Analysis with Devanshi। મોટાભાગની ચૂંટણી પૂરી થઈ પણ આ કારણથી 400 પાર ના જઈ શકે BJP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ค. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 241

  • @vaishyaramesh8147
    @vaishyaramesh8147 24 วันที่ผ่านมา +36

    બાપુ - બાપુ કહેવા લાયક છે જ નહીં. કથાઓ સંવિધાન ની થશે ત્યારે સમાજમાં જાગૃતિ આવે તેવું છે. અથવા આવા ધ તું પ ભૂ નોં સમજે પણ બહિષ્કાર કરવો જોઈએ. આvi હલકી ભાષા કેવા કહેવાતા સભ્ય સમાજનોં શોભે 🙏🌹

  • @moshahid6952
    @moshahid6952 24 วันที่ผ่านมา +48

    મેડમ તમારી જેવી પત્રકારિતા પર અમને ગર્વ છે

    • @gopalhirabhai5017
      @gopalhirabhai5017 24 วันที่ผ่านมา +2

      શક ન😢😮❤❤❤❤❤😂😂😂❤❤❤

  • @natureindia9928
    @natureindia9928 24 วันที่ผ่านมา +22

    બહેન અમારે ત્યાં પ્રસંગ હોય ત્યારે પહેલા સાધુ સમાજ ને જમાડી ને અમારા મહેમાનો ને જમાડતા હોય ત્યારે આ રાજુને સાંભળી ને બહુ દુઃખ થયું

  • @YKPatel2
    @YKPatel2 24 วันที่ผ่านมา +20

    કથાકાર છે તો કથાજ કરવી જોઈએ બિજી પંચાત કરવીજ હોયતો વ્યાસપીઠ પર આસીન થવાનો કોઈ અધીકાર નથી

  • @La.Diplomate
    @La.Diplomate 24 วันที่ผ่านมา +12

    સરકાર જવાબદાર છે. સમાજ ને નફરત શીખવી, નફરત ને વિવેક નથી હોતી

  • @user-vx2th3rx4g
    @user-vx2th3rx4g 24 วันที่ผ่านมา +9

    આના જેવા કેટલાક વ્યભિચારી ઓને માફ ન કરવું જોઈએ

  • @jaydiprathod6782
    @jaydiprathod6782 24 วันที่ผ่านมา +11

    પેલા અમને કહેતા હતા માફી આપી દેવી જોઈએ રૂપાલા ને માફી માંગી છે હવે તમે પણ માફી આપીડ્યો માફી માંગી લીધી છે.
    બધા નો વારો આવે જ છે....🙏🙏

  • @chauhanrajubhaichauhanraju7346
    @chauhanrajubhaichauhanraju7346 24 วันที่ผ่านมา +16

    માફી.....નથી આપવાની....હરામી ને.....

  • @pathuchauhan2486
    @pathuchauhan2486 24 วันที่ผ่านมา +11

    બેન અમારા ગામમાં બ્રાહ્મણ ના છોકરાએ બહારથી બીજી કોઈક જ્ઞાતિની લાવી છે.

  • @scigujarati4328
    @scigujarati4328 24 วันที่ผ่านมา +22

    બાપુ ની છોકરી ભાગી જવાની લાગે 😂😂

    • @patelbhupen2254
      @patelbhupen2254 24 วันที่ผ่านมา +4

      આ તો બીજેપી નો બાપુ છે

  • @pragnesh5869
    @pragnesh5869 24 วันที่ผ่านมา +6

    દેવાંશીબેન તમે સાચા પત્રકાર છો. અમે તમારી સાથે જ છીએ.

  • @ramjibhairupavatiya9944
    @ramjibhairupavatiya9944 24 วันที่ผ่านมา +15

    વાણી સ્વાતંત્ર્ય ના હક માં ફેરફાર કરવો જોઈએ

  • @user-hf3jk2gs9x
    @user-hf3jk2gs9x 24 วันที่ผ่านมา +8

    Brahmnical Manuvadi Brahminvad
    “Annihilation of Caste “, a must read book by B R Ambedkar

    • @hbt253
      @hbt253 24 วันที่ผ่านมา

      Tu padh le Pakistan or partition of India. Aur yogendra nath Mandal ke bare me bhi padh lena.

