નાનો અને સફળ ડેરી ફાર્મ.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 43

  • @Safargj08ki
    @Safargj08ki หลายเดือนก่อน +9

    પશુઓ માટે ધરતી પરનું સ્વર્ગ એટલે બનાસકાંઠા મોજ છે મોજ ખાસ કરીને પશુઓને કે જેમણે ગાય ભેંસ ની યોની થકી સ્વર્ગ સમાન બનાસ ની ધરતી પર એમને જન્મ મળ્યો તમે વિચારો તો ખરા સાહેબ આપણા કરતાં તો કેટલું સારું છે કોઈ કામ નહી કોઈ જાતના ઉજાગરા કરવાના નહી પછી ખાવામાં નાના બચ્ચા માટે ભરપુર દૂધ મળે મોટાં માટે બાજરી જુવાર મકાઈ કપાસ પાપડી ગુવાર બનાસ દાણ ગોળ તેલ મિનરલ્સ પાવડર વગેરે તથા રહેવામાં પાકા શેડ ગમાણ પાણીની સાથે પંખા અને ફોગર ની સુવિધા તથા સારવાર માટે તમામ પ્રકારની ની સુવિધા પશુપાલક કરતાં તો પશુ ને વધારે મોજ છે

  • @MakwanaJignesh-r4s
    @MakwanaJignesh-r4s 18 วันที่ผ่านมา +1

    Jay mataji sir 🙏

  • @HinayThakar-ux5ev
    @HinayThakar-ux5ev หลายเดือนก่อน +1

    જગ્યા બહુ વિશાળ છે. અને સાફ સફાઈ બહુજ સારી છે. બહુજ મસ્ત તબેલો છે. 👍👍👍

  • @kamleshParmar-kx5jh
    @kamleshParmar-kx5jh หลายเดือนก่อน +1

    સરસ માહીતી આપી 🙏🙏👌👌👌

  • @PruthaviChauhan-pb4mn
    @PruthaviChauhan-pb4mn หลายเดือนก่อน +7

    પ્રકાશ ભાઈ આવી જ માહીતી આપતા રો જેથી અમે પણ સારૂ પશુ પાલન કરી શકીએ

  • @bharatbkdabhi1694
    @bharatbkdabhi1694 หลายเดือนก่อน +3

    Dota kemnu sikhay 😊

    • @HinayThakar-ux5ev
      @HinayThakar-ux5ev หลายเดือนก่อน +2

      મને 10 years નો હતો ને દોહતા આવડતું હતું

  • @lalaramahir4200
    @lalaramahir4200 หลายเดือนก่อน

    ખુબ સરસ 🎉

  • @dilipmakvana6136
    @dilipmakvana6136 หลายเดือนก่อน

    ખુબ સરસ આવી માહિતી આપતા રહો

  • @dineshpatelpatel182
    @dineshpatelpatel182 หลายเดือนก่อน

    સરસ ❤

  • @ganeshparmar6120
    @ganeshparmar6120 หลายเดือนก่อน

    ખુબ સરસ પ્રકાશ ભાઈ આવી જ માહિતી આપતા રહો રોજે રોજ ,આભાર 👌🏻👍🙏🏻

  • @shivrampatel6699
    @shivrampatel6699 หลายเดือนก่อน

    Good job 👌👌👌

  • @vet_vlog_Ashwin001
    @vet_vlog_Ashwin001 หลายเดือนก่อน +1

    Good ❤

  • @mehulchaudhari2351
    @mehulchaudhari2351 หลายเดือนก่อน

    good❤❤❤

  • @ZalachanduBha-x2v
    @ZalachanduBha-x2v หลายเดือนก่อน

    સરસ

  • @dineshpatelpatel182
    @dineshpatelpatel182 หลายเดือนก่อน

    ખુબ સરસ સાહેબ ♥️👌

  • @dineshpatelpatel182
    @dineshpatelpatel182 หลายเดือนก่อน

    👌

  • @devrajpatel6394
    @devrajpatel6394 หลายเดือนก่อน +1

