Dikari Ghare Maa Parona | Nayna Thakor, Chandu Raval | Gujarati New Song | 4K Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มิ.ย. 2024
  • 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃 𝐏𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐢𝐧𝐠 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐕𝐢𝐝𝐞𝐨 𝐒𝐨𝐧𝐠 𝐎𝐟 દિકરી ઘરે માં પરોણા - Dikari Ghare Maa Parona 𝐒𝐮𝐧𝐠 𝐛𝐲 Nayna Thakor, Chandu Raval & 𝐏𝐞𝐧𝐧𝐞𝐝 𝐛𝐲 Sovanji Thakor & 𝐌𝐮𝐬𝐢𝐜 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 𝐛𝐲 Vijay Dabhi 𝐒𝐭𝐚𝐫𝐫𝐢𝐧𝐠 : Bharti Thakor, KM Barot, Jyoti Thakkar, Shilpa Thakor & 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 & 𝐂𝐨𝐧𝐜𝐞𝐩𝐭 𝐛𝐲 Prakash Vadhasar, Naresh Patani ‪@JhankarMusicGujaratiHD‬
    "દિકરી ઘરે માં પરોણા" નવું ગીત લઈને આવ્યા છે લોક લાડીલા નયના ઠાકોર,ચંદુ રાવળ નાં સુંદર સ્વરની જુગલબંધી માં ગવાયેલ જે સોવનજી ઠાકોર ની કલમે લખાયેલ..આ સોંગ દીકરીની મન ની વેદના આબેહૂબ ઉજાગર કરતું ગીત...
    𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 816892729993790
    𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
    ♪ 𝐖𝐲𝐧𝐤: wynk.in/u/DAnaSTvA4
    ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧: shorturl.at/6Karh
    ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬: shorturl.at/5MVnL
    ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲: shorturl.at/4fgiI
    ♪ 𝐆𝐚𝐚𝐧𝐚: wynk.in/u/DAnaSTvA4
    ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜: shorturl.at/y7R8P
    ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: • Dikari Gher Maa Parona
    ♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬: / 816892729993790
    ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: / dikari-gher-maa-parona...
    🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
    ♪ 𝐒𝐨𝐧𝐠 : Dikari Ghare Maa Parona
    ♪ 𝐒𝐢𝐧𝐠𝐞𝐫 : Nayna Thakor, Chandu Raval
    ♪ 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Sovanji Thakor
    ♪ 𝐌𝐮𝐬𝐢𝐜 : Vijay Dabhi
    ♪ 𝐑𝐞𝐜𝐨𝐫𝐝𝐢𝐧𝐠 : D. M Studio - Bhildi
    🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
    ♪ 𝐏𝐫𝐨𝐝𝐮𝐜𝐞 𝐛𝐲 : Maarss Movies And Music
    ♪ 𝐏𝐫𝐨j𝐞𝐜𝐭 𝐛𝐲 : Vikram Abluva
    ♪ 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐨𝐫 & 𝐂𝐨𝐧𝐜𝐞𝐩𝐭 : Prakash Vadhasar, Naresh Patani
    ♪ 𝐒𝐭𝐚𝐫 𝐂𝐚𝐬𝐭 : Bharti Thakor, K.M Barot, Jyoti Thakkar, Lila Thakor, Shilpa Thakor
    ♪ 𝐃.𝐎.𝐏 & 𝐄𝐝𝐢𝐭𝐨𝐫 : Naresh Patani
    ♪ 𝐂𝐨𝐥𝐨𝐮𝐫 𝐃𝐈 : Naresh Patani
    ♪ 𝐏𝐫𝐨𝐝𝐮𝐜𝐭𝐢𝐨𝐧 : Mahi Production - Patan
    ♪ 𝐌𝐚𝐤𝐞𝐮𝐩 : Kanu Navapura
    ♪ 𝐃𝐞𝐬𝐢𝐠𝐧 : Vat Digital
    ♪ 𝐒𝐩 𝐓𝐡𝐚𝐧𝐬 : Alkesh Abluva, Sagar, Kiran
    ♪ 𝐆𝐞𝐧𝐫𝐞 : Gujarati Folk Song
    ♪ 𝐌𝐮𝐬𝐢𝐜 𝐋𝐚𝐛𝐞𝐥 : Jhankar Music
    ------------------------------
    📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati
    M: હે દિકરી ઘરે માં આયા પરોણા રે ( ૨ )
    હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે
    F: હે કરો દિકરી હખદખ ની વાત રે ( ૨ )
    હે સાસરીયે ચેવા સુખ મળ્યા રે
    M: હે સુ કરું માં હખદખ ની વાત રે ( ૨ )
    દુઃખ ના ઉગ્યા છે માથે જાડવા જીરે
    F: હે નખ જેવડી નાની નણદલ રે ( ૨ )
    હે હંતાઈ ને વાતો હાંભળતી જીરે
    M: હે દિકરી ઘરે માં આયા પરોણા રે ( ૨ )
    હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે
    F: હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે....
    M: હો નાની નણદલ કર્યા ઘર માં હલાડા
    હાહુ એ લિધા જોને મોટા રે ઉપાડા
    F: હો હાંજ પડી ને પરણે ઘેર જોડીયા વેલણા
    હાહુ એ કીધુ વહુ એ વગોયા ખોરાડા
    M: હે જીવણ ની થઇ આંખડી લાલચોળ રે ( ૨ )
    હે ઘોડલે પલાણ જોને નાખ્યા જીરે
    F: હે પરણો હેડયા પાટણ વાડી વાટ રે ( ૨ )
    પાટણ ની પોળે જઈ ઉતરયા જોને
    M: હે દિકરી ઘરે માં આયા પરોણા રે
    હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે
    F: હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે...
    M: હો હાટે થી અધસેર હોવનખાર હોર્યો
    પાઘડી ના છેડે ગાઠ વાળી ને બાંધ્યો
    F: હો આંગણે આવી વહુ ના હાથ માં રે આલ્યો
    ખાંડી ને હોવનખાર ખોડવાને આલ્યો
    M: હે પિયાલા માં ઘોળે હોવનખાર રે
    પીવા આલ્યો વહુ ના હાથ માં જીરે
    F: હે પારણીયા મા ઝુલે નાના બાળ રે ( ૨ )
    નજર નાખી આટો નાખીયો જીરે
    M: હે દિકરી ઘરે માં આયા પરોણા રે
    હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે
    F: હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે...
    M: હો પીવો નકે વાઢુ ગોરી નાક રે તમારુ
    ખોરડુ વાગોળુ આજ રે અમારુ
    F: હો ઓખો મેચી લીધો હાથ માં પિયાલો
    એક જ ઘુટડે પીધો ઝેર નો પિયાલો
    M: હે ઓરડીયો માં લાબી તાણી હોડ રે ( ૨ )
    હો સ્વર્ગ થી લેવા વિમાન આવીયા જીરે
    F: હે નંણદી મારી ભવ ની વેરણ રે ( ૨ )
    હે ઓશિયાળા કર્યા નાના છોકરા જીરે
    M: હે દિકરી ઘરે માં આયા પરોણા રે ( ૨ )
    હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે
    F: હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે
    M: હે માંને દિકરી બે વાતે વળ્યા જીરે...
    -------------------------------------------------
    @𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
    𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
    / @jhankarmusicgujaratihd
    𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
    ►TH-cam : / @jhankarmusicbhajanbhakti
    ►Facebook : / jhankarmusicgujarati. .
    ►Twitter : / music_jhankar...​
    ►Instagram : / jhankarmusicgujarati. .
    JHANKAR MUSIC GUJARATI HD
    LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
    Thanks for watching ! 🙏
  • เพลง

