ભારતના વોરેન બફેટ રાકેશ જુનજુનવાલા । Rakesh Jhunjhunwala Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 291

  • @DidarHemani
    @DidarHemani  14 วันที่ผ่านมา

    વિના મુલ્યે Zerodhaમાં Demat A/c ખોલવાની લિંક: signup.zerodha.com/?c=ZMPVUB

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 4 หลายเดือนก่อน +2

    Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  4 หลายเดือนก่อน +1

      Many many thanks

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 4 หลายเดือนก่อน +1

      @@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩

  • @ANILKUMAR-mw8fj
    @ANILKUMAR-mw8fj 3 ปีที่แล้ว +2

    જોરદાર બાકી મોજ આવી ગઇ હો
    👌👌👌👍👍👍
    તમારી ચેનલનું નામ
    " જ્ઞાન સાથે ગમ્મત "
    વધુ સારું અને સચોટ લાગે છે....🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર. નામ તો એવું જ હોવું જોઈએ. પણ હવે પડી ગયું તે પડી ગયું. ચેનલે હવે " જ્ઞાન સાથે ગમ્મત " જેવો આકાર લીધો છે પણ દર્શકો ગુંચવણમાં ન પડે એ માટે એ જ નામ ચાલુ રાખ્યું છે.

  • @amitjadeja469
    @amitjadeja469 4 ปีที่แล้ว +8

    વાહ.. જુનજુનવાલાં ના ઘણા વિડિઓ જોયા પણ આમા વધુ માજા આવી

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      અમારા દર્શકો ખુશ તો અમે ખુશ. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર.

  • @sarcarchirag7512
    @sarcarchirag7512 4 ปีที่แล้ว +2

    રાકેશ ભાઈ ની વાર્તા ખૂબ જ રસપ્રદ રહી માહિતી આપવા બદલ આભાર ... પણ શેર બજાર જેટલું દેખાઈ એટલું સહેલું નથી અને અભ્યાસ વગર જમ્પલવું બરાબર નથી.
    પેલા નદી ની ઊંડાઈ માપી લો અને પછી મિત્રો ધુબાકા મારો મારા મિત્રો....

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      બરાબર છે. તેલ જોવું, તેલની ધાર જોવી અને પછી જ આગળ વધવું. દરેક વ્યવસાય ખામીખૂબી અને જોખમથી ભરેલા હોય છે. અનુભવ શેર કરવા બદલ આભાર.

  • @elonmusk570
    @elonmusk570 4 ปีที่แล้ว +27

    ખૂબ સરસ!!! ધીમે ધીમે વોરેન બફેટ ઉપર ય એક વિડિયો બનાવી નાખો તમતમારે.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

    • @darshanjoshi2376
      @darshanjoshi2376 2 ปีที่แล้ว

      Aane keva no Kai faydo Nathi ......Khali vatu kare chhe vatu

  • @hirapararavi1342
    @hirapararavi1342 4 ปีที่แล้ว +3

    Ha moj ha sir wah Bhai wah su tamari vat che guru

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.

  • @junagadhpeanut9601
    @junagadhpeanut9601 2 ปีที่แล้ว +1

    બહુ જુનો વિડિયો છે અને રાકેશભાઈ ની ટીમ કામ કરે છે

  • @jigneshtaral63
    @jigneshtaral63 4 ปีที่แล้ว +4

    ખૂબ સરસ વિડિયો છે તમે આવા વિડિયો બનાવો એ બહુ સરસ કામ કરો છો.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @narendrabhalgamadiya2969
    @narendrabhalgamadiya2969 4 ปีที่แล้ว +2

    ખૂબ સરસ, ધન્યવાદ, સારા લાગે છે આપના વિડિયો, સુદ્ધ ગુજરાતી ભાષામાં , મારે ડીમેટ ખોલાવું છે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર. નીચેના ઈમલ આઈ ડી ઉપર અમારો સંપર્ક કરો અમે એકાઉન્ટ ખોલવાનો ગુજરાતી લેખ મોકલી આપીશું
      e4g.helpline@gmail.com

    • @ytpremium07
      @ytpremium07 4 ปีที่แล้ว

      Khali aa link open karo
      zerodha.com/open-account?c=ZMPFPQ

  • @shihorabhupatbhai1688
    @shihorabhupatbhai1688 2 ปีที่แล้ว +1

    વાહ'મજા આવી 👍💪✌👌

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      તો બસ. બીજું શું જોઈએ આપણે. આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @madhav-malvawala
    @madhav-malvawala 4 ปีที่แล้ว +1

    Gammat sathe gyan.
    Maja avi gay sikhva ni sathe.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      માયાળુ લાગણી અને પ્રેમપૂર્વકના પ્રતિભાવ બદલ આભાર. વીડિઓની યોગ્ય મુલવણી અમારો ઉત્સાહ વધારે છે.

