Analysis with Devanshi| સાવધાન ગુજરાત,હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય છે!રસ્તા પર બાપનું રાજ સમજતા નબીરા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat-...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 118

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ખુબ અભિનંદન બેન જય શ્રી રામ જય દ્વારકાધીશ

  • @જયજયગરવીગુજરાત-લ5ન

    દેવાંશીબેન, ખૂબ ખૂબ અભિનંદન આટલા બધા સફળ પત્રકારત્વ માટે. તમે ગુજરાતી પત્રકારત્વ ને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છો.

  • @PaputhakkarThakkar
    @PaputhakkarThakkar ปีที่แล้ว +2

    આપ પત્રકાર અને મીડિયા નેં એક નવી ઊંચાઈ પર લયી જયી રહયા છો
    આપની વાત એકદમ સરળતાથી આપ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા છે ધન્યવાદ આપું છું તમને બહેન,, નવીન ભાઈ ઠક્કર રાપર કચ્છ વાગડ ગુજરાત

  • @dineshjoshi8421
    @dineshjoshi8421 ปีที่แล้ว

    🎉🎉

  • @whooptybro8658
    @whooptybro8658 6 หลายเดือนก่อน +1

    એ સમય ઇમાનદાર યુવાન નો હતા

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 6 หลายเดือนก่อน +4

    દેવાંશી બેન નીડરતાથી પત્રકારત્વ કરવા બદલ આપને સો સો સલામ

  • @tejashpatel7418
    @tejashpatel7418 ปีที่แล้ว +1

    સારુ અને સચોટ …
    સરકારની ED , CBI ની. બીક રાખ્યા વગર નીડર વીગતવાર માહીતી આપો છો…
    વાહ
    ધન્યવાદ ને પાત્ર છો.
    તમને સાંભળવા રોજ કામ પરથી આવીને જમાવટ કરી દઊ છું 😊

  • @maheshganvit8729
    @maheshganvit8729 4 หลายเดือนก่อน

    Congratulations 🎉 801k #jamavat

  • @jayantipatel6081
    @jayantipatel6081 ปีที่แล้ว

    કોઈ પણ પાર્ટીના નેતા પાર્ટી ની વિચારધારા ને નહીં પણ વ્યક્તિ લક્ષી ( ભ્રષ્ટાચાર ) જ હોય છે,,,અને સામે પક્ષે રાજકીય પક્ષો ને માત્ર સત્તા નું સિંહાસન જ દેખાય છે.....

  • @ramsinhrathod6248
    @ramsinhrathod6248 ปีที่แล้ว +1

    Good

  • @laxmannai5293
    @laxmannai5293 ปีที่แล้ว

    રાજકારણ ના મુદ્દાઓ અંગે ની વાતો તો પહેલા પણ થતી હતી અને આજે પણ થાય છે ,પરંતુ દેવાંશીબેન પત્રકારો ના સુરક્ષા અંગે ના મુદ્દા વિશે પણ એનાલિષસ કરજો શક્ય હોય તો..!!!
    લક્ષમણ સોલંકી

  • @bigb2505
    @bigb2505 ปีที่แล้ว

    Unprecedented. Dj

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 ปีที่แล้ว +10

    ધન્યવાદ દેવાંશી બેન આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 👍🏻 જય જય ગરવી ગુજરાત 🙏

  • @smsaheb4064
    @smsaheb4064 ปีที่แล้ว +1

    Well done 👍
    Such a wonderful speech,
    Outstanding

  • @dr.kiranravat9870
    @dr.kiranravat9870 ปีที่แล้ว

    Ol right medam

  • @patelpratik9455
    @patelpratik9455 ปีที่แล้ว +2

    હાલ અદ્શ્ય કટોકટી છે.

