કોણ ફસાવે છે દીકરીઓને?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • #lovejihad
    #devanshijoshi
    #gujarat

ความคิดเห็น • 847

  • @khemjiparmar063
    @khemjiparmar063 2 ปีที่แล้ว +49

    આ સત્ય હકીકત રજૂ કરી ને લોકો જાગૃત કરવા ખૂબ જરૂરી છે. . ધન્યવાદ્.,

  • @jayuedit9433-x3w
    @jayuedit9433-x3w 2 ปีที่แล้ว +31

    દેવાંશીબેન તમારી વાત આજના બાળકોએ તથા માતા પિતાએ બહુ જ સમજવા જેવી છે ધન્યવાદ દેવાંશીબેન ખૂબ ખૂબ આગળ વધો તમે જે આપો છો તે સલાહ ખુબ જ સાચી છે ધન્યવાદ

  • @manubhaisuba2518
    @manubhaisuba2518 2 ปีที่แล้ว +64

    દેવાંશી બહેન આપની આ દર્દ ભરી કહાની ની વાત સાંભળી ખરેખર આંખ માં આશુ આવી જાય છે

    • @jitenpatidar7856
      @jitenpatidar7856 2 ปีที่แล้ว

      Devanshi Ben ka yah Sandesh Aaj Amal karne layak hai

    • @ahirmahiraj2701
      @ahirmahiraj2701 2 ปีที่แล้ว

      Sachi vat che bhai pn aana mate aapde yuvano ne pn aagad aavin kyk paglu Levu pde

    • @ahirmahiraj2701
      @ahirmahiraj2701 2 ปีที่แล้ว

      Jm k koy sangthan krvu joye

    • @gurukrupa6933
      @gurukrupa6933 8 หลายเดือนก่อน

      ​@@jitenpatidar7856 haramkhor Police na karnej ne e loko ni bedarkarina karnej aava case Haji pan thai raha che

    • @gurukrupa6933
      @gurukrupa6933 8 หลายเดือนก่อน

      ​@@jitenpatidar7856 nagao police na karne aa samaj kyare ama thi baare nahi aave

  • @arjunsinhgohil8044
    @arjunsinhgohil8044 2 ปีที่แล้ว +15

    સમાજ વચ્ચે એક સાચી હકીકત લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
    દેશ ની દિકરીઓ એ આ ઘટના થી સતર્ક બન્યું જોઈએ

    • @dbvaghvagh6815
      @dbvaghvagh6815 2 ปีที่แล้ว

      th-cam.com/video/pnOS0Jts7oQ/w-d-xo.html

    • @NDPatel-ri8wd
      @NDPatel-ri8wd 2 ปีที่แล้ว

      Ben consulate..

  • @rsgurjarvlogssurat6209
    @rsgurjarvlogssurat6209 2 ปีที่แล้ว +8

    देवाशीं जी जय श्री राम 🚩🙏🏻🇮🇳 आपका बहुत बहुत धन्यवाद ऐसी दर्दनाक कहानी की खोज कर बात को बहार निकालते 🙏🏻🙏🏻🙏🏻🥲🥲🥲

  • @jayeshkhatik2542
    @jayeshkhatik2542 2 ปีที่แล้ว +9

    દેવાંશિ બહેન ખૂબ સારા શબ્દો માં આ વાત ને રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર... આ બાબત ને લોકો સમજે...અને કઠિન થી કઠિન પગલાં લેવામાં આવા જોઈએ. જેથી કરીને બીજી બેન દીકરીઓ સાથે આવુ ન થવુ જોઈએ.... #Justice

    • @dbvaghvagh6815
      @dbvaghvagh6815 2 ปีที่แล้ว

      th-cam.com/video/pnOS0Jts7oQ/w-d-xo.html

  • @ravimakwna
    @ravimakwna 2 ปีที่แล้ว +77

    This is called real Journalism, really appreciate it. Salute 🙌

    • @dbvaghvagh6815
      @dbvaghvagh6815 2 ปีที่แล้ว

      th-cam.com/video/pnOS0Jts7oQ/w-d-xo.html

    • @mahendraparmar2963
      @mahendraparmar2963 2 ปีที่แล้ว

      Devyanshiben,very very congratulations,.madam go ahead with YOUŔ Talent

  • @bhaveshnadoda1502
    @bhaveshnadoda1502 2 ปีที่แล้ว +17

    ધન્યવાદ બેન તમારો .
    કાશ તમારી એક એક વાત કોઈ પોતાના અંદર ઉતારી સજ્જન માણસ બની જાય 🙏🙏

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 9 หลายเดือนก่อน +1

    તમારી વાત એકદમ સાચી છે.ધન્યવાદ દેવાંશીબેન.

