Charan સમાજના સોનલ મા પર ટિપ્પણી, Hakabha Gadhvi એ લીધો Ahir સમાજનો ઉધડો | Nirbhay News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 183

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 8 หลายเดือนก่อน +11

    આહિર સમાજ મા બધાય સરખા નથી હોતા આ ભાઈ આવા શબ્દો બોલ્યા છે એનું મને પણ દુઃખ થયું છે તમે ચારણ અમારા ભાણેજ છો આદિ અનાદિ થી કહેવત છે માવતર ના કર્યો દિકરા ભોગવે. આ સાબીત થયું કર્મ કર્યું માવતરે ને કર્મ નું ફળ ભોગવશે દિકરા હું આહીરની દિકરી તરીકે ચારણ કુળ ની ને માં સોનલ ની માફી માંગુ છું જય દ્વારકાધીશ જય માં સોનલ

    • @wever4798
      @wever4798 6 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @meetgadhvi5334
    @meetgadhvi5334 8 หลายเดือนก่อน +24

    ખરેખર ચારણ જ્ઞાતિ એકજ એવી જ્ઞાતિ છે ઇનાથી પવિત્ર બીજી કોઈ જ્ઞાતિ છે જ નય જય સોનલ આઇ માં

  • @gohilpruthvirajsinh84
    @gohilpruthvirajsinh84 8 หลายเดือนก่อน +15

    વાહ હકાભાઈ જય માં સોનલ જય માતાજી

  • @mohinpaleja7613
    @mohinpaleja7613 8 หลายเดือนก่อน +21

    આ દેશ નું સુ થવા બેઠયું છે ભાયો વાણી વર્તન ઉપર કંટ્રોલ રાખો કોઇની લાગણી ને ઠેસ પહોસે એવું વર્તન ન કરો હરેક સમાજ નું પોતાનું સ્વભિમાન છે હરેક સમાજ પોતાનું સ્વભિમાન જાળવો અંદરો અંદર વેમસ્ય ફેલાવી આપણે ખુદ નબળા પડીએ છીએ સવ સંપી ને રહો એમાંજ આપણી પ્રગતિ અને ભલાઈ છે.

    • @kattarhindu9004
      @kattarhindu9004 8 หลายเดือนก่อน

      હા ભાઈ જાય માં સોનલ

    • @wever4798
      @wever4798 6 หลายเดือนก่อน

      Desh ma amuk pikinav ne hwa bharay gai chhe

  • @jaydevsinhr.jadeja7453
    @jaydevsinhr.jadeja7453 8 หลายเดือนก่อน +9

    ખુબ દુઃખદ
    વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
    ચારણ અને ગઢવી તો પૂજવા ઠેકાણું કહેવાય
    આયુ વિશે આવું બોલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે.
    માતાજી સદબુધ્ધિ આપે.

  • @RaykaArvind
    @RaykaArvind 8 หลายเดือนก่อน +1

    Jay sonal ma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shekhvakiranbhai1575
    @shekhvakiranbhai1575 8 หลายเดือนก่อน +9

    કાઠી દરબાર રે ચારણ ને બહુંજ માન આપે આઇ માં તો કાઠી સમાજ માં ગણે

    • @darbaar244
      @darbaar244 8 หลายเดือนก่อน

      Vah

  • @ટ્રેક્ટરચેનલનડાળા
    @ટ્રેક્ટરચેનલનડાળા 8 หลายเดือนก่อน +7

    વાહ વાહ હકાભા ગઢવી તમને લાખ લાખ વંદન કરીએ તમને

  • @hirenparmar1034
    @hirenparmar1034 8 หลายเดือนก่อน +3

    ઇ અયાર છેજ નહિ આયાર હોઈ તો માં જગદંબા અને ચારણ શું છે એના પર આવી અભદ્ર ટિપ્પણી કરે જ નહિ ઇ ભાઈ
    વાહ વાહ હકા ભા ભલે બાપ
    જય માં સોનબાઇ
    જય મોગલ માં
    જય આઇ વરૂડી માં
    જય આવડ માં🙏🙏

  • @DarshanBharwad-n1g
    @DarshanBharwad-n1g 8 หลายเดือนก่อน +1

    ચારણ અને ગઢવી સમાજ ખૂબ સંસ્કારી અને સમજદાર ઈમાનદાર અને માયાડૂ સમાજ છે સવાર મા ચારણ સામા મલે તો દીવસ સારો જાય એવી પવિત્ર કોમ છે જય જોગમાયા જય સોનલ માં

  • @thakordasharath3093
    @thakordasharath3093 8 หลายเดือนก่อน +1

    हकाभा जय माताजी ,,हकाभा सही बोल रहे जय श्री कृष्णा राधे राधे

  • @bipinVadhiya-j3o
    @bipinVadhiya-j3o 8 หลายเดือนก่อน +2

    જય shonal માં.

