હોમા ગોમની વેવણ હહશે | Nayna Thakor | HD Video | Viral Song 2022
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Presenting By Nayana Thakor official New insta viral song 2022
Homa gomni vevano hahshe deshi song
Singer - Nayna thakor
Lyrics - Kiran thakor zabadiya
Music - Vijay Dabhi
Recording - Dm Studio
Video Credit
♫ Star cast : Nayana thakor Kiran zabadiya
♫ Dop: Kiran Chekhla
♫ Edit : Sagar Tharecha
♫ Producer : Ramesh thakor Chatra
♫ Technical Support : Virbhan Thakor
♫ Design : bhavesh chekhla
#NayanaThakor
#rameshchatra
#નયનાઠાકોર
#GujaratiSong
#instaviralsong
Follow On Us Instagram :
...
Follow On Us Instagram :
...
#Trending_song_2022_
જય માતાજી મિત્રો
બધા મિત્રો તમારું નામ ગામનું નામ અને મોબાઈલ નંબર લખીને કૉમેન્ટની પાછળ જોડજો જેથી તમે અમારા કોન્ટેક માં રહી શકો કોઈક વાર તમારા નામની ફરમાઈશ પણ અમે પુરી કરીશું,,
લી. નયના ઠાકોર વિરભણ ઠાકોર
ઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓ
અમારે તમારા મોઢેથી વણઝારા વાળું ગીત બનાવો નયનાબેન લિ..ઉદાજી ખોભેલ ગામ તા.બેચરાજી.જી.મહેસાણા
અમારી કોમેન્ટ નો જવાબ આપો લાઈક નથી જોયતી
બડેનો વિડીયો બનાવી આપશો તો કોમેન્ટ કરજો નયનાબેન ઠાકોર અતિ સુંદર ગીત છે
અમે લગ્ન્ નિ cd Tayar કરિયે chhiye તો edit કરિ સકિયે
જોરદાર સોંગ નયના બેન ઠાકોર સમાજ માટે આપણી સંસ્કૃતિ વિશે સોંગ બનાવી એક ઓળખજ અલગ બનાવી આગળ પણ આવાજ ગીતો બનાવી ખૂબ આગળ વધો તેવી માં અંબા ને પ્રાથના કરું છું 🙏🙏🙏
dj Vimal thakor તરફથી ફૂલ સ્પોટ 🙏👍
Ho
@@YonoGamesVideo-Gj8 🤔🤔
સુપર સોંગ છે વિમલ ભાઈ
@@Dj_Vimal_Thakor_Jiv_No_DiwaNo 😎😭❤️✏️📄📃📁📄📓
Jordaar voice nayna thakor singar full support majnu official channel producer Vijay thakor tarafthi
Jay goga
ખુબ ખુબ અભિનંદન નયના બેન સુપર હિટ સોંગ ફુલ સ્પોટ
#Ajit Thakor Ludriya, ગામ રોડા, તરફથી ફૂલ સ્પોર્ટ્સ નયના બેન ઠાકોર ને 🙏🏻👍👍
super
જેની આતુરતાથી રાહ જોવાય હતી આ સોંગ finally ખૂબ સાંભળવાની મજા આવી. ચારેબાજુ બનાસકાંઠામાં શોર્ટ સોંગ વિડિયો બૂમ પડાવી એવી રીતે જ આ સોંગ ને શેર કરજો. નયનાબેન ને સપોર્ટ કરજો બધાં મિત્રો.વાહ Dm રેકોર્ડિંગ સ્ટુડિયો વાહ ♥️✌️નયનાબેન congratulations 🎉 ખૂબ જીવનમાં પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ ✨✨💐
🙏
ગામડાનું જીવન ને જીવંત કરતું વર્ણન છે ને બીજું એટલો ઘાટીલો અવાજ છે કે આંખો ની સામે પૂરું વાતાવરણ દેખાય છે. સરસ ન્યાય આપ્યો છે
મેવાસ પંથની બેનબા નુ આ લગ્ન ગીત. આ દીકરી ના અવાજ ને.હુ.બિરદાવુ.છુ. આ અમારી સંસ્કૃતિ છે આપણી ગૌરવવંતી સંસ્કૃતિને ગીત રૂપે સંગીત રૂપે જીવંત છે આપણા માટે ખુશીની બાબત છે ખુબ ખુબ ધન્યવાદ સાથે મારા દિલ થી તેને આશીર્વાદ આપું છું સંગીત ક્ષેત્રે ઘણી આગળ વધે ઼ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ....
