Rajveer sathe apdi bhasha Gujrati ma j vaat karo hamesha ene Gujrati ma vaat kare evu kahesho, kharab na lagadta pan apdi Bhasha e to apdi Bhasha j chhe apda chhokrav ne e bolvi j joye, school ma ke jya jarur pade tya bhale english bole 😊rajveer Gujrati j bolavadavo to khub gamshe 🇮🇳❤️
મોટા ભાઈ તમારા બધાજ વિડીઓ જોઉ છું બીજા ને શેર પણ કરું છું મહેશ બાપા અને નરેશ બાપા અમર થઈ ગયા છે એક પણ દિવસ એવો નહી હોય કે હું તેમને યાદ ના કરતો હોય નરેશ બાપા થી હું ઘણું બધું શીખ્યો છું મને ઍક દીકરા ની જેમ જ રાખ્યો છે હિતુ ભાઈ આજે હું તમારું દરેક બાબતે જે ટેલેન્ટ જોઉં છું ને તેના થી મને ખુબ ગર્વ થાય છે આજ ના આ વિડીઓ મા રાજવીર નું જે ટેલેન્ટ જોયું તો ખુબ ખુશ થયો તમે બાપા જેમ ફેમસ જ છો અને રાજવીર પણ એક દિવસ ગુજરાત મા જ નહી પણ આખા ભારત મા નામ રોશન કરશે. તમે ખુબ મહેનતુ છો હો સો સો સલામ મોટા ભાઈ તમારી મહેનત ઍક દિવસ ખુબ ઊંચાં શિખરો સર કરશે આવનાર સમય મા તમારુ નામ ગુજરાતી ફિલ્મો જ નહી પણ બોલિવુડ માં પણ ધુમ મચાવશે. તમારી લાઈફ મા આજે જેટલી ખુશી છે તેનાં થી પણ વધું ખુશી મળે,નામના મળે તેવી પ્રભુ ને પ્રાર્થના કરુ છુ. હર હર મહાદેવ.
Namaste Hitubhai kem chho, just want to ask ke rajveer kem apdi Bhasha Gujrati bolto nathi? Tame ane mona gujrati ma saras vaat karta ho chho ane apde to apde bhasha bolvani j hoy apan ne garv chhe apdi Gujrati pat🇮🇳❤️tamara ghana intervews ma apdi bhasha ni vaat tame kartata to rajveer ne just english ma j bolto joi ne khub navay laagi. Hope you understand waht i said😊

Very good presentation.. rajveer🎉 nice vlog. Hitubhai and mona ben
Very good presentation...rajveer ❤nice vlog hitubhai and Mona ben❤
Vry gud ..gud knowledge,..credit mainly goes to Mother & teacher...vry gud...👏👏👏👏👏👏👏👏🌺🚩💕🥰
Thank you
Jai jinendra hitu bhai
🙏🙏
વાહ
રાજવીર 🎉🎉🎉🎉
Good 👍😊😊😊
Thank You So Much 🙏🙏
Rajveer is so clever with great knowledge of lots of subjects 🙂👍 Rajveer will reach most ahed of Toppest position 🙏in future
ખુબ ખુબ સરસ રાજવીર બોવ ડાયો છે તારા મમ્મી પપ્પા જેવો ગુડ માણસો ના દિકરા ગુડ જ થાય ❤❤....🎉🎉🎉🎉..❤❤❤
Thank you
Wowwwww.... Rajveer is very Brilliant boy... Hituji.... 👍🙏
It was amazing catching up with you both & our sweet Rajvir 🥰. Thank you for taking out your precious time ….
Beautiful memories we have now thanks to you and Ravi
Cute Raajveer Bro 😍😍 Enjoy ❤❤❤
Thank you ☺️
તમારો છોકરો ઈંગ્લીશ માં વાત કરે તેનાથી અમે જરાઈ દુઃખી નથી..પણ થોડી જલક આપણા મેગા સ્ટાર નરેશ કનોડિયા પણ હોવી જોઈએ..
