વ્રુદ્ધો સાથે ગીરનાર । Khajur Bhai VLOGS | Nitin Jani | Saurashtra | Girnar | Junagadh | Usha Breako

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • જૂનાગઢના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ગિરનાર રોપ-વે દ્વારા મા આંબાના દર્શન કરાવવાનો અમૂલ્ય લાહ્વો મળ્યો.
    ગિરનાર એ ગુજરાતનો સૌથી પવિત્ર તીર્થસ્થાન છે,જેના દર્શન કરવાની અભિલાષા સૌ કોઈને હોય છે પણ ગિરનારના કપરા ચઢાણને લીધે ગિરનાર દર્શન કરવું એ ખાસ કરીને વડીલો માટે ખુબ જ કઠિન અને અશક્ય હતું. હવે જ્યારે ગિરનારના સાનિધ્યમાં ઉષા બ્રેકો કંપની દ્વારા ગિરનાર રોપ-વેની શરૂઆત થઇ છે, ત્યારે વડીલો માટે ગિરનાર રોપ-વે આર્શીવાર્દ રૂપ સાબિત થયો છે. અહીંયા વડીલો માટે ખાસ તો વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ છે. અનેક વડીલો ગિરનાર રોપ-વે દ્વારા હવે ગિરનારના દર્શન કરી રહ્યા છે, ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેતા સૌ વડીલોને રોપ-વેની સફર કરાવી અને ૮૫૦ મીટરની ઊંચાઈ એથી કુદરતના સૌંદર્યનો અદ્દભૂત અનુભવ કરાવેલ,જે વડીલો માટે એક સ્વપ્ન સમાન હતું પરંતુ ગિરનાર રોપ-વે દ્વારા આ સપનું સાકાર થયું.ખરેખર હું પણ ખુદને ભાગ્યશાળી ગણું છું કે,સૌ વડીલોને ગિરનારની ગોદમાં બિરાજમાન માં અંબાજીના દિવ્ય દર્શન કરાવવાનો મને લ્હાવો મળ્યો.
    તો ચાલો તમે પણ આજેજ ગિરનાર રોપ-વે ની ટીકીટ બુક કરાવો…
    🌍 www.udankhatola.com
    insta : @official_udankhatola
    Facebook: @officialudankhatola

ความคิดเห็น • 1.5K

  • @chauhanmunn3393
    @chauhanmunn3393 2 ปีที่แล้ว +117

    ખુબ સરસ કાર્ય કર્યું છે. .... વૃદ્ધા માટે..
    આંખમાંથી આંસુ આવી ગયા 😭😭😭😭...
    માં મોગલ ખૂબ સુખ આપે......... 🙏🙏🙏🙏

    • @makwanajyoti500
      @makwanajyoti500 2 ปีที่แล้ว +3

      ખુબ જ સરસ કાર્ય કર્યું છે નીતિનભાઈ તમારી બધી મનોકામના પૂર્ણ કરે હર હર મહાદેવ🕉🙏🙏❤

    • @chauhanmunn3393
      @chauhanmunn3393 2 ปีที่แล้ว +2

      Thx ben

    • @ddesai1613
      @ddesai1613 2 ปีที่แล้ว

      th-cam.com/video/pWSADI5wqyU/w-d-xo.html

    • @zezariyaankit8534
      @zezariyaankit8534 2 ปีที่แล้ว +1

      વાહ મારા ખજૂર ભાઈ વાહ ધન્ય સે તમારા કામ અને વિચાર હૂતો તમારો ફોટો જોઈને જ દિવસ ની શરૂવાત કરૂસુ

  • @anilpatel1398
    @anilpatel1398 10 หลายเดือนก่อน +2

    વડીલોની તમે ઈચ્છા પૂરી કરી તે માટે ખજૂર ભાઈ તમને બહુ ધન્યવાદ

  • @noob_gamingyt106
    @noob_gamingyt106 2 ปีที่แล้ว +4

    ખુબ સરસ કામ કર્યું છે નિતીન ભાઈ અને તેમની ટીમે‌ 🙏🏻👍 આવા સરસ કામ‌ કરતા રહેજો‌ | જય દ્વારકાધીશ |

  • @radhekrishna324
    @radhekrishna324 2 ปีที่แล้ว +1

    ભગવાન તમને બમણું આપે ખજૂર ભાઈ... વૃધ્ધો નાં આશીર્વાદ મળશે તમને ..આવા સારા કામ કરતા રહો...