હા મારો બનાસકાંઠો હા 💙👑
મારા મેવાસ પંથની દીકરી.નુ આ લગ્ન ગીત. આ દીકરી ના અવાજ ને.હુ.બિરદાવુ.છુ. આ અમારી સંસ્કૃતિ છે આપણી ગૌરવવંતી સંસ્કૃતિને ગીત રૂપે સંગીત રૂપે જીવંત છે આપણા માટે ખુશીની બાબત છે ખુબ ખુબ ધન્યવાદ સાથે મારા દિલ થી તેને આશીર્વાદ આપું છું સંગીત ક્ષેત્રે ઘણી આગળ વધે નયના બેન ઠાકોર ને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. લી..... ભરત ઠાકોર ભચાઉ
,🥀🥀🥀🥀🥀🥀🥀
Good thanks golatharana Thakor Kanu C THAKOR
@@RBGujaratiMusic good
ખૂબ સરસ સપોર્ટ કરવા બદલ
થેંક્યું ભાઈ
ખુબ સરસ ખુબ આગળ વધો અને ખુબ પ્રગતિ
એવી મારા કુળની કુળદેવ ચોટીલા ડુંગર વાળી ચામુંડા મા તમને ખુબ આગળ વધો જય માતાજી
આ વિડીયો સોંગ સરસ બનાવ્યો સે નયનાબેન 👌👌👌🥰🥰🥰 જનક પટેલ તરફથી ફુલ સ્પોર્ટ્ છે નયનાબેન 👍👍👍👍 ખુબ ખુબ અભિનંદન નયનાબેન આ ગીત મસ્ત બનાવ્યો સે જનક પટેલ તરફથી ફુલ સ્પોર્ટ્ 👍👍👍👍
🙏
ફુલ સ્પોર્ટ મહાકાલ ભક્ત તરફથી અને ખૂબ આગળ વધો એવી મહાકાલ ને પ્રાર્થના કરીશ જય મહાકાલ
S.k official danta અમારા તરફથી ફૂલ સપોટ છે નયનાબેન ઠાકોર ને અને વિરભણ ને પણ ..............🙏
બૂમ તમારી નયના બેન આવો મોડાસા બાજુ લાઈવ પોગરામ કરવા ફૂલ સપોર્ટ બેન આગળ વધો માતાજી સપોર્ટ કરશે જય માતાજી
Umbari ગામ ના જશવંત ઠાકોર થી ફૂલ સ્પોટ👍👍
સુપર હિટ સોંગ નયના ઠાકોર
ગીતકાર સિંગર દેવરાજ ઠાકોર તરફથી બધાય ચાહક મિત્રો ને જય માતાજી લાઈક કમેન્ટ કરજો
🎧🎹🎤✍️👌👌👍👍🌹🌹🌹🌺
Nice song
ગામ જાડા થિ સિંગર વિનૂ ઠાકોર તરફથી ફૂલ સપોટ નયનાબેન ઠાકોર ને જય માતાજી 🙏
ખૂબ ખૂબ અભિનંદન નયના ઠાકોર મસ્ત સોંગ બનાવ્યું છે તમને ભગવાન માતાજી ખુબ ખુબ આગળ વધારે એવી અમારી પ્રાર્થના છે
જય માતાજી .નયનાબેન..ઠાકોર .....આપણા સમાજ માટે .ખુબ સરસ સોગ.છે .....જય હો ઠાકોર સમાજ🙏🙏🙏
સુપર
એમાં શું સમાજ આગળ આવે
આવી નાજી ઓએ સમાજ ની પત્તર ફાડી નાખી
@@trueofficer3781 .ભાઈ કેમ તમને ખબર નથી
થેંક્યું ઓલ ફ્રેન્ડ
ખુબ ખુબ સરસ👍👍👍 સીગર અલ્પેશ ઠાકોર કોતરવાડા થી ફુલ💐 સપોર્ટ🙏🙏
