એક એક શબ્દ આંખોમાં આંસુ લાવી દીધા છે કમાભાઈ નું હૃદય ભરાઈ ગયું છું તેવી જ રીતે મારું પણ હૃદય ભરાઈ ગયું છે દિનેશભાઈ દિનેશભાઈ ની સાથે ની આ મુલાકાત કાયમી યાદગીરી બની જશે દિનેશભાઈ મારા ખાસ મિત્ર છે મિત્ર છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
I am just Bowing down to this TH-camr... From Montreal Canada Hat's off to you Sir for Such a Great Inniative. I Pray and express my highest Wishes to Mr.Kirtidan Gadwi Ji for making This Innocent Soul (Kammo) So Famous God Bless You All
ખાસ આભાર કિર્તીદાનભાઈ ને પણ આપો છે કારણ કે કિતની દાન ભાઈ એ જ પહેલી વહેલી 2000 ની નોટ કમાને આપી અને એને વહાલ કર્યું હતું અને કમાને સ્ટેજ ઉપર બેસ સ્ટેજ ઉપર બોલાવ્યો હતો એટલી મોટી મહાન હસ્તી છે કિર્તીદાનભાઈ નો ખુબ ખુબ આભાર હું પણ માનું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
એકદમ સાચી વાત કહી દીધી ભાઈ ખજુર ભાઈ વાહ ખુબ જ સરસ સેવા કરી છે ભાઈ આભાર વ્યક્ત કરુ છુ એમનું ઈન્ટરીયુ લેવું જોઈએ ખજુર ભાઈ ને તો ફેમસ થવામાં જરાય રસ નથી સેવા કરવા મા રસ છે
આપના દ્વારા કમાભાઈ નો ઈન્ટરવ્યુ જોરદાર.
ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે આ પ્રકાર ના ઈન્ટરવ્યુ આપતા રહો તેવી મા આશા પુરા પાસે પ્રાર્થના
એક એક શબ્દ આંખોમાં આંસુ લાવી દીધા છે કમાભાઈ નું હૃદય ભરાઈ ગયું છું તેવી જ રીતે મારું પણ હૃદય ભરાઈ ગયું છે દિનેશભાઈ દિનેશભાઈ ની સાથે ની આ મુલાકાત કાયમી યાદગીરી બની જશે દિનેશભાઈ મારા ખાસ મિત્ર છે મિત્ર છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
જય માતાજી દિનેશભાઈ
જય મોગલ માં...
🙏જય શિવશક્તિ🙏🚩
વાહ દિનેશભાઈ
વાહ કમાભાઈ
કહેવત સાચી છે જેનુ કોઈ નથી એને કૃષ્ણ સાચવી લે છે
ભાઈ તમાંરો આભાર ક્યારે તમે ખજુર ભાઇ ને યાદ કરોસો ખજૂરભાઇ ગરીબના બેલી સે તો તમે એનુઈટરીયુલોને ભાઈ ભાઈ તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો ભાઈ
Garib na .beli khajur.bhài.ne.khub.abhinandan.karan.potana.mate.to.bdha.kare.pan.bija.mate.kare.e.khari.bhakati
Ak dam sachi vat bhai
😅😅 tc l
😮❤
ભાઈ ગુજરાત માં નંબર 1 મિત્તલ બેન પટેલ સે.
તેમનો ઇન્ટરીયું લો.આ બધાય કરતાં સૌથી સારું અને વધારે કામ મિત્તલ બેન પટેલ નું સે એક વાર સર્ચ મારો.
જય માતાજી દિનેશભાઇ
Dineshbhai wah tilak and chandlo 🙏🙏🙏👌👌👌
દિનેશભાઈ આપ સાચા પત્રકાર છો...
આદરણીય શ્રી કિર્તિદાનને અને આપને વંદન કરું છું...
બિમલભાઈ જામનગર
I am just Bowing down to this TH-camr... From Montreal Canada
Hat's off to you Sir for Such a Great Inniative.