  • @opponentofmodi
    @opponentofmodi 2 ปีที่แล้ว +3

    સાચી ભાવના એજ માણસની માણસાઈ છે હર હર મહાદેવ...🙏

  • @rahulpandit286
    @rahulpandit286 2 ปีที่แล้ว +2

    હવે ખજૂર ભાઈ તમે વેરાવળ ગીર સોમનથના દર્શન હેઠળ આવો સોમનાથ દાદા પાસે 🙏🙏

  • @eduangel1
    @eduangel1 2 ปีที่แล้ว +132

    જેમનાં સંતાનોને આ યાત્રા કરાવવી જોઈતી હતી ....એ તમે કરાવી છે..... ધન્ય છે ગુજરાતનાં સપૂત તમને, ધન્ય છે તમારી જનેતાને... Thank You Nitin Sir 🙏

    • @ddesai1613
      @ddesai1613 2 ปีที่แล้ว

      th-cam.com/video/pWSADI5wqyU/w-d-xo.html

    • @kiranbentrivedi6268
      @kiranbentrivedi6268 2 ปีที่แล้ว +8

      Bhu sari yatra khub j asirwad mlse

    • @krishnanairnair1775
      @krishnanairnair1775 2 ปีที่แล้ว +2

      ધન્યવાદ ગરીબોના બેલી ne

    • @jems600
      @jems600 2 ปีที่แล้ว +1

      Be positive

    • @kaliyakarana5163
      @kaliyakarana5163 2 ปีที่แล้ว

      Hii

  • @snbalar8955
    @snbalar8955 2 ปีที่แล้ว +30

    જય માં અંબે ,
    નીતિન ભાઈ જાની ને અને તેમની ટીમ ને માં અંબે સ્વસ્થ અને સુખી રાખે તેવી માં અંબે ને પ્રાર્થના ..
    જય ગીરનાર

  • @yograjacharya6314
    @yograjacharya6314 2 ปีที่แล้ว +7

    કહેવા માટે શબ્દો નથી ભૂદેવ... મહાદેવ સદા ખુશ અને નિરોગી રાખે. જય મહાદેવ.. જય ગિરનારી

  • @ashishpandya6353
    @ashishpandya6353 2 ปีที่แล้ว +2

    વાહ નીતિન ભાઈ વાહ બહુ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો 🙏

  • @vikramthakor9402
    @vikramthakor9402 2 ปีที่แล้ว +16

    🙏 જય માતાજી 👍 બહુ સારું કામ કર્યું વૃદ્ધાશ્રમવાળાને ફેરવીને❤️🌹 દિલથી સેલ્યુટ શે🙋💯💐

  • @MrKp-zi4zu
    @MrKp-zi4zu 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ નીતિન દાદા God bless you....

  • @user-go2xq3nm2b
    @user-go2xq3nm2b 2 ปีที่แล้ว +3

    જય માં અંબે જય શ્રી દ્વારકાધીશ 🙏 નિતિનભાઈ

  • @gopalpali6202
    @gopalpali6202 2 ปีที่แล้ว +2

    જોરદાર સેવા કરો સવો ખૂબ ખૂબ અભિનંદન નીતિન ભાઈ જાની ને

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว +34

    જય શ્રી કૃષ્ણ જય ગીરનાર ખજુર ભાઈ ને અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏 જય ઠાકર

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ હર મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ જય માં અંબાજી માં 🙏🙏🙏🙏🙏 જય ગીરનારી🙏🙏🙏🙏🙏🙏 ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว +1

      જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babubhairathod4081
    @babubhairathod4081 ปีที่แล้ว +1

    ખજુર ભાઈ નર અપની કરણી કરે નર કા નારાયણ હો જાય જય શ્રીકૃષ્ણ, ભગવાન ની સીધી લીટીની નજર નમસ્કાર

