Etla badha chokkha dil na ke amuk to sarkari jamin par pela 1 bhens bandhe, pachi 10 ane pachi aakho bunglow bandhi de ho... Bau bhola, ane daban hatava ni notice aape koi to mara mari karvani.. bau chokkha ho bhai... Antariyal gaam vadaa to sara j che pan shaher vada to badmash no.1
@@smitamin5853Je city ma gauchar hata aene sarkare udhyogpati aone aapi didha to gay ane bhesho kya jay. Ane jya sudhi sidha tya sudhi sidha barabar baki hak mate gamete same ladi laiye. Ane tu SC che to tu taru reservation chode che to ame amra gauchar chodiye
આભાર બહેન આપણા અમદાવાદ શહેરમાં આજ પરિસ્થિતિ ગામડાઓ હતા અને શહેર થઈ ગયું અને ગોચર સરકારી વેચી માર્યા અને આજે અમદાવાદ શહેરમાંથી માલધારી શહેર મા ગાય સાથે રહેવા નથી દતા લાયસન્સ નામે લોકોને લાયસન્સ નથી આપતા ગીરના માલધારી ને પણ ગામના દરેક માલધારી દુખે છે અને એ જ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે શહેરોમાં પણ ઘણા બધા માલધારીઓ દુઃખી છે જે પોતાના જીવન પશુપાલન પર જીવતા હતા પણ હાઈકોર્ટના બહાને સરકારે માલધારી પર અત્યાચાર કરે છે હાઇકોર્ટે 2017 માં પણ કીધું હતું વિકલ્પ વ્યવસ્થા કરી આપો અને પછી બહાર કાઢો કેમ કે અમદાવાદ શહેર ના ગામડાઓના ગૌચર સરકારે વહેંચી માર્યા છે હાઈકોર્ટનો ઉલ્લંઘન કરે છે સરકાર ગૌચર બાબતે અને જો ગાયની વાતો ત્યારે પકડવામાં હાઈકોર્ટનું બહાનું કાઢે છે સરકાર જો આવી જ રીતે ગૌચર ખાઈ જશે તો અમારા સમયમાં પશુપાલક પણ ખતમ થઈ જશે
દેવાંશીબેન , તમે ખૂબ જ મહેનત કરો છો , અને બીજા Vlogers કરતા તમારા content એકદમ different હોય છે . અમેરીકા બેઠા બેઠા દેશ નુ feeling જાળવી રખાય છે . ખુબ ખુબ આભાર . 🙏🕉🙏 ધન્યવાદ
દેવાંશી બેન ગીરમાં એક સમયમાં ખૂબ સારું ચલણ હતું પરંતુ હવે લેન્ટ અને કુવારીયા ગામના જાડવા નું પ્રમાણ ખૂબ વધી જતા તેના હોટ પર હવે ઘાસ થતું નથી વન વિભાગમાં લેન્ટેના દૂર કરવાના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે દરેક જંગલના વિસ્તારમાં લેન્ટેના દૂર કર્યા એવું દર્શાવી નાણાં ઉતારી લેવામાં આવે છે પરંતુ ખરેખર લેન્ટેના દૂર કરવામાં આવતા નથી
માલધારી સમાજ ખુબ જ ઉજળો સમાજ છે અમને અભિમાન અને ગર્વ છે અમે રબારી છીએ અમે પણ શિક્ષિત છીએ i am master in English but i am proud of my self and my culture ❤
Ohh yeh buddy, I'm currently in Canada pursuing my dental Pg diploma and have faith in our Cultural diversity through prosperity of people. Never settle down and always reach new heights as our Thakar wants to see us there.
