હાલત । Khajur Bhai VLOGS | Nitin Jani | Saurashtra | New Vlog | Social Work | Jigli and Khajur

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Contact - 8208031652

ความคิดเห็น • 3K

  • @ajaykumarpateajaykumarpate5368
    @ajaykumarpateajaykumarpate5368 3 ปีที่แล้ว +15

    પ્રાર્થનાઓ તો દેવાતો પણ કરી શકે પણ ગરીબો ની મદદ તો મનુષ્ય જ કરી શકે..ખજૂર ભાઈ ને મારા ધન્યવાદ આપું છું.જય હિન્દ .જય ભારત..જય માતાજી

  • @pmmusic7897
    @pmmusic7897 3 ปีที่แล้ว +45

    Khub saras.. kam karo cho... Nitin bhai 💝💝💝

  • @mranil2082
    @mranil2082 3 ปีที่แล้ว +9

    વાહ ભાઈ તમને ભગવાન પ્રગતિના પથ પર આગળ વધતા રહો એવી પ્રાર્થના 🎉🙏🙏

  • @dishantdhapa
    @dishantdhapa 3 ปีที่แล้ว +132

    ખજૂરભાઈ તમારો જેટલો ગણ માનીએ ટેલતો ઓછો છે ખજૂર ભાઈ જય ભોલેનાથ 🙏🙏🙏

  • @zalavipulsinh8442
    @zalavipulsinh8442 3 ปีที่แล้ว +60

    ગુજરાતનું ગૌરવ છો. ભાઈ તમે. તમારો ખુબ ખુબ આભાર આ કાર્ય માટે.

  • @dilipvadhiya4455
    @dilipvadhiya4455 2 ปีที่แล้ว +7

    વાહ ભાઈ વાહ કુદરત હંમેશા તમને આવી રીતે ગરીબ માણસો ની મદત કરવા ની શક્તિ આપે

  • @Vanshgrouppatan
    @Vanshgrouppatan 3 ปีที่แล้ว +44

    આ કળયુગ મા ભગવાન ના અવતાર છો તમે ખજુર ભાઈ માં બહુચર તમને હર પલ ખુશ રાખે એવી દિલ થી પ્રાથના🙏🙏

  • @kamleshmachhi5205
    @kamleshmachhi5205 3 ปีที่แล้ว +111

    તમારી સાથે મુલાકાત થવી એટલે સાક્ષાત પ્રભુ નાં દર્શન થયા બરાબર કહેવાય....

  • @user-wg3xb6qn5h
    @user-wg3xb6qn5h 3 ปีที่แล้ว +5

    ખજુરભાઈ દિલ ને સ્પર્શ કરી જાઈ એવુ કામ કરો છો..ભગવાન દ્વારકાધીશ તમને જિદંગી મા હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના..🙏🏼
    જય મુરલીધર..🚩

  • @bharattota3092
    @bharattota3092 3 ปีที่แล้ว +26

    જયા સરકાર નથી પહોંચતી ત્યા આપડા ખજુરભાઈ પહોંચી જાય છે 🙏ખરેખર સલામ છે તમને ભાઈ

  • @Viranchi13
    @Viranchi13 3 ปีที่แล้ว +10

    Khajurbhai u r just best… kon kare aa rite aaj na yug ma. Tamari aa seva kharekhar solid che. Hata off to u n ur team… Traun Jani Bacchan Saheb Somakaka n Vandra ne pan dhanyavad che Ane Bija e badha mitro j tamne aa seva ma Sahay aape che

  • @parvatkumarparvat1611
    @parvatkumarparvat1611 3 ปีที่แล้ว +7

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ
    ગુજરાત નુ સાચુ ઘરેણુ છો. જે લોકો ની ભાવના સમજી સકો. 😓
    ભગવાન તમને ખુબ આગળ વધારે,,💪

  • @makwanadinesh1070
    @makwanadinesh1070 3 ปีที่แล้ว +8

    વાહ ખજૂરભાઈ તમારા આ કાર્યને ખૂબ ખૂબ અભિનંદન... તમે ખરેખર લોકોને જે મદદ કરો છે તે બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને લોકો પણ તમને જોઈને સારા કાર્ય કરશે તેવી પ્રેરણા પણ આ vlog જોઈને ને લોકોને મળશે...

