શું તમારી મીલકત ઉપર થયેલ ગેરકાયદેસર કબજો ૨૪ કલાક મા છોડાવવા માંગો છો?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • drive.google.c...

ความคิดเห็น • 323

  • @kailamansukhbhai5402
    @kailamansukhbhai5402 3 ปีที่แล้ว +11

    સર. સંજયભાઈ આપનું જમીન અને બીજા કાયદા નું જ્ઞાન સામાન્ય માણસને સમજાય તેવી સરળ ગુજરાતી ભાષામાં સમજાવવા બદલ ખુબ ખુબ અભિનંદન ભગવાન તમારી આયુષ લાંબી આપે .
    ઈંગ્લીશ કો મારો ગોલી. હિન્દી (ગુજરાતીમાં) મે બાત કરો.

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  3 ปีที่แล้ว +1

      Thx

    • @taherlaxmidhar8479
      @taherlaxmidhar8479 2 ปีที่แล้ว

      @@AdvocateSanjayPanditsir aapno cantact mate num aapso

    • @mangalparmar1426
      @mangalparmar1426 3 หลายเดือนก่อน

      મંઞળભાઈ,હાથીભાઈ,દલાભાઈ, જેસંઞભાઈ પરમારઞામ, કાવિઠાતા,બોરસદ જી, આણંદ

  • @kantilalparmar9394
    @kantilalparmar9394 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહીતી આપી સાહેબ શ્રી
    હદય પુર્વક ધન્યવાદ

  • @milantravells6506
    @milantravells6506 3 ปีที่แล้ว +3

    સાહેબ શ્રી ,
    સરસ અને મુંઝવતા , મિલ્કત બાબત ના પ્રશ્ર્નો ની માહિતી 👌 આપવા બાબત આભાર , 🙏 જય માતાજી
    મારે પણ આવોજ એક વિવાદ છે તો હું આપ સાહેબશ્રી ને મળી , ...

  • @narantadvi7022
    @narantadvi7022 3 หลายเดือนก่อน

    ખૂબજ સરસમાહીત આપી આભાર.

  • @jasvantsinhkhant6641
    @jasvantsinhkhant6641 3 ปีที่แล้ว +5

    માહિતી આપવા બદલ આભાર સાહેબ......

  • @pravinjoshi8157
    @pravinjoshi8157 3 ปีที่แล้ว +2

    ખુબજ સરસ આપે સમજાવ્યું ખુબ ખુબ અભિનંદન

  • @BaldevGosai-l1w
    @BaldevGosai-l1w หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી આપી સર

  • @hiteshsagathiya6787
    @hiteshsagathiya6787 2 หลายเดือนก่อน

    સાહેબ શ્રી મારા ફાધર ના નામ થી છેલ્લા 40 વર્ષ થી ખેતી ની જમીન છે જે મારા દાદા પાસેથી ખરીદેલી હવે મારા પપ્પા ના ભાઈ નો દીકરો અત્યારે કોઇ ના ચડાવવા થી હવે અત્યારે વારસદાર તરીકે કોર્ટ માં અરજી કરેલ છે તો શું કાર્યવાહિ કરવી

  • @narshivaghani2684
    @narshivaghani2684 3 ปีที่แล้ว +1

    Khub khub Aabhar. Congretuilesion.

  • @user-km3hn2ri6k
    @user-km3hn2ri6k 3 ปีที่แล้ว +2

    जय माताजी,साहेब ने,हमारे,ऐकप्रनशनहैतोहमारीजमीन,दुसरालोगोये,पचाविपाडेलहेओर,वंटावतरमेवावाआपेलतोहवेखालीकरवानिनापाडेशे,,,हलवद,गुजरात,,प्रणाम

  • @ranjitsinhchauhan2819
    @ranjitsinhchauhan2819 2 ปีที่แล้ว

    ખૂબ સરળ ભાષામાં સમજાવવા બદલ આપનો આભાર.સાહેબ શ્રી નો.

