Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas (LIVE) Ghazal : Soormandir (Gujarati Song)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 349

  • @jigarthakkar7990
    @jigarthakkar7990 2 ปีที่แล้ว +91

    ❤️
    થાય સરખામણી તો ઊતરતા છીએ
    તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
    એમના મહેલ ને રોશની આપવા
    ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
    ઘોર અંધાર છે આખી અવની ઉપર
    તો જરા દોષ એમાં અમારો’ય છે
    એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
    ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
    કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
    પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
    ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
    વાટ કીન્તુ બીજાને બતાવી દીધી
    કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
    જીંદગી મા અસર એક તન્હાઇની
    કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
    એને આખી કહાણી સુણાવી દીધી.
    જીવતાં જે ભરોષો ઇશ પર
    એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
    જાત મારી ભલે ને તરાવી નહી
    લાશ મારી પરંતુ તરાવી દીધી.

  • @kiranrathva7635
    @kiranrathva7635 2 ปีที่แล้ว +29

    મને ગર્વ છે કે હું ગુજરાતી છું કેમકે આવા ગઝલ મારા ગુર્જર પ્રદેશના જ હોય શકે,,, ધન્ય છે મારું ગુર્જર.... 🙏🙏🙏

  • @motivationbysai
    @motivationbysai ปีที่แล้ว +42

    "છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા
    પણ બહુ ઓછા છે કે જે પ્રેમ માં ફાવી ગયા "
    - સૈફ પાલનપુરી ❤️
    અમર અને શ્રેષ્ઠ રચના !! 👍

  • @texd_123
    @texd_123 2 ปีที่แล้ว +16

    સુંદર સુરો થી સજાવી છે આ ગઝલ..શબ્દો પણ સુંદર અને સુર પણ સુંદર અને અવાજ પણ સુંદર

  • @mukundmistry1661
    @mukundmistry1661 ปีที่แล้ว +2

    કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા one of the superb line Manhar Bhai ખરેખર તમે એક ઉમદા ગુજરાતી ગઝલ ગાયક છો સાહેબ 🙏🙏

  • @snehalshah10868
    @snehalshah10868 6 หลายเดือนก่อน +6

    One liner!
    અમારે મન જે સમર્પણ હતુ...
    એમને મન એ ગણતરી હતી!!!

    • @soormandir
      @soormandir  6 หลายเดือนก่อน

      *Thanks for liking*

  • @jaydeeprathod5697
    @jaydeeprathod5697 7 หลายเดือนก่อน +27

    કોની કોની યાદો આ ગઝલ જોડે જોડાયેલી છે... અને કોણ સાંભળે છે એપ્રિલ 2024 મા

  • @NitinSinojia
    @NitinSinojia 3 ปีที่แล้ว +8

    befamsaheb and MANHARBHAI .... ITS JUST SUPERB ... ITS AFTER ALL THESE YEARS JUST REFRESHING AND MOOD CHANGING ...

  • @texd_123
    @texd_123 2 ปีที่แล้ว +5

    સાદા, સરળ અને ચોટદાર શબ્દો..વાહ બેફામ સાહેબ અને મનહર ઉધાસજી.ખૂબ સરસ....

  • @jigneshgengadiya5229
    @jigneshgengadiya5229 2 ปีที่แล้ว +22

    બેફામ નું લખાણ અને મનહર સાહેબ નો અવાજ નું અનોખું બંધન જે આપણને આ ગીત જોડે બાંધી રાખે.🥰

  • @nitathakor4292
    @nitathakor4292 4 ปีที่แล้ว +23

    સુપરહિટ ગઝલ છે..હ્ર્દય સ્પર્શી

  • @dilipzala2461
    @dilipzala2461 3 ปีที่แล้ว +16

    કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા
    પણ ઉભા રહી અમે કોઈ ને કોઈને ના નડ્યા nice line

  • @priyabajadeja5108
    @priyabajadeja5108 3 ปีที่แล้ว +76

    શબ્દો ને પણ તાકાત મળે છે જ્યારે કોઈ એને પસંદ કરે છે.

    • @mehulpanchal2712
      @mehulpanchal2712 ปีที่แล้ว +4

      Vah vah shachi vat 6

    • @afhaammansuri3888
      @afhaammansuri3888 7 หลายเดือนก่อน +1

      Saachi vaat chhe

    • @snehalshah10868
      @snehalshah10868 6 หลายเดือนก่อน

      લાગણીઓ ને શાતા મળે છે, જ્યારે એના પ્રતિબિંબ પડે છે !