  • @rahulparmar4252
    @rahulparmar4252 24 วันที่ผ่านมา +6

    આમા ક્ષમા ના હોય આમા તો રાજુ ઉપર કાયદેસર ની Fir થવી જ જોઈયે અને આવા આના ધતિંગ થવા જ ના દેવા જોઈયે

  • @nareshmakwana5756
    @nareshmakwana5756 21 วันที่ผ่านมา

    ખુબ સુંદર જમાવટ નો આભાર!

  • @gir_28
    @gir_28 24 วันที่ผ่านมา +8

    દરેક વખતે કોઈ પણ માણસ અભદ્ર ટિપ્પણી સમાજ પર કરે અને દર વખતે માફી માંગી અને તેને માફ કરવું એ યોગ્ય નથી તેને સજા આપવી એજ વિકલ્પ છે... આવા ઢોંગીઓ ને સજા કરો 😡😡. જય વેલનાથ 🙏

  • @user-uq9gf3rd9q
    @user-uq9gf3rd9q 24 วันที่ผ่านมา +4

    ખૂબ સરસ રીતે રીપોર્ટીંગ કરો તેમાટે ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન

  • @user-ye7xs8pd6n
    @user-ye7xs8pd6n 22 วันที่ผ่านมา +1

    કથા.કરવાજાવીને.તોરાજુ.કથાબોલાય.બીજુનોબોલાય.જય.માતાજી

  • @snehavideo4482
    @snehavideo4482 23 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ સરસ વાત કરી બેન

  • @ImCrimeMasterGoGo
    @ImCrimeMasterGoGo 24 วันที่ผ่านมา +11

    આમાં તમે માફી નથી આપતા તો એક ભાઈ તો રોટી બેટી ના વેવાર વિશે બોલ્યા હતા એનાં સામે કેમ આવી ચર્ચા ના કરી એમાં તો તમે એમ કહેતા હતા કે માફ કરી દેવા જોઈએ

    • @Gkn23
      @Gkn23 24 วันที่ผ่านมา

      એમાં ખોટું શું કીધું હતું સાચું હતું તે કીધું હતું અને બીજું વર્ણ વ્યવસ્થા કોઈ દી શાસ્ત્ર જ્ઞાતિ ના આધારે નહતી પરંતુ કર્મ ના આધારે હતી લડે એ ક્ષત્રિય, ખેતી કરે તે વૈશ્ય, કર્મકાંડ કરે તે બ્રાહ્મણ અને બીજા અન્ય કામ કરે તે શુદ્ર

  • @anilbhoj7631
    @anilbhoj7631 24 วันที่ผ่านมา +6

    બંધારણ મહાન છે

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 24 วันที่ผ่านมา +5

    વ્યાસ પીઠ નું નામ ખરાબ કરે આવા લોકો રહી વાત અંતર જાતિ લગ્ન ની કોઈ સમાજ નથી સ્વીકાર કરતો હાલ ના સમય માં લવ મેરેજ કોઈ માં બાપ પસંદ નથી કરતા ચાહે sc st ની દીકરી જનરલ માં લવ મેરેજ કરે તો પણ માબાપ સ્વીકાર નથી કરતા હજુ આ માનસિકતા 2050 સુધી ચાલશે 2050 પછી જાતિવાદ ખૂબ ઓછો થઈ જશે

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 21 วันที่ผ่านมา

    ❤❤ good devanshi didi salute from Gujarat

  • @ravindrachauhan130
    @ravindrachauhan130 23 วันที่ผ่านมา +1

    માણસ ને માણસ નાં ગણે એને ધર્મ કહી શકાય. . .?

  • @pathuchauhan2486
    @pathuchauhan2486 24 วันที่ผ่านมา +2

    બહુ સરસ વર્ણન સાથે માહિતી આપી આભાર બેન

  • @kantibhaipatel3631
    @kantibhaipatel3631 24 วันที่ผ่านมา +4

    કોઈ પણ વ્યક્તિ પ્રવક્તા કથાકાર નેતા ફિલ્મ એક્ટ્રેસ કે એક્ટર એમના માટે રાજ્ય અને દેશ માં કડક કાયદો બનાવો જોઈએ હવે માફી માંગી ને નહીં ચાલે