  • @sunilrathva587
    @sunilrathva587 2 ปีที่แล้ว +3

    સાચી વાત છે બહેન જિંદગી બંને લોકો ની બગડે છે દુઃખી ત્યારે થાય છે વ્યકિત જ્યારે બે માથી એક વિશ્વાસ ઘાત કરે છે।

  • @prasiddhmori3797
    @prasiddhmori3797 2 ปีที่แล้ว +19

    હનુમાન દાદા બધીજ સ્ત્રીઓ ની રક્ષા કરે🙏🏻એજ પ્રાર્થના 🙏🏻🙏🏻🚩

    • @kajalvala2052
      @kajalvala2052 2 ปีที่แล้ว +1

      Hanuman Dada ni mano pikko

  • @bhogilalsolanki1417
    @bhogilalsolanki1417 7 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ચર્ચા છે છોકરીઓ અભણ કે ઓછું ભણેલી હોય તો છેતરાય પણ ઘણા બધા કિસ્સા મા ગ્રેજયુએટ ઉપર નું વધારે સારું ભણેલી છોકરીઓ બુદ્ધિ નો ઉપયોગ કર્યા વિના અને મમ્મી પપ્પા ને જાણ કર્યા વિના આવી રીતે કોર્ટ મેસેજ કરી લેતી હોય છે તે વ્યાજબી નથી.

  • @pranavbaxi1851
    @pranavbaxi1851 2 ปีที่แล้ว +38

    બેન તમારી વાત સાંભળી આંખ માં પાણી આવી ગયા. એકદમ ખરુ સત્ય ની વાત

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official 2 ปีที่แล้ว +19

    ખુબ સરસ બેન શ્રી તમારા સત્ય શબ્દો સાંભળવા ખૂબ ગમે છે

  • @rameshdesai3019
    @rameshdesai3019 2 ปีที่แล้ว +5

    તમારી વાત સાંભળી દુઃખ તો થયું છે પણ જનતા મો જાગરૂકતા આપી છે તે બદલ બહેન નો ખૂબ ખૂબ આભાર માનું છું

  • @dalpatbhaipatel4236
    @dalpatbhaipatel4236 2 ปีที่แล้ว +34

    નીડર નિષ્પક્ષ ઈમાનદાર પત્રકારીતા એટલે દેવાંશી બેન👍
    સલામ પ્રણામ 👏

    • @lavjibhainakrani
      @lavjibhainakrani 2 ปีที่แล้ว

      દેવાંશી બેન..આ જ આપનો અસલ પત્રકારિત્વ ધર્મ છે.. જે આપે નિષ્ઠાથી બજાવ્યો છે. આપનાં શબ્દો અને રજૂઆતમાં વ્યથા વહે છે.. નમન સાથે વિનંતી કે આવી સામાજિક સમસ્યા અંગે વિડિયો બનાવતા રહેજો..શક્ય છે કે કાઈક જાગૃતિ જરૂર આવે.🙏

  • @ranvirsinhchauhan3068
    @ranvirsinhchauhan3068 2 ปีที่แล้ว +3

    ખરેખર બહેન ખુબજ દર્દનાક ચ્હાની છે. તમે ખુબજ સરસ રીતે આ સ્ટોરી સમાજ સામે મુકી છે. 👌👌👌

  • @manubhaivankar7164
    @manubhaivankar7164 11 หลายเดือนก่อน

    દેવાંશી જોષી તમને પણ ખૂબ ખૂબ અભિનંદન, બહુજ સરસ રીતે વાત ને રજૂ કરી
    આભાર

  • @parthsodha4009
    @parthsodha4009 2 ปีที่แล้ว +42

    You have raisen a very serious topic & Parents should observe what their children are doing at college & explain them that same can happen with them also... A humble request to Devanshi ben that you should spread more awareness about such things by the media and save the youth from this so called LOVE ..

    • @dbvaghvagh6815
      @dbvaghvagh6815 2 ปีที่แล้ว

      th-cam.com/video/pnOS0Jts7oQ/w-d-xo.html

    • @henasanghvi220
      @henasanghvi220 2 ปีที่แล้ว +1

      Mari ssthe aavu thayu chhe.mari chhokri ne fasavi chhe
      Mane koini madad nathi mali.

