Geniben Thakor Jamawatના સ્ટુડીયો પહોંચ્યા,વાવની ચૂંટણી કોણ લડશે? Shankar Chaudhary માટે શું બોલ્યા?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 525

  • @vijaysodha5694
    @vijaysodha5694 2 หลายเดือนก่อน +239

    અમને આ ચેનલ બહુજ ગમે છે કારણ કે આ ચેનલ સાચૂ જ બોલે છે ભગવાન આવી ચેનલ જમાવટ એનૂ નામ છે ભગવાન એને લોકપ્રિય ચેનલ બનાવે

    • @HinaGadhavi
      @HinaGadhavi 2 หลายเดือนก่อน +10

      Gadhavi charan samaj ma geni ben ni khub respect chhe....Geni ben is great personality

    • @Banshi_Traders
      @Banshi_Traders 2 หลายเดือนก่อน

      ભાજપ જીત્યું ત્યારે આ ચેનલવાળાનાં મોઢામાંથી એવા શબ્દો નીકળી ગ્યા તાં કે,“આપણે જીતી ગ્યા”.😂

  • @sodhasagar2598
    @sodhasagar2598 2 หลายเดือนก่อน +57

    સાચી લોકશાહી ધરાવતી ચેનલ હોય તો...આ છે..thnk you madam.. થોડું કાયમી શિક્ષક માટે તમારી ચેનલ મદદ કરે તેવી અમારી આશા છે

  • @rkchavda7393
    @rkchavda7393 2 หลายเดือนก่อน +177

    ગેનીબેન ગુજરાત ના બહેન તરીકે ગુજરાત ના વિકાસ અને પ્રગતિ ના સહભાગી બનો તેવી અપેક્ષા સાથે શુભેચ્છા.

    • @HinaGadhavi
      @HinaGadhavi 2 หลายเดือนก่อน +3

      Gadhavi charan samaj ma geni ben ni khub respect chhe....Geni ben is great personality

  • @KaraHitesh
    @KaraHitesh 2 หลายเดือนก่อน +120

    ગેની બેન ને લાખ લાખ અભિનંદન આપી એટલા ઓછા છે. આખા ગુજરાત માં દસ વર્ષ થી લોક સભા માં ભાજપ નુ શાસન હો વાથી ગેની બેન ગુજરાત મા બનાસકાંઠા માં વિજય મેળવયો છે. ભાજપ મજબૂત પક્ષ હોવાથી પણ ગેની બેન ની જબરજસ્ત મહેનત થી ભાજપ ને હાર નો સામનો કરવો પડ્યો છે. ગેની બેન આખા ગુજરાત માં એક ઉદાહરણ ઉભું કરયુ છે જેમ કે સતા નુ અભિમાન હોય કે કોહી ભી અભિમાન ક્યારે એક ધાર્યું રેતુ નથી અને સતા એક પક્ષ પાસે કયામી રેતી નથી. જેમ મહાભારત ની વાત કરી એ તો કૌવરવ પાસે યુધ લાડવા માટે મહા યૌધવ હતા અને પાંડોવ ની વાત કરીએ તો પાંડવો ના પક્ષ માં ખાલી પાંચ પાંડવોજ યદ્વ લાડવા માટે હતા. છતાંય કાવરાવો ની હાર થઇ ને પાંડવ નો વિજય થયો એનું એકજ કારણ હતુ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવ ના પક્ષ માં હતા એટલે પાંડવ નો વિજય થયો અને કૌરવ ને અભિમાન હતું આમારી પાસે યદ્ધ માં લાડવા માટે આટલી મોટી સૈના છે કર્ણ જેવા ગુરુ ડોનચાર્યા જેવા મહા યોધાઓ છે એટલે આપનો વિજય થશે. અભિમાન અને અહંકાર કારણે કવરાવો ની હાર થઇ મહાભારત દુનિયા એજ જીખાડે છે કે અભિમાન અને અહંકાર કોહિભી માણશ હોય કે કોઈ પક્ષ હોય તેનો નાશ કરે છે.એમા કોહી શંકાને પાર નથી.