  • @vijaykumarbhatt5830
    @vijaykumarbhatt5830 ปีที่แล้ว

    આપ બાહોશ પત્ર કારક છો
    સારા પત્રકારત્વની જુની વાતો સાંભળી ખુબ આનંદ થયો, જુની યાદો તાજી કરાવી
    ધન્યવાદ આભાર

  • @rajfoundation2984
    @rajfoundation2984 ปีที่แล้ว

    બધાના પ્રધાન મંત્રી છે

  • @parsotamvaghasiya8053
    @parsotamvaghasiya8053 ปีที่แล้ว +4

    જયશ્રીકૃષ્ણ

  • @mansukhbhaidelvadiya6670
    @mansukhbhaidelvadiya6670 ปีที่แล้ว

    તે દિવસોમાં પણ લાલચુ નેતા હતા ચરણસિંહે જનતા સરકાર તોડી ઇન્દિરાના ખોરે બેઠા એટલે બધા કાગડા કારા જ હોય પત્રકારો નારદજીની ભૂમિકા ન ભજવે સરકાર દેશની ગુપ્ત બાબત પત્રકારો ન પણ કહે પત્રકારો ન બનેલી ઘટના નો પ્લાન પણ આપે છે તમે સમાચાર ના મસાલા માટે બળતાં માં ઘી હોમવા નું કામ કરો છો 🙏

  • @GulambhaiPatel-pl5lj
    @GulambhaiPatel-pl5lj 8 หลายเดือนก่อน

    Hu tamara samachar regular jowu chhu

  • @VipulDesai-nf6hy
    @VipulDesai-nf6hy 6 หลายเดือนก่อน

    ખૂબ જ સરસ રીતે બેન ન્યૂઝ આપે છે

  • @lalitkumarganava
    @lalitkumarganava ปีที่แล้ว +1

    ✊👍

  • @kanubhaidhanjibhai6412
    @kanubhaidhanjibhai6412 ปีที่แล้ว +8

    પત્રકાત્વ જેટલી સચ્ચાઈ થી થાય તેટલું ઉંચુ જઈ શકે છે

  • @nitinpandiya8197
    @nitinpandiya8197 ปีที่แล้ว +2

    Good News Ty

  • @ashwinkatara5209
    @ashwinkatara5209 ปีที่แล้ว +2

    હું તમારી સાથે સહમત છું તમે જે કામો કરી રહ્યાં છો તે વાત માં .પણ દેવાંશીબેન એક વીડિયો એવો પણ બનાવો લોકો માટે આજે સુરત માં ૪ વર્ષ ની બાળકી પર એટલું મોટું દુષ્કર્મ 😢

  • @nitinmahyavanshi5040
    @nitinmahyavanshi5040 ปีที่แล้ว +3

    દેવાંશીબેન કદાચ ભૂલથી 26.20 min. ના સમયે જૂનો વિડિયો(સુરતમાં 4 વર્ષની બાળકી વાળો) વિડિયો મુકાય ગયો છે.

  • @bhojabhijiladiya9939
    @bhojabhijiladiya9939 ปีที่แล้ว +1

    જય માતાજી દેવાંશી બેન ને ખુબ ખુબ આભાર

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 ปีที่แล้ว +1

    Khub saras❤

  • @prajapatimadhubhai2204
    @prajapatimadhubhai2204 ปีที่แล้ว +2

    Good job Ben.

  • @kansinhparmar3893
    @kansinhparmar3893 ปีที่แล้ว +1

    Congratulations devanse ben

  • @kanubhaidangarosia6148
    @kanubhaidangarosia6148 ปีที่แล้ว +1

    બહુજ સરસ. અભિનંદન ,અભિવંદન.

  • @JitendraBarot-q4c
    @JitendraBarot-q4c ปีที่แล้ว

    Pardarsk legend❤

  • @thakorparmar7063
    @thakorparmar7063 ปีที่แล้ว

    India gate
    Smart city
    Statue of unity
    વગરે ના નામ શું થાય તે જણાવશોજી.
    ભવિષ્યમાં તેમના નામ પણ ગુજરાતી કે હિન્દી માં કરવા પડશે ને?
    18 કલાક કામ કરીને આ જ પથારી ફેરવવા ની હોય તો ભાઈ મહેરબાની કરીને 18 કલાક ઉંઘી જાય તો સારું

  • @ચંદુભાઈમકાણીમકાણીચંદુ
    @ચંદુભાઈમકાણીમકાણીચંદુ 6 หลายเดือนก่อน

    નવ નિર્માણ

  • @Wrxgghv
    @Wrxgghv ปีที่แล้ว

    ઈનદીરાજીનાસમયેગાયોગૌચરમાંચરતીહતી
    મોદીજીનાસમયમાંગાયોરોડઉપરચરેછે

  • @pravinpravin8788
    @pravinpravin8788 ปีที่แล้ว +4

    બેન તમારી વિચાર ને ધન્ય સે..