    • @jashvantsinhmahida
      @jashvantsinhmahida 4 หลายเดือนก่อน

      Nice

  • @rohitbrahmbhatt7152
    @rohitbrahmbhatt7152 3 ปีที่แล้ว +70

    વાહ મારા દોસ્ત ! મનહર‌ ઉધાસના સ્વર અને બેફામના શબ્દોને સલામ ! ગુજરાતી ગઝલોને સલામ !‌ જય ગરવી ગુજરાત !

  • @technoworlds3512
    @technoworlds3512 3 ปีที่แล้ว +4

    Sangeet to anek bhasa ma chhe duniya ma. Nd darek ni alag maza chhe.. pan sokoon ane dil ma utre a apdu gujarati

  • @meenabavishi8017
    @meenabavishi8017 ปีที่แล้ว +1

    Excellent sarvottam dhanyavad 👍🙂❤️🌹 Wah wah jivan na smarano yad aavi gaya 😢

  • @AkashJainMysore
    @AkashJainMysore ปีที่แล้ว +2

    Heard this back in around 2007/2008. It’s been 20+ years and I still remember every inch of letter and notes. Absolute love the Gujarati ghazals.

  • @poonamjhala5507
    @poonamjhala5507 ปีที่แล้ว +2

    Fantastic wording... Fantastic music... excellent voice... Songs of nowadays, can't even dare to touch the hight of this gazal. Gujju rocks❤

  • @kartikpandya1162
    @kartikpandya1162 4 ปีที่แล้ว +6

    Khub j saras ghazal. Sangit pan khub j saras chhe

  • @Skgirvlog
    @Skgirvlog 2 ปีที่แล้ว +9

    મારા દિલ થી ખુબ જ નજીક છે આ ગીત ના શબ્દો કિક અલગ જ અનુભુતી થાય છે.

  • @karishmadrawing7224
    @karishmadrawing7224 4 ปีที่แล้ว +9

    ખૂબજ સુંદર........👌

  • @a2zcountdown510
    @a2zcountdown510 ปีที่แล้ว +1

    Saheb2023 ma pan videsh ma rahine jyare aa ghazal sabhdta hoiye to tame samji shako chho
    Gujarat and gujarati sahitya pratyeno prem🙏🙏jay jay garvi gujarat.. Gujarati mari matrubhasha🙏

  • @ravaldrashti6796
    @ravaldrashti6796 4 ปีที่แล้ว +16

    Heart touching Ghazal 🤗👌😊

  • @grmaster249
    @grmaster249 2 ปีที่แล้ว +6

    મનહર ઉદાસ ના સ્વર ને તથા સ્વર્ગીય બરકત વિરાણી " બેફામ" ને સલામ

  • @nareshbhadru9026
    @nareshbhadru9026 3 ปีที่แล้ว +4

    વાહ... 'બેફામ' સાહેબ સલામ છે તમને અને તમારી ગઝલને... તથા આપણાં ગાયક શ્રી મનહર ઉધાસ સલામ 🌹🌹

  • @bhupat0072000
    @bhupat0072000 2 ปีที่แล้ว +4

    બેફામ સાહેબ ની superb રચના છે

  • @purushottampunamchand8133
    @purushottampunamchand8133 4 ปีที่แล้ว +5

    very nice gazal by manhar sir really heart touching i m fan n i have all the allbums of gazals by manhar sir

  • @piyushgohel3400
    @piyushgohel3400 4 ปีที่แล้ว +5

    Wahh manhar sir 👌👌👌

  • @aumnamahshivay2897
    @aumnamahshivay2897 3 ปีที่แล้ว +4

    આપનો આભાર ખૂબ સરસ ગઝલ છે હૃદય ને ગમે છે

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 3 ปีที่แล้ว +3

    wah....manhar.......wah befam 👌👌👌👌👌⭐⭐⭐⭐⭐

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 2 ปีที่แล้ว +1

    Telented and sweet voice hart
    Touching gazal salam gadhavi
    Ka..... Manhatudhas sr

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +5

    થાય સરખામણી તો સરખા છીએ.... પોરબંદર ગુજરાત.

  • @sureshbhaipatel664
    @sureshbhaipatel664 2 ปีที่แล้ว +1

    👍🏻👍🏻👍🏻 વાહ ભાઈ વાહ 💐👍🏻👍🏻👍🏻

  • @jimmya2700
    @jimmya2700 3 ปีที่แล้ว +7

    Ever green 👌 no comparison ghazal..