  • @VirendrasinhZalaMaths
    @VirendrasinhZalaMaths 2 ปีที่แล้ว +34

    સંસ્કાર નુ સિંચન સારુ થાય તો સારા સમાજનૉ નિર્માણ શક્ય છે.આ માટે પ્રાથમિક શાળાએથી જ શરૂ કરવુ જોઇએ. અઠવાડિયામાં એકવાર બાળકો સાથે સંસ્કાર વિષયક કાઉન્સેલિંગ થવું જોઈએ.

    • @dhavalsavani1866
      @dhavalsavani1866 2 ปีที่แล้ว +2

      Koi school ke college sanskar nai aapi sake Ane kadach prathmik shala ma sanskar mayla hase toye college sudhi ma brain wash thai jase ana karta gurukul shiksha j chalu Kari devi joiye

    • @rashminpatel616
      @rashminpatel616 2 ปีที่แล้ว +1

      ✔️Bapu

  • @vanrajzala2842
    @vanrajzala2842 2 ปีที่แล้ว +161

    દેવાંશી બેન ના શબ્દો માં.. ખરેખર ભારે દર્દ દેખાય ..છે..આવું કોઈ ના સમજાવી શકે...🙏🏼

  • @JaydeepPGamit
    @JaydeepPGamit 2 ปีที่แล้ว +6

    Proud of you Devanshi Ben for Spreading Good and Useful News, another dhruve rathee of India🙏 #Rise #keepitup

  • @yogeshvalay170
    @yogeshvalay170 2 ปีที่แล้ว

    ખુબ સરસ દેવાંશી બહેન. તમે..ખૂબ સામાજિક ટોપિક ઉપર સરસ ચર્ચા. ખુબ જાણવાનું મળે છે

  • @piyushradadiya7141
    @piyushradadiya7141 2 ปีที่แล้ว +11

    ખુબ સરસ અને જરૂરી વાત ઉઠાવી છે તમે બેન.આશા એજ રાખીએ કે દીકરીઓ અને બહેનો સમજે અને આવી જા લસાજી માં ના ફસે.

  • @parthprajapati4965
    @parthprajapati4965 2 ปีที่แล้ว +20

    Thanks for making this video... This is called true journalism... Thanks you so much behalf society and humanity...

  • @milanpatel755
    @milanpatel755 2 ปีที่แล้ว

    Bav Saras vat 6e Devanshi..... eyes mathi anshu avi Jai evi vat Kari tame . Thank you for this awareness talk ...

  • @dr.sejaljoshi666
    @dr.sejaljoshi666 ปีที่แล้ว +1

    Positive and truly said...Keep it up.

  • @mulchandnisar497
    @mulchandnisar497 2 ปีที่แล้ว +2

    દીકરા તારો વીડીયો જોઈ ખુબ પેરળા મલે છે દીકરીઓને સજવાનો
    ધન્યવાદ

  • @dharmeshrithadiya
    @dharmeshrithadiya 2 ปีที่แล้ว +13

    મેડમ આજ ના સમય માં છોકરાઓ ને એજ્યુકેશન સાથે સંસ્કાર પણ જરૂર છે ..

  • @hasmukhbhaibaldha6407
    @hasmukhbhaibaldha6407 2 ปีที่แล้ว +3

    સમાજ નુ એક સત્ય ખુબ જ સુંદર રીતે સમજાવ્યુ.. દર્દ છલકાય છૅ આપની આ આખી વાત માં.. કડવું છે પણ સાચું છૅ..

  • @rajeshpalkar3136
    @rajeshpalkar3136 2 ปีที่แล้ว +9

    Devanshiben
    You have addressed and touched a very delicate topic.
    We must take appropriate and timely actions against such criminally minded people.
    Our Police should take prompt actions,since everyone cannot approach PMO.
    This is a great service to mankind.

    • @dbvaghvagh6815
      @dbvaghvagh6815 2 ปีที่แล้ว

      th-cam.com/video/pnOS0Jts7oQ/w-d-xo.html

  • @pahir282
    @pahir282 2 ปีที่แล้ว +2

    દેવાંશી બેન આજે નો એપિસોડ બહુજ સરસ છે બેન પણ આજની જનરેશન સમજે તો સમાજ બરબાદ થતા અટકી જાય પણ આજના એપિસોડમાં બેન ખુબ ખુબ અભિનંદન મેડમ

  • @tef0003
    @tef0003 2 ปีที่แล้ว +22

    પ્રેમ એટલે આપડા મનમા એવો ભાવ હોય કે સામે વાળી વ્યક્તિ મારી થાય કે ના થાય બસ તે હંમેશા ખુશ રહેવી જોઈએ...

