ચારણ ના દિલ દુભાવ્યા છે આ શ્રાપ માંથી ક્યારેય મુક્ત નહિ થાવ | Jadav Gadhvi Loksahitya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ચારણ ના દિલ દુભાવ્યા છે આ શ્રાપ માંથી ક્યારેય મુક્ત નહિ થાવ | Jadav Gadhvi Loksahitya
    Title : ચારણ ના દિલ દુભાવ્યા છે આ શ્રાપ માંથી ક્યારેય મુક્ત નહિ થાવ
    Artist : Kirtidan Gadhvi
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    #kamo
    #kamokothariya
    #kamo_rajula
    #kirtidangadhvi
    #kirtidan_gadhvi_with_kamo
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

ความคิดเห็น • 90

  • @arshibhaisolanki8704
    @arshibhaisolanki8704 7 หลายเดือนก่อน +14

    આ ભાઇ ના વ્યક્તિગત વિચાર હશે બાકી આજ દિવસ સુધી માં આહિર એકપણ વ્યક્તિ એ ચારણ સમાજ કે કોઇપણ માતાજી વિશે ખોટો વિચાર પણ ના આવે

    • @varjangkanara3479
      @varjangkanara3479 7 หลายเดือนก่อน +1

      આ સમાજ ને કલંક લગાવ નાર નેજગદંબા સત બુધી આપે હુ વરજાગ આહિર 53 વરહની ઉમરમા ચારણી આઈ જૉગ માયા વિસે કૉઈ અસલ આહિર આવુ નાબૉલી સકે ઈ તિહાસ થી અજાણ હોય એવૉ આહિર ના હૉય માતાજી પીઠડ આઈ સોનલ આઈ આ ને સતબુધી આપે જય મુરલીધર જય માતાજી

  • @Uchharangbhai
    @Uchharangbhai 7 หลายเดือนก่อน +13

    ખુબ સાસી‌ વાત બેન આહીર આવુ‌ બોલેજ‌ નહિ હું પણ આહીર છુ ખુબજ‌ દુઃખ ની લાગણી અનુભવું છુ

  • @jayjoganimakukvav7647
    @jayjoganimakukvav7647 7 หลายเดือนก่อน +1

    જે ગામ ચારણ રહેતા હોય તે ગામ પ્રવીત્ર.હોય.ચારણ.ને.આવુ.ના.બોલાઈ
    જય ખોડીયાર માં
    જય પીઠડ
    જય વરૂડી
    જય હોનબાઈ

  • @rameshrajput7921
    @rameshrajput7921 7 หลายเดือนก่อน +3

    ચારણ પુજનીય છે બોલવામાં બહુ ભુલ કરી છે પણ આમાં સમાજ સમાજ ના સંબંધ ટુંકા થાય છે રહ્યા

  • @KaranBharvad-o3b
    @KaranBharvad-o3b 7 หลายเดือนก่อน +7

    જય માતાજી 🚩🙏 જય સોનલ માં 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏

  • @bhargavahir6245
    @bhargavahir6245 7 หลายเดือนก่อน +4

    જય મા સોનલ
    આવા લોકો ને સજા થવી જોઈ એ હું પણ એક આહીર હોવાથી ચારણ સમાજ ની દિલ થી માફી માંગું સુ અને ચારણ તો અમારો જીવ સે અમારા ઈતિહાસ ઉજળા કર્યા સે ચારણો આ બાપ
    આ ભાઈ આખા આહીર સમાજ નું નામ બદનામ કરે સે અમે પણ ચારણ ની સાથે જ છીએ
    જય મા સોનલ❤

  • @amubhaiparmar7713
    @amubhaiparmar7713 7 หลายเดือนก่อน +8

    જય. માતાજી મિત્રો અમે એટલે કે દેવીપૂજક સમાજ ચારણ સમાજ ને આ. ધરતી પર ના જીવતા જાગતા દેવતા માને છે અમારી કાળીવેલ. જયા ચારણ નુ નામ સાંભળતાં જ. માથુ નમી જાય તો જ. કહેવા બાકી બધા નુ ગયા કહેવાય જય. માતાજી. ...

    • @chandrakantpatel3178
      @chandrakantpatel3178 7 หลายเดือนก่อน +1

      દરેક સમાજ સારો જ છે. બાકી લુખ્ખા તત્વો થી તો દરેક સમાજ ભરેલા છે. ચાહે ચારણ ગઢવી સમાજ જ કેમ ન હોય.

