પૂરા ગુજરાત ના તમામ ગામ માં આ ખેલ ધમ ધોકારી ને ચાલે છે પણ પશુપાલક એમની મજબૂરી થી દૂધ વેચે છે અને મંડળી વાળા ઓ ને ત્યાં જલસા છે ગુજરાત ની બધી જ મંડળી ના માલિકો પાસે ગાડી ટ્રેકટર બંગલા જેવી ઘણી બધી વસ્તુ વસાવી લીધી છે પશુપાલક હતો ત્યાં ને ત્યાં જ છે જઈને દરેક ગામડા માં જુવો તો સાચી હકીકત ખબર પડે જે જૂનું ફેટ મશીન હાથ વાળું હતું એ ફરી થી લાગુ કરો
@@panchabhaichavda5 ભાઈ એતો કે પશુપાલક હોય અને ડેરી દૂધ દેતું હોય એને જ ખબર હોય જો તમારે ત્યાં ના ચાલતું હોય તો સારું કેવાય તમારે ડેરી વાળા સંત માણસ કેવાય 🙏🙏🙏
❤ जय माताजी भाई 🙏 मारु गाम सुरेन्द्रनगर जिला मां छे अने आज थी 10 वर्ष पहेला मारा गाम मां जेटला पशु हता तेनाथी 70 सितेर टका टका पशु अमारा गाम मां घटी गया छे अने फेंट ना आववाथी पशु पालकों ए 70 टका पशुओं वेची दिधा छे अने दुध उत्पादको फेंट ना आववाथी कंटाली ने पशु पालन धंधों बंध अने ओछो करी दिधेल छे आ भाई जे वात करें छे ते सांची छे 🙏 जय माताजी भाई 🙏 एक चारण ना 🙏
એકદમ સાચી વાત છે ભાઈ સંદેશ ન્યૂઝ ટીમ નો ખૂબ ખૂબ આભાર હું નર્મદા જિલ્લા માં નિવાસ કરું છું અમારે ત્યાં પણ આજ તકલીફ છે પશુપાલક મંડળી માં દૂધ ભરવા જાય તો મંડળી વાળા ફેટ ઘટાડી ને મૂકે મંડળી વાળા સંચાલકો ને કહે તો એ સંઘ વાળા કાપીને મૂકે એટલે પશુપાલક ને ખૂબ મોટું નુકશાન થાય છે તમામ સંઘ માં તપાસ થાય ત્યાર બાદ મંડળી ઓ પર તપાસ કરી ને આનું પશુપાલકો ના હીત માં યોગ્ય નિરાકરણ લાવી પશુપાલકો ના ઉજડતા ઘરો સજાગ બને એવી નમ્ર વિનંતી છે. અમારા ત્યાં પણ કેટલાક મોટા મોટા પશુપાલકો ધંધો બંધ કરવા માંડ્યા છે
સત્યને ઉજાગર કરવા બદલ સંદેશ ન્યૂઝ ટીમને ખૂબ અભિનંદન
પાટણ જિલ્લામાં આવું થાય છે
હા આ ખેલ આખા ગુજરાતમાં ફેલાયેલો છે
એકદમ સાચું નાના બાળકને રોતા મૂકીને ધંધો કરી😂😂😂😂
🤦🙈😭😭😭
હા આખા ગૂજરાતમાં છે
અમારે અતારે ગાય દૂધ 30-33
અને આનાથી ઓછા પણ ₹આવે
ભેસ 35થી48 આપે છે
Hachi vaat bhai
સંદેશ ન્યુઝ ની ટીમને ખુબ ખુબ અભિનંદન Good job
એ તો કંઈ ના કહેવાય મારા વાલા બનાસકાંઠામાં આવો તો તમને ખબર પડે આનું નામ
જટિયા ભાઈ અને સંદેશ ટીમને ખુબ ખુબ અભિનંદન સાથે સાથે સંદેશ ન્યુઝ નહિ પણ દેશની બધી જ મીડિયામાં પ્રશ્નો ઉઠાવો જોઈએ
સંદેશ news નું હું મારા વતી આભાર માનું છું કારણ કે તમોએ માલધારી ની વેદના પ્રજા તેમજ પ્રશાસન સમક્ષ મૂકી
હા હા હા હો સહેબ આવા ખેલ અમારા ગામમાં પણ થાય છે
સાહેબ આના માટે કોને અરજી કરવી જોઈએ તો આખુલુ પડે
સાહેબ આગરીબ આમા કયા રે બચછે
તબેલા બંધ કરો જમીન વેચવી પડે
મશીનનુ સાચુ સેટીગ કરી શીલ કરી સરકારે ચેકીગ કરી જો ફેરફાર કરેલ હોય તો સજા અને દંડ બેઉ કરો 10:16