  • @rmp7607
    @rmp7607 3 ปีที่แล้ว +1

    I like this video series .

  • @digvijaysinhbihola4626
    @digvijaysinhbihola4626 3 ปีที่แล้ว +3

    Almost 15 times have watched this video....Kaka tamari vat na thy bolvama to baki...!🔥

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      You have made my day dear ! Thanks a ton.

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 ปีที่แล้ว +1

    મોજે મોજ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હા હો દીપકભાઈ એક હાથે રસોઈ કરીને મોજે મોજ. કાલે ઠામ ધોવાનો વારો મારો છે 😂😂😂

  • @k.p.nimavat2313
    @k.p.nimavat2313 4 ปีที่แล้ว +1

    સરસ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @mjsoni390
    @mjsoni390 4 ปีที่แล้ว +1

    Aapni stock market babte ni mahiti khub sundr thati jay chhe Hooo.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @lgbhil2790
    @lgbhil2790 2 ปีที่แล้ว +1

    Vah boss 😉😉

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @hardikkhambhala2544
    @hardikkhambhala2544 4 ปีที่แล้ว +2

    Bhai tamaro aavaz bov j sarash 6e 🔥💯💯mane Maja aavi gayi bhai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @prakashbhailadva8382
    @prakashbhailadva8382 4 ปีที่แล้ว +1

    Didarbhai Thank you rakesh jhunjhunvala no video banava badal 🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર. ચેનલના ટોપ વીડિઓ તેમ જ શેરબજારને લગતા વીડિઓની બધીજ લિન્કની પીડીએફ જોઈતી હોય તો નીચેના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરશો.
      e4g.helpline@gmail.com

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 ปีที่แล้ว +1

    જય.ભગવાન

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જય ભગવાન

  • @milanahir2630
    @milanahir2630 4 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર સ્ટૉક માર્કેટ લગતી માહિતી તમે ખુબ સરસ રીતે આપો છો.
    તમારા દરેક વીડિયો જોવાનું ચુકતો નથી.અને કોમેંટ કરવાનું પણ ચુકતો નથી.
    તમારા આ વીડિયો માંથી ખુબજ જાણવાનું મળે છે.
    આપ ખુબ મહેનતથી માહિતી મેળવી આપણાં દર્શકોને
    સરસ રીતે સમજાવો તે બદલ આપણો ખુબ ખુબ આભાર......🙏🙏🙏
    I love you fun for gujratis

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      We love you too. સહકાર અને લાગણી બદલ આભાર.દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે

  • @TravelWithVinod.
    @TravelWithVinod. 3 ปีที่แล้ว +1

    Kaka Tamari Speech Jordar Chhe 👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      માલિકની મહેરબાની. તમારા આશીર્વાદ

  • @akshatlimbachiya1204
    @akshatlimbachiya1204 4 ปีที่แล้ว +1

    સાહેબ તમારે બોલ વાની રીત જબરદસ્ત છે રસ ના પડે aevu બને જ નહીં બેહરો પણ સંભાળીને રાજી થાય સમજાવા ની મેથડ ખૂબજ સરસ છે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @kb9483
    @kb9483 4 ปีที่แล้ว +3

    👌🥇🏆તમારી વિડિયો નો કોઈ જવાબ નથી 👌🥇🏆 બહુ જ સરસ રીતે શીખવાડો છો અને મસ્ત રીતે બોલો છો આવી જ શેર માર્કેટ ની જાણકારી રોજ આપો સાહેબ.👌🥇🏆

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. હવે પછીનો એક લાંબો વિડિઓ શેરબજાર ઉપર જ છે. જરૂર જોજો.

    • @kb9483
      @kb9483 4 ปีที่แล้ว

      જવાબ આપવા બદલ આભાર. હા સાહેબ જરૂર જોઈશ તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે મે અને જલ્દી એ વિડિયો બનાવજો સાહેબ હું તમારી વિડિયો ની રાહ જુવે. (For you:-🥇🏆🥇🏆)

  • @kuldipsinhgohil6800
    @kuldipsinhgohil6800 7 หลายเดือนก่อน +1

    Theankyu sir

    • @DidarHemani
      @DidarHemani  7 หลายเดือนก่อน

      Most welcome

  • @mayurdevmurari3760
    @mayurdevmurari3760 4 ปีที่แล้ว +1

    Tu jordar 6o bhai....