I Pray and express my highest Wishes to Mr.Kirtidan Gadwi Ji for making This Innocent Soul (Kammo) So Famous
God Bless You All
Thanks
ખાસ આભાર કિર્તીદાનભાઈ ને પણ આપો છે કારણ કે કિતની દાન ભાઈ એ જ પહેલી વહેલી 2000 ની નોટ કમાને આપી અને એને વહાલ કર્યું હતું અને કમાને સ્ટેજ ઉપર બેસ સ્ટેજ ઉપર બોલાવ્યો હતો એટલી મોટી મહાન હસ્તી છે કિર્તીદાનભાઈ નો ખુબ ખુબ આભાર હું પણ માનું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
વાહ કમભાઇ વાહ વજા બાપુ.
Wah bhai wah Haji kama bhai ne koi nathi mukta
Wah
જય દ્વારકાધીશ રાધે રાધે
દિનેશ ભાઈ, ક્યારેય ખજુભાઈ ને યાદ કરો
જય કનૈયા લાલકી 🙏 જય માતાજી
Dinesh Bhai tame gayko ni gotma thi aava pan interview lyoco a joi ne saru lagyu God bless you 👌👍🙏
જોરદાર હો
बहुत ही सम्मान पूर्वक, शानदार , इंटरव्यू लिया आपने
Jay swaminarayan દિનેશ ભાઈ
જય મહાદેવ 🙏 દિનેશભાઈ
Nice speech with clear gujarati pronunciations!
મહાન સંત શ્રી કમાં બાપુ નો ભવ્ય આશ્રમ બનાવવા ની જરુર છે
વાહ કમલેશભાઈ કમા ભાઈ.
Saras
દુનિયા ગાડરિયો પ્રવાસ છે
Aap અમારે ત્યાં પણ આવો મારો દિકરો પણ 🎤 singar che
Kama bhaie ne hu Ilove yu kirtidan
કીર્તિદાન ભાઈ તો એક માધ્યમ છે બાકી આતો ભગવાન શ્રી કૃષ્ણ ની લીલા છે જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ
Good video dinesabhai
દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર તમે કલા વિશે આટલું બધું મહેનત કરો છો એવી છે તમારો ખુબ ખુબ આભાર માનું છું
ખુબ ખુબ આભાર ભાઈ
જય માતાજી 🙏
Jai Mata di kamlesh Bhai
જય શ્રી મોગલ માં હર હર મહાદેવ
દરેક દિવ્યાંગ બાળકોને આપડા બધાની જોવાની દ્રષ્ટી બદલીશું તો આવા બાળકો વધારે ડિપ્રેશનનો શિકાર નહીં બને. 🙏🙏🙏
Superb superb Kamo is god’s gift jay Umiya I am watching in Los Angeles California USA now
Wah Dinesh Bhai kama bhai nu interv you લીધું je badal very very good bhai
વેરી ગુડ 👍🏻👌🏻
હા કમાભાઈ જો અમારા ગામમાં ગોપાલભાઈ છે બ્રાહ્મણ એમનું ઇન્ટરવ્યૂ લેવા આવજો આના માટે ખાસ
એકદમ સાચી વાત કહી દીધી ભાઈ ખજુર ભાઈ વાહ ખુબ જ સરસ સેવા કરી છે ભાઈ આભાર વ્યક્ત કરુ છુ એમનું ઈન્ટરીયુ લેવું જોઈએ ખજુર ભાઈ ને તો ફેમસ થવામાં જરાય રસ નથી સેવા કરવા મા રસ છે
Dineshbhai Aabhaar for Kamani Kamani barama. Manjiravaadak from Mombasa Kenya Africa 🌍.
Thanks
જયહોબાપુ
Super thi pan upaar👌🙏👌 Jay maa mogal 🙏🙏🙏
Jay siyaram
ગરીબો ના બેલી બની ગયા છો દિનેશભાઈ સરસ કાર્ય કરી રહ્યા છો તમારોં ઈન્ટરview સરસ હોય છે બઉજ સરસ કાર્ય કરી રહ્યા છો
Jay Mataji
Jay vaja bapa
કોઇ સાચો ને સારો માણસ હાથ પકડે તો અશક્ય નુ શકય થાય. કમા માથી કમલેશભાઈ થયાને વાલીયા માથી વાલ્મીકિ રુષી થયા. સંગ સારો રાખજો.