    • @HinaGadhavi
      @HinaGadhavi 2 หลายเดือนก่อน +5

      Gadhavi charan samaj ma geni ben ni khub respect chhe....Geni ben is great personality

  • @harishvirgama3501
    @harishvirgama3501 2 หลายเดือนก่อน +84

    સાચા અને પ્રામાણિક નેતા છે ગેનીબેન ઠાકોર

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 2 หลายเดือนก่อน +2

      😂😂 kone kidhu

    • @user-lz4hx9jy8c
      @user-lz4hx9jy8c 2 หลายเดือนก่อน

      Nature love tari Bari ke sure😂😂😂😂

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 2 หลายเดือนก่อน

      @@user-lz4hx9jy8c ghanto kam karyo che

  • @ujamabhaivaghela575
    @ujamabhaivaghela575 2 หลายเดือนก่อน +18

    બનાસનીબેન ગેનીબેન અને જમાવટ ની બેન દેવાંશીબેન બંને બહેનો ખુબ પ્રગતિ કરો એવી શુભકામના 🙏

  • @user-ls8qu7vl4j
    @user-ls8qu7vl4j 2 หลายเดือนก่อน +27

    મોરના ઈંડા ચીતરવા ના પડે.. બંને બહેનો નો ખુબ સારો સંવાદ આવી જ રીતે આગળ પણ પ્રગતિ કરતા રહો, એવી ખૂબ સારી શુભકામનાઓ...🌷

  • @m.s6104
    @m.s6104 2 หลายเดือนก่อน +33

    કેટલી સભ્યતા છે ગેની બેન ની વાત માં, ખરેખર ખુબ સારી ભાસા માં વાત કરી છે 🙏🙏

  • @VipulThakor-ro6ei
    @VipulThakor-ro6ei 2 หลายเดือนก่อน +13

    ગેનીબેન જેવા નીડર નેતાને બનાસકાંઠાની જનતા સારી રીતે સમજી તે બઉજ મહત્ત્વ છે

  • @kanaiyalalchavda1536
    @kanaiyalalchavda1536 2 หลายเดือนก่อน +43

    બેન ની સમજણ ને ખુબ ઉડી છે, તેને નમન , દરેક નેતા ને આવી સમજણ આપે ઈશ્વર આપે

    • @kanaiyalalchavda1536
      @kanaiyalalchavda1536 2 หลายเดือนก่อน +1

      આભાર 🙏

    • @NarvatsinhParmar-pn4gk
      @NarvatsinhParmar-pn4gk 2 หลายเดือนก่อน +1

      6:56

    • @HinaGadhavi
      @HinaGadhavi 2 หลายเดือนก่อน

      Gadhavi charan samaj ma geni ben ni khub respect chhe....Geni ben is great personality

  • @user-zz3vy1ke8g
    @user-zz3vy1ke8g 2 หลายเดือนก่อน +88

    સરસ ઇન્ટરવ્યૂ ગેનીબેન ગુજરાત ના મુખ્યમંત્રી બનશે આવનારા સમય માં

    • @kishansauhard361
      @kishansauhard361 2 หลายเดือนก่อน +1

      Right ❤

    • @HinaGadhavi
      @HinaGadhavi 2 หลายเดือนก่อน +3

      Gadhavi charan samaj ma geni ben ni khub respect chhe....Geni ben is great personality

  • @mahendrapatel7779
    @mahendrapatel7779 2 หลายเดือนก่อน +13

    ગેનીબેન ને ખુબ ખુબ અભિનંદન/શુભેચ્છાઓ સાથે ગુજરાત ની જનતાની સારી સેવા કરવાની તક મળી એ પૂર્ણ કરશો એવી શુભેચ્છા...

  • @premjithakor9721
    @premjithakor9721 2 หลายเดือนก่อน +17

    ગેનીબેન આપ ખરેખર મહાન નેતા છો. જે લોકોના દિલો પર રાજ કરો છો

  • @bhargavbhanvadia8192
    @bhargavbhanvadia8192 2 หลายเดือนก่อน +10

    તાલુકા પંચાયત થી સાંસદ સુધી એકલા હાથે ચૂંટણી લડવી અને જીતવું એ બહુ મોટી વાત છે

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 2 หลายเดือนก่อน +21

    ગેની બેન ગુજરાત ની જનતા માટે સારૂ કામ કરે એવી અપેક્ષા છે

  • @KaranThakor-xr1cy
    @KaranThakor-xr1cy 2 หลายเดือนก่อน +41

    Banasni Ben Geniben 😊🎉

  • @abhesingthakor8265
    @abhesingthakor8265 2 หลายเดือนก่อน +19

    ગુજરાત ની સિહણ ગેનીબેન ઠાકોર ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chehardigital1814
    @chehardigital1814 2 หลายเดือนก่อน +9