  • @rakeshdav5598
    @rakeshdav5598 3 ปีที่แล้ว +7

    ખૂબ જ સરસ માહિતી આપો છો ,ધન્યવાદ 🌹🥀

  • @anitachunara7874
    @anitachunara7874 2 ปีที่แล้ว +1

    sar apki mahiti👍👌👌👌

  • @ManojKumar-gm3ny
    @ManojKumar-gm3ny 2 ปีที่แล้ว +1

    ખુબખુબ આભાર શાહેબ

  • @tikubhaisadhu9546
    @tikubhaisadhu9546 2 ปีที่แล้ว +3

    વડીલો પાર્જીત મિલકત હોય પણ જો દસ્તાવેજ વડીઓએ બનાવ્યો નહિ હોય તો શું કરવું જોઇએ તે અંગે માર્ગદર્શન આપશો !

    • @govindlimbachia6353
      @govindlimbachia6353 ปีที่แล้ว +1

      વડીલો ની ખેતરની જમીન ૬૦ વર્ષ થઈગયા તે મોટાભાઈના નામ પર હતી તો તે જમીનની વારસાઈ થાય?
      મોટાભાઈના વારસદાર સંમતિ આપતા નથી તો કાયદાકીય રીતે થઈ શકે?

  • @sunnythakor6111
    @sunnythakor6111 3 ปีที่แล้ว +3

    good sir 🌷🌷

  • @r.c.bariabaria9993
    @r.c.bariabaria9993 2 ปีที่แล้ว +2

    Thanks Sir

  • @mrsanuraking4542
    @mrsanuraking4542 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર

  • @tailorck3440
    @tailorck3440 2 ปีที่แล้ว +1

    ખુબ સુંદર સમજ આપી સર...

  • @kareliyaprakashkareliyapra1361
    @kareliyaprakashkareliyapra1361 ปีที่แล้ว +1

    જય હિન્દ સાહેબ મદદ કરો અમારે એક વષે થઈ ગયુ છે હજી સુધી સુકાદો નથી આવ્યો સાહેબ

  • @sunilmakwana3869
    @sunilmakwana3869 4 ปีที่แล้ว +2

    માહીતી આપવામાં ખૂબ ખૂબ આભાર સર

  • @rex01369
    @rex01369 3 ปีที่แล้ว +1

    Nice information sir ji thanks u

  • @rajkotpost6475
    @rajkotpost6475 4 ปีที่แล้ว +5

    સરસ... મનહરસિંહ ગોહિલ

  • @ranjitsinhchauhan2819
    @ranjitsinhchauhan2819 2 ปีที่แล้ว

    સાહેબ મારો એ પ્રશ્ન છે.કે
    .મારા પિતાજી હયાત હતા ત્યારે અમારા સયુંકત ખાતાના સર્વે નંબર માં મારા પિતાજી નું જુનું કાચું મકાન હતું અને મારા પોતાના અવસાન પછી એ જુનું ધર પડી ગયું અને ત્યાર બાદ હવે મારા કાકા કુટુંબી જનો નું જૂથ બળ વધારે હોવાથી મને એ જગ્યાએ ફરી નવું ધર બનાવવા દેતા નથી.અને તે ઘરની કાચી આકારણી પણ મારી જોડે છે.તો હવે મારે સુ કરવું જોઈએ .કાયદાકીય રીતે તે જણાવશો. જી.

  • @srp.7238
    @srp.7238 3 ปีที่แล้ว +2

    બહુ જ સરસ રીતે સમજાવ્યું છે....સર કોઇ એક વ્યક્તિ જમીન નુ રજીસ્ટર વેચાણ કરાવી લે અને રજિસ્ટર લખાણ થઈ જાય પછી રુપિયા આપીશ એમ કહે...પછી રુપિયા ના આપે તો શું કરવું???

  • @vasabhaisolanki9479
    @vasabhaisolanki9479 ปีที่แล้ว

    સર નમસ્કાર
    આપ સર જે માહિતી ઓ આપવામાં આવશે તે લોકોને ખુબ ઉપયોગી થાય છે
    વસાભાઈ ઝીલવાણા તા સમી જી પાટણ