ความคิดเห็น • 155

  • @desaigovind6277
    @desaigovind6277 4 วันที่ผ่านมา +2

    સરસ સોંગ સે નયના બેન ગોવિંદ દેસાઈ નિઝામપુરા તરફ થી તમને ફુલ સપોર્ટ જોરદાર સોંગ સે હો બેન 👌👌❤️❤️

  • @Nax-dz6by
    @Nax-dz6by 13 วันที่ผ่านมา +4

    Nax ❤❤❤❤❤

  • @ShankiThakor
    @ShankiThakor 3 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤

  • @RavalDaksha-z7j
    @RavalDaksha-z7j 5 วันที่ผ่านมา

    ખુબ સરસ ચંદુભાઈ

  • @kamleshzala5337
    @kamleshzala5337 4 วันที่ผ่านมา

    ગીત ખુબ સરસ છે

  • @manojvansfodiya1531
    @manojvansfodiya1531 23 วันที่ผ่านมา

    સુપરસોગ

  • @kiranraval1087
    @kiranraval1087 หลายเดือนก่อน +1

    વાહ ચંદુ ભાઈ રાવળ વાહ

  • @AarjanThakor
    @AarjanThakor 3 วันที่ผ่านมา

    મોજ. નયના. વાવ. થરાદ

  • @jashrirajpara
    @jashrirajpara 5 วันที่ผ่านมา

    તમારી.સાથે.વિડીયો.મા.કામ.કરવવુ.હોય.તો.૮૭૮૦૫૮૧૭૪૫

  • @ThakorRahul-fy3po
    @ThakorRahul-fy3po หลายเดือนก่อน +13

    Vha chndubhai jordar shog che dayabhai thervada thi❤

  • @RanjitsinhChauhan-xo7uz
    @RanjitsinhChauhan-xo7uz 7 วันที่ผ่านมา

    Super.song❤❤🎉

  • @Rinku_Thakor_official_
    @Rinku_Thakor_official_ หลายเดือนก่อน +5

    Singar Rinku Thakor તરફતી ફુલ સ્પોટ સે 🎉🎉

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 หลายเดือนก่อน +2

    મા માટે એક👍 લાઈક❤❤ સુપર🎵

  • @thakorbharatm5888
    @thakorbharatm5888 หลายเดือนก่อน +3

    સુપર

  • @HiteshThakor-db7jq
    @HiteshThakor-db7jq หลายเดือนก่อน +3

    તેજલબેન ને મસ્ત સોંગ આવ્યું છે

  • @maheshraval6930
    @maheshraval6930 หลายเดือนก่อน +3

    હા મારા સમાજ નું ગૌરવ હા

  • @RavhrMa
    @RavhrMa 9 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @MaheshjiThakor-nl6jn
    @MaheshjiThakor-nl6jn 8 วันที่ผ่านมา

