ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Bus Stend Na Bokde Jovu Tari Vaty - Ajay Thakor, Nayna Thakor New Gujarati Video Love Song 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2023
  • Jhankar Music Gujarati HD Presenting Latest Love Video Song Bus Stand Na Bokde Jovu Vatay Of Sung by Ajay Thakor, Nayna Thakor & Penned by Sovanji Thakor, Vikram Abluva & Music Composed by Shashi Kapdiya & Starring :Ajay Thakor, Namrata Solanki, Kailash Thakkar & Directed by Naresh Patani ‪@JhankarMusicGujaratiHD‬
    𝐀𝐮𝐝𝐢𝐨 & 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
    Song : Bus Stand Na Bokde Jovu Vatay
    Singer : Ajay Thakor, Nayna Thakor
    Star Cast : Ajay Thakor Namrata Solanki, Kailash Thakkar
    Lyrics : Sovanji Thakor, Vikram Abluva
    Music : Shashi Kapdiya
    Recording : Vraj Studio - Kalol
    Produce by : Mars Films
    Director : Naresh Patani
    DOP - Edit : Naresh Patani
    Colour DI : Naresh Patani
    MakeUp : Bhagyashree
    SP Thanks : Alkesh Abluva, Raju Yogiraj, Ramesh Thakor (RB)
    Project By : Vikram Abluva
    Production : Mahi Production - Patan
    Genre : Gujarati Love Song
    Music Label : Jhankar Music
    --------------------------------
    📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati :
    M - હે બોકડે બેસી બસ સ્ટેન્ડ મા જોવુ તારી વાટ (૨)
    હજુ તુ ચમ ના આઈ, પડવા હાજ આયી
    હે ફોન ઉપાડી કરતી નથી, મારી હારે વાત
    કઈદે શુ વિચાર તારા, ચાલે શુ મનમા તારા
    F - હે પગમા વાગી ઠોકર, નથી થાતા રે શકન
    તૈયાર થઈ ને હેડી ઘરથી હામા મલ્યા મેમાન (૨)
    M - હે બાના બનાવી બેહાડી રાખ્યો મને હાજો હાજ
    આવનુ હોય તો કેજે, નકે મને ના તુ કેજે (૨)
    હે આવનુ હોય તો કેજે, નકે મને ના તુ કેજે
    F - હો પ્રેમ તને કરું છુ ચમ કરી ના પાડુ
    વાટો મારી જોજે હજી થાશે થોડુ મોડુ
    M - હો હો બેથો શુ હવારા નો હજી ભુખો તરશો
    આવસો કે જીવતે જીવ મને મારી નાખશો
    F - હે પ્રાણ થી પ્યારા પિયુ તમે જીવશો મારો
    વહ્મા વેણ બોલશો નહિ, જીવ જાસે મારો (૨)
    M - હે મીઠુડા તારા બોલથી પિગલુ મારુ મન
    જોવુ છે મોઢું તારુ પાછુ ના પગલુ ભરુ (૨)
    M - હો નવજીવનનુ આલ્યુ તુ થેકાણું,
    સિદ્ધપુર ચોકડીયે તારુ બાઇક ના દેખાણું
    F - હો હો ટીબી ચોકડીયે જોઈ જાનુ તને બસમા,
    તારી પાછળ બાઇક દોડાવીયુ મે ફાસ્ટમા
    F - હે બારિયે થઈ ને જોવુ પાછળ પ્યાર મારો આવે
    નજરે જોઈ વાલમ નેણ મારા છલકાવે (૨)
    M - હે હિંગળાજ ચાચર ,સીટી પોઈટ ને, સસ્ત્રલિંગ તળાવ,
    ઇન્સ્ટામા રીલ બનાવુ રાંણકીવાવ ફોટા પાડુ (૨)
    હે રાંણકીવાવ ફોટા પાડુ ઇન્સ્ટામા રીલ બનાવુ
    રાંણકીવાવ ફોટા પાડુ ઇન્સ્ટામા રીલ બનાવુ
    📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English :
    M - He Bokde Besi Bus Stendma Jovu Tari Vat (2)
    Haju Tu Cham Na Aai Padva Haj Aai
    He Phone Upadi Karti Nathi Mari Hare Vat
    Kaide Shu Vichar Tara Chale Shu Manma Tara
    F - He Pagma Vagi Thokar Nathi Thata Re Shakan
    Taiyar Thai Ne Hedi Gharthi Hama Malya Meman (2)
    M - He Bana Banavi Behadi Rakhyo Mane Hajo Haj
    Aavvanu Hoi To Keje Nake Mane Na Tu Keje (2)
    He Aavvanu Hoi To Keje Nake Mane Na Tu Keje
    F - Ho Prem Tane Karu Chhu Cham Kari Na Padu
    Vato Mari Joje Haji Thase Thodu Modu
    M - Ho Ho Betho Shu Havara no Haji Bhukho Tarsho
    Aavso Ke Jivate Jiv Mane Mari Nakhsho
    F - He Pran Thi Pyara Piyu Tame Jivsho Maro
    Vahma Ven Bolsho Nahi Jiv Jase Maro (2)
    M - He Mithuda Tara Bolthi Pigalu Maru Man
    Jovu Chhe Modhu Taru Pachhu Na Paglu Bharu (2)
    M - Ho Navjivannu Aalyu Tu Thekanu
    Sidhhpur Chokdiye Taru Bike Na Dekhanu
    F - Ho Ho TB Chokdiye Joi Janu Tane Busma
    Tari Pachhal Bike Dovaviyu Me Fastma
    F - He Bariye Thaine Jovu Pachhal Pyar Maro Aave
    Najare Joi Valam Nen Mara Chhalkave (2)
    M - He Hingala Chachar Sity Poit Ne Sastraling Talav
    Instama Reels Banavu Rankivav Phota Padu (2)
    He Rankivav Phota Padu Instama Reels Banavu
    Rankivav Phota Padu Instama Reels Banavu
    --------------------------------------------------------
    #busstandnabokdejovuvatay #ajaythakor #naynathakor #newjigarthakorvideosong2023 #sovanjithakor #vikramabluva #shashikapdiya #newgujarativideosong #newgujaratisongs #jhankarmusicvideos #jhankarmusicgujaratihd
    @𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
    𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥
    / @jhankarmusicgujaratihd
    𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
    ►TH-cam : / @jhankarmusicbhajanbhakti
    ►Facebook : / jhankarmusicgujarati. .
    ►Twitter : / music_jhankar...​
    ►Instagram : / jhankarmusicgujarati. .
    JHANKAR MUSIC GUJARATI HD
    LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
    Thanks For Watching