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 ปีที่แล้ว +2

    Devanshi medum khub saras vat che tamari.
    Gamyu.

  • @devarshsiddhapura7463
    @devarshsiddhapura7463 6 หลายเดือนก่อน

    Modi shaheb bjp sarkar neta rupia limited company 30 moj pm suvidha labh Gujarat janta shath vikash bjp hidu keva nu moj musalman un mehata hospital jav hudu 2 thi 3 bim mage mot suvidha nich doctoro suvidha

  • @Sanjay-e5e1e
    @Sanjay-e5e1e ปีที่แล้ว +4

    Sister❣️❣️❣️ congratulations for your job

  • @lalabhaichaudhary7952
    @lalabhaichaudhary7952 ปีที่แล้ว +2

    શરસ માહીતી આપી બહૅન❤❤

  • @dzdaya3410
    @dzdaya3410 ปีที่แล้ว +1

    Good work

  • @chaudharyparesh9674
    @chaudharyparesh9674 ปีที่แล้ว +2

    Best ptrakar

  • @rameshshamaliya344
    @rameshshamaliya344 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ અભિનંદન બેન

  • @JayantilaPatel-dp8kc
    @JayantilaPatel-dp8kc ปีที่แล้ว

    Modi no ahankar pan takavano nathi. Virodhio ne ED..CBI...no upyog kari ne heran kare che. Aghoshit katokati..godi media a temana bhagavan vechi marya che

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 ปีที่แล้ว +4

    Indira Gandhi Is Great ,,,,

  • @neelyaksh5958
    @neelyaksh5958 ปีที่แล้ว +1

    બેકગ્રાઉન્ડમા સુધારો કરવાની જરૂર છે.

  • @urveshdesai9554
    @urveshdesai9554 ปีที่แล้ว +3

    Good work devanshi ji

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 ปีที่แล้ว +2

    Selut Devanshi bahen very interesting metar givan by you

  • @harishchandravarma5044
    @harishchandravarma5044 ปีที่แล้ว

    Devanshiben tame himmat thi boli sako chho.tamari Himmat ne Salam

  • @badal614
    @badal614 ปีที่แล้ว

    21

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr ปีที่แล้ว

    Kasho farak nathi padyo janta to jiyan hati tiyan j chhe netao ne farak chokkas padyo chhe for the people of the people by the people jevu kiya chhe e kaho

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 ปีที่แล้ว

    બહેના જો પિતામહ ભીષ્મ જેવા મહાન હસતી જેમને ખુદ ભગવાન ક્રિષ્ના ખુદ ( માનવી દેહે હોવાને લઈ ને) જો પિતામહ ના નામે સંબોધન કરતા હોય ને પ્રણામ પણ કરતા હોય છતાં એજ પિતામહ ને પોતાના કર્તવ્ય રૂપી નૈતિક ફરજો નું પાલન નહીં કરવાના ફળ સ્વરૂપે મોટી સજા મળતી હોય તો આજ પિતામહ ની જગ્યાએ ઊભા રહેવા માટે કદાપિ કોઈ હોઈ ! May be કોઈ હોઈ પણ શકે આપની હસતી ન હોઈ ઓળખવાની યુગ પ્રભાવ ને લઇ ને પિતામહે તો જાણી જોઈ ને કી નિજ સ્વાર્થ માટે કોઈ ભૂલ ચૂક નહોતી કરી એમ આપને સહુ જાણીએ છીએ પણ આમ જોવા જઈએ તો રાજનીતિ માં actual જોઈએ તો નિજ જેવું કશું હોવું પણ નો જોઈએ કેમ કે રાજ ધર્મ ની પહેલી શરત એ છે કે રાષ્ટ્ર હિત સર્વોપરી તો ત્યાં નિજ શબ્દ નો છેદ અમથોઈ ઉડી જાય છે chatai જો પિતામહ ને પ્રતિજ્ઞા ની ભૂલ ની પણ મોટી સજા જો મળતી હોઈ તો આજના politician લોકોએ એ બાજુ વિચારવું જોઈએ ભૂલ જાણતા હોય કે અજાણતા પણ એ ભૂલ આપણી કેટલા ને અસર કરતા છે ભારે પડે છે એના impect ઉપર આપણી સજાનો મદાર રાખે છે... અસ્તુ...મહાદેવ