    Maheshji Thakor. Suprahitsog

  • @જીગીસા_બેનરબારી
    @જીગીસા_બેનરબારી 4 วันที่ผ่านมา

    ❤❤😊

  • @NatvarThakor-kj7qg
    @NatvarThakor-kj7qg หลายเดือนก่อน +15

    નયનાબેન સરસ ગીત છે હમજા લાયક ગીત છે

  • @Deshi_Bhajan
    @Deshi_Bhajan หลายเดือนก่อน +2

    જોરદાર સોંગ, હા મારૂ વડા ગામ નું ગૌરવ ચંદુભાઈ

  • @kamleshsolanki2383
    @kamleshsolanki2383 หลายเดือนก่อน +2

    વાહ ચંદુભાઈ વા જોરદાર સોંગ

  • @thakorashokji96-nw2us
    @thakorashokji96-nw2us หลายเดือนก่อน

    supar song nayanaben ❤❤

  • @jyotibenthakkar3158
    @jyotibenthakkar3158 หลายเดือนก่อน +2

    🎉🎉shapot lejo.jayshihorima

  • @RavalTaraben
    @RavalTaraben หลายเดือนก่อน +1

    સરસ

  • @NilkanthDigital
    @NilkanthDigital หลายเดือนก่อน +1

    Super song

  • @HiteshThakor-db7jq
    @HiteshThakor-db7jq หลายเดือนก่อน +2

    તેજલ ઠાકોર ની કોફી મારી❤

  • @Sumit_palani143
    @Sumit_palani143 หลายเดือนก่อน +13

    Super song chandu raval 🎉❤

  • @vasarambhandava5886
    @vasarambhandava5886 หลายเดือนก่อน +2

    full support mara lok ladila bhai
    vasaram bhandava with you
    superb song

  • @Nanubha_vaghela
    @Nanubha_vaghela หลายเดือนก่อน

    ❤❤❤

  • @chandrikaupadhyay4790
    @chandrikaupadhyay4790 หลายเดือนก่อน +1

    Very nice chandu bhai

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140 หลายเดือนก่อน +1

    ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ

  • @VipulYogi-ul1sv
    @VipulYogi-ul1sv หลายเดือนก่อน +1

    Vah chandu bhuvaji❤

  • @prabhatthakor2862
    @prabhatthakor2862 หลายเดือนก่อน +1

    જય માતાજી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

  • @thakormukesh8010
    @thakormukesh8010 หลายเดือนก่อน +2

    સુપર 👌♥️

  • @user-ox7ke2xh8o
    @user-ox7ke2xh8o หลายเดือนก่อน

    Nice 🎉🎉

  • @NtThakor-bn1uk
    @NtThakor-bn1uk หลายเดือนก่อน +1

    સરસ એક્ટર ❤❤

  • @AratiThakor-qy4zx
    @AratiThakor-qy4zx 27 วันที่ผ่านมา

    Very nice👌

  • @AarjanThakor
    @AarjanThakor หลายเดือนก่อน +3

    નયના. બેન. વાવ. થરાદ માં. ચાલછે

  • @NtThakor-bn1uk
    @NtThakor-bn1uk หลายเดือนก่อน +1

    નરસિંહ ઠાકોર કોટડા દિ તરફથી ફૃલ સપોર્ટ સરસ સોગ

  • @user_cratun
    @user_cratun หลายเดือนก่อน +2

    Instagram mathi kon kon aayu sha❤

  • @ThakorBhagaji-ug9es
    @ThakorBhagaji-ug9es หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤

  • @saileshthakor1291
    @saileshthakor1291 หลายเดือนก่อน +1

    B v thakor થી ફૂલ sapot

  • @sureshvaid5992
    @sureshvaid5992 20 วันที่ผ่านมา

    ગામનું લોકેશન જોરદાર છે ...ગામ ની યાદ આવી જાય..