  • @gujaratmahiti
    @gujaratmahiti 3 ปีที่แล้ว +109

    ખુબ સરસ કામ નીતિનભાઈ અને ટીમ માતાજી તમને ખુશ રાખે ..તમે જે લોકોની મદદ કરી તે હજી સુધીમાં મે કોઈને કરતા નથી જોયા જ્ય શ્રી ક્રિષ્ના

  • @fuljicahudaryfuljicahudary2645
    @fuljicahudaryfuljicahudary2645 3 ปีที่แล้ว

    ખજુરભાઈ તમે આ બેનને મદદ કરી ને
    બહુ સરસ। કામ કર્યુ છે
    આ બેનની વેદના સાંભરી ને મને પણ
    આખમાં આછુ આવી ગયા
    ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @princepatelpn
    @princepatelpn 3 ปีที่แล้ว +83

    મહેસાણા જિલ્લામાં નહિ ગુજરાત રાજ્યમાં નહિ પણ આખા ભારતમાં એક જ માનસ જે દરેક લોકો ના દિલ માં વસે છે એ વા આપડા ખજૂર ભાઈ
    ફરીથી દિલ થી ખજૂર ભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @vipul25
    @vipul25 3 ปีที่แล้ว +68

    ગુજરાત નો સોનુ સુદ જોયો છે, ખજૂરભાઈ ને જોઈ લ્યો 👌

    • @rudrakumarkhaniya2905
      @rudrakumarkhaniya2905 3 ปีที่แล้ว

      Ha

    • @mihir454
      @mihir454 3 ปีที่แล้ว

      @@rudrakumarkhaniya2905 Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu
      Mobile thi edit karu chu tamara bus
      5min.. magish video
      #classicgujju Par mali jase
      Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz

    • @pramukhrajdjbopachotaudepu2002
      @pramukhrajdjbopachotaudepu2002 3 ปีที่แล้ว +3

      Aa amaro Gujrat no kajur Bhai che

    • @comedymems8327
      @comedymems8327 3 ปีที่แล้ว

      th-cam.com/video/ySzyQvsAlKY/w-d-xo.html

    • @comedymems8327
      @comedymems8327 3 ปีที่แล้ว

      th-cam.com/video/ySzyQvsAlKY/w-d-xo.html

  • @akashhariyani3521
    @akashhariyani3521 3 ปีที่แล้ว +6

    ખજૂરભાઈ તમારો આ vlog જોઈને મને મારી જુની યાદી અપાવી દીધી છે માટે આવો ને આવો સપોર્ટ કરતાં રહો અને મુરલીધર ભગવાન તમને કાયમ સાજા ને તાજા રાખે બાપ...જય સિયારામ 🙏🙏

  • @palthumar8460
    @palthumar8460 3 ปีที่แล้ว +8

    ખૂબ ખૂબ આભાર નીતિન ભાઈ તમારા પિતાજી ની પ્રાર્થના તમને પવિત્ર ને દયાળુ બનાવે છે
    તમે કરોડો માં એક છુઓ, તમે મસીહા છો,
    ભગવાન કુબેરજી અને લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન રહે
    હમેશા મદદ કરતા રહો તેવી શુભેચ્છા
    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ
    જય શ્રી સ્વામિનારાયણ
    જય શ્રી શનિદેવ
    જય શ્રી રામ
    જય શ્રી જાની દાદા

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 ปีที่แล้ว +238

    ભગવાન ગરીબ લોકો સાથે જ કેમ આવું કરતા હશે? અને આ આપણી સરકાર આવા નબળા લોકો સામે કેમ નથી જોતી... ખજૂરભાઈ તમને અને તમારી ટીમ ને ધન્ય છે 🙏🙏🙏🙏🙏

    • @chandnijoshi111
      @chandnijoshi111 3 ปีที่แล้ว +4

      Ryt

    • @JituGoswami-zm3oy
      @JituGoswami-zm3oy 3 ปีที่แล้ว +7

      SARKAR.....
      . DHUTRAAST........NI JEM... ANDH.. THYI GAYI CHE.......AEMNE KYA KAYI.. DEKHAY CHE....... 🙈🙈🙈🙉🙉🙊🙊

    • @dhirajtapniya3041
      @dhirajtapniya3041 3 ปีที่แล้ว +8

      કોઈ પાસે એક કે કોઈ પાસે બે કે કોઈ પાસે 10/20 બગ્લા પણ તમારી પાસૈ
      ,અ સખ્ય બગ્લા લોકો ના ❤ મા ખજૂર ભાઈ જય શ્રી કર્રીષ્ના 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍👌🏼👌🏼✔️✔️

