @VasantDabhi-m5f 5 หลายเดือนก่อน +3

    khub saras

  • @popatlalbusa9812
    @popatlalbusa9812 3 หลายเดือนก่อน +1

    Sooo sweety! Awesome singing mood.I like and love this song permently.🎉❤🎉❤🎉❤

  • @bipindoshi7610
    @bipindoshi7610 หลายเดือนก่อน

    🙏👌

  • @NikhilPatel-o8w
    @NikhilPatel-o8w หลายเดือนก่อน +1

    Jay,,gaygarday

  • @ManojkumarJoshi-i2t
    @ManojkumarJoshi-i2t 26 วันที่ผ่านมา

    VAh very nice