Analysis with Devanshi।Baba Bageshwarએ તાંત્રિક વાતો શરૂ કરી! | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • आप ईस एकाउन्ट से हमारी नई हिंदी न्यूज चेनल के लेटेस्ट वीडियो देख सकते है -
    / @devanshijoshijamawat-...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 1.1K

  • @AshvinKRathva
    @AshvinKRathva ปีที่แล้ว +310

    દિવ્ય દરબાર ભવ્ય દરબાર આ બધા દરબારમાં જવા કરતા ખજૂર ભાઈ ને મદદ કરવા જવા જરૂરી છે

  • @surendrasinhmahida9580
    @surendrasinhmahida9580 ปีที่แล้ว +22

    अभिनंदन देवांशी बेन आपकी वजह से जनता जागृत हो रही है

  • @forbettertomorrowbydrgmsut1965
    @forbettertomorrowbydrgmsut1965 ปีที่แล้ว +64

    આપ ને સાંભળી ને આપના વિચારો જાણી એટલી ખુશી મળે કે હજુ સાચું વિચારશીલ યુગ જીવિત છે...મને એકલાપણું નથી લાગતું. અભિનંદન

  • @rajanikantbhai6039
    @rajanikantbhai6039 ปีที่แล้ว +20

    દેવાંશી તમારી અભિવ્યક્તિ થી ખૂબ ખુશ નીડર બની રહે જય ભોળા નાથ

  • @drkarangiya
    @drkarangiya ปีที่แล้ว +45

    દેવાંશીબેન આપને ખૂબ ખૂબ અભિનંદન, આપનું પરિપક્વ અને તટસ્થ પત્રકારત્વ પ્રશંસા ને પાત્ર છે

  • @abharamvikyani4151
    @abharamvikyani4151 ปีที่แล้ว +62

    દેવાંશી જેવા પત્રકાર ની હિંમત અને સત્ય કહેવાની વાત ખુબ અભિનંદન

    • @deepjoshi1333
      @deepjoshi1333 ปีที่แล้ว

      આ બાબો કેન્સર હોસ્પિટલ ખોલે છે અને મેળવેલા પૈસા થી અનાથ બેટીઓ ના લગ્ન કરાવે એ સત્ય બોલવા નું ચુકી ગયા નઈ તમારા દેવાંશી બેન 🤦‍♂️ થોડું તો જૂઠું ચાલી જાય નઈ પત્રકારિતા માં 😂😂 વાંધો નઈ 👌👌

  • @PrayagNimavat-fs1wf
    @PrayagNimavat-fs1wf ปีที่แล้ว +63

    વાહ દીદી વાહ
    તમારી વાત સાચી છે
    ગુજરાત ના યુવાનો તમારી સાથે છે.
    આવા વિષય પર હું ૧૦૦% તમારી સાથે છું.

  • @jayantsutaria4887
    @jayantsutaria4887 9 หลายเดือนก่อน +2

    દેવાંશીબેન
    ખુબ જ તર્ક બધ્ધ રીતે શ્રદ્ધા અને અંધાશ્રદ્ઘા ની વાત રજુ કરી !
    જે શ્રદ્ધા અન્યને નુકશાન પહોંચાડતી ના હોય એ સાચી સાચી
    ખુબ જ નિષ્પક્ષ રીતે સરકારની રીતી નીતિની રજુઆત કરી બહાદુરી બતાવી છે એ માટે તમારા પત્રકારિત્વ ના ધર્મ ને સલામ !
    આ જ સ્પીરિટથી આગળ વધતા રહો અને જમાવટની સજાવટ કરતા રહો !
    🙏અભિનંદન 🙏
    જયંત સુતરિયા USA

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 ปีที่แล้ว +14

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન બાબા બગેશ્વર અને ડાંગ નાં ભૂવા ની ખુબજ સચોટ અને માર્મિક વાત કહી આપે છેલ્લે અમદાવાદ નાં ભૂવા એ તો હદ કરી નાખી સાચી વાત છે બેન બીજેપી વાળા કહે છે કે ખાડા માં પડેલા ને જો ivm આપીએ તો પણ વોટ તો કમળ નેજ આપશે સારુ છે આપના જેવા નીડર અને નિષ્પક્ષ પત્રકાર છે જે લોકો ની આંખ ઊઘડે તે માટે પ્રયત્ન કરે છે bageshvar બાબા પણ એવાજ છે જે vvip હોય તેવા લોકો મળે છે જેમ કે કાલે અમદાવાદ માં કિર્તીદાન ને મળ્યા અને આપણા અમુક સંતો નાં વખાણ કર્યા સબકો સન્મતિ દે ભગવાન બાકી આપની ચેનલ રોજે જોઉં છું Proud of you Mahadev bless you

  • @thakorbhaipatel3778
    @thakorbhaipatel3778 ปีที่แล้ว +67

    દેવાસીબેનને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન !
    બિલકુલ તટસ્થતાથી સાચી વાત કરી રહ્યા છે.
    પછી એ ધર્મની હોય કે પછી રાજકારણની.

    • @dadanodass
      @dadanodass ปีที่แล้ว

      Khare khar khaubb sachi vat kri

  • @gohilbhagirathsinhrandola5203
    @gohilbhagirathsinhrandola5203 ปีที่แล้ว +25

    યુવરાજસિંહની સાથે કેમ સત્ય માં સાથે નોહતા કેમ તમને પણ રાજકારણીઓ ની બીક હતી

    • @alpeshmakadiya2391
      @alpeshmakadiya2391 8 วันที่ผ่านมา

      દલાલી કરે છે માસ્ટર માઇન્ડ દલાલ 🤣

  • @MR.OD007
    @MR.OD007 ปีที่แล้ว +13

    We really need this channel on TV. I appreciate your efforts.

