માતા વગરની દીકરી સિંગર બની માતાનું અધૂરું સપનું સાકાર કરશે, તમે પણ મદદ કરો | ગાયકોની ગોત | Gujarat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 298

  • @RahulThakor-ww3mg
    @RahulThakor-ww3mg ปีที่แล้ว +39

    ખરે ખર આવા ગરીબોના ભગવાન .જેમકે.ખજૂર ભાઈ અને દિનેશ ભાઈ ખરેખર ખૂબ સારું કામ કરી રહ્યાં સે જય માતાજી દિનેશ ભાઈ.

  • @YaminibenYamini
    @YaminibenYamini ปีที่แล้ว +3

    Nice maye ben bagavan tamaro sapanu puru kare

  • @UmeshGadhvi-kq7nh
    @UmeshGadhvi-kq7nh ปีที่แล้ว +3

    વાહ બેટા ખુબ આગળ જાવ માં ખોડિયાર તમને આગળ લઈ જાય અવાજ ખૂબ સરસ છે

  • @kiranvala225
    @kiranvala225 ปีที่แล้ว +1

    Vah vah vah mahi..god bless you ❤

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c ปีที่แล้ว +2

    ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું બેટા આ અવાજ તારો સાથ સમંદર પાર પહોંચે તેવી ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રાર્થના કરું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @dabhigitaben5822
    @dabhigitaben5822 ปีที่แล้ว +14

    વાહ બેન નો અવાજ સારો છે ખૂબ આગળ વધે તેનું સપનું પૂરું થાય 🙏 ગાયકોની ગોત ખુબ જ સુંદર કાર્ય છે કોઈકને મદદ થાય દીનેશભાઈ વંદન કરું છું 🙏 માં ખોડીયાર તમને ખુબ આગળ વધારે 🙏

  • @vinodsolanki9550
    @vinodsolanki9550 ปีที่แล้ว +1

    Jordar ben

  • @kiranpandya7166
    @kiranpandya7166 ปีที่แล้ว +1

    So. So salam❤

  • @krishipatelofficial
    @krishipatelofficial ปีที่แล้ว +1

    Khu khub abhinandn 🎉🎉

  • @vishalbhadarka8627
    @vishalbhadarka8627 ปีที่แล้ว +2

    Vah mahiben

  • @drkanusingsolanki785
    @drkanusingsolanki785 ปีที่แล้ว +9

    આ દીકરી નો બહુ સરસ અવાજ છે અને બહુ જ ટેલેન્ટ છે આ દીકરીમાં આવા સાચા રત્નો ને શોધ બદલ દિનેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર
    Good work

  • @krishipatelofficial
    @krishipatelofficial ปีที่แล้ว +1

    Khub agad vadho🎉🎉

  • @JyotsnaParmar-i5o
    @JyotsnaParmar-i5o ปีที่แล้ว +2

    Boj saras dikri maa dsama tamne agar vdhare

  • @shaileshdantania1561
    @shaileshdantania1561 ปีที่แล้ว +6

    ખૂબ ખૂબ સરસ દિનેશભાઈ SIR, તમને સલામ છે.
    ખરેખર હાલમાં તો બેન માટે તમે જ ભગવાન છો. ખૂબ સરસ અવાજ છે બેનનો.

  • @hareshranga8264
    @hareshranga8264 ปีที่แล้ว +2

    Jordar voice che yar thoda time ma bav motu name hase ben nu a fainal che
    Jay Thakar

  • @artipatel7631
    @artipatel7631 ปีที่แล้ว +1

    Wah khub saras awaj che superb

  • @mohanbhairathavi2322
    @mohanbhairathavi2322 ปีที่แล้ว +6

    અદભૂત અવાજ છે, દિનેશભાઈ એક દિવસ બહું મોટું નામ હશે.