તમે ત્યાં કેમ ગીર માં કેમ ન રહી શકો જિંદગીનો આનંદ તને યાદ છે ઘડીક જાવા થી આનંદ મળતો હોય તો કાયમ રહેવાથી કેમ ના મળી શકે શહેરની જિંદગી તમને કેવી લાગે છે આવો ગામડે હે મજાની લેર થી જિંદગી જીવું છું શું કહેવું છે તમારું
૫//૧૦ લાખ વ્યૂવર છે અને તમે ખૂબ ભોળા સ્વભાવ ના સો તમારી એક રિક્વેસ્ટ થી લોકો એક એક રૂપિયો જો પે કરે તો આવા જરૂરિયાત બાળકો ના પરીવાર નું ભલું થઇ જાય બાકી તમારા સ્વભાવ અને મહેનત ને ❤ થી સલામ સે 🙏🙏🙏🙏
ભાઈ માણસ જ છે બધાય, કુદરતનાં ખોળે માં બનીને જીવાડે કુદરત. સંસ્કૃતીનુ સંરક્ષણ થવું જ જોઈએ , તેમણે તેમનાં બાળકોને ભણવામાં ભયંકર હોય તો જ ભણાવાય નહીંતર ભણી ભણી ગાંડા થઈ ગયાં છે લોકો. શહેરમાં ભ્રષ્ટાચારના વધતાં કિસ્સાઓ અને બેરોજગારી એ મુકેલી માજા તો જુવો, ડોક્ટર બનીને પણ હજારો ગુજરાતી યુવાનો બેરોજગાર છે. ગરવી ગુજરાતી આં ગૌરવ પૂર્ણ સંસ્કૃતિને ભણતરને નામે ભૂસી નાંખવા મથી રહ્યાં છે કેટલાંક ઓછી બુદ્ધિના શક્તિશાળી લોકો. વિવિધતા જળવાવી જ જોઈએ નહીંતર પારસી સમાજ ની જે હાલત કરી તેવી આખા દેશનાં લાખો સમાજની થશે પછી આખે આખો દેશ જ ખાડામાં. ભગવાન કરે ને આં નિર્ણય લેવા વાળો વર્ગ થોડું સમજે કે સરવાળે તેમની પેઢીઓ પણ પડી ભાંગશે આં લોકોને ભણતર નાં નામે હેરાન કરે છે...
અમે રબારી લોકો કપડે મેલા પણ દિલના ચોખા હોય છે બેન આ દુનિયા ની સામે લાવવા બદલ આભાર વ્યક્ત કરે છે
Etla badha chokkha dil na ke amuk to sarkari jamin par pela 1 bhens bandhe, pachi 10 ane pachi aakho bunglow bandhi de ho... Bau bhola, ane daban hatava ni notice aape koi to mara mari karvani.. bau chokkha ho bhai... Antariyal gaam vadaa to sara j che pan shaher vada to badmash no.1
@@smitamin5853Je city ma gauchar hata aene sarkare udhyogpati aone aapi didha to gay ane bhesho kya jay. Ane jya sudhi sidha tya sudhi sidha barabar baki hak mate gamete same ladi laiye. Ane tu SC che to tu taru reservation chode che to ame amra gauchar chodiye
Ane tu badmash kone keche dofa ( Tari bhasha ma tane javab )
@@utsavdesai2950
Tane j kau chu.. Thay e todi le.
આણંદ માં પણ આવું જ છે ગૂજરાત સમાચાર વાળા એચાપ્યું તું કે અધિક્રમં કરનારાઓ ભરવાડ ને રબારીઓ વધારે છે@@smitamin5853
ધન્યવાદ બહેનશ્રી
માલધારીઓ ની સાચી વાસ્તવિકતા,તકલીફ,એમના પ્રશ્નો,દુધના ભાવ વગેરે જેવી સમસ્યાઓ અને માલધારીઓની વેદના બતાવવા બદલ આભાર
જય દ્વારકાધીશ
માલધારી સમાજ ની મુલાકાત લેવા બદલ આભાર 👌🏻👍🏻
અકૂપાર પુસ્તકમાં ખૂબ સુંદર વર્ણન છે, ગીર અને ગીરના માલધારીઓનુ.
આજે જોવા મળ્યું...