Jabru Bhai aa song ho👌😜
@@THAKOR_-kw1oj ઔ🌱🍯🌱🌱🍯🌱🐝🌱
🌱🍯🌱🌱🍯🌱🌱🌱
🌱🍯🍯🍯🍯🌱🍯🌱
🌱🍯🌱🌱🍯🌱🍯🌱
🌱🍯🌱🌱🍯🌱🍯🌱
🌼🌱 Hi honey! 🌱🌼
🙏🙏🙏
@@THAKOR_-kw1oj પણ એક 40
@@THAKOR_-kw1oj પણ 0
ખૂબ ખૂબ આગળ વધો
જય માતાજી 🙏🙏
Good
Mari ak farmaish che
બહુ સરસ વિડિયો સોંગ 👌👍🙏 જય માતાજી 🙏 નયનાબેન
અ
અ ટાઈમ ઈન
जय भीम मारिये खुब आगलवधजो खूब सरस
KBC MIXING તરફ થી ફુલ સપોર્ટ 👍👍👍👍👍👍
ખુબ ખુબ આગળ વધો 🖕
જય માતાજી 🙏
બેસ્ટ ગુજરાતી છે
સુપરહીટ ગીત છે નયનાબેન દિયોદર તરફથી ખુબ આભાર
મહાકાળી સાઉન્ડ ચેખલા તરફથી ફુલ સપોર્ટ છે
નયનાબેન
ખુબ સરસ તમારા દેસી સબ્દો અને જુની સંસ્કૃતિ પરમ પરાને જાળવી રાખતા તમારા વિચારો.છે.
અભિનંદન તમારા સુર અને સંગીતને.....
ગીત તો પ્રાચીન હતું પણ ગીત ગાવાની પકડ મજબૂત છે અને આવાજ જોરદાર છે . N. S Vaghela
આવાજ ગીતો ગાતા રહેજો સમાજ અને તમારું માન સચવાઈ રહે બહુ સરસ લોક ગીત છે અને અવાજ pan બહુ સરસ છે માતાપિતા ગામ અને સમાજનું નામ રોશન કરો તેવી માં કુળદેવીને પ્રાર્થના 💐💐
એકદમ સાચી વાત કરી વિરમભાઇ
સરસ નયનાબેન ખુબ જીવનમ આગળ વધો ખુબ સારી પ્રગતી કરો એવી સદારામ બાપાને પ્રાર્થના
ફોલ સપોર્ટ બને ગાજદિપુરા નો Prakash Thakor
ખુબ સરસ. નયનાબેન. લગન. ગીત. વાહ. મારો બનાહકાઠો.સરવન જાલા સિંગર સેસન
નયના ઠાકોર જોરદાર આ ગીત આખા માર્કેટ માં પડાવે છે બેન
ખુબ સરસ 👌👌👌👌👌👌
Jayesh morchiya official ચેનલ તરફથી થી ફુલ સપોર્ટ... બેન
❀મારા. બનાસકાંઠા.❀પંથ ની દિકરી નુ લગ્નન ગીત. આ દિકરી નો અવાજ ને હુ બિરંદવુ છું આ અમારી સંસ્કૃતિ છે આપણી ગૌરવવંતી સંસ્કૃતિ ને સંગીત રૂપે જીવંત છે આપણી માટે ખુશીની બાબત છે ખુબ ખુબ ધન્યવાદ સાથે મારા દિલ થી તને આશીર્વાદ આપું છું સંગીત ક્ષેત્રે આગળ વધે નયનાબેન ઠાકોર ને ખુબ ખુબ હાર્દીક શુભેચ્છાઓ... લિ.. ઠાકોર રામજીભાઇ એમ... ✾નવા. કમાલપુરા✾
ખુબ સરસ ગીત ગાયું છે
નયના બેન ઠાકોર બહુ આગળ વધો
નયના બેન ઠાકોર ને ખૂબ ખૂબ અભિનંદન
સુપર સોંગ... નયના ઠાકોર.....
