કોઈ તલાટી ના નહિ કહી શકે પેઢીનામું કરી આપવાની, સોગંદનામુ પણ નહીં માંગે- Adv G J Dafada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2022
  • Join this channel to get access to perks:
    / @nyaypujak
    આ વિડિયોમાં તમને ઘણી બધી ઉપયોગી માહીતી મળી અને વધુ પણ માહીતી મળતી રહે તે માટે આપે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનુ છે. લાઇક-શેર કરીને સબસ્ક્રાઇબ કરો. આપના જેવા અનેક લોકોને માહીતી મળતી રહે તે માટે સબસ્ક્રાઇબ કરો.
    વધુુ વિડિયો જૂઓ અને વધુ જ્ઞાનસભર બનો....
    (૧) માહિતી અધિકાર RTI • Right to Information -...
    (૨) વારસાઇ ... મકાન પ્લોટ .ખેતીની જમીન • Online Varsai ઓનલાઇન વ...
    (૩) ઓનલાઈન વારસાઇ કેમ દાખલ ? • Online Varsai ઓનલાઇન વ...
    (૪) લગ્ન રજીસ્ટ્રેશન • Marriage Registration ...
    (૫) મિલકતની સંભાળ કેમ રાખવી ? • પ્લોટ - મકાન - ખેેેેતર...
    (૬) ભરણપોષણ કોને મળે ? • ભરણપોષણ કોને મળે?- Adv...
    (૭) મિલકત ખરીદનારની જવાબદારીઓ • મીલકત ખરીદનારની જવાબદા...
    (૮) વિલ-વસિયતનામું ના સરળ પ્રશ્ન-જવાબ • સરળ પ્રશ્ન - જવાબ વીલ ...
    (૯) મિલકતની ફાઇલ ... • આપણી મિલ્કતોની ફાઇલ અદ...
    (૧૦) જમીન સંપાદન ખેડૂત હક્કો • વેચાણ કે સંપાદનમાં જમી...
    (૧૧) લાંચ રૂશ્વત .. ACB. • કલમ - ૧૩(૧) બી અને કલમ...
    (૧૨) જમીન સંપાદન વળતર-ફોજદારી • જમીન સંપાદનની વળતર બાબ...
    (૧૩) ૭/૧૨ ના પાના જુદા • ખેતીની જમીના પૈકી વેચા...
    (૧૪) HUF ટેક્સ પ્લાનિંગ • ખેડુત-વેપારીને ઉપયોગી ...
    (૧૫) બિનખેડૂત જમીન ખરીદી • ગણોતધારા સુધારા વટહુકમ...
    (૧૬) હેબિયસ કોપર્સ- લગ્ન સંબંધ • habeas corpus & Live I...
    (૧૭) કૃષિ કાયદા • ખેડુતોને આઝાદીના ૭ર વર...
    (૧૮) દસ્તાવેજ નમૂનાઓ • સબ રજીસ્ટ્રાર સમક્ષ નો...
    (૧૯) લેન્ડ ગ્રેબિંગ • ગુજરાત જમીન પચાવી પાડવ...
    (૨૦) તકરારી કેસ નોંધ નવા નિયમો • તકરારી કેસ/અપીલના નવા ...
    (૨૧) મુ.મ.બાગાયત વિકાસ મિશન • Mukhyamantri Bagayat V...
    (૨૨) નોટરી એપોઇન્ટમેન્ટ • Notary Appointment Pro...
    (૨૩) લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી • લેન્ડ ગ્રેબીંગની ફરીયા...
    (૨૪) ફાઇલ બોલે છે, બુક રીવ્યુ • ફાઇલ બોલે છે | જાહેર વ...
    (૨૫) ચેક બાઉન્સ ફરિયાદ ઉલટ તપાસ • ચેક બાઉન્સ ફરિયાદ-ઉલટ ...
    (૨૬) ભારતીય પુરાવા અધિનિયમ • ભારતીય પુરાવા અધિનિયમ ...
    (૨૭) મહિલાના અધિકારો • મહિલાઓના અધિકારો | Rig...
    (૨૮) અગત્યના દાખલાઓની માહિતી • Income, Domicile, MYSY...
    મને રૂબરૂ મળવા માટે www.google.com/search?q=govin...
    NyayPujak is the Digital Presence of Govind Dafada Law Office. We are the Only Firm in Kutch-Gujarat to provide all Legal services on an All-At-One-Place basis, Specialists in Property Law our Firm is being Managed under the guidance of LL.M. Advocate Mr. Govind Dafada. With In-House Team of Talented Advocates, Notaries, Land Surveyors, Document Writing Team, a Team of Solicitors Dedicated to Civil Claims and Team of experts in civil,criminal and cyber laws.
    We Help You Out Through :
    Representation in Taluka & District level Civil & Criminal Courts
    Appeals & Revisions to the SSRD and Gujarat Land Tribunal on behalf of Client
    Appearing in High Court Matters at Gujarat High Court
    RTS (Takrari) in Taluka & District level Revenue Courts
    WhatsApp All Your Queries & We’ll be Right Back
    +91 97260 98675 Or +91 82006 47895
    Follow Us @ :
    / govinddafadaanjar
    / 100072140951088
    / nyaypujak
    / nyaypujak
    TAGS :
    @Najmuddin Meghani Advocate @Advocate Payal @Art of Advocacy @Advogado e Professor Roberto Conceição @Advocate Savikar @Supercar Advocates @VIKI ENTERTAINMENT STAR
    E-mail : kutchguide7@gmai.com | GDLO@nyaypujak.com | info@growithg.com