    • @staner9428
      @staner9428 3 ปีที่แล้ว +4

      ❤️ thi saru large chhe bhai 😭

    • @mayursinhgohil6621
      @mayursinhgohil6621 3 ปีที่แล้ว +1

      સરસ bhai

  • @theindianakela7944
    @theindianakela7944 3 ปีที่แล้ว +1

    જાની ભાઈ આવી સેવા કરતા રેજો . બાકી સસ્તી પ્રસિદ્ધિ મેળવીને કોઇ વડાપ્રધાન પણ થઇ જાય છે.

  • @tinahadiyal..3654
    @tinahadiyal..3654 3 ปีที่แล้ว +9

    Dil thi salute bhai...
    Tame bahu sara manas cho..
    Bhagvan hamesha tamne ane tamari team ne khus rakhe...

  • @jaymataji3857
    @jaymataji3857 3 ปีที่แล้ว +116

    તમારા પાસે વધારે ઘન/મિલકત હોવા છતાં તમે સેવા કાર્ય નથી કરતા તો તમે એ ઘન/મિલકતના માલિક નહિ પણ ચોકીદાર છો.
    *એટલે દરેક વ્યક્તિએ થોડી તો થોડી સેવા/મદદ તો કરવી જ જોઈએ *ખજૂરભાઇ* જેમ😊

    • @bamaniyamr
      @bamaniyamr 3 ปีที่แล้ว +3

      💯%✓ bhai......

  • @thakormayur3213
    @thakormayur3213 3 ปีที่แล้ว

    ખુબ શરશ ખજુર ભાઈ તમને અને તમારા માત પિતા ને કે આવા સેવા ભાવી દિકરો ગુજરાત ને મલયો ભગવાન તમને સુખી રાખે

  • @kaushikthakor2031
    @kaushikthakor2031 3 ปีที่แล้ว +35

    મારાં ગરવી ગુજરાત ના સોનું સુદ..love you sir...

  • @navakaracademy-una5837
    @navakaracademy-una5837 3 ปีที่แล้ว +18

    ધન્ય છે તમને....કેટલાય હીરાઓ છે પણ તમારા જેવો કોઈ નહિ....ખુબ આગળ આવો....ખુબ આગળ વધશો

  • @jamodjagdish4263
    @jamodjagdish4263 2 ปีที่แล้ว

    વાહ ખજૂર ભાઈ તમને ભગવાન ખૂબ આગળ વધારે અને તમે આમજ ગરીબ માણસ ની મદદ કરો

  • @ajaypandya648
    @ajaypandya648 3 ปีที่แล้ว +16

    સારા માણસ ના આશીર્વાદ બધા લેય છે
    પણ દુઃખી માણસ ના આશીર્વાદ તમારો ભવ તારી દેય છે
    મારા ભાઈ તમે હંમેશા ખુશ રહો ને તમારા કાર્ય માં આગળ વધો

  • @dhavalshrimali9598
    @dhavalshrimali9598 3 ปีที่แล้ว +7

    Kajurbhai ane temni team ne saulte 6. Temnu nam ane kam banne great 6. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshparmar6120
    @ganeshparmar6120 3 ปีที่แล้ว +1

    Khub khub aabhar bhai aapno ane tamari teem no 🙏🏻🙏🏻👍👍❤❤

  • @dishantpatel3991
    @dishantpatel3991 3 ปีที่แล้ว +8

    Khajoorbhai dil thi salam .... Entertainment to ape badha ne karavya j but seva kam ....🙏mind blowing act boss ....

