લગ્ન માટે દીકરીની શરતો... ફૂલ મૂવી || Lagn Mate Dikrini Sharto Full Moves || Gujarati Short Film
ฝัง
- เผยแพร่เมื่อ 19 ก.ค. 2022
- લગ્ન માટે દીકરીની શરતો... ફૂલ મૂવી || Lagn Mate Dikrini Sharto Full Moves || Gujarati Short Film || Gujarati Natak 2022
Artists (કલાકાર) :
મિરા આહિર
રિચાબેન
હિરલબેન
નિમિતા વઘાસિયા
અશોકભાઇ પટેલ
અંજનાબેન પટેલ
અશોકભાઇ
વિજયભાઈ મિસ્ત્રી
Story By :
Savaliya Bharat
Video By :
GG Film
Label : ARADHANA FILM
Copyright : ARADHANA FILM
Director / Producer / Banner / Music Editing
SAVALIYA BHARAT G. / ARADHANA FILM - บันเทิง
શરતો વાળી ને લાવવા કર્તા વાંઢા રેજો મિત્રો સુખી થશો
હાચુ હાચુ ભાઈ 🫡
Sachi vat che
મોટી બેન સાસરે નથી જતી દર વખતે બાપ ના ઘરે જ હોય છે .😮
ખુબ સરસ સમજવાની વાત છે
Avi badhi શાંતિ lagana pela muke ava mabap ni dikari lavi ne shu karvi
પટેલો સમજો નહિતર પતિ જાઓ
ખૂબ સરસ રીતે રજૂ કરી છે....અત્યાર ની પ્રજા નું સાચું ચિત્ર રજૂ કર્યું છે....ખૂબ ખૂબ ધન્યવાદ...કલાકારોને....
સંસ્કારી કુટુંબ ની છોકરીઓ પણ યુવાનો નાં આકર્ષણ માં પોતાનું બધું ખોઈ નાખે છે પોતાના મા બાપ ને પણ અંધારા માં રાખી બીજા જોડે લગ્ન ની હા પાડી અને લગ્ન કરી લે છે પણ લગ્ન નિભાવી સકતી નથી અને છોકરાઓ ને અને તેમના કુટુંબ ને દુઃખી કરી નાખે છે.
પણ એક વાત છોકરીઓ ભૂલી જાય છે કે છોકરાવાળા કુટંબ ની હાય તથા નફરત એમને બરબાદ કરી નાખે છે
છોકરીઓ પછી ન ઘર ની ન ઘાટ ની રે છે .
નાટકના અંતે પિતા દ્વારા જે સમજણ આપવામાં આવી તે ખરેખર અમૂલ્ય સમજણ છે. દરેક માટે આ બોધપાઠ છે.
Gaamda ma dukhi thavay evu kone kidhu, even gaamde vadhare santi che, rahi ne jovo gaamda ni life
આવા પ્રસંગો મા છોકરો અને છોકરીઓ ની સરખામણી કરીએ તો દરેક ઘરમાં ઍક બાબત હંમેશા દેખાય છે કે છોકરી પરણી ને સાસરે આવી ગયાં પછી સાસરા વાળા ને પોતાના નથી સમજતી પરંતુ એ જ જગ્યાએ છોકરાઓ એના સાસરા વાળા ને પોતાના ગણી બને એટલા સારા નરસા પ્રસંગો માં ઉભા જોવા મળશે....
તો આવું કેમ?
Mne to etli j khabar pade k dikri ne sara sanskar aapo paristhiti no samno karta sikhvado strong banavo..
👍👍👍
સાસરે આવીને છોકરીઓ સાસુ સસરા ને હેરાન કરે છે.એમા છોકરીના મમ્મીનો ૯૦% હાથ હોય છે .
એની મમ્મી જો સારી શિખામણ આપે તો
બહું ઓછાં ઝગડા થાય
સમાજ દુઃખી થાય એનું કારણ એની મા અને એની બેન જ હોય છે
Ichcha su chhe.