  • @ravigadhiya7947
    @ravigadhiya7947 24 วันที่ผ่านมา +2

    સો સો સલામ છે આ નીડર પત્રકારિતા ને..👏

  • @bharatmunjpara2662
    @bharatmunjpara2662 24 วันที่ผ่านมา +1

    અદભુત પત્રકારિત્વ

  • @kishoracharya4486
    @kishoracharya4486 24 วันที่ผ่านมา +1

    દેવાંશી બેન આપ તેમજ રોનકભાઈ ખુબજ તટસ્થ રીતે અને વિશ્વેષણાત્મક રીતે સમાચારો નું નિરૂપણ કરો છો દ્વદયના ઊંડાણથી ખુબખુબ આભાર . આવા કથાવાચકોને ગમે તેટલી માફિ માગે તો પણ વ્યાસપીઠ પર બેસાડાય નહી કારણકે આવા હલકટ લોકો ભલે રડીને માફી માગે પરંતુ તેમના આત્માની અંદર પડેલા વિચારોજ તેમની જીભ ઉપર આવતા હોય છે. જે હરગીઝ માફી પાત્ર નથી. દેશમાં દિવસેને દિવસે શિક્ષણનું સ્તર તો વધુ જ છે. પરંતુ હલકી નાતજાતની માનસિકતામાં પરિવર્તન જોવા મળતુ નથી .

  • @bharatbalas4088
    @bharatbalas4088 24 วันที่ผ่านมา +1

    બેન તમારી વાત એક દમ સાચી છે

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 24 วันที่ผ่านมา +8

    ક્ષત્રિય સમાજ ભાજપ ના બુથ સાચવ તા હતા હવે ભાજપ ને ખબર પડશે જયમાતાજી 🙏

  • @ashoksanghani4676
    @ashoksanghani4676 24 วันที่ผ่านมา +11

    આવા લોકો ને ઉપર બેસાડે છે કોણ

    • @patelbhupen2254
      @patelbhupen2254 24 วันที่ผ่านมา +4

      BJP

    • @rathvanarendrabhai6099
      @rathvanarendrabhai6099 24 วันที่ผ่านมา +3

      ભાજપ

    • @ashoksanghani4676
      @ashoksanghani4676 24 วันที่ผ่านมา

      @@rathvanarendrabhai6099 ભાજપે કયાય કથા બેસાડી હોય એવું મેસાભળયુ નથી

  • @vishwasjambu
    @vishwasjambu 24 วันที่ผ่านมา

    Excellent!

  • @vishalgamit5379
    @vishalgamit5379 24 วันที่ผ่านมา +1

    Good & Better

  • @user-ki3iv1zc8m
    @user-ki3iv1zc8m 24 วันที่ผ่านมา +5

    ભુલની માફી માંગી છે તો હિંદુ ઓ એ માફી આપી એક થવું જોઈએ કોઇપણ થી ક્યારેક ભુલ થતી હોય છે માટે માફી આપી એક થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જય જય ગરવી ગુજરાત

    • @karsanmakwana4446
      @karsanmakwana4446 24 วันที่ผ่านมา

      સુ એક થવાની જરૂર se અમારી દીકરી ને નીચ કહેશે આ લૂખો આને સોડવામાં નહિ આવે

    • @Gkn23
      @Gkn23 24 วันที่ผ่านมา

      ભાઈ માફી આપવાની ના નથી પણ એના માનસ માં આજ ભરેલું છે આજે ઢોંગ કરી ને માફી માંગી લેશે જીભ જીભ લપશે તો એકાદ વાક્ય ખોટું બોલાય પણ આતો જાણી જોઈને આપેલુ નિવેદન છે એટલે માનસ બદલવા પડશે બધાના અને એની માટે સજા જરૂરી છે

  • @mahendrajoshi1230
    @mahendrajoshi1230 24 วันที่ผ่านมา +3

    ए 😭 कथा कार___और#__मोदी में क्या फर्क है❤❤❤❤❤❤ बुद्धि पूर्वक

  • @kalyankoradiya7042
    @kalyankoradiya7042 24 วันที่ผ่านมา +4

    દેવાશીજી ખુબજ દુઃખ ની વાત છે કે આપણા દેશ માં બુધ્ધિજીવી લોકો છે પણ બોદિધક ઈમાનદાર જૂજ છે. આપની ઈમાનદારી ને સલામ

  • @hirenasodiya7655
    @hirenasodiya7655 23 วันที่ผ่านมา

    Ha Ben tamari sachi vat

  • @rathvadharmesh5025
    @rathvadharmesh5025 22 วันที่ผ่านมา

    I love you devanshi ❤❤❤

  • @hirenthakor2951
    @hirenthakor2951 24 วันที่ผ่านมา

    સ્પષ્ટ સચોટ તાર્કિક analysis 👏

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 23 วันที่ผ่านมา +1

    આપણે બધા ભણેલા લખેલા છિયે,શા માટે આપણે કોઈ કથાકાર ની વાત સાંભળવી જોઈએ, આપણે ખૂદઘણુંબધું જાણી શકીએ છીયે.