  • @ashalmukesh4466
    @ashalmukesh4466 2 ปีที่แล้ว +7

    ❤️❤️❤️❤️❤️🌹💐💐💐💐💐😘 ખજુર ભાઈ ખુદ ભગવાન છે મને એવું લાગે છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💥👌👌

  • @dineshchaudhary14
    @dineshchaudhary14 2 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે...👍👍

  • @user-rl8gi3si1q
    @user-rl8gi3si1q 2 ปีที่แล้ว +3

    જય.માતાજી. ખજુરભાઈ🙏🙏🙏🙏🙏

  • @Kanzariyaparthik
    @Kanzariyaparthik 2 ปีที่แล้ว +2

    ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનેતાને

  • @dhavalchauhanv.d7allvideok
    @dhavalchauhanv.d7allvideok 2 ปีที่แล้ว +11

    ખજૂર ભાઈ ખુબ સારા કાર્યો કરો છો ભગવાન તમને અને તમારી ટીમને લાંબી ઉંમર આપે અને તમે સારા કાર્યો કરતાં રહો 👍🙏👏 જય ગિરનારી 🙏

  • @anitadholariya8921
    @anitadholariya8921 2 ปีที่แล้ว +2

    Mara Gujrat no shravan...
    God bless you Bhai

  • @SMNewsbyMehul
    @SMNewsbyMehul 2 ปีที่แล้ว +29

    નીતીનભાઈ ભાવનગર આવો તો ઘરે આવજો 🙏❤️❤️❤️❤️❤️ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગામ સિદસર 🙏😊🤗 ભગવાન તમને હંમેશા ખુશ રાખે અને વધારે સેવા ની પ્રેરણા આપે તેવી પ્રાર્થના 🙏

    • @ddesai1613
      @ddesai1613 2 ปีที่แล้ว

      સમજુ પિતાની સંતાનો ને શિખામણ - જરૂરથી જુઓ આ વિડીયો th-cam.com/video/pWSADI5wqyU/w-d-xo.html

  • @GujaratiNewsLatest
    @GujaratiNewsLatest 2 ปีที่แล้ว +1

    વાહ સરસ કાર્ય તમારા ચરણો માં વંદન 🙏🙏 આપણું જૂનાગઢ હો

  • @jaypalthakorbardoli8902
    @jaypalthakorbardoli8902 2 ปีที่แล้ว +1

    ખજુર ભાઈ ભગવાન કૃષ્ણ અવતાર છે

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 2 ปีที่แล้ว +8

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ નીતિનભાઈ માતાજી સોનલ માં આપણે હંમેશા નિરોગી રાખે અને ખૂબ જીવન માં આગળ વધારે એવી પાર્થ નાં
    જય ગિરનારી મહાદેવ હર 🙏🙏🚩❣️❣️❣️

  • @vishalbaraiya3903
    @vishalbaraiya3903 2 ปีที่แล้ว +2

    Owesome khajur Bhai 🙏🙏🙏🙏🙏🙏👍🙂🙂🙂🙂🙂

  • @chaudharysaab2661
    @chaudharysaab2661 2 ปีที่แล้ว +8

    ખુબ જ સરસ કામ કરી રહ્યા સો નીતિન ભાઈ , ભગવાન તમને સ્વસ્થ રાખે , ખરેખર કળિયુગ માં પણ આવા સેવાના કામો કરવા વાળા ઘણા ઓછા હોય છે, salute છે તમને🙏🙏

    • @VISHALpatel-hh9lx
      @VISHALpatel-hh9lx 2 ปีที่แล้ว

      ખૂબ જ સારો કામ છે નીતિનભાઈ

  • @prabhabenukani4089
    @prabhabenukani4089 ปีที่แล้ว

    ❤ ધન્યવાદ નીતીનભાઇ ખૂબજ આનંદ થાય છે વૃંધ્ધ ની સેવા કરો છો એટલે

  • @Hari_officenal
    @Hari_officenal 2 ปีที่แล้ว +33

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏 જય ગીરનાર

  • @pratapgosai5815
    @pratapgosai5815 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ખજૂર ભાઇ વિડીયો જોઇને આંખમાં આંસું આવી ગયા