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @monsterpreaan6815
    @monsterpreaan6815 4 ปีที่แล้ว +1

    મોનિ બાબા એ અર્થ શાસ્ત્રી જ હતા....

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હા માત્ર અર્થશાસ્ત્રી જ નહિ વિદ્વાન પણ ખરા. રિઝર્વ બેન્કના ગવર્નરથી લઈને વડા પ્રધાનની સફર સુધી તેઓ ભારતની ઈકોનોમી સાથે જોડાયેલા રહ્યા. સારું કામ કર્યું પણ રાજકારણ એમનું ક્ષેત્ર ન હતું. એમની સાથે એમની સરકારમાં અમુક લોકો પ્રમાણિક ન હતા.

  • @premilapatel3491
    @premilapatel3491 2 ปีที่แล้ว +1

    very nice

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @dhruvpatel3257
    @dhruvpatel3257 4 ปีที่แล้ว +2

    Good video

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thanks for the visit

  • @rameshprjapati
    @rameshprjapati 4 ปีที่แล้ว +1

    વાહ તમારા અવાજ મા જાદુ છે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      ઈશ્વરકૃપા અને આપના જેવા મિત્રોના આશીર્વાદ. માયાળુ લાગણી અને સૌજન્યસીલતા બદલ આભાર

  • @LUCIFERGAMINGTM
    @LUCIFERGAMINGTM 2 ปีที่แล้ว +1

    Alvida Bigbull .Om Shanti

  • @dhruvpatel4917
    @dhruvpatel4917 4 ปีที่แล้ว +2

    Aama ketlu comison aape che link thi account kolavanu tamne ..zerodha valo

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      1 ખાતું ખુલે એટલે 1 લાખ રૂપિયા અમારા ખાતામાં જમા થઇ જાય. એટલા ખાતા ખુલી ગયા છે અને એટલું કમિશન મળી ગયું છે કે હવે રૂપિયા ક્યાં રાખવા એની સમજણ નથી પડતી 😂😂😂

  • @vishalsarvaiya6518
    @vishalsarvaiya6518 4 ปีที่แล้ว +1

    Vaah great work

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Thank you for your kind words

  • @alpesh1843
    @alpesh1843 4 ปีที่แล้ว +1

    Good

  • @technicaldeepak2246
    @technicaldeepak2246 4 ปีที่แล้ว +1

    Majaa avi gai kaka👌👌🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      માયાળુ લાગણી બદલ આભાર. તમે ખુશ તો અમે ખુશ

  • @cskrunalhirapara1164
    @cskrunalhirapara1164 4 ปีที่แล้ว +1

    hehehe...mauj aavi gai ho baki...jordar

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @UVrocks
    @UVrocks 4 ปีที่แล้ว +2

    વાહ વાહ... મોજ પડી ગઈ હોં !

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર. દર્શકો ખુશ તો અમે ખુશ

  • @rahulpithadiya8538
    @rahulpithadiya8538 4 ปีที่แล้ว +1

    Very nice. Thank you sir.

  • @rathoddinesh8761
    @rathoddinesh8761 4 ปีที่แล้ว +1

    Thanks

  • @trikaldarshishiv1619
    @trikaldarshishiv1619 4 ปีที่แล้ว +1

    મોટા ભાઈ તમારી સાથે વાત કરવા નુ મન થાય છે

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      તો પછી રાહ શેની જુઓ છો ? ફેસબુકમાં અમને શોધી કાઢો અને મેસેન્જરમાં ઠોકો એકાદો ફોન.

  • @ALLINONE-sk9nf
    @ALLINONE-sk9nf 4 ปีที่แล้ว +1

    Good job

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @jodhaniashwinkumar8593
    @jodhaniashwinkumar8593 4 ปีที่แล้ว +1

    ખુબ સરસ માહીતી રમુજ રમુજ માં સરળતાથી આપો છો... મને લાગે છે તમે પણ શેરબજાર ના પાકા ખેલાડી લાગો છો.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. શેરબજારમાં તો ભાઈ અમે ટૂંકા પડીએ હજી. અભ્યાસ ચાલુ છે આ વાંકાચુકી ગલીનો. માયાળુ પ્રતિભાવ બદલ આભાર.