    જે ગેની બેન વાત કરી એમાં બધીજ વાતો ગમી પણ જે બનાસ ડેરી નુ કીધુ એ ખુબ સરસ વાત કરી એવુ જ થાય છે કોઈ ભરતી પાડતા નથી પાડે તોય એમના જ સગા સંબંધી હોય સારી પોસ્ટ ઉપર અને આપણા જેવા સીકયુરેટી તથા બહું જ ભારી કામો આપે વતા પગાર પણ ઓછો

  • @dr.vishvarajsinhjhala9073
    @dr.vishvarajsinhjhala9073 2 หลายเดือนก่อน +12

    ગુજરાત ના સી.એમ બોલતા હોય એવી સમજણ સાથે ની વાતચીત,
    પદ ની શું ગરિમા હોય એ અન્ય નેતા શીખી શકે બેન પાસેથી...

  • @SunilKano-cc9bo
    @SunilKano-cc9bo 2 หลายเดือนก่อน +12

    દેવાંશી બહેન ગેની બહેન બનાસકાંઠા જિલ્લાના સાંસદ ની સાથે વાતચીત ઈંટર્યું પુરે પુરી જોયું ખૂબજ સરસ રીતે,, મજા પણ આવી વાત ચીત તમારા બન્ને ની સાંભળી ને,,
    ખૂબ સરસ

  • @HinaGadhavi
    @HinaGadhavi 2 หลายเดือนก่อน +10

    Gadhavi charan samaj ma geni ben ni khub respect chhe....Geni ben is great personality

  • @JunedMala-nr2zz
    @JunedMala-nr2zz 2 หลายเดือนก่อน +7

    ખૂબ સરસ રીતે વાતચીત કરી ગેની બેને અને દેવાંશી બેન બંને બહેનો ખુબ સારી રીતે વાતચીત કરી શકે છે અને દેવાંશી બેન ને ખુબ અભિંદન પાઠવું છું કે તેઓ શ્રેષ્ઠ એંકરિંગ કરી રહ્યા છે સામે વાળા વ્યક્તિ ને ખુબ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે અને ભવિષ્ય માં પણ આવી રીતેજ શ્રેષ્ઠ પત્રકાર બની રહે તેવી આશા રાખુ છું

  • @hardasthakor3135
    @hardasthakor3135 2 หลายเดือนก่อน +6

    અલ્પેશ ઠાકોર ના નામ પર કોઈ ટિપ્પણી ના કરી બેને આ છે સમાજ નો પ્રેમ ❤ અભિનંદન

  • @yuvrajsinhgohil1970
    @yuvrajsinhgohil1970 2 หลายเดือนก่อน +17

    Congratulations ગેનીબેન

  • @Sahasrara1008
    @Sahasrara1008 2 หลายเดือนก่อน +51

    Geniben...Congratulations.. a politician in the true sense!!!

  • @Nida-wl6kn
    @Nida-wl6kn 2 หลายเดือนก่อน +11

    ઘણા બધાં લોકો એમ કહે છે બનાસકાંઠા માં ગેની બેન જીત્યા એટલે કામ નહિ થાય કેમકે ભાજપ ની સરકાર છે તો ૩૦ વર્ષ થી ભાજપ છે શું તોડી લીધું એનેયે ખાલી ૩-૪ મોટા સિટી સિવાય બીજા એક પણ શહેર માં કય પણ કામ નથી કર્યું અત્યારે જોબ માટે અને ભણવા માટે મોટા શહર માં જવું પડે છે.