ભાઇ બધા પૈસા ખાવા વારા છે સંદેશ ન્યૂઝ પોહચું પણ અમુક ન્યૂઝ વારા પણ વેચાય જાય છે
એટલે તો ડેરી ચાલકો જમીન ખરિદેસ સે અને પશુપાલકો જમીન અને પશુ વેચેસે સંદેશ ન્યૂઝ નો ખુબ ખુબ આભાર વંદન
પૂરા ગુજરાત ના તમામ ગામ માં આ ખેલ ધમ ધોકારી ને ચાલે છે પણ પશુપાલક એમની મજબૂરી થી દૂધ વેચે છે અને મંડળી વાળા ઓ ને ત્યાં જલસા છે ગુજરાત ની બધી જ મંડળી ના માલિકો પાસે ગાડી ટ્રેકટર બંગલા જેવી ઘણી બધી વસ્તુ વસાવી લીધી છે પશુપાલક હતો ત્યાં ને ત્યાં જ છે જઈને દરેક ગામડા માં જુવો તો સાચી હકીકત ખબર પડે જે જૂનું ફેટ મશીન હાથ વાળું હતું એ ફરી થી લાગુ કરો
Sachi vat che ho 👍
Bdha kro dudh
Good
સંદેશ ન્યુઝને ખૂબ ખૂબ અભિનંદન
દેવાંશી બેન નો આભાર. તો સૌથી પહેલા જમાવટ ન્યુઝ દ્વારા માલધારીઓની પશુપાલકો વાતને સમજી છે.
ડેરી ઉદ્યોગમાં કરોડો રૂપિયાનો ગોલમાલ થાય છે
ફરિયાદ પણ કોને કરવી.... આગળ તો ભાજપ વાળા બેઠા છે 😂😂😂😂
😅 right
Rait
खेदुतने फरियाद केने करवी
Rait
सेनेड्स नायुज आमरे बनासकंठनी मुलाकात लेवे आवी आसा
હા આખા રાજ્ય મા આજ સિસ્ટમ છે
ગાયનું દૂધ - 35/લિટર,
ભેંસનુ દૂધ-45/લિટર😢
Mahesh rathava
સર તમારે તો 50 . 55 રૂપિયા મળે છે પણ અમારે તો 35 રૂપિયે લીટર જાય છે
Right
આમારે તિયા ૩૦ રૂપિયા આપે છે
Sachi vaat
Gam kyu@@jayeshkumar5096
સાચી વાત છે ભાઇ
આવું બનાસકાંઠા પણ ચાલે છે
ના હોય ક્યાંય આવું
બનાસકાંઠા મા ઓટો મશીન સે
સાચી વાત છે ભાઈ
ચાલે જ છે
@@panchabhaichavda5 ભાઈ એતો કે પશુપાલક હોય અને ડેરી દૂધ દેતું હોય એને જ ખબર હોય જો તમારે ત્યાં ના ચાલતું હોય તો સારું કેવાય તમારે ડેરી વાળા સંત માણસ કેવાય 🙏🙏🙏
દરેક ગામની ડેરી પર આજ પરિસ્થિતિ છે.... સરકારી વસ્તુ છે
20.l. 20 રૂપિયા પ્રતિ લીટર નો ભાવ મળે જે પાણીના બોટલ કિંમત છ આજ વિકાસ
ખુબ ખુબ અભિનંદન સંદેશ ન્યુઝ વાળા ને
ગુજરાત માં દરેક મંડળી ચેકીંગ થવું જોઈએ😢
કય જગ્યાએ ચેકીંગ કરી એવા નહીં પશુપાલન વારા પશુપાલન મોજ મરવાના
હા ભાઈ અમારા ગામમાં પણ આજ પોબ્લમ સે આનો વાંધો ઉપાળવો જોઈએ 👍👍👍💯💯💯💯
આ કામ કરવા બદલ સંદેશ ન્યુઝ ને ખૂબ અભિનંદન
ખુબખુબ આભાર સાચી વાત બતાવી છે
સંદેશ ન્યુઝ ને ખુબ ખુબ અભિનંદન
ડેરી ના ડિરેક્ટર ચોર se
આખા ગુજરાતમાં આમજ સાલે છે
સુભાષ સર ને દુધ ઉત્પાદક ના પ્રશ્રો ને ઉજાઞર કરવા બદલ અભિનંદન Good job sir I AGREE I am a milk producer
Thanks 🙏
અમૂલ ડેરી માં વર્ષો થી આવું ચાલે છે અમૂલ માંથી machine આવે છે ત્યા થી સેટિંગ થઈ ને જ આજુબાજુ ના ગામડામાં આવ્યું
💯
આ મુદ્દા ઉપર થોડી વધુ ચર્ચા કરો તો સારું સાહેબ મીડિયા ટ્રીયાલ બનવો
ખુબ પુણ્ય મળશે તમને 😢
આ ખેલ આખા ગુજરાતમાં છે જય જવાન જય કિસાન જય હિન્દ
સાચી વાત છે અમારે ભેંસ ના ફેટ ૪ આવે છે
ખુબ.ખુબ.અભિનદ.