  • @namanbhatt7303
    @namanbhatt7303 2 ปีที่แล้ว +1

    👌💯👍

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વિડિઓ જોવા બદલ આભાર

  • @nayanchauhan7802
    @nayanchauhan7802 ปีที่แล้ว +1

    Nice 👍 apki avaj me jadu hai

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      शुक्रिया

  • @riteshahir9693
    @riteshahir9693 4 ปีที่แล้ว +1

    Ha! Mojhe moj; bapu😀

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      હા રીતેશભાઈ હા

  • @tushardhandhalya4468
    @tushardhandhalya4468 4 ปีที่แล้ว +4

    Sir tme Zerodha ni advertisement krta ho evu lage che ??
    Baki to upstox pn jordar application che.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      તમે કહેતા હો તો તમારી એડ્વર્ટાઇઝ પણ કરી નાખીએ. આપણી ક્યાં ના છે ?😂😂😂

    • @tushardhandhalya4468
      @tushardhandhalya4468 4 ปีที่แล้ว

      @@DidarHemani 🤣🤣🤣 thank you sir.. આપડી બ્રાન્ડ જ઼ એવી છે કે advertise ની જરૂર જ઼ નો પડે 😂😂

  • @yogichetan8550
    @yogichetan8550 4 ปีที่แล้ว +1

    Nice

  • @SaucenSizzle27
    @SaucenSizzle27 4 ปีที่แล้ว +1

    Always best wishes for u

  • @sohilhemani6396
    @sohilhemani6396 4 ปีที่แล้ว +1

    wha.......

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      शुक्रिया

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 4 ปีที่แล้ว +1

    સરસ 💐

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @ankitdpadalkar6407
    @ankitdpadalkar6407 4 ปีที่แล้ว +1

    આપનો ખૂબ ખૂબ આભાર...!!

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      ધન્યવાદ.વીડિઓની શરૂઆતમાં આપનું નામ આપી ક્રેડિટ આપેલ છે

    • @ankitdpadalkar6407
      @ankitdpadalkar6407 4 ปีที่แล้ว

      Fun for Gujaratis આપનો ખૂબ ખૂબ આભાર...!!

  • @parsaniyaneel749
    @parsaniyaneel749 4 ปีที่แล้ว +4

    One more good video, enjoyed watching. Thanks 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Glad you enjoyed it

  • @punitparmar128
    @punitparmar128 4 ปีที่แล้ว +1

    Tame link aapi ano dimet account no pure puro video banavo. And starting thi laine sher buy and sell kevi rite karva ano video banavo. Pls requeste

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

    • @punitparmar128
      @punitparmar128 4 ปีที่แล้ว

      Sir video banavjo pls

  • @rrrtrading8786
    @rrrtrading8786 3 ปีที่แล้ว +1

    Suggestion make video on shahrukh khan

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @hirapararavi1342
    @hirapararavi1342 4 ปีที่แล้ว +1

    Kay no khate Bhai guru

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર.

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 4 ปีที่แล้ว +3

    Postive સ્ટોરી.....ઝુનઝુન વાળા..... બસ... નામ કાફી છે......

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર. પ્રતિભાવ વાંચીને થયું દૂધ દોણામાં જ જાય છે નીચે નહિ. સફળ લોકોની કથા માંડીએ ત્યારે આવા પ્રતિભાવોને અમે યાદ રાખીએ છીએ.

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 4 ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર દીદાર ભાઈ...

  • @bobbyparmar9196
    @bobbyparmar9196 4 ปีที่แล้ว +1

    Nice 👌👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you so much 😀

  • @ujjaval111
    @ujjaval111 4 ปีที่แล้ว +1

    તમારો વિડિયો ખૂબ જ સારો છે.... પણ યાદ રાખો કે શેર બજારમાં એક રાત માં 1,00,00,00,00,00,000₹( એક લાખ કરોડ રૂપિયા,) થી પણ વધુ મૂડી રોકાણ કરનારા ની ધોવાય જાય છે.... Be Careful 😀🙏🏻👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      બનવાજોગ છે. માટે જ અમે શેરબજારના 10 વિડિઓ બનાવ્યા છે જેમાં સમજી સમજીને રોકાણ કરવા ઉપર ભાર મુક્યો છે. આ દસેદસ વીડિઓની લીન્કસ આ સાથે સામેલ છે :
      1
      આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      th-cam.com/video/9o3ALygaPoE/w-d-xo.html
      2
      મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      th-cam.com/video/4ZEcGqhy5FE/w-d-xo.html
      3
      ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      th-cam.com/video/E1ZzVt9dL-M/w-d-xo.html
      4
      હર્ષદ મહેતા સ્કેમ
      th-cam.com/video/0oPvgesU_BY/w-d-xo.html
      5
      હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      th-cam.com/video/hukxeOeqtMY/w-d-xo.html
      6
      હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      th-cam.com/video/WhsEqqpumJM/w-d-xo.html
      7
      ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      th-cam.com/video/DcHIeq87BoU/w-d-xo.html
      8
      સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      th-cam.com/video/wdFhsbTLZeM/w-d-xo.html
      9
      ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી
      th-cam.com/video/jPbZPQB1f6M/w-d-xo.html
      10
      સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ
      th-cam.com/video/r-athe1Gnbs/w-d-xo.html