  • @પ્રેરણાનાંપારિજાત

    ખરેખર દેવાંશીબેન,તમે બહુ પ્રેરણાદાયી પ્રસંગ પ્રસ્તુત કર્યો છે.સાચી વાત એ છે કે આપણે સશક્તિકરણની વાતો કરીએ છીએ પણ આગળ વધ્યાં જ નથી.અભિનંદન.આભાર👌👍👌🙏

  • @kirtikumarofficial7079
    @kirtikumarofficial7079 2 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર બેન...,🙏🙏 દરેક શાળા કોલેજ મો આવું જ્ઞાન ફરજિયાત થવું જોઈએ. જે રીતે બીજા વિષયો ભણાવવા મા આવે છે..જેથી બાળકો પહેલેથીજ સંસ્કારી બને ..

  • @KHABARAMDAVAD
    @KHABARAMDAVAD 2 ปีที่แล้ว +44

    સમાજની આંખો ખોલતો આ એપિસોડ ! આપના અવાજમાં સમાજની એ વ્યથા છલોછલ ઉભરાતી સાંભળવા મળે છે. આવા નિડર ,નિષ્પક્ષ એપિસોડ બનાવતા રહેજો ! 🙏

    • @mohan3436
      @mohan3436 2 ปีที่แล้ว

      GOOD
      DIDI
      A.JE.VAT.KARI.TE.SOKRIYU.NE.SAMAJVA.JEYU.SE.DIDI

  • @kripalc9946
    @kripalc9946 2 ปีที่แล้ว +12

    છોકરીએ કોઈ પણ સાથે વિવાહ કરવા અથવા પ્રેમ સંબંધ બાંધવા માટે છોકરા વિશેની તમામ હકીકતો જાણવી એ છોકરીનો તપાસનો વિષય છે

  • @Engineerthegamer
    @Engineerthegamer 2 ปีที่แล้ว +9

    I really appreciate your efforts for sharing this reality ✌🏻

  • @vijayjoshi6473
    @vijayjoshi6473 2 ปีที่แล้ว +2

    સલામ છે બહેન તમારી પત્રકારિતા નો....
    સલામ છે તમારા સાહસ ને કે આંખ ઉગડનાર ઘટના સમાજ સામે મૂકી...

  • @poojanthakar2856
    @poojanthakar2856 2 ปีที่แล้ว +10

    આ એક લેખ સૌ કોઈ સુધી પહોંચે તો share કરજો બહુ વિચારવા જેવું છે....... *શહેરોમાં સ્પા, સ્મોકિંગ ઝોનમાં કેવા ગોરખધંધા ચાલે છે તે બધાને ખબર છે.. હવે કપલ બોક્ષ આવ્યા....જો તેઓ પતિ - પત્ની છે તો શું ઘરે બેડરૂમ નથી ??? અને જો તેઓ પતિ - પત્ની નથી જ તો તેઓને આવી સગવડતા આપીને શું કામ સમાજનું અધઃપતન કરો છો...*
    *સીધા - સાદા ,વ્યસન વગરનાં ,જરુર પુરતું બોલનારા , સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને આજના સમયમાં બધી નહીં તો પણ‌ ઘણી છોકરીઓ બાયલા સમજે છે.*
    *જ્યારે વ્યસનોના બંધાણી , બેફામ ખર્ચ કરી પૈસા ઉડાવી દેનારા, ખોટો દેખાડો કરનારા , હીરોગીરી કરતાં , ટપોરી ટાઈપના છોકરાઓ ... ઘણી છોકરીઓના આદર્શ છે.*
    *સોશ્યલ મીડિયામાં ચિત્ર - વિચિત્ર વિડિયો, ફોટાઓ જોઈને વડીલો મનમાં મુંઝાઇ રહ્યા છે. તેઓને કોઈ કહેવાની હિંમત કરતું નથી એટલે જ ઘણા છોકરાઓના માનસ વિકૃત બની રહ્યા છે... તેઓ હિંસક અને આક્રમક બની રહ્યાં છે.*
    *સમાજ ક્યાં રસ્તે જઈ રહ્યો છે ? બધાને ખબર છે ... પણ કોઈ બોલતું નથી , બોલે છે તો સામે વાળા સાંભળતા નથી.... હવે વધારે વાર નથી , ખુબ ઓછા સમયમાં આપણે આપણી આજુબાજુ એવી ઘટનાઓ જોશું... જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય.*
    *વડિલો, શિક્ષકો , બુધ્ધીજીવીઓ, સમાજ સુધારકો .... ભિષ્મ પિતામહ ની જેમ ખુલ્લી આંખે સમાજનું વસ્ત્રાહરણ જોઈ રહ્યા છે... તો વળી કોઈએ આંખો બંધ કરી લીધી છે‌. સૌ લાચાર છે... કારણકે તેઓ શિખામણ આપવા જાય તો તેઓને જુની પેઢીના, ગમાર, અભણ નું લેબલ લાગી જાય છે.... અપમાન કરી હડધુત કરવામાં આવે છે....*
    *બધાને સત્ય ૧૦૦ ટકા સમજાશે... પણ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ગયું હશે , પાછું વળવું અશક્ય હશે કારણકે સમય પાસે રિવર્સ ચાવી નથી....*
    *અત્યારથી જ સમજી જાવ તો સારું છે બાકી આવનારો સમય ડમરી ઉડાડશે.,,,,,,,,,, આપનો વિશ્વાસુ -- ઠાકર પૂજન 🙏🙏🙏🙏🙏🙏