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 2 ปีที่แล้ว +23

    જય માતાજી ખુજર ભાઈ ગીરનાર દશઁન કરાવી ખુબ આનંદ આવીયો આવી રીતે ખુબ આગળ વધો એવી માતાજી પાસે દુઆ કરી શ ખુજર ભાઈ મારી અંબા મા દશઁન કરાવો અંબાજી ના

    • @ddesai1613
      @ddesai1613 2 ปีที่แล้ว

      સમજુ પિતાની સંતાનો ને શિખામણ - જરૂરથી જુઓ આ વિડીયો th-cam.com/video/pWSADI5wqyU/w-d-xo.html

  • @baraiyasagar1629
    @baraiyasagar1629 2 ปีที่แล้ว +2

    વાહ ખજૂર ભાઈ ફુલ સપોર્ટ.. 💯

  • @katbasunny9077
    @katbasunny9077 2 ปีที่แล้ว +4

    ધન્યવાદ નીતિન ભાઈ અને સાથે કુટુંબી જાનો નેમ્પણ
    જય ગિરનારી જય ભોલનાથ પ્રણામ

  • @singarsanjaykhakhdi1224
    @singarsanjaykhakhdi1224 2 ปีที่แล้ว +2

    ખજુરભાઈ ધન્ય સે તમને એને તમારી ટીમને 👍👍

  • @yuvrajsinhjadeja184
    @yuvrajsinhjadeja184 2 ปีที่แล้ว +7

    Jay Mataji 🙏🏻🌷🌷
    Jay Shree Krishna 🙏🏻🌷🌷🌹
    Jay Girnar 🙏🏻🌷🌹

  • @sonoffarmer5738
    @sonoffarmer5738 2 ปีที่แล้ว +2

    કળયુગમાં ભગવાન એટલે ખજુર ભાઈ

  • @comedykaka373
    @comedykaka373 2 ปีที่แล้ว +17

    તમારા કેટલા જનમ ની કમાણી હશે નીતિન ભાઈ કે તમારા હાથે આવા પરમાર્થ ના કાર્યો થાય ..તમારું કામ હોય ને મારું હદય ગડ ગડ ફૂલે છે ભાઈ

  • @joraalpa7400
    @joraalpa7400 2 ปีที่แล้ว

    Welcome.. junagdh....jai ગીરનારી...જય હો...🙏

  • @aonerasoi2350
    @aonerasoi2350 2 ปีที่แล้ว +3

    નીતીનભાઈ ભગવાન તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તેવી મારી🙏

  • @bharatrajput8433
    @bharatrajput8433 7 วันที่ผ่านมา

    એક જ દિલ છે કેટલી વાર jutcho ❤❤❤

  • @Momai1421
    @Momai1421 2 ปีที่แล้ว +8

    મારો ઠાકર તમને કાયમ રાજી રાખે નિતિનભાઈ

  • @GovindGovind-vg4pr
    @GovindGovind-vg4pr 2 ปีที่แล้ว

    ગુરુ મહારાજ ને પ્રાર્થના કે આવા ને આવા કાર્યો કરવા ની શક્તિ અને સફળતા આપે તેવી પ્રાર્થના

  • @heenalukka
    @heenalukka 2 ปีที่แล้ว +3

    બહુ સરસ છે તમારી રોપ વે ની યાત્રા મને પણ તમારા લીધે જોવા મળી 👌👌😘

  • @arvindhadiya5990
    @arvindhadiya5990 2 ปีที่แล้ว +2

    Jay girnari. Jay murlidhar

  • @taruntuvar4644
    @taruntuvar4644 2 ปีที่แล้ว +42

    નીતિનભાઈ ખરે ખરે બઉ જ સરસ કાર્ય કરો છો...ભગવાન દ્વારકાધીશ તમારી દરેક મનોકામના પુરી કરે.

