ધન્ય છે માનનીય પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને જેમને આ ભારત દેશ ને પોતાના હસ્તક નું રજવાડું સમર્પિત કર્યું કે દેશની આઝાદી ના પછી ના સમય માં દેશને મજબૂત કરવા સરદાર વલ્લભભાઈ પટેલ ને પહેલ કરી અને તેના કારણે અન્ય રજવાડાં આપવા માટે તૈયાર કર્યા અને દેશ ને પોતાનું યોગદાન આપ્યું અને આજે એ લોકો તેમની સન્માન જાળવવા એક ભારત રત્ન એવોર્ડ થી ૭૦ વર્ષ થયાં છતાં તેમનો વિચાર પણ ન આવ્યો.❤
જ્યા ભાવનગર સ્ટેટ કે પછી અન્ય રજવાડા એ સામે ચાલી ને પોતાનુ રાજ સૌપ્યુ હોય એવા શહેરો મા અસગવડતા સહન ન કરીને લોકો જાતે જ આ બાબતે અવાજ ઉઠાવે એ વાત ખુબ જ સરસ કરી બાપુ એ , કારણકે એક વાર રાજ આપી દિધા પછી આટલા વર્ષે રાજ પરીવાર ને પણ સરકાર સામે આ સમય મા આવા પ્રશ્ર્નો કરવામા ધણી બધી બાધા ઓ નડતી હોય છે, અને પ્રજા લોકશાહી મા જો નહી બોલે તો ક્યારે બોલશે ?... જાગો ભાવનગર વાસીઓ હવે તો જાગો.....
🙏 નમસતે સાહેબ ધન્યવાદ દેવાંશીબેન અને જયવિરરાજસિહ ને માં ભગવતી વાણી વિવેક વર્તન વેવાર સારા રાખે અને એક મીત્ર પણ એવૉ રાખે કે માર્ગ ન ભટકવા દે જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
જ્યારે લોકશાહી માં જો અનેક લાફટર સો અને સિનેમા હોવા છતાંય જો અસંતોષ અને મજા નો આવે ત્યારે પ્રજા રજવાડા તરફ મીટ માંડી શકે છે બાકી જો જો ક્ષમા વિરસ્સય આભુષણમ ના રાખ્યું હોત તો પ્રજા આજે રજવાડા અને ક્રાંતિકારી બંને ને ભૂલી ગયો હોત
એક ચેલેન્જ છે... આ podcast પર કોઈ જ નેગેટિવ comments નહિ હોય... ગમે એટલા વર્ષો સુધી આ podcast રહે..... જો હશે તો હું નતમસ્તક જ્યાં કહો ત્યાં આવીને પગે પાડવા તૈયાર છું.
Praja Na gharma chori thay ane chor pakdai nahi to te dhan Raj ne aapvu padthu - thanks Bhavnagar historic moment world ma ek Matra rules Bhavnagar ma hato Prajavatsal maharaja Krishna Kumar Singh ji Jay mataji Jay Bhavani
Ben ji do you have the nerve to ask Jaiveerraj bhai Why Bharat Ratna? They took saliana for 25 years and looted the Indian government. They even hold many palaces and thousands of acres of land under their benami and want bharat ratna. Shameless asking for bharat ratna. What was his contribution? His joining India was NOT a favor. Even Nizam and Nawab had to run away. Krishnakumar Jee could not fight the Indian government in the war with India. Why did he not take any part in freedom from the British? Was he licking the feet of the British and wanting Bharat Ratna? If he ran his state well, that was his duty. Also, I must ask him who was involved in the creation of Bhupat; Bhupat killed hundreds of Patel and vania. government caught Krishna Kumar's brother, Nirmal Kumar, for helping the Bhupat.
Bhavnagar ma vikas kem nathi thato Bhavnagar mathi kem loko je kaik kari shake Bhavnagar mate teva ketlay loko Bhavnagar chhodine surat ke mumbai jata rahe chhe sha mate? Bhavnagar maa raja shahi hati tyare prja vatsal maharaja saheb shree krushn kumar sihaji ni 1800 gamni temni praja nirbhay hati je aaje nathi haa have thodo sudhar thato jay chhe loko sukh shanti satheni samrudhhij ichhe chhe raja shahi j bhavnagar rajy mate to lokshahi karta raja shaij sari hati bija rajyo ni kabar nahi
😂😂 wah bhai sarpanch.....ahir thy ne raka n bno bhai.....tmara bap dada ne puchjo ....aato aakhi duniya ni history ma india na rulers e j same thi aapyu....kyarek vachi levu aato pakistan muslim country bni etle bdha hindu Raja ek thya ta...baki emne koi jaroor nti.....tme tax bhro cho to gulam cho India na?????