  • @mohanvanjara266
    @mohanvanjara266 24 วันที่ผ่านมา

    Very good

  • @bhupatsinhraj7868
    @bhupatsinhraj7868 24 วันที่ผ่านมา +1

    As usual perfect coverage of current topics, voice is loud and clear but speed is bit higher. Can be slower down.

  • @nanjibhaithakor7934
    @nanjibhaithakor7934 24 วันที่ผ่านมา +2

    પેલા બેફામ બોલી જવાનું પછી માફી માગવાની કોઈ કથાકાર આવુ બોલી શકે આ કથાકાર જ સંસ્કાર વગરનો લાગે છે.

    • @ashoksanghani4676
      @ashoksanghani4676 24 วันที่ผ่านมา

      સ્ટેજ કથા સીવાય ની બીજી કોઈ પણ સલાહ પર પતીબંધ હોવો જોઈએ

  • @natvarbhaiparmar8463
    @natvarbhaiparmar8463 23 วันที่ผ่านมา

    અરે ભાઈ આ બોલી ગયા બીજા કથાકારો બોલતા નથી પણ એમના પેટમાં આ જ વાતો પડેલી છે જ...

  • @maheshpatel4386
    @maheshpatel4386 22 วันที่ผ่านมา

    પેલો જયનારાયણ વ્યાસ પટેલો ને કોમવાદી કહે છે આ લોકો પોતાની જાતિ ને સર્વ શ્રેષ્ઠ માને છે

  • @Mayur_555_
    @Mayur_555_ 24 วันที่ผ่านมา +3

    Devanshi di 💔🙏sorry pan aa desh ni maansikta sav nichali hade che....... Mari nakhse ak divas kash 🥲westernization jevu india ma hot

  • @Ashvin4u1
    @Ashvin4u1 24 วันที่ผ่านมา +4

    Koli samajnu apamann kyarey sahan nahi thayy ..
    Maro samaj sau ne sathe lae ne chale 6e..

  • @SajjadPanchbhaya-lt7gn
    @SajjadPanchbhaya-lt7gn 24 วันที่ผ่านมา +2

    Only Rahul 🎉🎉

  • @user-kq4oj8vn3y
    @user-kq4oj8vn3y 24 วันที่ผ่านมา

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 24 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @gujaratilover444
    @gujaratilover444 24 วันที่ผ่านมา

    જય જમાવટ ❤

  • @prakashparmar1732
    @prakashparmar1732 23 วันที่ผ่านมา

    બહુ સરસ મુદ્દો

  • @vaghelaarvindr7107
    @vaghelaarvindr7107 22 วันที่ผ่านมา

    કોઈ સમાજ વિશે કોઈ ખરાબ ના બોલે તે માટે ક્ષત્રિય સમાજ રૂપાલા સામે માફી માંગી તો પણ વિરોધ ચાલુ રાખ્યો છે.

  • @user-us6km8gg2c
    @user-us6km8gg2c 24 วันที่ผ่านมา +1

    બેન તમેય તો નેતાઓને ને પુછી જ સંકોચો ને

  • @gshrigod
    @gshrigod 24 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ બેન

  • @dineshbhaithakor3999
    @dineshbhaithakor3999 24 วันที่ผ่านมา +8

    આ કથાકાર ના હોઈ સકે ઠગી છે ઠગી

  • @user-ws8qk2vd2m
    @user-ws8qk2vd2m 24 วันที่ผ่านมา +1

    INSAAN APNE KARMO SE BADA HOTA HAI. APNI JAAT SE NAHI. ??

  • @omgomg6602
    @omgomg6602 17 วันที่ผ่านมา

    The reason the Dalits can’t use that river …why Gandhi set that division! It was ambedkar who broke and got them ti use that river like the others !!

  • @samirpurohit50
    @samirpurohit50 23 วันที่ผ่านมา

    આપના અગાધ જ્ઞાન માટે માન થાય છે. લવ જેહાદ અંગે આપનું મંતવ્ય જણાલશો.