    • @parulatabhulapatel5992
      @parulatabhulapatel5992 2 ปีที่แล้ว +1

      JKS Jai Mataji Jai Kedarnath God Bless you Forever Khjurbhai Tarunbhai Jani family

  • @parmararunumusicvideo
    @parmararunumusicvideo 2 ปีที่แล้ว

    જય ગીરનાર ખજુરભાઇ કારેક ભાવનગર તાલુકો પાલીતાણા આવજો તમારો મિત્ર અરૂણ

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial1972 2 ปีที่แล้ว +22

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી 🙏જય શ્રી રામ🙏જય ગિરનારી🙏
    વાહ ખજુરભાઈ

  • @karandaraji2908
    @karandaraji2908 2 ปีที่แล้ว

    ખજૂર ભાઈ તમારી વાત જ અલગ છે...
    દુઃખિયા નાં દુઃખ હરનારા છો તમે તો ખૂબ સરસ કામ કાજ છે તમારું લવ યુ sir...

  • @malidashrthbhaimmalidashrt707
    @malidashrthbhaimmalidashrt707 2 ปีที่แล้ว +6

    ❤️ખુબ ખુબ અભિનંદન નીતીનભાઇ ભગવાન તમને હજાર ઘણું આપે ,,🙏🙏🙏🙏

  • @dhegajiparmar9361
    @dhegajiparmar9361 4 หลายเดือนก่อน +1

    જય અંબે માં

  • @bipinbavaliya4810
    @bipinbavaliya4810 2 ปีที่แล้ว +5

    Jay Mataji 🙏🙏

  • @dhegajiparmar9361
    @dhegajiparmar9361 4 หลายเดือนก่อน +1

    જય ગિરનારી

  • @imranbhaijusabbhaiimranbha502
    @imranbhaijusabbhaiimranbha502 2 ปีที่แล้ว +4

    વાહ દુઃખિયા ના બેલી ધન્ય ધરા ગુજરાત ❤️🙏

  • @hirarabarisanosara5990
    @hirarabarisanosara5990 2 ปีที่แล้ว +1

    જય ગીરનારી હર હર મહાદેવ

  • @asdigital1307
    @asdigital1307 2 ปีที่แล้ว +7

    ખૂબ સરસ ખજુર ભાઇ
    🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏

  • @sanjaygadhiya2300
    @sanjaygadhiya2300 2 ปีที่แล้ว +2

    Jay ambe ma va khajur bhai.. jay mataji..

  • @shirishvyas7874
    @shirishvyas7874 2 ปีที่แล้ว +5

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ ખજૂર ભાઈ આપનો આ વિડિયો હું મારા મમ્મી બન્ને સાથે બેસીને જોયો બહુ આનંદ આવ્યો

  • @pannamistry6177
    @pannamistry6177 2 ปีที่แล้ว +1

    Khubj Sundar kangiri.jay mataji

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 2 ปีที่แล้ว +2

    Jai Thakar Bhai 🙏

  • @AMRUTZAPADIYA
    @AMRUTZAPADIYA 2 ปีที่แล้ว +3

    ખુબ સરસ કાર્ય કર્યું વૃદ્ધોને ગિરનારની જાત્રા કરાવી ધન્યવાદ છે નીતિનભાઈ જાની

  • @ketan.baraiya5219
    @ketan.baraiya5219 2 ปีที่แล้ว

    Khub khub aabhar khajurbhi vadilo ne darshan kravya bhai jug jug jivo mara vira

  • @lilarathod380
    @lilarathod380 2 ปีที่แล้ว +5

    ભગવાન તમને સદાય ખુશ રાખે તમારી મનોકામના પૂરી કરે.

  • @Riteshthakor2805
    @Riteshthakor2805 2 ปีที่แล้ว

    વાહ નિતિન ભાઈ જાની તમને મહાદેવ હર પલ ખુશ રાખે

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 2 ปีที่แล้ว +7

    જય ગીરનારી...
    જય ભવનાથ મહાદેવ...
    જય શ્રી મહાકાલ..ખજુરભાઈ

  • @neetasarvaiya5923
    @neetasarvaiya5923 2 ปีที่แล้ว

    ખજૂર ભાઈ અને એમની પૂરી ટીમને ખુબ ખુબ અભિનંદન

  • @rahultalsaniya4249
    @rahultalsaniya4249 2 ปีที่แล้ว +5

    JAI GIRNAR 🙏 🚩

  • @manojbharwad3252
    @manojbharwad3252 2 ปีที่แล้ว +1

    Nitinbhai Bhagvan Tamme Mari Ummar Api De ..Bhagvan Tamara Bhag Nu Dukh Mane Api De ..Ane Mara Bhag Nu Sukh Tamne Api De Evi j Mari Bhagvan Ne Prathna Che ..Avi Ne Avi Seva Karta Ro Mara Wala...Ghanu Jivo 🙏🏻 Saheb