પિયુષ ઠાકોર થી ફૂલ સપોર્ટ.... રાજા ચામુંડા તમને આગળ વધારે
આ સોંગ તો બૂમ પડાવે સે....ફૂલ સપોર્ટ....બેન.....લી. બાયડ નો મોજીલો રાઠોડ... અરવલ્લી ડિસ્ટ્રિક્ટ
વાધેલા ડીજીટલ ચેનલ.તરફથી.ફુલ.સપોટ.ગુટ.લાઈક.જેમતાભાઈ.ઠાકોર.ની.ચેનલ
બેન તમે બહુ મોડા ગીત રીલીઝ કર્યું. વૈશાખ મહીના માં અેટલે કે લગ્ન ની સીઝન માં આવ્યું હોત તો ખૂબ હીટ થયું હોત🙏
આવતા વર્ષે ઉપડશે જોરદાર
Right brother vela aayu hot to bum padavot
Right
થેંક્યું ભાઈ
થેંક્યું ઓલ ફ્રેન્ડ
જોરદાર શોગ નયના ઠાકોર
અમારે ઐયા ટ્રેક્ટર વાળા આ ગીત ની બૂમ પડાવે છે ha Maru Banas ha ❤️❤️❤️😍
Ha નયના ઠાકોર ની mojj 🥰🥰🥰
હા હો
બાજુસિહ વાઘેલા દરબાર વાહ રે નાન
બલોધર ગામ થી રણજીત મકવાણા ફુલ સપોર્ટ ખુબ આગળ વધો એવી શુભેચ્છા
કાન્તિ.ઠાકોર.ભાકડીયાલ.વાળા.તરફથી.ફુલ.સ્પોટ.જય.માતાજી
જય માતાજી સુપર હિટ વીડિયો 👌
નોનસ્ટોપ ગરબા રમઝટ New Song Nayna Thakor. 💙
અલગ જ અંદાજમાં સોંગ ગાયું છે,, સુપર હિટ જશે સોંગ 👌👌👌 Nice Voice
Saras
ખુબ ખુબ અભિનંદન નયના બેન.. 💥💥💥 from kiran barot singer... આપડે ચીભડાં નવરાત્રિ પ્રોગ્રામ કર્યો હતો તમે ,ભરત પંચાલ, મિતવા લિંબાચિયા અને હું હતો... ભરત પંચાલ મારા જીગરી મિત્ર છે અને મારા ગુરૂ પણ છે 👍👍👍👍best of luck
ફુલ સપોર્ટ... સુહાની ડીજીટલ જાલોઢા તરફથી... નયનાબેન❤️❤️🌼🌼❤️❤️
ખૂબ ખૂબ અભિનંદન નયના બેન ઠાકોર તમને ચેહર માં આગળ વધારે 🙏🏽
રાજૂજી..ઠાકોર.વામૈયા ખુબ.ખુબ.અભિનંદન.ઠાકોર.શમાજનૂ.નામ.વધવું.જોવ.જય.માતાજી
ઘણા વર્ષો પછી જો કોઈ નો અવાજ ગમ્યો હોય તો નયનાજી ખૂબ સરસ અવાજ છે તમારો હૂ વિરાજ પ્રજાપતિ સુરત
જય માતાજી નયના બેન.. 😊👍
સુપર સોંગ ખૂબ આગળ વધો👍
Full support beautiful✨ shong se nava anadaj maa जोरदार 👍
Nice
અરે વાહ નયના બેહેન તમારા ગીતોની અમને નવાઈ લાગી જોરદાર હો બહુ સારી હવાજ છે તમારી બહુ આગળ વધો હને બહુ મોટુ નામ બનાવો હેવિ હુ માતાજી ને પ્રાર્થના કરું છું👍
સરસ ગીત છે નયન બેન ઠાકોર 😊😇❤
મુકેશ ઠાકોર ગામ જાલોઢા તરફથી ફુલ સપોર્ટ
@@mukeshthakormukeshthakor3601 thank you ji
સરસ ગીત છે નયાનબેન વૌસાગ મહીમા આ ગીતની જરૂર હતી બહુ સરસ
જોરદાર દેશી લહેકા સાથે ઓરીજનલ બનાનું ગીત આપના શૂર જોતાં આપનું ભવિષ્ય ઉજ્જવળ લાગે છે બેન આપનું વતન કયું છે.