100%
ધન્યવાદ ખુબ સરસ એપિસોડ
🤔.🤯.😲..એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, "સો માથી એકાણું ટકા છુટાછેડા કિસ્સાઓમાં કન્યાની માં અને બહેન-ભાઈઓનો ફાળો વધારે હતો" 😲.😲.🤔.🤯..😂
જયાં સુધી દિકરા દિકરીઓ ભણેલી ગણેલી હોવા છતાં જયાં સુધી બાંધછોડ નહિ કરે એટલે કે ભણતર ઉમર પરિસ્થિતિ ની બાંધછોડ નહિ કરે ત્યાં સુધી દરેક સમાજના માતા પિતા એ આ પરિસ્થિતિ સામનો કરવો જ પડશે. અત્યારે જે તે દિકરાઓ દેવાદાર બનવા પાછળનું કારણ નવા ફલેટમાં રહેવું દરેક પ્રકારની લોનો લયીને ભરપાઈ ના થતાં વીડિયોમાં બતાવી છે તે દશા ઉભી થતહોય
આ ખૂબ ખૂબ જ સરસ અને જરુરી શિખામણ આપતી મુવી છે ધન્યવાદ.
તું ભારે નથી પડતી તો એ ક્યાં થી ભારે પડે
Fantastic story with good motivationthat teach us how today generation thinking of there laws house .Keeping demand in any life journey of marriage..Ashok bhai is correct in his view that keeping demand in any realation is not proper .Giving daughter and daughter hasto stay as per laws house situation .Nice story every girl who is in age of marriage has to leaves as her bhagya .Good motivated story concepts eyes gets cooled to watch it .
Mbn
L
ખૂબ સરસ સાચી વાત કરી.. સંસ્કાર સાથે સુખ દુઃખમાં પણ સાથ આપે તે જીવનસાથી..
Sachi vat chhe bilkul. Khare khar jya ma ne ben eni dikrina sasrima dakhalgiri kare ne sharato muke eni sathe aam j dakha thay
Q
આ કોઈ સાધારણ ફીલ્મ નથી આ તો
દરેક સમાજ ની દિકરી ઓ માટે આતો
જીવન દર્પણ છે
ખુબ સરસ રીતે રજુ કરવામાં આવ્યું છે
Wah great example for current situation of samaj
Real Story Of Our Society. VERY NICE.
😊 🇮🇳 જયશ્રીકૃષ્ણ 💐 ૐ 💐 હરિ હર 💐 હરહર મહાદેવ 💐 શિવશંભુ શિવલહેરી 💐 ❤ 👌☑️
Very very nice vedio..every younger has to learn something from this vedio...salute u whom did the story..thanks
Saras samaj ma banti gatna upar prakash padyo. Well done.kalakaro ne abhinandan.❤
Jay shree ram 🙏
Dikrine..lagaanpashi..mobail...karvonahi
Khub sundar movei 🌹🌹🙏🙏
જમીન લોન લીધી હોય અથવા લેણું થઈ જાય ત્યારે વેચવા માટે હોય છે શેર બજારમાં સટ્ટો રમતા હોય અમુક % લોકો માટે
Super 👍 stoti sir......
🚩🕉️ Har Har Mahadev - Jai shree Ram - Jai shree Krishna 🕉️🚩
સંસ્કરી કુટુંબના પિતાની દિકરી ક્યારેય દુ:ખી થતી નથી, જ્યાં સંસ્કાર છે ત્યાં સંપતિ દોડતી આવશે,. સ્ટોરી ખૂબ સરસ છે. ધન્યવાદ. જ્યશ્રી કિષ્ના જ્યહિન્દ.
સંસ્કારી કુટુંબ ની છોકરીઓ પણ યુવાનો નાં આકર્ષણ માં પોતાનું બધું ખોઈ નાખે છે પોતાના મા બાપ ને પણ અંધારા માં રાખી બીજા જોડે લગ્ન ની હા પાડી અને લગ્ન કરી લે છે પણ લગ્ન નિભાવી સકતી નથી અને છોકરાઓ ને અને તેમના કુટુંબ ને દુઃખી કરી નાખે છે.