  • @lalajegohelgohel8346
    @lalajegohelgohel8346 8 หลายเดือนก่อน +1

    વાહ હકાભા તમે સાસા માના ઉપાસક તમને જે સોનલ માં તરફ સાસી લાગણી છે માં આવિવાદ જલ્દી અત લાવે જય શ્રી રામ

  • @HomeAjay
    @HomeAjay 8 หลายเดือนก่อน +7

    આઈ સોનલ આમરી આહીર સમાજ ને માફ કરજો મા

  • @harshadrathod2027
    @harshadrathod2027 8 หลายเดือนก่อน +1

    વાહ હકાભા સાચી વાત છે તમારી 🙏

  • @mandanahir8990
    @mandanahir8990 8 หลายเดือนก่อน +2

    સાચી વાત છે ગઢવી ભાઈ મગ માં કોક દાણો કોડીયો હોય ભુલ એક ની હોય સાભળવા નુ આખા સમાજ ને થાય જય માતાજી માફ કરશો

  • @vinodbhaipatel6238
    @vinodbhaipatel6238 8 หลายเดือนก่อน +1

    JAY..MATAJI

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 8 หลายเดือนก่อน +4

    જય ભવાની જય શિવાજી જય મહારાણા પ્રતાપ જય હો દુલા ભાયા કાગ જય હો ઝવેરચંદ મેઘાણી જય હો સમગ્ર ભારતીય સમાજ જય જય ગરવી ગુજરાત જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ

  • @jayendrapuri
    @jayendrapuri 8 หลายเดือนก่อน +2

    Very very nice good work Satya mev Jayate

  • @rajesh.k.vasoyagondal9779
    @rajesh.k.vasoyagondal9779 8 หลายเดือนก่อน +1

    ચારણ અન રાવળ બન્ને દેવ ની જ્ઞાતિ છે 🙏જય માતાજી 🙏🙏🙏

  • @bhurabhaibaraiya9050
    @bhurabhaibaraiya9050 8 หลายเดือนก่อน +4

    ક્ષમા કરો ગઢવી ક્ષમા કરો બાપ હાથ ના પાંચેય આંગળી ઓ સરખી ના હોય બાપ...જય માં સોનલ જય હૌ....

  • @rathodbhudarbhai8145
    @rathodbhudarbhai8145 8 หลายเดือนก่อน +1

    જય માં મોગલ માતાજી વાળવાળી મોગલ ધામ

  • @meetgadhvi5334
    @meetgadhvi5334 8 หลายเดือนก่อน +7

    વાહ હકાભા વાહ જય સોનલ આઈ માં

  • @ShSwami
    @ShSwami 8 หลายเดือนก่อน

    જય શ્રી સ્વામિનારાયણ 😅

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io 8 หลายเดือนก่อน +1

    ઇતિહાસ તો બારોટ ના ચોપડે હોય ઇતિહાસ તો બારોટ બોલે પણ ઇતિહાસ પર નજર કરવી તો ઉત્પતિ બધાની બ્રહ્માજી એ કરી તો આ મહાન પેલો મહાન પેલું કુળ મહાન આ બધું કેવાથી મોટા કુળ થઈ જાય આમા તો મોટા મોટા સ્ટેજ પર બનાવી ને કેટલાય ભાઈ કંગાળ થઈ ગ્યા આવી વાહ વાહી જે કરતાં હોય એ મહેરબાની કરી ને ના કરે... આપણે ચારણ જગદમ્બા માં વિશે નથી બોલતા એ માં છે