    • @ujjaval111
      @ujjaval111 4 ปีที่แล้ว

      @@DidarHemani Thank You Very Much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 આભાર 🙏🏻🙏🏻👍❤️

  • @kirpalsinhparmar8894
    @kirpalsinhparmar8894 4 ปีที่แล้ว +1

    Thank you sir

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Welcome

    • @dhruvpatel4917
      @dhruvpatel4917 4 ปีที่แล้ว

      @@DidarHemanikhoti khoti salah aapso nai mara bhai Tamara commision mate...

  • @supermakx5183
    @supermakx5183 4 ปีที่แล้ว +1

    Intraday online sikhi sakay evi koi app k website hoy to janavjo. Bhai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જરૂર. નીચેના ઈમલ ઉપર સંપર્ક કરવા વિનંતી
      e4g.helpline@gmail.com

  • @bhavinkmistry
    @bhavinkmistry 4 ปีที่แล้ว +3

    I AM FORMAL STUDENT OF CA NOT COMPLETED FINAL AND WITH STUDY I WILL INVEST IN STOCK MARKET.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Great to know that. All the best.

  • @gopalsasda3155
    @gopalsasda3155 4 ปีที่แล้ว +1

    Kaka tame Mari jaso pachi ame tamro avaj misss karishu atyare bov badha video and book lakhi nakhajo

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જીવન-મરણ ઉપરવાળાના હાથમાં છે. છતાં આપના નિખાલસ પ્રતિભાવ અને સૂચનને માન આપીએ છીએ. જેટલું થાય એટલું સારું કરીને જવું છે. અમે લખેલો એક લેખ 5માં નંબરે આવ્યો છે. એ વાંચવો હોય તો નીચેના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરજો. આભાર
      e4g.helpline@gmail.com
      જીવ શાને ફરે છે ગુમાનમાં,
      તારે રહેવું ભાડાના મકાનમાં 😂😂😂

  • @makeityourworth2394
    @makeityourworth2394 4 ปีที่แล้ว +2

    Sir you are working good 👍
    #makeityourworth

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      So nice of you. Thank you for your kind words.

  • @ronichristian9273
    @ronichristian9273 ปีที่แล้ว +1

    Groww app safe che? Ema thi share levay kaka?

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      મને એનો અનુભવ નથી

    • @ronichristian9273
      @ronichristian9273 ปีที่แล้ว

      @@DidarHemani thanks for your reply

  • @hiteshkantariya1905
    @hiteshkantariya1905 4 ปีที่แล้ว +3

    Perticular stock vise video bnavo.jem k Bajaj finance, escort, titan .

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @jaydevsinh_jadeja
    @jaydevsinh_jadeja 4 ปีที่แล้ว +1

    Saheb, khub saras...
    Hu tamara videos khaas jou chu..
    Shu tame pan Sharemarket ma rokan karyu che.??

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      હા. સારું વળતર મળે છે. નાનું નાનું રોકાણ કરીએ છીએ. લાગણી બદલ આભાર

    • @jaydevsinh_jadeja
      @jaydevsinh_jadeja 4 ปีที่แล้ว

      @@DidarHemani તો હવે એક રિકવેસ્ટ એવી છે કે સારી સ્ક્રિપ્ટ વિશે પણ માહિતી આપતા રહો જેથી એમાં રોકાણ પણ કરી શકીએ...

  • @SaucenSizzle27
    @SaucenSizzle27 4 ปีที่แล้ว +1

    Want to listen about small budget business....chances of profit n loss..pls if psble

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Point has been noted.

  • @sahilchauhan8973
    @sahilchauhan8973 4 ปีที่แล้ว +2

    Dr . manmohan ko like kon kon kar tahe ??