ความคิดเห็น • 249

  • @girishpatel2924
    @girishpatel2924 4 หลายเดือนก่อน +10

    સરકરશ્રીના પરીપત્ર હોવા છતાં પેઢીનામું કરાવવા તલાટી કમ મંત્રીઓ નોટરી કરેલું સોગંદનામું આજે પણ માંગવા મા આવેછે તો શુંકરવું જોઇ એ

    • @voiceseven
      @voiceseven 2 หลายเดือนก่อน

      ગાંધીજી ni મદદ લ્યો, કામ થઈ જશે.

    • @ujjavaljoshi3957
      @ujjavaljoshi3957 13 วันที่ผ่านมา

      ​@@voiceseven😂😂😂

  • @ashokpatel-se1kg
    @ashokpatel-se1kg 18 วันที่ผ่านมา +1

    ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 ปีที่แล้ว +6

    જય ભારત ખુબ સરસ માહીતી કુટુબો સંપ રહેશે અને ખોટા પૈસા કોઈ લઈ શકશે નહી વકીલ સાહેબ ખુબ ધનયવાદ જય ભગવાન

  • @solankivikramsinha9488
    @solankivikramsinha9488 10 หลายเดือนก่อน +4

    ❤❤❤ ખુબ ખુબ આભાર સાહેબ આપણે હંમેશા પબ્લિક હિત જ જોયો છે બહુજ સુંદર રીતે આપને રજૂઆત કરી છે ખુબ ખુબ આભાર સાહેબ🙏🙏🙏💐

    • @dilippatel9366
      @dilippatel9366 19 วันที่ผ่านมา

      Tamare pase the parepatr karc apevathe malse

  • @hasmukh9526
    @hasmukh9526 ปีที่แล้ว +9

    ખુબજ સરળતા પૂર્વક જાણકારી આપીને સમજાવી લોકો સુધી પહોંચાડી. આપને ખુબજ સારું કામ કરો છો.સર
    પણ અમુક તલાટી લોકો ને બહુ પરેશાન કરી નાખે છે.બધાજ પેપર હોવા છતાં પણ.ધક્કા કરાવે છે.સાહેબ આના માટે શું કરવું જોઈએ.જણાવશો🙏
    આપનો ખુબ ખુબ આભાર 🙏

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว +2

      માણસ ની પ્રકૃતિ ને આપણે બદલી શકતા નથી, માટે ધીરજ રાખી મામલતદાર શ્રીને લખવું જોઈએ, જે તલાટી નાં પાડે, એના નામ જોગ.
      સાથોસાથ આપણી પણ જવાબદારી બને છે કે જરૂરી પંચ, આધાર કાર્ડ અને ફોટો સાથે હાજર રખાવવા, સોગંદનામુ માંગે તો રજૂ કરવું, સહીઓ કરાવવી અને મરણ પ્રમાણપત્ર ની પ્રમાણિત નકલ રજુ કરવી.

    • @chiragpatel4601
      @chiragpatel4601 8 หลายเดือนก่อน

      @@NyayPujak મારો મિત્ર ગયા અઠવાડિયા માં એમના વતન ના ગામ ના તલાટી પાસે પેઠીનામુ કરાવવા ગયો હતો પણ તલાટી એ કીઘુ તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર
      સોધંદ નામું એવું પડશે. અને એ માટે તમારા રહેલાક ની જગ્યા એ જવું પડશે. લાગે છે તલાટી ને આ નવા કાયદા ની માહિતી નથી મળી. હવે શું કરી શકાય.