ความคิดเห็น • 234

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f 4 หลายเดือนก่อน +5

    અમારા જાુનાગઢ એક સારુ સોંગ ઊતારો ભઈ

  • @ArchnaThakor143
    @ArchnaThakor143 7 หลายเดือนก่อน +18

    ઠાકોર સમાજ ના બધા કલાકારો ને ખાસ વિનંતી કે દરેક પ્રોગ્રામ મા વિક્રમભાઈ નુ નામ લઈને ને વિક્રમભાઈ ભાઈ નુ એક સોંગ ગાય વિક્રમભાઈ આપડી સમાજ નુ ગૌરવ સે ❤️

  • @ranchhodbhai
    @ranchhodbhai 7 หลายเดือนก่อน +1

    👍👌👌👌

  • @Alpathakor4287
    @Alpathakor4287 7 หลายเดือนก่อน +3

    અલપા ઠાકોર તરફથી ફુલ સપોર્ટ નયના ઠાકોર

  • @user-uk9iq9fs7b
    @user-uk9iq9fs7b 10 วันที่ผ่านมา +2

    ❤❤❤❤❤Jay mataji❤❤❤❤❤

  • @thakordasharath3569
    @thakordasharath3569 7 หลายเดือนก่อน +6

    ભાઈ આ બસસ્ટેન્ડ અમારા ગામ હાંસાપુર નુ છે. અને આ સુટીંગ સવારે થયું હતું અમે પણ હાજર હતા ત્યાં