  • @sunil55597
    @sunil55597 5 หลายเดือนก่อน

    વિષયગૃજરાતજમીનમહૈ સૃલઅધનિયમ1879હૈઠળરીવીજનઅરજી❤❤❤દાદમળીશકૈકૈમ શાહૈબ

  • @kaivalkhant8005
    @kaivalkhant8005 3 ปีที่แล้ว

    સર મારી જમીન ના ઉતારા માં સરકારી પડતર એવું લખાઈને આવે છે અને આ જમીન અત્યારે બીજાના કબજામાં છે હા જમીનના ઉતારા માં મારા ફાધરનું નામ છે જુના ઉતારામાં પરંતુ તે નવી શરતની જમીન હોય તો જમીન ખાલસા કરેલ છે અને તેમને તારામાં સરકારી પડતર એવી નોંધ પાડેલ છે તો ખરેખર આ જમીનના કબજેદાર કે મૂળ માલિકનો સિવિલ કોર્ટમાં અપીલ ચાલુ છે

  • @anandarvind2831
    @anandarvind2831 ปีที่แล้ว

    Khub sundor

  • @mukundmparikh4187
    @mukundmparikh4187 3 ปีที่แล้ว +1

    Appreciated

  • @user-km3hn2ri6k
    @user-km3hn2ri6k 3 ปีที่แล้ว +1

    जय माताजी,

  • @rajeshsinhparmar7250
    @rajeshsinhparmar7250 2 ปีที่แล้ว +1

    Thank you sir abhar

  • @jagdishgohel2353
    @jagdishgohel2353 ปีที่แล้ว

    ખુબ સરસ સાહેબ જમીન નાં કબજા માટે છેલ્લા ૪વરસ થી કેસ લડું છું પણ હજુ સુધી કોઈ રીઝલ્ટ મ‌‌લયુ નથી સાહેબ કબજો મેળવવા મારે શું કરવું આપ નો મોબાઈલ નંબર આપો તો આપ સાહેબશ્રી ની રૂબરૂ મુલાકાત કરી શકું

  • @chandrakantvaidya3435
    @chandrakantvaidya3435 6 หลายเดือนก่อน

    Khub saras.khub janva malyu.Bhrast Kaubhandi talati makanan mul maline badle biji Anya chakiben name panchayat ma Akarni kari nakhe to shu mul malik ni jati rahe? Marikina pura, Kabjo mul malik pase chhe. To shu thay?

  • @hemangpatel994
    @hemangpatel994 4 ปีที่แล้ว +4

    Pls share PDF link of Supreme Court order

  • @parsingmal6377
    @parsingmal6377 5 หลายเดือนก่อน

    નમસ્કાર સર
    સાહેબ મારે રસ્તા પર અવર જવર બાબતે પાડોશી દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યાર બાદ ફરીયાદ કરી તો સામા પક્ષે પણ ફરીયાદ કરી મારી સાથે અન્યાય કરવામાં આવ્યો અને સમગ્ર પ્રકરણ ને દબાવી દેવામાં આવેલ છે અને આરટીઆઇ માં જવાબ પણ ખોટો આપી ગુમરાહ કરવામાં આવ્યો છે તો માર્ગ દર્શન આપશો

  • @dineshchaudhary8704
    @dineshchaudhary8704 2 ปีที่แล้ว +1

    Thank you

  • @viramsinhchauhan6347
    @viramsinhchauhan6347 ปีที่แล้ว

    સર, આપ, અવનવાકાયદાનીમાહિતીઆપછો, તેબદલ, ખુબખુબ, આભાર

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o ปีที่แล้ว

    Criminal Breech of Trust, SCC Judgement good luck for owner favours, Revenue Court clear Judgement Adverse Possession Rights to Immovable Property.

  • @shaileshpargi7798
    @shaileshpargi7798 2 ปีที่แล้ว +2

    👍👍👍👍👍

  • @user-nq3jl6yn1l
    @user-nq3jl6yn1l 6 หลายเดือนก่อน

    Thenk you sir..

  • @rameshbrahmbhatt9301
    @rameshbrahmbhatt9301 3 ปีที่แล้ว

    Khub saras information sir thanks

  • @prakashpadhiyar902
    @prakashpadhiyar902 3 ปีที่แล้ว +1

    Jay mataji

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o ปีที่แล้ว

    Lot's SCC Judgement referred after Successfully easily in court levels.