  • @pravinsinhjadeja9420
    @pravinsinhjadeja9420 2 หลายเดือนก่อน +17

    બનાસ ની બેન ગેનીબેન 💪🥳

  • @viraldesai8365
    @viraldesai8365 2 หลายเดือนก่อน +9

    ખૂબ ખૂબ અભિનંદન ગેનીબેન 🎉♥️👍

  • @BMPatel-ks5nn
    @BMPatel-ks5nn 2 หลายเดือนก่อน +14

    આ બેન ને રાજકારણ શીખવનાર ભેમાભાઈ રામસંગભાઈ ચૌધરી તેમના ગુરુ હતા તે કાગ્રેસ મા હતા હુ છઠુ ધોરણ ભણતોતારે ગેનીબેન બારમા ધોરણ મા હતા હુ હોસ્ટેલ મા રહેતો શાળા વહેલી તેથી હાજર હોતો અને ગેનીબેન ને શાળા મોડી એટલે ભેમાભાઈરાજકારણ શીખવતા એ મે જોયેલ અને ભેમાભાઈ ને અપક્ષ મા ચૂટણી લડયા ત્યારે આ બેને સમાજ વિરુધ જઈ ને ભેમાભાઈને મદદ કરી આમ ભેમાભાઈ ના વિચાર ગેનીબેન પાસે છે એ હુ જાણુ છુ આ બેન કોઈ દિવસ પક્ષ પલટો નહિ કરે એ હુ ગેરંટી આપુ છુ

  • @Jaygogastdudio
    @Jaygogastdudio 2 หลายเดือนก่อน +7

    આ વખતે તમામ પત્રકાર સાથે સહકાર આપ્યો એ બદલ અમો આપના આભારી છીએ 🎉🎉🎉બનાસ ની જનતા

  • @duniyadaribyaj7083
    @duniyadaribyaj7083 2 หลายเดือนก่อน +19

    GeniBen ava j nikhalas rahejo. Tamara jeva neta ni Gujarat ne khub jarur chhe

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน +27

    Jai congress vijay congress ✋️...

  • @tejasdesai1294
    @tejasdesai1294 2 หลายเดือนก่อน +4

    Geniben is gem of the person, India desperately needs such individuals in politics to serve our nation selflessly. Very happy to see such nice human being as Member of Parliament. Keep up doing good work Geniben especially for under previlage and poor people of your constituency.

  • @Mukesh_Choudhary8
    @Mukesh_Choudhary8 2 หลายเดือนก่อน +8

    પાર્ટી સાથેની વફાદારી માટે વંદન👍

  • @NiteshThakor-zh5zr
    @NiteshThakor-zh5zr 2 หลายเดือนก่อน +13

    Banas ni ben geni Ben 🎉🎉

  • @madevrabari5448
    @madevrabari5448 2 หลายเดือนก่อน +9

    અભિનંદન ગેનીબેન 🙏

  • @SparrowWorld1008
    @SparrowWorld1008 2 หลายเดือนก่อน +18

    Congratulations to Geniben!!!

  • @vishalthakor3364
    @vishalthakor3364 2 หลายเดือนก่อน +5

    The way Geniben speaks, silently, deliberately, sincerely, to the point without missing any point. ❤❤

  • @rajputuadysih6868
    @rajputuadysih6868 2 หลายเดือนก่อน +6

    ખુબ ખુબ અભિનંદન બનાસ ની બહેન અને જમાવટ મિડિયા 🎉🎉🎉🎉

  • @dipaljoshi7767
    @dipaljoshi7767 2 หลายเดือนก่อน +3

    Superb GaniBen . By this interview I know more about GaniBen . Respect her 👍🙏

  • @nanjibhaithakor7934
    @nanjibhaithakor7934 2 หลายเดือนก่อน +9

    જમાવટ ચેનલ ને ખુબ ખુબ અભિનંદન

  • @chetansapariya7762
    @chetansapariya7762 2 หลายเดือนก่อน +21

    Gimi બેન ને કહી...હવે ટેટ ટાટ નું કઈક કરો....બીજા પરથી તો ભરોસો ઊઠી ગયો....છે

    • @vishalthakor3364
      @vishalthakor3364 2 หลายเดือนก่อน +3

      Ha bhai, have તમતમારે કામ કરાવો geniben જોડે, એ તમારી વાત માં પૂરેપૂરું જોર કરશે.