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 10 หลายเดือนก่อน

    Thanks a lot

  • @allinformation2424
    @allinformation2424 ปีที่แล้ว +3

    Very nice information sir

  • @user-it5sx1ev1f
    @user-it5sx1ev1f 11 หลายเดือนก่อน

    બહુંજ સરસ અને શીખવા મલ્યું છે 🤗

  • @DesaiDevraj-nq5dm
    @DesaiDevraj-nq5dm 11 หลายเดือนก่อน

    Bahu saras mahiti api sar

  • @VijayThakor-iz4id
    @VijayThakor-iz4id ปีที่แล้ว +2

    આભાર આપનો

  • @gunvantpatel4683
    @gunvantpatel4683 9 หลายเดือนก่อน

    સર....
    ખુબજ સરસ ઉપયોગી માહિતી છે...

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 2 หลายเดือนก่อน

    Thanks sir

  • @paliyabhojak1657
    @paliyabhojak1657 4 หลายเดือนก่อน

    સારી રીતે માહિતગાર કર્યા છે. આભાર.

  • @pingalshihghadhavi8572
    @pingalshihghadhavi8572 4 หลายเดือนก่อน

    ખૂબ જ અગત્યની માહિતી આપી છે દાફડા ભાઈ એ,

  • @merujithakor133
    @merujithakor133 7 หลายเดือนก่อน +1

    ખુબ સરસ❤

  • @Ajayrajsinh_Chudasama
    @Ajayrajsinh_Chudasama ปีที่แล้ว

    wha... shaheb aabhar , jay kishan

  • @chavdaparbat3928
    @chavdaparbat3928 ปีที่แล้ว +2

    નમસ્કાર ખુબ સરસ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      Thank you for your support and encouragement 🙂 ok

  • @fakirmamadthebatheba4974
    @fakirmamadthebatheba4974 ปีที่แล้ว

    आभार

  • @s.g.p.a.p.9010
    @s.g.p.a.p.9010 2 หลายเดือนก่อน

    Sari mahiti api

  • @thakorsuvik9162
    @thakorsuvik9162 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ આપ સરસ માહિતી આપી રહ્યા છો..... આભાર ❤🎉

  • @chunadamehulhansaraj5305
    @chunadamehulhansaraj5305 ปีที่แล้ว +1

    Good saheb saras mahiti

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      Thank you for your support and encouragement 🙂

  • @harishdabhi5842
    @harishdabhi5842 ปีที่แล้ว +1

    Good mahiti sir

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      Thank you for your support and encouragement 🙂

  • @user-vs3ve9rf6w
    @user-vs3ve9rf6w 5 หลายเดือนก่อน

    Very good ❤

  • @rameshchauhan8141
    @rameshchauhan8141 3 หลายเดือนก่อน

    Good news

  • @ParmarVinod-fl2xk
    @ParmarVinod-fl2xk 5 หลายเดือนก่อน

    Saras Saheb

  • @mdparmarmdparmar8385
    @mdparmarmdparmar8385 4 หลายเดือนก่อน

    Good information 11:19

  • @ashishdarbar919
    @ashishdarbar919 ปีที่แล้ว +2

    આપ સર સરસ માહિતી આપો છો

  • @vishnubhaipatel5101
    @vishnubhaipatel5101 6 หลายเดือนก่อน

    Sarama sari vat kari

  • @MafatbhaiThakor-if5mf
    @MafatbhaiThakor-if5mf 10 หลายเดือนก่อน

    🙏🙏OK Sar 👍 bahu Sara's vat Kari

  • @shukdevbhatt3733
    @shukdevbhatt3733 ปีที่แล้ว +1

    Nice Sir

  • @mustaksaiyed6319
    @mustaksaiyed6319 10 หลายเดือนก่อน

    Oke

  • @KiranRathva-ig5il
    @KiranRathva-ig5il 3 หลายเดือนก่อน +1

    સાહેબ તલાટી આજે તલાટી સોગંદનામું બનાવી આપવા આના કાના કરે છે આના માટે કોઈ જોગવાય છે..

  • @mahirparmar7274
    @mahirparmar7274 7 หลายเดือนก่อน +1

    સરસ સર

    • @NyayPujak
      @NyayPujak  7 หลายเดือนก่อน

      Thank you

  • @bharatsinhgohil9255
    @bharatsinhgohil9255 5 หลายเดือนก่อน

  • @sodhasonal
    @sodhasonal 4 หลายเดือนก่อน +1

    Sir mare OBC kadavva mate પેઠી નામુ કઢાવવું છે . મારા પપ્પાના કાકાની LC na adhare obc નીકળે એમ છે ,શું કરવું કય ખબર નથી પડતી .. યોગ્ય માહિતી આપવા વિનંતી 🙏🏻

  • @karashankhunti9078
    @karashankhunti9078 ปีที่แล้ว +1

    Good sar

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 ปีที่แล้ว +5

    મિત્રો આને આગળ જરૂર થી ફોરવર્ડ કરજો
    જે ના થકી જરૂરિયાતમંદો ને માહીતી મલી શકે..
    આભાર ..જે..જી ...દાફડા જી...

