Dinesh Thakor | પ્રેમ ની વાત વાયરે વેરાણી | Prem Ni Vaat Vayre Verani | 2024 New Gujarati Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.พ. 2024
  • દિનેશ ઠાકોર નું નવું ગુજરાતી ગીત જુઓ - પ્રેમ ની વાત વાતે વેરાણી ફક્ત ‪@VTPRODUCTION01‬ પર
    Singer: Dinesh thakor(Jakshan), Reshma thakor
    Artist : Dinesh Thakor - Chhaya Thakor - Kavya
    Producer: VT PRODUCTION
    Director & concept : Vishnu Thakor Adalaj
    project by: Vanraj Thakor
    Lyrics : Naresh Thakor (vayad)
    Music : Shashi Kapadiya
    Recoding : Vraj Studio
    D.O.P: Montu Rajput
    Editor: Rajvindra S.Rathod
    Poster Desing: Nilesh Methan
    Makrup & Hair : Dara shah
    Production: Manthan Mistry - Kirtan Barot - Dhruvil Thakor
    Light : Jitendra Vyas- Sanjay
    Spot : Fullo - Lalo
    Special Thanks
    Dhvani production
    Swar Gujrati
    Vir production (Atmaram Thakor Gujrati film Director )
    Lyrics:
    એ શેના કારણે મારા જીવ રિહણા લીધા માણારાજ.
    એ તારા મારા પ્રેમ ની એ વાત વાયરે વેરાણી મારી જાન
    હે કોણે ઉડાડી વાતડી ને કોણે તોડે પ્રીતડી
    બોલતા નથી બકા તમે રોવે મારી આંખડી..2
    એ તને મને ભેળાં જોઇજ્યું કોક હલાડા કર્યા ઘેર જઇ
    કોણ બન્યું પ્રેમનું વેરી વાલા મને ખબર પડી નહિ.
    હે વાત વાયરે વેરાણી મારી જાન
    હો પોચ વરહ નો પ્રેમ હતો ને રેતા હતા ભેળાં
    નજર લાગી પ્રેમને આઈ વિયોગ ની વેળા
    હો તારો મારો રાગ જોઈ બળતા પંચાતિયા
    ફાટ પાડવા ફરતાતા ચાર પોચ ચૌદશિયા
    હો મળતા દૂધની ડેરીએ. સોના સોના શેરીએ
    જોવાણું નહિ હોય એટલે પિન મારી વેરીએ..2
    એ તારા મારા જીવ હતા એક જુદા પડી ચમ ગોડી જીવાય
    એ મળ્યા ને થઇ જ્યાં દાડા ચાર આજે મારું કાળજું બળી જાય...
    હો રાજી થઇને વાહ ની વસ્તી વાતો ખોટી કરશે
    મન ફાવે એમ વાતો અલ્યા તારી મારી કરશે..
    હો ધીરજ રાખો ગોડી મારો રોમ લમણો વાળશે
    હાચો પ્રેમ આપડો કાલ હારા દાડા લાવશે.
    હો મન મારું મૂઝાય સે. દલ મારું દુભાય સે
    બીક લાગે સે મને મારો જીવ ગભરાય સે..2
    એ ગોડી ના ગોડા થાશો હાવ મોકો મળ્યે મળશું જરૂર
    જુદા પડી મારાથી નહિ જીવાય એનાથી મોત મને મંજૂર.
    અરે અરે રે મોકો મળ્યે મળશું રે જરૂર વાલી.
    #PremNiVaatVayreVerani
    #પ્રેમ ની વાત વાયરે વેરાણી
    #dineshthakornewsong2024
    #DineshThakor
    #vtproduction
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
  • เพลง

ความคิดเห็น • 300

  • @nareshthakorvayad826
    @nareshthakorvayad826 5 หลายเดือนก่อน +272

    મારું લખેલું ગીત કોને કોને ગમ્યું એ કૉમેન્ટ માં જણાવજો... Naresh Thakor vayad ના જય જોગણી માં

    • @chamundamujikdijitalaseda1139
      @chamundamujikdijitalaseda1139 5 หลายเดือนก่อน +19