સંદેશ ન્યુઝ ની ટીમને ખુબ ખુબ અભિનંદન
ભાઈ બધા જીલ્લા તાલુકા મા આજ પ્રશ્ર્નો છે આનો કાક અંત લાવો
સાહેબ મારે ચાર ભેંસો હતી મે વેચી દીધી છે આ કારણ થી
સાહેબ મારે ચાર ભેંસો હતી મે વેચી દીધી છે આ કારણ થી
સાહેબ મારે ચાર ભેંસો હતી મે વેચી દીધી છે આ કારણ થી
અરવલ્લી ભિલોડા તલોકા માં જેટલા ગામો છે હર ડેરી મંડળી જાય વેજિત કરે બધી જગ્યા થાય છે 🙏🙏🙏
રોજ ને રોજ દીયો આ ન્યૂઝ મા એટલે સરકાર ની આખો ખૂલે કંઇક 😢
હા બધા ગામ છે આવી સમસ્યા
ખૂબ ખૂબ ધન્ય વાદ સંદેશ ન્યુઝ ને વર્ષો થી સળગતો આ પ્રશ્ર્ન છે
બનાસકાંઠા માં આ. પરિસ્થિતિ છે
ભાઈ.બનાશ.કાટા.મા.તો.પસુ.પાલને.સારૂ.કે.સે.એક.પસુ.પાલન.માણાવદર.થી
આવી ગડબડ થવાની કારણ કે આમને કોઈ ડર નથી
આ ખેલ આખા ગુજરાતમા ગામેગામ છે અમારા ગામ પણ એવુ છે
💯✅
ખરેખર પશુપાલન નુકસાન જ છે પણ આ પ્રશ્નનો હાલ કોઈ કરી શકતું નથી🎉
એક દમ સાચી વાત છે ભાઇ
ખુબ ખુબ આભાર તમારો મીડિયા ચેનલ નો આ રીતે ફાસ્ટ કરો તો મારા તો અમારા જેવા લોકોનો ઉદ્ધાર થાય
Sachi vat se sayb
હા સાચી વાત સે અમારે ગામડામાં આની. તપાસ જ નથી થાતી ભાઈ. 💯💯💯👍👍💯
Bilkul Sachi vat chhe
Thanks..કોઈ તો આગળ આવ્યું પશુપાલકો ના પ્રશ્નો લઈ ને,
ખરેખર આવું ચાલશે તો પશુપાલકો અને ખેડૂતો બરબાદ થઈ જશે😢😢😢
Hachu❤
અમારે પણ ફેટ નો એ પ્રશ્ન છે તો સંદેશ ન્યુઝ ને વિનંતી છે એ આમાંથી આમને સુટકારો આપાવો
આવું છોટાઉદેપુર જિલ્લા બોડેલી તાલુકામાં પણ આવું ચાલે છે
તમારી વાત સાચી છે સાહેબ
હા આપની વાત તદ્દન સાચી છે પણ ગુજરાત સરકાર ના સચિવશ્રી ને નિયમિત હપ્તો મળવાનું બંધ થાય તેવો હુકમ શા માટે કરે ?
આખાગુજરાતમાગડબડજસાલેછે
બધીજ ડેરી કરતાતો ઉત્તમ મા વધારે કરપસન ચાલે છે
❤ जय माताजी भाई 🙏 मारु गाम सुरेन्द्रनगर जिला मां छे अने आज थी 10 वर्ष पहेला मारा गाम मां जेटला पशु हता तेनाथी 70 सितेर टका टका पशु अमारा गाम मां घटी गया छे अने फेंट ना आववाथी पशु पालकों ए 70 टका पशुओं वेची दिधा छे अने दुध उत्पादको फेंट ना आववाथी कंटाली ने पशु पालन धंधों बंध अने ओछो करी दिधेल छे आ भाई जे वात करें छे ते सांची छे 🙏 जय माताजी भाई 🙏 एक चारण ना 🙏
મે આ કારણે પશુપાલન એક વર્ષ થી બંધ કરી દીધું છે.
