ભારત દેશની મોટી વસ્તી ગામડામાં વસે છે અને સરપંચ ગામ પંચાયત સાથે જોડાયેલી છે એટલે એવાં ટોપિક ઉપર માહિતી વધારે આપવા વિનંતી છે અને લોકો આવી માહિતી જોવામાં રસ પણ ધરાવે છે
Aa badhu school ma bhanavvu joiye ane fundamental rights ni knowledge students ne aapvi joiye. Ane sarpanch, MLA vagere jevi post mate educational qualification 12 pass ke vadhu hovi j joiye. Jem sarkari Naukri ma hoy chhe em aama e thavu joye🙂
સાહેબ મારૂ નામ પ્રતાપ તલપદા છે હુ ખેડા જીલ્લા ના ભુમેલ ગામ મા રહુ છુ સાહેબ અમારી નાતી ઉપર બોવ અતીયાચાર થાય છે સાહેબ અમે લોકો છેલ્લા પચાસ વરસ થી રહીયે છે અમારા ધર નિમહતા અતિયારે ગવચર બનાવિ દિધા છે અમારી બાવન ધરનિ વસ્તી છે અતિયારે પંચાયત અમારા ધર પાડવાની ઘમકી આપે છે તો સાહેબ હવે અમારે સુકરવુ તો સાહેબ કર્ક માર્ગ બતાવવા વિનતી
Juna sarpanche karel brstachar vise kevirite fariyad karri sakay? 15ma nanapachna khub ₹ bagadya se . Pivana pani ni sagvad bija gamthi line nakhine juna sarpanche khota bilo sathe brastachar karyo se.....
Sir,Saras mahiti Api.Parantu sarpanche makanana Je mul malik hoy tevu Maliki Darshavatu hoy A vyaktina ligal paper biji vyakti ni Maliki chhe tevu khotu cert.Ape to shu karvu.?
લુણા પાદરા વડોદરા માં સરપંચ મહિલા છે અને નામ છે અંકિતા પ્રિતેશ પટેલ. આ પ્રિતેશ પટેલ તમામ વહીવટ કરે છે, અરે પાદરા નગર પાલિકા માં પણ તેજ વ્યવહાર કરે છે, આના થી મોટી વ્યથા કઈ હોઈ શકે ?
Sir mara gam ma 10lak nu manrega ma brastachar Karel che j no kese ame Karel che pan haju suthi teno koi nikal nathi aavyo ho have tamari salah aapo aagad su karvu joiye
સાહેબ, સરપંચ અને ધારાસભ્ય મળી જાય તો કાયદો કશું જ કરી શકે નહિં,
આ જ સત્ય છે.
૧૦૦%સાચી વાત
આને કહેવાય વિકાસ!!!!સરસ માહિતી મોકલી માટે તમારો આભાર.
ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ.
બહુ સરસ માહિતી આપવામાં આવી છે ,ધન્યવાદ
yes
આપે લોકોને એક સારી વાત કરી એ બદલ ખુબ ખુબ અભિનંદન
ખૂબજ સરસ મહિતી આપી છે. સર.ગામ લોકોને ખાસ કામ લાગશે
ખૂબ સરસ માહિતી આપી સર આવી રીતે ગુજરાતના ગ્રામ વિસ્તારોમાં નાગરિક જાગૃત થાય ગામ સારા કામો થાય
વાહ સાહેબ સોશિયલ મીડિયા દ્વારા આવી માહિતી આપતા રહેજો
સાહેબ તમને ખુબ ધન્યવાદ. સાહેબ. સામાજીક ન્યાય સમિતિ ચેરમેન વીશે. ફરજો કાયદા. પંચાયતમાં ચેરમેન ની કામગીરી વિશે વીડીયો બનાવો. મીઠા ગોઢા ગ્રામ પંચાયત.સા. ન્યાય સંમિતી. ચેરમેન રમેશ આર મકવાણા🙏🙏🙏🙏🙏🌹
Thank you for the best of village problem solutions...
ખુબ સરસ માહિતી આપી તે બદલ તમારો આભાર 🙏🏻🙏🏻
ભારત દેશની મોટી વસ્તી ગામડામાં વસે છે
અને સરપંચ ગામ પંચાયત સાથે જોડાયેલી છે
એટલે એવાં ટોપિક ઉપર માહિતી વધારે આપવા વિનંતી છે
અને લોકો આવી માહિતી જોવામાં રસ પણ ધરાવે છે
ગામના ચૂંટાયેલા સભ્ય વિરુદ્ધ ફરિયાદ કઈ રીતે અને કોને કરી શકાય તે વિશે માહિતી આપવા વિનંતી
ખૂબ જ ઉપયોગી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ શ્રી....