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      કરવાવાળા કરશે. એમનું યોગદાન પણ સારું જ છે.

  • @sk2114
    @sk2114 4 ปีที่แล้ว +1

    Video bauj Saras che...bauj gamyo...tane sher bazaar MA investment karo cho😊

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમે શેર બજારમાં રોકાણ કરશું તો પછી વિડિઓ કોણ બનાવશે ?😞😞

    • @sk2114
      @sk2114 4 ปีที่แล้ว

      Video ane sher bazar nu kya koi connection che 😃

  • @shyampatel2103
    @shyampatel2103 3 ปีที่แล้ว +1

    A video ma photo avyo ae manishbhai kon che?

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      વિડિઓ જૂનો છે. જોવું પડે

  • @shubhamtrivedi9544
    @shubhamtrivedi9544 4 ปีที่แล้ว +1

    Sir stock market ni income uper tax ketlo lage ane kevi rite hoi aena uper sir ak video thai jai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર.

  • @keyurbhavsar6256
    @keyurbhavsar6256 4 ปีที่แล้ว +1

    Kaka a m naik upar video banavo
    L & T na chairman chhe.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @jigarbalbhatt1670
    @jigarbalbhatt1670 4 ปีที่แล้ว +1

    Hi

  • @kishanvasani2821
    @kishanvasani2821 4 ปีที่แล้ว +1

    Sir tame stock market mate ek what's app group banavo

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર. હાલ તુરંત એવું કોઈ પ્રયોજન નથી. એવું કરીએ તો કામને યોગ્ય ન્યાય આપવો પડે. અત્યારે શેરબજાર સિવાયના વિડિઓ બનાવવામાં પણ સમય આપવો પડે છે.

  • @A--JayeshGaliyaGaliya
    @A--JayeshGaliyaGaliya 4 ปีที่แล้ว

    Naresh and Mahesh par 1 video please

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર. ૐ શાંતિ

  • @sanjaykyada7299
    @sanjaykyada7299 4 ปีที่แล้ว +1

    Ela bhai spech badlo a to kevi che boli bhangar

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      કૈં વાંધો નહિ ભાઈ, આપના જેવા મિત્રોના આશીર્વાદ મળતા રહેશે તો ધીમે ધીમે શીખી જશું. છતાંય આપને નમ્ર વિનંતી છે કે આ વીડિયોમાં બીજા લોકોએ જે કમેન્ટસ કરી છે એ વાંચી જશો. કદાચ આપને આપના અમૂલ્ય સૂચનનો ઉકેલ મળી જાય. વિડિઓ નીચે મળેલા લાઇક્સ પણ જોઈ જશો તો સોનામાં સુગંધ ભળશે. સૂચન બદલ અમે આપના આભારી છીએ.

    • @sanjaykyada7299
      @sanjaykyada7299 4 ปีที่แล้ว

      Dhruv patel ni comment joi lyo mota Bhai

  • @chauhankirtan5778
    @chauhankirtan5778 4 ปีที่แล้ว +1

    પ્રેરણા મળી આ વિડિયો જોઇ ને. આવ પ્રેરણાત્મક વિડિયો બનાવતા રેહજો.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આવા પ્રતિભાવો વાંચીએ ત્યારે મન પ્રફ્ફુલિત થઇ જાય છે. લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવા એ જ અમારું પ્રાધાન્ય છે. દિલથી આભાર.

  • @PrajapatiKI
    @PrajapatiKI 4 ปีที่แล้ว +2

    Sir mare account che aetla mate na kholayu saheb tame bahu saro video banayo che *****5 star ⭐⭐⭐⭐⭐ apu chu tame share market no nava nava video banavo tamare 2 month ma 15lakh loko jodashe chennal ma mari geranti che tamne jai mataji

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      તમારા મોઢામાં ઘીસાકાર. અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. ખુબ ખુબ આગળ વધો અને પૈસા કમાવ એવી શુભેચ્છા

  • @jethwajaydeepsinhji4730
    @jethwajaydeepsinhji4730 4 ปีที่แล้ว +1

    મુવીન એવરેજ બનાવો

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @jeetpatel5719
    @jeetpatel5719 4 ปีที่แล้ว +4

    0:57 please ,give proof of this sentence. Which share price goes up and gave 5x,10x return.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +3

      હોય જો શ્રદ્ધા તો પુરાવાની જરૂર નથી.
      કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી.