  • @ranchhodbhagat2160
    @ranchhodbhagat2160 3 ปีที่แล้ว

    Exlent information thanks sir

  • @nareshpatel2749
    @nareshpatel2749 3 ปีที่แล้ว +1

    Nice

  • @hemangpatel4628
    @hemangpatel4628 2 ปีที่แล้ว

    Very nice Design

  • @arvindbhaimundvada
    @arvindbhaimundvada ปีที่แล้ว

    Sir amari jamin mathi vruxo pan kapi nakhya chhe. Mathabhare 30 -35 jan gerkaydesar rite marzud kare.
    Mari nakhvani dhamki aape.

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o ปีที่แล้ว

    Limitations Act1963 Article (65) and (27), Applicable justified SCC Judge Judgement lot's, Adverse Possession Rights creation Extinguished of Rights to.

  • @vinodsinhmakwana2892
    @vinodsinhmakwana2892 2 ปีที่แล้ว

    Khub saras saheb

  • @pandyaamrutlal2870
    @pandyaamrutlal2870 4 ปีที่แล้ว

    સરળ રીતે સમજાય એરીતે ગેર કાયદેસર નો કબજો છોડાવવા ની માહિતી આપવા બદલ ખુબ આભાર

  • @patelamit207
    @patelamit207 ปีที่แล้ว

    Good for me sir.

  • @mahanderraval9754
    @mahanderraval9754 2 ปีที่แล้ว

    Nice,

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 4 ปีที่แล้ว +1

    👍🏻Thanks

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o ปีที่แล้ว

    Limitations Act1963 Article (120)Any legal holder, Representative of owners 90days after Deceased Person Claiming not Any Rights creation.

  • @EshakbhaKubhar
    @EshakbhaKubhar 3 หลายเดือนก่อน

    Shaheb Mari Jamin upar gerkaydesar kabjo thyose 1999 ni shalm to have mare su karbu

  • @gunvantsolanki7594
    @gunvantsolanki7594 2 ปีที่แล้ว

    Amo pachat varg siye mari keti ni jamin upar patel jivaraj lavaji kabajo kari lithel ane mari nakhavani thamaki apese

  • @hmzala
    @hmzala 3 ปีที่แล้ว +2

    I appreciate u and your work, dedication
    Hardevsinh zala

  • @tikubhaisadhu9546
    @tikubhaisadhu9546 2 ปีที่แล้ว +1

    જો કોઈ સાર્વજનિક સંપત્તિ નો દુરુપયોગ થાય તો શું કરવું જોઈએ ક્યું ફરિયાદ કરવી જોઇએ તે અંગે માહિતી આપશો

  • @Arjun_02
    @Arjun_02 ปีที่แล้ว

    Sar ammre non agriculture Vali jamin par bija vykti kabjo karyo 6e and Rasta all block karya 6e to Su karsu

  • @TEZIBKHANPATHAN
    @TEZIBKHANPATHAN 3 ปีที่แล้ว +2

    EK SACHI SALAH DAV CHU BADHANE KOI DIVAS SAGA KUTUMB UPAR BHAROSO NO KARTA AMARI 40 LAKH NI JAMIN HADPI LIDHI 😭😭😭

  • @JayaVasava-de8kw
    @JayaVasava-de8kw หลายเดือนก่อน

    હા સર 100%

  • @jaygogamaharajdabhala1299
    @jaygogamaharajdabhala1299 5 หลายเดือนก่อน

    સાહેબ મારા વડિલો પાર્થિવ જમીન (ફેસલપત્રક તથા ફાફડા પત્રક આધારે) હોવા છતાં આજે સરકારે પોતાના હસ્તે કરવામાં આવેલ છે બીજી વાત એ છે અ
    આ જમીન પર અઠ્ઠાવીસ વર્ષનો કબજો. હતો જે 7) 12 ના ઉતારામાં ખેડૂત તરીકે પણ નામ છે તથા ગ્રામ પંચાયત ના ઠરાવ પણ કરી આપેલા