  • @gujaratmahiti
    @gujaratmahiti 3 ปีที่แล้ว +219

    ભાઈ આ યૂટ્યુબ માં એકજ લાઈક બટન આવે પણ મારા તરફથી લાખો કરોડો લાઈક તમને કરૂ છે

    • @mihir454
      @mihir454 3 ปีที่แล้ว +1

      Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu
      Mobile thi edit karu chu tamara bus
      5min.. magish video
      #classicgujju Par mali jase
      Plzz ek varr joi lyo Pachi game toj karjo plzz

    • @comedymems8327
      @comedymems8327 3 ปีที่แล้ว

      th-cam.com/video/ySzyQvsAlKY/w-d-xo.html

    • @sarfrazhira5214
      @sarfrazhira5214 ปีที่แล้ว

      ' v*&89999999999997

  • @sayluthakor9109
    @sayluthakor9109 2 ปีที่แล้ว +3

    ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏

  • @rahuldangar239
    @rahuldangar239 3 ปีที่แล้ว +69

    ભાઇ એટલી દુઆ કમાઓ છો કે,
    તમારી પ્રગતિ રોકવાની કોઈ ના બાપ ની તાકાત નથી
    માં મોગલ સદા સહાય કરે

  • @polosindhav5334
    @polosindhav5334 3 ปีที่แล้ว +46

    મિત્રો બધા ખજૂર ભાઈ ના વિડીઓ જોવા ને શેર કરો જેથી તેઓ ને આવક થાય ને આવા સારા કામ મા વાપરે આપડે આટલી હેલ્પ કરીયે 🙏🙏

  • @dasaratgoswami8251
    @dasaratgoswami8251 2 ปีที่แล้ว

    ભાઇ દયા ના સાગર છે ખજુરભાઇ ધન્ય છે તમારા માતા-પિતા ને

  • @shaileshchauhanyt
    @shaileshchauhanyt 3 ปีที่แล้ว +14

    ખૂબ સરસ કામ કરી રહ્યા છો ભાઈ જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે

    • @vahidchuhan2588
      @vahidchuhan2588 ปีที่แล้ว

      સાચી વાત છે ભાઈ

  • @p.d.valagirstate1094
    @p.d.valagirstate1094 3 ปีที่แล้ว +6

    નીતિન ભાઈ તમે ખરેખર ભગવાન સો. તમને હજારો વંદવ ભગવાન દ્વારકાધીશ તમને કાયમ ખુશ રાખે....👍

  • @hiteshhitu1897
    @hiteshhitu1897 2 ปีที่แล้ว +1

    Sir really apko bhot Sara dil se god bless you sir. ❤️❤️❤️ Bhagwan ji apko bhot Sara blessings shower kare ❤️❤️

  • @Gpscgoal
    @Gpscgoal 3 ปีที่แล้ว +11

    વાહ !! ખજૂર ભાઈ બહુ સારું કાર્યો કરો છો ......

  • @h.n.gadhvi1830
    @h.n.gadhvi1830 3 ปีที่แล้ว +22

    રવિશંકર મહારાજ ગામડે ગામડે જઈને લોકોની સેવા કરતા એવીજ રીતે નીતિનભાઈ પણ સત્કાર્ય કરી રહ્યા છે.

  • @luckyvideo2568
    @luckyvideo2568 ปีที่แล้ว +1

    ખજૂર ભાઈ ભગવાન તમને ખુબ ખુબ પ્રગતિ આવે. 🌹🌹🌹🌹

  • @rahulkansagara2587
    @rahulkansagara2587 3 ปีที่แล้ว +10

    bharat ma Sonu sood ane Gujarat ma nitinbhai 🙏 hu bhagavan ne jarur parthan Kari ke tamari tm ne khub agal vadhare

  • @sabdekhonayadekho6048
    @sabdekhonayadekho6048 3 ปีที่แล้ว +5

    Aapke liye sirf aek hi word
    Love you sir

  • @Benjo3107
    @Benjo3107 3 ปีที่แล้ว +5

    ખૂબ સરસ...કામ કરો સો ભાઈ..
    I am proud of my india

  • @priyankprabhudas136
    @priyankprabhudas136 3 ปีที่แล้ว +44

    Tame Banee Bhaiyo Bhagwan Cho 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ranjitbasiya6040
      @ranjitbasiya6040 3 ปีที่แล้ว

      Ha bhai khara khar

    • @SanjayRam-of8vz
      @SanjayRam-of8vz 3 ปีที่แล้ว

      ખુબજ સરહનીય કાર્ય...ખૂબ ખુબ અભિનંદન જાની ભાઈ

  • @Yogesh_3064
    @Yogesh_3064 3 ปีที่แล้ว +4

    Great work khajur bhai, aavi j madad karta rehjo, bhagvan tamari sathe j rehse hamesha🙏