Bdhi Nishani che Rajveer ne Dr.k Scientist bnvani or a Aestronot. Good job keep going very good n understanding person.😘Rajveer
Thank you
હા ઠંડી બોવજ પડે છે હો રાજવીર ❤❤
Super rajvir
Nice hitu bhai
Generally I don’t view vlogs..but Der’s so much of Positive vibes in ur videos.. keep it up..lovely family 😇🧿
Thank you very much 😊
જયમાતાજી હિતુભાઈ મહેશ બાપા તથાનરેશબાપા યાદબહુઆવેછે અમરછે
Good english Rajvir
Thank You So Much 🙏🙏
Kanodiya na dikra ne moj vaalu Gujrati pan aavadvu joiye,.🤣💕🥰👌🌺🚩
Aavde chhe
Hello hitu bhai
Hitu bhai very powerfull your son by Sunil joshi
Thank you
ભાઇ તમે ડેલી બ્લોગ બનાવો મજાઆવેછે
Ji 😊
Very good
Lovely Video 😍😍😍
Thanks 🤗
રાજવીર ભોળાદાદા બકુલભાઈ ના વીડીયો જોવે છે આ કલાકાર અમારા ગામ ની બાજુમા રહેછે મળવુ હોય તો કોમેટ કરજો હીતુભાઈ
Good
Same here bhanya Hsu k aapda bhanvama pan aavtu tu k nai I don't know.pan nai j aavtilu hoy etle j hun pass thai gai😂
હિતુ ભાઈ મમ્મી ને ઘરે એકલા રાખો છો કે શું કેમ વીડિઓ મા દેખાતા નથી ક્યાય 🙏
Rajveer sathe apdi bhasha Gujrati ma j vaat karo hamesha ene Gujrati ma vaat kare evu kahesho, kharab na lagadta pan apdi Bhasha e to apdi Bhasha j chhe apda chhokrav ne e bolvi j joye, school ma ke jya jarur pade tya bhale english bole 😊rajveer Gujrati j bolavadavo to khub gamshe 🇮🇳❤️
Gujarati bole chhe Rajveer pan aa vishay ane shando Gujarati ma bolva ane samjavva ena mate aghra hata etle English ma bolyo
Rajveer kyi school ma che ?
Riverside school Ahmedabad shahibaug
મોટા ભાઈ તમારા બધાજ વિડીઓ જોઉ છું બીજા ને શેર પણ કરું છું મહેશ બાપા અને નરેશ બાપા અમર થઈ ગયા છે એક પણ દિવસ એવો નહી હોય કે હું તેમને યાદ ના કરતો હોય નરેશ બાપા થી હું ઘણું બધું શીખ્યો છું મને ઍક દીકરા ની જેમ જ રાખ્યો છે હિતુ ભાઈ આજે હું તમારું દરેક બાબતે જે ટેલેન્ટ જોઉં છું ને તેના થી મને ખુબ ગર્વ થાય છે આજ ના આ વિડીઓ મા રાજવીર નું જે ટેલેન્ટ જોયું તો ખુબ ખુશ થયો તમે બાપા જેમ ફેમસ જ છો અને રાજવીર પણ એક દિવસ ગુજરાત મા જ નહી પણ આખા ભારત મા નામ રોશન કરશે. તમે ખુબ મહેનતુ છો હો સો સો સલામ મોટા ભાઈ તમારી મહેનત ઍક દિવસ ખુબ ઊંચાં શિખરો સર કરશે આવનાર સમય મા તમારુ નામ ગુજરાતી ફિલ્મો જ નહી પણ બોલિવુડ માં પણ ધુમ મચાવશે. તમારી લાઈફ મા આજે જેટલી ખુશી છે તેનાં થી પણ વધું ખુશી મળે,નામના મળે તેવી પ્રભુ ને પ્રાર્થના કરુ છુ. હર હર મહાદેવ.
🙏 Har Har Mahadev
Wow , impressive, truely rajveer has a bright future ahead, so well mannered and I liked how he was dancing while holding his book😂
Kudos to parents🎉
Thank you very much 😊
Hitu bhai hu dalit su mare mahesh naresh nu pustak vanchavu se ye pustak kya malse tamari pase hoy to moklo please
Gujrati nathi bo
Lto
Bole chhe. Eni nani ane dadi saathe
Namaste Hitubhai kem chho, just want to ask ke rajveer kem apdi Bhasha Gujrati bolto nathi?
Tame ane mona gujrati ma saras vaat karta ho chho ane apde to apde bhasha bolvani j hoy apan ne garv chhe apdi Gujrati pat🇮🇳❤️tamara ghana intervews ma apdi bhasha ni vaat tame kartata to rajveer ne just english ma j bolto joi ne khub navay laagi. Hope you understand waht i said😊
Gujarati bhasha pan saras bole chhe Rajveer. Pan je vishay par a vaat karto hato a ena mate Gujarati ma bolvu thodu aghru hatu
હીતુ ભાઇ મને તો english મા કાય ખબર પડતી જ નથી
આને ડોક્ટર કે કોમ્પ્યુટર એન્જિનિયર બનાવજો.
Ji 😊
મોર ના ઇંડા ચીતરવા ન પડે!
wow 😮kya pavrful english.,.,pn amne tme smjavta rhejo😅😅😅
😅😅
Namaste Hitubhai kem chho, just want to ask ke rajveer kem apdi Bhasha Gujrati bolto nathi?
Tame ane mona gujrati ma saras vaat karta ho chho ane apde to apde bhasha bolvani j hoy apan ne garv chhe apdi Gujrati pat🇮🇳❤️tamara ghana intervews ma apdi bhasha ni vaat tame kartata to rajveer ne just english ma j bolto joi ne khub navay laagi. Hope you understand waht i said😊
Rajveer eni dadi ane nani saathe Gujarati maaj bole chhe