  • @naynathakorlive4657
    @naynathakorlive4657 หลายเดือนก่อน +1

    સરસ નયના બેન સુપર

  • @saileshdesai691
    @saileshdesai691 หลายเดือนก่อน

    Nice 👍

  • @user-eh2np2qd9n
    @user-eh2np2qd9n หลายเดือนก่อน

    Nice songs 🎉🎉🎉

  • @dostgemar3351
    @dostgemar3351 หลายเดือนก่อน

    Nice song ❤

  • @ganpatthakorthakor7965
    @ganpatthakorthakor7965 หลายเดือนก่อน

    ❤❤❤.mast..song

  • @jogajithakorthakor1566
    @jogajithakorthakor1566 หลายเดือนก่อน +2

    હાસરસચદૂભાઈ

  • @bhvanthakor80696
    @bhvanthakor80696 หลายเดือนก่อน

    Nice song 👍❤❤

  • @ashikbhaithakor5693
    @ashikbhaithakor5693 หลายเดือนก่อน +1

    કોઈ દિવસ ગમે ઘરની સોડી હોય તો આવો તાશ ના આપવો

  • @thakorkalpesh6584
    @thakorkalpesh6584 9 วันที่ผ่านมา

    Love❤❤❤❤❤

  • @Jogamayastudiosaviyana3414
    @Jogamayastudiosaviyana3414 หลายเดือนก่อน +1

    Supper song

  • @jayvihatdadar1926
    @jayvihatdadar1926 หลายเดือนก่อน

    વાહ ચંદુ રાવળ (ભુવાજી) જોરદર સોંગ
    જોરદાર માં જોગણી ના કાયમ રખોપા રહે

  • @abhesingthakor8265
    @abhesingthakor8265 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-cg7ch2yu6j
    @user-cg7ch2yu6j 12 วันที่ผ่านมา

    Bhai dar varse mast song aapo so krisna na aave varse aavyu ke ?

  • @Arvind_Lakhni_Official
    @Arvind_Lakhni_Official หลายเดือนก่อน

    જોરદાર સોંગ બનાયુ સોવનજી ઠાકોર આંખ માંથી આશુ આવી જાય તેવુ સોંગ છે ગીતકાર અલ્પેશજી લાખણી ના રામ રામ

  • @user-uj5bj7pn4y
    @user-uj5bj7pn4y หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @user-ng5dn8th5k
    @user-ng5dn8th5k หลายเดือนก่อน

    રેસમાઠાકોરનીમોજ

  • @motibhaichatralia5547
    @motibhaichatralia5547 หลายเดือนก่อน +1

    Super vidio song

  • @BvsasBvsas
    @BvsasBvsas หลายเดือนก่อน +1

    નયના મજા લે

    • @BvsasBvsas
      @BvsasBvsas หลายเดือนก่อน +1

      નયના મોજ

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 หลายเดือนก่อน +4

    Super ❤

  • @user-yn5mg7mk2g
    @user-yn5mg7mk2g 20 วันที่ผ่านมา

    Vah ben su git se

  • @user-jt3pb4it5w
    @user-jt3pb4it5w หลายเดือนก่อน

    વાહ મારી બહેન વાહ

  • @NayakKavita-yj3gb
    @NayakKavita-yj3gb หลายเดือนก่อน

    Ts

  • @user-de1bn2lx7w
    @user-de1bn2lx7w 29 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન છે અત્યાર ના સમય માં આ ભજન જે સાંભળીને સમજી જશે તો તેના જીવનમાં ઘણો ફરક પડી જશે

    • @user-yb2er6ic4c
      @user-yb2er6ic4c 20 วันที่ผ่านมา

      આ જૂનું વઢીયારી, વાગડ, વાવેચી સોરઠ, મેવાહ અને થરાદરી નું લોકગીત છે. જુદા જુદા પ્રદેશ માં જુદા તળપદી લ્હેકા થી જુદા જુદા ઢાળ માં જુદાજુદા શબ્દો નો ઉપયોગ કરીને જુદી જુદી રીતે ગવાય છે. કવડા સાસરિયા માં જીવવું રે લોલ...
      વહુવે વગોવ્યા મોટા ખોરડાં રે... લોલ. માટે આ લોકગીત છે. એમા કોઈનું નામ લખી દેવું એ કાયદાકીય ગુનો છે.