  • @HD-kv8ve
    @HD-kv8ve ปีที่แล้ว +13

    क्या आप रावण की बहेना सुरपणखा हो ? क्या आप समुद्र मे राक्षशी बनकर तप कर रहा हो जो हनुमानजी ने वध क्या था , पत्रकार मोहदया, क्या आप कंस की भेजी गइ पूतना हो ? क्या आप हिरण्य कश्यप की बहेना होलिका हो ? क्या आप विदेशी ताकत मिशिनरी के जयचंद हो ? क्या आप रावण की माता राक्षशी कैशनी हो ? मोहदया बहेना दैवानसी जो आप बाबा को पाखंड बताते हो और भुवा के साथ सरखाती हो। क्यो आप कनवजन किया हुवे महिला हो । जो विरूध बोलते है। कौन सो आप , गुरुजी । चमेटा वाले बाबा चमेटा मारो भूतनी को ?

  • @pallavpatel770
    @pallavpatel770 ปีที่แล้ว +5

    બહુ વખત પછી દેવાંશીબેન આપે સાચી વાત કહી.... આજની વાત સત્ય રીતે જણાવી બધી જ વાતો આપે વિસ્તારથી વર્ણન કરી લોકો સુધી પહોંચે તેવું કામ કર્યું તે બદલ આભાર.....
    બીજુ ખાસ શ્રી વિસામણ બાપુની જગ્યા પાળીયાદ શ્રી અમરાબાપુ સંત હતા તે પણ ભક્ત ને પ્રેમ થી બોલાવી જમાડે અને આશીર્વાદ આપે.... આજે પણ આ જગ્યા ના સંત શ્રી પણ તેવી જ રીતે જગ્યા ની પરંપરા પ્રમાણે ભક્તો ને પ્રેમ ભાવ થી આપે કહ્યું તેમ ભેદભાવ વગર સન્માન કરે છે...
    ટૂંકમાં આવી સૌરાષ્ટ્ર ની ધરતી ઉપર અખંડ છે....

  • @Chaudharypiyush3238
    @Chaudharypiyush3238 ปีที่แล้ว +26

    આ બધુ જ બરાબર છે પણ બહેન આ જ પ્રશ્નો તમે બાબા ના દરબાર માં જઈને કેમ નથી પૂછતાં તમારાં પ્રશ્નો 100% સાચા છે તમે કહ્યું એમ બાબા નો દરબાર અંબાજી થવાનો છે તો ત્યાં જઈને આ પ્રશ્નો કરો એમને પછી એમનો જવાબ શું છે એ પણ એક વાર સાભળો‌ પછી જોઈએ કે શું થાય છે સત્ય શું છે

    • @sikotar_dham_hathidra1640
      @sikotar_dham_hathidra1640 ปีที่แล้ว +6

      Em to Ben ne fate chhe😂😅

    • @mrkafact2780
      @mrkafact2780 ปีที่แล้ว

      nya javama to ben ni gaand date dabar ma javani

    • @mrkafact2780
      @mrkafact2780 ปีที่แล้ว +1

      are londi tu nya ja to kahbar apde tari chenal mate frod na kr

    • @mrkafact2780
      @mrkafact2780 ปีที่แล้ว

      are londi tu nya ja to kahbar apde tari chenal mate frod na kr

    • @haresh683
      @haresh683 ปีที่แล้ว

      Sachi vat 6 kaik khyal pade

  • @therebelliousmonk8437
    @therebelliousmonk8437 ปีที่แล้ว +35

    ગુજરાત ના એક માત્ર સાચા મુદ્દા પર વાત કરનાર નીડર પત્રકાર 🎉🎉🎉🎉 દેવાંશી જોશી

  • @patelramesh5035
    @patelramesh5035 ปีที่แล้ว +141

    દેવાંશી બેન તમારા સમાચાર ઘણા સાચા તે છતાં અત્યારનો સામાન્ય માણસ કશું જ કરી શકતા નથી આપણે તો ખાલી સાંભળવાનું જ કશું કરી શકતા નથી તમારા સાચા સમાચાર બદલ આભાર

    • @ronaldoskill7678
      @ronaldoskill7678 ปีที่แล้ว

      9999999999999999999999

    • @ronaldoskill7678
      @ronaldoskill7678 ปีที่แล้ว

      9999999999999999999999

    • @ronaldoskill7678
      @ronaldoskill7678 ปีที่แล้ว

      9999999999999999999999

    • @cutepriensses8607
      @cutepriensses8607 ปีที่แล้ว +2

      "जमावट " जमकर जोर से सत्य सुदर्शन फेंकने निकल कर नवनिर्माण करता है।जयहिन्द

    • @deepjoshi1333
      @deepjoshi1333 ปีที่แล้ว +1

      તમારા જેવા ભોળા માણસો ને દેવાંશી બેન ભોળવાઈ ગયા .😂😂😂
      👉આ બાબા કેન્સર હોસ્પિટલ બનાવે છે 👉એમના ગુરુ પદ્મવિભૂષણ શ્રી રામભદ્રાચાર્ય જી ની અંધ અપંગ વિશ્વ્ વિદ્યાલય ચાલે છે
      👉રામ મંદિર પણ એમના ગુરુ ના સુપ્રીમ કોર્ટ ના બયાન પર જ બની રહ્યું છે
      😂😂😂😂😂😂😂

  • @user-wz3kx7li1c
    @user-wz3kx7li1c ปีที่แล้ว +18

    આ જગતમાં અમુક લોકો મને જ બધી ખબર હોય અથવા હું કહું એ જ સાચું એવા વ્હેમમાં ફરતા હોય એવા લોકોને આપણે અહંકારી અથવા હરખપદુડા કહીએ છીએ બસ આ પત્રકાર મેડમનું પણ કંઇક આવું જ છે.

    • @devofficialgujarati1483
      @devofficialgujarati1483 ปีที่แล้ว

      Right 👍

    • @amitkumarpatel8475
      @amitkumarpatel8475 ปีที่แล้ว +1

      ભાઈશ્રી, ઘણી એવી સમજણ કે જ્ઞાન હોય કે બધાને સમજાય કે પછી બધાને હોય એવું નથી હોતું. એક આઇડીલ એનાલિસિસ કે ડીસીઝન કરવા માટે ઘણી બધી સમજણ શક્તિ હોવી જરૂરી છે. બાકી તો ગામ તો કઈપણ કહેવા નું જ છે.
      જય હિન્દ.