  • @alpeshbhaithakor7717
    @alpeshbhaithakor7717 7 หลายเดือนก่อน +8

    સુપર શોન્ગ. છે અજય. ઠાકોર નયના ઠાકોર નુ જોરદાર સોંગ અલ્પેશ ઠાકોર દેતાલ તરફ થી ફુલ સપોર્ટ જય માતાજી ❤❤❤

  • @Jaybabaridigital11
    @Jaybabaridigital11 7 หลายเดือนก่อน +5

    જોરદાર સોંગ ફૂલ સપૉટ તમામ મિત્રો

  • @SanjayThakor-om9lv
    @SanjayThakor-om9lv 7 หลายเดือนก่อน +1

    ❤❤

  • @bhikhajithakor5282
    @bhikhajithakor5282 7 หลายเดือนก่อน +2

    સુપર. ડુપર. અજય. ભાઈ. ભીખુ. ઠાકોર. જમનાપાદર

  • @instagram_officia_1
    @instagram_officia_1 7 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @rahul_thakor_81
    @rahul_thakor_81 7 หลายเดือนก่อน +2

    Rockstar ajay thakor

  • @SDSTUDIOPATAN
    @SDSTUDIOPATAN 7 หลายเดือนก่อน +7

    Super duper song ajaybhai full support from laxmanshinh rathod singar MUDETHA NYM DIGITAL

    • @gamadiyo1056
      @gamadiyo1056 5 หลายเดือนก่อน

      Gewjhdbwdjsnemskdjbesjdjdmdmdmshsjwjsjjhxeksuzysyehsuxhdnsidudnedijjjdxjdjjxjjsjxixisjdjcjddjxjdj Dec icdndxhchdjfu cd djcucjnciirnfuchddh❤😢❤😢❤❤😢❤😢😢❤😢❤😢😢

    • @gamadiyo1056
      @gamadiyo1056 5 หลายเดือนก่อน

      Sgxnsbjdmhcyd 7:10

  • @naynathakorlive4657
    @naynathakorlive4657 7 หลายเดือนก่อน +4

    નયના ઠાકોર 👌👌👌

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 7 หลายเดือนก่อน

      Bhvaves jethva 🚩🙏🙏

  • @ashokprabhakarvaidya7153
    @ashokprabhakarvaidya7153 7 หลายเดือนก่อน +4

    Super hit song ❤. Favourite Super Singer's Nayana Thakor ❤ Ajay Thakor.... like love it's song 💖🌹❤️🌹❤️🌹❤️🌹❤️

  • @user-if2oz7lu7b
    @user-if2oz7lu7b 7 หลายเดือนก่อน +4

    સુપર છે ગીત
    આગળ વધો ગીત‌ બનાવો ❤

  • @bhumikaraval6431
    @bhumikaraval6431 7 หลายเดือนก่อน +3

    🎉🎉🎉

    • @DinesbThal
      @DinesbThal 4 หลายเดือนก่อน

  • @chamundaofficail6061
    @chamundaofficail6061 7 หลายเดือนก่อน +7

    હા મારા મોટાં ભાઈ નિ મોજ હાં

  • @rvofficial3131
    @rvofficial3131 7 หลายเดือนก่อน +9

    સરસ ગીત છે નયનાબેન ઠાકોર 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @ArvindThakor-js4cu
    @ArvindThakor-js4cu 7 หลายเดือนก่อน +3