  • @gautambhaithakor5746
    @gautambhaithakor5746 2 หลายเดือนก่อน +4

    ગેની બેન હોય એટલે જવાબો એકદમ સટિક હોય છે❤❤❤❤

  • @umedgadhvi5310
    @umedgadhvi5310 2 หลายเดือนก่อน +4

    Devansiben ni jamavat aje kai na ghate..jay ho.. jamavat..🙏👍

  • @vikramkumbhasana7484
    @vikramkumbhasana7484 2 หลายเดือนก่อน +2

    વાહ બનાસની સર્વ સમાજ સાથે એક જ સૂર બની ગયો છે કે બનાસની બેન ગેનીબેન ઠાકોર ❤

  • @mayankdamor7156
    @mayankdamor7156 2 หลายเดือนก่อน +3

    Geniben super win for you....Great hardwork and courage by you...

  • @khumanrathwa1265
    @khumanrathwa1265 2 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ અભિનંદન ગેનીબેન

  • @HareshsinhRajput-ht2yd
    @HareshsinhRajput-ht2yd 2 หลายเดือนก่อน +38

    Vav next MLA gulabsinh Rajput 🎉

    • @sagardesaiofficial9311
      @sagardesaiofficial9311 2 หลายเดือนก่อน +5

      thakrsi Rabari ઠાકરસી રબારી

    • @sagardesaiofficial9311
      @sagardesaiofficial9311 2 หลายเดือนก่อน

      સુઈ જાને ટેટા

    • @ishuedits1366
      @ishuedits1366 2 หลายเดือนก่อน +1

      Ha Bhai ❤

    • @Mr__controversial
      @Mr__controversial 2 หลายเดือนก่อน

      Na thakor j umedvar joiye
      Teo tharad thi lade

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 2 หลายเดือนก่อน +32

    ગુજરાત ની 2 બહેનો...🎉
    ખુબ ખુબ અભિનંદન

  • @ujamabhaivaghela575
    @ujamabhaivaghela575 2 หลายเดือนก่อน +5

    સરસ ઇટરવિયું લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર દેવાંશીબેન જમાવટ ચેનલ ખુબ પ્રગતિ કરે એવી શુભકામના સાચી અને સચોટ માહિતી તમેજ આપો છો બેન 🙏

  • @user-ht5xp1mr2m
    @user-ht5xp1mr2m 2 หลายเดือนก่อน +24

    સરસ મુદ્દાસર સચોટ સમજણ પડે તેવી રીતે વાત કરી મારા દેવાંશી બેન,અશોક પટેલ, ચાણસ્મા

  • @mahmmadpathan4812
    @mahmmadpathan4812 2 หลายเดือนก่อน +3

    True Gem Geniben ❤

  • @TheWinnerFamily
    @TheWinnerFamily 2 หลายเดือนก่อน +5

    ગુજરાતની બહાદુર બે બહેનો એકસાથે ❤

  • @hiteshzala7624
    @hiteshzala7624 2 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ અભિનંદન ગેનીબેન💐💐

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 2 หลายเดือนก่อน +7

    VERY GOOD JAY MATAJI JAY SHRI KRISHNA CONGRATULATIONS DEVANSHI BEN CONGRATULATIONS 🎉 NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA

    • @KdGadiya
      @KdGadiya 2 หลายเดือนก่อน +1

      મોમેરા નું નાટક કહેવાય વવુ ને મોમેરૂ ન્હોય

  • @virattundiya5182
    @virattundiya5182 2 หลายเดือนก่อน +6

    ખુબ સાચીવાત છે દેવાંશી

  • @natwarbhaidahyabhaimakwana5276
    @natwarbhaidahyabhaimakwana5276 2 หลายเดือนก่อน +7

    Congratulations to Geniben

  • @VipulLimbchiya-ck6de
    @VipulLimbchiya-ck6de 2 หลายเดือนก่อน +4

    Devansi ben Ane geni ben congratulations

  • @patelhardik2234
    @patelhardik2234 2 หลายเดือนก่อน +4

    Devani Ben Tamaru interview sachu muddasar hoy chhe..geniben sari fight api..Sara neta chhabi ubhi kri

  • @dilipmehta3084
    @dilipmehta3084 2 หลายเดือนก่อน +1

    Geniben is really a competent communicator. Very confident and energetic. Congratulations

  • @maulikchaudhary7243
    @maulikchaudhary7243 2 หลายเดือนก่อน +2

    Pan mahenat ane geni ben na vektitvy mate 100/out of 100 jordar ben congratulations 🎉