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 ปีที่แล้ว +11

    દેવાંશી બેન જ્યાં श्रद्धा છે ત્યાં પુરાવા ની ક્યાં જરૂર છે

    • @prakashbhai8031
      @prakashbhai8031 ปีที่แล้ว +3

      બાબા અન્ય ધર્મ કે જ્ઞાતિ સંપ્રદાય ના હોત તો પણ તમારો આ જ અભિપ્રાય હોત !

    • @bpp827
      @bpp827 ปีที่แล้ว +2

      શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી રેખા હોઈ છે... 😂😂😂

  • @journalist_samir
    @journalist_samir ปีที่แล้ว +18

    ધુણવા વાળા ભુવા નઈ ધુણાવા વાળા ભુવાની વાત કરવી છે - આ વાક્ય માજ આખા વિડીયો નો સારાંશ આવી ગયો દેવાંશીબેન 👌👌👌
    હું પણ એક પત્રકારિતા નો વિદ્યાર્થી છું અને મને તમારા આવા વિડીયો જોઈને ખુબજ inspiration મળે છે બેન ❤❤
    આશા કરું આપ ડર્યા વગર આમજ સમાજ સામે આવા બાબાઓના પરદા ફાશ કરો

    • @nikitagarval4562
      @nikitagarval4562 ปีที่แล้ว

      Bhai mane pan aavi vat mate samrathni jarur che pelz help karso

  • @Sahasrara1008
    @Sahasrara1008 ปีที่แล้ว +37

    દેવાંશીની રોજેરોજની જોરદાર ગોલંદાજી,
    સાંભળીને દર્શકો થઈ જાય રાજી રાજી.
    ગજબનું એનાલિસિસ આ છોકરી રોજે પીરસે,
    તેણીને સાંભળવાને દર્શકો રોજેરોજ તરસે.
    દોડાદોડી દેવાંશીની જોઈને મનમાં થાય એમ,
    આ છોકરીને ક્યારેય લાગતો નથી થાક કેમ.
    સવારે પડે ને થાય સાંભળીએ ગીતા તેણીના મુખે,
    કચકડે કંડારેલી નવીન ઇ-સ્ટોરીઓ તેણી રોજ લખે.
    પણ જો કરવી હોય પુરી ‘સંકેત’ ની રાજકારણની ઈચ્છા,
    દેવાંશીએ રાજકારણીઓને ધોવા વગર સાબુએ થોડા ઓછા.

    • @deepjoshi1333
      @deepjoshi1333 ปีที่แล้ว

      કવિરાજ ને એવું કહીશ કે આ બાબો કેન્સર હોસ્પિટલ બનાવે છે તો રંગ માં ભંગ પડી જશે 😂😂 અને એવું કહી દઈશ કે એમના ગુરુ રામભદ્રાચાર્ય જોડે પદ્મવિભૂષણ નો ખિતાબ છે તો ક્યાંય કવિતા લખવા ની છોડી ના દેતા ❤👍

  • @njoshi6215
    @njoshi6215 ปีที่แล้ว +16

    દેવાંશી બેન તમે હિન્દુ ધર્મ ની આસ્થા નુ કેન્દ્ર ભગવાન શ્રી રામ ભારતવર્ષ ના હ્રદય ભારતવર્ષ ની ઓળખ ભગવાન શ્રી રામ ના નારા સાથે તમને વાંધો છે તમારા પત્રકાર હિન્દુ છે એમને જય શ્રી રામ કહેવામાં શું વાંધો છે દેવાંશી બેન હું સાચા મન થી તમને માનતો હતો પરંતુ આપ ભગવાન શ્રી રામ નો ઉપયોગ પબ્લીસિટી માટે કરી રહ્યા છો માટે હું આજે જમાવટ ચેનલ ને UNSUBSCRIBE કરું છું અને દરેક હિન્દુ ભાઈ બહેન ને UNSUBSCRIBE કરવા માટે કહુ છું. 🙏🏻🚩🙏🏻🚩

    • @njoshi6215
      @njoshi6215 ปีที่แล้ว +4

      જય જય શ્રી રામ 🙏🏻🚩🚩🚩

    • @bhogilalmakrubiya1156
      @bhogilalmakrubiya1156 ปีที่แล้ว +4

      બરાબર છે ભાઈ ‌જય શ્રી રામ

    • @shaileshpanchal5309
      @shaileshpanchal5309 ปีที่แล้ว +6

      Aa devansi Ben ,Hindu virodhi lage chhe,Hu pan unsubscribe karu

    • @Banshi_Traders
      @Banshi_Traders ปีที่แล้ว +11

      કાન ખજૂરા ને એક બે પગ ન હોય તો કશો ફરક ન પડે....
      દેવાંશી બેનના દરબારમાં આવો તો,
      Wel come
      અને
      જાઓ
      તો..
      ભીડ કમ 😂😂😂

    • @bhogilalmakrubiya1156
      @bhogilalmakrubiya1156 ปีที่แล้ว +1

      @@Banshi_Traders બરાબર છે ભાઈ

  • @kanupatelgodhana5149
    @kanupatelgodhana5149 6 วันที่ผ่านมา +1

    આજે ભારતના લોકોને ચમત્કાર માં રસ છે. એટલે જ આપણે અંગ્રેજોના ગુલામ બન્યા હતા.