    • @amirajzala3603
      @amirajzala3603 4 ปีที่แล้ว +1

      jeet patel Irctc it's champion on his filed also see chart and return on website

    • @sanketvekariya2241
      @sanketvekariya2241 4 ปีที่แล้ว +1

      TATA METALIKS,, AEGIS LOGISTICS,, CAPLIN POINT LAB.......
      etc...
      There are many more you may find in large cap also,..in NIFTY 50 STOCKS and Nifty Junior...
      You can GOOGLE it😊😊👍

    • @Chirag0729
      @Chirag0729 4 ปีที่แล้ว

      I understand that you don't like Modi but sometimes we need to check the facts first.

    • @jeetpatel5719
      @jeetpatel5719 4 ปีที่แล้ว +1

      @@Chirag0729 😂😂😂 also Rahul Gandhi, but it's not because of modi.that's my point. You can check data of 2009 when Manmohan Singh became prime-minister again and Nifty Hits up upper circuit of 10%...
      Also,,Rakesh Jhunjhunwala has excellent trading career when Modi has not political career.😀😀👍👍

  • @nikunjbeladiya8668
    @nikunjbeladiya8668 4 ปีที่แล้ว +1

    Upstox free ma demat account ape che

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      તો લઇ લો. સસ્તી વસ્તુ આગળ જતા મોંઘી તો નથી પાડવાની ને એ ધ્યાનથી ચકાસી લેવું.

  • @Harshadgadhvi6479
    @Harshadgadhvi6479 3 ปีที่แล้ว +1

    Bhai 2914 sudhi j economic position sari hati

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      બનવાજોગ છે.

  • @raolkuldeep5088
    @raolkuldeep5088 4 ปีที่แล้ว +1

    Sir hu to all ready trading Karu chu zerodha ma last 1 year thi.
    Gujrat na Loko ne mari request che ke aa channel ne vadhu be vadhu Sher karo please 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી, સહકાર અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @pritmavani3078
    @pritmavani3078 4 ปีที่แล้ว +1

    કેન્ડલસ્ટીક પર અેક વિડીયો બનાવો ને....

  • @AuthenticInfo-mc6ic
    @AuthenticInfo-mc6ic 4 ปีที่แล้ว +1

    4.5 રૂપિયા નાં ભાવ નાં શેર...6 કરોડ નાં............ 400 ભાવ લેખે થયા પછી..526 કરોડ 66 લાખ 66 હજાર 666 રૂપિયા થયા..👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      અમારું ગણિત થોડું કાચું છે. ભાવનાના આંકડા માંડતા માંડતા ક્યારેક ભાવના આંકડા માંડવામાં થાપ ખાઈ જઈએ છીએ

  • @ajayrajkhachar9966
    @ajayrajkhachar9966 4 ปีที่แล้ว +1

    Hu ek student chu me abhi hal 2day ago account icici bank kholyu che mare pase statement nathi to Kai rite account kholvu

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરો
      e4g.helpline@gmail.com

    • @ytpremium07
      @ytpremium07 4 ปีที่แล้ว

      Aa link parthi kholavo
      zerodha.com/open-account?c=ZMPFPQ

  • @kirpalsinhparmar8894
    @kirpalsinhparmar8894 4 ปีที่แล้ว +1

    Intraday indicator vishe Ni mahiti

  • @vishalsarvaiya6518
    @vishalsarvaiya6518 4 ปีที่แล้ว +1

    આવાજ સેર બજાર ના વીડિયો લાવતા રહો

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જરૂર. નીચે આપેલી લિંન્કના બધા વિડિઓ શેર બજારના છે.
      [1]આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો
      th-cam.com/video/9o3ALygaPoE/w-d-xo.html
      [2]મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી
      th-cam.com/video/4ZEcGqhy5FE/w-d-xo.html
      [3]ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી
      th-cam.com/video/E1ZzVt9dL-M/w-d-xo.html
      [4]હર્ષદ મહેતા સ્કેમ
      th-cam.com/video/0oPvgesU_BY/w-d-xo.html
      [5]હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા
      th-cam.com/video/hukxeOeqtMY/w-d-xo.html
      [6]હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી
      th-cam.com/video/WhsEqqpumJM/w-d-xo.html
      [7]ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી
      th-cam.com/video/DcHIeq87BoU/w-d-xo.html
      [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ?
      th-cam.com/video/wdFhsbTLZeM/w-d-xo.html