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      Thank you for your support and encouragement 🙂

  • @hasmukh9526
    @hasmukh9526 ปีที่แล้ว +2

    આ જાણકારી લોકો સુધી પહોંચાડવી જરૂર જોઈએ.આપ સર્વે ને વિનંતી છે.લોકો ફોર્વડ કરો.મોકલો🙏

  • @hcchauhan459
    @hcchauhan459 ปีที่แล้ว +13

    તલાટી પાસે કામ કરાવવું તે વડાપ્રધાન પાસે કામ કરાવવા કરતા મુશ્કેલ છે.

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว +3

      બધા સરખા નથી હોતા, ઘણા હકારાત્મક અભિગમ વાળા તલાટી શ્રીઓ સાથે પણ પરિચય માં આવ્યો છું.
      પણ દરેક સરકાર ની સૂચનાઓ મુજબ જરૂરી દસ્તાવેજો મેળવી ને પણ કામ કરી આપે એવું ઈચ્છીએ
      કારણ કે ગુજરનાર જ્યારે કુટુંબ નો એકમાત્ર સહારો હોય ત્યારે એના વારસો ને મુશ્કેલી ન પડે એ જોવું એ પણ એક માનવતાનું કાર્ય છે.

    • @rdparmar9128
      @rdparmar9128 ปีที่แล้ว

      Talati educated hoy chhe uneducated nahi

    • @jayvantpatel6651
      @jayvantpatel6651 ปีที่แล้ว

      Coronation

    • @hiteshdashsaheb3492
      @hiteshdashsaheb3492 18 วันที่ผ่านมา

      હા આવો અનુભવ થયો છે

  • @prakashdaki7268
    @prakashdaki7268 ปีที่แล้ว

    Sir amari arji varsay ni namnjur thay ti aetle apil ma gya hukm aaypa ne 6mhina thya hju varsay nodh thay nthi su kru sir please mahiti aapo

  • @chiragpatel4601
    @chiragpatel4601 8 หลายเดือนก่อน

    Pethinama mate badha varasdaro e talati ni rubru ma sign karvi pade?

  • @jigar_news
    @jigar_news ปีที่แล้ว +1

    આપે જે માહિતી આપી છે તે ઉપયોગી છે પરંતુ આપે જે વોઇસ રેકોર્ડ કર્યો છે તેમાં ઇકો વધારે છે. જેથી વોઇસ ની ક્વોલિટી સુધારવી

  • @technopapa1029
    @technopapa1029 6 หลายเดือนก่อน

    Sir A janav so sathe documents ma su mage Aadhar,pan, voting card
    , driving licence vagere????? Aama aloko ni manmani karta hoy aadhar cardj joye so Avu hoy che janav jo?????

  • @rajeshkumarsharma5592
    @rajeshkumarsharma5592 ปีที่แล้ว +1

    Saheb, Talati ni complain kya thai ????? Very nice and informative video.....thanks a lot.....

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว +1

      વિવિધ પ્રકારના જુદા જુદા સંજોગોમાં જુદી જુદી ફરિયાદ કે કમ્પ્લેન કરવાની થાતી આપની સાથે કેવા પ્રકારની અસંતોષ છે અને કેવા પ્રકારની આ ફરિયાદ કરવા માંગો છો તે માત્ર ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ આપણે સલાહ આપી શકાય તેમ જો આપ કન્સલ્ટિંગ બુક કરવા માંગતા હો તો નીચે આપેલા કન્સલ્ટિંગ લીંકમાંથી તારીખ અને સમય નક્કી કરી ત્યારબાદ ફોન પર ચર્ચા કરી શકશો અને વધુ વિગત આપના પ્રશ્ન વિશે જાણી શકશો
      consultation.nyaypujak.com

  • @ajdarshan8383
    @ajdarshan8383 8 หลายเดือนก่อน

    થેંક્યું

  • @dharmeshparghi3132
    @dharmeshparghi3132 12 วันที่ผ่านมา

    Dharmesh parghi nb hostel old student how are you friend

  • @faizaAmalik9070
    @faizaAmalik9070 10 หลายเดือนก่อน

    Plz bataiye pidi nama banane kitne paise lgte hai kaise bna skte hai hum

  • @makwanajayantibhai929
    @makwanajayantibhai929 7 หลายเดือนก่อน +1

    મારા પિતા ને બે ભાઈઓ હતા, તેમા અેક મોટાભાઈ ને જમીન છે, જે અવસાન પામેલા છે, તેમના સંતાનોને જમીન છે, પણ મારા પિતા ના નામે કંઈજ નથી, મારા પિતા પણ અવસાન પામેલા છે, તો હુ ખાતેદાર બની શકુ?આપનો મો, નંબર આપવા વિનંતી,