  • @ravirajahirmakvana1718
    @ravirajahirmakvana1718 3 ปีที่แล้ว

    ખજૂર ભાઈ તમને મુરલીધર મહારાજ 1000 વરસ ના કરે એવી પ્રાર્થના અને ખૂબ જ ધન દોલત દે દ્વરીકવાલો અને તમે આવા ને આવા સારા કામ કરતા રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @suryaraval2810
    @suryaraval2810 3 ปีที่แล้ว +8

    Khub j saras kam karo cho khjur bhai bhgwan tamne hamesha khush rakhe

  • @jaspalgohil
    @jaspalgohil 3 ปีที่แล้ว +10

    દિલ જીતી લીધું,ઘણા TH-camr,celebrity, પૈસા વાળા જોયા પણ khajur ભાઈ એ ખરા time માણસાઈ દેખાડી, ગુજરાત ના સોનું સુદ, ખુબ સારા કાર્યો કરતા રહો અને સ્વસ્થ રહો, માતાજી ઘણું આપે. 🙏

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 3 ปีที่แล้ว +5

    હા મારા ભાઈ તમારી આવી પ્રગતી આવી ને આવી જ રે અને વિશ્વાસથી કવ છું કે માં મારી મેલડી હમેંશા તમારી સાથે રહે .......👌👌👌

  • @trivedijay2724
    @trivedijay2724 3 ปีที่แล้ว +7

    ખરેખર સેલ્યુટ છે ખજૂર ભાઈ તમને અને તમારી આખી ટીમ ને 🙏.... તમારા જેવા દયાળુ અને સેવાભાવી માણસોની આ દેશને જરૂર છે. આવા જ સારા કાર્યો કરીને લોકોને પ્રોત્સાહિત કરતા રહો ... જય ભોલેનાથ!!

    • @chamundastudio9072
      @chamundastudio9072 3 ปีที่แล้ว +1

      કરણ નો અવતાર છે 👦ભાઈ

    • @trivedijay2724
      @trivedijay2724 3 ปีที่แล้ว

      @@chamundastudio9072 એકદમ સાચું ભાઇ !

    • @ahirviki6428
      @ahirviki6428 ปีที่แล้ว

      મઘમઘ
      ણ્ય મોઘમ

      ણ્યઙ


      ઙણ

      ઙણ
      ઙણ
      ૌ ઙણ મઘમઘ

  • @gujjuapg
    @gujjuapg 3 ปีที่แล้ว +33

    ભગવાન તમને આવી સફળતા આગળ પણ આપતા રહે 🙏🙏🙏🙏

  • @ThakorKailash-jn1ny
    @ThakorKailash-jn1ny 5 วันที่ผ่านมา +1

    ખજુર. ભાઈ. તમારૂં ભગવાન. ભલું. કરે❤❤

  • @manishdesai5821
    @manishdesai5821 3 ปีที่แล้ว +10

    વાહ ખજૂર ભાઈ વાહ સલામ છે તમને રડી પડ્યો હું

  • @asmitanayak3176
    @asmitanayak3176 3 ปีที่แล้ว +18

    Tame bey bhai best cho 👌👌👌💐💐

  • @divyeshprajapati2217
    @divyeshprajapati2217 3 ปีที่แล้ว +1

    Really great work khajurbhai,,👌👌

  • @mineshsiddhpura7793
    @mineshsiddhpura7793 3 ปีที่แล้ว +14

    ભગવાન તમને આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏

  • @rakeshbarot1455
    @rakeshbarot1455 3 ปีที่แล้ว +20

    ખજૂર ભાઇ આપ ભગવાન છો સબ ભાઇ બહેન ને મદત કરો છો ખજૂર ભાઇ જય માતાજી

  • @belabhansali6216
    @belabhansali6216 6 หลายเดือนก่อน

    ખરેખર ખજુર ભાય તમે એવા પુન્ય કર્યા છે કે ભગવાન તમારા સાથે છે ને ખુબ જ સારા કાર્યો કરો છો ખુબ ખુબ અનુમોદના તમને 🙏🙏

