જયભાઈ નો હું નાનપણથી જ વાચક છું..પ્રશંસક છું ..અને એમના દરેક લેખ, પુસ્તક , ઇન્ટરવ્યુ, વક્તવ્ય વગેરે તમને જીવનનો પાઠ શીખવે છે..Hearty Thanks to Jaybhai & Jamavat team ❤🙏
દેવાંશી બેન તથા જયભાઈ ને શુભ નવરાત્રી ની ખુબ ખુબ શુભકામનાઓ સાથે 🌹🙏 જયભાઈ જોડે શબ્દ ભંડોળ ખુબ મોટું છે હરેક વાતમાં વિષય માં માહીર છે . એકધારા ખુબ કલાકો નહીં પણ દિવસો સુધી બોલી શકે છે.. આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
@@jasvantdarji6198 no one cares about poor in this country. Everyone is behind money and power. Modi did a lot of bad things but still educated people like yourself try and support them without worrying about actual people of India who are suffering.
સત્ય અને અને અસત્ય પોત પોતાના સ્થાને જ હોય છે, સત્ય હોય અને કોઇ અસત્ય છે એમ માને કે અસત્ય હોય અને કોઇ સત્ય છે એમ માને એનાથી સત્ય કે અસત્ય બદલાતા નથી, પરંતુ કોઇ વ્યકિત કે વ્યક્તિઓનો સમુહ કે અમુક વર્ગો એવા જરૂર હોય છે કે જેઓનો જેવો મતલબ કે સ્વાર્થ હોય તે પ્રમાણે તેઓ સત્ય અસત્ય ને ઉલટફેર કરવામાં હીત ધરાવતા હોય છે. આપણે ત્યાં આવુ જ બનતું રહે છે.
It's good work by you madam,but in gujarat how many police station which cctv not work , public security point check ,water issue,road not good media have power to show that it's my opinion only mem
Jaybhai when people at the top are competent, people down the line will not dare to do sub-standard work. If apex is taking decisions for only self -benefit we get what we are getting.
35 MINIT NA VIDEO THI JYARE JAY VASAVADA GOVERNMENT VISHE SARU BOLVA NU CHALU KARE CHE TYAR PACHI DEVANSHI NA CHEHRA NA EXPRESATION BADLI JAY CHE MARK KARJO
પહેલી મીનીટ થી લઈને આખરી મીનીટ સુધી મુકી ના શકાય એવો અદભુત વાર્તાલાપ🫡👌બવ જ જબરદસ્ત 👏👏 એમા પણ ૫૮:૦૦ થી ૬૭:૦૦ મીનીટ નો સંવાદ ખુબ જ અદભુત Devanshi Ben You always 🫡
Jay vasavda નિખાલસતા થી વાત કરે છે એ જ એમની ખૂબી છે... જુનાગઢને ચોમાસામાં વરસતા વરસાદમાં માણવું જોઈએ.. એ વાત બિલકુલ સાચી.... કુદરતના ખોળે હોવાનો અહેસાસ કરાવે છે.
Disappointed Devanshi ji. You appeared like a teenage infatuated girl with Jaybhai, where were you intelligent piercing questions that you are able to put to even elder politician like Shankarsinhji bapu. Seems the Vat was missing from the term Jamavat. Jaibhai is brilliant as usual but the moments can fire up if done so bytwo ignited minds. Maybe you were under prepared so hopefully next time we may have real Jamavat😊
નવરાત્રી માં ૧૦ થી ૧૨ લાઉડ સ્પિકર પરમિશન હોય છે પરંતુ ૮ વાગ્યા થી નબળા ભગતો લાઉડ સ્પિકર ચાલુ કરે છે અને તે રાત્રે ૧ વાગ્યા પછી પણ ચાલે છે. એ માટે પણ બોલો
સાચે જ જયભાઈ મારા આદર્શ લેખક છે. સાંપ્રત પ્રવાહ ને સાંકળી ને દુનિયાના સાચા વાહક છે.....પ્રિય લેખક જય હો !!! એમ નું પુસ્તક મારા માટે motivited સાબિત થયું.....
Rahul Gandhi will be the next prime minister of India in recent future.... And then Modi name will be replaced by the name Rahul.... By most of the writers or journalists or actors
Pucha levay ne sardar na name par congress ne niche Batavia bjp ni chatva na Kotla male che ?? Sardar Patel stadium nu name Narendra Modi stadium Kari nakhyu tya bhai ne sardar na Maan thi vandho nathi and patel ne chithiya banality bjp na pravkta banelo cho
જયભાઈ નો હું નાનપણથી જ વાચક છું..પ્રશંસક છું ..અને એમના દરેક લેખ, પુસ્તક , ઇન્ટરવ્યુ, વક્તવ્ય વગેરે તમને જીવનનો પાઠ શીખવે છે..Hearty Thanks to Jaybhai & Jamavat team ❤🙏
I'm big friend of you sir...After a very very long time listing you...