    • @NyayPujak
      @NyayPujak  6 หลายเดือนก่อน

      ના બની શકો, માત્ર તમારા પિતા અથવા માતા ના ખાતે જમીન હોય તો જ બની શકો

  • @vallabhbavaliya9417
    @vallabhbavaliya9417 3 หลายเดือนก่อน

    Paripatr ni PDF kyathi melvavi, PDF link apva vinanti

  • @soyabmir4249
    @soyabmir4249 5 หลายเดือนก่อน

    corporation holl buking deposit problem che 30 divas karta vadhare samay thayo che to su karvu.ane su enu Kai refund male ke kem e janavsho

  • @parmarkartik8984
    @parmarkartik8984 3 หลายเดือนก่อน

    પરિશિષ્ટ -૧ ફોર્મ છે તે ભરી વકીલ ના સહી સિક્કા કરાવવા જરૂરી છે

    • @NyayPujak
      @NyayPujak  3 หลายเดือนก่อน

      સ્થાનિક વકીલશ્રીનો સંપર્ક કરો. પરિશિષ્ટ - ૧ જોયા બાદ સલાહ આપશે.

  • @ashoknakrani539
    @ashoknakrani539 ปีที่แล้ว +3

    પરિપત્ર ની કોપી કયાંથી મળી શકે

  • @bhagavatbhusara760
    @bhagavatbhusara760 หลายเดือนก่อน

    Sir bhai benno aapavano niyam kyarthi aayvo

  • @rameshvansh5043
    @rameshvansh5043 7 หลายเดือนก่อน +1

    Sir mari jamin ni Lago lag sree sarkarni kharaba ni jamin aaveli se te jamin ukarda sede chale se ane aa jamin par 50 year thi kabjo se Amaro to te lagu jamin tarike thay

    • @NyayPujak
      @NyayPujak  7 หลายเดือนก่อน

      ટાઈટલ ચકાસી જવાબ આપી શકાય

  • @parthpandya10
    @parthpandya10 5 หลายเดือนก่อน

    કોઇ બહેન ને પિતા / ભાઈ જાણી જોઈને બાકી રાખી દેશે તો જવાબદારી કોની?
    અને બાકી રાખી દીધેલ હોય તો ફરિયાદ કોને કરવાની થાય અને કંઈ કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવી શકાય?

  • @user-sl3ml9ls4y
    @user-sl3ml9ls4y 4 หลายเดือนก่อน

    Very nice information sir. I am writing my problem do let me know whats the solution. Sir, My grandfather had agri. Land , he died in the year 1970 and the tenant got his name registered under section 32 of the Bombay tenancy and agricultural act in 1977 stating that my grandfather had died 5 years ago and all his HEIRS are living in London at that moment. But in reality we were living here in India and my mother died in the year 1977 and my father had financial problems well I found the papers my land few months back. But in year 2014 this illegal tenant sold our land.
    1) Can u please tell me under which sections can I file the case.
    2) Any case laws related to my case.

  • @rasulbhaimultani5799
    @rasulbhaimultani5799 ปีที่แล้ว

    Sir amare par dada na namne ni jamin che ane aema papa na kaka na chokra no hak pan lage to a loko varsay ma name chada mate aadhar card ni jerox nathi aapta su karvu pade

  • @vishalchuhan789
    @vishalchuhan789 ปีที่แล้ว +1

    Sar hak tyag rajistari karvu femely metar ma farjyat che

  • @adhyanta16
    @adhyanta16 8 หลายเดือนก่อน

    Gm sir
    Mara nana ni milkat ma. Mari maa na name thase pan Mari maa pan Shanti thayel che. Pidinamo amare name thase.

  • @sadgurufrem5942
    @sadgurufrem5942 ปีที่แล้ว +2

    સાહેબ મારા બાપુજી નું નામ 7/12 માં નાજા ભાઈ મેઘાભાઈ બગડા ચાલેછે અને વારસદારો માં નરેશભાઇ મેઘાભાઈ ખુમાણ ચાલે છે ગેજેટ નામ સુધાર પત્ર પણ છે,છતાં 7/12 માં નામ સુધાર થતો નથી , કઈ થય શકે ?

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว +1

      કંઈ ન થાય, કંઈ વાંધો પણ ન આવે. ૭/૧૨ માં નામ સુધાર ગેજેટ ને આધારે કરવાની જોગવાઈ લેન્ડ રેવન્યુ કોડ માં નથી.
      વેચાણ કે અન્ય રીતે નડે એમ પણ નથી.