  • @nileshrajpara9324
    @nileshrajpara9324 2 ปีที่แล้ว +4

    નીતીન ભા તમારુ કામ ખુબ શારુ છે રામાપીર તમને તમારા જીવન માં બધી ઈછા પુરી કરે એવી પ્રાર્થનાં

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 ปีที่แล้ว

    Jay ma umiya...khjur bhai khub khub abhinandn

  • @inyas_856
    @inyas_856 2 ปีที่แล้ว +6

    જય શ્રી કૃષ્ણ 🙏🙏
    જય શ્રી રામ

  • @yogeshvarinadotariya2208
    @yogeshvarinadotariya2208 2 ปีที่แล้ว +1

    Khub khub dhnyvad nitinbhai..

  • @SanjayRathod-nf5yr
    @SanjayRathod-nf5yr 2 ปีที่แล้ว +5

    તમે બધા ના પ્રેરણા સ્ત્રોત છો ખજૂર ભાઈ વંદન તમને🙏🙏🙏

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 2 ปีที่แล้ว

    નિતીન ભાઈ તમે બહુ સરસ કાર્ય કર્યું છે.વૃધ્ધાશ્રમ ના વડીલો ને રોપ વે ની મુસાફરી કરાવી ને . આવી જ રીતે સારા કામ કરતા રહો તેવી ઈશ્વરને પ્રાર્થના. 🙏

  • @jaiminmalaviya
    @jaiminmalaviya 2 ปีที่แล้ว +6

    વૃદ્ધો કહેવા કરતા વડીલો શબ્દ વાપરવો જોઈએ...🙏🙏

  • @alifiyakachwala1707
    @alifiyakachwala1707 ปีที่แล้ว

    Sovaras na thav khajur bhai tamne dil se salam che🙏🙏🙏

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 2 ปีที่แล้ว +25

    Jay Mataji Jay Gurudev🙏 Khajurbhai🙏

  • @prarvinprarvin8042
    @prarvinprarvin8042 2 ปีที่แล้ว

    માનવ સેવા એજ પ્રભુ સેવા ધન્ય સે તમને નીતિન ભાઈ લાખો વંદન..
    એન્ડ ખૂબ સરસ કામ કરી રહ્યાં સો.

  • @shimabhaibharwad7383
    @shimabhaibharwad7383 2 ปีที่แล้ว +5

    ગુજરાતનું સુદ સોનું એટલે આપણા નીતિન ભાઈ જાની એટલે ખજૂર ભાઈ ❤️ ધન્ય છે તમારી જનેતાને 🙏🙏

    • @maulik525
      @maulik525 2 ปีที่แล้ว +1

      Dhanya Nitin jani ni janeta jjene aavv Saput ne janma Aapyoo🙏🙏🙏

  • @ritukoli1117
    @ritukoli1117 2 ปีที่แล้ว

    જંય ગીરનાર પર્વત કી. હર હર મહાદેવ 🙏🙏🙏

  • @All_filed_videos
    @All_filed_videos 2 ปีที่แล้ว +3

    ધન્ય છે આ ગુજરાત કે tamara જેવા સેવા ભાવિ માનશો મળ્યા હું તો ભગવાન ને એક જ પ્રાથના કરું કે તમને હંમેશા આવી સેવા માટે હિંમત આપે ખૂબ સરસ નીતિન ભાઈ.. માં મોગલ તમને આગળ વધારે

  • @rudy122775
    @rudy122775 2 ปีที่แล้ว

    Kharekhar khub uttam karya karo chho khajurbhai
    Dhanya chho khajurbhai 🙏

  • @villagetrip4906
    @villagetrip4906 2 ปีที่แล้ว +7

    વા ખૂબ ખૂબ સરસ ખજૂર ભાઈ
    આપ અને આપની ટીમ ખૂબ સારું કામ કર્યું છે
    જય દ્વારકાધિશ 🙏🙏🙏