    • @shahabsyed8602
      @shahabsyed8602 ปีที่แล้ว

      RASTA HIT NI VYAKYA SU CHE.........RASTRA NI VYAKYA SU..........RASTRA ATLE DESH NA NAGRIK......AA GARIB HOY KE AMIR...KOIPAN DARM NA HOY KE JATI NA TEM NE MINIMUM....BOJAN....KAPDA...GHAR....SWASTH ANE EDUCATION SARKHU MALVU JOIYA.......CHINA PAKISTAN AMERICA FAFALE FITER JET TANK BANDUK ROAD HIGHWAY BRIDGE BAHUJ PACHI AVE...............
      AJE DEH NA 120 CAROD MA THI 80 CAROD LOGO SARKARI 5 KILO ANAJ PER NIRBHAR CHE........
      TYAG KARVO PADE DANIK LOGO NE DESH MATE...ANE DARM MATE....

  • @rupalmodi977
    @rupalmodi977 ปีที่แล้ว

    Devansiben great job your channal jamavat

  • @sureshdesai455
    @sureshdesai455 ปีที่แล้ว +1

    पहले वास्तविकता को समाचार का रूप दिया जाता था।
    अब मानसिकता को ।

  • @rajparmar5409
    @rajparmar5409 ปีที่แล้ว +1

    Mene 1993surat Somnath sosayti varacha surat me chalaya beti bachavo abhiyan vo guppt Rakha tha kyo ki Koi neta jati vad dharm vad se hame na sataye log uska galat matlab na nikale me do pesa kamata
    Or ye abhiyan chlaya

  • @DhanaRada-xi2nr
    @DhanaRada-xi2nr 6 หลายเดือนก่อน

    હવે અભીમાની નરેંદ્ર ને હટાવો

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 3 หลายเดือนก่อน

    75 varsh ni azadi pachhi ketalay praime ministers vavya ane gaya pan haju manas to election mo bakara ni mafak vechay chhe khariday chhe tenu shu.

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj 6 หลายเดือนก่อน

    Dwvasi ben Te ghani Ushai Par patrkar panu kri Raya So

  • @__K9val__
    @__K9val__ ปีที่แล้ว

    Devanshi Ben Tamare Bigg Boss Ma Javanu Che Next Season Ma Pakku..

  • @dilipbhainimbara8323
    @dilipbhainimbara8323 ปีที่แล้ว

    Fark etlo ke Modi zute insan chhe. Ne aje sothi vdhare berojgari chhe. Lute chhe desh ne. Ava question yogy j nathi bdhane khbr chhe. Le venchu mans chhe. Education ni aje halt juvo su chale chhe.

  • @neelyaksh5958
    @neelyaksh5958 ปีที่แล้ว +1

    તમે જે બોલો છો તેના વિડીયો અને ફોટો પાછળ બેકગ્રાઉન્ડમા રાખો તો મસ્ત વિડીયો બનશે. ગ્રીન કલરનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડ ફેરવી જોવો વ્યુ ડબલ થઈ જાશે...

  • @JayantilaPatel-dp8kc
    @JayantilaPatel-dp8kc ปีที่แล้ว

    Ben tame anjana om kasyap ni jem lapasi na pado evi bhagavan aapane shakti aape

  • @sikandarmomin3988
    @sikandarmomin3988 ปีที่แล้ว

    Indian express na patrakar Shiromani Muzaffar Hussain ne Kem yaad na karya? Kato Kati na virodh ma amnu ghanuj yogan hatu

  • @rajparmar5409
    @rajparmar5409 ปีที่แล้ว

    Mem thenks Jay javan Jay kishan
    Samy badlayo che to loko free ma je male Tenathi jalsa kare ane teni asar janta ne bhigavvi pade