સુપર હિટ સોંગ નયના ઠાકોર સિંગર દિનેશ ઠાકોર ઈશ્વરીયા તરફથી ફુલ સ્પોટ
ખુબ ખુબ અભિનંદન બેન શ્રી તમને ખુબ આગળ વધો તેવી પ્રાર્થના
હા મોજ હા નયનાબેન ઠાકોર ખુબ સરસ આવા ગીતો ગવાય ફુલ સપોર્ટ આવા ગીતો શોભે
જય માતાજી ખુબ આગળ વધો તેવી શુભેચ્છાઓ
લી GKTS midiya sel tharad .umedji chenaji thakor meghpura
Superb Voice 👌👌
ખુબ ખુબ આગળ વધતો અભિનંદન નયનાબેન સરસ ગીત ગાયું છે ગૌતમભાઈ પ્રજાપતિ તરફથી ફૂલ સપોર્ટ
ફુલ સપોર્ટ નયના બેન ઠાકોર ને નકળંગ ઠાકોર સવપુરા વાળા તરફથી ફુલ સપોર્ટ મિત્રો સપોર્ટ કરજો ચેનલ ને સબક્રાઈબ કરજો શેર કોમેન્ટ કરજો
હા નયના ઠાકોર હા💯💯 તમે તો બૂમ પડાવી દીધી હો 💯💯 સુપર સોંગ ગાયો તમે આપણા બનાસકાંઠા નો દેશી લગ્ન ગીત 💯💯પેપરાલ થી પશાજી ઠાકોર નો ફુલ સપોર્ટ 💯💯 જય માતાજી
હા પશાજી ઠાકોર હા
"ચેમ્બુવા" ગામ થી પ્રકાશ ઠાકોર તરફ થી ફુલ સપોર્ટ nayana thakor is my great singer ❣️😊🌸
🙏🙏🙏🙏
ખૂબ સરસ છે 😊 હું શિલ્પા ઠાકોર ચલવાડા જે ગીત માં આમ લેવાયું ઈ જ ચલવાડા 😊
Sabarkantha na Nikulsinh Taraf thi Full saport
જોરદાર સોંગ છે નયના બેન ઠાકોર ફુલ સ્પોટ સણાદર જહાજી ઠાકોર તરફથી
ટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટટટટટટટટટટટ ટટટટટટટટટટટટટટટટટટટટટટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટ
ટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટટટટટટટટટટટ ટટટટટટટટટટટટટટટટટટટટટટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટ
મૌલિક ઠાકોર થી ફૂલ સપોર્ટ 🙏 જય ચામુંડા 🙏
Ohh.. very nice ❣️❣️Nayana thakor very nice god bless you..... Nice super. Outstanding...
