Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational video about for further progress, ther is no option of Constant Hard work in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
Heera ma ka heera sabhi heere ki parakha karna janthe hai is liye hamare bade bade udhogpatiyon ko bhi hamare desh ko chala ne wala raja par itna bhrosa hai ke apane vatan ke liye kucha karne yehi sahi moka samajhte hai hame paheli bar yesha imaandar Niswarthi nirbhaya p m ke swaroop me modi ji mile hai jai hind jai bhartha 💪👏👍 aapka ye vlog👍 jai jinendra🌹🌹🌹
તમે આપેલ માહિતી ના વખાણ માટે મારી પાસે શબ્દો નથી .....!!! Superb..... !!! (તમામ વિડિયો માટે ) આ માહિતી કોઈને પ્રેરણા આપશે .....!! અને તમારો વિડિયો બનાવવાનુ લક્ષ્ય પુરુ થશે એ આશા સહ ..... પ્રણામ
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. વીડિઓનો હેતુ લોકોને પ્રેરણા મળે એ જ છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમે ફૂલ ટાઈમ યુટ્યુબર જ છીએ. આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી. મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ. નીચેનો વિડિઓ જોવા વિનંતી th-cam.com/video/PU7JRqzfozQ/w-d-xo.html આપના સૂચનની અમે ગંભીર નોંધ લીધી છે. 1 મિલિયન સબસ્ક્રાઇબર્સ થઇ જાય પછી એવો વિડિઓ બનાવીશું.
Sir khub j prerana dayak video...hu tamaro moto fan ane chahak bani gayo chu....bdhu inspiration material aapo cho....ane te pan sarad language ma...sir tamaro contact malse ? Mare rubru tamaro avaj sambhadvo che please Sir
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. જાડેજા બાપુ તમે તો દિલ જીતનારા ઈંદ્રજિત છો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. e4g.helpline@gmail.com
@@DidarHemani su Vat karo cho? Hamna j Anandpar Jaan Lai ne java nu thayelu. Gam ni pele par pul cross kari ne Mehta parivar ni jagya che tya j Varraja no Utaro hato.
ભાઈ રતનપોળ મા ગફા વેતો અદાણી પાચ છ ઓફીસ.નો માલિક બોલો દેશ મા લોક છે અને જે લોકો ભિખ મા ગી ને રોજ પેટ ભરતા તે આજે આમ મણસ જમ વાનુ પોચાડે છે તો મોદી મોટા ઊપડે ટીવી મા જાહરાઈત કરી કે સરકાર ચોખા ધઊ દાળ મફત આપવા ના બરા બર મોદી પણ તો રેશનકાડ વાળા એમ કે છે 3મહિના ની એનટરી હોય તો મલે તો પછી આમા તો લોકડાઊન ચાર મહિના પછી તમારે કરવુ જાઈ આપણે અદાણી તો
ઈશ્વરકૃપાથી 3 માણસનું કુટુંબ છૂટથી રહી શકે, સારા મકાનમાં નિવાસ કરી શકે , સારું ખાઈ-પી શકે, 2-5 પૈસા દાન-ધરમમાં વાપરી શકે, વર્ષમાં 2-3 વખત હરવાફરવા જઈ શકે અને મહિને 10-15 હજારની બચત થઇ શકે એવો ટાર્ગેટ રાખ્યો હતો. જે 2020માં સુખરૂપ પૂર્ણ થયો છે. ઇન્કમ ટેક્ષવાળા અમારી કમેન્ટ્સ વાંચે છે એટલે ચોક્સ આંકડો આપી શકાય એમ નથી. 😂😂😂2017માં ચેનલ ચાલુ કરી ત્યારે 7 મહિના ઘરના રોટલા ખાધા હતા એ દિવસો યાદ આવે છે. આ તો મેં તમને મારી અંગત વાત કરી દીધી તમે કોઈને કહેતા નહિ😂આભાર
Adani na Banvu hoy to b corruption vagar no ek ☝️ idea che Adani group na badha stock buy kri lo 1 lakh na 10 lakh thai javana 2024 sudhe to pakku j che Be positive Be aatmanirbhar
Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational video about for further progress, ther is no option of Constant Hard work in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
Thanks a lot.
@@DidarHemani🚩🕉️ Jai shree Ram 🕉️🚩
ગુજરાતી ભાષા , કાઠિયાવાડી લહેકો અને ઉધના ધંધાના કામકાજ ની જાણકારી , વાહ મને ઘણુ ગમ્યું.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@@DidarHemani🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
વાહ સાહેબ વાહ
ખૂબ મજા કરાવી દીધી હો સાહેબ. આપની બોલવાની છટા અને આપની ભાષા ના શબ્દો મોજ કરાવી દિયે હો ❣️
લાગણી બદલ આભાર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.