આપના ખુબ જ સરસ વિચારો છે યુવરાજ શ્રી
આપવા વાળા કરતાં વધારે લોકો માંગવા વાળા ને વધારે યાદ રાખે છે
આ ને કહેવાય સંસ્કાર આને કહેવાય લોહીના ગુણ બસ વાત પુરી થઈ ગઈ બહેન તમારો આભાર અને ભાવનગર યુવરાજ ને આદબકે સાથ સલામ
ધન્ય છે માનનીય પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને જેમને આ ભારત દેશ ને પોતાના હસ્તક નું રજવાડું સમર્પિત કર્યું કે દેશની આઝાદી ના પછી ના સમય માં દેશને મજબૂત કરવા સરદાર વલ્લભભાઈ પટેલ ને પહેલ કરી અને તેના કારણે અન્ય રજવાડાં આપવા માટે તૈયાર કર્યા અને દેશ ને પોતાનું યોગદાન આપ્યું અને આજે એ લોકો તેમની સન્માન જાળવવા એક ભારત રત્ન એવોર્ડ થી ૭૦ વર્ષ થયાં છતાં તેમનો વિચાર પણ ન આવ્યો.❤
પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને વંદન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને વંદન છે.
ખાનદાની માણસ ની વાત જ અલગ હોય. જય હો તમારા વંશજ ને અને તમને પણ.
બહેન અમારા સંતરામપુર ના જમાઈ છે બાપુસા ઘડીખમ્મા 🙏🙏
હજી લોકતંત્ર બનવા અંગે ઐતિહાસિક ગેરસમજો પ્રવર્તી રહી છે.
જ્યા ભાવનગર સ્ટેટ કે પછી અન્ય રજવાડા એ સામે ચાલી ને પોતાનુ રાજ સૌપ્યુ હોય એવા શહેરો મા અસગવડતા સહન ન કરીને લોકો જાતે જ આ બાબતે અવાજ ઉઠાવે એ વાત ખુબ જ સરસ કરી બાપુ એ , કારણકે એક વાર રાજ આપી દિધા પછી આટલા વર્ષે રાજ પરીવાર ને પણ સરકાર સામે આ સમય મા આવા પ્રશ્ર્નો કરવામા ધણી બધી બાધા ઓ નડતી હોય છે, અને પ્રજા લોકશાહી મા જો નહી બોલે તો ક્યારે બોલશે ?...
જાગો ભાવનગર વાસીઓ હવે તો જાગો.....
🙏 નમસતે સાહેબ ધન્યવાદ દેવાંશીબેન અને જયવિરરાજસિહ ને માં ભગવતી વાણી વિવેક વર્તન વેવાર સારા રાખે અને એક મીત્ર પણ એવૉ રાખે કે માર્ગ ન ભટકવા દે જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
What a way of talking and graceful body language, such a admiration from Yuvraj ji of bhavnagar state❤, bow down in front of good soul
જય હો ભાવેણાના રાજા ની
Jai Mataji Nek Namdar Praja Vatsal Raj Kumar shree Jai veer raj sinhji your interview is a exemplary being as a Rajput Rajkumar.
જ્યારે લોકશાહી માં જો અનેક લાફટર સો અને સિનેમા હોવા છતાંય જો અસંતોષ અને મજા નો આવે ત્યારે પ્રજા રજવાડા તરફ મીટ માંડી શકે છે
બાકી જો જો ક્ષમા વિરસ્સય આભુષણમ ના રાખ્યું હોત તો પ્રજા આજે રજવાડા અને ક્રાંતિકારી બંને ને ભૂલી ગયો હોત
ખુબજ સરસ રીતે વાતો કરી
અભિનંદન બાપુ ને.. જય માતાજી..
We are Happy In Democracy ❤
Satnam sadguru saheb
જય રામદેવપીર
જય હો યુવરાજ સાહેબ.
We heartily respect sir
જાતીવાત પર બાપુ ની વાત સાંભળી ને ખુબ જ આનંદ થયો ...
તો. કાય તારી હારે બેસીને જમસે નય
Vijayrajsihji ne Amara satnam saheb
Great family of Bhavnagar kingdom salute to jaiveersinghji
🙏 જય માતાજી 🙏
. જય માતાજી બાપુ ગોહિલ સાહેબ સાહેબ
Jai mataji yuvraj darek sathe harimari rahevu Jai mataji
Best' podcast 🎉
Jai Mataji 🙏
ધન્યવાદ જમાવટ અને યુવરાજ
યુવરાજને શત શત સલામ અને એક ભાવેણાના નાગરિકના આશિષ....
Jai mataji bapu
Nice interview devanshiji
જય કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
👌🌷🌷👍 Jay Dwarkadhish
વર્ણ વ્યવસ્થા એ આપણી સદીઓ જૂની કલંકિત પ્રથા રહી હતી.
ઙબલ
वर्ण व्यवस्था रोजगारी नु साधन हतु जे दरेक समाज ना परिवार नु भरणपोषण करतु हतु
कुटेव वारा लोको दरेक वर्ग मा होय छे
तो महोदय आप निष्कलंक व्यवस्था बताईऐ
आवाज दो....
આવા અક્કલમઠ્ઠાઓ હોય તો એક સુવ્યવસ્થિત જીવન પદ્ધતિ ને કલંકિત કેતા જ હોય
Hats off....
Good 👍👍 bapu
Ha bapu ha 🙏🔥👑
એક ચેલેન્જ છે...