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 8 หลายเดือนก่อน +1

    તળાજા આખુ ખરાબ નથી..
    તેમા ઘણાંય સમાજ રહે છે..
    માં...રક્ષા...કરો....🙏🙏🙏

  • @k.rcharna9413
    @k.rcharna9413 8 หลายเดือนก่อน +5

    Thanks 🙏 krishn dan charan

  • @chhatrasinhmahida2241
    @chhatrasinhmahida2241 8 หลายเดือนก่อน +1

    Vah.hukabha.jay.mataji

  • @vinodbhaipatel6238
    @vinodbhaipatel6238 8 หลายเดือนก่อน +1

    HAKABHA
    TAMARI..VAT
    SACHI..CHE

  • @chandreshamrutiya1107
    @chandreshamrutiya1107 8 หลายเดือนก่อน +2

    100% . સાચી વાત છે

  • @ravimandha6773
    @ravimandha6773 8 หลายเดือนก่อน +1

    Jay Maa Sonal🙏🙏🙏

  • @SureshBhai-ob1ix
    @SureshBhai-ob1ix 8 หลายเดือนก่อน +10

    આહીર.નથી.વાયર.છે

    • @PrinceahirPrincekothivar
      @PrinceahirPrincekothivar 8 หลายเดือนก่อน

      Oye bhai hoshiyari jaat ne maa na chod.. machodi muk shu hu ahir chu Mane khabar cha hu pan Charan shamaj thi mafi magu chu

  • @kanasindhal1789
    @kanasindhal1789 8 หลายเดือนก่อน +5

    જય માં સોનલ

  • @bhavyarajgadhavi9267
    @bhavyarajgadhavi9267 8 หลายเดือนก่อน +1

    મા સોનલતો અમારા નેહણામા અવતાર લેતીયો રેસે પણ તમે કાના ને પણ ખોયનાખયો સોનલ મા તો કોપાયમાન થાસે પણ એન વિચાર આયો કે સાથે કાના ને પણ ખોયનાખયો ભગવાન પણ વિચારતો હસેકે મે આહીર સમાજ મા અવતાર લંયને ભુલકરી હવે ભગવાન અવતાર નયલે આહીર સમાજમા

  • @jaydevshau4305
    @jaydevshau4305 8 หลายเดือนก่อน +1

    જય સોનલ માં

  • @bhavyarajgadhavi9267
    @bhavyarajgadhavi9267 8 หลายเดือนก่อน +1

    ભગવાન નો નામ લીધોહોતને મા સોનલ નો નામ લીધોહોતને તો તરીજાત તારા હાથેજ તારા દરવાજા બધ કરી દીધા છે ગઢપણ બગાણી નાખયો અમે તો ચારણો નથી કીધો કે તારો ગઢપણ બગાણ અમારો પણછાયો નોતો ત્યારે તું એમ કેછે ચારણ નો પણછાયો નલેવો તો તારી બુધી બગણી ત્યારે ખાલી આહીર સમાજ હતો ચારણ સમાજ હોતને તો તુ ભવસાગર તરીજાત પણ નય તેતો ડુબીયો આહીર સમાજને ડુબાણી દીધો

  • @mahribhaikavad6560
    @mahribhaikavad6560 8 หลายเดือนก่อน +1

    જયશ્રી દ્વારકાધીશ ભગવાન ..જયશ્રી ખોડિયાર. માં. એક.ની.ભુલ..કરી.તેને. બુધી.આપે

  • @jayantilalpatel2568
    @jayantilalpatel2568 8 หลายเดือนก่อน +1

    આ ડાયરાનો કલાકાર છે કે દંગલ નો?