  • @user-vj3zs6qo7o
    @user-vj3zs6qo7o 16 วันที่ผ่านมา +2

    દેવાંશી જો કોઈ મુસ્જિદ માં જઈ ને પૂછે ને તો વટ કેવાય પણ એ ત્યાં નઈ જય એ રૂપાલ ની પલ્લી લાવશે બાગેશ્વર ને જ લાવશે કેમ કે એ ગાંધી ને જ મહાન બતાવશે હિન્દુ માં જ જશે બીજા ધર્મો માં નઈ જય ઘુસી ને તો બતાવો બધી પત્રકારીતા નીકળી જશે

  • @pp8885
    @pp8885 ปีที่แล้ว +9

    જય હો બાગેશ્વર ધામ
    જય બજરંગબલી 🙏

  • @tulshibhaiparmar6096
    @tulshibhaiparmar6096 ปีที่แล้ว +3

    ભવિષ્યમાં આશારામ સાથે જોવા મળશે. જાતી મુકત હિન્દુ ધર્મની વાત કેમ નથી કરતાં દરેક વ્યક્તિ માનવી છે. જય ભીમ

  • @krishnakantbrahmbhatt6689
    @krishnakantbrahmbhatt6689 8 วันที่ผ่านมา

    આપના વિશ્લેષણ ને બીરદાવતા આનંદ અનુભવું છું ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @pradippatdiya7184
    @pradippatdiya7184 ปีที่แล้ว +9

    ભારત માં અક્ષર જ્ઞાન પ્રાપ્ત લોકો ની સંખ્યા બહુમતી માં છે 😊પણ ઘ્યાન પ્રાપ્ત લઘુમતિ માં🙏

  • @desigujarat2951
    @desigujarat2951 ปีที่แล้ว +16

    મેમ તમારી હિંમત ને સલામ છે👏👏👏👏👏🔥🔥

  • @dhavalchaudhari258
    @dhavalchaudhari258 ปีที่แล้ว +6

    આતો આદિવાસીઓ ની પ્રાચીન પરમપરા સે અને વર્ષો થી ચાલતું આવે સે દરેક આદીવાસી વિસ્તારો માં જોવા મળશે તમને આવા ભગત 💐🙏🙏 જય આદીવાસી 🏹🏹🏹

    • @deepjoshi1333
      @deepjoshi1333 ปีที่แล้ว

      આદિવાસી અને ધર્મગુરુ ને ગાળો નહિ આપે ત્યાં સુધી સોરોસ જેવા ના પૈસા ક્યાં થી મળશે 😂 તમને શું લાગે છે આ લોકો ખાલી યુટ્યુબ વ્યુ ના પૈસા થી ચેનલ ચલાવે છે ? 😂

    • @kiritpatel9530
      @kiritpatel9530 ปีที่แล้ว +1

      Sach vat.

  • @sanjaybhil5763
    @sanjaybhil5763 ปีที่แล้ว +6

    દેવાંશી બેન આજે સચોટ વાત કરી 🙏🙏

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 ปีที่แล้ว +49

    સત્ય સાચી પારદર્શક વાત કરો છો. અભિનંદન

  • @PARMARYAS
    @PARMARYAS ปีที่แล้ว +3

    ખરેખર હજુ પણ ગીતા ના જાણકાર પડ્યા છે.અભિનંદ છે અને આજ સાચા સનાતની છે.જેને ગીતા વાંચી છે અને જાની છે.🙏👌

  • @AumDigitalVideo
    @AumDigitalVideo 17 วันที่ผ่านมา

    Cery nice Medam Supper news analysis and too much good new and information for superstation ... true jay hind

  • @vanrajpaliya1093
    @vanrajpaliya1093 26 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ અભિનંદન બેહેનબા

  • @Dang_Tourism
    @Dang_Tourism ปีที่แล้ว +20

    તમારી હિમંત ને ખૂબ ખૂબ અભિનંદન.
    સત્ય ને ઉજાગર કરી રહ્યા છો. 🙏🙏

  • @himeshrathod72
    @himeshrathod72 ปีที่แล้ว +3

    દેવાંસીબેન તમારી ધારદાર રજુઆત ની સુભેચ્છા 🙏🏻

  • @user-rk4rz4cs9z
    @user-rk4rz4cs9z ปีที่แล้ว +5

    Very powerful and truthful presentation. Sure u will be facing heat from ruling patry and its supporters but i hope and wish u strength and wisdom!!

  • @ashokrathore3166
    @ashokrathore3166 ปีที่แล้ว +6

    आप जैसे पत्रकार को मेरा दिल से सलूट करता हूं अब सच्चाई को सामने लाते हो बाकी के पत्रकार तो बिक गए हैं

  • @Vikram-meldi_143
    @Vikram-meldi_143 ปีที่แล้ว +6

    ખૂબ જ સરસ માહિતી આપી બેનશ્રી ❤

  • @crystalpatel5680
    @crystalpatel5680 ปีที่แล้ว +47

    આવા તાંત્રિક ખાલી fraud જ છે .. સત્ય માટે ભાગવત ગીતા પાસે જાઓ .. તો જ સુખી અને મન પર જીત મેળવી શકશો

    • @gurukrup9528
      @gurukrup9528 ปีที่แล้ว +1

      100%

    • @IND-RJ-36
      @IND-RJ-36 ปีที่แล้ว

      ભક્ત અલગ જ પ્રકારનો હોય છે.
      ગીતા વાચે તો હિન્દુ મુસ્લિમ કરે જ નહીં
      બાયબલ ગીતા કુરાન કે અન્ય કોઈ પણ ધર્મ ના પવિત્ર પુસ્તકો માનવી ની ભલાઈ જ દર્શાવે છે.

    • @kapilvala1856
      @kapilvala1856 ปีที่แล้ว

      જે લોકો ભાગવત ગીતા માં મને છે એવા લોકો કેમ જાતિવાદી માનસિકતા ધરાવે છે

    • @JD__MOVIES
      @JD__MOVIES ปีที่แล้ว

      ....

  • @patelsanjuhmt4832
    @patelsanjuhmt4832 5 วันที่ผ่านมา

    Devanshiben God bless you you are always express our feelings behalf of us.god bless you....