પણ એક વાત છોકરીઓ ભૂલી જાય છે કે છોકરાવાળા કુટંબ ની હાય તથા નફરત એમને બરબાદ કરી નાખે છે
છોકરીઓ પછી ન ઘર ની ન ઘાટ ની રે છે .
right
@@jrf7569 અ
બીલકુલ સાચી વાત છે .
બિલ કુલ સાચી વાત છે.
આવા વીડિયો સતત બનાવી સુંદર સમાજ બનાવો
જય સ્વામિનારાયન
સાચી સમજણ હોય એના માટે સરસ
This story is the best
આપની કહાની ખુબજ સરસ મળી સાથે એજ મહત્વનુ છે સમાજ મા સોવ રુપિયા ને જ મહત્વ આપે છે વધારે સમજણથી સંયમ ધીરજ. બે યકતિ ના જીવન નૈયા ને બે કુટુંબોને તૂટતા બચાવી .શરતો.રુપિયા.અહંમ વટ વચન જેવા શબ્દ પ્રયોગ થી દુર રહી સમજણ સહયોગ.મદદ કોઇ પણ પ્રકારની બની શકે ત્યા સુધી એક બીજા ના નીસ્વાથઁ ભાવે સ્નેહ પ્રેમ થી સત્યથી કરીએ
Jo badha pita ni aavi sari shikhaman dikri ne apati hoy to ghar tute nahi. Nice video
પિતાશ્રીએ આટલી બધી રાહ કોના માટે જોઈ તે સમજાયું નહિ.
વાહ ખુબ જ સારી રીતે સમજાવ્યું
જય માતાજી🌹 🙏
Saras very nice
बिल्कुल सही आज ऐसे ही चलन लगा रखा है
સાચી વાત છે કાકા. આપણે 100000000000 સલામ છે.
આ ફક્ત નાટ્ય રૂપાંતર જ નથી પણ સમાજની હકીકત છે
પણ તેમાં આ સીતાજી દ્રૌપદીની સાથે આ ન જોડાય.સમાજ ના બીજા અન્ય દાખલા આપી શકાય.આમાં કોઈ સામ્યતા n કહેવાય.
Good movie Hiralben keep it up... super
Jay Thakar
વાહ ખુબ સારી સ્ટોરી લગ્ન ની સરતો નીમી બેન ને રડવા ની એટીગ સારી આવડે છે
ને
It is absolutely true that all these things are a type of evil in the society, brother.👍parantu samjay to
ખુબ જ સરસ👌🏻🙏
આજની છોકરી એવિચારવાનુછે
The end should have been shown as the daughter going back to her in laws.. the story is good.
હાશ હું બચી ગયો 47વષૅ 1k દમ નવો, કુંવરો ને વાંઢો. 1k લા રહેવા મા બહુ જ સરસ મજા છે. જય હિન્દ
👍👍🙏🙏jay shreekrishn
આ.મોટી.બહેને.એના.ઘર.ભેગી.કરો.સુખી.થવુ.હોય.તો
Vaat sachi chy
Send Moti Ben to her in law’s house 🏠, Dodh dayi che.
@@amitthakor3228 uk lltyttto
@@pragneshoza8776110😅😊જનકભ
Kaam nathi karyu to ene saasre no moklaay ahiya j gavdhi kari nakho ne
આવા નાટકની ખૂબ જરૂર છે અત્યારના સમયમાં
Hi
આવા શરત ના લગ્ન ટકે નહિ
@@rasilabenjaviya9290 sacho wat che
Touch my heart 💓 .
👍👍👏👏dhanay che aa samjan aapva badel
Samajik.. Muvi. Chhe.. Khub.. Sundar. Chhe
Good message for our society
ખૂબ સરસ સમજવા લાયક અને લોકોની આંખો ઉગાડતો વીડિયો .છે આભાર
Vah sir aapni acting very good 👍 bijo bhag pn bnavo thanks all brothers and sisters
ખુબસરસ
જો ભાઈ આ ત્રણ ઉદાહરણમાં જો મહિલાઓ સુધરી જાય તો આ સમાજનું કલ્યાણ થઈ જાય પણ મને નથી લાગતું કે આ ત્રણ ઉદાહરણમાં મહિલાઓ સમજી જાય?