    • @rajbhagadhvi4522
      @rajbhagadhvi4522 7 หลายเดือนก่อน

      દેવી પૂજક નય દેવીપુત્ર કેવાય ભાઈ

    • @kanudamani9064
      @kanudamani9064 7 หลายเดือนก่อน

      કોઈ પણ સમાજ નુ અથવા કોઈ પણ માં અને બહેન નુ ક્યારે એ અપમાન નહી કરવુ જોઈએ, જય માતાજી

  • @jjsoni8882
    @jjsoni8882 7 หลายเดือนก่อน +4

    🙏જય શ્રી આઈ સોનલમાં તમારા ચરણમા કોટી કોટી વંદન🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dkahir5575
    @dkahir5575 7 หลายเดือนก่อน +4

    જય સોનલ માં સાચી વાત છે 🙏🙏🙏

  • @mansukhmevada8092
    @mansukhmevada8092 7 หลายเดือนก่อน +7

    વિનાશ કાળે વિપરીત બુદ્ધિ બધા આહીર સમાજ નો વિચાર નથી એ વ્યક્તિ નો વિચાર હોય શકે જય માતાજી

  • @rambhaigojiya125
    @rambhaigojiya125 7 หลายเดือนก่อน

    જય માતાજી

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 7 หลายเดือนก่อน

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય

  • @mdaahirbharvadiya9561
    @mdaahirbharvadiya9561 7 หลายเดือนก่อน +4

    જય સોનલ માં

  • @ankitrajgor9233
    @ankitrajgor9233 7 หลายเดือนก่อน

    Jay shree sonal maa🙏🙏🙏

  • @mahipatshinjadeja6812
    @mahipatshinjadeja6812 7 หลายเดือนก่อน +2

    સાચી વાત કરી આઈમા એને કાયદાકીય સજા થવી જોઈએ. જય શ્રી આઈ સોનલ.

  • @chavdasuresh3995
    @chavdasuresh3995 7 หลายเดือนก่อน

    🚩🙏 jay maa khodiyar 🙏🚩

  • @whwv3freee
    @whwv3freee 7 หลายเดือนก่อน +2

    જય મા સોનલ મા
    હૂ આહિર સમાજ વતી ચારણ સમાજ ની માફી માગૂ છૂ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mitulpira1260
    @mitulpira1260 7 หลายเดือนก่อน +2

    ખમૈયા કર માડી ખમૈયા

  • @ashvinvaja5068
    @ashvinvaja5068 7 หลายเดือนก่อน

    જયમાસોનલજયયમામોગલખુપખુપજયમાતાજી

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 7 หลายเดือนก่อน

    જયસોનલમા જયમોમાઈમા જયખોડીયારમા જયમોગલમા જયસોનલમા જયપીઠડમા

  • @rajputshivrajshih9826
    @rajputshivrajshih9826 7 หลายเดือนก่อน

    જય સોનલ માં 🚩🚩

  • @rambhammar5359
    @rambhammar5359 7 หลายเดือนก่อน +1

    હું આહીર સમાજ તરફથી માફી માગું

  • @sahdevsinhparmar5293
    @sahdevsinhparmar5293 7 หลายเดือนก่อน

    જય શ્રી આઈ શ્રી આઈ મા ખમા આઇ મા ખમા મા

  • @bhargavira2897
    @bhargavira2897 7 หลายเดือนก่อน

    Ha khavd

  • @narsishighapra4153
    @narsishighapra4153 7 หลายเดือนก่อน

    વાહ દેવાયત ભાઇ તમારી સલાહ માને તો સારૂ સબંધ જળવાય રહે તમારા કેસ વખતે બધાયે સરાહના અનુભવી હતી

  • @varshagadhavi8890
    @varshagadhavi8890 7 หลายเดือนก่อน +1

    Haa ben kanas mamo kevay baki aahir kul to aapde janiye che bus dukh aej che ke koi agevan roki no sakyu aaj dukh che aapda ne kal no divo chalu che ne aatardi kakde che ben aene dikriye Divo nai re baki aahir ne khmaa pan giga ne jo dikri Divo re to hu Charan tadi javu આપડી હાય j નઇ મૂકે એને આહીર સમાજ માટે ચારણ ને કાયમ man hatu.pan aa mamo sakuni nikdyo baki ચારણ ને આયર છંછેડે j નઇ આના લોઇ માં ફેર હસે આજ રા નઇ રાનો દી ફર્યો લાગે રાફડા સુના નાં હોય બસ એજ કેવું છે મારે