  • @RonakPatel-vd8zt
    @RonakPatel-vd8zt ปีที่แล้ว +1

    God bless u beta ખૂબ ખૂબ આગડ વધે

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 ปีที่แล้ว +4

    જય માતાજી દિનેશભાઇ

  • @vimalmahida
    @vimalmahida ปีที่แล้ว +3

    Khub sarash singing che khub agad vadho 🙏 ne Dinesh Bhai apno voice pn magical voice che 🙏🙏🙏🙏🙏

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 ปีที่แล้ว +3

    માહીબેન નો અવાજ ખુબ સારો છે... જય વડવાળા દિનેશ ભાઈ

  • @jayarajzalaofficial8545
    @jayarajzalaofficial8545 ปีที่แล้ว +1

    Khub saras🎉🎉

  • @mangalsinhparmar8391
    @mangalsinhparmar8391 3 หลายเดือนก่อน

    Wah......mahi....tu bahu moti singer...tevi amari shubkamana......❤❤❤🙏🙏🙏👍

  • @kiranprajapati9593
    @kiranprajapati9593 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભાઈ આવી શક્તિઓને બહાર લાવવા બદલ અભિનંદન

  • @bhaktistatsgujarati
    @bhaktistatsgujarati ปีที่แล้ว +3

    વાહ બેના વાહ ભગવાન તમને ખુબ મોટા સિંગર બનાવે દિનેશ ભાઈ જય માતાજી આવા નાના માણસો ને સપોર્ટ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ ભગવાન માતાજી તમને હર પલ ખુશ જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @kalubhaipadhariya2463
    @kalubhaipadhariya2463 ปีที่แล้ว +2

    જય ભવાની દીનેશભાઈ તમારી મહેનત થી આવા હોન હાર સિંગર તરીકે બહાર મોટું નામ આવે એવી મા સરસ્વતી ને પ્રાથ ના

  • @mehul.j.d510
    @mehul.j.d510 ปีที่แล้ว

    👏👏👏khub aagad vdhe mataji ne🙏🙏🙏

  • @dineshbhaibajabhaithakor4489
    @dineshbhaibajabhaithakor4489 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આગળ વધો બેન એવી મા સરસ્વતી ને પ્રાર્થના 🙏🙏

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว +5

    ખુબજ સરસ છે વીડિયો જય મોગલ મા જય ખોડીયાર મા જય શ્રી કૃષ્ણ

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti ปีที่แล้ว +1

      Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.

  • @ravindrakatariya7748
    @ravindrakatariya7748 ปีที่แล้ว +1

    ખૂબ સરસ બહુ સારા સંગીત ના કલાકાર અને ખેલાડીઓ એસ.વી.વિદ્યાલય માંથી નીકળ્યા છે અને મને પણ ગૌરવ છે કે એ સ્કૂલમા ભણવાનો મોકો મળી ચુક્યો છે અને તમે એ સ્કૂલ ની યાદ અપાવી દીધી.🙏

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs ปีที่แล้ว +4

    ખુબજ સરસ ગુરુ....દીનેશભાઈ...

  • @bharatsarvaiyaofficial7034
    @bharatsarvaiyaofficial7034 ปีที่แล้ว +2

    Dil thi 100 selyut dineshbhai garib na beli cho tame bas aava nana singer ne sara plet fom sudhi posado tej tamari mahanta se🙏

  • @sureshalgotar3191
    @sureshalgotar3191 ปีที่แล้ว +2

    Super voice

  • @patelsangeeta7029
    @patelsangeeta7029 ปีที่แล้ว +1

    દિનેશભાઈ તમને ખુબ ખુબ અભિનંદન તમે બહુ સારા માણસ છો.

  • @manilalgada3069
    @manilalgada3069 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ ખુબ સરસ અવાજ છે 🙏જય માતાજી 🙏

  • @ananddangar387
    @ananddangar387 ปีที่แล้ว

    Khub saras avaj chhe aa ben no👌👌👌👍👍

  • @laxmankarangiya
    @laxmankarangiya ปีที่แล้ว

    ખૂબ સરસ અવાજ છે.અને તમારૂ આ પ્લેટફોર્મ આપવાનું કામ ખૂબ સરસ છે ધન્યવાદ

  • @nileshparmarofficial484
    @nileshparmarofficial484 ปีที่แล้ว +6

    ખુબ સરસ અવાજ છે બહેન તમારો ખુબ આગળ વધો ....એવી અમારી અપેક્ષા છે... દિનેશ ભાઈ તમને પણ ખુબ ખુબ અભિનંદન 👍👍👍👍👍....તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો...તમારા દરેક વિડીયો જોવાની મજા આવે છે...