બેન આ પ્રકૃતિ ની નિકટ કદાચ કોઈ રહેતા હોય તો..એ અમારા રબારી અને ચરણો છે
આભાર બહેન આપણા અમદાવાદ શહેરમાં આજ પરિસ્થિતિ ગામડાઓ હતા અને શહેર થઈ ગયું અને ગોચર સરકારી વેચી માર્યા અને આજે અમદાવાદ શહેરમાંથી માલધારી શહેર મા ગાય સાથે રહેવા નથી દતા લાયસન્સ નામે લોકોને લાયસન્સ નથી આપતા ગીરના માલધારી ને પણ ગામના દરેક માલધારી દુખે છે અને એ જ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે શહેરોમાં પણ ઘણા બધા માલધારીઓ દુઃખી છે જે પોતાના જીવન પશુપાલન પર જીવતા હતા પણ હાઈકોર્ટના બહાને સરકારે માલધારી પર અત્યાચાર કરે છે હાઇકોર્ટે 2017 માં પણ કીધું હતું વિકલ્પ વ્યવસ્થા કરી આપો અને પછી બહાર કાઢો કેમ કે અમદાવાદ શહેર ના ગામડાઓના ગૌચર
સરકારે વહેંચી માર્યા છે હાઈકોર્ટનો ઉલ્લંઘન કરે છે સરકાર ગૌચર બાબતે અને જો ગાયની વાતો ત્યારે પકડવામાં હાઈકોર્ટનું બહાનું કાઢે છે સરકાર જો આવી જ રીતે ગૌચર ખાઈ જશે તો અમારા સમયમાં પશુપાલક પણ ખતમ થઈ જશે
ખુબ ખુબ આભાર બેન તમાંરો ભોળો માલધારી ની વારે આવ્યા
જય માતાજી બેન રબારી ની સમસ્યા આવી છે મુલાકાત લીધી એ બદલ આભાર
દેવાંશીબેન , તમે ખૂબ જ મહેનત કરો છો , અને બીજા Vlogers કરતા તમારા content એકદમ different હોય છે . અમેરીકા બેઠા બેઠા દેશ નુ feeling જાળવી રખાય છે . ખુબ ખુબ આભાર . 🙏🕉🙏 ધન્યવાદ
વાહ બેન તમે ગરીબ ની વસે પણ જય ને એના પ્રશ્ન પુછો
ધન્યવાદ બહેન શ્રી
માલધારીની જીવન શરણી કેવી છે અને કેટલી સમસ્યાઓ પડી રહી છે તે સાચું બતાવવા બદલ આભાર
Devanshiben , આપને પૂર્ણ સમ્માન સાથે મારા જય માતાજી. 🙏🙏
હસે મારી બહેન તમે ખરેખર સુંદર માહિતી આપી છે પણ સરકાર સુધી પહોંચાડો
Devanshi ben ek વિનંતી 6 koi na pn ghare chapl peri na javai andr enu ghar gme evu 6 pn e mandir 6😢
सुंदर काठियावाड , स्वगॅ , सरकारी सबसीडी वाढवा , वाचवा किसान . ## दादर वेस्ट .
દેવાંશી બેન ગીરમાં એક સમયમાં ખૂબ સારું ચલણ હતું પરંતુ હવે લેન્ટ અને કુવારીયા ગામના જાડવા નું પ્રમાણ ખૂબ વધી જતા તેના હોટ પર હવે ઘાસ થતું નથી વન વિભાગમાં લેન્ટેના દૂર કરવાના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે દરેક જંગલના વિસ્તારમાં લેન્ટેના દૂર કર્યા એવું દર્શાવી નાણાં ઉતારી લેવામાં આવે છે પરંતુ ખરેખર લેન્ટેના દૂર કરવામાં આવતા નથી
Devanshi ben tamara jeva patrakar ni khub jarur che.. dil thi प्रणाम...
માલધારી સમાજ ખુબ જ ઉજળો સમાજ છે અમને અભિમાન અને ગર્વ છે અમે રબારી છીએ અમે પણ શિક્ષિત છીએ i am master in English but i am proud of my self and my culture ❤
Ohh yeh buddy, I'm currently in Canada pursuing my dental Pg diploma and have faith in our Cultural diversity through prosperity of people. Never settle down and always reach new heights as our Thakar wants to see us there.