  • @hxhchfhchcjf1288
    @hxhchfhchcjf1288 2 ปีที่แล้ว +1

    મુદ્દાની વાત છે બેન સમાજને જગાડવા ખુબ ખુબ આભાર દેવાંશી

  • @komalmultani8568
    @komalmultani8568 2 ปีที่แล้ว

    🙏 વાહ દેવાંશી બેન..તમે ખરેખર એક સાચા પત્રકાર છો. તમારા શબ્દો દિલ મા ઉતરી જાય છે .

  • @chandrajadav195
    @chandrajadav195 2 ปีที่แล้ว

    ખરેખર અદ્ભૂત રજૂઆત છે આપની.. આ વાત દરેક સમાજ સુધી પહોંચી જાય તો ઘણો બદલાવ થઈ શકે છે... જીવનમાં સમય પર સમજાવનાર ખૂબ ઓછા હોય છે.. આપની નીડરતા આપની રજૂઆતમાં જોઈ શકાય છે.. 🙏🏻

  • @bepositivewithchudasama6523
    @bepositivewithchudasama6523 2 ปีที่แล้ว +3

    મસ્ત રીતે સમજાવ્યું છે...Salute Ben 👏👏👏👏👏

  • @dharmeshaparnathi4230
    @dharmeshaparnathi4230 ปีที่แล้ว +1

    Thank you very much devanshi mam 🙏🏻 proud of you

  • @hardikparmar2804
    @hardikparmar2804 2 ปีที่แล้ว +9

    એકદમ સાચી વાત બેન....👌🏻👌🏻👌🏻💯💯✅✅👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @cabhargavbhatt
    @cabhargavbhatt 2 ปีที่แล้ว +1

    Well Said, please have more programs on TV on this. Without political involvement.

  • @jennyahir23
    @jennyahir23 2 ปีที่แล้ว +2

    Amazing speech...diii....I first'time watch your video....👌👌👌

  • @gulamashraf1635
    @gulamashraf1635 ปีที่แล้ว

    દેવાસીબેન તમારી પત્રકારીતા ધન્ય છે
    દુઆકરૂછુ તમે ખુબ આગળ વધો
    કામયાબ થાવ સલામછે તમને

  • @mayurkarangiya5737
    @mayurkarangiya5737 ปีที่แล้ว +1

    ખુબ સરસ બેન તમારી વાત સાંભળવી બોવ ગમે કેમ કે સત્ય છે ખુબ સરસ બેન

  • @prakrutivyas5580
    @prakrutivyas5580 2 ปีที่แล้ว +11

    You are a real journalist .. good job... I really appreciate your job ....There are so many stories which need support ..... We need to do something about that ....

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 2 ปีที่แล้ว

      Wow! What a very nice, real fact & genuine compliment.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 2 ปีที่แล้ว

      Really, a very nice, real fact & genuine compliment.