સરસ...... સાંભળવાની મજા પડી ગઈ.
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
ખુબ જ સરસ જાણકારી ભર્યા વીડિયો બદલ આભાર 💯
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
Sir ji saheb ki maher bani
સાચી વાત
જોરદાર હો..
કહેવાની સ્ટાઇલ
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
Wah bhai wah...Badhi j story khub saras
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Nice work team
Thank you
khub saras vidio
Thank you Khodabhai.
Wah...speaking style is superb.....
Many many thanks Nileshbhai
@@DidarHemani keep up Deedar bhai
Your video always superb sir
Thanks
So nice of you. Thank you for your kind words.
Informative, inspiring & delighting.
Thank you for your kind words.
Very good video.
Thank you.
Hardwork👍💪
May be !
Best gujrati channel
Thank you Dhruvbhai. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.
ખુબજ સરસ રજૂઆત, સરસ વિડિયો 👍🏻
આપની માયાળુ લાગણી બદલ આભાર.
Loved the way you says gautam adani
Thank you for your kind words.
Jordar Bhai
લાગણી બદલ આભાર
વા ગૉર મહારાજ વા સુ વાત છે આવાજ નૉલેજ ના વિડિઓ બનાવતા રેજૉ 👍👌
જરૂર. લાગણી બદલ આભાર
Superb video sir!🙏🤗
Thanks a ton
1 NUMBER 👌👌👌👌👌
Lagani badal aabhar.
Keep it up Gautam
We wish him the same
Vaah bhai moj padi gayi...
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
તમારો આવાજ બવજ શરશ શે 👌👌👌👌
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
વાહ કાકા વાહ જમાવટ પાડીદીઘી હો
તમે ખુશ તો અમે ખુશ
you Are Great... After all ❤ se
Thank you for your kind words.
Wah ! Kaka. Wah !
Moj Avi ho.....
તમે ખુશ તો અમે ખુશ ! દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. લાગણી બદલ આભાર
Very nice
Lagani badal abhar
Nice 👌👌👌 information 🇮🇳
Thanks 🍎
Thank you for your kind words
Nice
Thanks
Heera ma ka heera sabhi heere ki parakha karna janthe hai is liye hamare bade bade udhogpatiyon ko bhi hamare desh ko chala ne wala raja par itna bhrosa hai ke apane vatan ke liye kucha karne yehi sahi moka samajhte hai hame paheli bar yesha imaandar Niswarthi nirbhaya p m ke swaroop me modi ji mile hai jai hind jai bhartha 💪👏👍 aapka ye vlog👍 jai jinendra🌹🌹🌹
જય જિનેન્દ્ર
મોટા ભાઈ તમારો લાસ્ટ માં ડાયલોગ જબરો છે "નમસ્કાર"
લાગણી બદલ ખુબ ખુબ આભાર।.....ન..મ...સ..કા...ર 😂😂😂
Thanks
Welcome
તમે આપેલ માહિતી ના વખાણ માટે મારી પાસે શબ્દો નથી .....!!! Superb..... !!!
(તમામ વિડિયો માટે )
આ માહિતી કોઈને પ્રેરણા આપશે .....!! અને તમારો વિડિયો બનાવવાનુ લક્ષ્ય પુરુ થશે એ આશા સહ ..... પ્રણામ
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. વીડિઓનો હેતુ લોકોને પ્રેરણા મળે એ જ છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Bhle moj bhle wah good
Lagani badal aabhar
Good,
Thanks
Modi Saheb CM banne se Pahale 1999 se jaanta hoom.
Gautamji famous thii.
Gujarat ka Gaurav.
SATYAMEVA JAYATE.
હા હો ઈ વાત સાચી. સત્યમેવ જયતે
Thanks sir.
Adani skills development pan aemni company 6e
Jankari aapva badal aabhar.
a je hoi a pn tmari vaat karva ni style ek dm jordar che
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
Bhagidar chhai bhai
જાણી ખુબ જ આનંદ થયો
JORDAR
Thank you.
Bhai sachi information apo
Aama khotu shu chhe?
સાહેબ તમારી બોલવાની છટા ખૂબ જ સરસ છે.
આનંદ થયો, એકાદ વિડિયો માં તમારી વિગત પણ આપો. કે આપ ક્યાંના છો અને આપનું ફૂલ ટાઈમ જોબ શું છે વિગેરે..
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. અમે ફૂલ ટાઈમ યુટ્યુબર જ છીએ. આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી.
મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ. નીચેનો વિડિઓ જોવા વિનંતી
th-cam.com/video/PU7JRqzfozQ/w-d-xo.html
આપના સૂચનની અમે ગંભીર નોંધ લીધી છે. 1 મિલિયન સબસ્ક્રાઇબર્સ થઇ જાય પછી એવો વિડિઓ બનાવીશું.
ha didarbhai tamari moj ha
Lagni badal aabhar.