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 4 หลายเดือนก่อน

    Dinesh Bhai Aapko koti koti naman..... ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આ ખૂબ જ સુંદર પગલું ભરી , સૌના મહીસા બનો છો તે જોઈ... સાંભળી નેતમારા પર ગૌરવ અનુભવીએ છીએ... શ્રી હરિ

  • @visheshwithvipul7121
    @visheshwithvipul7121 ปีที่แล้ว +2

    અદભુત આવાજ છે super 👍

  • @MakwanaRajesh
    @MakwanaRajesh ปีที่แล้ว +5

    બેનનો અદ્ભૂત અવાજ છે,આ અવાજ ગુજરાતીઓ માણે એવો આપનો પ્રયાસ પણ અભૂતપૂર્વ છે.
    આ મીઠો સૂર સદાય સંભળાતો રહે, એ જ અભિલાષા🎉

  • @kishorsinhrana1238
    @kishorsinhrana1238 ปีที่แล้ว +3

    Vah dinesbhai vah

  • @jassidubariya3701
    @jassidubariya3701 ปีที่แล้ว

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ બેટા ખુબ આગળ વધો ખુબ ખુબ ધન્યવાદ તમને દિનેશભાઈ ગામડે ગામડે જઈને આવા હીરાઓ નીખોજ કરો છો તમે

  • @nareshjoshi9164
    @nareshjoshi9164 ปีที่แล้ว +1

    વા ખુબ ખુબ આભાર દિનેશભાઈ 👌🙏🙏🙏

  • @Banshidhar52
    @Banshidhar52 ปีที่แล้ว

    હા મોજ હાં મોજ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @mansukhbhaichikhaliya3160
    @mansukhbhaichikhaliya3160 ปีที่แล้ว +1

    Vah bahuj sars avaj🎉🎉

  • @rakeshthakor2465
    @rakeshthakor2465 ปีที่แล้ว +1

    સરસ દિનેશભાઈ અમારી સ્કૂલ તમારો ભાવ પૂર્વક સ્વાગત

  • @laxmanvlogs251
    @laxmanvlogs251 ปีที่แล้ว +3

    બેન નું આવાજ બહુજ સરસ છે સિંગર બનશે

  • @sanjayvadoliya8598
    @sanjayvadoliya8598 ปีที่แล้ว +1

    ખુબ આગળ વધો બેન ભગવાન તમારી સાથે છે

  • @જીલાભાઈશીરોળીયા
    @જીલાભાઈશીરોળીયા ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ,અવાજસે,

  • @mehul.j.d510
    @mehul.j.d510 ปีที่แล้ว

    Khub Sara's 👏👏👏

  • @naxtradijital3180
    @naxtradijital3180 ปีที่แล้ว +2

    ખુબ ખુબ શુભેચ્છા હા માહી માં સરસ્વતી સદા આપને સૂરીલો કંઠ આપે એવી શુભેચ્છાઓ સાથે દિનેશ ભાઈ ને પણ આવી ઉમદા સેવા કાર્ય કરવા બદલ શુભકામનાઓ💐💐✍️✍️

  • @ananddangar387
    @ananddangar387 ปีที่แล้ว +1

    Full support 👍👍👍

  • @gunvantbhaipatel1547
    @gunvantbhaipatel1547 ปีที่แล้ว

    સરસ દિકરી આગળ વધે તેવી હાર્દિક શુભેચ્છા

  • @kantipatel3174
    @kantipatel3174 ปีที่แล้ว +1

    વેરી નાઈસ બેટા..દિનેશ ભાઈ તે અમીન શયાની યાદ અપાવી બિનાકા ફેઈમ

  • @Niteshvasava88
    @Niteshvasava88 ปีที่แล้ว

    દિનેશ ભાઈ આપ ખુબજ સરસ રિપોર્ટિંગ કરો છો❤❤

  • @Rameshparmarvlog
    @Rameshparmarvlog ปีที่แล้ว +1

    દિનેશ ભાઈ બહુજ સારું કાર્ય કરે છે ધન્યવાદ લોકો ને સારી રાહ બતાવે છે તેમની ટેલેન્ટ દુનિયા સુધી પહોંચાડે છે