દીનેશભાઈ મારા પાડોશી હતા.બહુ સારા ઈન્ટરવ્યુ કરે છે.
Vah kama bhai ni moj
હાં કમાભાઈ ની મોજ હાં સુપર 👌
કમા ને બોલવાની તકલીફ છે સુ કામ એમને બોલવા દબાણ કરો છો સાહેબ
સરસ ઈન્ટરવ્યુ દીનેશભાઈ
Thanks
સુપર 👌👌👌👌👌
Bhai bhai ☝👌👌✌👍
જય મોગલ માં
Vajabhagat na aashirvad chhe kamabhai ne Jay ramapir
દિનેશભાઈ તમારી સરસ ચેનલ ચાલે છે બહુ મજા આવે છે તમે જેમનું ઇન્ટરવ્યૂ યો તેમનું સાંભળવાનું બહુ ગમે છે કયુ ગામ તમારુ છે દિનેશભાઈ
વાહ કમલેશ ભાઈ...
jay sidhnath from Poland
,👌👌👌nice
Jay vaja bapa kothariya no avtar
જય ઠાકર ભાઈ
i love vlog dineshbhai
Bau Sara's
નમસ્તે દીનેશભાઈ
તમારુ કયુ ગામ શે ભાઈ મસ્ત વિડીયો ઈટવયુ કરો શો ભાઈ tha best
દિનેશભાઈ ખુબ સરસ ચેનલ છે તમારી
Jay mataji
જય મોગલ
JAY GIRNARI JND
Vaja bapuni jay
જય ભાવેશ્વર
ખજૂર ભાઈ તો ગરીબલોકોના ભગવાન સમાનછે
Ha kama Bhai Ha
દિનેશભાઈ તમારી વાત કરવાની છૈલી જોઇ હુ ખુબજ ખુશ છું
Tame bhai saantiks soo ho pan
જયહો
દિવ્યાંગ બાળકો જે સાંભળી શકે બોલી ઓછું શકે તેને વાંચતા સાત દિવસ માં શીખી શકે તેવી ભાષામાં વાંચતા શીખીએ શકે.તેવી ત્રીક મારી પાસે છે.
Bhai pusvaa maa tamro dimak mane bav saro raagiyo bhut saro raagiyo
ખૂબ સરસ ભાઈ
Saras itarvyu karayu Dinesh bhai
કમાભાઈ ની મોજ હા
Jay mataji Jay mogal
Very nice kama bhai
ખજૂર ભાઈ નો ઈનટરવયુ લયો દીનેસ ભાઈ.
❤
ભાઈ તમે ગમેતેમ કરશો તય ખજુર ભાઈ ની હારે પર આવે
નમો અને કમો બંને ગુજરાત માં પ્રખ્યાત છે .
Dineshbhai aapre Manali ma mulakat thayi hati
સુરેન્દ્રનગરમાં કમા જેવો જ એક ભગો પણ છે એનો પણ ઇન્ટરવ્યુ લેજો
જામનગર ના રાજવીને બતાવો સાહેબ
Bhai aa video joyn amne radvanu aave se bhai
ભાઈ કમા ના ભાઈઓ ને મજા આવી સે કમા ના પૈસા થી ફરવાની
Khajur bhai nu intaryu lo Aemna tole Gujratma koi na Aave
ઈન્ટરવ્યૂ જોવા આ લિંકનો ઉપયોગ કરો th-cam.com/video/uhydgG07Eyw/w-d-xo.html
Singer POPATJITHAKOR vadsar 👌
હું પણ સુરેન્દ્રનગર ની જ છુ
avo kyarek Kothariya 😀
કોઠાર્યા તો 2 3 વાર આવી આ છી એ
@@nalinisoni5349 kama bhai ne malya k nai ?😃
ખજુર ભાઈ નો ઈનટુરીયો કરો
👌👍
કમા ભાઈ ના ઘરે પ્રમુખસ્વામી મહારાજ નો ફોટો જોઈને આનંદ વધુ આનંદ થયો
👌👌👌
Amara gaam ma pan aavo bhai