  • @SajjadPanchbhaya-lt7gn
    @SajjadPanchbhaya-lt7gn 24 วันที่ผ่านมา +2

    Ekj chale

  • @rahuldesai1838
    @rahuldesai1838 24 วันที่ผ่านมา +4

    Brahman samaj ane Brahmanvadi vichardhara vali BJP RSS vale kyo kshatriya samaj thakor koli samaj aur dalit samaj ke khilaf galat bayanbaji karte hai ye koi BJP RSS ka agenda chala rahe hai kya ?

  • @user-gs6bm3dh6m
    @user-gs6bm3dh6m 24 วันที่ผ่านมา

    Good work બેન

  • @bhairavdangadhavi194
    @bhairavdangadhavi194 24 วันที่ผ่านมา +1

    મીડિયા વાળા એ.મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ

    • @Gkn23
      @Gkn23 24 วันที่ผ่านมา +1

      કા lo* ગીગાભાઇ વખતે બોવ ઉલ્યા હતા તમે જ્ઞાતિ વાદ ઉભો કર્યો છે આ સમાજ મહાન આ સમાજ નીચો વેદોમાં ક્યારેય વર્ણ વ્યવ્શ્થા જ્ઞાતિ આધારિત હતી જ નહિ કર્મ આધારિત હતી જે લડે એ ક્ષત્રિય, જે ખેતી કરે શુદ્ર, જે કર્મકાંડ કરે તે બ્રાહ્મણ, અને જે અન્ય કામ કરે તે શુદ્ર પણ તમે અને બ્રાહ્મણો એ પોતાનો ધન્ધો ચલવા બીજા ને નીચા કર્યા

  • @milindmatang
    @milindmatang 24 วันที่ผ่านมา +1

    Election commission fair hot to 150 nay fafa chhe....

  • @thakorshailesh828
    @thakorshailesh828 24 วันที่ผ่านมา +2

    Aani dikri bije gai hase

  • @user-xq3gz3cv8f
    @user-xq3gz3cv8f 24 วันที่ผ่านมา +2

    Rupala bhakti Alpesh Thakur kya hai to

  • @parbatbhaithakor8846
    @parbatbhaithakor8846 24 วันที่ผ่านมา

    તો પેલા ભાઈ શું બોલવું એ વિચારો પછી બકો

  • @dineshrathava6100
    @dineshrathava6100 23 วันที่ผ่านมา

    માનવની સાચી વાત કરી

  • @AmratbhaiPrajapati-re8pc
    @AmratbhaiPrajapati-re8pc 24 วันที่ผ่านมา

    Why EC india not disclosed form 17C?

  • @bharatbhaiahir8808
    @bharatbhaiahir8808 24 วันที่ผ่านมา +2

    Manuvad

  • @Niraj_kumar110
    @Niraj_kumar110 24 วันที่ผ่านมา +4

    બધી જાતિ ઓ એક સરખી છે તો પછી સરકારી લાભો જ્ઞાતિ પ્રમાણે કેમ મળે છે?

    • @patelbhupen2254
      @patelbhupen2254 24 วันที่ผ่านมา

      બીજેપી એ ભાગલા પાડ્યા છે

  • @anilbhoj7631
    @anilbhoj7631 24 วันที่ผ่านมา +2

    કઈ માનસિકતા હસે???

  • @hasmukh6514
    @hasmukh6514 24 วันที่ผ่านมา

    Y

  • @prajapatiashokbhai5963
    @prajapatiashokbhai5963 24 วันที่ผ่านมา +3

    Aa MLA lage se

  • @parasbhagat8824
    @parasbhagat8824 23 วันที่ผ่านมา

    Jaruri che Aa badhu...

  • @user-sx5jm7dv4i
    @user-sx5jm7dv4i 22 วันที่ผ่านมา

    Samaj ane desh ne margdarshan
    Karnara ava dharm guruvo j jyare avi vato karse to aa desh fari thi gulam bani Jase

  • @ArvindDave-nq7hh
    @ArvindDave-nq7hh 22 วันที่ผ่านมา

    Taruj kamchhe vivad need vadharvanu fakt trp mate

  • @rakeshthakor6739
    @rakeshthakor6739 24 วันที่ผ่านมา

    આપણે આવા કથાકાર ની જરૂર નથી .બહિષ્કાર કરી દો

  • @Sanjaytaviya2445
    @Sanjaytaviya2445 24 วันที่ผ่านมา

    To shu alpesh bhai tamara matr aa kathakaar ne saja thavi joiye ke nay?