  • @manjurmahammad9862
    @manjurmahammad9862 2 หลายเดือนก่อน +2

    Geni ben ....banas ni ben
    I proud to be the woman alllah bless you

  • @maheshbhairajput7049
    @maheshbhairajput7049 2 หลายเดือนก่อน +4

    ગેનીબેન હૈ હવે❤ ગુજરાતની બેન ❤

  • @maheshsoni1684
    @maheshsoni1684 2 หลายเดือนก่อน +5

    શીખો શીખો@ અર્જુન મોદીવાલા શીખો આ બહેન થી

  • @jayesh740
    @jayesh740 2 หลายเดือนก่อน +26

    ગેનીબેન તમે pm kisan માં બધા ખેડુત ને તેમના ખાતા પાલનપુર થી અક્સેપ નહિ કરતા તમને એક વિનંતી છે . આટલું કામ કરજો જેથી ખેડૂત ને લાભ મને આ msg ધ્યાન માં લેજો ગેનીબેન🙏

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 2 หลายเดือนก่อน +1

      ભાઈ રુબરુ અને પ્રસ્નલ માં શો ટકા મળજો તમારૂં કામ કરશે એ એમની ફરજ છે

    • @HinaGadhavi
      @HinaGadhavi 2 หลายเดือนก่อน +1

      Gadhavi charan samaj ma geni ben ni khub respect chhe....Geni ben is great personality

  • @RekhaPatel-ed2rq
    @RekhaPatel-ed2rq 2 หลายเดือนก่อน +2

    બાનાસની બહેન ગેનીબેન
    ગુજરાત ની દીકરી ગેનીબેન, ખૂબ ખૂબ અભિનંદન ગેનીબેન 🎉

  • @thakorkartikkartik7680
    @thakorkartikkartik7680 2 หลายเดือนก่อน +4

    🙏Geniben Aapne Khub khub Abhinandan🎉

  • @GovindRathod-rm6cv
    @GovindRathod-rm6cv 2 หลายเดือนก่อน +3

    Khub saras geniben

  • @natwarbhaidahyabhaimakwana5276
    @natwarbhaidahyabhaimakwana5276 2 หลายเดือนก่อน +7

    Jay Jamavat

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari7867 2 หลายเดือนก่อน +3

    બેન ખરેખર ખુબજ મહેનતું અને હોશિયાર નેત્રી છે.

  • @ManajiRatnaji-zy2ok
    @ManajiRatnaji-zy2ok 2 หลายเดือนก่อน +4

    દેવાંશી બેન તમારો આભાર અમારી બનાસની બેન નું ઈન્ટરવ્યુ કરવા બદલ આભાર..... એમ આર ઠાકોર

  • @PRIMEGAMER10
    @PRIMEGAMER10 2 หลายเดือนก่อน +3

    Thanks for interview of Geni ben Thakor 🙏

  • @dilipsinhjadeja3963
    @dilipsinhjadeja3963 2 หลายเดือนก่อน +6

    Geniben khub saras bolo chho devanshi bahen pan khshi mahsus kare chhe

  • @user-fl9sm5tu4c
    @user-fl9sm5tu4c 2 หลายเดือนก่อน +4

    next CM ❤❤❤

  • @thakorlaxman8113
    @thakorlaxman8113 2 หลายเดือนก่อน

    હા મારા બનાસની બેન ગેનીબેન ઠાકોર ને સો ,સો,સલામ છે 🎉🎉🎉🎉🎉

  • @kalpeshthakor9907
    @kalpeshthakor9907 2 หลายเดือนก่อน +5

    Geni ben super ben banas ni ben geniben

  • @green94gamer60
    @green94gamer60 2 หลายเดือนก่อน

    khub sarash geniben

  • @shantilalrana501
    @shantilalrana501 2 หลายเดือนก่อน +4

    ખુબ સુંદર અને સરસ
    બેન તમારી ન્યૂઝ ચેનલ આવી રીતે જ ચલાવશો એ જ અમારી સો નીઇચ્છા છે

  • @mahendrasinhrahevar3212
    @mahendrasinhrahevar3212 2 หลายเดือนก่อน

    Jay matajini geniben

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 2 หลายเดือนก่อน +5

    I love you jamavat and B.K

  • @user-pl1do2qj7l
    @user-pl1do2qj7l 2 หลายเดือนก่อน +8

    આ ચેનલ બહુ ગમે છે મને

  • @RajeshPatel-od2dz
    @RajeshPatel-od2dz 2 หลายเดือนก่อน +14

    Geniben etle Beniben!!!! Banas ni ben geniben.....!!!