      બહુ સરસ ગીત લખ્યું છે

    • @Sikotar_Digital_9355
      @Sikotar_Digital_9355 5 หลายเดือนก่อน +6

      Super 👍👍👍👍

    • @skthakor-1819
      @skthakor-1819 5 หลายเดือนก่อน +2

      ❤❤

    • @user-lv8mc9ww6d
      @user-lv8mc9ww6d 5 หลายเดือนก่อน +1

      Super naresh bhai thakor vipin rathva tarafthi Full support Jay johar Jai aadivasi

    • @masanimeldiofficial
      @masanimeldiofficial 5 หลายเดือนก่อน +2

      Super bhai git ❤🎉🎉

  • @Sanjay_Thakor_700
    @Sanjay_Thakor_700 19 วันที่ผ่านมา +1

    Moj moj ❤

  • @NatvarThakor54
    @NatvarThakor54 5 หลายเดือนก่อน +5

    Super ❤

  • @user-td2gi3lr2g
    @user-td2gi3lr2g 5 หลายเดือนก่อน +5

    Super

  • @user-pu6qs9ut5s
    @user-pu6qs9ut5s 5 หลายเดือนก่อน +5

    Suppr vanrajji suppr song banavyu se

  • @user-bc2jy7ih7p
    @user-bc2jy7ih7p 5 หลายเดือนก่อน +6

    વાહ દીનેશ ઠાકોર સુકવ સબ્દો જડતા નથી તમારામાટે❤❤❤❤❤❤❤❤❤

  • @NilkanthDigital
    @NilkanthDigital 5 หลายเดือนก่อน +21

    સુપર હિટ સોંગ દિનેશભાઈ અને રેશમાંબેન

  • @babutabhiyar1706
    @babutabhiyar1706 5 หลายเดือนก่อน +7

    Reshma thakor.....અને....Dinesh jakshan......હોય એટલે ગીત બૂમ પાડશે.........હકીકત કોક ની યાદ આવી ગઈ ભાઈ ❤❤❤❤❤❤❤❤

  • @thakorkaluji7130
    @thakorkaluji7130 5 หลายเดือนก่อน +5

    Nice bhai

  • @chamunda.live-mota
    @chamunda.live-mota 5 หลายเดือนก่อน +7

    super

  • @kituthakor143
    @kituthakor143 5 หลายเดือนก่อน +7

    સુપર ❤

  • @chetanthakor1499
    @chetanthakor1499 5 หลายเดือนก่อน +6

    Ha moj ha

  • @mahithakorofficial5364
    @mahithakorofficial5364 5 หลายเดือนก่อน +3

    મજબૂત સોંગ મજબૂત લિરીક્સ

  • @rvofficial3131
    @rvofficial3131 5 หลายเดือนก่อน +9

    સરસ ગીત છે દિનેશભાઈ ઠાકોર 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

    • @A.V.D.9
      @A.V.D.9 5 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤

  • @kelajithakor1250
    @kelajithakor1250 5 หลายเดือนก่อน +3

    Moj moj dinesh bhai ❤❤

  • @nileshmethandesign
    @nileshmethandesign 5 หลายเดือนก่อน +5

    Superb ❤❤❤

  • @user-vm6db9yu4f
    @user-vm6db9yu4f 3 หลายเดือนก่อน +2

    મહાકાળી માં તમને ખુબ આગળ વધારે દિનેશ ઠાકોર રવિયાણા ❤❤❤❤

  • @user-sh9xx1rf2d
    @user-sh9xx1rf2d 5 หลายเดือนก่อน +6

    જય માતાજી ❤

  • @sanjaysinhchauhan8219
    @sanjaysinhchauhan8219 4 หลายเดือนก่อน +1

    Ha Moj Mara ભાઈ ❤❤❤❤. 🙏 જય દ્વારકાધીશ 🙏

  • @hetaldigital9323
    @hetaldigital9323 5 หลายเดือนก่อน +7

    આનો 2 ભાગ બનાવવો ભાઈ સુપર સોંગ છે

  • @kituthakor143
    @kituthakor143 5 หลายเดือนก่อน +7

    ❤❤❤❤❤

  • @bharvadkanubhai7260
    @bharvadkanubhai7260 5 หลายเดือนก่อน +2

    🎉 વાહ રેશમાબહેન🎉

  • @rajajoganiofficial
    @rajajoganiofficial 5 หลายเดือนก่อน +6

    ખૂબ સરસ

  • @rkthakorgitkar8039
    @rkthakorgitkar8039 5 หลายเดือนก่อน +6

    Nice song all team good work ❤

  • @manpasandofficial3279
    @manpasandofficial3279 5 หลายเดือนก่อน +1

    Joradar song Naresh Bhai ❤❤🎉🎉

  • @bharvadkanubhai7260
    @bharvadkanubhai7260 5 หลายเดือนก่อน +2

    વાહ ભાઈ દિનેશ

  • @user-ok7kj1rp5f
    @user-ok7kj1rp5f 5 หลายเดือนก่อน +3

    Super song DIneshbhai

  • @chamundaofficelajitthakoro7622
    @chamundaofficelajitthakoro7622 5 หลายเดือนก่อน +1

    Nice song dineshbhai singer full support Ajit Thakor organizer

  • @user-lv8mc9ww6d
    @user-lv8mc9ww6d 5 หลายเดือนก่อน +2

    Super hit

  • @MKdigitalpatanmukeshthakor
    @MKdigitalpatanmukeshthakor 5 หลายเดือนก่อน +5

    વાહ દિનેશભાઈ વાહ

  • @sadhidigitalstudio002
    @sadhidigitalstudio002 5 หลายเดือนก่อน +1

    SADHI DIGITAL STUDIO present taraf thi Full support 😢

  • @moghajirathod7160
    @moghajirathod7160 5 หลายเดือนก่อน +1

    વાહ વાહ ક્યા બાદ હૈ 👑🔥🥰🤝

  • @MaheshThakor-ct3cy
    @MaheshThakor-ct3cy 4 หลายเดือนก่อน +2

    Super ભાઈ

  • @user-rb8wn9gh9w
    @user-rb8wn9gh9w 5 หลายเดือนก่อน +4

    Nice

  • @skcomady1227
    @skcomady1227 5 หลายเดือนก่อน +5

    સુપર ❤❤❤

  • @Sikotar_Digital_9355
    @Sikotar_Digital_9355 5 หลายเดือนก่อน +5

    Super song Jakshan Dinesh Thakor and Reshma Thakor

  • @kmdigital3121
    @kmdigital3121 5 หลายเดือนก่อน +3

    વાહ નરેશ ભઈ આવાને આવા ગીતો લાવતારો

  • @MUKESH___BHABHOR___007
    @MUKESH___BHABHOR___007 5 หลายเดือนก่อน +1

    Super Naresh Thakor Maja

  • @dhokhaprajapati9280
    @dhokhaprajapati9280 5 หลายเดือนก่อน +3

    सूपर दीनेश ठाकोर

  • @sureshgoltar2779
    @sureshgoltar2779 5 หลายเดือนก่อน +1

    વાહ નરેશ ભાઈ વાઘ

  • @rajajoganiofficial
    @rajajoganiofficial 5 หลายเดือนก่อน +8

    આ સોંગ ને સપોર્ટ કરજો જય માતાજી

  • @jagdishpatel5065
    @jagdishpatel5065 5 หลายเดือนก่อน +1

    Super song dinesh bhai ❤❤❤❤

  • @Kajal_Rathod_01
    @Kajal_Rathod_01 5 หลายเดือนก่อน +5

    સુપર સોંગ સિંગર કાજલ રાઠોડ તરફથી ફુલ સપોર્ટ

  • @rajuthakorofficial2006
    @rajuthakorofficial2006 4 หลายเดือนก่อน +2

    Super song 😍

  • @sadhidigitalstudio002
    @sadhidigitalstudio002 5 หลายเดือนก่อน +1

    Ha mara dinesh Bhai super songs che Bhai ne support karjo frends ❤❤❤

  • @user-ok7kj1rp5f
    @user-ok7kj1rp5f 5 หลายเดือนก่อน +2

    Nice song reshma

  • @GeetGujrati
    @GeetGujrati 4 หลายเดือนก่อน +2

    Ha Dinesh Thakor super song 😉😘😎👌

  • @RakeshThakor-nr6kg
    @RakeshThakor-nr6kg 3 หลายเดือนก่อน +3

    સરશ

  • @darbarbharatsinh8582
    @darbarbharatsinh8582 5 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @mahithakorofficial5364
    @mahithakorofficial5364 5 หลายเดือนก่อน +1