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +4

    ખુબ સરસ ગાયું બેને 👍

  • @harshabarathod6322
    @harshabarathod6322 ปีที่แล้ว +2

    ખૂબ સરસ અવાજ્ 👌👌👌

  • @sanjaykanthravi4626
    @sanjaykanthravi4626 ปีที่แล้ว +2

    Khare khar Bahu sarsh aavaj se ene Ben ganu aagar vadhe 🙏evi mataji ne parthna 🙏

  • @movarvarjang9969
    @movarvarjang9969 4 หลายเดือนก่อน

    ખુબ ખુબ સરસ

  • @kishorjadeja851
    @kishorjadeja851 ปีที่แล้ว +2

    દિનેશ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ ખૂબ જ સરસ કામ કરો છો આ સમયે પોતાના પોતાના માટે વિચાર કરતા નથી આપ સદાકાળ પ્રગતિ કરતાં રહો જય માતાજી👍

  • @AngelGarbaClass2010
    @AngelGarbaClass2010 ปีที่แล้ว +1

    વાહ!! માહી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેન ! ખૂબ આગળ વઘો બેન🙏

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 9 หลายเดือนก่อน

    જય આપાગીગા ભાઈ 👌👌👌🙏🌹

  • @maatexfab4916
    @maatexfab4916 ปีที่แล้ว +2

    Dinesh bhai very nice interview
    Athyar sudhi na khubaj sara interview ma 1 number chhe.
    Khubaj saras.

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +1

    વાહ ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન બહુંજ સરસ અવાજ છે 👌🏻👍🏻

  • @baldevgosai1898
    @baldevgosai1898 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ગીત ગાય છે ,

  • @લીલાબેનકાચા
    @લીલાબેનકાચા ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ દિનેશભાઇ ખુબ સરસ દિનેશભાઇ પોપટભાઈ ખજુરભાાઈ ભગવાન છે 🙏🙏👌👌

  • @yogeshsolankiofficial
    @yogeshsolankiofficial ปีที่แล้ว +2

    સુપર બેન 👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rathodnita3847
    @rathodnita3847 ปีที่แล้ว +3

    ખુબ ખુબ ખુબ અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌👌👌🙏🙏🙏 ખુબ સરસ અવાજ છે. માં વગર ની દિકરી ના ખુબ ખુબ આશિવૉદ મળશે દુવા મળશે બોવ મળે તમને તમારી ટીમ ભગવાન જાજી શક્તિ આપે જાજુ આયુષ્ય આપે આયુષ્ય વૃધ્ધિ થાય જાજી ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ સહકાર આપે એજ મારા મહાદેવ પાસે સાળંગપુર વાળા હનુમાન દાદા વડવાળી મણિધર મોગલ માં પાસે પ્રાથના કરીએ છીએ ખુબ ખુબ પ્રગતિ શિલ બનો એવા આશીર્વાદ છે 👌👌👍

  • @hareshnjoshi
    @hareshnjoshi ปีที่แล้ว

    માહી દીકરા. આપનો. અવાજ. ખુબજ. સુંદર. છે. માતાજી. આપને. ખુબજ. આગળ. વધો 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhaktistatsgujarati
    @bhaktistatsgujarati ปีที่แล้ว +2

    વાહ ભાઈ

  • @sprajgor4623
    @sprajgor4623 ปีที่แล้ว

    જૈયગૌવૂમાતાજીનીજૈયહૌ❤

  • @jivrajbhaikantaria4401
    @jivrajbhaikantaria4401 ปีที่แล้ว

    ધન્યવાદ, દિનેશ ભાઇ મારા શ્રીસદગુરૂદેવ ભગવાન આપ ની પ્રગતિ ઉતરોતર સદાય સવાય રાખે એવી નમ્ર અરજ

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 ปีที่แล้ว

    Dinesh bhai khub saras kam se

  • @MYGAMINGBYDIMI
    @MYGAMINGBYDIMI ปีที่แล้ว

    Salut vani vivek and ptrkartvne..je umda kariya karva nikaliya...jay mataji

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 ปีที่แล้ว +1

    દિનેશભાઈ તમે વિવેકાનંદ ના કેડે હાલો છો, એટલે જ તમને મોમેન્ટો એનો જ આપ્યો છે.સર્વ વિદ્યાલય ને અભિનંદન.