Interesting podcast. Thank you Jaybhai.
દેવાંશી બેન તથા જયભાઈ ને શુભ નવરાત્રી ની ખુબ ખુબ શુભકામનાઓ સાથે 🌹🙏 જયભાઈ જોડે શબ્દ ભંડોળ ખુબ મોટું છે હરેક વાતમાં વિષય માં માહીર છે . એકધારા ખુબ કલાકો નહીં પણ દિવસો સુધી બોલી શકે છે.. આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
Superb knowledge......
I wish I could meet him one time in life.
Super.....
Evergreen jay vasavda......
One of the finest person in terms of knowledge and gesture.
Exactly Jaybhai. Good people moving from India. Further, the same person can be an admirer and critic. Yes, boolling should not be there.
Meghanibhaine yad karya e tamari mahanta chhe.. Dhanyavaad jaybhai,, devanshiben
જય ભાઈ કોઈ પણ political party વિરુદ્ધ બોલતા જ નથી. તેમણે હંમેશા ખોટી બાબતનો જ વિરોધ કરેલ છે. દરેક ની સાચી વાત ની પ્રશંસા કરેલ છે.મારી જેમ. I like it.
Very good 👍
વસાવડા સાહેબ નુ દરેક વખત વ્યક્તિ, ચિંતન કરે તેવું વ્યક્તવ્ય આપતા હોય છે.....❤
Both are Modi bhakt
@@happybirthday187 deshbhakt
@@jasvantdarji6198 sorry but I know you are Modi bhakt but you are showing yourself as neutral. Paid media
@@happybirthday187 ઈર્ષાળુ ને આશીર્વાદ
@@jasvantdarji6198 no one cares about poor in this country. Everyone is behind money and power. Modi did a lot of bad things but still educated people like yourself try and support them without worrying about actual people of India who are suffering.
Jay Vasavda sir: As always…Great to listen
Interviewer: Plz do not interrupt him and break his flow by your constant “ Vaat saachi che”
સત્ય અને અને અસત્ય પોત પોતાના સ્થાને જ હોય છે, સત્ય હોય અને કોઇ અસત્ય છે એમ માને કે અસત્ય હોય અને કોઇ સત્ય છે એમ માને એનાથી સત્ય કે અસત્ય બદલાતા નથી, પરંતુ કોઇ વ્યકિત કે વ્યક્તિઓનો સમુહ કે અમુક વર્ગો એવા જરૂર હોય છે કે જેઓનો જેવો મતલબ કે સ્વાર્થ હોય તે પ્રમાણે તેઓ સત્ય અસત્ય ને ઉલટફેર કરવામાં હીત ધરાવતા હોય છે. આપણે ત્યાં આવુ જ બનતું રહે છે.
ગુજરાત ના દરેક પત્રકાર માં વસાવડા સાહેબ ને જોવા ની કોશિશ કરું છું પણ ક્યાંક એક તરફી હોય છે બહિર્મુખી ખુબજ જૂજ છે.
😅 0:09
😂@@bharatdoshi8414
સરસ પ્રભુત્વ શાળી વ્યક્તિત્વ દેવાસી જી
ખુબ સરસ ખુબ ગમ્યુ❤❤❤❤
બેનશ્રી અમારા ગુરૂ એવા બકુલભાઈ પટેલ સાહેબશ્રી ની જીંદગી વિશે પોડકાસ્ટ બનાવવા નમ્ર વિનંતી...🙏
Jay bhai devanshi ben 🙏
જય રામદેવપીર
Two best youtube media Channel are jamawat and lallantop
Good job divyanshi ben also good job vasavda sir
Jaybhai do you think educated politicians will do more good of our country?
ખુબ જ સરસ
Jay ho Jay bhai
It's good work by you madam,but in gujarat how many police station which cctv not work , public security point check ,water issue,road not good media have power to show that it's my opinion only mem
ખુલ્યા અને ખીલ્યા .
સરસ વાર્તાલાપ
Jaybhai when people at the top are competent, people down the line will not dare to do sub-standard work. If apex is taking decisions for only self -benefit we get what we are getting.
હ હ હ વાત સાચી છે 😅😅😅
35 MINIT NA VIDEO THI JYARE JAY VASAVADA GOVERNMENT VISHE SARU BOLVA NU CHALU KARE CHE TYAR PACHI DEVANSHI NA CHEHRA NA EXPRESATION BADLI JAY CHE MARK KARJO
બે બેબાક વ્યક્તિત્વ ને સાંભળવાની મજા આવી.
Jay Bhai you are best Bhavesh JOSHI ( Cambridge)
Jaybhai some industrialists of Gujarat got undue benefits from govt in last ten yrs.
પહેલી મીનીટ થી લઈને આખરી મીનીટ સુધી મુકી ના શકાય એવો અદભુત વાર્તાલાપ🫡👌બવ જ જબરદસ્ત 👏👏 એમા પણ ૫૮:૦૦ થી ૬૭:૦૦ મીનીટ નો સંવાદ ખુબ જ અદભુત
Devanshi Ben You always 🫡
Jaybhai i wish some day u express un-biased opinion of politicians
અંધભકત
Gondal.