  • @manojsolanki5991
    @manojsolanki5991 7 หลายเดือนก่อน +1

    Maaa aapne koti koti naman maa

  • @sahdevsinhparmar5293
    @sahdevsinhparmar5293 7 หลายเดือนก่อน

    આઈ માં તમે ચરણ જોગમાયા છો આઈ મા

  • @rahulrabari8714
    @rahulrabari8714 7 หลายเดือนก่อน

    જય મા મોગલ જય મા સોનલ આઈ

  • @jaysukhgoswami3727
    @jaysukhgoswami3727 7 หลายเดือนก่อน +1

    Jay mataji

  • @TamuBenAhir
    @TamuBenAhir 7 หลายเดือนก่อน +1

    જય મુરલીધર જય સોનલ માં

  • @mansukhlal.t.sondagar
    @mansukhlal.t.sondagar 7 หลายเดือนก่อน +1

    વિડીયો જોઈ માં સોનલ માટે આવું બોલે? બહુજ આઘાત જનક માં સોનલ સદબુદ્ધિ આપે

  • @bharatbhaiahir5521
    @bharatbhaiahir5521 7 หลายเดือนก่อน +1

    Jay sonbai MA🙏🙏🙏🌹🌹🌹

  • @parthgojiya5796
    @parthgojiya5796 7 หลายเดือนก่อน +2

    એના તરફ થી માફી માગીએ છીએ માં તો માં કેવાય આઇ માફ કરી દેજો

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 7 หลายเดือนก่อน +1

    🙏🌹♥️🙏🌹♥️🌹🙏🌹♥️🙏🌹🌹♥️🙏🌹♥️🌹♥️🙏

  • @harishraval6782
    @harishraval6782 7 หลายเดือนก่อน

    સાચા માણસ ને શ્રાપ ના લાગે 😢

  • @jaymeldimandapdecoration1019
    @jaymeldimandapdecoration1019 7 หลายเดือนก่อน

    Devayatbhai ane jay swaminarayan😱😱😱😱

  • @ભીખુભાઈઆહીર
    @ભીખુભાઈઆહીર 7 หลายเดือนก่อน +1

    જયમાતાજી

  • @VaghelaJayubha-o9j
    @VaghelaJayubha-o9j 7 หลายเดือนก่อน

    Devayat.khavad.riteraputa.jay.mataji.bhai

  • @hariyaninaranverabhai6611
    @hariyaninaranverabhai6611 7 หลายเดือนก่อน +1

    100 taka sachi vat ce

  • @jagdishbhaikalal7923
    @jagdishbhaikalal7923 7 หลายเดือนก่อน

    Jay sonbai maa

  • @thakorkhemabhai3592
    @thakorkhemabhai3592 7 หลายเดือนก่อน

    માયોઆહીર પણ ત્યાં હાજર હતો ઈ કેમ કાય કાયબોલયો નહિ

  • @HimatbhaiKurjibhai
    @HimatbhaiKurjibhai 7 หลายเดือนก่อน +1

    સાવ સાસિ વાત સે ગીગભાઈ ની

  • @LaljibhaiSatiya-g5m
    @LaljibhaiSatiya-g5m 7 หลายเดือนก่อน

    આ કોણ છે

  • @sravangamar8585
    @sravangamar8585 7 หลายเดือนก่อน

    જય સોનલ માં ચાસી વાત 🙏🙏🙏

  • @yuvrajDharani
    @yuvrajDharani 7 หลายเดือนก่อน

    ગીગો અકલ મઠી નો છે

  • @Star.230
    @Star.230 7 หลายเดือนก่อน +1

    Jo hindu muslim no problem solve thai jai ne to aava problem ubha tahse😒 aena karta badha sathe mali ne ryo 👻zindgi no kai bharoho nahi 👍🏻
    Just vicharo to 🤔
    Hindu & muslim, halo muslim gya🫡 ,have khali bhagvan 🚩ne j manva vala Rya ne to am kese 😏Amaro varan moto , 😬jm k aahir am k ame aahir Mota,Charan am k ame , koli, bharvad, 🤨 ane chelle jo ek varn jiti pan jase ne to bhai bhai ma 🧑🏻‍🤝‍🧑🏻,tu vadhare lai Gyo ne hu rai Gyo 🧘🏻‍♀️, e na karta moj thi jivo ne bija ne a jivva dyo.👨‍👩‍👧‍👦
    Samjai tene vandan,
    Na samjai tene abhi nandan 🙏🏻
    badha dharm sara che, ye bharat desh hamara he , ye ham sab ka nara he 🇮🇳
    Vahh boss vahh ye mene bava hindi me Kavita lakhi nakhya he 🙃😉😃😃