  • @cvpatel8787
    @cvpatel8787 4 ปีที่แล้ว +1

    👏👏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @sanjaychabhad07
    @sanjaychabhad07 4 ปีที่แล้ว +2

    ભાઈ તમે વિદેશ કઈ રીતે જવું ને આપડા ગુજરાત માં ક્યાં ક્યાં સારા એજન્ટ છે એનો એક વીડિયો બનાવો ભાઈ મહેરબાની તમારી
    ને ક્યાં દેશમાં કામ કરવા માટે બેસ્ટ છે એવો એક વીડિયો બનાવો
    તમને ખબર જ હસે ભારત માં લે ભાગુ એજન્ટ બોવ છે એટલે એક વીડિયો બનાવો
    મજૂરો માટે ....

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      સુચન બદલ આભાર

  • @12MK123
    @12MK123 4 ปีที่แล้ว +2

    Aajkal swad nathi sugandh nathi poshtikta nathi Des na nagriko ne kain padi nathi . Loko nu swasthy sarun rehtu nathi niras jivan jiwe che Qudrati swad sugandh ni ane labh ni amne khabar nathi rajkaran ni chinta che Sarir ni chita nathi chemical wari wastu mare che sarir phooli jay sudarta jati rahe che ena vise koi video banavo aabhar

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      બરાબર છે. અમે આ બાબતે હેલ્થને લગતા ઘણા વિડિઓ બનાવ્યા છે અને સમયાંતરે બનાવતા રહીશું. સૂચન બદલ આભાર. એક સરસ વીડિઓની લિન્ક આ સાથે સામેલ છે
      th-cam.com/video/zYwA4sw-cD4/w-d-xo.html
      1 લાખ 45 હજાર લોકોએ જોયો છે આ વિડિઓ

  • @prakashpanchal6912
    @prakashpanchal6912 3 ปีที่แล้ว +1

    Amne kon adhi lakh apse bhai.. Che koi ben. To tamne 36% vyaj apu

  • @ajaybakudiya
    @ajaybakudiya 4 ปีที่แล้ว +1

    Mota bhai vijay bhai na mo number joyta hata

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      કોણ વિજયભાઈ ?

    • @ajaybakudiya
      @ajaybakudiya 4 ปีที่แล้ว

      Sorry mota bhai
      Manish bhai na

  • @Ujjawalpatel30
    @Ujjawalpatel30 4 ปีที่แล้ว +1

    mari pahele thi zerodha ma account chhe pan account hova thi koi paisa nai kamai le tene Tama tr8ck pan આપવી પડે

  • @amirajzala3603
    @amirajzala3603 4 ปีที่แล้ว +1

    18 varas ni age cha and 15 ni age thi j trading karu chu demant Pele thi j cha and saru chale cha

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો. ખુબ ખુબ આગળ વધો એવી શુભેચ્છા. નીચેના ઈમેલ ઉપર સંપર્ક કરી વધુ વિગત આપશો તો લાગ મળતા ઉલ્લેખ કરવા પ્રયત્ન કરીશું
      e4g.helpline@gmail.com

  • @sanjaychabhad07
    @sanjaychabhad07 4 ปีที่แล้ว +1

    Aama account open Kari lidhu Bhai account

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો. શેરબજારને લગતો એક લેખ કાઢ્યો છે ગુજરાતી ભાષામાં તમારા માટે. નીચેના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરો
      e4g.helpline@gmail.com

    • @sanjaychabhad07
      @sanjaychabhad07 4 ปีที่แล้ว

      @@DidarHemani ae pan mangavi lidho Bhai tmari pase thii
      Aapdo full saport chhe tmne🤘🤘🤘🙏🙏🙏

  • @raolkuldeep5088
    @raolkuldeep5088 4 ปีที่แล้ว +2

    Aaje padta market ma pan RS 3000 no profit karyo me.
    Etle j request che ke stock market ma m.b.a Kari lo 80 year na thaso to pan ghare betha kamai sakso

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સરસ. નીચેના ઈમેલ આઇડી ઉપર વધુ વિગત મોકલો
      e4g.helpline@gmail.com

    • @pareshphotographer1552
      @pareshphotographer1552 4 ปีที่แล้ว

      Ladies aa kam kari sake ?

  • @Sanjaysindhav-mj9kf
    @Sanjaysindhav-mj9kf 2 ปีที่แล้ว +1

    Revado bhai

  • @jigarbhairajyaguru949
    @jigarbhairajyaguru949 3 ปีที่แล้ว +1

    RJ ne Harshad Bhai se hi sikha hai