દૂધના ફેટ માપવાના ઈલેક્ટ્રોનિક મશીનમાં કેવી રીતે થાય છે ગરબડ જુઓ લાઈવ વીડિયો| Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 304

  • @VinubhaiPadhiyar-on2zh
    @VinubhaiPadhiyar-on2zh หลายเดือนก่อน +72

    સો સો સલામ. જમાવટ અને આ આખો મામલો જમાવટ સુધી લાવનાર સુભાષ સર ને all the best I agry

  • @SSH-n6j
    @SSH-n6j หลายเดือนก่อน +71

    આ ચેનલ ન્યુઝ પબ્લિક હીત માટે છે આમા રાજકારણ નથી પબ્લિક હીત છે ❤❤❤

    • @ratubhairathavi8840
      @ratubhairathavi8840 หลายเดือนก่อน

      સહૈબ આ ચોરી સંસ્થા જ જવાબ દાર છૈ કારણ કે મંત્રી એવુ કહૈ છે કે જા જાવુ હોય ત્યાં જાવ એટલે આમાં સંસ્થા જવાબ દાર લાગે છે બહેન

  • @ghanshyambharvad8231
    @ghanshyambharvad8231 หลายเดือนก่อน +24

    ખૂબ ખૂબ ધન્યવાદ જમાવટ ચેનલને ખુલ્લેઆમ પશુપાલકો નું શોષણ થાઈ છે

  • @Yashrajsinh_chauhan380
    @Yashrajsinh_chauhan380 หลายเดือนก่อน +112

    મહિનામાં 1 અઠવાડિયે ફેટ 9 આવે પછી પાછળના 2 અઠવાડિયા સુધી 6 ફેટ આવે ,મંડળી વાળાને કેવી તો એમ કે તમારી ભેંશ વટકી હસે😢

    • @yogeshdarbar8980
      @yogeshdarbar8980 หลายเดือนก่อน +6

      Bhai amare pan aa taklif chhe 😢

    • @JBRATHOD1008
      @JBRATHOD1008 หลายเดือนก่อน +10

      અમારા ગામ માં પણ આજ તકલીફ છે અને કંઈક કહીયે એમને એટલે અમારા પર ગુસ્સો કરે બોલો.

    • @gohilbharat8910
      @gohilbharat8910 หลายเดือนก่อน +3

      કચ્છ સરહદ ડેરીમાં ફોન ઉપાડવામાં પણ નથી આવતો

    • @bhumikapanchal8683
      @bhumikapanchal8683 หลายเดือนก่อน

      ભાઈ
      ડેરીમાં ફેટ પાડવાનું વટકે તો પણ એવું થાય ને....

    • @villagedesiboy21
      @villagedesiboy21 หลายเดือนก่อน

      ​@@gohilbharat8910કયા ગામ ભાઈ

  • @Rahul_0499
    @Rahul_0499 หลายเดือนก่อน +14

    જમાવટ ન્યુઝ તમારો આભાર જુબેશ સલાવા બદલ❤❤❤

  • @AnirutSinh-m7s
    @AnirutSinh-m7s หลายเดือนก่อน +16

    આ કામ ખાસ કરવા જેવું છે. ધન્ય વાદ જમાવટ ને

  • @SSH-n6j
    @SSH-n6j หลายเดือนก่อน +36

    ચેનલ આવા પબ્લિક ના હીત માટે આવ કાર્યક્રમો કરવા જોઈએ❤. નાકે રાજકારણ માટે લાભ લેવા

  • @bgn__mobi5207
    @bgn__mobi5207 หลายเดือนก่อน +16

    મારા ગામ મા પણ પશુ પાલકો પરેશાન છે
    પશુ વેંચી રહ્યયા છે

    • @DeshiBannaofficial
      @DeshiBannaofficial หลายเดือนก่อน

      સાચી વાત છે... આમને આમ ચાલશે તો.. કોઈ.. ગાય.. ભેંસ.. નય રાખે

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi หลายเดือนก่อน +38

    बीजेपी ने सहकारी डिपार्टमेंट को बरबाद कर दिया है खास करके 2014 के बाद

  • @ramanthakor962
    @ramanthakor962 29 วันที่ผ่านมา +7

    દરેક દુધ મંડળી માં ચેકીંગ કરાવો..

  • @bhavnamaheshwari3331
    @bhavnamaheshwari3331 หลายเดือนก่อน +10

    Sachi vat chhe .100% sachu bolo chho Ben tame.