  • @nk_creation5228
    @nk_creation5228 3 ปีที่แล้ว +5

    ભાઈ એક માં ની મમતા ની વાત સાંભળી ને આંખ માં આંસુ આવી ગયા ❤️😘

  • @___khunti
    @___khunti 3 ปีที่แล้ว +6

    apde karna nath joyo pn khajur bhai ne jota lage ke avo j hovo joye 🔥🔥🔥🔥op op kajur bhai

  • @rathvanilesh5354
    @rathvanilesh5354 3 ปีที่แล้ว +1

    Mahanta swami bapaa Na Tamra par khub khub ashirwad se Nitin bhai

  • @mrroyalnikhil1948
    @mrroyalnikhil1948 3 ปีที่แล้ว +8

    Khajur bhai boj boj saru kam kairu tame ❤❤❤❤❤

  • @25zalaharshvardhansinh40
    @25zalaharshvardhansinh40 3 ปีที่แล้ว +9

    વાહ ખૂબ ખૂબ આગળ વધો નીતિનભાઈ અને તરુણભાઈ 👏👏

  • @gajendragadhvi2447
    @gajendragadhvi2447 3 ปีที่แล้ว

    ખુબ ખુબ આભાર. ભાઈ. ખજૂર ભાઈ ને. પદ્મ શ્રી. ઍવાડ. મળે. મોદી. સુધી. વાત. પહોચી. છે . સાચો. સમાજ. સેવક. છે

  • @Cricketloverchohan21
    @Cricketloverchohan21 3 ปีที่แล้ว +5

    Salam che Bhai Tamne ❤️❤️❤️❤️ from Una

  • @jagdishpadhiyar3326
    @jagdishpadhiyar3326 3 ปีที่แล้ว +21

    Jordar kaam kari rhya chho nitinbhai and tarunbhai

  • @vinubhaighoda9629
    @vinubhaighoda9629 2 ปีที่แล้ว

    ખુબ ખુબ ધન્યવાદ આપને અને આપની ટીમની ખુબ સરસ જય કૃષ્ણ

  • @jagdishbhaibhagiya4347
    @jagdishbhaibhagiya4347 3 ปีที่แล้ว +11

    Wah bhai saras kam karyu

  • @NEWSTATUSGALLERY
    @NEWSTATUSGALLERY 3 ปีที่แล้ว +4

    kai e etlu ochhu khajurbhai mate to dil thi salute bhai🙏🙏🙏🙏 jay bholenath

  • @narotamdaspatel709
    @narotamdaspatel709 2 ปีที่แล้ว +1

    Dhanyawad saathe Aashirwaad. Jay Shree Swaminarayan. From Mombasa Kenya Africa.

  • @kishankumargondaliya6180
    @kishankumargondaliya6180 3 ปีที่แล้ว +10

    God bless you
    Mota video banavo aato jaldi pura thai jay chhe saheb

  • @navazcreation9138
    @navazcreation9138 3 ปีที่แล้ว +58

    મને એ નથી સમજાતું કે આ વિડિયો થી સારો વિડિયો ક્યો હશે અને આ વિડિયો માં સુ ખામી હશે જે આમાં લોકો Dislike કરે છે I Hate of Disliker😡
    And hats of khajurbhai Superrr Video ☺️

    • @vishnurabarivishnurabari4626
      @vishnurabarivishnurabari4626 3 ปีที่แล้ว +3

      Mara bhai vat hachi

    • @funnyreaction9278
      @funnyreaction9278 3 ปีที่แล้ว +2

      ખજૂર ભાઈ ગુજરાતના C. M હોવા જોઈએ કે

    • @nk_creation5228
      @nk_creation5228 3 ปีที่แล้ว +5

      Bil kul sachi vat se bhai dislike vara badha harami o se

    • @navneetjoshi8246
      @navneetjoshi8246 3 ปีที่แล้ว +1

      માણસો. ભગવાન ને પન નડ્યા હતા ભાઈ

  • @AjayPatel-er5kz
    @AjayPatel-er5kz 3 ปีที่แล้ว

    All the best khajur bhai maa khodal Aashirwad tamara upar hamesha rahe 🙏🙏🙏🤗

  • @kantibolaniya3420
    @kantibolaniya3420 3 ปีที่แล้ว +5

    હું આ પહેલી વાર યુટ્યુબ મા કોમેન્ટ કરૂ છું
    મારુ હૃદય💜❤️ ભરાઇ ગયું આ વિડિઓ જોઈ ને સરસ સેવા કરો છો ખજુર ભાઈ ભગવાન તમને અને તમારી ફેમિલી ને ખુશ રાખે.... જય માતાજી....