Super bhai
Thank you
mast video che
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે.
ભાઈ આ બધી મોદી સાહેબ ની મહેરબાની છે
બનવાજોગ છે
Yes
Modi jashe tyare aa chor pan jashe
@@kiranpandya2105 દસ્વયદદદદયલદદલયદદલસ્વદદલયલલ
Modi 2001 ma CM bane છે.
Hii sir 1st
Thank you for your enthusiasm.
Tmaru kyu gam tmari bolvani speech jordar che
મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ.
Ajim premji par banaiye video
Suchan badal aabhar.
He is India's 3rd biggest business empire...
વાહ ભાઈ વાહ 👍
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
👍
લાગણી બદલ આભાર
👌👌👌
Aabhar.
Devesh a Patel
Nise
Tahnk you
હાલતો મોસાળમાં જમણવાર અને મા પીરસે એવુ જ છે. 😊
હા હો ઈ વાત સાચી
Sir khub j prerana dayak video...hu tamaro moto fan ane chahak bani gayo chu....bdhu inspiration material aapo cho....ane te pan sarad language ma...sir tamaro contact malse ? Mare rubru tamaro avaj sambhadvo che please Sir
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. જાડેજા બાપુ તમે તો દિલ જીતનારા ઈંદ્રજિત છો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો.
e4g.helpline@gmail.com
Keep it up.. Avi j avnavi story o lavta raho... Bija adani o banva taiyar j chia.. Keep motivating and guiding
Thank you for your kind words. We appreciate your participation.
મારો વિડિયો બનાવવા તમને જ આપીશ. હું પણ ગૌતમ જ છું
વાહ ગૌતમ વાહ. તમે ગૌતમ અદાણી કરતા પણ વધારે સફળ થાવ એવી અભ્યર્થના.
Nasib and hard work 😊👍🏻
Banavajog chhe.
Fun for Gujaratis hahahahaha coloration karvu che bhai
Politics support and bank money
May be.
Bhai
લાગણી બદલ આભાર
Aap khub bahodo anubhav dharaavo chho
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ.
મોસાળ વિવાહ અને મા પીરસે..
કહેવતને યોગ્ય રીતે જણાવવા બદલ આભાર
Medicine baba par pan banavo saheb vedio
સૂચન બદલ આભાર
Mojmoj
Lagani badal aabhar
Maherbani sivay biju kai nahi baki lkem tame ke hu n bani sakya???????
વાત તો તમારી વિચારવા જેવી છે.
Legend
True that.
અલ્યા ભઈ 2001 માં અદાણી ને કોઈ ઓળખતું પણ નતું ભાઈ પ્રવિણ અદાણી નો સિફટિંગ મેજ કર્યું હતું
Saheb aap no contect namber aapo athva to mne 9714504030 upr msg karso Ji
@P H Chauhan જાણકારી આપવા બદલ આભાર
@Gohil Shaktisinh નીચેના ઈમેંલ આઈડી પર આપ અમારો સંપર્ક કરી શકો છો.
e4g.helpline@gmail.com
PH chauhan mara number par 9727611190 contact karso.
સાહેબ હજીરા ની આગળ જ હૂ રહૂછૂ સચીન મા
જાણીને આનંદ થયો
Modi ne meharbaani
બનવાજોગ છે
Ratan Tata par video banavo
બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે
th-cam.com/video/zTTcT7F3jFU/w-d-xo.html
Private ટ્રેન પણ દોડશે તેજસની જેમ થોડાક સમયમાં જ
તમારા મોઢામાં ઘી સાકાર
@@DidarHemani મારા મોઢા માં ઘી સાકર નહિ જાય. અદાણી ના મોઢામાં ઘી સાગર જશે.
banvajog matlab ??
Matlab ho shakta hai
To the channel admin
tama Gujarat MA kay city MA raho cho?
મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ.
@@DidarHemani su Vat karo cho?
Hamna j Anandpar Jaan Lai ne java nu thayelu.
Gam ni pele par pul cross kari ne Mehta parivar ni jagya che tya j Varraja no Utaro hato.
Ha moj ha
Lagni badal aabhar.