  • @mukeshsadrani6970
    @mukeshsadrani6970 ปีที่แล้ว +11

    દેવાંશી આપની સુજ બુજ અને નિડર સમજ તથા રજૂઆત માટે ખૂબ ખૂબ અભનંદન... આવા લોકો એ ભેગા મળી પોલિટિકલ પાર્ટી બનાવી દેશ નું સંચાલન કરવા આગળ આવવું જોઈએ....

  • @nileshprajapati17
    @nileshprajapati17 ปีที่แล้ว +4

    Mam title of analysis is really brave
    Salute devanshi Ben

  • @rakhmuddinkhanpathan8227
    @rakhmuddinkhanpathan8227 ปีที่แล้ว +7

    Devanshi Bahen, you are great 🙏🙏🙏

  • @dineshparmar3591
    @dineshparmar3591 24 วันที่ผ่านมา +1

    બહેન તમારી હિંમત ને સલામ.

  • @solankirajnikant9688
    @solankirajnikant9688 ปีที่แล้ว +2

    આપ સાચી વાતો લોકો વચ્ચે નીડરતા થી મૂકી રહ્યા છો. માટે આપ જેવા નીડર પત્રકાર ને દરરોજ સાંભળવા ગમે છે. આપને દિલ થી વંદન અભિનંદન

  • @jesaldevmurari9154
    @jesaldevmurari9154 ปีที่แล้ว +11

    Yes Mam... Gujarat માં કોઈ બુદ્ધિજીવી નથી. Except you. & Me.😂
    અટલેજ. આટલા વર્ષો થી ફ્રોડ સરકાર રાજ કરી રહીં છે Record break sit સાથે. 😢

  • @KaranRR01
    @KaranRR01 ปีที่แล้ว +24

    એકદમ સાચી વાત જમાવટ કૉઈ પણ રાજનીતિ કર્યૉ વગર સીધી વાત બૉલૅ છૅ🙏🏻🙏🏻🚩

    • @nagjithakor1867
      @nagjithakor1867 ปีที่แล้ว +4

      કેજરીવાલની ચેનલ છે 😊😊

    • @KaranRR01
      @KaranRR01 ปีที่แล้ว +6

      @@nagjithakor1867 તુ પૅલા 10 મુ ધૉરણ પાસ કરીનૅ આય જા

    • @rohitparmar8289
      @rohitparmar8289 ปีที่แล้ว +2

      ​@@nagjithakor1867aaj to vandho che tamaro 😂

    • @deepjoshi1333
      @deepjoshi1333 ปีที่แล้ว

      કેજરીવાલ મહોલ્લા ક્લિનિક બનાવે છે જયારે આ બાબો ભવ્ય કેન્સર હોસ્પિટલ તમારી હલકાઈ છતી થઇ જાય છે.😂😂😂😂😂😂😂😂
      એટલું જ નહિ , 👉ભારત નું સૌથી ભવ્ય અંધ અપંગ વિશ્વ્ વિદ્યાલય એમના ગુરુ પદ્મ વિભૂષણ રામભદ્રાચાર્ય જી વાઇસ ચાન્સલર તરીકે ચલાવે છે જયારે કેજરીવાલ દારૂ વેચે છે અને રસ્તા પર લાફા ખાતો ફરે છે

    • @manubhairathva4369
      @manubhairathva4369 ปีที่แล้ว

      @@nagjithakor1867 આ અંધ ભક્ત લાગે છે

  • @parulsheth8759
    @parulsheth8759 ปีที่แล้ว +1

    દેવાંશી બેન જેમ તમે પુરુષાર્થ કરી ને અને મહેનત કરી ને અને ઘણા બધા અનુભવ માંથી પ્રસાર થઈ ને એક પત્રકાર કે ટી વી ચેનલ નાં જર્નલિસ્ટ થયા છો. તેમ બાબા બાગેશ્વર ધામ નાં અને હનુમાનજી દાદા દાદા નાં પરમ ભકત એ પણ તેમના કાર્ય કાળ જીવન માં અખંડ સાધના, તપશ્ચર્યા અને પરમ ભક્તિ અને શાસ્ત્રો નું પરમ જ્ઞાન લઈ ને અને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી ને પછી આવ્યાં છે. તમારાં માં નાં કેટલાક અજ્ઞાન અને બીન અનુભવી પત્રકારો ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ ને ખોટા સાબિત કરી ને લોકો માં વાહ વાહ કરવાં જાય છે. પણ તેમને ખબર નથી કે આ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજી સિધ્ધ પુરુષ છે. જે કદાચ હાલ નાં કળિયુગ માં લાખો કરોડો માં ભાગ્યેજ જોવા મળે છે. તેમને મારી તમારી અને વી આઈ પી માં બેઠેલાં બધાં માટે તેમનાં વાઇ ફાઇ કનેક્શન થી બધી ખબર પડે છે. માટે પત્રકાર ને સાચું ભાન કરાવવા માટે થઈ ને અને લોકો માં દાખલો બેસાડવા માટે થઈ દરબાર ની અંદર તેમનો પરચો બતાવવો પડે છે. એમાં કંઈ ખોટું નથી....!!!! બોલો હનુમાનજી મહારાજ કી જય. બાગેસ્વર ધામ કી જય....!!!!!