  • @kishorbhairadadiya5468
    @kishorbhairadadiya5468 2 ปีที่แล้ว +1

    વાહ સાક્ષાત સરસ્વતી સ્વરૂપ બેન શ્રી દેવાંશીજી
    સો સો સલામ છે નારી શક્તિને

    • @Rajeshshah-rn4ty
      @Rajeshshah-rn4ty 2 ปีที่แล้ว

      Teach girl not impress by boys in college

  • @dipakmaru487
    @dipakmaru487 2 ปีที่แล้ว +1

    🙏🙏😇😇 નમસ્તે ખૂબજ આદરણીય અને ખૂબજ માનનીય દેવાંશી બેન 🙏🙏👌👌 તમારી સત્યનિષ્ઠા ને મારા પ્રણામ 🙏🙏🖐️🖐️

  • @himeshmylove001
    @himeshmylove001 2 ปีที่แล้ว +32

    જખ મારવા હિન્દૂ થઇ ne બીજા જોડે જાય છે?
    જયારે જાય છે ત્યારે કોઈ ne કહેતા નથી અને જયારે નીચે રેલો આવે એટલે હિન્દૂ હોવાનો દુઃખ અને ઇમોશનલ કરે છે

    • @piyushpatel2095
      @piyushpatel2095 2 ปีที่แล้ว +2

      You are right bro

    • @sahilmakwana9087
      @sahilmakwana9087 2 ปีที่แล้ว +2

      Vat Sachi Bhai aa ek nai Ghana kissa che bs paisa dekhay nai k phochi Jay tya pchhi heran thay

    • @shivamradiya8751
      @shivamradiya8751 2 ปีที่แล้ว +7

      Aa badhu thaay enu ek reason e chhe. K aajni girls ne attention male paisa male ne freedom male,like movies eva boys joie chhe sidha boys emne boring laage chhe pachhi aava person j fake vartav kare chhe prem na emni saathe chali jaay ne pachhi samaj dikri dikri karato boys ni jaat ne kharab kare chhe...
      Boys ni bhul chhej pan vastu e chhe k parents girls par over trust kari ne betha chhe......majority girls ni college ma relationship hoy chhe jeni ghare khabar j nathi hoti..!
      So we have to make changes from both side...!
      Thats my opinion sorry if i told something wrong..!

    • @himeshmylove001
      @himeshmylove001 2 ปีที่แล้ว

      @@shivamradiya8751
      જો ટૂંકું વિચારે એ નું આવુજ થાય.. એક વાર વિચાર્યું કે જે ગાય ને રોટલી સાથે ખાય અને જે ગાય ને રોટલી ખવડાવે.. એમાં કોઈ ફર્ક છે કે નઈ?
      ટીના ડાબી (IAS) એના માટે પણ કોઈ સહાનુભૂતિ નાથી... IAS થઇ ને પણ એની જિંદગી બરબાદ કરી નથી એણે

    • @Gpscingujarati97.77
      @Gpscingujarati97.77 2 ปีที่แล้ว

      Thase j bhai aavu.. karan ke apde bdha jatio ma vahechayela chhiye...

  • @s.t.vasava.8220
    @s.t.vasava.8220 2 ปีที่แล้ว +9

    બેન તમારી વાત સાંભળી ને આંખ માં આસુ આવી ગયા..

  • @Kuldip123-z8p
    @Kuldip123-z8p 2 ปีที่แล้ว +2

    Very helpful topic...👍👍👍👍👍👍🙏🙏🙏🙏👏👏👏😊😊😊

  • @ashokdabhi4400
    @ashokdabhi4400 2 ปีที่แล้ว +3

    ખુબ સરસ વિડિઓ બનાવો છે બહેન ધન્યવાદ આપું છું 🙏🙏🙏

  • @bhavnabengajera8526
    @bhavnabengajera8526 2 ปีที่แล้ว

    ધન્યવાદ ખૂબ સરસ માહિતી આપવા બદેલ. બેન ને

  • @hardik2279
    @hardik2279 2 ปีที่แล้ว +10

    હું તો પોતાની જાતને જ aetlo પ્રેમ કરું છું કે બીજા કોઈના પ્રેમ ની જરૂર જ ના પડે.....

  • @Oneirican
    @Oneirican 2 ปีที่แล้ว +6

    દેવાંશી બેન તમે ખરેખર ખૂબ જ સારું પત્રકારત્વ કરી રહ્યા છો. લોકો ને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છો. નમન છે તમારી હિંમત ને. 🙏🏼

    • @fxakaxgkv7332
      @fxakaxgkv7332 9 หลายเดือนก่อน

      દેવાંશી બહેન તમારો યુટુબ વિડિયો સરસ હોયછે પણ કોઇ દિવસ મારછી માર્ગોનું ઇન્ટરવ્યૂ લેવો

  • @dpksuthar8378
    @dpksuthar8378 2 ปีที่แล้ว

    Thanks behn tme amne jankri api ...

