ખરીદનાર સાવધાન !કોઈપણ મિલકત ખરીદતા પેહલા આટલુ ધ્યાન રાખો Check this documents before buying property

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 56

  • @rajeshgargusai4449
    @rajeshgargusai4449 2 ปีที่แล้ว

    Thank you ja.sar

  • @haritsinhgohil5112
    @haritsinhgohil5112 ปีที่แล้ว

    Thankyou sir

  • @shaktisinhrathod8299
    @shaktisinhrathod8299 ปีที่แล้ว +1

    Khoob j saras bapu 👌🙏

  • @pravinbhairathva477
    @pravinbhairathva477 ปีที่แล้ว

    🎉

  • @thakorvikas2
    @thakorvikas2 ปีที่แล้ว

    સિવિલ કેસ કેવીરીતે ફાઈલ કરવો
    ક્રિમીનલ કેસ કેવીરીતે ફાઈલ કરવા
    અપીલ માં કયા કયા ડોક્યુમેન્ટ સાથે કરવી તેના પર એક ડોક્યુમેન્ટ ના ક્રમ સાથે નો વીડિયો બનાવવા વિનંતી🙏

  • @bharatsinhchhitubhaithakor7357
    @bharatsinhchhitubhaithakor7357 2 ปีที่แล้ว

    V.goodinformations.

  • @MasterSadik
    @MasterSadik 3 ปีที่แล้ว

    સરસ માહિતી.....ધન્યવાદ સર

  • @rajeshgargusai4449
    @rajeshgargusai4449 ปีที่แล้ว

    Amuk record talati nathi na apeto sukrvu

  • @chunilalmistry3119
    @chunilalmistry3119 3 หลายเดือนก่อน

    સીટી સર્વે ના કાયદા અને નિયમ અંગેની કોઈ બુક બનાવવામાં આવી છે? તેનું નામ આપો.

  • @MrRafikh
    @MrRafikh 2 ปีที่แล้ว

    Thankyou very much Sir.

  • @patelahmedrasid5715
    @patelahmedrasid5715 2 ปีที่แล้ว

    Thanks sr

  • @legaleducationbypmjadeja2079
    @legaleducationbypmjadeja2079  3 ปีที่แล้ว +3

    આ ઉપરાંત બીજા અમુક મહત્વના ડોક્યુમેન્ટસ જેનો ઉપરોક્ત વિડીયોમાં ઉલ્લેખ નથી થઈ શક્યો
    ૧) પાવર ઓફ એટર્ની
    ૨) સબ પ્લોટ અંગેનો હુકમ અને નકસા
    ૩) પ્લોટ એકત્રીકરણ અંગેનો હુકમ અને નકશા
    બીજા કોઈ ડોક્યુમેન્ટસ કોઈના ધ્યાનમાં આવે તો ચોક્કસ કોમેન્ટ કરજો...

  • @kamleshbarot989
    @kamleshbarot989 2 ปีที่แล้ว

    Very nice and good, Suggestion, Information and Advised.

  • @nilaygoswami2737
    @nilaygoswami2737 3 ปีที่แล้ว

    Thank you for infor. Sir

  • @viralkubavat
    @viralkubavat 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ કામની માહિતી છે થેંક્યુ સર

  • @umedsinhsodha2197
    @umedsinhsodha2197 3 ปีที่แล้ว

    Great 👍👌

  • @mralpeshvadhel6804
    @mralpeshvadhel6804 2 ปีที่แล้ว

    Good
    sir

  • @jaimameldijaihomakwananime6922
    @jaimameldijaihomakwananime6922 2 ปีที่แล้ว

    Sir je me properti kharidi che teno naksho nahi baki bija document che to su karvu mare

  • @patelahmedrasid5715
    @patelahmedrasid5715 2 ปีที่แล้ว

    Good message

  • @viralkubavat
    @viralkubavat 2 ปีที่แล้ว

    🙏🏻👌🏻🌟🌟🌟🌟🌟👍🏻

  • @ThePatel18snehal
    @ThePatel18snehal 2 ปีที่แล้ว

    ઈંડેક્ષ કોપીમા નોંધણી તારીખ 28/12/2007 છે પરંતુ અરજી નંબર સાથેની તારીખ 28/10/2021 છે તો શું સમજવું.? રીપ્લાઈ આપશો 🙏

  • @allinformation2424
    @allinformation2424 3 ปีที่แล้ว

    Sir hayatima hak dakhal thya pasi khedut ketla time pasi keway a biji jamin khridi sake

  • @sodhaarjunsinh1867
    @sodhaarjunsinh1867 3 ปีที่แล้ว

    Good Information

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 2 ปีที่แล้ว

    સર. ...
    બિન ખેતી ના લે આઉટ પ્લાન સુધારણા કરાવી શકાય છે..

  • @devendraprajapati2393
    @devendraprajapati2393 2 ปีที่แล้ว

    Old society 30 - 35 year hoy to BU permission kyathi malse.

  • @Rahee.8714
    @Rahee.8714 3 ปีที่แล้ว

    Sir shenik ne mdti jmen mate ni mahiti apo

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  3 ปีที่แล้ว

      E mate Vadhare mahiti collect kari aapne inform karvama aavse.. apno mail address comment ma mention kari dejo...