  • @nitinraval5805
    @nitinraval5805 2 ปีที่แล้ว +2

    મનહરભાઈ તમારી આ ગઝલ એ જીન્દગી ની રમત સમજાવી દીધી

  • @dipuvasava7661
    @dipuvasava7661 3 ปีที่แล้ว +7

    ખૂબ સરસ અદભૂત 💞

  • @pranaybaria4797
    @pranaybaria4797 3 ปีที่แล้ว +2

    અદ્દભૂદ.. અકલ્પનિય....અવિશ્વસનીય...(પ્રણય...

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +7

    મનહર ઉધાસ ને લાખ લાખ ધન્યવાદ🙏

  • @malaysavani5800
    @malaysavani5800 11 หลายเดือนก่อน

    શું શબ્દો અને અવાજ છે હવે ક્યાં આવા અવાજ અને શબ્દો સાંભળવા મળે છે

    • @soormandir
      @soormandir  11 หลายเดือนก่อน

      Thanks for watching!

  • @tejdin1
    @tejdin1 ปีที่แล้ว +2

    Adbhut❤

  • @understandthewordsfeelthes3036
    @understandthewordsfeelthes3036 6 หลายเดือนก่อน

    ખૂબ જ સરસ👍👍👍👌👌👌👍

    • @soormandir
      @soormandir  6 หลายเดือนก่อน

      *Many Many Thanks*

  • @bhartitrivedi9338
    @bhartitrivedi9338 3 ปีที่แล้ว +1

    Ame pan samaavo bujaavi didhi,thye sarkhaamani tho utarta chiye, beautiful lyrics beautiful gajal,,,thanx

  • @prafulkumarpanchal5884
    @prafulkumarpanchal5884 4 ปีที่แล้ว +22

    wonderful voice.manhar udhas sir is always great singer.

  • @manulalsetta4222
    @manulalsetta4222 ปีที่แล้ว +2

    બેફામે આ ગઝલની રચના કરી છે.

  • @Anand_Muchhal
    @Anand_Muchhal ปีที่แล้ว +1

    Ha moj haa Super Duper Uper

  • @devpatel12
    @devpatel12 3 ปีที่แล้ว +1

    વાહ જોરદાર વાહ ગુજરાતી હોવાનો મને ગર્વ છે...

  • @vismaydarji3807
    @vismaydarji3807 3 ปีที่แล้ว +1

    સુપર સે ભી ઉપર ગજલ વાહ વાહ ક્યાં બાત હૈ

  • @ninasodha468
    @ninasodha468 3 ปีที่แล้ว +34

    Just wonderful musicians. Would like to understand the meaning. An translation into English for this Ghazal.

    • @shastrichintankumardave1983
      @shastrichintankumardave1983 3 ปีที่แล้ว +4

      Hindi translation
      तुलना की जाए तो हम कमजोर आदमी हैं,
      फिर भी उनके लिए अपने आप को तकलीफ मे डाल कर भी उनकी प्रतिष्ठा को रोशन किया, यहां तक ​​कि उनके महल को रोशन करने के लिए अपनी बची हुई एक झोपड़ी भी उसे भी
      हमने जला दिया।
      पूरी दुनिया पर घोर अँधेरा है, तो इसमें जरा भी दोष नहीं है
      हमारे पास, एक के लिए, कोई तारे नहीं उठे हैं, नहीं
      हमने मोमबत्तियां भी बुझाईं।

    • @shastrichintankumardave1983
      @shastrichintankumardave1983 3 ปีที่แล้ว +2

      इसमें अपने प्रिय पात्र के लिए समर्पण का भाव प्रस्तुत किया है ...... जो कोई प्यार करके उसमें निष्फल हो वहीं समझ सकता है....🙏🙏🙏

    • @anjanapatel2837
      @anjanapatel2837 3 ปีที่แล้ว

      @@shastrichintankumardave1983 bcccbcbcccbcdcdcbccc

    • @anjanapatel2837
      @anjanapatel2837 3 ปีที่แล้ว

      @@shastrichintankumardave1983 cccccbccbcbcbcb

    • @rushijani18
      @rushijani18 3 ปีที่แล้ว

      A boy ... explaining his lover.
      That he is definitely not qualified..to have her..
      Then too he hasn't led her see down .. because of himself

  • @minabengodhani1820
    @minabengodhani1820 2 ปีที่แล้ว +3

    વાહ દોસ્ત વાહ

  • @puneetacharya2
    @puneetacharya2 4 ปีที่แล้ว +6

    Vagotomised achhe janab..!