  • @MaldhariLaxman
    @MaldhariLaxman 8 หลายเดือนก่อน +1

    જય ચારણી આઈ માં ચારણ સમાજ જાગતી જ્યોત છે આ યૂગ માં પણ આઇ માં ના પરચા પૂર્યા છે

  • @dineshbhaiparmar3220
    @dineshbhaiparmar3220 8 หลายเดือนก่อน +2

    ઉગમણા ઓરડાવાળી.મા.સોનલ.આઈ

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 8 หลายเดือนก่อน +1

    Vah haka bha vah jay mogal maa jay sonal maa jay mataji

  • @IndrajeetsinhnBharani
    @IndrajeetsinhnBharani 8 หลายเดือนก่อน +1

    Jay Mataji jay Dwarikadhish 🙏

  • @DineshMakawana-k8z
    @DineshMakawana-k8z 8 หลายเดือนก่อน +1

    હકાભાઇ.ખુબ.. સરસ

  • @ahirvijay1657
    @ahirvijay1657 8 หลายเดือนก่อน +3

    સાચી વાત છે ભાઈ જય માતાજી

  • @यदुवंशीक्षत्रियराजपुतभगवानश्री

    જય સોનલ માં જય ચારણ આઈયુ 🚩🚩🙏🙏🙏

  • @chohanaravind1188
    @chohanaravind1188 8 หลายเดือนก่อน +2

    Jay mataji

  • @bhavyarajgadhavi9267
    @bhavyarajgadhavi9267 8 หลายเดือนก่อน +1

    તમે તમારા કાના ને સરમ આવે એવા વેણ કીધા છે વીચાર કરો ભગવાન ને ખોયનાખયા સાથ નયંકપે તમને આહીરો ભલેને એક વેકતી બોલયો પણ એકપણ આહીર નાબોલય કેતુ ખોટુ બોલેછે સાચુ બોલવુ એપણ પુનય છે પણ ના પાપ ના ભાગી ધારતો ઊવાના બધાજ છે માતો બધાયની છે અઠારે વરણની

  • @ranmalkhuntiranmal6877
    @ranmalkhuntiranmal6877 8 หลายเดือนก่อน +4

    Ha charan ha bap Jay sonal ma

  • @kishanbhaigalanibharvadtha3109
    @kishanbhaigalanibharvadtha3109 8 หลายเดือนก่อน +4

    વાહ હકાભા સાચી વાત છે તમારી

  • @hihallo8185
    @hihallo8185 8 หลายเดือนก่อน +3

    જય માતાજી

  • @Dinesh-my5tx
    @Dinesh-my5tx 8 หลายเดือนก่อน +1

    100%❤❤

  • @shyamvavanotiya2454
    @shyamvavanotiya2454 8 หลายเดือนก่อน +4

    Hu 1 Ahir chu tamari vat Chachi che koy pan smaj vise avu na kevay e vatma hu tamari shathe su ne e bhai taraf thi mafi pan magu su 🙏🏻🙏🏻🙏🏻 Jay sonbai ma Jay mata ji🙏🏻🙏🏻🙏🏻

  • @VinabhainadesariyaThakor
    @VinabhainadesariyaThakor 8 หลายเดือนก่อน +1

    જયમાસોનલમા

  • @savanbharadva8501
    @savanbharadva8501 8 หลายเดือนก่อน +5

    JAy maa Mogal 🙏🚩

  • @pravinahir1245
    @pravinahir1245 8 หลายเดือนก่อน +1

    Jay ma sonal

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io 8 หลายเดือนก่อน

    જગદમ્બા વિશે નો બોલાય પણ આ ભાઈ જે બોલ્યા એ ભાઈ સુ કારણ થી આવું બોલ્યા એ પણ જાણવું પડે