  • @jayeshmali7350
    @jayeshmali7350 ปีที่แล้ว

    Aa paripatra kya thi download thase ?

  • @hasmukhbhogayata1271
    @hasmukhbhogayata1271 4 หลายเดือนก่อน

    Hu Hayat chu Mari Jamin Maru nam kmi krine mara dikrana name karva su karvu ?

  • @Mr_INDIA911
    @Mr_INDIA911 หลายเดือนก่อน

    તલાટી અથવા મંત્રી ની ફરિયાદ ક્યાં કેવીરીતે કરવી..ઘણી જગ્યાએ પેઢીનામાં માટે રૂપિયા પણ માંગવામાં આવે છે..જે રીતે પાસપોર્ટ માટે માંગવામાં આવે છે..ખુશ થઈ ને કૈક આપો😂😂😂

  • @punamparmar7161
    @punamparmar7161 ปีที่แล้ว +3

    સાહેબ અમારી જમીન કોઈએ પચાવી પાડી છે તો આપ અમને રસ્તો બતાવશો

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      આપ વોટસઅપ સંપર્ક કરશો

    • @harishparmar8329
      @harishparmar8329 ปีที่แล้ว

      લેન્ડ ગ્રેબીંગ ઍક્ટ 2020હેઠળ કલેક્ટર ને તાત્કાલિક અસરથી અરજી કરવાની હોય છે

  • @nileshmistry6121
    @nileshmistry6121 ปีที่แล้ว +1

    Saheb... Property card ma koi nu mrutyu thaya pachhi tena varasdar na nam add karvani process janav so... Ragistrar office ma nam umeri ne nakal kadhi apva na paisa mange chhe... Su karvu????

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      વોટસઅપ સંપર્ક કરશો

  • @janjibenkaravadra9282
    @janjibenkaravadra9282 4 หลายเดือนก่อน

    Ame 3behno che mara maa hayat che hage mara dada ni jamin ma amru nam nathi su karvu te janvso ame 2 benu parnit che mate varsdar thvu che mahiti apso

  • @GujjuEuP527
    @GujjuEuP527 5 หลายเดือนก่อน

    gujari gaya che pan koi varas daro nathi to su karvanu ? death certificate che. to su karvu ? jamin mathi name nikali deva mate ?

  • @karshandafda2140
    @karshandafda2140 ปีที่แล้ว

    Shachi vata se shaheb tamari talati dhka khvrave che 💯

  • @Ronakkeshorts
    @Ronakkeshorts ปีที่แล้ว

    Sir kheti ni jamin ma hayatima hak dakhal karvama stamp duty saa mate bharvi hade?????
    Mara dada 3 bhai hata aem na mota bhai na name par badhi jamin hati jyare bhaag padya tyare dada swargvas thai gayo to ne je bhai na name jamin hati aenma mrutyu thi aemni 2ne dikari na name par jamin thai gayi pachi ae dikario ae jamin parthi hak uthavi ne mara dadi ne pappa na name par jamin kari Aapi to ae jamin par amara name dakhal karvama Aadi liti thi vahechani thayel che aeva karan thi maro hak akhal na thai sakyo ne stamp duty bharva ni Aavi to sir Aa stamp duty sa mate bharva ni thaay?????

  • @bharatkumarshrimali1350
    @bharatkumarshrimali1350 ปีที่แล้ว +2

    પરિપત્રના મુદ્દા નં. 1 મુજબ પેઢીનામું જે હેતુ દર્શાવેલ છે, તે માટે જ અરજદારશ્રી કરાવે છે, તેવી ખબર પૂછ્યા વગર કેમ તલાટીને ખબર પડશે સાહેબ?

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว +1

      પેઢીનામું વારસાઈ જાહેર કરવા માટે જ હોય
      તલાટી ને એ જાણવાનો / પૂછવાનો અધિકાર નથી કે ક્યાં રજૂ કરશે.
      કોઈ કોર્ટમાં પણ રજૂ કરવાનો થાય.

    • @jagdishjagdish6244
      @jagdishjagdish6244 ปีที่แล้ว

      @@NyayPujak તા.14/5/2014 નાં પરીપત્ર મુજબનો પેઢીનામું બનાવવા માટેના નમૂનામાં સ્પષ્ટ લખેલ છે કે ક્યાં હેતુ માટે પેઢીનામું જરૂર છે. તો મારે એ હેતુ જણાવવો નહી એ ખોટુ છે

  • @ghanshyamthumar2791
    @ghanshyamthumar2791 3 หลายเดือนก่อน

    હયાતી મા હક દાખલ ની ઑનલાઇન અરજી કરતે વખતે સોગંદનામું નંબર મા કયૉ નંબર લખવાનો હોય છે?