    Full support vanrajbhai

  • @chelajirathod8049
    @chelajirathod8049 27 วันที่ผ่านมา

    Jay mataji dinesh bhai khub khub saras song

  • @user-iu5gz4uo5o
    @user-iu5gz4uo5o 5 หลายเดือนก่อน +1

    હા મોજ હા રમેશ ઠાકોર નાનોલ તરફથી ફૂલ શપોટ છે ભાઈ મિત્રો સપોટ કરજો જય માતાજી

  • @joganiofficialchangda6389
    @joganiofficialchangda6389 5 หลายเดือนก่อน +4

    વિરચંદ ચાંગડા તરફથી ફૂલ સપોર્ટ કરે છે હા મારા ઠાકોર સમાજનું ગૌરવ નરેશ ઠાકોર વાયર તમારી કલમ

  • @ranjitjakha2648
    @ranjitjakha2648 5 หลายเดือนก่อน +1

    Jay mataji ❤

  • @SanjayThakor-we5dm
    @SanjayThakor-we5dm 5 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ નરેશ ઠાકોર મજબુત હો સોંગ

  • @Jaybabaridigital11
    @Jaybabaridigital11 5 หลายเดือนก่อน +2

    જોરદાર સોંગ ફૂલ સપૉટ તમામ મિત્રો❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @udajithakor6727
    @udajithakor6727 5 หลายเดือนก่อน +3

    Supar

  • @kituthakor143
    @kituthakor143 5 หลายเดือนก่อน +4

    દિનેશભાઈ તો જતા રહયા 😂

  • @kamleshjithakor473
    @kamleshjithakor473 5 หลายเดือนก่อน +1

    Super singing...and lirics

  • @thakoralpeshji5907
    @thakoralpeshji5907 5 หลายเดือนก่อน +2

    મોજ❤❤❤❤❤

  • @user-sh9xx1rf2d
    @user-sh9xx1rf2d 5 หลายเดือนก่อน +8

    જય માતાજી મોટા ભાઈ દિનેશ ❤

  • @baskuchandisara
    @baskuchandisara 5 หลายเดือนก่อน +11

    સરસ સોગ જોવાનું ભૂલશો નહીં
    જય માતાજી

  • @ashoksuthar2196
    @ashoksuthar2196 5 หลายเดือนก่อน +2

    દિલ ઉપર ઘા લાગે હો ભાઈ
    સુપર સોગ હો

  • @bhavanthakor7989
    @bhavanthakor7989 5 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤

  • @KiranThakor-kf3mq
    @KiranThakor-kf3mq 3 หลายเดือนก่อน +1

    Super song

  • @thakornaresh8585
    @thakornaresh8585 5 หลายเดือนก่อน +1

    સુપર સોંગ ભાઈ જાન ❤❤❤❤❤

  • @hareshthakor8610
    @hareshthakor8610 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ સોંગ છે‌દિનેશ.ભાઈ

  • @Swamisanjay125
    @Swamisanjay125 5 หลายเดือนก่อน +2

    Full saport naresh Bhai Jay જોગણી માં

  • @thakorvalam5423
    @thakorvalam5423 4 หลายเดือนก่อน +2

    Nice song ❤

  • @MathurThakor-xq5ff
    @MathurThakor-xq5ff 3 หลายเดือนก่อน +2

    Super song ❤❤❤

  • @thakorkhodaji7847
    @thakorkhodaji7847 5 หลายเดือนก่อน +1

    Super duper moj

  • @chanduthakorchangda8925
    @chanduthakorchangda8925 5 หลายเดือนก่อน +2

    સુપર સ્ટાર સોંગ દિનેસ ઠાકોર જય જોગણી માં 👏👏

  • @maachamundaofficial64125
    @maachamundaofficial64125 5 หลายเดือนก่อน +1

    બુમ પડી જાય એવુ ગીત છે હો દિનેશભાઈ

  • @PrakashSolanki_vs_AshvinZala
    @PrakashSolanki_vs_AshvinZala 5 หลายเดือนก่อน +2