  • @દિપકભાઇશાહપુર
    @દિપકભાઇશાહપુર 2 ปีที่แล้ว +2

    આજની યુવા પેઢીઓએ દેવાશીંબેન ની સલાહ માની સત્યના માર્ગે સમાજને લઈ જવો જોઈએ જય હિંદ જય ભારત જય સંવિધાન 🙏🙏🙏

  • @rlakhva9898
    @rlakhva9898 2 ปีที่แล้ว +9

    બવજ દુઃખદ ઘટના છે

  • @jagdishbhaidobariya5881
    @jagdishbhaidobariya5881 2 ปีที่แล้ว

    Thank you Didi avaa kichcha ujagar karva badal.selud

  • @Arvind_rabari
    @Arvind_rabari 2 ปีที่แล้ว

    Thank you for the guidance ma’m

  • @bhaveshbhai9178
    @bhaveshbhai9178 2 ปีที่แล้ว +3

    સમાજ ને જાગૃત કરવા બદલ આભાર...

  • @amitadangar3519
    @amitadangar3519 2 ปีที่แล้ว +7

    Thank you Devanchi sister bov j must vat kri.... 🙏🏼🙏🏼

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 2 ปีที่แล้ว

      Really, a very nice, real fact & genuine compliment.

  • @ramturathva5313
    @ramturathva5313 2 ปีที่แล้ว

    Khub j srs medm tme vat kahi te mara dimag ma feet thy gyi sachi vat che prem na name chokri o nu sosan thai rahyu che.

  • @vipulkhakhariya6390
    @vipulkhakhariya6390 2 ปีที่แล้ว +3

    સલામ બેન
    Wah wah
    તમારા શબ્દ માં દર્દ સારી રીતે સમજવ્યું

  • @kelvindesai3651
    @kelvindesai3651 2 ปีที่แล้ว +18

    I admire your work mam. Why this is happened do you know because we are lacking spirituality in our life. The institutions like ISKCON, Swami Narayan plays important role but instead of supporting them we disrespectful them.We became hard wired.Learn Bhagavad Gita

  • @ghanshyamkalsa9936
    @ghanshyamkalsa9936 2 ปีที่แล้ว +8

    🙏🙏jay swaminarayan
    બેન આમા થી બસવુ હોય તો સારા સંત ની નજીક જાવુ પડશે મંદિર મા જય ભગવાન બસાવે

  • @MaheshChaudhary-qy2cd
    @MaheshChaudhary-qy2cd 2 ปีที่แล้ว +8

    It's very pain full story and on story behalf you try to aware people, it's very reasonable, it's very inspirational and acceptable and i hope people try to understand your words.

  • @mukhtiyarsheikh4798
    @mukhtiyarsheikh4798 2 ปีที่แล้ว +1

    આપ ગુજરાતના સારા જર્નાલિસ્ટ છો અમને તમારા માટે ગર્વ છે આપ ખૂબ આગળ વધશો
    🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻

  • @kalpeshdave6425
    @kalpeshdave6425 2 ปีที่แล้ว +1

    Excellent madam JAYHIND

  • @supremelord9374
    @supremelord9374 2 ปีที่แล้ว

    આંખો ભીની થઇ જાય તેવી વાત છે બહેન આવી વાતો થી દીકરીઓ જાગૃત બને અને ક્યાંય કોઈના આંધળા પ્રેમમાં ન પડે બસ એટલું કહેવું છે..

  • @mrugeshmehta1502
    @mrugeshmehta1502 2 ปีที่แล้ว +4

    Really a eye opener for society as a whole

  • @DevayatNandaniya
    @DevayatNandaniya 9 หลายเดือนก่อน +1

    હરે રામ હરે રામ રામ રામ હરે હરે.હરે કુષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે.

  • @legalfriend8731
    @legalfriend8731 2 ปีที่แล้ว

    Dhanya che e chhokri ne ke jene zindagi jivvani hinmmat rakhi

  • @sid-dk9xm
    @sid-dk9xm 2 ปีที่แล้ว +1

    Sharing great information 👌Make second part
    " કોણ ફસાવે છે. " દિકરાઓને
    please I'm happy to see this good work 🙏thanks

  • @rajeshmakwana962
    @rajeshmakwana962 2 ปีที่แล้ว

    ખુબ જઃ દુઃખદ,
    Real માં પ્રેમ અને આકર્ષણ વચ્યે તફાવત હોય છે.... લગભગ 18 -20 વર્ષ સુધી પ્રેમ અને આકર્ષણ વચ્યે નો તફાવત સમજતો નથી. દરેક ને વિનંતી કે આપણા સંતાનો ને સમજણ આવે ત્યાં સુધી આપણે પોતે કાળજી લેવી જોઈએ.