Jaybhai aap gondal ne yad karo cho? Jo yes hoi to good .
ખુબજ સરસ
શું ફેંકે છો......
અદાણી એ કોઈ કૌભાંડ નથી કર્યું!
તો ગુજરાત સરકારે energy charges recovery notice kem aapi!
ખુબજ સરસ વાર્તા લાપ મોજ
Vasavada ji, Are you Believe that Modiji is really want to stop non sense Troller ?? 😅😅😅
👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏
Wah
evu lage 6ke Jay Vasavada saheb man no badapo thalvava avya hoy em
Jay vasavda નિખાલસતા થી વાત કરે છે એ જ એમની ખૂબી છે... જુનાગઢને ચોમાસામાં વરસતા વરસાદમાં માણવું જોઈએ.. એ વાત બિલકુલ સાચી.... કુદરતના ખોળે હોવાનો અહેસાસ કરાવે છે.
People at the top and people at the bottom of social pyramid, both are responsible
🎉
ખાલી બક બક કરવાથી કંઈ નો થાય, અમુક લોકો નો ધંધોજ બક બક કરવાનો હોય.
jay bhai virat it no 1 test captain in india
Disappointed Devanshi ji. You appeared like a teenage infatuated girl with Jaybhai, where were you intelligent piercing questions that you are able to put to even elder politician like Shankarsinhji bapu. Seems the Vat was missing from the term Jamavat. Jaibhai is brilliant as usual but the moments can fire up if done so bytwo ignited minds. Maybe you were under prepared so hopefully next time we may have real Jamavat😊
નવરાત્રી માં ૧૦ થી ૧૨ લાઉડ સ્પિકર પરમિશન હોય છે પરંતુ ૮ વાગ્યા થી નબળા ભગતો લાઉડ સ્પિકર ચાલુ કરે છે અને તે રાત્રે ૧ વાગ્યા પછી પણ ચાલે છે. એ માટે પણ બોલો
Governance વિશે સારું બોલવા જેવું જ નથી. Yellow jernalism
સાચે જ જયભાઈ મારા આદર્શ લેખક છે. સાંપ્રત પ્રવાહ ને સાંકળી ને દુનિયાના સાચા વાહક છે.....પ્રિય લેખક જય હો !!! એમ નું પુસ્તક મારા માટે motivited સાબિત થયું.....
Most arrogant person, very rude person.
Indeed!
ખુબસરસ પણ તટસ્થ રહો તો તમારી ક્રેડિટ કાયમ રહેશે બાકી loko😂ઉગતા સૂર્યને પુંજવા વાળા જશે ❤❤❤❤❤
ભાજપ નું ખોટું નઇ બોલે 😅😅
Pravakta chhe
Su kaam BJP vise khotu bolavu jaruri chhe
P]p]]]]@@hardik1284
@@hardik1284ભાજપનુ ખોટુ નથી સાચુ બોલવાની વાત છે.
૧ નંબરનો ફેકુ ભગત છે
हिजाब ni समस्या ईरान માં છે.
Je tofanij monitar bane to kon ramkhan kare
જયભાઈ ગુજરાતી ભાષા નાં ખૂબ જ સારા અને વિચારવંત વક્તા અને લેખક છે પણ સાહેબ નાં ખોટા અને પાયાવિહોણા પ્રભાવ માંથી હજી બહાર નથી આવ્યાં...
Qa bhai ne oppose kare e nathi gamtu...egoistic chh
Bjp no peliyo se. Sachhu bolavani Takat nathi. Okay ✅ 😊
Rahul Gandhi will be the next prime minister of India in recent future.... And then Modi name will be replaced by the name Rahul.... By most of the writers or journalists or actors
death by medicine gary null
Pucha levay ne sardar na name par congress ne niche Batavia bjp ni chatva na Kotla male che ??
Sardar Patel stadium nu name
Narendra Modi stadium Kari nakhyu tya bhai ne sardar na Maan thi vandho nathi and patel ne chithiya banality bjp na pravkta banelo cho
Bhai modi katha chalu thai gyu che
Jaybhai Ram Mandir decision is of Supreme Court
Supreme court is in existence since independence but some people doesn't like good work of this government
આ બધા તો અસુરો છે 😂😂😂
Ek terfi modi mantra
Yes ,☑️
ઐતોઅમારાગામનાછૈબૈનજયબૈશટ
Only chaplusi
બોલ બચ્ચન 😂
Tame farithi mukyu etale mane thayu navo hashe
Videsh ti nata aveto jupadpati snatadv Ane tampari kunda Ane bhadvni light lagavi indya batve te
congresi aap favorite you tuber ek video deekhav bjp ko criticize n kiya ho nagative patrakar
Bogas