સરકારી જગ્યાની અંદર બાંધકામ કરીને પોતાનો કબજો જમાવેશ એની વિશે માહિતી આપો ને સાહેબ
ખુબ સરસ વાત કરી ઘણો આભાર ભારત માતાકી જય
સરસ માહિતી આપી સાહેબ Thank-you
સાહેબ શ્રી અમારા ગામ માં સરપંચ શ્રી ખુદ ગ્રામપંચાયત ખુદ સરપંચ એન્ટ્રી નો ના પાડે એના માટે ની પ્રોસેસ
Aa badhu school ma bhanavvu joiye ane fundamental rights ni knowledge students ne aapvi joiye. Ane sarpanch, MLA vagere jevi post mate educational qualification 12 pass ke vadhu hovi j joiye. Jem sarkari Naukri ma hoy chhe em aama e thavu joye🙂
Good great Job congratulations sir
સરસ માહિતી આપી બદલ ધન્ય વાદ સરજી..સરપંચ રોડ કે ગટરલાઈન કરવાની ના પાડે છે
Saheb avi upyogi mahiti aapva mate aabhar
સરસ માહિતી સંજય ભાઈ
Vah..srs abhar upyogi mahiti api...
ધન્યવાદ નાગરિકોને જાગૃત કરવાથી પોતાની પોતાના કાયદાનું ભાન થઇ
સરસ માહિતી મોકલી તમારો આભાર❤
Khub khub dhanyvad avimahiti avarnvar apta rheso
બવુજ સરસ માહિતી આપેલ છે બદલ ધન્યવાદ
Very Good Sir Ji Gujarat Kankrej Banaskantha
good job doing good for socitey and welfer
thank u Sir
hi
Jay babari 🌹 ખૂબ ખુબ આભાર સાહેબ
તમારી માહિતી બહુ સરસ છે
સાહેબ અમારા ગામમાં છે 30 વર્ષ થી ખુબ કૌભાંડ થાય ને બધા ને ડરાવે છે
30 varsh rahe j nhi to,khotu karta hoy to ,tamara gamna ne nathi dekhatu?
@@vijaybhadiayadara2903 સાહેબ છે એવુ કે સરપંચ અમારી જાત ની છે ને ચલાવે તે દમણ નો માણસ છે સરપંચ તો અના ઘરે વાસણા ધોવા જાય
@@HinalHalpati- kyu gam?
@@vijaybhadiayadara2903 kunta Tarak Paradi
Avi Sari Suchanao Apava Badal Aabhar Sirji.
Saras mahiti aapi saheb.
Khub. Khub. Dhanyavaad. Mahiti. Aapva. Badal. Aabhari. Jay. Mataji
તમારી હિંમત ને સલામ 👍👍
Very very good sir khoble khoble dhanayvad👌👌👌
ખુબ સરસ માહિતી આપી
ધનયવાદમાહીતી,આપવાબદલ
એ અંગેની માહિતી ખૂબ ખૂબ આભાર
Sasd dbhy ke dhrasbhy ke jgl khata ni ghrat kya vprani se janvu hoy to su krvu
Khub saras mahiti aapi sir thenks
સાહેબ ગ્રામ પંચાયત ની ખાસ સમિતિ સામાજિક નિયાય સમિતિ ચેરમેન વિશે વિડિઓ બનાવો પલીસ 🙏🙏
I’m
Dhnyvad sir mahiti aapva babat🙏
Good mahiti sir🙏🙏🙏
Bahot achhi jankari mili
Plan plus ma scan docyument khota bata ve se ano koi upai
Advocat sanjaybhai saras mahiti aapva badal dhanyvad
ખુબ ચરસ માહિતી સાહેબ
ખૂબ સરસ માહિતી સર❤.પરંતુ અમારા ગામમાં 99%કસુ થતું જ નથી 1%છે 😂😂😂😂
સરસ માહિતી આપી સાહેબ
खुब।खुब।आभार।
❤દિલસેખુબખૂબ, આભાર
ધન્યવાદ, સાહેબ
Khub khub abhinandan vakil Saheb
Very nice information given by you
Thanks for liking
Thank you Sir 🙏🙏🙏 Information mate ... Amare Dist- Gir somanath TA- Veraval Gaam- Bhalpara.. Bhalka ... Gaaam na Sarpanch Dadagiri vadhi gayi che
સાહેબ મારૂ નામ પ્રતાપ તલપદા છે હુ ખેડા જીલ્લા ના ભુમેલ ગામ મા રહુ છુ સાહેબ અમારી નાતી ઉપર બોવ અતીયાચાર થાય છે સાહેબ અમે લોકો છેલ્લા પચાસ વરસ થી રહીયે છે અમારા ધર નિમહતા અતિયારે ગવચર બનાવિ દિધા છે અમારી બાવન ધરનિ વસ્તી છે અતિયારે પંચાયત અમારા ધર પાડવાની ઘમકી આપે છે તો સાહેબ હવે અમારે સુકરવુ તો સાહેબ કર્ક માર્ગ બતાવવા વિનતી
ગામ માં દબાણ દૂર કરાવવા માટેની પ્રક્રિયા સમજાવો
ભાઈ મારા ગામ માં પણ દબાણ દૂર કરાવવા છે મને પણ જણાવશો.🙏
@@sohilharosi6441 talati Ane sarpanch ne malo
@@sohilharosi6441 જણૃશં
Sir rtayr day ma chhu. Apna vidio. Ane. Jaminna Bahu. Saras chhe. Ap bija. Margadarsan. Karta. Rahev badal khub. Abhar
Juna sarpanche karel brstachar vise kevirite fariyad karri sakay? 15ma nanapachna khub ₹ bagadya se . Pivana pani ni sagvad bija gamthi line nakhine juna sarpanche khota bilo sathe brastachar karyo se.....
સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ટેબલ અને ખુરશી અલગ થી માંગ માટે માહિતી આપવા વિનંતી
Ha sir Kai vikas nhi karta avanni nolej malyu , thanks sir good
માહિતી આપવા બદલ આભાર 🙏
તમારો આભાર.
સાહેબ.મદારગઢગામમા.કોય.તલાટીનથીઆવતાકે.કોય.ગામશેવકનથિઆવતા.શેલા.ચારવરશથીકોયનવૂકામનથીકરૂસાહેબ
Maheti aapavabadal khub khub aabhar
Sir apno khub khub abhar
Sir marugam Latipur chhe. Sahuthi vadhu bhrastachar amara gamma chhe. Mandir na Pan paisa kam na paisa khavay jay chhe.
Very good best information
ખુબ સરસ માહિતી
10 varas phela kheti ni jamin vechi nkahi hoie toh shu atyare kheti ni jamin laie sakaie?agriculture land mate
Saheb taluka na bhadha sarkari karmchari paisa khata hoi to kane fariyad karvi saheb
Saheb hu pote panchayat sabhya chu pan kamthi out of country javanhovathi su hun bija koine sabhyapad ni aouthoriti apay?
Sr.sarpnch ketala gam sambhadi sake che
Sir,Saras mahiti Api.Parantu sarpanche makanana Je mul malik hoy tevu Maliki Darshavatu hoy A vyaktina ligal paper biji vyakti ni Maliki chhe tevu khotu cert.Ape to shu karvu.?
જય સ્વામિનારાયણ સરસ ખુબ સરસ
Dudh mandali ma bhrastachar kavi rite pakdya.pls video banavo
Kai ni thay badha maleka j hoy se
ભદ્રાસા ગામ માં હનુમાન ફરિયા માં કરણસિંહ ના ઘર આ આગળ બહુજ દબાણ રસ્તા નુ સે
Congratulations Pandya sir
Kachari kon saf kare amara ગામમાં ગન્દાકીબાહુજ ચે
લુણા પાદરા વડોદરા માં સરપંચ મહિલા છે અને નામ છે અંકિતા પ્રિતેશ પટેલ.
આ પ્રિતેશ પટેલ તમામ વહીવટ કરે છે, અરે પાદરા નગર પાલિકા માં પણ તેજ વ્યવહાર કરે છે, આના થી મોટી વ્યથા કઈ હોઈ શકે ?
Hello sir
Jo koi ye navi sarat ni jgya pr flate no bhadkam krelo hoy to tena uper kaydesar karyvahi thay shake???
Abhar jaruri che a mahiti
Sar hu pan Wod member Chu Uper th Neca sudi Brstacar
Tamne salam se sir khub saras
જે વ્યક્તિ સતા પર નથી તે વ્યક્તિ સરપંચ તલાટી નુ કામ કરતો હોય અથવા આવાસ યોજના માંથી હપ્તા લેતો હોય તે વ્યક્તિ પર કાયદા કિય કાર્યવાહી કય રીતે કરાય
Sir
Amara gamma bav heran gati chale che lagan prasang ke koy anay prasang ma prasang no bhang pade zagdo kare todfod kare aana mate koy mahiti aapso
વાહ.મારા.ભાઈ.ધન્ય વાદ
Gamitar vise Kone fariyad karvi
Khub sari mahiti aapi sir
Sir mare panchayat alag karvi hoy to su karvyu pade e mate mahiti no video banavo plz
Sir mara gam ma 10lak nu manrega ma brastachar Karel che j no kese ame Karel che pan haju suthi teno koi nikal nathi aavyo ho have tamari salah aapo aagad su karvu joiye
Saheb gamma ma pani ni taklif hoi to kya vat karvi pade,su karvu pade
Planplas ma mahiti nil batave se
Ghani vakhat check karyu
ખુબ સારૂ
બહુ સરસ માહિતી છે
Abatha karyo karva mate grant multi nathi sarapanch kam shu Kare saheb