  • @Maheshthakor-1988
    @Maheshthakor-1988 3 ปีที่แล้ว +29

    My best friend best favorite khujurbhai khubaj saras😭😭😭🙏🙏🙏

  • @rajatgoswami5101
    @rajatgoswami5101 2 ปีที่แล้ว +3

    💥વાહ...વાહ....વાહ...
    શબ્દો નહિ કે કેવી રીતે વખાણ કરું.. .પણ ધન્ય છે એ માં ને જેમને એક દરિયા દિલી શેર ને જન્મ આપ્યો સાચા અર્થમાં માણસ આ કેહવાય..💥
    🙏 જય ભોલેનાથ 🙏

  • @jaylimbachiya6749
    @jaylimbachiya6749 3 ปีที่แล้ว +12

    Khajur bhai keva mate sabd(No Words) nathi😭😭 aatlu badhu koi na kare kharekhar

    • @a.nindia5704
      @a.nindia5704 3 ปีที่แล้ว +1

      Bhai 2 cr upar ni seva che khajur bhai ni

    • @Parth-nx7sn
      @Parth-nx7sn 3 ปีที่แล้ว

      @@a.nindia5704 ena mate jigar and dil joie bhai Kok ni seva karva

    • @a.nindia5704
      @a.nindia5704 3 ปีที่แล้ว

      @@Parth-nx7sn 100%

    • @a.nindia5704
      @a.nindia5704 3 ปีที่แล้ว

      જીગર. તો પછી પેલા દિલ જોઈએ you are right

  • @parmarnaresh1777
    @parmarnaresh1777 3 ปีที่แล้ว +10

    હા ગુજરાતના મસીહા હા...🙏 Mogal always bless you ❤️

  • @mukeshthakor3712
    @mukeshthakor3712 3 ปีที่แล้ว +3

    salute to you 🙏🏻maa hamesha tmne khush rakhe🙏🏻Nitin bhai jaani & #team 🚩🚩🚩

  • @prabhankchaudhari1615
    @prabhankchaudhari1615 3 ปีที่แล้ว +36

    King of Gujarat 🔥💯

  • @cubemaster5942
    @cubemaster5942 3 ปีที่แล้ว +29

    ગરીબ ના મસીહા એટલે : " નિતીનભાઈ " ❤❤❤❤
    King of Gujarat 👑

  • @NileshKumar-wy6jz
    @NileshKumar-wy6jz 3 ปีที่แล้ว +9

    જય શ્રીકૃષ,
    ભાઈ શ્રી નિતીનભાઈ જાની
    કળયુગ મા પણ માનવતા છે
    કિડી ને કણ અને હાથી ને મણ આપનાર બેઠો છે. પણ આ કાળા માથાના માનવી માટે તમોએ જે રીતે મર્દાનગી બતાવી અને કામગીરી હાથ ધરી છે તે માટે તમોને અને તમારી ટીમને ખુબ ખુબ હાદિઁક અભિનંદન માઁ ભગવતી અંબા ને પ્રાથૅના કે આપનું આયુષ્ય આરોગ્ય અને ધંધા રોજગાર મા પ્રગતિ કરો એવી માઁ ભગવતી અંબા ને પ્રાથૅના, જય અંબે જય ચામુંડા
    જય જય ગરવી ગુજરાત ઉગે અરૂણો પ્રભાત જય જય ગરવી ગુજરાત.