  • @pratikpratikkk3235
    @pratikpratikkk3235 4 ปีที่แล้ว +6

    Wah wah very very excellent....gazal..in raag darbari.....

  • @kaushalraval2719
    @kaushalraval2719 3 ปีที่แล้ว +2

    Jordar ...

  • @amatelnazir2189
    @amatelnazir2189 4 ปีที่แล้ว +5

    ભાઈ ભાઈ તમારું તો નામ જ કાફી છે બેફામ

  • @gwshiv5616
    @gwshiv5616 2 ปีที่แล้ว +4

    વાહ. હવે તો આવો અવાજ સાંભળવા જ નથી મળતો.

    • @manjuvaghela7484
      @manjuvaghela7484 2 ปีที่แล้ว

      Bolo sambhalvo chhe to hu prayatn karu Govind vaghela

  • @jaypanchal654
    @jaypanchal654 2 ปีที่แล้ว +4

    i hope GenZ keep this masterpiece alive. Too much emotions and memories with this one..

  • @prakashdesai2072
    @prakashdesai2072 ปีที่แล้ว

    Just amazing no words for appreciate 👍👍👍👍👍

    • @soormandir
      @soormandir  ปีที่แล้ว +1

      Many many thanks

  • @aronninama7583
    @aronninama7583 4 ปีที่แล้ว +2

    સુંદર ગઝલ 👌👌👌👌🌹🌹🌹

  • @upendrasinhgohil9929
    @upendrasinhgohil9929 4 ปีที่แล้ว +4

    વાહ...વાહ...

  • @jitendrabhaikapadiya7106
    @jitendrabhaikapadiya7106 3 หลายเดือนก่อน

    વાહ ચારણ વાહ, વાહ કવિરાજ.

    • @soormandir
      @soormandir  3 หลายเดือนก่อน

      *Many Many Thanks*

  • @smitshah2056
    @smitshah2056 4 ปีที่แล้ว +9

    Excellent.supop very nice words and very sweet music.

  • @kantithakor6358
    @kantithakor6358 4 ปีที่แล้ว +4

    Gazal sambhalavi mane khubaj pasand chhe

  • @girdharirathor3900
    @girdharirathor3900 ปีที่แล้ว

    So great मनहर भाई 🙏अती सुन्दर 👍❤️

  • @ganpatvaghela5147
    @ganpatvaghela5147 3 หลายเดือนก่อน

    Jay ho Sacha fankar manharbhai

  • @harshadparikh2544
    @harshadparikh2544 5 หลายเดือนก่อน +1

    સુપરહિટ ગઝલ કિંગ

    • @soormandir
      @soormandir  4 หลายเดือนก่อน

      *Thank you so much*

  • @hardikprajapati608
    @hardikprajapati608 3 ปีที่แล้ว +3

    ❤❤ speechless

  • @hemchandrachandel7518
    @hemchandrachandel7518 ปีที่แล้ว

    બહું જ સુંદર પ્રસ્તુતિ વાહ ભાઈ વાહ

  • @nirjanand4580
    @nirjanand4580 3 ปีที่แล้ว +6

    We still love 💕 Gazal

  • @narendraindariya9492
    @narendraindariya9492 3 ปีที่แล้ว +2

    Wah Really Really super

    • @soormandir
      @soormandir  3 ปีที่แล้ว

      Thank you so much

  • @rajuhonesthonest9168
    @rajuhonesthonest9168 2 หลายเดือนก่อน

    Super se bhi upar

    • @soormandir
      @soormandir  2 หลายเดือนก่อน

      *Thank you so much*

  • @ramdevgohil4757
    @ramdevgohil4757 4 ปีที่แล้ว +10

    Amazing! Who's on flute? Lovely catch up!

  • @lostmedico_
    @lostmedico_ 2 ปีที่แล้ว +1

    થાય સરખાણી તો
    ઉતરતા છીએ.......❤️

  • @khengarsureshsingh102
    @khengarsureshsingh102 2 ปีที่แล้ว +1

    ATI sundar gajal

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 ปีที่แล้ว +1

    વાહ ખૂબ સરસ... ગઝલ...

  • @jyotimacwana5821
    @jyotimacwana5821 3 หลายเดือนก่อน +1

    Gajal . Etle. Aankho ma aansu ane yaado no saagar. Jeni Sathe jivva na Sapna adhura rahi gayaa.