@@mr.unknownindian1764 yes bro thakar alwayes bless you
આ માલધારી સમાજની વાસ્તવિકતા છે 😢😢
Prkruti premi devansi ben good dhanyvad
તમે ત્યાં કેમ ગીર માં કેમ ન રહી શકો જિંદગીનો આનંદ તને યાદ છે ઘડીક જાવા થી આનંદ મળતો હોય તો કાયમ રહેવાથી કેમ ના મળી શકે શહેરની જિંદગી તમને કેવી લાગે છે આવો ગામડે હે મજાની લેર થી જિંદગી જીવું છું શું કહેવું છે તમારું
માલઢોર સુખી તો માલધારી સુખી
Ben tme khare khar dil thi vaat karo cho nana manso sathe
ખુબ ખુબ અભિનંદન
Jive rabari , jay vadvala samaj ne 🙏
વાહ માલધારી 🙏
ખુબ સરસ દેવાંશી બેન
@@sambadparvins8373 હા ભાઈ ખબર પડે છે તમારો મંતવ્ય અમને 🙏
નેસડા ની મઝા અલગ છે અને તેના પડકાર પણ અલગ છે ❤
વાહ.મારા.માલધારી👍👍
આ લોકો ખૂબ ખડતલ હોય છે , એમની લાચારી પ્રગટ ન કરાવો
આ આનંદ જ એમના જીવન નો પરમ આનંદ હોઈ છે
🙏🙏🙏
સરસ વીડિયો છે.તમારા અમે પણ અમદાવાદ છીએ.તા.બાવળા
Proud of you devanshi
Dwarkadhish badha ne har pal khush rakhe 🙏🏻
વાહ બેટા સુંદર ગાયું હો
જય સોનલ માં તમને બેન ❤ સરસ
ખુબ જ સુંદર.બેન
૫//૧૦ લાખ વ્યૂવર છે અને તમે ખૂબ ભોળા સ્વભાવ ના સો તમારી એક રિક્વેસ્ટ થી લોકો એક એક રૂપિયો જો પે કરે તો આવા જરૂરિયાત બાળકો ના પરીવાર નું ભલું થઇ જાય બાકી તમારા સ્વભાવ અને મહેનત ને ❤ થી સલામ સે 🙏🙏🙏🙏
બાળકો નું ગરીબ જીવન જોતા આખો માં આસુ સરીપડે 😢
દેવાંશી બેન આ બાળકો ને આદર્શ નિવાસી શાળાઓ માં એડમીશન થાય તેવું કાંઇક કરૈ
masum log hai duniya dari se bilkul bekhabar .................... love from jamnagar 💙💙💙💙💙💙💙💙💙💙
Wah nehdo ❤
Davansiben good work
અમારે ત્યાં પણ કયારેક માલધારી આવતા હોય છે ચરાવવા એક આદ બે દિવસ.
Vah maldhari aa Loko sachu jivan jive chhe and jangal and pariyavaran nu jatan kare chhe
ભાવ ના મળે પણ ખાવાનું ચોખ્ખૂ.