  • @chiragchanchiya408
    @chiragchanchiya408 3 ปีที่แล้ว +11

    Big respect to khajur bhai 🙏🙏

  • @songofrajasthan6832
    @songofrajasthan6832 3 ปีที่แล้ว +34

    Are khajur Bhai Dil jiti gaya
    Bhai bhai

    • @mihir454
      @mihir454 3 ปีที่แล้ว

      Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu
      Mobile thi edit karu chu tamara bus
      5min.. magish video
      #classicgujju Par mali jase
      Plzz
      ek varr joi lyo Pachi game toj karjo plzz

    • @comedymems8327
      @comedymems8327 3 ปีที่แล้ว

      th-cam.com/video/ySzyQvsAlKY/w-d-xo.html

    • @ranjitbasiya6040
      @ranjitbasiya6040 3 ปีที่แล้ว

      Ha bhai khara khar

  • @kuldip22895
    @kuldip22895 3 ปีที่แล้ว

    વાહ....સિવાય કોઈ શબ્દ નથી નીતિનભાઈ ....સલામ છે તમને અને તમારી જનેતા ને....

  • @ladanisagar3756
    @ladanisagar3756 3 ปีที่แล้ว +5

    વાહ ભાઈ bhagvan નું કામ કરો સો તમે khajur bhai. Atlu to corporetar pan nathi karta bhagvan na તમારા પર્ Asirvad સે. જય સોમનાથ દાદા.. સાગર Ladani.

  • @vipul25
    @vipul25 3 ปีที่แล้ว +12

    ખજુરભાઈ તમારા વિડિઓ ની જેમ vlogs જોવાની પણ મજા આવે છે

    • @mihir454
      @mihir454 3 ปีที่แล้ว

      Sir hu Gujarati ma pubg funny Gamplay nakhu chu
      Mobile thi edit karu chu tamara bus
      5min.. magish video
      #classicgujju Par mali jase
      Plzz ek varr joi lyo
      Pachi game toj karjo plzz

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 ปีที่แล้ว

    વાહ રે વાહ ખજૂર ભાઇ ગરીબ ના ભગવાન શો તમે તો. ખૂબ ખૂબ અભિનંદન

  • @patelkalpesh4555
    @patelkalpesh4555 3 ปีที่แล้ว +8

    Khub Sara's khajur bhai

  • @shivrajrayjada175
    @shivrajrayjada175 3 ปีที่แล้ว +21

    સતયુગમાં સુદામાની કૃષ્ણ એ મદદ કરી હતી એ સુદામો કળયુગમાં લોકોની મદદ કરી રહ્યો છે .. 👍👍

    • @lalitachauhanjayswaminaray420
      @lalitachauhanjayswaminaray420 2 ปีที่แล้ว +1

      ખુબજ સરસ કામ કરી રહ્યા છો તમારા જેવા દરેક માણસ વિચાર કરે તો પૃથ્વી પર સ્વર્ગ બની જાય તમારા માતા પિતા ને ધન્યવાદ્

  • @jayshreepatel6507
    @jayshreepatel6507 2 ปีที่แล้ว

    બીજા ના દુઃખ ને સમજવું તે સાચો ધર્મ છે ખુબ સરસ ભાઈ 💕

  • @sagarbavaskar7224
    @sagarbavaskar7224 3 ปีที่แล้ว +15

    Real heero khajur bhai salute

  • @tejasbhatt3683
    @tejasbhatt3683 3 ปีที่แล้ว +4

    શિહોરી માં બેન ને હિંમત આપો અને એમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરો એવી માં મંગળા ભવાની ને પ્રાથના 🙏🙏🙏
    જય શિહોરી માં 🙏🙏🙏

  • @shravankumarsadhu1989
    @shravankumarsadhu1989 3 ปีที่แล้ว

    ભગવાનનુ સાક્ષાત સ્વરૂપ છો હો ખજુર ભાઈ તમે 🙏🙏❤️❤️

  • @AsthaMakwanaVlog1111
    @AsthaMakwanaVlog1111 3 ปีที่แล้ว +4

    ભગવાન તમને અને તમારી ફેમિલી અને તમારી આખી ટિમ ને સ્વચ્છ અને સુરક્ષીત રાખે અને ખૂબ આગળ વધે

  • @prafulparmar4249
    @prafulparmar4249 3 ปีที่แล้ว +4

    નીતીન જાની તમૈ ભગવાન સૌ 👍👍👍

  • @vipulpatel2562
    @vipulpatel2562 3 ปีที่แล้ว +1

    Great work khajur bhai 🙏🙏🙏🙏

  • @TECHNICALYOGAEDIT01
    @TECHNICALYOGAEDIT01 3 ปีที่แล้ว +11

    Super khajur 🙏🙏🙏👍