  • @acnilesh4238
    @acnilesh4238 ปีที่แล้ว +7

    જોરદાર હિમંત છે તમારી દેવાંશી બેન.
    જય આદિવાસી 🌴🌳🌱☘️

  • @pankajdave2006
    @pankajdave2006 ปีที่แล้ว +6

    देवांशी बहिन आभार आपका,परन्तु ये दोनों ( पाटिल,ओर भूपेंद्र भाई तो रिमोट कंट्रोल है,परन्तु आप शाह और शहनशाह को भी कटघरे में लो❤❤

  • @jayveersinhsodha333
    @jayveersinhsodha333 ปีที่แล้ว +3

    ચીનમા મસ્જિદ તોડી પાડવમાં આવી છે એને શું કારણ હોઈ શકે એના વિશે પણ વિડિયો બનાવજો 🙏🙏🙏

  • @ghanshyamdau9129
    @ghanshyamdau9129 ปีที่แล้ว +10

    જય હો જય હો દેવાંશી બેન આપને ખુબ ખુબ અભિનંદન અત્યારના સમયમાં આટલો નીડરતાથી બોલો છો

  • @sneh2009na
    @sneh2009na ปีที่แล้ว +6

    દેવનશીબહેન હું તમારા તમારા ઘણાબધા rational અને objective વિચારોથી પ્રભાવિત છું પણ હિન્દુત્વ મામલે ધર્માંતરણ મામલે કે પછી જકવ જેહાદ કે પછી ખૂબ બધા પ્રકરણો કે જે સનાતન હિન્દૂ ધર્મ પર કુઠારાઘાત થાઇ રહ્યોં છે એની પર પ્રખર થઈ સતત મુદ્દા ઉઠાવતા નથી જોયા...તમેં પણ secularism ના વાઇરસ થઈ ગ્રસિત છો એવું લાગે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ને ડાંગના તાંત્રિક સાથે સરઠવી ને એનો પરિચય આપ્યો છે. અન3 ડાંગનો તાંત્રિક જો સાચો હોય તો અને એ સાચે બીજાના કસ્ટ દૂર કરી શકતો હોય (જેમ ડૉક્ટર દવા આપે અને કોઈક એક રોગ દૂર કરે એમ - એનો અર્થ એ ના5હિંકે હવે3 એ પેશન્ટ કાયમ રોગ મુક્ત જ રહેશે એવી કોઈ ગેરેન્ટી નથી આપતું આ જગત માં) તો પછી એ તાંત્રિક પકન સન્માન ને યોગ્ય છે..એમાં ધીરેન્દ્ર ને કેમ compare કરો છો.. તકમને અને તમે વીડિયો બનાવો ને christian હાલે લુયા કહી ને રોગ ભગાડે છે એ મિશનરીઓ ઉપર...અને આ નીચે ની લિંક ઉપર ના મુદ્દા ઉપર પણ....
    youtube.be/6ONSCmnKwZC

    • @PropertyDealwithHirrenPatel
      @PropertyDealwithHirrenPatel ปีที่แล้ว +1

      Devanshi ben Fkt Hindu sadhu sant pr sa mate virodh Karo chho.... Dhirendra sastri Hindu mate kaik kare to tamne media ne kem pet ma dukhe chhee ...

  • @hardikchachapara5333
    @hardikchachapara5333 ปีที่แล้ว +13

    ધુણવા વારા ભૂવા કરતા ધુનાવવા વારો ભૂવો સારો બેન😂

  • @Sohamdental
    @Sohamdental ปีที่แล้ว +24

    Absolutely true …. We really need to understand how these Baba’s and politicians play around the sentiments of innocent Indians ! Keep up with pure journalism as you doing now for the society 🙏

  • @kotdapanchayat5086
    @kotdapanchayat5086 8 ชั่วโมงที่ผ่านมา

    Good information 🎉

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 14 วันที่ผ่านมา +1

    🚩🕉️ Jai shree Krishna - Jai shree Ram - Har Har Mahadev 🕉️🚩

  • @AkashYadav-mx4eo
    @AkashYadav-mx4eo ปีที่แล้ว +11

    Baba bageshwar sarkar hanuman Ji ka prachar kar rahe hai our unki shakti ka aaj tak koi samna nahi kar paya lakho logo ka bhala hua hai mind riding alag hai esliye aankh band karke kuchh bhi mat bolo

    • @yashc9131
      @yashc9131 ปีที่แล้ว +4

      Ha
      Tame joso to aamni channel ma hamna ghana samay thi antihindu bov kare chhe

    • @vm9278
      @vm9278 ปีที่แล้ว

      humman ji ko kisi ke prachar ki jarurat nai he , ye dhongi baba hanumaan ji ka naam use krke logo ko ullu bana raha ge

    • @chiragraval6641
      @chiragraval6641 ปีที่แล้ว +2

      Sacchi vat bhai.....virodhio to revana. Baba. Emnu Kam chalu rakhse. Jai. Ho. Baba. I

    • @hashmukhjasani6831
      @hashmukhjasani6831 ปีที่แล้ว +1

      आपकी बात सौ टके सहि है । ये मैडम अपना अल्प ज्ञान परोस रही है ,और खुदको बड़ी हि ज्ञानी समजती है । ईसको कुछ भी पता नहीं है । ईसकी पार्टी ,या खुद की मानसिकता हि हिन्दू विरोधी है जय बागेश्वर धाम सरकार।

    • @hashmukhjasani6831
      @hashmukhjasani6831 ปีที่แล้ว +2

      ईस मैडम को दाने देखकर बताने वाले में और श्री हनुमानजी महाराज की कृपा क्या होती है , ये पता हि नहीं है ।

  • @devenangelhealing
    @devenangelhealing ปีที่แล้ว +5

    Excellent I agree with you I am part of Himalayan Gurus,every year twice I go to Himalayas where not only we do sadhana,havan but also science and labs like NASA I will look forward to meet you and will open all pages of Real sadhana and we strictly are Santana dharm followers

  • @ramnikvadaviya9411
    @ramnikvadaviya9411 18 วันที่ผ่านมา

    નમસ્તે
    ખૂબ સરસ માહિતી આપો છો
    આપના જ્ઞાન અને સાચી વાત રાખવાની હિંમતને વંદન કરું છું.

  • @BATUKBAPU1990
    @BATUKBAPU1990 3 หลายเดือนก่อน

    અદભુત.વાત.કરી.આપે.ખુબ.ઉડાણ
    પુર્વક.વાત.કરીછે.જેને.બ્રહમા.નુ.પાચમુ.મુખ.છે

  • @lovejohar9720
    @lovejohar9720 ปีที่แล้ว +3

    વાહ દેવાંશી બેન ખૂબ સરસ 🙏🏻

  • @ganpatsengal6449
    @ganpatsengal6449 ปีที่แล้ว +18

    100%સાચિ વાત કરી બહેન તમે.....