  • @yogeshdarbar8980
    @yogeshdarbar8980 หลายเดือนก่อน +23

    થાકી ગયો છુ..પશુ ઓ ને ખનિજ તત્વ..આપી ને..પણ fat 3.0 thi koi divas vadhare nathi aavto 😢😢😢

  • @chavdapaljibhai818
    @chavdapaljibhai818 หลายเดือนก่อน +35

    બહેન એક જ પશુનું દુધ અલગ અલગ ડેરીએ એકજ સમયે ફેટ કરાવતા અલગ અલગ આવે છે. આ ટેસ્ટ એકમ સાર્વત્રિક નથી આમા બહુ મોટી ગોલમાલ છે.

  • @jayendrasinhjhala8420
    @jayendrasinhjhala8420 หลายเดือนก่อน +24

    આહીરભાઈ ને સલામ

  • @chaudhariyogesh5871
    @chaudhariyogesh5871 หลายเดือนก่อน +23

    સરકાર જ ખાવા બેઠી સે તો શું કરવું.

  • @laljibhaibharwadmanguda2463
    @laljibhaibharwadmanguda2463 หลายเดือนก่อน +1

    ખૂબ જ ગંભીર મુદ્દા ઊપર ઘ્યાન આપવા બદલ આભાર

  • @UpendrasinghVaghela2561
    @UpendrasinghVaghela2561 25 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર તમારો 🙏 માહિતી આપવા

  • @gamer-xu3lw
    @gamer-xu3lw หลายเดือนก่อน +6

    Thanks sir. Good work ❤

  • @RabariBhairav
    @RabariBhairav หลายเดือนก่อน +6

    માહિતી દેવા બદલ આભાર પશુપાલકો છેતરાય તો સેજ

  • @kkgohil6952
    @kkgohil6952 หลายเดือนก่อน +8

    મિલ્કોટેસ્ટ મશીનમાં ફેટ ઓછા કરવા બોવ સહેલું છે
    દિસમિસથી એક દોઢ ફેટ ડાઉન કરવામાં એક મિનિટ લાગે😂

  • @mrs-ls1eq
    @mrs-ls1eq หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anakmanjriya6308
    @anakmanjriya6308 หลายเดือนก่อน +4

    ખુબ સરસ માહિતી આપી છે પસુ પાલન કરવું કેમ શેતર પીડી થાઈ છે દુધ માં ભેળ શેળો બોઉજ થાઈ છે

  • @Gordhanbaraiya00887
    @Gordhanbaraiya00887 หลายเดือนก่อน +17

    મંડળી વાળા બવજ ખોટું કરે છે 🙏

  • @HNPATEL-pg6bk
    @HNPATEL-pg6bk 3 วันที่ผ่านมา

    Khoob khoob dhanyvad

  • @dhanjibhaigadhiya6535
    @dhanjibhaigadhiya6535 24 วันที่ผ่านมา

    સુભાષભાઈ તમને સલામ🎉🎉

  • @YogeshVasava-y7w
    @YogeshVasava-y7w 20 วันที่ผ่านมา

    Khub khub dhanyavad

  • @pateljayantij2689
    @pateljayantij2689 หลายเดือนก่อน +6

    All the Dairy Where the milk is Processed is tasting milk Manually !

  • @govindkarmurofficial6697
    @govindkarmurofficial6697 25 วันที่ผ่านมา

    સો સો સલામ જમાવટ ને

  • @VishnuJadav-n9p
    @VishnuJadav-n9p หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન જમાવટ ચેનલને❤❤❤❤❤❤

  • @thakorsanjay2259
    @thakorsanjay2259 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન મેડમ

  • @villagelifewithsanjayandhi6539
    @villagelifewithsanjayandhi6539 หลายเดือนก่อน +5

    સાચી વાત છે ભાઈ બધી જગ્યા એ આવું જ ચાલે છે 😢

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 25 วันที่ผ่านมา

    પેલા અમારે ત્યાં જૂનાગઢ ની ડેરી માંથી ચેકીંગ આવતુ આ ચેનલ ને ખુબ ખુબ અભિનંદન આભાર

  • @chaudhariyogesh5871
    @chaudhariyogesh5871 หลายเดือนก่อน +15

    આવી સમસ્યા બવ બધી સે પણ બધાં જ મડેલા હોય કરવું સૂ....