Bahu saras Ben ba
Devanshi ben tmaro khub bhub aabhar
ખુબ સરસ દેવાંશી બેન
V.good.ben
સિંહ. ભેગા સિંહ જેવા🦁🦁🦁🦁🦁
ભાઈ માણસ જ છે બધાય, કુદરતનાં ખોળે માં બનીને જીવાડે કુદરત. સંસ્કૃતીનુ સંરક્ષણ થવું જ જોઈએ , તેમણે તેમનાં બાળકોને ભણવામાં ભયંકર હોય તો જ ભણાવાય નહીંતર ભણી ભણી ગાંડા થઈ ગયાં છે લોકો. શહેરમાં ભ્રષ્ટાચારના વધતાં કિસ્સાઓ અને બેરોજગારી એ મુકેલી માજા તો જુવો, ડોક્ટર બનીને પણ હજારો ગુજરાતી યુવાનો બેરોજગાર છે. ગરવી ગુજરાતી આં ગૌરવ પૂર્ણ સંસ્કૃતિને ભણતરને નામે ભૂસી નાંખવા મથી રહ્યાં છે કેટલાંક ઓછી બુદ્ધિના શક્તિશાળી લોકો. વિવિધતા જળવાવી જ જોઈએ નહીંતર પારસી સમાજ ની જે હાલત કરી તેવી આખા દેશનાં લાખો સમાજની થશે પછી આખે આખો દેશ જ ખાડામાં. ભગવાન કરે ને આં નિર્ણય લેવા વાળો વર્ગ થોડું સમજે કે સરવાળે તેમની પેઢીઓ પણ પડી ભાંગશે આં લોકોને ભણતર નાં નામે હેરાન કરે છે...
ગુડ ગુડ બૈન
Devanshi ben tme desh ni seva Karva AK moti prkuruti Gujrat ne bhet api chhe AK sachu hasatu zazumtu prkriuti nu Nirmal jal jayhind Valsad 27:02
Thanks for visit
દેવાંશી બહેન, જરા શહેરના માલધારીઓને પણ પૂછો કેમ કે અમારો વારસો આં મોડર્ન જમાતે શિક્ષણના નામે બર્બાદ કર દિધો.
Jai shree Krishna
Jay dwarkadhish bahen hamesha satay ni shathej rahejo Bhagavan dwarakadhish tamari sathej se jay hind
રબારી ભરવાડ ચારણ આહીર ❤
જંગલ પ્રકૃતિ આધારિત જીવન
જયશ્રી રામ. જયશ્રીકૃષ્ણ. હરહરમહાદેવ. ૐનમઃશિવાય. જય સોમનાથ મહાદેવ. ૐનમોનારાયણ.
બરવાવ તાલાળા થી 3 કિલોમીટર દૂર છે.
બેન માલધારીઓને બદલ આભાર
ખુબ સરસ વિડીયો દેવાંશી બેન
Tya Barabar che bindas re che city ma na bolavo nokara karva city ma matra khali pan che
Jay Hind 🌍
Gir ❤
Very good work 👍🏻 superb
મથુરેસ્વર ખુબજ સરસ છે
👌👌
A Pruthvi badha pranio nu ghar che pan manas tena uper kabjo kari lidho che.
Jay shree lirabai maa
જય દ્વારકાધીશ 🙏
તમે આવશો ભણાવવા? ગુજરાત માં વોલેન્ટીયર પણ જરૂર છે.
Saras ben girma maldari very nice
બેન અમારી ગીરની એક મુલાકાત લિયો
જય દ્વારકાધીશ
આવો અમારા નેહમાં બેન
ધન્યવાદ બેન
Jay thakar 🙏🙏🙏🙏
Jay mata ji
Good DevanshiBen
Wahh
Jay vadvala 🙏🙏
Jay thakar ❤
Amaru gir to gir she ho ❤❤🤙👌
આભાર ben
👏👏
ખાલી પૈસા છે એવું બતાવે પણ જ્યારે ચોખ્ખો લેવાનો થાય ત્યારે પૈસા વાપરવા નથી
🙏🙏
❤❤
namaste devangi ben
આભાર બેન
🎉
Jay dwarikadhish
વાહ બેન
માલધારી ની વેદના
🙏🙏🙏🙏🙏
જય દ્વાર કાધીસ
Devanshiben kiyarek AASHIPAT NESH ni mulakate aavo.
આપા ની કાળી વેદના એની આખોમાં દેખાય ગઈ
Maldhari maylu hoy and laginshil hoy, e maro Maldhari❤ che, Mem. I can help you.
देवानशी मेडम 👸🌹👏 घन्यवाद भगवान हंमेशा आपको खुश😄😃😁 रंखे
👍👍👍
કુદરત નો ખોળો.
તમેકયાઆવયાછોગીરમાકેતેતોલખો