  • @amardipcharan5576
    @amardipcharan5576 7 หลายเดือนก่อน +5

    ગીગા ભમર बेटा तेरे खून में मिलावट इसलिए ऐसा बोलता है

  • @laljiparmar-qg1dg
    @laljiparmar-qg1dg 7 หลายเดือนก่อน

    આમાં પોત પોતાની દાઝ ઉતારે સે સવ કલાકારો અને બીજું કે કલાકાર સિવાય કોઈ બોલતું નથી

  • @patelmanish6492
    @patelmanish6492 7 หลายเดือนก่อน

    Koi na vise bolta pahela vichar Karo Bhai Jay sonal ma

  • @shahidyuvagroup9778
    @shahidyuvagroup9778 7 หลายเดือนก่อน

    Jay sonal ma aaa giga ne khabar nathi ane aaane aage vaan naye aaa rakshak che aaane aaava aaage vaan banaviya che saram aavi joye ahir samaj ma aava aage vaan che dukha ni vaat che mataji mataji che tu nastik che to tara ghare re ne aaavi seva karva su hali nikadiyo chu nafat halka tu ahir nathi ane ahir na lagan ma aaavu bole to bavaj dukha thayu

  • @RanabhaiSarvaiya
    @RanabhaiSarvaiya 7 หลายเดือนก่อน

    Am.admina.sant.sathe.betha6e

  • @R.RCHAUDHARY
    @R.RCHAUDHARY 7 หลายเดือนก่อน

    તમે ક્યા ગયા તા

  • @ahir4822
    @ahir4822 7 หลายเดือนก่อน +1

    એના વીસે અમે માફીમાગીયેછીયેજયખોડીર

  • @R.RCHAUDHARY
    @R.RCHAUDHARY 7 หลายเดือนก่อน

    નાત બારો કરો પ રો

  • @vijaybhaikavithiya9967
    @vijaybhaikavithiya9967 7 หลายเดือนก่อน

    giga bhamar ne khe tne su kabar che charan shamaj etele su khevay sonal maa ek evu thatv che je ek shamaj nahi koi pan shamaj ne laylo

  • @HimatbhaiKurjibhai
    @HimatbhaiKurjibhai 7 หลายเดือนก่อน

    A devayt srdarr vise ghnu bolo to su gdhvi સે એટલે

  • @ChhaganbhaiZanzvadiya
    @ChhaganbhaiZanzvadiya 7 หลายเดือนก่อน

    I ma shachivatche

  • @whwv3freee
    @whwv3freee 7 หลายเดือนก่อน

    Jay mataji
    Hu ahir samaj vati mafi magu chhu madi maf karo aai ma 🙏

  • @ajaydoshi2800
    @ajaydoshi2800 7 หลายเดือนก่อน

    Chhoti bat karne Wale ko ignore karo. Time kisi ko barbad nahi karna aise faltu bat karne Wale logo per.

  • @pravinediting
    @pravinediting 7 หลายเดือนก่อน

    જયમાસોનલआहिरोનાભાણેજમાફકરસોઆવાવીકુતમાણસેઅમારાસમાજનેબદનામકરેલછે

  • @solankiarvind1175
    @solankiarvind1175 7 หลายเดือนก่อน +1

    બૅન,,બૅઠૅલાઍકૅયમહાનનયહૉય

  • @jagabhai4192
    @jagabhai4192 7 หลายเดือนก่อน

    Are bhai tame akhi ahir samaj ne badnam na karo jena same vandho se ana kataka kari nakho manane koi vandho nathi pan maherbani karine pura samaj ne badnam no karo tame amare mate pujaniy so he or rahoge jay shree ram

  • @devshiodedara4499
    @devshiodedara4499 7 หลายเดือนก่อน

    Jo tamare aa giga bhamar na video joi ne nyay karvo hoi toh ekaj upai chhe ahir samaj ne ke giga bhamar ne ahir samaj ma thi kadhi nakho toh Charan samaj kadach nyay maliyo avu lage Hu ahi samaj no chahak chhu ahi samaj really great samaj chhe ahir samaj na itihas ne Hu pan birdavu chhu pan aa ek manas gigo je kai boliyo tenu DNA karavo aa original ahir nahi hoi baki ahir samaj ne Hu salute karu chhu ahir samaj giga ne gnati bar kadhe toh charan samaj kadach maf kari shake avu Hu manu chhu

  • @mahendrasinhbrahmbhatt1409
    @mahendrasinhbrahmbhatt1409 7 หลายเดือนก่อน

    જય માતાજી

  • @umedsinhvaghela1844
    @umedsinhvaghela1844 7 หลายเดือนก่อน

    Jay mataji

  • @lakhamanbhaiodedra8593
    @lakhamanbhaiodedra8593 7 หลายเดือนก่อน

    Jay shanal ma

  • @lakhamanbhaiodedra8593
    @lakhamanbhaiodedra8593 7 หลายเดือนก่อน

    Jay mataji

  • @Gohilhasubhai84
    @Gohilhasubhai84 7 หลายเดือนก่อน

    Jay mataji