    • @VinubhaiPadhiyar-on2zh
      @VinubhaiPadhiyar-on2zh หลายเดือนก่อน

      પશુ પાલકો એ આખી જિંદગી વેઠવુ અથવાતો એકસાથે લડત આપવી બધુ જ શકય છે

    • @yogeshdarbar8980
      @yogeshdarbar8980 หลายเดือนก่อน

      Sachi vaat 👍😢

  • @malekvasimkhan5013
    @malekvasimkhan5013 หลายเดือนก่อน

    Nice information ❤

  • @MehulBharwad8182-i6k
    @MehulBharwad8182-i6k หลายเดือนก่อน +1

    Best job

  • @HemalBhatu
    @HemalBhatu หลายเดือนก่อน +4

    Phela to jamavat nyuj ne khub khub abhinandan te saty ni sathe se gujarat mA tv 9ne su khabr nahi hoy bhub sars ahir bhai

  • @ગણેશભાઈદલાજીચૌધરી
    @ગણેશભાઈદલાજીચૌધરી หลายเดือนก่อน +5

    બીલ કુલ શાચી વાત છે બેનની

  • @DwarkeshSavdhariya6064
    @DwarkeshSavdhariya6064 หลายเดือนก่อน +1

    Thank you

  • @bhopatjithakor4211
    @bhopatjithakor4211 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી

  • @gojiyahamirbhai1998
    @gojiyahamirbhai1998 หลายเดือนก่อน

    ધનીયવાદજમાવટને

  • @dipakthakor5540
    @dipakthakor5540 หลายเดือนก่อน +3

    Sachi vat che

  • @KintusinhChauhan
    @KintusinhChauhan หลายเดือนก่อน +4

    ak dam saru kam karo cho sar tull saport

  • @jadejabhagirathsinh-pp4rh
    @jadejabhagirathsinh-pp4rh หลายเดือนก่อน

    બેન તમારી વાત સાચી છે

  • @parasotamsuthar2933
    @parasotamsuthar2933 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 หลายเดือนก่อน

    Good message

  • @Jilubhaiahir7625
    @Jilubhaiahir7625 หลายเดือนก่อน

    સાચી વાત છે બેન તમારી

  • @PRATAPVAJA-od4fs
    @PRATAPVAJA-od4fs หลายเดือนก่อน

    All the best 🎉

  • @VijayDangar-ju3np
    @VijayDangar-ju3np หลายเดือนก่อน +2

    A sachu ce

  • @RameshjiThakor-ld5qr
    @RameshjiThakor-ld5qr หลายเดือนก่อน

    Very good.

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 หลายเดือนก่อน

    Salute news

  • @hareshpatel1864
    @hareshpatel1864 หลายเดือนก่อน +2

    Aa mate 5/10/15/20/25 /30 Fat Vada standardized krvanu rakho daily base mate with present of public

  • @AluAhirVlogs7511
    @AluAhirVlogs7511 หลายเดือนก่อน +5

    અમારે પણ ફેટ નો એ પ્રશ્ન છે તો ન્યુઝ વાળને ને વિનંતી છે એ આમાંથી આમને સુટકારો આપાવો

  • @bhautikpatel5672
    @bhautikpatel5672 หลายเดือนก่อน

    ખૂબ સરસ આહિર ભાઈ

  • @sureshbhaidesai9322
    @sureshbhaidesai9322 หลายเดือนก่อน

    Sachi vat

  • @kgfgujju
    @kgfgujju หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @karangiaparbatbhai7979
    @karangiaparbatbhai7979 หลายเดือนก่อน

    Good 👍

  • @ffsujanbhai-i1n
    @ffsujanbhai-i1n 28 วันที่ผ่านมา

    13:33 sahkari mandali abhi Tapasya video

  • @manishparmar7170
    @manishparmar7170 หลายเดือนก่อน

    જય માતાજી સર સાચી વાત છે કંઈ કરો

  • @maheshmithapara5788
    @maheshmithapara5788 หลายเดือนก่อน +1

    💯

  • @TakhubhaiVaru-wv2jr
    @TakhubhaiVaru-wv2jr หลายเดือนก่อน +1

    Vah sar vah

  • @hirabhaiahir7517
    @hirabhaiahir7517 หลายเดือนก่อน

    Shubhashbhai Apne 100.100.salam

  • @ravimakvana6069
    @ravimakvana6069 หลายเดือนก่อน

    ખુબ સરસ આ વાત નિ બધા પશુ પાલકો ખબર છે...પણ કેવું કોને 😢😢😢😢😢😢🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @dhanjibhaigadhiya6535
    @dhanjibhaigadhiya6535 24 วันที่ผ่านมา +2