  • @sarfarajshaikh8052
    @sarfarajshaikh8052 ปีที่แล้ว

    બહેન.તમને સાંભળીને ખૂબ જ સારું લાગ્યું કે કોઈ તો છે કે જે સત્ય ની સાથે છે. શ્રધ્ધા ની સાથે છે નહિ કે અંધશ્રદ્ધા સાથે છે.તમારી બોલવાની અને સમજાવવાની જે અદા છે જે રીત છે એ મને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે.
    મે આજે મારા જીવન માં પહેલી વાર તમને સાંભળી છે .અને ચોક્કસ આ છેલ્લી વાર તો નહિ જ 😊 સૃષ્ટિ નો સર્જન હાર આપને હજુ હિમ્મત આપે ને આપ આમજ નિષ્ઠા પૂર્વક અમે હિમ્મત પૂર્વક સાચી વાતો અમારા સુધી પહોંચાતા રહો... બસ એજ આભાર....આપ નો સુભેચ્છક 🎉🎉🎉

  • @hiteshmistry6265
    @hiteshmistry6265 7 วันที่ผ่านมา

    Best devanshi Ben tme je vat kro badhi sachi hoi che

  • @ushathakor664
    @ushathakor664 ปีที่แล้ว +7

    બેન તમારી વાત સો ટકા સાચી છે

  • @anilbhaipandya3937
    @anilbhaipandya3937 ปีที่แล้ว +4

    મીલી ભગત નેતા અને અધીકારી છે

  • @user-xx9of3cu5g
    @user-xx9of3cu5g 9 วันที่ผ่านมา

    ખૂબ સરસ દેવાંશીબા

  • @anilgamit2466
    @anilgamit2466 ปีที่แล้ว +2

    દેવાંશી બેન તમે એકદમ સાચી વાત કહી છે.. એક સમાજસાસ્ત્ર ના વિદ્યાર્થી તરીકે આપના વિચારો જોવા ખૂબ ગમે છે..

  • @jaymataji-vu2uy
    @jaymataji-vu2uy ปีที่แล้ว +9

    બેન તમારા માટે કોઈ શબ્દ જ નથી . તમારા જેવા કોઈ પત્રકાર નથી.. ✌️✌️✌️

  • @veer6981
    @veer6981 ปีที่แล้ว +7

    Madam bageswar sarkar tantrik nhi he...... bageswar sarkar ke upr guru ka ashirwad he ...jb bageswar sarkar 12 year ke tb automatic unke pas power aa gyi ti......karnpicahnsi sidhi present time me nhi he madam is karnpicahnsi ko krishn bagwan ne end kr diya ta ....agr pta na wo to sastra pd le.......suno madam agr Sara kam bageswar sarkar kr denge to phir police kya kregi ...phir to goverment job nhi hogi....madam Nature ka bi balance jruri he.......work to insan ko krna pdega.... bageswar sarkar to guide krte he.....aap ek bar bageswar dham jaho ..... bageswar maharaj ke pas normal home he ...

  • @sarmandivraniya2521
    @sarmandivraniya2521 ปีที่แล้ว +1

    વાહ બેન વાહ એકદમ શુધ્ધ ગુજરાતી ભાષા

  • @sanjaymistry3457
    @sanjaymistry3457 17 วันที่ผ่านมา

    દેવાંશી તુ ખુબ સરસ રીતે બોલે છે.

  • @nakspanchal5174
    @nakspanchal5174 ปีที่แล้ว +3

    You are genius devangiben....you are a truly great reporter ..

  • @dilipparmar3130
    @dilipparmar3130 ปีที่แล้ว

    દેવાસીબેન ક્યાં સુધી લોકો અંધશ્રદ્ધા માં ડૂબેલા રહેશે

  • @user-ck3iw8lp5m
    @user-ck3iw8lp5m 2 วันที่ผ่านมา

    Bageswar કી જય..... સીતારામ

  • @ankitthakorofficial2332
    @ankitthakorofficial2332 ปีที่แล้ว +4

    બેન ધીરેન શાસ્ત્રી ને તમે કયી રીતે અંધ શ્રદ્ધા કહી સકો

    • @hashmukhjasani6831
      @hashmukhjasani6831 ปีที่แล้ว

      भाई आ बेन फक्त कई रीते विरोध करवो एटलुज ए जाणे छे । अनें फक्त हिन्दू विरोधी छे। जय बागेश्वर धाम।

  • @damorajju4934
    @damorajju4934 ปีที่แล้ว +4

    One of the best ancer ❤

  • @nikulvaghela9232
    @nikulvaghela9232 ปีที่แล้ว +1

    💯 Right

  • @gjgaming8236
    @gjgaming8236 21 วันที่ผ่านมา

    આ ગુજરાત શ્રધ્ધા વાગર ચલે એમ નાથી __🙏

  • @vimalpathak5253
    @vimalpathak5253 ปีที่แล้ว +6

    Waiting for JAMAWAT as a News Channel. These kind of analysis needs to be reach for larger audience. @Devanshi Joshi 👏

    • @namratadavda4545
      @namratadavda4545 ปีที่แล้ว

      I totally agree with you, Pathakji...am so proud of this young girl, her guts, her truthful reporting...infact, when I look around today, find only this girl in Gujarat to speak the truth so feerlessly...

    • @rathodvinod3040
      @rathodvinod3040 ปีที่แล้ว

      જોરદાર લોકો હિન્દી માં પુણ્ય પ્રસુન જી,તથા રવિશ કુમાર,અભિસાર શર્મા જી ,જોવા યા સભરવા માગે છે ,એમ ગુજરાત નો પણ દેવાંશી બેન નો એક ચાહક વર્ગ છે ,માત્ર સત્ય ની સાથે રહેવા વાળા નીડળ હિંમતવાન પત્રકાળ ને આશીર્વાદ .