    સુપર સોંગ જય માતાજી

  • @Desi_boys_549
    @Desi_boys_549 6 หลายเดือนก่อน +2

    ❤mane gamese aa geet❤

  • @piyushdabhi1479
    @piyushdabhi1479 7 หลายเดือนก่อน +2

    સુપર સોંગ છે નયના ઠાકોર ❤️

  • @user-lj3ez6gk1x
    @user-lj3ez6gk1x 6 หลายเดือนก่อน +2

    Lakshmanthakorsultanpura

  • @ishwarkoli4998
    @ishwarkoli4998 7 หลายเดือนก่อน +3

    બહુ સરસ છે આ ગીત
    જય માતાજી નયના બેન

  • @ranjitthakor4365
    @ranjitthakor4365 7 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ અવાજ નયનાજીનો

  • @satishsatish-cq9nq
    @satishsatish-cq9nq 7 หลายเดือนก่อน

    👌👌👌

  • @user-he3kz5tg7s
    @user-he3kz5tg7s 7 หลายเดือนก่อน +2

    વિનોદ ઠાકોર આસિયા જય માતાજી મીત્રો

  • @Sports_gamer_2265
    @Sports_gamer_2265 7 หลายเดือนก่อน +2

    ચૌહાણ બાપુ તરફથી ફુલ સપોટ છે

  • @™OWM
    @™OWM 7 หลายเดือนก่อน +1

    Supr naynaben ajaybhai song

  • @vmseries7743
    @vmseries7743 7 หลายเดือนก่อน +2

    Jordar song🎶

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f 4 หลายเดือนก่อน +1

    આવજો અમારા જાુનાગઢ મા ભાઈ આવા નવા સોંગ ઊતારવા

  • @chenjithakor5628
    @chenjithakor5628 7 หลายเดือนก่อน +2

    Saras che song kone kone gamyu

  • @ShivramjiThakor-nj8zn
    @ShivramjiThakor-nj8zn 7 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤

  • @ShivramjiThakor-nj8zn
    @ShivramjiThakor-nj8zn 7 หลายเดือนก่อน +2

    ❤❤❤❤

  • @thakorvikram6055
    @thakorvikram6055 7 หลายเดือนก่อน +1

    વાહ ભોમાં. પાટણ

  • @user-sv2ju6xy2j
    @user-sv2ju6xy2j 7 หลายเดือนก่อน +1

    ફુલ સપોર્ટ ગેમર ઠાકોર તરફ થી ધાનેરા

  • @pankajthakormulakpur7354
    @pankajthakormulakpur7354 7 หลายเดือนก่อน +16

    So much beautifull song Ajay Bhai and Nayana ben❤

  • @MukeshThakorLodhnor
    @MukeshThakorLodhnor 7 หลายเดือนก่อน +3

    Super ❤

  • @umedjithakorr2414
    @umedjithakorr2414 7 หลายเดือนก่อน +9

    સુપર અજય ઠાકોર જાન બહુજ હીટી ❤❤❤❤

  • @AnilHotha-kz4xs
    @AnilHotha-kz4xs 7 หลายเดือนก่อน +3

    Good morning

  • @alpeshthakor3487
    @alpeshthakor3487 4 หลายเดือนก่อน +1

    સુપર હિટ સોંગ ❤😢

  • @jayveerstudiootalpur6428
    @jayveerstudiootalpur6428 7 หลายเดือนก่อน +3

    હા મીજ

  • @karshanjithakor9151
    @karshanjithakor9151 7 หลายเดือนก่อน +2

    ❤I love you too super video May favert song ❤

  • @BharatSolanki-xx2kw
    @BharatSolanki-xx2kw 7 หลายเดือนก่อน +1

    વાહ અજય ભાઈ

  • @ArvindThakor-rv9ck
    @ArvindThakor-rv9ck 7 หลายเดือนก่อน +1

    અરવિંદભાઈ ઠાકોર બોડાલ વાળા તરફથી ફુલ સપોર્ટ

  • @user-nv8nhsuresh
    @user-nv8nhsuresh 7 หลายเดือนก่อน +1

    1milion thay evi mataji ne prathna❤,,🙏

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 7 หลายเดือนก่อน +106

    આ સોંગ કોને કોને ગમ્યું તે લાઈક કૉમેન્ટ કરે ❤

  • @varshathakor1063
    @varshathakor1063 7 หลายเดือนก่อน +2

    Ha nayna thakor

  • @jayesh_1839
    @jayesh_1839 7 หลายเดือนก่อน +9

    અજય ઠાકોર નો જોરદાર સોંગ❤❤❤❤❤

  • @kamleshsolanki4283
    @kamleshsolanki4283 7 หลายเดือนก่อน +1

    કમલેશ.ઠાકોર.કુપટ.તરપથી.ફુલ.શપૉટ

  • @MadhujiRathod
    @MadhujiRathod 7 หลายเดือนก่อน +2

    Ha Ajay bhai ❤❤

  • @rahulravhl5040
    @rahulravhl5040 7 หลายเดือนก่อน +1

    વાહ અજયભાઈ

  • @user-er6rr3s
    @user-er6rr3s 4 หลายเดือนก่อน +1

    સુપર સોંગ

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f 4 หลายเดือนก่อน

    મજા આવીગઈ ભઈ આ તમારુ સોંગ સાબરીને

  • @RanchhodDangar-tv1hx
    @RanchhodDangar-tv1hx หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @sadhidigital7669
    @sadhidigital7669 7 หลายเดือนก่อน +1

    જવાનજી ડાભી ડેરા ❤❤❤

  • @user-yp6kf9lx8l
    @user-yp6kf9lx8l 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌

  • @mukeshthkor4699
    @mukeshthkor4699 7 หลายเดือนก่อน +1

    સુપર

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 7 หลายเดือนก่อน +2

    Good morning ❤

  • @kasathakor9932
    @kasathakor9932 4 หลายเดือนก่อน +1

    Supar sog

  • @djmaheshthakor3423
    @djmaheshthakor3423 7 หลายเดือนก่อน

    Supar song👍

  • @thakorajit1827
    @thakorajit1827 7 หลายเดือนก่อน

    સરસ સોંગ અજય

  • @user-xp4gx5dz2z
    @user-xp4gx5dz2z 6 หลายเดือนก่อน

    સુપર સૉગ

  • @gohilrahulrahul6845
    @gohilrahulrahul6845 6 หลายเดือนก่อน

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f 4 หลายเดือนก่อน +1

    જાુનાગઢ મા એક સારુ સોંગ ઊતારો તમને મજા આવી જાસે

  • @chothabhaibhimani5779
    @chothabhaibhimani5779 6 หลายเดือนก่อน

    Ha moj ha

  • @ranjitthakor4365
    @ranjitthakor4365 วันที่ผ่านมา

    Congratulations Naynaji for 1 Million views

  • @rahulbhaikolipatel4852
    @rahulbhaikolipatel4852 7 หลายเดือนก่อน

    Ha moj ha❤❤❤

  • @user-bl1ro3mq8w
    @user-bl1ro3mq8w 7 หลายเดือนก่อน +1

    મારા ખાસ મિત્ર એવા 💫 અજય ઠાકોર અને નયના ઠાકોર જોરદાર 👌👌 સોગ છે તો મિત્રો સપોટ સેર કૉમેટ કરજો

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f 4 หลายเดือนก่อน +1

    જાુનાગઢ મા એક સારુ સોંગ ઊતારો તમને મજા આવી જાસે શોરઠ

  • @arajanji.kthakor4238
    @arajanji.kthakor4238 7 หลายเดือนก่อน

    Super songs nayana thakor

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f 4 หลายเดือนก่อน

    જય કાઠિયાવાડ

  • @user-bv2cj7qb7d
    @user-bv2cj7qb7d 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @Galabaji
    @Galabaji 7 หลายเดือนก่อน +1