  • @MDamdavad
    @MDamdavad หลายเดือนก่อน

    Baldevbhai vavdiya 👌🔥💯🙏

  • @dasharathbhairaval5982
    @dasharathbhairaval5982 หลายเดือนก่อน +1

    शुपर,चंदुभाई,रावल,डी,ऐम,आर,डीसा

  • @zala4138
    @zala4138 หลายเดือนก่อน

    I sports nainaba

  • @ashikbhaithakor5693
    @ashikbhaithakor5693 หลายเดือนก่อน

    આ ગીત ખુબ સમજ આપે છે ભાઈ ગીત બહુ સરસ છે

  • @Bharat_Yogiraj
    @Bharat_Yogiraj หลายเดือนก่อน

    Super song Chandu kaka❤❤

  • @BharatThakor-uq7wz
    @BharatThakor-uq7wz หลายเดือนก่อน

    સરસ સોંગ સે ❤❤❤

  • @saileshthakor1291
    @saileshthakor1291 หลายเดือนก่อน

    કોય તકલીફ

  • @psraval1919
    @psraval1919 หลายเดือนก่อน

    Supar song

  • @ankitrana1248
    @ankitrana1248 หลายเดือนก่อน

    Nice song 🥰

  • @HardikParmar-cr3yh
    @HardikParmar-cr3yh หลายเดือนก่อน

    Vah Nayna ben

  • @pinturathod615
    @pinturathod615 หลายเดือนก่อน

    હા સુપર સોંગ હો બેના❤❤❤❤

  • @user-te4ik1oi8h
    @user-te4ik1oi8h หลายเดือนก่อน

    ❤❤❤❤❤ વાહ ચંદુભાઈ વાહ

  • @nareshthakor.6419
    @nareshthakor.6419 หลายเดือนก่อน

    જોરદાર સોંગ..મામુ ❤👌👌👌👌

  • @chauhanvinodsinh7859
    @chauhanvinodsinh7859 หลายเดือนก่อน

    સુપર ગીત છે હો બાકી ❤

  • @maameladidigital5228
    @maameladidigital5228 หลายเดือนก่อน

    Jay meldi maa bhaio

  • @devabhairabari50
    @devabhairabari50 หลายเดือนก่อน

    કયા સોંગ બનાયા હૈ સરસ

  • @user-wt1sy1qk1p
    @user-wt1sy1qk1p หลายเดือนก่อน

    બહુ સરસ સોગ નયના ઠાકોર 👌👌👌

  • @m.s.muktathakur6030
    @m.s.muktathakur6030 หลายเดือนก่อน

    સરસ સોંગ

  • @sangitaraval2804
    @sangitaraval2804 หลายเดือนก่อน +2

    સરસ મોટાભાઈ

  • @A.K.S.A.K.S-dw1iq
    @A.K.S.A.K.S-dw1iq หลายเดือนก่อน

    વાહ વાહ

  • @Rajabauchervala
    @Rajabauchervala หลายเดือนก่อน

    સુપર સોગ 🙏

  • @A.K.S.A.K.S-dw1iq
    @A.K.S.A.K.S-dw1iq หลายเดือนก่อน

    વાહ નયનાબેન વાહ

  • @ravalrakesh1859
    @ravalrakesh1859 หลายเดือนก่อน

    જય માતાજી ભુવાજી

  • @RaviRabari-vi7up
    @RaviRabari-vi7up หลายเดือนก่อน

    એક નંબર સોંગ

  • @kalaramkoli6712
    @kalaramkoli6712 หลายเดือนก่อน

    😢😢😢😢😢😢

  • @maahirraj4194
    @maahirraj4194 หลายเดือนก่อน

    હા કેરાભાઇ બારોટ હા જોરદાર એક ટીંગ

  • @GemarThakor-f8b
    @GemarThakor-f8b หลายเดือนก่อน

    Nayanabahen khubaj saras

  • @diporamdigitalpudagam1758
    @diporamdigitalpudagam1758 หลายเดือนก่อน

    સુપર🙏🙏

  • @paricreation786
    @paricreation786 หลายเดือนก่อน

    બહુ સરસ🎉🎉

  • @AnitaLove143
    @AnitaLove143 หลายเดือนก่อน

    Nice Nayanaben song

  • @TrikamNathpura.6419
    @TrikamNathpura.6419 หลายเดือนก่อน

    સુપર સોંગ 🎉🎉

  • @VishalVaghela-ky7zw
    @VishalVaghela-ky7zw หลายเดือนก่อน

    Ha moj.ha.supar

  • @Nareshharjan-ty3vi
    @Nareshharjan-ty3vi หลายเดือนก่อน

    ઉદાર ગામ ના લોકોને ધન્યવાદ છે