  • @RajuPatel-gt1dw
    @RajuPatel-gt1dw 2 หลายเดือนก่อน +2

    Great parsnalti and honest bihever

  • @gopalsinhthakor7306
    @gopalsinhthakor7306 2 หลายเดือนก่อน

    Ha mara thakor ni dikari 🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @laxmansinhbaria1723
    @laxmansinhbaria1723 2 หลายเดือนก่อน +5

    Verygood Speech geniben congratulations
    LAXMANBARIA
    AT Rampur TA Morwa hadaf di Panchmahal

  • @GavitPargna-kz9mc
    @GavitPargna-kz9mc 2 หลายเดือนก่อน

    અરે વ્હા! ગેનીબેન ને નમસ્કાર

  • @harishjani3206
    @harishjani3206 14 วันที่ผ่านมา

    બન્ને દીકરીઓ ને ખૂબ ખુબ અભિનંદન 🎉🎉

  • @pateljigna8684
    @pateljigna8684 2 หลายเดือนก่อน +7

    Vah Ben vahhh🥰

  • @vikramkumbhasana7484
    @vikramkumbhasana7484 2 หลายเดือนก่อน +1

    બિલ્કુલ સત્ય વાત કરી છે ગેનીબેન ઠાકોર ❤

  • @shravanthakor3712
    @shravanthakor3712 2 หลายเดือนก่อน

    ગેનીબેન ઠાકોર સમાજ ની દિકરીને આટલી આગળ વધતી જોઈ ખુબ ખુશી થાય છે ગેનીબેન તમે આગળ વધો ઠાકોર સમાજ નું નામ રોશન કરો હું પણ તમારી સાસરી મા આવી ને MA પાસ કયૅ્ છે

  • @devasabhad1037
    @devasabhad1037 2 หลายเดือนก่อน +5

    Banash ni ben geni Ben nidr krantikari imandar neta se

  • @user-ze8rd5eq2n
    @user-ze8rd5eq2n 2 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ આભાર દિવ્યાશી બહેન આપનો પણ પણ અમારો ધડ્ડ વિશ્વાસ હતો ગેની બેન ની જીતનો પણ આપનો આકલન થોડુ 51 /રેખાબેન 50 ગેની બેન હતું પણ સ્ટીક વિષ્લેષણ હતુ 1% આમ તેમ હતું પણ આખી ચુંટણી મા ખુબ જ નજર રહી બનાસ ની ગેની બહેન ની સિટ ઉપર તે બદલ આપનો ખુબ ખુબ આભાર 🎉🙏

  • @heenapatel9231
    @heenapatel9231 2 หลายเดือนก่อน +8

    सरस देवांशी दमन दीव के MP उमेश पटेल का इंटरव्यू रखो.

  • @natwarbhaidahyabhaimakwana5276
    @natwarbhaidahyabhaimakwana5276 2 หลายเดือนก่อน +3

    Congratulations to Devanshiben for neutral and trustworthy news.

  • @naineshbariya2219
    @naineshbariya2219 2 หลายเดือนก่อน +2

    Many many congratulations Geniben Thakor MP of Rudo Banohkomtho 💐🙏

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 2 หลายเดือนก่อน +2

    Congratulations geniben and devanshi tamane pn congratulations tame khub saras information aapo 6

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt 2 หลายเดือนก่อน +8

    "બનાસ ની બેન ગેની બેન" ને ખૂબ-ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનન્દન.
    ત્યાં ની જનતા ને ખૂબ-ખૂબ હાર્દિક ધન્યવાદ.

  • @shravanthakor3712
    @shravanthakor3712 2 หลายเดือนก่อน +2

    ગેનીબેન તમને અમે P M તરીકે જોવા માગીએ છીએ

  • @baldevdesai5038
    @baldevdesai5038 2 หลายเดือนก่อน +1

    બેન આમ ને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ આપ સદાય સ્વસ્થ રહો તેવી દ્વારકાધીશ ને પાથના

  • @vijaysodha5694
    @vijaysodha5694 2 หลายเดือนก่อน +13

    મજબૂત વિપક્ષ