304 Aakaashi o baap amaara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • ૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થના
    ૧ આકાશી ઓ બાપ અમારા,
    નામ પવિત્ર મનાવ,
    દિન દિન
    તવ રાજ્ય આવો.
    આકાશે જ્યમ પૂરી
    ઈચ્છા થાયે તારી,
    પૃથ્વી પરે પણ હો.
    આકાશી ઓ બાપ.-
    ૨ દિનની રોટલી અમને દેજે,
    ઋણો માફ તું કર,
    દિન દિન
    કરીએ જ્યમ જનને.
    પરીક્ષણે નવ લાવી,
    ભૂંડાથી છોડાવી,
    કર તું વિજયમાન.
    આકાશી ઓ બાપ.-
    ૩ રાજ્ય, પરાક્રમ, મહિમા સારાં
    હરદમ હો તારાં;
    દિન દિન
    હરદમ હો તારાં,
    આમીન, આમીન હો નિત,
    આમીન, આમીન હો નિત,
    ધન્ય પ્રભુ અમારા.
    આકાશી ઓ બાપ.-
    304- Prabhu Isu Sheekhavit Praarthana
    1 Aakaashi o baap amaara,
    Naam pavitra manaav,
    Din din
    Tav raajya aavo.
    Aakaashe jyam poori
    Ichchha thaaye taari,
    Pruthvi pare pan ho.
    Aakaashi o baap.-
    2 Dinani rotali amane deje,
    Runo maaph tu kar,
    Din din
    Kareeye jyam janane.
    Pareekshane nav laavi,
    Bhoondaathi chhodaavi,
    Kar tu vijayamaan.
    Aakaashi o baap.-
    3 Raajya, paraakram, mahima saaraa
    Haradam ho taaraa;
    Din din
    Haradam ho taaraan,
    Aameen, aameen ho nit,
    Aameen, aameen ho nit,
    Dhanya prabhu amaara.
    Aakaashi o baap.-

ความคิดเห็น • 30