    जय गोगा महाराज जो आपकी राय हैं वह बिल्कुल सच्ची राय है लेकिन आपका कितना भी डेवलपमेंट हो आपका कितना भी तजुर्बा हो जब तक आपने पसीना नहीं बहाया तब तक आप अधूरेहो। किसानों ने जो रात दिन 1 दिन पसीना बहा है उसकी यह बदौलत है बस ऐसे ही आगे बढ़ते रहे एक दूसरे के सुख दुख के भागीदार बने

  • @makvanaalpesh-ix1jj
    @makvanaalpesh-ix1jj หลายเดือนก่อน

    બાપા સીતારામ સાહેબ

  • @Kewal2309
    @Kewal2309 หลายเดือนก่อน

    Good work sir

  • @heenakeshvala6394
    @heenakeshvala6394 หลายเดือนก่อน

    👌👌 ખુબ સરસ સર

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 หลายเดือนก่อน

    Good 👍❤

  • @LaljijiThakor-m1m
    @LaljijiThakor-m1m หลายเดือนก่อน

    Jay mataji

  • @parmarhemraj9367
    @parmarhemraj9367 หลายเดือนก่อน

    Naval ben na farm no video banavo

  • @TakhubhaiVaru-wv2jr
    @TakhubhaiVaru-wv2jr หลายเดือนก่อน

    Bhav su aave share ras

  • @ashpakshekh1007
    @ashpakshekh1007 หลายเดือนก่อน

    Bhai mary sokthi. Bhas palvi cha mary khetar nathi
    To kevu resa?

  • @Jay_goga_studioo
    @Jay_goga_studioo หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @MUKESHCHAVDA-h7b
    @MUKESHCHAVDA-h7b หลายเดือนก่อน

    Sf na vidyoe bnavo

  • @TakhubhaiVaru-wv2jr
    @TakhubhaiVaru-wv2jr หลายเดือนก่อน

    Badhi rakhavi faydo thay ke. Sharva jay aama

    • @HinayThakar-ux5ev
      @HinayThakar-ux5ev หลายเดือนก่อน

      ચારવા જાય તો ફાયદો થાય.

  • @janvidesai455
    @janvidesai455 หลายเดือนก่อน

    👍💐💐💐🙏🙏🙏🚩🚩🚩🚩👌

  • @PruthaviChauhan-pb4mn
    @PruthaviChauhan-pb4mn หลายเดือนก่อน

    એને સુ ભાહવ એ આપે છે દૂધ નો ભાવ ટે પણ પૂછો

  • @ajubhaishamala7624
    @ajubhaishamala7624 หลายเดือนก่อน

    10 વીઘા

  • @JogiSoundThasara
    @JogiSoundThasara หลายเดือนก่อน

    સર તમે સુ બોલ્યા જમીન હોય તો વિડિયો થાય એવું કેટલું જમીલ હોય તો વિડિયો થાય

    • @HinayThakar-ux5ev
      @HinayThakar-ux5ev หลายเดือนก่อน

      થાય ભાઈ કોઈ દી ભૂલ થઇ જાય

  • @PruthaviChauhan-pb4mn
    @PruthaviChauhan-pb4mn หลายเดือนก่อน +1

    આ ભાઈ નો નંબર આપો અમે થોડી જાણકરી લેય સકીયે

  • @PruthaviChauhan-pb4mn
    @PruthaviChauhan-pb4mn หลายเดือนก่อน

    Pelo comment Maro

  • @Kaano-i5v
    @Kaano-i5v หลายเดือนก่อน

    Pasupalak no phon number pn moklo

  • @dilipsinh9062
    @dilipsinh9062 หลายเดือนก่อน

    Phone number apo sir aap no

  • @rajubhaivadher1862
    @rajubhaivadher1862 หลายเดือนก่อน

    સરસ