  • @phmakwana5
    @phmakwana5 ปีที่แล้ว +3

    સમાચાર આપવાની રીત ખૂબ સરસ છે. પ્રભાવશાળી છે.શુભેચ્છાઓ પાઠવું છું.દેવાસી બહેન ને

  • @miteshsuthar6124
    @miteshsuthar6124 ปีที่แล้ว +1

    wahh what a wording and braveness trust always speaks louder, Media must be like this hatts of to ur efforts

  • @Manmandirlive
    @Manmandirlive ปีที่แล้ว +2

    બહેન તમારી વાત ખુબ સાચી છે મેં પણ આ વિસ્તારમાં રહેતા લોકોને ખુબ અનદ્ધ શ્રદ્ધામાં મનતા જોયા છે દરેક જગ્યાએ આ બધું ચાલે છે શિક્ષણ વધે તો જ આ પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય

  • @jayhanuman4787
    @jayhanuman4787 ปีที่แล้ว +3

    તમારે પણ બાબા ની સામે પ્રશ્નો પૂછવા જવું જોઇએ

  • @AkashYadav-mx4eo
    @AkashYadav-mx4eo ปีที่แล้ว +5

    Dheerendra shastri bhi tantrik ojha guniya ke khilaaf hai vo bhi esliye liye darbar lagate ki garib ka shoshan na ho mera bhi parcha banaya hai unhone Jo bhi bataya tha unhone vo alag tha mind riding nahi hai pulice unhe clinchit de chuki hai esliye andhvishvas nahi hai our vo vip darbar nahi lagate Jo karkram ki jimmedari sambhalte hai unse milte hai

  • @gaurangpandya8608
    @gaurangpandya8608 11 หลายเดือนก่อน +1

    Very nice analysis👍👍🙏🙏✍️✍️

  • @Nik-072
    @Nik-072 ปีที่แล้ว +1

    Aek divas tame khubaj aagal jasho mam 🔥🔥🔥

  • @Radhika-of6ks
    @Radhika-of6ks ปีที่แล้ว +7

    બાબા નો ઈન્ટરવ્યુ જમાવત માં રાખો ગુજરાત માં જ હાજર છે

  • @HD-kv8ve
    @HD-kv8ve ปีที่แล้ว +4

    તારી ઠઠરી બેન . તમે ભકિત ના ચશ્મા પહેરો. પૈસા વગર પણ ભકિત થાય. તારામાં મતિ ઓછી છે. તત્વજ્ઞાન નથી તારામા . અરે મેડમ ગીતા બીજો અધ્યાય કહે स्थित प्रज्ञा स: का भाषा समाधिस्थ केशव । स्थति की प्रभाषित कीम आसित व्रजेत किम ।
    આ બ્લોક નો અર્થ જાણ મેડમ. અને હનુમાન દિર્ઘ દષ્ટી અને ત્રિકાલા જ્ઞાની હતા. જે मनोज मारुति ... ના શ્રલોકના ગુણો સમજ જે ગુરુજીમા જોવા મળે છે. મેડમ દુરયોધનના પીળા ચશ્માથી ન જો પીળો રોજ જ દેખાશે. અનઃ તેમાં ધાર્મિક પુરુષો પણ ગવાયા છે. જેમ કે ભિષ્મ પિતામહ. પુરેપુરા વિડિયો જો અભ્યાસ કર પછી યુ ટુ પર તારી નકારમક વાત કહે. અને નકારમક વાત માટે ગીતાના પુરાવા ન લે. જે તમે અધ્યાય ટાંકે છે. તે તને પિતૃદોષ હશે. તેથી મતિ અવળીચંડી થઇ છે તમારી .તેથી એક ભુવા જોડે સરખાવે છે. અને સરકાર સંવિધાન પર ગલત અવાજ ઊઠાવે છે. વિરોધીયોકો નટકટા, તુભહારી ઠઠરી. જય હો ગુરુજી .

    • @ashwinrathva9411
      @ashwinrathva9411 ปีที่แล้ว +2

      Baba Ram rahim & baba asharam jevu
      Thay ne to khabar pade

  • @ranjitsinhzala1946
    @ranjitsinhzala1946 3 วันที่ผ่านมา

    બેન તમે બિલકુલ સચાઈ બહાર લાવી રહ્યા છો
    અને લોકો ને જાગૃત કરી રહ્યા છો
    જય માતાજી

  • @SANJAYSHARMA-gi1kk
    @SANJAYSHARMA-gi1kk ปีที่แล้ว +1

    KYA BAAT HAI DEVANSHI JI 🙏
    Great 👍 👌

  • @hasmukhpatel740
    @hasmukhpatel740 ปีที่แล้ว +6

    બાગેશ્વર મહારાજ ને ભારત દેશ ના પ્રધાન મંત્રી બનાવવા ની ફરજિયાત જરુર છે

    • @YusufKhansaheb
      @YusufKhansaheb ปีที่แล้ว

      Tumhare jaisa murkh hi yeh soch sakta hai

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 ปีที่แล้ว +5

    મિડિયા જ પરિવર્તન લાવી શકશે

  • @jayantilaldajibhaipatel5669
    @jayantilaldajibhaipatel5669 หลายเดือนก่อน

    બેન ખૂબ જ સરસ જયોતિષ વિશે માહિતી આપો નારાયણબલી વિધિ ના 25 થી 50 હજાર ખચૅ થાય છે એ વિધિ ઓ ખરેખર શું છે

  • @rajuchristi1925
    @rajuchristi1925 10 วันที่ผ่านมา

    Excellent devaanshi Bank Mein Jabardast Kuchh Kari

  • @vagheladayabhai7123
    @vagheladayabhai7123 ปีที่แล้ว +4

    બેન બાબા બગેસ્વર ને કોઈ સવાલ કરો કે બાબા તમે દેશ ની બોડર ઉપર જાઓ અને આંતક થી બસાવો

  • @thakor99
    @thakor99 ปีที่แล้ว +6

    Dewanshi this is wrong. Please don't compare two saints and stop making who's wrong or right...this kind of podcast.