    Jay mataji 🙏

  • @sureshthakorvayad2908
    @sureshthakorvayad2908 5 หลายเดือนก่อน +2

    Naresh thakor vayad nice song bhai ha moj ha

  • @vaghothakor21
    @vaghothakor21 5 หลายเดือนก่อน +3

    ખુબ સરસ

  • @chetanthakor1499
    @chetanthakor1499 5 หลายเดือนก่อน +3

    Super duper song

  • @banajithakor4612
    @banajithakor4612 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ દિનેશભાઇ

  • @jagdishfaneja4946
    @jagdishfaneja4946 3 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ❤❤❤❤❤❤❤❤

  • @jagdishfaneja4946
    @jagdishfaneja4946 3 หลายเดือนก่อน +1

    સુપર સોંગ દિનેશ ભાઈ

  • @doraemongaming11
    @doraemongaming11 4 หลายเดือนก่อน +1

    super hit song se

  • @kmdigital3121
    @kmdigital3121 5 หลายเดือนก่อน +2

    વાહ નરેશ ઠાકોર વાયડ

  • @maahirraj4194
    @maahirraj4194 5 หลายเดือนก่อน +1

    jordar mane gmyu raju raval gitkar

  • @user-fw2ye8zc7g
    @user-fw2ye8zc7g 5 หลายเดือนก่อน +5

    સરસ છે ભાઈ દિનેશ ઠાકોર ❤❤❤❤❤❤❤ખુબ ..બી.કે.માં બૂમ પડી❤❤❤હો ભાઈ ❤જય મોરલી ધર મારા ભાઈ દિનેશ ઠાકોર વાહ કયા બાત હે

    • @sunilrana67
      @sunilrana67 หลายเดือนก่อน

      ❤❤❤❤❤

  • @PujarthVlog2930
    @PujarthVlog2930 5 หลายเดือนก่อน +3

  • @anandthakorsinger7612
    @anandthakorsinger7612 5 หลายเดือนก่อน +2

    Ha. Mara. Thakoro. Ha

  • @Dashrath_offical.
    @Dashrath_offical. 4 หลายเดือนก่อน +1

    સુપર song's...❤❤

  • @PrakashThakor-jh4yi
    @PrakashThakor-jh4yi 5 หลายเดือนก่อน +1

    Super ❤❤❤

  • @user-gn9cr1us2w
    @user-gn9cr1us2w 5 หลายเดือนก่อน +4

    👍

  • @abhesingthakor8265
    @abhesingthakor8265 4 หลายเดือนก่อน +3

    Supar ❤❤

  • @chamunda_studio_dauva
    @chamunda_studio_dauva 5 หลายเดือนก่อน +1

    Super song very much

  • @maheshsuranaofficial2837
    @maheshsuranaofficial2837 5 หลายเดือนก่อน +2

    Majbut naresh thakor vayad 🎉

  • @dilipsinhthakor
    @dilipsinhthakor 4 หลายเดือนก่อน +2

    Very good

  • @katkagaming
    @katkagaming 5 หลายเดือนก่อน +3

    ❤😊

  • @sodhamontu4070
    @sodhamontu4070 4 หลายเดือนก่อน +2

    HA MOJ

  • @user-id3gm4xz3p
    @user-id3gm4xz3p 4 หลายเดือนก่อน +2

    Very very nice song

  • @aravdigital211
    @aravdigital211 5 หลายเดือนก่อน +1

    nice

  • @Love..filing
    @Love..filing 5 หลายเดือนก่อน +2

    Super હોં

  • @kamleshjithakor473
    @kamleshjithakor473 5 หลายเดือนก่อน +1

    Super duper song bhai

  • @PRAVINVAGHELA444
    @PRAVINVAGHELA444 5 หลายเดือนก่อน +3

    Have to market ma boom padavshe....