  • @baldevrajput6021
    @baldevrajput6021 ปีที่แล้ว

    વાહ માહી નો અવાજ ખરેખર અદભુત છે
    તમારી મહેનત ને ધન્યવાદ

  • @vinodkumar_solanki2832
    @vinodkumar_solanki2832 ปีที่แล้ว

    Jay mataji.Aagal vadho Aevi mataji ne prathna

  • @kailashdan10gadhavi87
    @kailashdan10gadhavi87 ปีที่แล้ว

    દિનેશભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છો તમે લોકો ના સપના સાકાર કરી રહ્યા છો

  • @ashokthakor2658
    @ashokthakor2658 ปีที่แล้ว

    દીનેશ ભાઈ તમે ખુબ સરશ કામ કરીયુછે આવુ કામ કરતા રેજોભાઈ તમને ખુબ ધનય વાદ

  • @amarshibhaidalsaniya4583
    @amarshibhaidalsaniya4583 ปีที่แล้ว +3

    સરસ બેન ગાય છે

  • @vasantjagda9890
    @vasantjagda9890 ปีที่แล้ว +1

    દીકરી ખુબ આગળ આવે તેવી શુભેચ્છા

  • @ramjibhaivanzara2867
    @ramjibhaivanzara2867 ปีที่แล้ว

    દિનેશભાઈ આપને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે તમે ગરીબ ઘર ના કલાકારો ને બહાર લાવવાની કોશીષ કરો છો તે બિરદાવી છીએ 🙏🌹જય માતાજી 🌹🙏

  • @AjeshiDesai44-zc2oj
    @AjeshiDesai44-zc2oj ปีที่แล้ว +1

    Very very nice❤

  • @rameshparmar9672
    @rameshparmar9672 ปีที่แล้ว +1

    દિનેશભાઈ તમને લાખ લાખ વંદન

  • @nileshprajapati3161
    @nileshprajapati3161 ปีที่แล้ว

    Thx Dinesh bhai
    And well done mahi
    Keep it up and I show victory is near 🙏🙏
    God bliss you 💐💐

  • @dipaktejani5202
    @dipaktejani5202 ปีที่แล้ว +2

    Jordar dikri

  • @shamjibhaivaghera
    @shamjibhaivaghera ปีที่แล้ว

    ખબ સરસ બેન..

  • @sureshthakor4966
    @sureshthakor4966 ปีที่แล้ว

    માહી અવાજ માટે મને ગરવી છે સરસ

  • @vishalravat...
    @vishalravat... ปีที่แล้ว

    Khub j srs singing ......

  • @jayyadav8376
    @jayyadav8376 ปีที่แล้ว +1

    Khub khub saras dinesh Bhai 🙏🙏

  • @kanalaprimaryschool4474
    @kanalaprimaryschool4474 ปีที่แล้ว

    Very good Dineshbhai .realy grea t work .

  • @girishbhairathod689
    @girishbhairathod689 6 หลายเดือนก่อน

    Jay ho ❤ super song

  • @bharatrajyaguru4178
    @bharatrajyaguru4178 ปีที่แล้ว +1

    તમે ખૂબ જ સારૂં કામ કરો છો દિનેશભાઇ
    કુદરતે આપેલી ભેટ નો તમે સદઉપયોગ કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ

  • @ashokthakor2658
    @ashokthakor2658 ปีที่แล้ว

    હા મારી બેહ ખુબ આગડ વધો

  • @Vinodsolanki-mi2mg
    @Vinodsolanki-mi2mg ปีที่แล้ว

    ખુબ સરસ અવાજ છે અને આમજ આગળ વધો અને મોટા કલાકાર બને માહી એજ ઈશ્વર ને પ્રાથના ખુબ ખુબ આભાર દિનેશભાઇ તમે આવા લોકોને આગળ લાવવા માટે મદદ કરો સોં જય મેલડી 🙏 માં તમારા બધા સપના પુરા કરે જય માતાજી 🙏

  • @sagarparmar6106
    @sagarparmar6106 ปีที่แล้ว +3

    Super work ❤️

  • @kamlesGohel-y6g
    @kamlesGohel-y6g 10 หลายเดือนก่อน

    JAY GIRNARI JND

  • @ravalravi8173
    @ravalravi8173 ปีที่แล้ว +1

    હા મારુ કડી હા 🦁