  • @prabhatbhaiahir9141
    @prabhatbhaiahir9141 8 หลายเดือนก่อน +1

    જય મા સોન લ

  • @pruthvigadhvi9
    @pruthvigadhvi9 8 หลายเดือนก่อน +2

    Jay mashonl Jay mataji hakabha charan

  • @baldevsinhgohil5429
    @baldevsinhgohil5429 8 หลายเดือนก่อน +2

    Vah hakabhai jay mataji 🚩🙏

  • @jaydangadhavi5047
    @jaydangadhavi5047 8 หลายเดือนก่อน +2

    હા મરદ ચારણ હા

  • @karabhaikaravadara6021
    @karabhaikaravadara6021 8 หลายเดือนก่อน +4

    જય આઈ સોનલ માં

  • @hardevsinhgohil6577
    @hardevsinhgohil6577 8 หลายเดือนก่อน +4

    Wah hakabha wah

  • @dev-yb8po
    @dev-yb8po 8 หลายเดือนก่อน +1

    વાહકાભા હું તમારી સાથે છું તળાજાનુ પાણી હું પણ નય પિવ એને જવાબ માં મોગલ આપસે❤

  • @RaviDodyia
    @RaviDodyia 8 หลายเดือนก่อน +1

    જયમાતાજી

  • @lalogadhvi7399
    @lalogadhvi7399 8 หลายเดือนก่อน +1

    Wah. Caharan

  • @takhubhaidesai-xz4kk
    @takhubhaidesai-xz4kk 8 หลายเดือนก่อน

    સાસી વાત સે હકાભા

  • @ranmalsabad8119
    @ranmalsabad8119 8 หลายเดือนก่อน +1

    એક માણસની ભૂલના કારણે આજે આહિર સમાજને સાંભળવાનું થયું છે જેનું દુઃખ છે

  • @cricworld3793
    @cricworld3793 8 หลายเดือนก่อน +1

    Jay maa sonbai

  • @pritraj7703
    @pritraj7703 8 หลายเดือนก่อน +3

    @હકાભા ગઢવી 🫡

  • @JdVirda
    @JdVirda 8 หลายเดือนก่อน +1

    Jay ho ma sonal

  • @gohilpruthvirajsinh84
    @gohilpruthvirajsinh84 8 หลายเดือนก่อน +4

    ભાઈ આભાઈ ને દેવાયત નો ઈતિહાસ વચાવો કોઈક દેવાયત ના દીકરાને કોણે કપાવ્યો એ જણાવો કોઈક બીજા ઉપર દોષ નો નાખે ભાઈ દેવાયતના ભાઈ યેજ કપાવ્યો છે અને એ કોણછે એ પેલા જાણો ભાઈ અને માતાજી જગ દાંબા સુધી નો જાવ ભાઈ જય માતાજી

  • @darbaar244
    @darbaar244 8 หลายเดือนก่อน +3

    Kirtidan ane rajbha ane brijraj to vechai gayela se jojo ena program

  • @HomeAjay
    @HomeAjay 8 หลายเดือนก่อน +2

    આવા નૂ નામ લેતા પણ મોઢા માં ન લેતા ભાઈ

  • @jatinbhetariya4587
    @jatinbhetariya4587 8 หลายเดือนก่อน

    સાવ સાચી વાત છે હકુભા આવા હલકી ના ને કોક મારો
    હું પણ આહીર જ છું
    આવું તો નોજ બોલાઈ

  • @હઢુભારાજપુતબાપુ
    @હઢુભારાજપુતબાપુ 8 หลายเดือนก่อน +1

    तुम्हारा,देवाय,नो,दिकरो,,किया,लोगों, पत्थर,लगायाथा,बाबा,गढ़वी,को,कोई,ऐकसबद,मतबोलना,जय माताजी,

  • @dev-yb8po
    @dev-yb8po 8 หลายเดือนก่อน +1

    જય માં મોગલ

  • @studiochhanabhaijada1558
    @studiochhanabhaijada1558 8 หลายเดือนก่อน

    હસે ભાઈ કોય એવો આવી જાય પણ વિનંતીથી થોડું કંટ્રોલ 14:10 કરો સાબડુ સરખું દેખાય તો કોઈ અરથ રે નહીં જય ગુરૂદેવ

  • @RajshibhaiAhir-zk9dn
    @RajshibhaiAhir-zk9dn 8 หลายเดือนก่อน +1

    બધાઆહીરોએવાનોહોયભાઈ

  • @43ga
    @43ga 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏વાવા ભા સોટકા 💯 વાત સાચી છે

  • @chintanpatel1471
    @chintanpatel1471 8 หลายเดือนก่อน

    અલ્યા પોતે પોતાના વખાણ 😂 તમને કલાકરોને અમે માથે ચડયાં છે એક પોગ્રામ ના 2લાખ આપવા કર્તા ગરીબ ની સેવા કરો 😊😊

  • @LaljiBhai-ls8dt
    @LaljiBhai-ls8dt 8 หลายเดือนก่อน +1

    Bhai hakabhai ni vat sachi chhe tamare jo mataji ne na manva hoy to bare padhravi avjo pan kadi dev ni ninda ke tipani na karay tamne koi ae force nathi karyo ke tame mataji ne mano baki amari mataji ni ninda na karo jay sonal.jay Muralidhar maharaj.