  • @vibtex8205
    @vibtex8205 ปีที่แล้ว

    Thanks

  • @khanjankumarpandya8896
    @khanjankumarpandya8896 3 ปีที่แล้ว +9

    સર હું આપના બધાજ વિડિઓ જોઉં છું તથા શેર પણ કરું છું, નવોજ સબ્સ્ક્રાઇબર છું,

  • @kaliyasanti332
    @kaliyasanti332 3 ปีที่แล้ว

    આભાર

  • @ravjivasoya7379
    @ravjivasoya7379 2 ปีที่แล้ว +1

    Sajay.bahai.tamaru.kayada.nu.margadarsan.kubaj.sari.upyogi.bad ha.mate.thase

  • @rajakluhar9382
    @rajakluhar9382 9 หลายเดือนก่อน

    Hi

  • @geetabensengal8299
    @geetabensengal8299 ปีที่แล้ว

    ઘણા વખત પહેલાની અ અમારી પાસે જમીન અ મારા કબજા સે કોઈ પુરાવાઓ નથી અમારે સુ કરવું ૮૦વષે અમારા ગામમાં સે

  • @mukeshbhainatabhai5922
    @mukeshbhainatabhai5922 7 หลายเดือนก่อน

    આપણા ખેતર નું દબાણ બાજુ ના ખેતર વાળા એ કરૂં વોયતો શું કરવું જોઈએ સાહેબ જણાવશો

  • @arvindbhaimundvada
    @arvindbhaimundvada ปีที่แล้ว +1

    Balpurvak kai rite sir

  • @tikubhaisadhu9546
    @tikubhaisadhu9546 2 ปีที่แล้ว

    તમારી વાત સાચી છે પણ ભુ માફીયાઓ કે અસામાજિક તત્ત્વો સામે સામાન્ય માણસ બળ પ્રયોગ કરી શકતો નથી તો શું કરવું?

  • @sonamevada6303
    @sonamevada6303 2 ปีที่แล้ว

    Milkte atle jamin no lagto vidiyo banavo sir jamin kaydesare bhag thato hoy and sahi vagre khate jamin kari lidhi hoy to tena viche su thay sake teno vidiyo banavo sir

  • @nareshpatel2749
    @nareshpatel2749 3 ปีที่แล้ว

    Very nice sir

  • @tikubhaisadhu9546
    @tikubhaisadhu9546 ปีที่แล้ว

    અહી એક પ્રશ્ન એ થાય છે કે બહિબલીઓ પાસેથી બળ પૂર્વક કેવી રીતે લઈ શકાય ?

  • @chavdabhupendra2195
    @chavdabhupendra2195 3 ปีที่แล้ว

    good shar

  • @dodiyahardev225
    @dodiyahardev225 ปีที่แล้ว

    Hello

  • @undsan.1526
    @undsan.1526 3 ปีที่แล้ว

    *ખૂબ સરસ વકીલ સાહેબ બહુ સરસ માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર*

  • @rupsinhrathod2547
    @rupsinhrathod2547 3 ปีที่แล้ว

    Sanukt Kutumbi jamin hoy nam Utara ma aapnu & teo nu pan hoy khedata kutumbio hoy aapno tema bhag hoy bhogavato kabajo same vala no hoy aapno bhag J aave te levano hoy ne Na aapta hoy to su process karay?

  • @sarmanbokhiriyasarmanbokhi7726
    @sarmanbokhiriyasarmanbokhi7726 2 ปีที่แล้ว

    Apane 4 vigha jagya che emathi 1 vigho vechi sakay

  • @naeempatel8457
    @naeempatel8457 4 ปีที่แล้ว +2

    Sir panchayat ni jamin per kabjo hoy to..te kabjedar ni thay sake ?

  • @SachinSharma-qd7en
    @SachinSharma-qd7en 3 ปีที่แล้ว

    Khub sarar mahiti.. Sir..
    Amare civil suit chale che, title (dastavej) amara name che pan kabjo biji vaykti pase che.
    Su aa judgement upar thi amne kabjo madi sake.
    Tame Apno mo. No. Aapi sako cho vadhare mahiti mate.
    Thank you

  • @kiranchaudhari9324
    @kiranchaudhari9324 3 ปีที่แล้ว

    Sir

  • @nileshbarad3445
    @nileshbarad3445 3 ปีที่แล้ว +1

    કોઈ પણ સરકારી જમીન પર કબ્જો કરી ને ખેતી લાઈક કરીને દરવાજો બંધ કરી ને બેઠા છે તો ખુલું થઈ શકે સર પ્લીઝ જવાબ આપવા વિનંતી