    Jordar song

  • @rahulrs0016
    @rahulrs0016 7 หลายเดือนก่อน

    😘❤️

  • @ghayalsinger9716
    @ghayalsinger9716 7 หลายเดือนก่อน +3

    Ha...Ajju bhai..Ha

  • @anjalithakor1885
    @anjalithakor1885 4 หลายเดือนก่อน

    ❤hit❤️સોન્ગ ❤️અજયભાઇ ❤️

  • @user-sn5ts7xm6g
    @user-sn5ts7xm6g 7 หลายเดือนก่อน +6

    Super song 💯💯💖

  • @janiv.2691
    @janiv.2691 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @user-nl8lc5lt9y
    @user-nl8lc5lt9y 5 หลายเดือนก่อน

    હા. મોજ હા

  • @user-zl2zc3zn8e
    @user-zl2zc3zn8e 6 หลายเดือนก่อน

    ❤🎉

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f 4 หลายเดือนก่อน

    હા મારુ ઊંઝા હા

  • @samatbhaiodedra6460
    @samatbhaiodedra6460 4 หลายเดือนก่อน

    જય.ઠાકોર.નીમોજ

  • @user-oy4dj4nf3g
    @user-oy4dj4nf3g 3 หลายเดือนก่อน +1

    Yo❤❤❤ You 🎉

  • @user-ml5px7pp4f
    @user-ml5px7pp4f 4 หลายเดือนก่อน

    મને ખુબજ ગમેસે આસોંગ ❤❤

  • @rahulsaiyad3886
    @rahulsaiyad3886 7 หลายเดือนก่อน +1

    Mast SE Ho Yar

  • @alpeshrathod1339
    @alpeshrathod1339 7 หลายเดือนก่อน +1

    હા ભાઈ આ સોન્ગ સુપર છે

  • @Sanjju_Silent_
    @Sanjju_Silent_ 7 หลายเดือนก่อน

    2024 ની મોહ હા

  • @KishorKumar-ov9wu
    @KishorKumar-ov9wu 7 หลายเดือนก่อน +1

    हा अजय ठाकुर

  • @A_k_384
    @A_k_384 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤મને, બહૂ જ ગમે છે તમારા ગીતો ❤❤❤❤💖👍💖👍🅿️🤞🖤💋🤦‍♀❤💖👍💖😘😘😘💕❤💕💖❤💕જ

  • @pradhanthakor6176
    @pradhanthakor6176 6 หลายเดือนก่อน

    Jordar song ❤

  • @bhumikaraval6431
    @bhumikaraval6431 7 หลายเดือนก่อน +1

    Nice Ajay bhai

  • @user-bi5nn7es1b
    @user-bi5nn7es1b 7 หลายเดือนก่อน +5

    શૈલેષ ચાવડા આસોદર તરફથી ફુલ સપોર્ટ ❤❤❤❤🎉🎉🎉🎉

  • @user-yp6kf9lx8l
    @user-yp6kf9lx8l 7 หลายเดือนก่อน

    Supr👌👌👌👌👌👌

  • @KishorKumar-ov9wu
    @KishorKumar-ov9wu 7 หลายเดือนก่อน +1

    अजय ठाकुर मोज

  • @musicvideos-ef8ql
    @musicvideos-ef8ql 7 หลายเดือนก่อน

    Super

  • @akstudio1785
    @akstudio1785 6 หลายเดือนก่อน

    Super song

  • @kamleshganava1730
    @kamleshganava1730 7 หลายเดือนก่อน +3

    बहुत बढ़िया से आ सोग भाई 👍
    जय जोहार जय आदिवासी 👍👍🎹

  • @vmseries7743
    @vmseries7743 7 หลายเดือนก่อน +1

    Good morning☀

  • @raja.bahuchar.vala...offic6761
    @raja.bahuchar.vala...offic6761 7 หลายเดือนก่อน

    Super songs bhai