  • @rohanravodara2429
    @rohanravodara2429 2 ปีที่แล้ว

    Khub saras ben . Samaj nark taraf jai rahiyo che.

  • @chavda_09
    @chavda_09 2 ปีที่แล้ว

    ખુબજ સરસ વાત કરી devanshi ben aava એપિસોડ આપતા રહો..જેનાથી લોકો માં જાગૃતિ આવે..સમજે ,vishare,..બાકી જીવન નાં બધા ખેલ વિસારો માં છે..

  • @dipakpiplava2328
    @dipakpiplava2328 2 ปีที่แล้ว

    Pranam didi Bahu sachi vat kari

  • @ashishprajapati428
    @ashishprajapati428 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ ખૂબજ સુંદર દેવાશીબેન આ રીતે એક દિકરી સાથે આવુ બનેલ છે તો અમારે થોડી મદદ મીડીયા ની લઇ ને મદદ ની જરુર છે તો આપનો મો નંબર આપશો

  • @vidhithakar2388
    @vidhithakar2388 2 ปีที่แล้ว +2

    Very eye opener video n the true mirror of the society

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 2 ปีที่แล้ว

      Really, a very nice, real fact & genuine compliment.

    • @kiranpmodikiranpmodi1749
      @kiranpmodikiranpmodi1749 2 ปีที่แล้ว +1

      Devanshi ben you good tamari vaat ma dam che 👍👍👍👍

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 2 ปีที่แล้ว +11

    સત્ય વાત છે બહેન...

  • @PareshBhattCorporateTrainer
    @PareshBhattCorporateTrainer 2 ปีที่แล้ว +2

    પોલીસ -પબ્લિક સંવાદિતા પર કોન્ક્રીટ કામ થવું ખૂબ જ જરૂરી છે...

  • @MrRa.Official
    @MrRa.Official 2 ปีที่แล้ว

    Nice devanshi ji thanks for cover this story

  • @sunilkella754
    @sunilkella754 2 ปีที่แล้ว +1

    બેન ધન્યવાદ
    પણ દીકરી બાપ ને દગો આપી ભાગી જાય તે દુઃખી કરે છે
    કોઈપણ દીકરી એ ડર રાખ્યા વગર ઘરમાં વાત કરવી જોઈએ તો આવું ન બને

  • @arunrana5919
    @arunrana5919 ปีที่แล้ว

    Wish u all good for bright career in what u serve mankind..

  • @Shaileshh.parmar
    @Shaileshh.parmar 2 ปีที่แล้ว +1

    વાહ દેવાન્સી બેન આ ઘટના ખૂબ ગંભીર છે પણ આપે ખૂબ સરસ સમજાવ્યું.....

  • @rabarylaxmanbhai6863
    @rabarylaxmanbhai6863 2 ปีที่แล้ว

    ખુબ સરસ બેન શ્રી તમારા શબ્દો સાંભળવા ખૂબ ગમે છે

  • @mr_prakash03
    @mr_prakash03 2 ปีที่แล้ว +3

    હા સાચી વાત છે. રાણી લક્ષ્મબાઈએ ને રોલ મોડલ બનાવા જોઈએ.બાળકના હાથમાં મોબાઈલ નહિ ભગવતગીતા અને સાચી સમજ આપે એવા પુસ્તકો આપવા જોઈએ

  • @thakormadev8378
    @thakormadev8378 2 ปีที่แล้ว

    દેવાંશિબેને ખૂબ સરસ વાત કરી આ વાતમાંથી સમજવા જેવું છે

  • @hiteshchavada9783
    @hiteshchavada9783 2 ปีที่แล้ว +5

    Khub saro content sir

  • @gopimakavana5644
    @gopimakavana5644 2 ปีที่แล้ว +1

    Khub sars Devanshi didi

  • @rahulmevada6532
    @rahulmevada6532 2 ปีที่แล้ว

    Khub saras vat kari chhe ben ae...

  • @ashubendumadiya8897
    @ashubendumadiya8897 ปีที่แล้ว

    ખુબખુબ સરસબેન ભગવાનસવનુસારૂકરે

  • @melabhaichauhanmelabhaicha4706
    @melabhaichauhanmelabhaicha4706 ปีที่แล้ว +1

    Saras devansiben

  • @padhiyarjagdish9944
    @padhiyarjagdish9944 2 ปีที่แล้ว

    Ben ,aapki bat Good ,,Jay mataji