  • @gurdipsingh3444
    @gurdipsingh3444 2 ปีที่แล้ว

    Sir titel clear avya pachi koi boja ke haq no davo kare to su karvu

  • @Balbhadra01
    @Balbhadra01 3 ปีที่แล้ว

    Very good bro.. keep it up....

  • @zalahardiksinh72
    @zalahardiksinh72 3 ปีที่แล้ว

    જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે પણ સામેની વ્યક્તિ એ બોજો લીધેલ છે તેથી ૭ ૧૨ મા અમારૂ નામ આવતુ નથી તો શું કરવું જોઇએ? જમીનનો કબજો અમારી પાસે છે

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  3 ปีที่แล้ว

      Ek bhul aapna vati thai gai che ke boja bharpai karvya vagar dastavej karavi lidha che... chata pan jo dastavej ma boja ni bharpai ni javabdari kona par rakhvama aavi che e ek var confirm kari lyo... jo dastavej ma ullekh mujab same ni vykti par che chata pan e bharpai nathi karto to tena virudh davo mandi sako cho

  • @parmardivyarajsinh54
    @parmardivyarajsinh54 3 ปีที่แล้ว

    👌👌👌👌

  • @parmaryogirajsinh1137
    @parmaryogirajsinh1137 3 ปีที่แล้ว

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @hitendrasinhindrasinhvaghe743
    @hitendrasinhindrasinhvaghe743 3 ปีที่แล้ว +1

    Search Report

  • @bhavsinhjadeja8034
    @bhavsinhjadeja8034 2 ปีที่แล้ว

    Bhavshih jadeja to you good adavans to say me.

  • @melsinhsodha1369
    @melsinhsodha1369 ปีที่แล้ว

    તમારો નંબર આપો

  • @krupsinhjadeja7326
    @krupsinhjadeja7326 3 ปีที่แล้ว

    Waah

  • @Prabha...
    @Prabha... 3 ปีที่แล้ว

    After long time

  • @arvindpatel469
    @arvindpatel469 2 ปีที่แล้ว +1

    અમે લોકો 19 75 માં જમીનનું દસ્તાવેજ કર્યો જમીનના ગ્રામ પંચાયતની રસીદ બી છે પણ જમીન અત્યારે શ્રી સરકાર થઈ ગઈ છે તો 50 વર્ષથી જમીનના અમે કબજેદાર છીએ પણ જેના કને અમે અમે જમીન લીધી એ હવે જબરજસ્તી જમીન અમારે પાસેથી વાવવા માંગે છે તો એની સામે તમે શું કાયદેસર કાર્યવાહી કરી શકીએ

  • @jigneshvsv470
    @jigneshvsv470 3 ปีที่แล้ว

    સર મારે એક જમીન પ્રૉબ્લેમ વિશે વાત કરવી છે. તો તમારો નંબર આપવા વિનંતિ 🙏🏼

  • @angelphotography2686
    @angelphotography2686 3 ปีที่แล้ว

    સર મારા દાદા ને 1966 માં ગણોતધારા માં જમીન મળેલ જેની કિંમત એ વખતે 750 રૂપિયા સામે વળી વ્યક્તિ નું ચૂકવેલ અને અમને મામલતદાર દ્વારા નમૂના 9 નું સેર્ટિફિકેટ મળેલ
    અને ત્યાર થી લઇ આજ સુધી મારા ફેમિલ ના જ નામ ચાલે છે.
    હવે જેની પાસેથી જમીન મેળવેલ તેમના વારસદાર દ્વારા અમારી ઉપર કેસ કરેલ છે કે અમે ફ્રોડ કર્યું છે.
    તો સર આ કેસ માં શુ નિર્ણય આવી શકે?
    શુ આવા કેસમાં કરેલ અપીલ ને કોઈ સમય મર્યાદા લાગુ નથી પડતી? અને લાગુ પડે તો કઈ કલમ માં ઉલ્લેખ છે
    અને સર અમારે બીજા કયા પુરાવા રજુ કરવા જોઈએ જેથી અમને કેસ માં મદદ મળી શકે
    આજે 54 વરસ થી કબ્જો અને 7/12 માં અમારાં જ નામ છે
    જમીન નવી શરત ની છે

    • @legaleducationbypmjadeja2079
      @legaleducationbypmjadeja2079  3 ปีที่แล้ว

      Tamari file no abhiyas kariya vagar koi legal opinion aapvu mushkel che...

    • @maheshshihora
      @maheshshihora ปีที่แล้ว

      તમારા તમામ ડોક્યુમેન્ટ્સ તમામ નોંધો ,હુકમ, ની ફાઈલ બનાવી
      તમામ નોંધો ની આધાર ફાઈલ તલાટી પાસે થી અથવા જે રેકૉર્ડ મામલતદાર માં હોય રેકૉર્ડ શાખા માં તે મેળવી લો
      જેટલી વેચાણ કરેલ હોય ઉપજ ના બિલો લાઈટ હોય તો તેના બિલ
      વેરા ની પહોંચ, આ બધુ તૈયાર કરી લો
      પછી કેશ કયા પ્રકાર નો કર્યો છે
      તે વિગત કેશ નંબર, અને વાસ્તવિક હકીકત જ્યારથી જમીન ધારણ કરો છે તે આજ સુધી ની
      તમારા ગામ નામ ની વિગત સાથે સાહેબ ને મળો.

  • @pratapsinhzala4875
    @pratapsinhzala4875 2 ปีที่แล้ว

    Thanks sir