    કેમ કે સરકારી બાબુ નો હાથ છે એમાં

  • @SandipparmarB
    @SandipparmarB หลายเดือนก่อน

    Thank you so much Madam.. support karo bhaio Aa video Ane chanal ne👍👍

  • @kamleshmakwana585
    @kamleshmakwana585 หลายเดือนก่อน +8

    કળયુગ

  • @chiragrabari1609
    @chiragrabari1609 หลายเดือนก่อน +4

    આવા મશીન ને જ બંધ કરી દેવા જોઈએ

  • @bharatbaraiya4008
    @bharatbaraiya4008 23 วันที่ผ่านมา

    Dhanyavaad all of you

  • @ChunilalPargi-h6b
    @ChunilalPargi-h6b หลายเดือนก่อน +2

    🎉🎉

  • @kismatrabarikismat3708
    @kismatrabarikismat3708 หลายเดือนก่อน

    sachi vat

  • @DipakPatel-g4x
    @DipakPatel-g4x 18 ชั่วโมงที่ผ่านมา

    Sk ma Vijaynagar ma ni bathi Dairy ma Achanak tapas karo to Khabar pade ke fat ma kevu setting kare .

  • @Rajusinghdevra-j5k
    @Rajusinghdevra-j5k หลายเดือนก่อน +5

    સરકાર ને ખાવા મલેછે
    મલાઈ

  • @HH-1im
    @HH-1im หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @BariaTakhatbhaiBaria-l5z
    @BariaTakhatbhaiBaria-l5z 27 วันที่ผ่านมา +2

    લાગે અંગ્રેજો આપડા થી આઝાદ થયા

  • @AhirMahesh-t5g
    @AhirMahesh-t5g หลายเดือนก่อน +3

    Kutch ma sarhad ne mahi ma bstachar bav chhe

  • @RameshThakor-w5n
    @RameshThakor-w5n หลายเดือนก่อน

    સરસ બેન

  • @ranjitpadvi3217
    @ranjitpadvi3217 25 วันที่ผ่านมา +1

    Aakho gujrat aa khel chale se

  • @navinmagan4137
    @navinmagan4137 หลายเดือนก่อน +2

    બધાજ સહકારી શગો ના ફેટ એસ એન એફ મશીન નુ સેટીગ એકસરખુ રાખવુ જોઈએ તો ખબર પડે કે કયા શગો ચોર છે દા તરીકે સાબર વાડા દૂધ ઉત્પાદક પોતાના દૂધ નુ સેમ્પલ બનાસ ડેરી મા જ ઇ ને તપાસ કરે બનાસ વાડા અમૂલ મા જાય અમૂલ વાડા પનચામરુત મા જાય તો બધા ની ચોરી કરવાની મોનોપૉલી ખુલ્લી પડીજાય તેમ છે તો બધાજ સહકારી શનગો ના મશીનો નુ સેટીંગ એક સરખુ રાખે એ વાત આગડ ચલાવવા વિનંતી

  • @RathodDhirsinh-r1t
    @RathodDhirsinh-r1t หลายเดือนก่อน

    આ,વાત, સાચી છે પણ

  • @babubhaiprajapati457
    @babubhaiprajapati457 29 วันที่ผ่านมา

    Aa badha mate Javabadar Matra ane matra Sarkar ane tena Ajent che

  • @gamitgamitjayeshbhai3995
    @gamitgamitjayeshbhai3995 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉

  • @B.darbar
    @B.darbar หลายเดือนก่อน +1

    मशीन 2 ફેટ डाउन રાખી ને સલાવે છે

  • @devanandgadhavi9339
    @devanandgadhavi9339 หลายเดือนก่อน +2

    ગ્રાક સુરક્ષા મા અરજી કરો

    • @ArajanbhaiRathod-e3d
      @ArajanbhaiRathod-e3d หลายเดือนก่อน

      ગ્રાહક સુરક્ષા ક્યાં આવે

  • @idrishkachaliya-gk5rh
    @idrishkachaliya-gk5rh หลายเดือนก่อน

    SALAM

  • @fulajithakor117
    @fulajithakor117 หลายเดือนก่อน +2

    અમુક ટાઈમ તો ફેટ ની 5 ની સિરિઝ ના ફેટ આવે છે

  • @hareshbharvad5110
    @hareshbharvad5110 หลายเดือนก่อน

    Aa kam. Saru karyu jamavat news

  • @dharmeshrathva4246
    @dharmeshrathva4246 หลายเดือนก่อน +1

    Badhi Deyri vada upar thi setting che aevu ke che ne Dalil badha kare che pan koinu chaltu nathi..Ane aa aek gambhir mudo che. Grahk ne purto bhav to madvo joiye ne aavi modhvari ma kemnu posay aa bov moti છેતરપીંડી છે.aano nikal karvo khub j jaruri che