  • @ashoknakrani539
    @ashoknakrani539 ปีที่แล้ว +2

    પરિપત્ર ની કોપી ની પીડીએફ ફાઈલ મોકલી આપશો

  • @harishparmar7874
    @harishparmar7874 5 หลายเดือนก่อน

    Paripatra PDF moklo sir

  • @ramanbhaipatel2541
    @ramanbhaipatel2541 หลายเดือนก่อน

    Darek ..taliti...gram..panchayat...board..lagave..k..notari..karavani..nathi...board.lagavo..ke..gram..panachayatama...mesul...gharavero....a..sivay..lanch..apavi..nahi

  • @harshilsavani6233
    @harshilsavani6233 5 หลายเดือนก่อน

    પેઢી આંબા માં કેટલી પેઢી નો સમાવે કરી શકાય?

  • @xyz.......2937
    @xyz.......2937 ปีที่แล้ว

    સર હું ૧ ભાઈ અને મારી ૪ બહેન છે મારી માતા ના મૃત્યુ પછી મારા પિતાએ બીજા લગ્ન કરેલ હતા તેનો ૧ દીકરો જે હાલમાં ગામ નો સરપંચ છે. હમણાં જ ૨ મહિના પહેલા જ મારા પિતા પણ મૃત્યુ પામ્યા હતા તેથી મરણ નો દાખલો કાઢવા ગામ પંચાયત પર ૧૦ થી ૧૫ વાર આટા માર્યા પણ તલાટી કંઈ ને કઈ બના કાઢી ના પડતો હતો ને હવે એમ કહે છે કે ગામ નો સરપંચ જે મારો સોતે લો ભાઈ છે તે અમને મરણ નો દાખલો કાઢી આપવાની ના પાડે છે તો તેના માટે શું કરું પડે

    • @VipulVerma-mm9oy
      @VipulVerma-mm9oy 9 หลายเดือนก่อน

      Return application aapo, eny received copy lo. Talati ni sign wadi.. pachhi pan na aape to Collector ne proof sathe application aapo. Ek copy Jilla vikash adhikari ne aapo... eny copy RPAD thi talati ane sarpanch ne moklo...

  • @oomkar4
    @oomkar4 6 หลายเดือนก่อน +1

    Pedhinamu banavi aapava mate no maximum time ketlo hoy chhe? Mare 10 days thai gaya but koi response nathi.

    • @NyayPujak
      @NyayPujak  6 หลายเดือนก่อน

      Same Day Kari aape
      તમે બે પંચ સાથે આધારકાર્ડ અને ફોટો સાથે હાજર રહી કરાવી શકો,

  • @anvsai7377
    @anvsai7377 11 หลายเดือนก่อน +1

    સર કોન્ટેક્ટ નંબર આપો તો અમે પણ અમારા પૃસનો પૂછી શકીએ

  • @karanvasava6510
    @karanvasava6510 ปีที่แล้ว +1

    Self declared form kyathi malse?

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      revenuedepartment.gujarat.gov.in/showpage.aspx?contentid=38393

  • @parmeshvarzala7077
    @parmeshvarzala7077 9 หลายเดือนก่อน

    વીડિયો માં સાહેબે સત્ય જ કહ્યું છે તલાટીઓ એવું કરતા જ હોય છે મોડ થોડા આવું નથી કરતા.

  • @rasulbhaimultani5799
    @rasulbhaimultani5799 ปีที่แล้ว

    Ame 5 behno chai bhai nathi ghar nu makan pan nathi bhade rahi chi bav j heran chai kai salah aapo plz

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 หลายเดือนก่อน

    🤔🤔અમારી જમીન ગામડે અને અમે અમદાવાદમાં રેવા આવીગયા તેના 35વર્ષ થી અમારા દાદા ઓપથાય ગયા એમના પુત્ર અમે 6ભાઈ અમે 6ભાઈ અમદાવાદમાં અલગ એરિયા રેવી અને 6ભાયુમાં થી 3ઓપથાય ગયા 🤔🤔 અમારે જમીન વારસાઈ હવે કરાવી તો ક્યાં ગામડે તલાટી જોડે જવાનુ 🤔 કે અમદાવાદમાં 🤔પેઢી ના મુકરવાનું કોણે કરવાનું 🤔🤔🤔બધાય કરવાનું 🤔🤔

  • @mahendrakumarthakar8681
    @mahendrakumarthakar8681 ปีที่แล้ว +1

    મારા પિતા 2014મા ગુજરી ગયા છે. તેમની મિલકત મકાન છે તે મકાન મા વારસાઈ હકકે તેમની પુત્રી પિતા ગુજરી ગયા તે પહેલાં સને 2012મા ગુજરી ગયા છે તો તેઓના વારસ આ મિલકત મા વારસાઈ મા હક્કદાર બને જો ન બને તો ઓથોરિટી સહિત વીગતો જણાવશો આભાર સહ મહેન્દ્ર ઠાકર

  • @sheregujaratnews4182
    @sheregujaratnews4182 9 หลายเดือนก่อน

    નડિયાદ માં સાક્ષી ઓ નું સ્ટેમ્પ પેપર ફરજિયાત વાપરવા મજબૂર કરે છે. શું કરવું.