ભાઈ રતનપોળ મા ગફા વેતો અદાણી પાચ છ ઓફીસ.નો માલિક બોલો દેશ મા લોક છે અને જે લોકો ભિખ મા ગી ને રોજ પેટ ભરતા તે આજે આમ મણસ જમ વાનુ પોચાડે છે તો મોદી મોટા ઊપડે ટીવી મા જાહરાઈત કરી કે સરકાર ચોખા ધઊ દાળ મફત આપવા ના બરા બર મોદી પણ તો રેશનકાડ વાળા એમ કે છે 3મહિના ની એનટરી હોય તો મલે તો પછી આમા તો લોકડાઊન ચાર મહિના પછી તમારે કરવુ જાઈ આપણે અદાણી તો
આ નંબર ઉપર ફોન કરો 91 79 23250073-74 અથવા નીચેની લિંક ખોલીને ઓનલાઇન ફરિયાદ કરો cmogujarat.gov.in/en/write-to-cmo/
Meherbani ma sashti jamin medavi ne
હા સૌ કોઈ એ મુદ્દા ઉપર જ આંગળી ચીંધે છે
दरेक नी महेरबनी मोदी नी तो खास
Banvajog chhe.
Philippines kevi rite javu a no vidieo banavo
સૂચન બદલ આભાર.
સર તમારો ફેન બની ગયો છું......ઔટોગ્રાફ આપશોને😊😊😊
અરે ભાઈ મારે તો તમારો ઓટોગ્રાફ જોઈએ છે. હું તમારો ફેન છું 😊
Modi ji ki maherbani.
Enko me enko tab dekha tha jab enhone pehla adani store khola tha
Great to know that.
મસ્ત હા મસ્ત ...માહિતી પીરશો છો ...ધન્યવાદ , રાજકોટ પધારો બાપલિયા તો મળીએ તમને ...
હા મારા બાપલીયા, મારા સાવજ, મારા વીરા. થોડી પરિસ્થિતિ થાળે પડે તો આવીએ. હાલ તો ઘરની બહાર પગ મુકવા જેવું નથી. ભાવભીનું આમંત્રણ આપવા બદલ આભાર .
Aap ni youTube income ketali monthali aave chhe
ઈશ્વરકૃપાથી 3 માણસનું કુટુંબ છૂટથી રહી શકે, સારા મકાનમાં નિવાસ કરી શકે , સારું ખાઈ-પી શકે, 2-5 પૈસા દાન-ધરમમાં વાપરી શકે, વર્ષમાં 2-3 વખત હરવાફરવા જઈ શકે અને મહિને 10-15 હજારની બચત થઇ શકે એવો ટાર્ગેટ રાખ્યો હતો. જે 2020માં સુખરૂપ પૂર્ણ થયો છે. ઇન્કમ ટેક્ષવાળા અમારી કમેન્ટ્સ વાંચે છે એટલે ચોક્સ આંકડો આપી શકાય એમ નથી. 😂😂😂2017માં ચેનલ ચાલુ કરી ત્યારે 7 મહિના ઘરના રોટલા ખાધા હતા એ દિવસો યાદ આવે છે. આ તો મેં તમને મારી અંગત વાત કરી દીધી તમે કોઈને કહેતા નહિ😂આભાર
@@DidarHemani ok thank aapnu natur ખુબજ saru છે
મને ગર્વ છે ગુજરાતી હોવા નો
અમને પણ
@@DidarHemani હે... એવું છે...
jAy Hinglaj MAA 🚩
Jay Hinglaj MAA
Bhai Unjha par ak video banavo ne
Suchan badal aabhar.
Zordar bapu.ekdam.modi Che to
Punjipati o ne ghikeda Che.garib nu ze thay te.
હમમમ એ જ વાતનું દુઃખ છે.
મોદીજી વિશે પણ એક વીડીયો બનાવો..
સૂચન બદલ આભાર
Best Suggestion.
Rupani
Dhanani
Mevana
Ambani
Rajani
Hmmmm
Didarbhai srs mahiti apochho
ઉષ્માભર્યા શબ્દો પ્રયોજવા બદલ આભાર
Ha Aadani ha
હમમમ
Ha bhai ha
Aabhar.
Ajim Premji vise ek video banavjo saheb
સૂચન બદલ આભાર
Adani na Banvu hoy to b corruption vagar no ek ☝️ idea che
Adani group na badha stock buy kri lo
1 lakh na 10 lakh thai javana 2024 sudhe to pakku j che
Be positive
Be aatmanirbhar
વાત તો તમારી વિચારવા જેવી છે.
Adani no power plant kya che?
ગુગલ ઉપર સર્ચ કરો. બધી જ માહિતી મળી જશે.
મોદી ની મહેર
બનવાજોગ છે
Adani ane Ambani na lidha akho desh moghvari ni maar thi ladi rau chee mara hisabe toh sacho ane Pramanik vyapari a Ratan Tata chee. Modi maherban toh Gadah pehalvan
ખરી વાત છે
ગુજરાતી cold fusion
Yes indeed. 😂😂😂
Aa Kai growth na kahevay
Modi e sasti jamin vechi ne Adani be gujrat vechu
Modi ni maherbani che badhi
Ama Kai j proud karva jevo nthi
બનવાજોગ છે