  • @VijayPatel-ne7nm
    @VijayPatel-ne7nm 8 หลายเดือนก่อน +1

    Charan shu koi Jati vishe na bolvu joi a. Shu aapne 21 mi sadi ma jivi a chhe

  • @હઢુભારાજપુતબાપુ
    @હઢુભારાજપુતબાપુ 8 หลายเดือนก่อน +1

    जय,माताजी,आया,धोखानोहोय,आंतों,इयर,वायरने,टांईंर,कोई,भरोसानहि,,ऐना,धोखानोहोय,,आने,कष्ण,ऐना,कुंल्मा,नहि, जन्म ज्यों,जय,माताजी,

  • @GayatriRatnu
    @GayatriRatnu 8 หลายเดือนก่อน +1

    100 bhai pan chita na karo ma sonal ane 3 divas ma upadi lase sonal hava tu joi laje laj ma hu to kari se diva aa bol nare ne upadi laje ma aje taru apmane karu se sonal sonal hava avje ho charan ni ijata no saval se ma ma avje ho

  • @Khajuriya_kangopi
    @Khajuriya_kangopi 8 หลายเดือนก่อน

    જે ભાઈ બોયલો ઇ સાવ ખોટું છે .. પણ ભાઈ અમે તને એમ નથી કહેતા કે તું અમારા વખાણ કર. અને અમે કય અમારા વખાણ કરવા પ્રોગ્રામ નથી કરાવતા હોને .અને આમાં આખા સમાજ ને ટાર્ગેટ કયરો છે..

  • @JaysukhChauhan-m3b
    @JaysukhChauhan-m3b 8 หลายเดือนก่อน +1

    હકાભા સમા આપો

  • @prabhatbhaiahir9141
    @prabhatbhaiahir9141 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @anilchudasama6412
    @anilchudasama6412 8 หลายเดือนก่อน +1

    Hu dalit chu pan maa sonal Mari duniya che❤

  • @babarkhodidas3792
    @babarkhodidas3792 8 หลายเดือนก่อน +1

    Jay sonalma

  • @Ghanshyam_tilavat
    @Ghanshyam_tilavat 8 หลายเดือนก่อน

    જય વાછડા વીર આપણે સત્ય નું જ્ઞાન કરાવી ને જતું કરવું ક્ષમા વીર આભૂષણ

  • @choosechoose6513
    @choosechoose6513 8 หลายเดือนก่อน

    અમે ક્ઇ સ્ઈ કે બોલયો તે માણસ રાક્ષસ સે તેને સજા આપો ફાસિયે ચઙાવો
    પણ હકા બોલવામા ધયાન રાખ બધા આહિર ને ના બોલ ઇતિયાસ સે તેમા ગાવ સો નકા બિજાનૂ કેમ નથિ ગાતા
    તમારુ આહિર જે ચારણો નૂ રાખયુ તે ગયૂ

  • @PrinceahirPrincekothivar
    @PrinceahirPrincekothivar 8 หลายเดือนก่อน +2

    Bhai hu ahir chu ja thau e bavu ja khoto thau Charan shamaj thi hu maffi magu chu

  • @jdbapujitoda586
    @jdbapujitoda586 8 หลายเดือนก่อน +1

    Ha hakabha

  • @mandanahir8990
    @mandanahir8990 8 หลายเดือนก่อน

    આવા ભાઈ ને પરવચન કરવા ઉભો ન રખાય ભલે પૈસા વ

  • @sureshjoshi5789
    @sureshjoshi5789 8 หลายเดือนก่อน +3

    Jay ma sonal aavapapine upadile ma

  • @સફરએમૃત્યુલોક
    @સફરએમૃત્યુલોક 8 หลายเดือนก่อน +4

    જય માતાજી 🙏

  • @solankideva3735
    @solankideva3735 8 หลายเดือนก่อน +1

    Badha neapde bhayuj maniye chiye badhi nat ne to pachi naj bolvu joye haji to apde ak thavani vatu kariye am ak kem thavay ak bijana samaj upar avi tippni kariya karso to 🙏🏻
    Map ma riyo
    🙏🏻🙏🏻
    Jay I mogal

  • @Ajitsinh-cn8vo
    @Ajitsinh-cn8vo 8 หลายเดือนก่อน +1

    Khamma I Sonal Khamma
    Hakabha Khamaya Karo Bap

  • @bhavyarajgadhavi9267
    @bhavyarajgadhavi9267 8 หลายเดือนก่อน

    ધોરા વાર આવયા પણ બુધી નોંઆવી

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 8 หลายเดือนก่อน

    કોઈ પણ સમાજ વિશે વિવાદાસ્પદ ભાષણ નો કરવું જોઈએ ખાલી માણસ જેવુ જીવતા શીખવું જોઈએ 🙏