  • @vagheladhirabha
    @vagheladhirabha ปีที่แล้ว +2

    સર 1951થી 1952અને2004 સુધી ની જુના 7/12/8અને જુની નોધો કોની પાસે મળછે

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว +1

      Mamlatdar office thi

  • @bhikhajithakor7928
    @bhikhajithakor7928 ปีที่แล้ว +4

    સર આ પરિપત્ર ડાઉનલોડ કયાથી કરવો

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      Discription box માંથી

  • @SAHILMSINDHI942
    @SAHILMSINDHI942 4 หลายเดือนก่อน

    કાકાએ કઢાવેલ પેઢીનામું નો ઉપયોગ હું કરી સકું કે પછી મારે અલગ થી નીકળવું પડે??

  • @tejalshah586
    @tejalshah586 4 หลายเดือนก่อน

    Putra xpaid Thayer che te santan nathi to mature ne haulage Akno AK putra hato

  • @laxmanbhaipatel9205
    @laxmanbhaipatel9205 11 หลายเดือนก่อน

    પેઢીનામુ કરવા માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવા માટેની કોઈ એપ્લિકેશન છે

  • @ankitvohera4220
    @ankitvohera4220 7 หลายเดือนก่อน

    Saheb mane pedhinamu nai kari aap ta to su Karva nu

  • @EaglEyes2024
    @EaglEyes2024 5 หลายเดือนก่อน

    પરિપત્ર ક્યાં થી મળી શકે ?

  • @rvkanasagara3474
    @rvkanasagara3474 5 หลายเดือนก่อน

    Sarnamu. Rong. Bije. Gam. Raheto. Varsai. Thi. Anjan. Hoi. 135. D. Ni. Notice. Mali. Na. Hoi. Janma. Nathi 7. 12. Ma. Shu. Kayda.Affidevt. Ma. Sarnamu. Rong Lakhe. Varasdar. NE Jan. No. Hoi. Shu. Karvu. Mahiti. Janavsho.

  • @prahaladsinhzala5921
    @prahaladsinhzala5921 11 หลายเดือนก่อน

    Namskar sir please contact apasho

  • @janjibenkaravadra9282
    @janjibenkaravadra9282 4 หลายเดือนก่อน

    mara bapa maran pchi vidva sahay mate maran na dakla mate vacil rakhi 17000no karc thayo

  • @akbarbhaimansuri7107
    @akbarbhaimansuri7107 ปีที่แล้ว +1

    સોગંદનામું કરવા બેહનો રુબરુ આવવું પડશે સહી લાવી શકાય

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      કોઈ એક કરી શકે

    • @anasalli6719
      @anasalli6719 11 หลายเดือนก่อน

      મરનાર વ્યક્તિની કોઇ પણ વારસદાર વ્યક્તિ માં થી કોઈ એક વ્યક્તિ જય ને સોગંદનામુ કરાવી સકે છે

  • @pankajmalivad1828
    @pankajmalivad1828 ปีที่แล้ว

    કોઈ વ્યક્તિ વારસદારો ને છુપાવી ખોટું ના કરે એટલાં માટે સોગંદનામું નામું હોય છે

    • @jannat-md7qx
      @jannat-md7qx ปีที่แล้ว

      Tamne su salah aap mane keso amare pan aa j problem che

  • @alpeshprajapati3056
    @alpeshprajapati3056 ปีที่แล้ว +1

    સર ઊધોગિક હેતુ નાં પ્લોટ ની વારસાઇ કરવા માટે કોઈ વેરો ભરવો પડે ?

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว +1

      Gidc vasule chhe

  • @nimeshvasaiya6226
    @nimeshvasaiya6226 ปีที่แล้ว +1

    Khotu pedhinamu banave to javabdari koni ganase aama...?

    • @NyayPujak
      @NyayPujak  ปีที่แล้ว

      પંચો ની જ, જવાબદારી હોય,

  • @bhimabhaisolanki8540
    @bhimabhaisolanki8540 10 หลายเดือนก่อน

    પેઢી.. નામમાં.સાત..નામ.હૉય.અને.3જનામ.હોય.તો.ચાર.નામ.નુ.શુકરવુ

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar 6 หลายเดือนก่อน

    Sattarbhailhuar