  • @deepakthakor39
    @deepakthakor39 3 ปีที่แล้ว

    Jay mataji namaste sar

  • @gigabhaiparmar1998
    @gigabhaiparmar1998 3 ปีที่แล้ว

    Sara's abhar

  • @kashiyabariya8936
    @kashiyabariya8936 3 ปีที่แล้ว

    Good sar

  • @arjunbharvad4224
    @arjunbharvad4224 2 ปีที่แล้ว

    Sir aapna video khub saras hoy chhe.hu jamin le vech karu chhu.jamin na Ghana case hoy che

  • @bharatsinhrahevar4430
    @bharatsinhrahevar4430 ปีที่แล้ว

    Khati ni jamin ni sarkari kharaba ni jamin par kabjo Karel Hoy to sukarvu

  • @anilkumarrathva9242
    @anilkumarrathva9242 3 ปีที่แล้ว

    Jai hid Sr. Me ke foji chu me ne mara father mali ne ek Kheti layak jamin lidhi che jema ame 15 yr thi ghar badhi ne kabjo karyo che jema light pn nathi mj raye che jamin ma shyaru khatu che. Jamin dar ne ame jamini naki kareli kimat karta pn vadhare mara father jode thi lidha che mara father retire taya pachi ni badhi bachat aajamin pachad kharchi nakhi che ne jamin malik jamin name karva mate bana kare che pachi kari aapisu mara kaka Sain karva raji ny m ek answer aap che ne jyare aemne paisa ni jarur pade che to paisa mage che ny aape to ke ame bije vichi day su abhi na karne ame aena paisa haji sudhi 13laks aapye che. ne paisa banakhat ma notry kari ne aapya che. Pn have mara father have nathi raya. Ne mane aetli chuty ny malti ke me aemni pachd dudi saku. Sr. Have me su kar pls plspls koy oopay batavo

  • @sankarmala7665
    @sankarmala7665 3 ปีที่แล้ว

    ગુડ

  • @BM-jc6ot
    @BM-jc6ot ปีที่แล้ว

    સાહેબ, જમીન માફીયા ફોડ કરીને પૈસા પુરા વસૂલ કરી લીધા છે, શુ કરવુ???

  • @rupsinhrathod2547
    @rupsinhrathod2547 3 ปีที่แล้ว

    Arvalli district Gujarat

  • @bipinzalavadiya5280
    @bipinzalavadiya5280 3 หลายเดือนก่อน

    એકજ દસ્તાવેજ નંબર ઉપર બે અલગ અલગ સરવૅ નંબર નો દસ્તાવેજ થય શકે

  • @futurecaptain2485
    @futurecaptain2485 3 ปีที่แล้ว

    Amari kheti ni jamin par chhela 7 varas this gundao kabjo kari kheti kare chhe, shu karvu joie !

  • @pachanbhaipachanbhai3126
    @pachanbhaipachanbhai3126 5 หลายเดือนก่อน

    લેન્ડ કચેરી કરીને મને અને આર્મી વાળા ભાઈને બન્ને વચ્ચે જમીન આપી હતી અને હવે આર્મી વાળા ભાઇએ પચાવી પાડેલી છે શું કરવું જોઈએ જજોઈએ સ

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o ปีที่แล้ว

    Any legal Govt.Doc Passport, Voter ID Card, Rational card, Driving license and Aadhar card, Copy denied Any Person illegal, Cheating, Corrupted person failures in rights creates.

  • @rahulgamit6290
    @rahulgamit6290 3 ปีที่แล้ว +1

    Saheb namaskar, mari ak jamin par ak vyakti no 60 varas thi kabjo chhe ane ani pase koi kabja no dastavej nathi jo ke mari pase 7/12 nakal ma name chhe , to Saheb have mare a janvu chhe k su a vyakti kaydesar Kari sakse ano hakk ?

  • @shahrukhkhanpathan8794
    @shahrukhkhanpathan8794 2 ปีที่แล้ว

    Sir navi Sarat ni and per koi flate no bhandkam krelo hoy to te gerkaydesar j ganay ne ? Tena mate su pagla leva joy ye tene mahiti apso sir ...
    L. Adv. Shahrukh

  • @chaudharijyotish7011
    @chaudharijyotish7011 3 ปีที่แล้ว

    ગુડ સર