અમારે મહુવા તાલુકાના ગામડાઓ મા બે વર્ષ મા બબ્બે માળના મકાન ટુ વહિલ અને ફોરવહીલ જેવા વાહનો વસાવી લીધા છે
કયુ
આમાં કોઈ સુધારો થાય તો સારું નવો કાયદો બનાવવામાં સરકાર ને વીનંતી
સંદેશ ન્યુઝ ટીમેનેં ખુબખુબ અભિનંદન.બધી જગ્યાએ તપાસ થાય એવી આશા રાખીયે છીએ .
સાશી વાત છે
અમારા ગામમાં પણ આવું ચાલે છે અમુલ દ્વારા 10 થી 15 દોરા પાછા રાખે છે મશીન દ્વારા ડાયરેક્ટરો માલા માલ થાય છે 😢😢😢😢😢😢😢
અમારે ત્યાં પણ ફેટ આવતા નથી.35રૂ લિટર જાય છે.
20 rupiya panino bhav se
સાશી વાત છે 😢
ખૂબ ખૂબ આભાર સર તમારો સાચી માહિતી આપીને
સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે આવિ જ રાડો જોવા મળે છે
દૂધ નાં ભાવ પેટ્રોલ ડીઝલ સાથે હોવા જોઈએ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Exactly
સંદેશ news ની ટીમ નો આભાર
Good work sir 👍💐
કચ્છમાં પણ શરદ ડેરીમાં એમને એમ થાય
Garibo na rupiya pachse nahi.. aeva Loko ne..
ભેંસ નું દૂધ પણ પાસુ આપે છે. છાસ થી પણ સસ્તું જાય છે.🖤🖤🖤
એકદમ સાચી વાત છે ભાઈ સંદેશ ન્યૂઝ ટીમ નો ખૂબ ખૂબ આભાર હું નર્મદા જિલ્લા માં નિવાસ કરું છું અમારે ત્યાં પણ આજ તકલીફ છે પશુપાલક મંડળી માં દૂધ ભરવા જાય તો મંડળી વાળા ફેટ ઘટાડી ને મૂકે મંડળી વાળા સંચાલકો ને કહે તો એ સંઘ વાળા કાપીને મૂકે એટલે પશુપાલક ને ખૂબ મોટું નુકશાન થાય છે તમામ સંઘ માં તપાસ થાય ત્યાર બાદ મંડળી ઓ પર તપાસ કરી ને આનું પશુપાલકો ના હીત માં યોગ્ય નિરાકરણ લાવી પશુપાલકો ના ઉજડતા ઘરો સજાગ બને એવી નમ્ર વિનંતી છે.
અમારા ત્યાં પણ કેટલાક મોટા મોટા પશુપાલકો ધંધો બંધ કરવા માંડ્યા છે
Sachi vat che
દુધ કીલા ના બદલે. લીટર માં જોખાય એવો કાનુન બનાવો . મહેરબાની કરીની😢😢😢
મારા ગામ નો ડેરી વાળો થોડા વર્ષ મજૂરી જતો આજે careta મોટર 2 માળ નો બંગલો 1 શો room આવું કરે તો થાય જ
હાચી વાત 100%
Ekdum sachi vat che
દરેક જગ્યાએ આવુ જ ચાલે છે.
આ.વાત.સાચી.છે
આભાર સંદેશ ન્યુઝ પશુપાલકો ની વાત આગળ લાવવા બદલ 👍👍
બનાસકાંઠા માં પણ આવું જ ચાલે છે
દાહોદ જિલ્લામાં
આ વિષય પર વીડિયો બનાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર...❤
તમારો ખુબ ખુબ આભાર સંદેશ ન્યુઝ જય શ્રી રામ જય ચામુંડ માં
Right nupurbhai
Saras ho sandesh new
ઘણાતોફેટપણનથીબતાવતાનથી
Ek dam sachi vat chhe sir😢
જય માતાજી
ગાંધીનગર. ના. ગામડામાં આવી પરિસ્થિતિ છે
💯% sachi vaat....😢😢amare aa problem aave chhe
સંદેશ ન્યૂઝ ને મારી એક વિનંતી છે કે દરેક ડેરીમાં ચેક કરી ને એમનું જુઠાણું બાર આવે
Sachi vat bilkul
Khub khub aabhar
વિક્રમ ભુદેવ
આમાં. કોક તો જવાબદાર હશે ને સર. 👍
જેવું કરશે તેવું ભોગવશે, આઇ નું કર્યું આઇ જ છે ઉપરવાળો જોવે જ છે
આભાર સંદેશ ન્યૂઝ 💐🙏
Nice information sar
બહુ લોકોએ બંધ કરી નાખ્યા છે
Good job sandesh news
સંદેશ ન્યુઝ ને ખૂબ ખૂબ ધન્યવાદ
આની.. કાર્યવાહી.. આગળ.. થવી.. જોવે
ઉત્તમ ડેરીમ અમદાવાદ
Thanks sir