આ podcast પર કોઈ જ નેગેટિવ comments નહિ હોય... ગમે એટલા વર્ષો સુધી આ podcast રહે.....
જો હશે તો હું નતમસ્તક જ્યાં કહો ત્યાં આવીને પગે પાડવા તૈયાર છું.
જય માતાજી બાપુ
જય રાજપુતાના
તમારા જેવા જે દેશ માં તમારા જેવા લોકો હોય તો ગમે તે કરીએ. કંઈ પરવાજ નથી
જય હો ગોહિલ વાડ
બાપુને સો સો સલામ
Ha hu bhavngari su
આ તો જૂનો ઈન્ટરવ્યુ છે બહેન
વંદન 🙏
Whether democracy is everyone's right or not, this guy still has doubts about it. LMAO! 🤣 Anyway, my gratitude to the great શ્રી કૃષ્ણકુમાર સિંહજી!
Thats the thjnh about these royal families 🤣 they dont like BJP they dont like Congress they like themselves 🤣
😂 utsav mhan che bhai ...gareeb Loko ne sarkha right ny mlta bhai ..tme English medium wala hso bhai
Aazadi na 100 varsh pachi pan Jaativaad nabut thayo che raja ji.
Praja Na gharma chori thay ane chor pakdai nahi to te dhan Raj ne aapvu padthu - thanks Bhavnagar historic moment world ma ek Matra rules Bhavnagar ma hato
Prajavatsal maharaja Krishna Kumar Singh ji
Jay mataji Jay Bhavani
સાચેસાચ
Old lage che.... મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને સલામ
आ ब्रह्मण नी छोकरी ने महारानि बनवू होय ऐवू लागे छे
Amara Bhavnagar na raja shree krishnkumar shih ji name pan ak var lay lo tmara ruvada ubha thay jashe
With respect please Invite manan Desai
🎉🎉
🙏🌹
🎉🎉🎉🎉
Jama t j nahi mari 30 varshni karkirdima sauthi saro episode
ભાવનગરનેઆબરડીજોગીદાશબાપુનીધણોજુનોનાતૌશેઆપનીપાસેટાઈમહોઈતોપધા,,રો
Great Thoughts Bapu 🙏🙏🙏
સારા..વિચાર..સે..બાપુ..ના
જુનો એપિસોડ લાગે
Ben ji do you have the nerve to ask Jaiveerraj bhai
Why Bharat Ratna? They took saliana for 25 years and looted the Indian government. They even hold many palaces and thousands of acres of land under their benami and want bharat ratna. Shameless asking for bharat ratna.
What was his contribution? His joining India was NOT a favor. Even Nizam and Nawab had to run away. Krishnakumar Jee could not fight the Indian government in the war with India. Why did he not take any part in freedom from the British? Was he licking the feet of the British and wanting Bharat Ratna? If he ran his state well, that was his duty. Also, I must ask him who was involved in the creation of Bhupat; Bhupat killed hundreds of Patel and vania. government caught Krishna Kumar's brother, Nirmal Kumar, for helping the Bhupat.
Bhavnagar ma vikas kem nathi thato Bhavnagar mathi kem loko je kaik kari shake Bhavnagar mate teva ketlay loko Bhavnagar chhodine surat ke mumbai jata rahe chhe sha mate? Bhavnagar maa raja shahi hati tyare prja vatsal maharaja saheb shree krushn kumar sihaji ni 1800 gamni temni praja nirbhay hati je aaje nathi haa have thodo sudhar thato jay chhe loko sukh shanti satheni samrudhhij ichhe chhe raja shahi j bhavnagar rajy mate to lokshahi karta raja shaij sari hati bija rajyo ni kabar nahi
Bap jode bi vaat karilo😂😂😂
Are bapu apvu Bahu doylu se ature kyathi Ave tema ras se 1,taka ne seva ni bhavna se baki ne Kem abjopati bani Jai ama rasta gote se bapu
Krisna kumar shi to gujarat nu gatyanu
vandan
Aato juno video નથી?
Read the "Description" of the video!
@@Utsav_Viradiya ok viradiya saheb
Aato ek varas phel no video chhe 😂😂😂
Tata ghar no yuvraj 😂😂😂 halti no tha charsi😂
આ જુનો વિડિયો છે ફરી મેલ્યો છે તમે
હા...કઈ વાંધો હોય તો ડિલીટ કરી નાખીએ
@@ketanc255 વાંધો નથી પણ છે
રાજા હંમેશા ગુલામ જ રહ્યા છે મોગલો કે અંગ્રેજો ના
Right
Khoti vat che
Tame aatyare aazad cho avu lage che, thodu vachvanu rakho
😂😂 wah bhai sarpanch.....ahir thy ne raka n bno bhai.....tmara bap dada ne puchjo ....aato aakhi duniya ni history ma india na rulers e j same thi aapyu....kyarek vachi levu aato pakistan muslim country bni etle bdha hindu Raja ek thya ta...baki emne koi jaroor nti.....tme tax bhro cho to gulam cho India na?????
Raja nai tari jeva gulam hata