  • @jangralamasud7415
    @jangralamasud7415 หลายเดือนก่อน +1

    🆗👍🆗👍👍💯💯

  • @LakhamanOdedara-p9n
    @LakhamanOdedara-p9n หลายเดือนก่อน

    ગુડ મોર્નિંગ

  • @harshgolitar5193
    @harshgolitar5193 หลายเดือนก่อน +1

    પળી થી ભરીને ડેરી એ ભરવા જસોતો ખ્યાલ આવસે કે ડેરી નો કાંટામા કેટલુ ગોલમાલ ચાલે છે અને હુ તો કવસુ કે ગોલમાલ ચાલેજછે મંડળી ઓના ત્રાસ થી મે વેવસાય બદલી નાખ્યો છે ભાઈ મેતો નક્કી કરી લીધુ છે કે પશુપાલન જે કરતા હશે તે ને પેરવા ચડી નય રહે એટલા માટે આનો અંત લાવવો જોઈયે

  • @ParamarHarish
    @ParamarHarish 27 วันที่ผ่านมา

    Amara gamma diri Vada fet ma gotado kare che vanoti gamma dakor jode akvar tame nirksan karava aavo

  • @soramiyashamaji8370
    @soramiyashamaji8370 หลายเดือนก่อน +3

    અમારે પણ ભેંસના દૂધના 40 રૂપિયા ભાવ પડે છે

  • @pinalrao5697
    @pinalrao5697 หลายเดือนก่อน +2

    Keeda padse ava loko ne ❤

  • @LaluGolitar
    @LaluGolitar หลายเดือนก่อน +2

    એ ભાઈ ડેરી માં દૂધ ના ભાવ 30 થી 33 રૂપિયા લીટર લે છે જ્યારે કપાસિયા ખોળ 2200
    કપાસ નો ભાવ 1300 થી 1400
    આ કય ન્યાય છે
    બાકી અમૂલ છાસ નો લીટર નો ભાવ 35
    વા....... સુ કેવું યાર

  • @hiteshpatel2367
    @hiteshpatel2367 หลายเดือนก่อน

    જેવી રીતે મીટરમાં સીલ મારીને આપે છે એ રીતે ફેટ મશીન માં પણ સીલ મારીને કંપની આપે તો જ ચાલે.

  • @ahirhardipdangar4705
    @ahirhardipdangar4705 หลายเดือนก่อน +1

    અમારું ગામ ભાલ માં અમે સૂકી કડબ વધુ ખવડાવી ઉનાળામાં લીલો ચારો ઓછો નીરવી ક્યારેક ભેંશના દૂધના ફેટ n aave to તે ગાયના દૂધમાં જાય છે અમે કડબ અને તડકાનો વાક કાઢવી એમને તો એમ જ હતું આ નવા મશીન માં આવું નય થતું હોય પણ ધન્ય છે ન્યૂઝ વાળા ને

  • @ravimakvana6069
    @ravimakvana6069 หลายเดือนก่อน

    દૂધ નાં ભાવ પેટ્રોલ ડીઝલ સાથે હોવા જોઈએ

  • @KasturbhaiPatel-pm7vi
    @KasturbhaiPatel-pm7vi 17 วันที่ผ่านมา

    સાહેબ અમારા ગામ માં કેટલાક તબેલા બંધ થવા ની આરે છે મિનરલ વોટર કરતા પણ સસ્તું દૂધ મંડળીઓ ખરીદી રહી છે

  • @rathoddilshad
    @rathoddilshad หลายเดือนก่อน

    ફેટ તો કાપવામાં આવે છે ઉપરાંત વજનકાંટમા પણ સેટિંગ્સ કરવામાં આવે છે. તેથી કુલ દૂધમાંથી 100 થી 200 ગ્રામ દૂધ કાપી નાખવામાં આવે છે.

  • @mahendrasinhgohil940
    @mahendrasinhgohil940 15 วันที่ผ่านมา

    ભાઇ તો મતગણતરી મા આવી ગોલમાલ કેમ ન થય શકે?

  • @chhanajithakor-f1x
    @chhanajithakor-f1x หลายเดือนก่อน

    Amare dudh mandni mo pan. 5thi 6. Fat avese mandali dist mehsana

    • @Xyz-j9v
      @Xyz-j9v หลายเดือนก่อน

      Tare ekla ne k bdha ne