  • @ajaythakorthakor1212
    @ajaythakorthakor1212 3 ปีที่แล้ว +1

    Super gajal manahar saheb

  • @unknown-ek5wh
    @unknown-ek5wh ปีที่แล้ว

    Very nice guzal ... 👍

  • @dr.swapnilkalarthi8397
    @dr.swapnilkalarthi8397 2 ปีที่แล้ว

    I won district level gazal competition i sung this song. Favorite gazal. Barfat virani befam is nailed it.

  • @mineshgandhi3469
    @mineshgandhi3469 4 ปีที่แล้ว +4

    Aa. Ghazal. No. Rqchana. Kone. Kari. Chhe. ?

    • @rajveersstatus5999
      @rajveersstatus5999 4 ปีที่แล้ว +1

      બરકત વિરાણી 'બેફામ'

    • @amitraval4049
      @amitraval4049 ปีที่แล้ว

      મોદી સાહેબે

  • @kashmirakhatri5399
    @kashmirakhatri5399 3 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ગઝલ

  • @_Dabhi27
    @_Dabhi27 4 ปีที่แล้ว +20

    ખરેખર આ ગઝલ માટે દુનિયા નો સૌથી મોટો એવોર્ડ પણ નાનો પડે. ગઝલ ના શબ્દો અને ગાયક નો અવાજ ખરેખર ખુબજ સુંદર જુગલબંધી છે...

  • @priyankshah5239
    @priyankshah5239 7 หลายเดือนก่อน

    Ghana varshothi tamari gazal sambhaliye chiye... super...

    • @soormandir
      @soormandir  7 หลายเดือนก่อน

      Thanks a lot

  • @bhupendrajoshi5446
    @bhupendrajoshi5446 ปีที่แล้ว

    અતિ ગંભીર અને સુંદર ગઝલ અને ગાયકી.

  • @malvianish835
    @malvianish835 3 ปีที่แล้ว +5

    no words tô express

  • @ahiranil5552
    @ahiranil5552 6 หลายเดือนก่อน

    વાહ વાહ અદભુત

    • @soormandir
      @soormandir  6 หลายเดือนก่อน

      *Many Many Thanks*

  • @alpeshpatel6076
    @alpeshpatel6076 4 ปีที่แล้ว +2

    nice gazal must che bhai

  • @smsgame_on8298
    @smsgame_on8298 ปีที่แล้ว +1

    Wonderful and heart touching 💟

  • @hastianeri
    @hastianeri 2 ปีที่แล้ว +1

    Soo..oo.nice...🙏🏻🙏🏻

  • @mamtamistry4560
    @mamtamistry4560 3 ปีที่แล้ว +1

    Vah 👌👌👌

  • @Nileshvaja
    @Nileshvaja 3 หลายเดือนก่อน

    Awesome gazal

  • @savajmusic4710
    @savajmusic4710 7 หลายเดือนก่อน

    Joradar

    • @soormandir
      @soormandir  7 หลายเดือนก่อน

      Many Many Thanks

  • @jignasasonpal4854
    @jignasasonpal4854 3 ปีที่แล้ว +4

    I love this gazal💐♥️

  • @ushapatel6130
    @ushapatel6130 2 ปีที่แล้ว +3

    Nice song 👍

  • @galio17
    @galio17 7 หลายเดือนก่อน

    Very nice Gazal, feel like to listen often & often,

    • @soormandir
      @soormandir  7 หลายเดือนก่อน

      Many Many Thanks

  • @nikitapatel4178
    @nikitapatel4178 3 ปีที่แล้ว +2

    Splendid❤️❤️❤️

  • @kausikdesai2669
    @kausikdesai2669 3 ปีที่แล้ว

    Pale pale taro jivan sandeso aakho ne Mari bhijavi rahyo chhe
    Manharbhai aa swadhyay git you tube per madtu nathi
    Please upload krva meherbani krso

  • @shaileshbharwad2939
    @shaileshbharwad2939 4 ปีที่แล้ว +2

    Jay Ho manHarbhai udhas

  • @zalaksuthar9395
    @zalaksuthar9395 ปีที่แล้ว +2

    ♥️🥀

  • @poojaashar4415
    @poojaashar4415 3 ปีที่แล้ว +3

    👌👌😍

  • @nileshshah9334
    @nileshshah9334 3 ปีที่แล้ว +5

    Fantastic

    • @soormandir
      @soormandir  3 ปีที่แล้ว

      Thank you so much 😀

  • @GAURANGPATEL-v6k
    @GAURANGPATEL-v6k ปีที่แล้ว +1

    Gr8❤❤❤