  • @santilalvariya
    @santilalvariya ปีที่แล้ว

    Gaigujri.vato.yad.karso.to.des.no.vikas.rokai.jaseb.j.p.su.khotu.kare.che

  • @rajanand5255
    @rajanand5255 ปีที่แล้ว +2

    Narendra modi nu chanaaa naa ave indira gandhi same

  • @daxaben1691
    @daxaben1691 ปีที่แล้ว +2

    બેન તમે બનોઅમારીશરકાર

  • @santilalvariya
    @santilalvariya ปีที่แล้ว

    Modi.des.ne.sukhi.jova.mage.che

  • @chaudharyparesh9674
    @chaudharyparesh9674 ปีที่แล้ว +9

    એકવાર દેશના બેરોજગાર યુવાનોની વેદનાનો વિડિયો બનાવો

    • @buddha2845
      @buddha2845 ปีที่แล้ว

      બેરોજગાર પણ રસ્તા પર આવવાના બદલે મોબાઈલ માં પડયા રહે છે,,

    • @JitendraBarot-q4c
      @JitendraBarot-q4c ปีที่แล้ว

      True😂

  • @sureshchauhan-vg5ln
    @sureshchauhan-vg5ln ปีที่แล้ว +1

    Ben kheda na vaso ma je minimum vetan nu andolan mahina thi kare se te km batavata Nathi

  • @rupalmodi977
    @rupalmodi977 ปีที่แล้ว

    Gujarat ne one sari channal jamavat malie avu batadi rajkaran ne bahar lavo

  • @rajeshhathi6242
    @rajeshhathi6242 ปีที่แล้ว

    Modi kal ma 25 Varas thi Gujrat ana Bharat barbad thayu.

  • @vaibhavchaudhary5670
    @vaibhavchaudhary5670 ปีที่แล้ว +1

    Godi media ma. Welcome

  • @ChetanPatel-jm7mq
    @ChetanPatel-jm7mq ปีที่แล้ว

    bus bhai rite kahu chu

  • @meldimameldima6899
    @meldimameldima6899 ปีที่แล้ว +1

    Gorani shuparb mataji sav sacha

  • @bhariyanijaydip689
    @bhariyanijaydip689 ปีที่แล้ว

    બેન આ યુવાની નુ નાનુ વીડિયો બનાવો તો સારું થાત 🙏🙏

  • @urveshdesai9554
    @urveshdesai9554 ปีที่แล้ว

    Badha patrkar tanara jeva imandar nathi desh ma amuk ganya gathya thodak j che baki Indian midia aakhu ek prkare vechai gyu che

  • @nearshparmar1875
    @nearshparmar1875 ปีที่แล้ว

    Indira Gandhi ne kisi ki patni padaavi લીધી નથી Ghachi modi narendra ye ambalal patel ni patni padaavi લીધી છે

  • @joshijayesh1747
    @joshijayesh1747 6 หลายเดือนก่อน

    અરે બેન અહીંયા કોઈને કાય ફેર નથી પડતો જેટલા સાચા થાવ એટલું દુઃખ ભોગવવાનું

  • @ChetanPatel-jm7mq
    @ChetanPatel-jm7mq ปีที่แล้ว

    tame mari ben cho pan ek dupato hoy to saru kem k tame mari ben cho

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 ปีที่แล้ว

    Jp to jp che ho

  • @dvpvadal2851
    @dvpvadal2851 ปีที่แล้ว

    Tuka and chotil vidio muko to saulage

  • @lucky_-123
    @lucky_-123 ปีที่แล้ว +2

    Hal to bjp chalse yaar 👉🏻DESH MA👈🏻. 🤔

    • @vasavajayesh2410
      @vasavajayesh2410 ปีที่แล้ว

      Ha chalse j jya sudhi kharekhar loko aamje

  • @ghanshyambhaipanchal138
    @ghanshyambhaipanchal138 ปีที่แล้ว

    Bakvas bandh kar

  • @જયજયગરવીગુજરાત-લ5ન

    દેવાંશીબેન, ખૂબ ખૂબ અભિનંદન આટલા બધા સફળ પત્રકારત્વ માટે. તમે ગુજરાતી પત્રકારત્વ ને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છો.

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 ปีที่แล้ว

      દેવાંશી બેન અત્યારે તો મીડિયા ગુલામ છે