સુપર સોંગ બનાવ્યું છે ખૂબ ખુબ અભિનંદન તમે આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના કરશુ
Hii
સુપર
Super song
Haa
ગીત
હા મોજ હા શૈલેષ ઠાકોર જાસનવાડા જય માતાજી ફુલ સપોર્ટ નયનાબેન
હામોજ હા નયનાબેન તમને દશરથભાઈ તરફથી ખુબ ખુબ અભીનદન
આ બેન નો અવાજ ઍક દમ સારો છેં, ગીત ખૂબ સારાં અવાજ માં ગાવ્યુ છેં,બેન પણ ઍક દમ ખુશ મિજાજ અને મૉજીલાં છેં, ગીત ને લય બદ્ધ ગાવ્યુ છેં, ઉભરાતા કલાંકાર માં એ ખૂબ જ સારા કલાકાર છેં, આવનારા સમય એમનો છેં..👍👌💐💐💐
લગ્ન ગીત ખુબ સરસ ગાયુ છે નયનાબેન
👌👌👌👌super song nayana ben thakor jay jogni ma good blees you 🙏🙏🙏
💯💯સુપર સોંગ હા નયના ઠાકોર હા 💯💯 પેપરાલ થી પશાજી ઠાકોર નો ફુલ સપોર્ટ 💯💯
🙏
નયનાબેન ઠાકોર માં મેલડી તમને વધારે ને વધારે આગલ વધવાની સકતી આપે એજ પ્રાર્થના
🙏🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ આગળ વઘુ
🥀🥀🥀🥀🥀🥀
ઠાકોર સમાજ તરફથી સપોર્ટ
🕊️🕊️🕊️🕊️🕊️🕊️
તમારી માં કુળદેવી અને કાલિકા માં સિગોતર મોમાઈ સદાય આગળ વધારે ⛳🙏⛳🙏
સોગ બવ સારુ ગાયુ બેન અને અવાજ તમારી બય્વુ સારી છૈ બેન ખુબ આગલ વધો અને તમારુ જે સપનુ હોઈ એ પુરુ થાઈ જય માતાજી બૈન 🙏🙏
ખૂબ સરસ અવાજ સે પરંતુ બેન તમે કોઈ બેવફા ના ગીતો રિલીઝ ના કરતા કારણ કે આપણા સમાજ માં તે ગીતો ની જરૂર નથી સમાજની સંસ્કૃતિ જીવંત રહે તેવા ગીતો રજૂ કરો કોઇ માતાજીના ગરબા કે આપણા સમાજનું ઘરેણું એવા સંત શ્રી સદારામ બાપુ ના સુંદર ભજનો રજૂ કરો તમને ખૂબ સપોર્ટ મળશે
ખૂબ ખૂબ અભિનંદન તમારા જીવન માં ખૂબ પ્રગતિ કરો તેવી સદગુરૂ મહારાજ ને પ્રાથના
બહૂ સરસ મજા નૂ ગિત સે તમે તમારી જિન્દગી મા ખુબ આગલ વધો 🖐️🥰🙏
જય 🙏માતાજી🌄 બધા મિત્રોને સુભકામનાઓ છે 😘🌹વાહ નાયના ઠાકોર વાહ ખુબ ખુબ 🥰અભિનંદન જય 🙏પુરબા ફઇ જય સધીમા ||👉 ભડથ નગરી💪 વાળા ............🌹..........🌹🌹🌹.......👆
ખુબ સરસ નયના બેન ખુબ ખુબ આગળ વધો
સોન્ગ સુપર બનાવ્યું સે પણ બવ ધીમી ચાલ સે વિડિઓ મોં જે રીતે હોત તો ગણું બધું સારુ લાગુ ત. બાકી તો બસ મોજ હો નયના મેમ 🙏👍હજુ સારુ પ્રયત્ન કરી ને આગળ વાંધો એવી હમારી આશા ઓ સે. 🙏
નંઈના બેન તમે ખુબજ આગળ વધો મારી ચેહર સધી માં નાં આસીરવાદ સદા રહેશે સાગર ગલચર રામપુરા મોટા
Sarash
ખુબ સરસ અવાજ છે. નયનાબેન ખુબ સરસ ગીત ગાયું ખૂબ ખુબ આગળ વધો અભિનંદન🙏
ખુબ સરસ સુપર સોંગ
Congratulations
સુરાણા ગામ રોળીયા
બહુ સરસ
Super
સુપર હીટ સોંગ છે મિત્રો સપોટ કરજો અને સેર કરજો ડીજે અંકિત ઠાકોર ઉંદરાણા તરફથી ફુલ સપોટ છે
વીરચંદ ચાંગડા ગીતકાર ઓર્ગેનાઇઝર તરફથી ફુલ સપોર્ટ મિત્રો એક નંબર સોંગ છે સપોર્ટ કરજો વધુમાં વધુ આગળ શેર કરજો જય માતાજી એવી આશા રાખીએ છીએ
સુપર સ્ટાર
સધી સીકોતર ગ્રુપ તરફથી ફુલ સપોર્ટ સિંગર પ્રવિણ રાવળ
સરસ ગીત છે