  • @diliptrivedi5997
    @diliptrivedi5997 24 วันที่ผ่านมา +2

    RUPALA BOLYA XTRIYO VISE BOLYA TYARE BJP VALA KEM CHUP RAHYA?

  • @rakeshbhatt1865
    @rakeshbhatt1865 24 วันที่ผ่านมา +1

    યુ. પી નું બોલો.

  • @panchmahal17
    @panchmahal17 24 วันที่ผ่านมา

    Ben tame aa video na thumbnail chaitar bhai no photo mukyo chhe Pan ema chaitar bhai vise news nathi.

  • @Artfromsahileshdabhi
    @Artfromsahileshdabhi 24 วันที่ผ่านมา

    આ ....સાધુ છે...? વધારે બોલીગયો...

  • @pinalvankar3007
    @pinalvankar3007 24 วันที่ผ่านมา +1

    Manusmruti prAmne kahe Che ram jativadi Che shambhuk no hatya kari

  • @bhairavdangadhavi194
    @bhairavdangadhavi194 24 วันที่ผ่านมา +2

    કોઈના કહેવાથી કોઈ સમાજનું.નીચું થવાનું નથી

  • @Sanjaytaviya2445
    @Sanjaytaviya2445 24 วันที่ผ่านมา

    Alpesh bhai samaj sathe nathe karan ke jyare pan thako ane koli par humla ke tipni thay tyare kyarey kay bolta nathi....

  • @chauhanmotisinh4320
    @chauhanmotisinh4320 24 วันที่ผ่านมา +1

    Alpesh su vat kare Ane to vechi didho curuotet che

  • @nishantshah6038
    @nishantshah6038 24 วันที่ผ่านมา +1

    Gujarat Bihar na Thai Jay....Cast....this kind of people has just do that kind of speech to run their Shop...so that they get publicity or in demand

  • @Sanjaytaviya2445
    @Sanjaytaviya2445 24 วันที่ผ่านมา

    Kayde sar jel maa jata raho 5 divas pachi khabar padse ke su chhe nana manas ni jindi

  • @ammypatel8215
    @ammypatel8215 24 วันที่ผ่านมา +1

    Thokar ni beizzati thy wow alpesh tu pn bewso che ae thyu

  • @rajeshdabhi4558
    @rajeshdabhi4558 24 วันที่ผ่านมา

    Desh na pm saheb na vaktvyo vise pan ek karyakram karo medam

  • @maldebamrotiya8872
    @maldebamrotiya8872 24 วันที่ผ่านมา +1

    Jan Suraj no shu rol che Bihar ma ben.

  • @vaishalliparmar7396
    @vaishalliparmar7396 24 วันที่ผ่านมา

    Maa baap ne aadar Prem apo...aemna ashirvad melvi lo...to koi ne kyay ksu j Biju sambhlva Naa jaay to bindas chale..kyay jvani pchi jrur nthi hoti...🎉🎉🎉

  • @hiteshmishra6292
    @hiteshmishra6292 24 วันที่ผ่านมา +1

    400 par na ben 250 Avse k nai a pn kahi na sakay

  • @vaishalliparmar7396
    @vaishalliparmar7396 24 วันที่ผ่านมา

    21mi Sadi avi gai..ae bdha bhuli km jay 6e...

  • @user-yt9hj9qn7s
    @user-yt9hj9qn7s 24 วันที่ผ่านมา +1

    Mans potana sanskar ane vyvhar thi odkhay chhe ganti thi nahi bdha mans sarkha nthi hota bdha smaj ma ava ne ava ghna loko hoy chhe k tenu bddhinu leval ochhu hoy chhe ek vaykti ne karne bdha sadhu khrab j hoy aevi manyta rakhvi a apni bhul chhe aeto khrab sabit thai gya pan aene gado api apne aena jeva thavu a khotu chhe

  • @manilalbhoya7409
    @manilalbhoya7409 24 วันที่ผ่านมา +3

    આવા કથાની જરૂર શું છે?

  • @SajjadPanchbhaya-lt7gn
    @SajjadPanchbhaya-lt7gn 24 วันที่ผ่านมา +1

    Godi media BJP maate Kam kare che

  • @user-lc5fh5lx4c
    @user-lc5fh5lx4c 24 วันที่ผ่านมา +1

    Rajubapu na mabap nich ane halka hshe e nakki chhe.