  • @chaudharitoni453
    @chaudharitoni453 2 ปีที่แล้ว

    Jay girnari.....sat kaival saheb..🙏🙏🙏

  • @rahulsarvya5823
    @rahulsarvya5823 2 ปีที่แล้ว +7

    થેન્ક્યુ સર આવા સરસ કામ કરવા બદલ ભગવાન માતાજી તમને ખૂબ આગળ વધારે તેવી અમારી પ્રાર્થના, 🪔🙏🚩 જય માતાજી ભાઈ

  • @karaliyamahesh3813
    @karaliyamahesh3813 2 ปีที่แล้ว

    ગુજરાત નો ગ્રેટ ગુજ્જુ વિથ ગ્રેટ હાર્ટ . નીતિન જાની❤️❤️❤️❤️

  • @Rickylife31
    @Rickylife31 2 ปีที่แล้ว +13

    Jay mataji khajur bhai

  • @ansallalit5331
    @ansallalit5331 ปีที่แล้ว

    નિતીનભાઇ તમને દિલની ધન્ય વાદ

  • @memabhaichaudhary8708
    @memabhaichaudhary8708 2 ปีที่แล้ว

    Khajurbhai.jay.ambe.jay.girnari.har.har.mahadev.om.namah.shivay.

  • @comedy_club9120
    @comedy_club9120 2 ปีที่แล้ว +9

    Khajur bhai tame khubj sundar kam karo cho mataji ane bhagvan tame khub khub aape tamne jivan ma kai gate nai tame mataji ne dil thi prathana jay mataji 🙏🙏 I PROUD OF YOU❤

  • @mineshsiddhpura7793
    @mineshsiddhpura7793 2 ปีที่แล้ว

    ❤️ ખજૂર ભાઈ તમને કેહવા માટે અમારી પાસે શબ્દો નથી કે તમે છે આટલી મહાન સેવા કરો છો....સલામ છે ભાઈ તમને ❤️❤️

  • @heenalukka
    @heenalukka 2 ปีที่แล้ว +4

    🙏જય શ્રી કૃષ્ણ 🙏જય માતાજી 🙏જય જલારામ 🙏

  • @anilbhairajpara6075
    @anilbhairajpara6075 2 ปีที่แล้ว +1

    જય હો નીતીનભાઈ

  • @meenaparmar6320
    @meenaparmar6320 2 ปีที่แล้ว +4

    PEACEFUL ✌ vlog...🌹🌹🌹🌹🌹🙏

  • @riddhigoshvami1915
    @riddhigoshvami1915 2 ปีที่แล้ว

    Supar khajur bhay tamne bhagvan KHUB KHUB khush rakhe avi prathna 🙏🏻

  • @jigneshvalani2432
    @jigneshvalani2432 2 ปีที่แล้ว +5

    મારા ચામુંડા માતાજી સદા તમને ખુશ રાખે આવી જ શેવા કરતાં રેજો ભગવાન તમને જાજુ આપે જય માતાજી ખજૂર ભાઈ

  • @sanketdesaipatidar4762
    @sanketdesaipatidar4762 2 ปีที่แล้ว

    જય ગિરનારી..🙏
    જય ગુરુદત્ત..🙏
    જોરદાર જાની દાદા..💙🙏

  • @jethalalcomedyscene3214
    @jethalalcomedyscene3214 2 ปีที่แล้ว +4

    JAY DWARKADHISH 💖🥰👑💫

  • @mytrending9182
    @mytrending9182 2 ปีที่แล้ว

    નિતીનભાઈ તમને જોઈને ખરેખર કઈક સારા કાર્યો કરવાનુ મન થાય છે
    ખરેખર ભાઈ તમારા માટે એક પણ શબ્દ બાકી નથી ખરેખર ધન્ય છે તમારા મા બાપ ને કે આ સપૂત ની ધરતી ઉપર ફરી એક સપૂત જન્મ લીધો છે વાહ ગુરુ વાહ.......

  • @the_comedy_adda_
    @the_comedy_adda_ 2 ปีที่แล้ว +6

    Hi