સમાજમાં આવી છોકારીયો होय તો આવી છોકરીઓને થાઈલેન્ડ માં મોકલીને jad સાથે બાંધી દ્યો દીકરીના માં બાપે તો ઘરમાં નાનપણથી જે संस्कृति ne ધર્મ મા रही संस्कार આપવા જોઈએ
ખુબ જ સરસ વિચાર રજુ કર્યો 👌👌👌
ભલે આનાટક છે પણ સોનૂ રૂપરૂપના દાગીના ગાડી ને ઘણૂબધૂ શરત કરે છે આ સત્ય છે
દીકરી માટે આવા જ પિતા જોઈએ
😟😟😟😤😤😬👻👊
Sasta vara jya rhe tya rehvanu... Ane je khay ae khava nu... Chokrio ne samjavva ni jrur che...
ખૂબ સરસ રીતે તમે રજુ કરી 💐💐💐💐
@@rajeshbudheliya9452 ok 😁😁thx
Samajva vada samje to Duniya ma koi pan dukhi na thay
Sav sachi vat che bha8
Ekdam true 😊
Truth of society
Absolutely correct story 🙏
પરિવાર એક એકમ હોય, તેમાં પોતપોતાની સુખ સગવડો ન જોઈએ પરંતુ સાથે મળીને, એક બીજાના પૂરક થઈ રહીએ, આંગળીઓ નહિ મુઠ્ઠી બનીએ.
ખૂબસરસરુટોરીઅંકલ
Har har mahadev
Moti moti karvama ma pachi bhale ne fatti re to pan impression ma ghoba no padva joye
Saachi vaat 6 aavi dekha dekhi thin ak bija ni jindgi bagde 6 piyar a piyar n sasru a sasru .
Hu pan Mara Papa n ak n ak ladki chu koi divas khetar joyu n hatu and lagn pachi badhu khetr nu kaam karvu pade che. Pan a aapda kismat ni vaat 6 aam kaai sarato muki n koi ni jindgi n bagadaay khub Sars video banvyo 6 samjva jevi 6 pan aasha kru chu aama thi j sikhvanu 6 te badha sikhe kyaak n sikhvanu sikhse to bov bhare padse.
ખૂબ સરસ વાત કરી તમે,,આવા સરસ વિચારો છે તમારાં
Samaj ni sachi hakikat che.....very nice video make.... please understand this things.....
બહુજ સરસ
આવો સરસ વિડીયો બનાવ્યો સમજવા જેવો છે.
ખરેખર સ્ટોરી જોરદાર બનાવી છે
Saras kahani
Nimi 💓👌 is my favourite and
Ashokbhai M.. too 💖👌
Lagan todo pan gamde nahi jawanu! Father is the only intelligent person.
ખૂબ જ સરસ❣👌 Great and Useful Concept in this sort film 👍
Wah
Very good... Hiral Masi👌👌
શાબાશ પિતા વાત સાચી છે 💯 ટકા છે 👍
सरस्
Avi full jevi c no lavai
ખુબ સરસ
વાહ દિકરી ના બાપ સો સાલામ છે તમને
સારુ ગોતવાની લાલચમાં અત્યારે ગુજરાતમાં અમુક જ્ઞાતિમાં 35 વર્ષની થાય તો પણ ઘરે બેઠી હોય!!! અને આમ ને આમ ગઢી થઈ જાય છે!!!😅
Jordar
Thanks for good natek a all Tim good nice. Mira like good story nice 25/7/2022
Right bov sari story chhe
This story is jordar
Shu vaat chhe.
Aaj ni khas vaat sambandh karti vela padty mushkelio babate ni samjan darek pariwar nibhave
Best story. Good massage for society. All teams did good acting. Ketki
Lagna ma prem care aatmiyata vishvas hovo joie sharto apexa o na hovi joie
પોતે ભાડાના મકાનમાં રહેતી હોય અને બઁગલાવાલો શોધે, પોતે દશ હજાર ની નોકરી કરતી હોય અને મહિને દોઢ લાખની આવક શોધે
Ashok etle hoko no 1
Nice movie